ગામના પાન ગલ્લા પર એક સારા કપડાં પેહરેલ છોકરો…
મોઢામાં માવો ખાતો કાયમ બેઠેલો જોવા મળે…
એટલે થોડું કુતૂહલ વશ પૂછી જોયું…
કે તું કેમ અહીં બેસી રહે છે ???
કામ ધંધો કેમ કરતો નથી ??? 🥺
મને કહે… મારી મરજી… કેમ ? 😡
મે આગળ પૂછ્યું…
તારા લગ્ન થઈ ગયાં છે ? 🤔
તો કહે હા…
કેવી રીતે કર્યા..? 🤔
તો કહે જુઓ…
મુખ્યમંત્રી આદર્શ વિવાહ યોજના અંતર્ગત…
શ્રમકાર્ડ દ્વારા 30 હજાર મળ્યા… અને
આંતરજાતી લગ્ન કરવાથી 2.50 લાખ મળ્યા…
થઈ ગયા લગ્ન…
જો છોકરા થશે તો… ખર્ચ કેવી રીતે કાઢીશ…??? 🤔
જુઓ…
જનની સુરક્ષા યોજનામાં
પ્રસૂતિ મફત… અને સરકાર 1500 રૂપિયા પણ આપે છે… અને
શ્રમકાર્ડ દ્વારા મહિલા પ્રસુતિ યોજનામાં 20000 મળે છે…
બોલો બીજું કંઈ ?
મને જાણવાની તાલાવેલી થઈ કે છોકરા ને ભણાવશે કેવી રીતે ??? 🤔🤔
ગુટકાની પિચકારી મારતા બોલ્યો… 💨💦
જુઓ સરકારી શાળા માં
શિક્ષણ મફત…
ગણવેશ, નોટબુક, ચોપડા મફત…
મધ્યાહન ભોજન યોજનામાં છોકરાનું એક ટાઈમ જમવાનું થઈ મફત થઈ જાય… 😃
તો ઘર ખર્ચ નું શું…??? 🤔
જુઓ
માં-બાપને વૃદ્ધત્વ પેન્શન યોજનામાં પેન્શન મળે છેઃ
અને
BPL કાર્ડમાં
1 રૂપિયામાં કિલો ચોખા મળે…
2 રૂપિયે કિલો ઘઉં મળે…
ખાંડ મળે…
બસ પછી શું… 😇
નાની છોકરી ને સ્કૂલ માંથી સાઇકલ મળી છે… અને
છોકરા ને લેપટોપ મળ્યું છે… 😊
મે પૂછ્યું,
મોટા થશે પછી શું ??? 🤔
જુઓ યોજના તૈયાર છે…
BPL કાર્ડ દ્વારા
એડમિશન મળી જશે… અને
સ્કોલરશીપથી ડિગ્રી મેળવી લેશે… 😁
Oh my God… 🥴
મે માથું ખંજવાળીને પૂછ્યું…
માં-બાપને તીરથ યાત્રા કરવા લઈ જવા કમાવું તો પડશે ને ??? 🤔
એ હસવા લાગ્યો… 😀😃😄
કહે ના ભાઈ ના…
મુખ્ય મંત્રી તીર્થ યાત્રા યોજના અંતર્ગત…
તેમને જાત્રા કરવા મોકલી પણ આપ્યા છે… 😂
મારાથી ના રહેવાયું… પૂછ્યું…
માંદા પડશે તો… ખર્ચ કેવી રીતે કરીશ ??? 😢
તો કહે આયુષ્ય માન કાર્ડ છે…
5 લાખ સુધી મફત સારવાર…
hahaha 😂😂😂😂…
મને ગુસ્સો આવી ગયો…
મેં કહ્યુ…
માતા પિતાના અગ્નિ સંસ્કાર માટે તો કમાવું નહીં પડે ??? 🤔
તો તે કહે…
લાકડા તો સરકાર મફત આપે છે…
અને તમારા જેવા મોટાં માથાઓ…
સોરી…
દાનવીરો છે…
જમણવારથી લઇ બધી વિધિના પૈસા મળી જશે… 😬
દોસ્ત પણ…
તું આટલા સારા કપડાં પહેરી ને કેવી રીતે ફરે છે ??? 🤔
જો ભાઈ…
મારા બાપે તાલુકા કક્ષાએ અરજી કરી હતી કે ઘર અમારું પૂરમાં તણાઈ ગયું…
જોવા કોઈ ના આવ્યું પણ… સરપંચે અમને…
ગૌચરમાં ઘર બાંધવાની જગ્યા આપી…
એટલે ઘર બની ગયું…
નામ ઉપર પણ ચઢી ગયું…
એટલે 5 ગણા ભાવે વેચી માર્યું…
અને એ પૈસાથી… જગ્યા લઇ મસ્ત ઘર બનાવી લીધું… 🏬
આવા હું એકલો નહીં…
દેશમાં લાખો મફતિયા… છે 🤗
અને
તમે નોકરી કરો એટલે ટેકસ ભરવો જ પડે છે…
તે અમારા માટે જ ને !!! 😅😂🤣
હું માથું ખંજવાળતા વિચાર કરવા લાગ્યો… 😨
અર્થ શાસ્ત્રીને ટક્કર મારે એવો આ ભડનો દીકરો કહેવાય…
👌👌👌
હાલો આવા વધુ લોકો માટે આપણે હજી વધુ કમાયે વધુ ટેકસ ભરીયે… અને દેશનો (?) વિકાસ કરીએ…
😏😒😞😔😟😕