Posted in कविता - Kavita - કવિતા

શબ્દો ની શોહરત છે દિલ માં કલ્પના ને હકીકત આપુ છુ


શબ્દો ની શોહરત છે દિલ માં
કલ્પના ને હકીકત આપુ છુ

નથી કલમ મારી હીરાજડિત,
પણ શબ્દો હીરા ના આપું છુ

આપો છો પ્રેમ તે શાહી રૂપ
કલમ માં ભરી પરત આપુ છુ

નથી કર્યોં વાયદો જન્મોજનમ નો,
પણ દોસ્તી નિભાવી આપુ છુ

ના ગમે રચના માફ કરશો,દિલમાં
સદાય આપને જગ્યા આપું છું

મળશે નહી કરોડો દેતા લાગણીને
દુઆ ફોગટ માં માંગુ ને આપું છુ

ધન્ય થઈ મલ્યા મિત્રો તમ સમા
પ્રભુ પાસે કયા બીજું માંગુ છુ👈💋😘