Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

પૌરાણિક દ્રષ્ટાંત કથા –

🏹⛲⚓🏹⛲⚓🏹

પિતામહ ભીષ્મની પૂર્વ જન્મની કથા

🏹⛲⚓🏹⛲⚓🏹⛲⚓🏹

મહાભારતની રણભૂમિ પર બાણશય્યા ઉપર ભીષ્મ સૂતા હતાં. જરા પણ હલન ચલન એમનાં શરીરને વીંધેલા બાણ અસહ્ય વેદના આપતાં હતાં.

તેઓ દેહત્યાગ કરવા માટે ઉત્તરાયણની પ્રતીક્ષા કરતાં હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહ્યું કે ” કૌરવ વંશનો ભીષ્મ રૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે , આથી તમે તુરંત તેમની પાસથી ધર્મ , અર્થ , કામ અને મોક્ષ – આ ચારે પુરષાર્થનું જ્ઞાન મેળવી લો ”

કેશવ સહિત સહુ પાંડવ, બ્રહ્મર્ષિ , દેવર્ષિ , મહર્ષિ અને રાજર્ષિ ,ભિષ્મ પિતામહના દર્શન કરવા આવ્યા. કૃષ્ણ ભગવાનને જોઇને ભીષ્મ પિતામહ ગદગદ થઇ ગયા અને ભાવુક થઈને એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભીષ્મ પિતામહને મહારાજ યુધિષ્ઠિરને યોગ્ય ધર્મ ઉપદેશ આપવા કહ્યું.

પિતામહે કહ્યું ” મારા શરીરમાં બહુ વેદના છે , આખું શરીર શીથીલ થઇ ગયું છે , બુદ્ધિ કામ નથી કરતી , આ બાણો વિષ અને આગની સમાન અસહ્ય પીડા આપે છે. બળ ઓછું થઇ રહ્યું છે , પ્રાણ નીકળવા વ્યાકુળ છે , કમજોરીથી તાળવું સુકાઈ ગયું છે . ના દિશાઓનું જ્ઞાન છે , ના આકાશનું , ના પૃથ્વીનું . આથી આવી દશામાં હું કયાંથી ઉપદેશ આપું , આથી મને ક્ષમા કરો , મારાથી કંઈ બોલી નહિ શકાય”

કૃષ્ણ ભગવાન પિતામહ ભીષ્મ પર કૃપા કરવા બોલ્યાં ” હું તમારી અવસ્થા સમજુ છું આથી હું આપને વરદાન આપું છું કે આ ક્ષણથી આપને ના મૂર્ચ્છા આવશે , ના ગ્લાની , ના દાહ થશે , ના રોગ . ભૂખ અને તરસનું કષ્ટ પણ નાશ પામશે . તમારા અત:કરણમાં સહુ જ્ઞાન ફરી પ્રગટ થશે. તમારી બુદ્ધિ કોઈ પણ વિષયમાં કુંઠિત નહિ થાય. મન સદા સત્વ ગુણોમાં પ્રવર્તિત થશે અને રજો ગુણ અને તમો ગુણ તમને અસર નહિ કરે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ભૂત , ભવિષ્ય અને વર્તમાન આ દરેક કાળમાં દરેક પ્રકારનાં પ્રાણીઓ હાથમાં પડેલા પુષ્પની જેમ જોઈ શકશો”

આવું વરદાન આપી ભગવાને કહ્યું કે અમે ફરી કાલે આવશું એમ કહી પાછા વળ્યાં. આ કથા પ્રસંગ બીજા દિવસે જયારે પ્રભુ પાડવો સહિત મળવા આવ્યા ત્યારનો છે :

ભગવાન કૃષ્ણ પૂછે છે ” પિતામહ , આપની રાત સુખથી તો વીતી ? આપની બુદ્ધિમાં વિવેક જાગ્રત તો છે ? આપને સહુ પ્રકારનું જ્ઞાન ભાસિત તો થાય છે ને ? હૃદયમાં દુ:ખ તો નથી ને ? મનમાં વ્યથા તો નથી ને ?”

પિતામહ કહે છે ” મારા શરીરની જલન , મનનો મોહ , થાક , વિકળતા , શોક અને રોગ આ બધું આપની કૃપાથી દુર થઇ ગયા છે , અને હવે હું કલ્યાણકારી ઉપદેશ આપવા સમર્થ છું પણ મહારાજ યુધિષ્ઠિર એમનાં પ્રશ્ન પૂછે તે પહેલા મારે કંઈક જાણવું છે ”

પિતામહ , કેશવને પૂછે છે : હે જગન્નાથ , આપ તો સર્વ વસ્તુ , કાળનાં જ્ઞાતા છો , અહીં સર્વ એ જાણવા માંગે છે કે કયા પાપનાં કારણસર મને આવો કઠોર દંડ મળ્યો છે ?

ભગવાન કહે છે ,” પિતામહ , હવે તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે જેનાથી તમે તમારા પૂર્વ જન્મ જોઈ શકો છો તો તમે પોતે જ જાણી લો ”

પિતામહ કહે છે ” દેવકી નંદન , હું અહીં એકલો વીરશૈયા પર બીજું શું કરી શકું છું ? આપે આપેલા વરદાનથી મેં બધું જોઈ લીધું – મારા પૂર્વનાં ૧૦૦ જન્મો માં મેં એક પણ એવું કર્મ નથી કર્યું કે જેને કારણે મારું શરીર વીંધાઈને પડ્યું રહે અને આવતી દરેક પળ અનેક ઘણી પીડા લઈને આવે છે. વસ્તુત: મેં આ દરેક જન્મોમાં અનેક પુણ્ય ભેગાં કર્યાં છે.”

પ્રભુ કહે છે ,” પિતામહ , આપ હજુ એક જન્મ પાછળ જાવ અને તમને જરૂરથી ઉત્તર મળશે”

ભીષ્મ પિતામહ ફરી ધ્યાન લગાવી પોતાનો ૧૦૧મો જન્મનો કર્મનો હિસાબ જોવા બેઠાં. એ ભવમાં તેઓ એક નગરનાં રાજા હતાં. એક સમયે તેઓ મૃગયા કરવા પોતાનાં ચુનંદા સેનાનીઓ લઈને નીકળ્યાં. તે સમયે રસ્તામાં એક સર્પ માર્ગમાં પડ્યો હતો.

એક સાથીએ પૂછ્યું ” આ સર્પનું શું કરવું જે માર્ગમાં પડ્યો છે ? અગર આપણાં ઘોડાઓ એના પર પસાર થશે તો એ તુરંત મૃત્યુ પામશે ”

રાજાએ કહ્યું ” એને લાકડીથી લપેટીને બાજુની ઝાડી ઉપર ફેંકી દો” , એ સાથીએ હુકમ માનીને એમ કર્યું પણ દુર્ભાગ્ય વશ એ ઝાડીઓ કાંટાળી હતી આથી એ સર્પનાં એમાં અટવાઈ ગયો , જેમ જેમ એ નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ એ કાંટાઓ એના શરીરમાં અંદર ખુંપી જવા લાગ્યા અને એની પીડા વધવા લાગી , શરીરમાંથી લોહી નીકળવા લાગ્યું અને બહુ ધીમે તે મૃત્યુનાં મુખમાં ધપવા લાગ્યો અને ૫૮ દિવસ બાદ મૃત્યુ પામ્યો.

પિતામહ ભીષ્મે કહ્યું ” ત્રિલોકી નાથ , આપ તો જાણો છો કે મેં જાણી જોઇને આવો આદેશ નથી આપ્યો , તદુપરાંત મારો આશય તો એ સર્પને બચાવાનો હતો તો એની સજા મારે શું કરવા ભોગવવી ?

કૃષ્ણ બોલ્યા ” તાત શ્રી , આપણે હાથે કરીને કરીએ કે અજાણતાંથી કરીએ પરંતુ એ ક્રિયા તો થાય છે , એ સર્પના પ્રાણ તો ગયા અને એણે એ પીડા સહન કરવી પડી. વિધીનું વિધાન છે કે જે કર્મ આપણે કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તમારાં ૧૦૦ જન્મોનાં પુણ્ય એટલાં પ્રબળ હતા કે તમારું એ પાપ એ જન્મારોમાં ક્યારે ઉદિત ના થયું , પરંતુ આ ભવમાં તમારે એનું ફળ ભોગવવું પડ્યું.”

મહાભારત મુજબ , પિતામહ ભીષ્મ યુદ્ધનાં ૫૮ દિવસ બાદ પ્રાણનો ત્યાગ કર્યો.

Posted in खान्ग्रेस

आज की नयी पीढ़ी को नहीं पता कि मोदी जी से पहले भारत कैसा था।

इन्द्र कुमार गुजराल 1997-98 कांग्रेस के समर्थन से देश के प्रधानमन्त्री रहे। इन्होंने पाकिस्तान में काम कर रहे रॉ एजेन्ट की पाकिस्तान की खुफ़िया एजेंसी ISI को सौंप दिया।

रॉ के सभी खुफ़िया आपरेशन रोक दिया गया।

भारत में काम कर रहे रॉ एजेन्ट्स की चुन-चुनकर पाकिस्तान की ISI ने हत्या कर दी।

इसके तुरन्त बाद कारगिल हमला हुआ। तब अटल बिहारी वाजपेई की सरकार थी। जिसकी वजह से पाकिस्तानियों की करारी हार हुयी।

हामिद अंसारी 1990-92 में ईरान में भारत के राजदूत रहे। इन्होंने ईरान सरकार को भारत के सभी रॉ एजेन्ट्स की सूची दे दिया
जो ईरान में काम कर रहे थे।

सभी रॉ एजेन्ट्स मार दिये गये या गिरफ़्तार कर लिया गया।

खाड़ी देशों में रॉ का पूरा नेटवर्क ख़त्म हो गया। इस काम के इनाम में कांग्रेस ने इन्हें दस साल तक भारत का उपराष्ट्रपति बनाया।

इसके तुरन्त बाद मुम्बई ब्लास्ट हुआ।

समझौता एक्सप्रेस ब्लास्ट 2007

2007 में 18-19 फरवरी को समझौता एक्सप्रेस में ब्लास्ट हुआ जिसमें 68 लोग मारे गये।

असली आरोपी पाकिस्तानी अजमत अली को गिरफ्तार किया गया।

कांग्रेस की मनमोहन सिंह सरकार ने उसे चुपचाप पाकिस्तान भेज दिया 4-5 हिन्दुओं को गिरफ्तार कर हिन्दू आतं कवाद नया नाम देने का प्रयास किया।

2009 में अमेरिकी एजेंसियों ने साबित किया कि समझौता ब्लास्ट पाकिस्तान की साज़िश थी। इसका मास्टरमाइण्ड आरिफ आसमानी था। इसके बाद भी हिन्दुओं को बरी नहीं किया 2019 में अदालत ने उन्हें बरी किया।

सियाचिन से सेना हटाने का प्रस्ताव।

सियाचिन रणनीतिक रूप से भारत के लिये बहुत महत्वपूर्ण था। लेकिन मनमोहन सिंह ने सियाचिन से सेना हटाने और पाकिस्तान को देने का फैसला किया।

भारतीय सेना के कड़े विरोध के बाद मनमोहन सिंह को फैसला वापस लेना पड़ा।

यह था मोदी जी के पहले का भारत जहाँ तुष्टिकरण और सेक्युलरिज़्म के नाम पर कांग्रेस किसी भी हद तक जाने में संकोच नहीं करती थी।

यह सब 90 के दशक की बात है तुष्टिकरण के नाम पर देश को गिरवी रखने में कोई कसर नहीं छोड़ी। आने वाला समय आपका है हम आपको बता सकते हैं, सावधान कर सकते हैं, कुछ भी कर लेना लेकिन कभी कांग्रेस पर भरोसा मत करना…!
😕😕😕😶😶😶🤔🤔🤔😏😏😏

                             गद्दार कांग्रेस 👹👹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ભાઈને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની જૂની ટેવ હતી. ક્યારેય પકડાયા નહોતા, એટલે હિંમત દિવસે-દિવસે વધતી જતી હતી. ધીમે-ધીમે એ કોઈની પણ રિઝર્વ સીટ પર બેધડક કબજો કરવા માંડ્યા. કોઈ ટોકે તો પહેલાં ગાળાગાળી, પછી ધમકી અને જરૂર પડે તો મારપીટ પર પણ ઉતરી આવતા.
એક દિવસ AC કોચમાં ટિકિટ વગર ચડ્યા અને સીધા એક શરીફ સવારીની સીટ પર જઈને ધડક્યા. તે સજ્જને ના પાડી તો એ જ જૂનો ડ્રામા શરૂ—પહેલાં અભદ્રતા, પછી ધમકીઓ, પછી હાથ ઉપાડવાની તૈયારી.
સજ્જને તરત પોલીસને ફોન કરી દીધો. પોલીસ આવી તો પણ ભાઈસાહેબ હેકડી દેખાડતા રહ્યા. એટલામાં TT સાહેબ પણ પહોંચી ગયા અને સૌથી પહેલાં ટિકિટ માગી. ટિકિટ તો હતી નહીં, બસ આડુંઅવળું બોલવા માંડ્યા.
ફાઈન (દંડ) ભરવાની વાત આવી, ધરપકડની વાત આવી તો ભાઈ બોલ્યા:
> “અરે, જ્યારે હું સ્ટેશનમાં ઘૂસ્યો ત્યારે તમે ક્યાં હતા? જ્યારે પ્લેટફોર્મ પર ચડ્યો ત્યારે કેમ નો’તા રોક્યા? જ્યારે હું અહીં આરામથી બેસી ગયો ત્યારે કોઈએ કંઈ ન કીધું. હવે આ સાહેબ ઝઘડો કરવા માંડ્યા તો તમે લોકો ટિકિટનું બહાનું લઈને એમનો પક્ષ લેવા હાલી નીકળ્યા? મારી પાસે અત્યારે પૈસા નથી, જાવું આ જ ટ્રેનથી છે, તો શું તમે મને બહાર ફેંકી દેશો? આ કેવો ન્યાય છે ભાઈ? પહેલાં નોટિસ દ્યો! અમે વર્ષોવર્ષથી ટિકિટ વગર ચાલીએ છીએ, ત્યારે કોઈને કંઈ નો’તું દેખાણું? હવે બસ આ એક માણસનો પક્ષ લેવા માટે ફાઈન ઠોકો છો..?” પોલીસ થી મને ડરાવો છો..?
>
આટલું સાંભળતા જ કોચમાં હાજર બીજા ચાર-પાંચ ટિકિટ વગરના માણસો તરત એક્ટિવ થઈ ગયા. બધા ભેગા મળીને ધમાલ શરૂ:
> “આ ટ્રેન અમારી પણ છે! અમે પણ GST વાળી વસ્તુ ખરીદી છી ..અમારા બાપ-દાદાઓએ લોહી દઈને આ રેલ બનાવરાવી છે! ટિકિટવાળાઓથી ભેદભાવ બંધ કરો! સીટ બધાની સરખી મળવી જોઈએ, નકર આ તો તાનાશાહી છે! આ સાહેબ ન ઝઘડત તો તમે લોકો આવત પણ નહીં, સાફ-સાફ આની સપોર્ટમાં કરો છો બધું!”
>
પછી તો અમુક લોકલ નાના-મોટા નેતાઓ પણ પહોંચી ગયા. માઈક કાઢ્યું અને ભાષણ શરૂ:
> “રેલની સીટો પર પહેલો હક ટિકિટ વગરના મુસાફરોનો છે! રેલવે જાણીજોઈને ટિકિટવાળા અને ટિકિટ વગરના વચ્ચે નફરત ફેલાવી રહ્યું છે. અમે આ નફરત થવા નહીં દઈએ! અમે કાયદો બનાવરાવશું કે પહેલાં બધી સીટો ટિકિટ વગરનાને મળશે, બાકી વધેલી સીટો હશે તો ટિકિટવાળાઓને દઈ દેજો!”
>
TT અને પોલીસવાળા એકબીજા સામે જોવા માંડ્યા—હવે ક્યો, ટિકિટ વગરના માણસને પકડવો એ ગુનો હતો કે પુણ્ય?
બસ, આ જ નેરેટિવ આજકાલ દેશમાં સેટ કરવાની પૂરી કોશિશ થઈ રહી છે…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*दुनियां का सबसे महंगे दूध का सौदा तब हुआ जब दसवें गुरु श्री गुरु गोबिंद सिंह महाराज जी की माता गुजरी जी और उनके छोटे साहिबजादों को ठंडे बुर्ज में फतेहगढ़ साहिब में कैद किया गया था*
*नवाब वजीर खान ने अपने सिपाहियों को हुक्म दिया कि इनके तन पर कोई गर्म कपड़ा नहीं होना चाहिए और इनको खाने के लिए भी कुछ भी नहीं देना। ये बात जब बाबा मोती राम मेहरा और उनके परिवार को पता चली तो बाबा मोती राम मेहरा जी ने अपनी जान की परवाह किए बिना साहबजादों को दूध पिलाने का निश्चय किया और तीन दिन तक गरम दूध पिलाया और माता जी तथा साहिबजादों की सेवा करी। बाबा मोती राम मेहरा जी को ठन्डे बुर्ज में जाने के बदले में सिपाही उनसे, सोने की मोहरें लिया करते थे। बाबा मोती राम मेहरा जी ने साहिबजादों को दूध पिलाने के लिए अपना सारा कुछ दाव पर लगा दिया सोने की मोहरों के लिए घर के  तक बेच दिए ।ये खबर  जब वजीर खान तक शिकायत के रूप में पहुंची कि बाबा मोती राम मेहरा जी तीन दिन से साहबजादों को दूध पिला रहे थे तो उसने मोती राम मेहरा को सबक सिखाने के लिए उनके सारे परिवार को कोल्हू दल कर पीसने का हुक्म सुनाया और उन्हें कोल्हू में डालकर में पीस दिया गया बाबा मोती राम मेहरा को भी शहीद कर दिया था*

*यहाँ दूध पीने की नहीं दूध पिलाने की सबसे बड़ी क़ीमत अदा की गई देश और धर्म की ख़ातिर इस इतिहास को आज भी सिक्ख नमन करते है*
..🙏🙏

Posted in खान्ग्रेस

राजस्थान कैडर के IAS ऑफिसर अरविंद मायाराम की यह बहुत दिलचस्प कहानी है, जो UPA सरकार में फाइनेंस सेक्रेटरी थे। उन्होंने स्विस फर्म डे ला रू को इंडियन करेंसी के लिए कलर शिफ्ट थ्रेड सप्लाई करने का कॉन्ट्रैक्ट तीन साल के लिए बढ़ा दिया, यह जानते हुए भी कि फर्म को फाइनेंस मिनिस्टर के तौर पर प्रणब मुखर्जी ने बैन कर दिया था।

CBI ने 2023 में मायाराम के खिलाफ केस फाइल किया और एक और बिचौलिए को बुक किया जो डे ला रू का ऑथराइज्ड सिग्नेटरी था और उसने डील के लिए कमीशन के तौर पर 8 करोड़ लिए थे।

अरविंद मायाराम कांग्रेस लीडर इंदिरा मायाराम के बेटे हैं, जो 1998 में अशोक गहलोत सरकार में मिनिस्टर थीं। अरविंद मायाराम को अशोक गहलोत का इकोनॉमिक एडवाइजर बनाया गया था जब वह CM थे।

सोचिए कितनी बड़ी गड़बड़ हुई होगी।

Posted in हिन्दू पतन

આ ફોટામાં બધા ચહેરા ઓળખો. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ, પ્રિયંકા વાડ્રા, શિવસેના યુબીટીના અરવિંદ સામંત, અસદુદ્દીન ઓવૈસી, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને હિન્દુ ગઠબંધનના 112 સાંસદો, જેમાં જસ્ટિસ જી.આર. સ્વામીનાથનનો સમાવેશ થાય છે, તેમણે મદ્રાસ હાઈકોર્ટના મદુરાઈ બેન્ચના ન્યાયાધીશ જસ્ટિસ જી.આર. સ્વામીનાથનને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની નોટિસ ફટકારી હતી. જાણો કેમ? કારણ કે જસ્ટિસ જી.આર. સ્વામીનાથને હિન્દુઓના સદીઓ જૂના પૂજાના અધિકારને જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.

પ્રિયંકા વાડ્રા, રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, સુપ્રિયા સુલે, અખિલેશ યાદવ, ઇકરા હસન અને ઇમરાન મસૂદ, જે મોદીને તોડી પાડવા માંગે છે, તેઓ હિન્દુઓનો પૂજાનો અધિકાર છીનવી લેવા માંગે છે.

આમાં સૌથી આશ્ચર્યજનક નામ ઉદ્ધવ ઠાકરેનું છે, કારણ કે તેમની પાર્ટીના બધા સાંસદો હિન્દુઓનો પૂજાનો અધિકાર છીનવી લેવા માંગે છે, અને તેમણે પણ તેના પર સહી કરી છે.

મદુરાઈ નજીક તિરુપરંકુન્દ્રમ ટેકરી પર સ્થિત અરુલમિઘુ સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં પરંપરાગત દીપથૂન (સ્તંભ). આ દીવા પ્રગટાવવાના આદેશ સાથે સંબંધિત છે.

દીપમ ઉત્સવ અહીં થતો હતો, એટલે કે થાંભલા પર પરંપરાગત દીવો પ્રગટાવવામાં આવતો હતો.

પછી ટેકરીની સામે એક દરગાહ બનાવવામાં આવી, અને દરગાહ મોટી થઈ. જેમ બધા જાણે છે, તમિલનાડુમાં હંમેશા મુસ્લિમ-મૈત્રીપૂર્ણ સરકારો રહી છે. તે પછી, દરગાહના અધિકારીઓએ થાંભલા પર દીવા પ્રગટાવવાનો વાંધો ઉઠાવ્યો, કહ્યું કે તે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

હવે, ભારતમાં, ભારતના લોકો હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના નારા લગાવે છે, અને આ લોકોએ દરગાહના અધિકારીઓને ક્યારેય કહ્યું નહીં, “ભાઈ, જો તમારી દરગાહની સામેના થાંભલા પર દીવો પ્રગટાવવામાં આવે, ભલે તે થોડે દૂર હોય, તો તે તમારી લાગણીઓને કેવી રીતે ઠેસ પહોંચાડશે? તે ગરીબ હિન્દુઓ ગરીબ હિન્દુઓ છે. તેમને દીવો પ્રગટાવવા દો, તેમને પૂજા કરવાનો અધિકાર આપો.”

હિન્દુઓને ગંગા-જમુના સંસ્કૃતિનો ઉપદેશ આપનારા તમામ પક્ષો હવે કહી રહ્યા છે કે હિન્દુઓએ મુસ્લિમોની લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે દીવા ન પ્રગટાવવા જોઈએ.

જસ્ટિસ સ્વામિનાથને 1 ડિસેમ્બરના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે દીવા પ્રગટાવવાની જવાબદારી મંદિર પ્રશાસનની છે. દીવા દાંડી દરગાહની નજીક આવેલી છે, અને કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તે દરગાહ કે મુસ્લિમ સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન કરશે નહીં.

હવે, તમિલનાડુ સરકારે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.

ત્યાં તેના વકીલ કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી છે.

અને સંપર્ક વકીલને પણ ફાયદો થયો છે; સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી સુધી આ આદેશ પર રોક લગાવવામાં આવી છે.

પરંતુ INDI ગઠબંધન આનાથી ખુશ નથી. INDI ગઠબંધન ઇચ્છે છે કે ભારતીય ન્યાયતંત્ર સતત હિન્દુ વિરોધી રહે, અને હિન્દુઓને ટેકો આપનારા કોઈપણ ન્યાયાધીશને અન્ય ન્યાયાધીશોમાં ભય પેદા કરવા માટે સજા થવી જોઈએ.

એટલા માટે INDI ગઠબંધનના નેતાઓ મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ સ્વામિનાથનને હટાવવા માટે એકઠા થયા છે. રસપ્રદ વાત એ છે કે, અસદુદ્દીન ઓવૈસી સહિત અનેક મુસ્લિમ પક્ષો, જેઓ INDI ગઠબંધનનો ભાગ નથી, તેમણે પણ દળોમાં જોડાયા છે.

એ જ કોંગ્રેસ, જે હંમેશા કહેતી આવી છે કે ઓવૈસી ભાજપની બી-ટીમ છે, તે જ હિન્દુઓનો પૂજા કરવાનો અધિકાર છીનવી લેવા માટે ઓવૈસી અને બદરુદ્દીન અજમલની મદદ પણ લઈ રહી છે.

છેલ્લે, હું મારી વાત ફરી કહીશ: જ્યારે આ લોકો હિન્દુઓ પાસેથી પૂજા કરવાનો મૂળભૂત અધિકાર પણ છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે તે હિન્દુઓ કોણ છે જે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અથવા INDI ગઠબંધનને મત આપે છે?

જિતેન્દ્ર સિંહ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

पिछले साल मुझे गर्मियों की छुट्टियों के समय कुछ बेहद पुरानी किताबें पढ़ने का समय मिला। उसी में एक पिछले सदी के महान दार्शनिक जे कृष्णमूर्ति की बुक थी।

बताते चलें जे कृष्णमूर्ति पिछले सदी के एक महान अज्ञेयवादी दार्शनिक थे, अज्ञेयवादी बहुत सारे विषय पर निश्चित निष्कर्ष नहीं निकालते क्योंकि उन्हें निश्चित रूप से सिद्ध करना कठिन होता होता है, ईश्वर भी उनके लिए एक ऐसा ही विषय है।

खैर मूल विषय पर आते हैं तो उनके बुक में एक चैप्टर था – (नास्तिक और विक्षिप्त मनोरोगी में अंतर)

कृष्णमूर्ति ने अपनी किताब में बताया कि एक बार दक्षिण भारत के कुछ लोग जो एक राजनीतिक मूवमेंट से जुड़े हुए थे संभवतः वह पेरियारवादियों की ओर ही इशारा कर रहे थे।

उन्होंने कहा कि एक बार उसी पॉलीटिकल मूवमेंट से जुड़े एक व्यक्ति उनके पास आया और जे कृष्णमूर्ति से पूछा कि आप ईश्वर पर  विश्वास करते हैं तो जे कृष्णमूर्ति ने कहा नहीं।

जे कृष्णमूर्ति का जवाब सुनते ही वह व्यक्ति उग्र होकर देवी देवताओं को गाली देने लगा।

अब जे कृष्णमूर्ति ने उस व्यक्ति से कहा कि वास्तव में आप नास्तिक नहीं एक  विक्षिप्त मनोरोगी हैं, क्योंकि अगर आप ईश्वर को मान ही नहीं रहे हैं, आप राम कृष्ण के अस्तित्व को मानते ही नहीं हैं तो आप राम और कृष्ण से नफरत कैसे कर सकते हैं।

मतलब कि क्या कोई व्यक्ति काल्पनिक चरित्रों से नफरत कर सकता है।

फिर इसके बाद जे कृष्णमूर्ति ने कहा कि एक तरफ तो आपको धर्म ग्रंथों पर विश्वास ही नहीं है… लेकिन अपनी मन की भड़ास निकालने के लिए उन्ही धर्म ग्रंथों का संदर्भ विशेष में प्रयोग भी करते हैं!

फिर इतना समझने के बाद मुझे वास्तव में नास्तिक और मनोरोगी के बीच में अंतर समझ में आने लगा कि कौन व्यक्ति वास्तव में नास्तिक है और कौन बस हिंदू विरोधी कुंठा का शिकार है!

संपूर्ण बातों का यह सार था कि पेरियार जैसे लोग वास्तव में नास्तिक नहीं –  यह विक्षिप्त मनोरोगी हैं!… क्योंकि अगर राम, कृष्ण का अस्तित्व ही नहीं मानते तो राम और कृष्ण से इन्हें नफरत कैसे हो सकती है!… क्योंकि काल्पनिक चरित्र से किसी को नफरत तो हो ही नहीं सकती!

किताब में आगे जे कृष्णमूर्ति ने यह भी कहा कि आप लोग जब धर्म ग्रंथों पर विश्वास ही नहीं करते तो उन्हें धर्म ग्रंथों के कुछ प्रसंगों का प्रयोग अपने मन की भड़ास निकालने के लिए कैसे कर सकते हैं!

पेरियार ने जो रामायण के नाम पर एक किताब लिखी थी उसमें भी उसने वही किया था। एक तरफ वह कहता था कि हिंदू धर्म ग्रंथ पाखंड है, मनगढ़ंत है लेकिन अपने मन की भड़ास निकालने के लिए उनके संदर्भ विशेष के प्रसंगों का प्रयोग जरूर किया!

कुल मिलाकर जे कृष्णमूर्ति की किताब पढ़ने के बाद मुझे समझ में आया कि वास्तव में हम जिन्हें कई बार नास्तिक समझते हैं वह वास्तव में मनोरोगी लोगों का समूह है!… जो अपनी कुंठा को शांत करने के लिए बस अपने को नास्तिक दिखाता है! लेकिन वह एक मनोरोगी है जिनका स्थान केवल पागलखाना है।

क्योंकि कृष्णमूर्ति के तर्क अकाट्य थे कि कोई व्यक्ति कभी काल्पनिक चरित्रों से नफरत कर ही नहीं सकता! अगर नफरत कर रहा है तो वह कोई नास्तिक नहीं बल्कि कुंठित और मनोरोगी है!

फोटो विक्षिप्त मनोरोगी पेरियार की जिसमें वह भगवान गणेश की प्रतिमा तोड़ रहा है…

वैसे इस धरती पर कई मनोरोगी आए और चले गए , अभी भी मौजूद है और आगे भी आते रहेंगे लेकिन इनके पागलपन से करोड़ आस्थावान समाज की आस्था क्षणिक भी विचलित नहीं होती है।

यदि आपको लेख अच्छा लगा हो तो आप साझा करने के लिए स्वतंत्र है।

#We_support_hindutava_unity

Posted in हिन्दू पतन

कमलेश कुमारी याद है आपको…

जब संसद पर हमला याद होगा तो आतंकवादियों की पहली गोली खाने वाली भी याद होनी चाहिए…

हमारे इतिहास में ऐसे अनगिनत बलिदान दर्ज हैं, जिन्हें हम याद करते हैं समय समय पर ,क्योंकि ये प्रचार नहीं, राष्ट्र की चेतना को जिंदा रखना है।

साल 2001 तारीख 13 दिसंबर
दिल्ली की सर्द धुंध में संसद भवन कामकाज में व्यस्त था। भीतर प्रधानमंत्री अटल बिहारी वाजपेयी, लालकृष्ण आडवाणी सहित देश के शीर्ष नेता मौजूद थे। बाहर गेट पर सुरक्षा संभाल रही थीं CRPF की ब्रावो कंपनी की बहादुर सिपाही कॉन्स्टेबल कमलेश कुमारी

गेट नंबर 1 पर तैनात कमलेश कुमारी ने अचानक एक सफेद एंबैसडर कार को तेज़ी से सुरक्षा घेरा तोड़ते देखा नंबर था DL 3CJ 1527
उनकी चौकन्नी निगाहें तुरंत समझ गईं कि यह सामान्य हरकत नहीं है। कमलेश के हाथ में हथियार नहीं था सिर्फ़ वायरलेस था।
पर वो भांप चुकी थी खतरे को कि ये वाहन संसद के अंदर नहीं घुसने नही देना है।

उन्होंने दौड़कर गेट बंद कर दिया, बाकी शोर मचा कर और वायरलेस पर जवानों को चेताया। बस कुछ सेकेंड और सबको अलर्ट कर दिया।
गेट बंद होने की अपरातफरी में गाड़ी जाकर टकरा गई ,क्रुद्ध आतंकियों ने उन पर अंधाधुंध गोलीबारी की

ग्यारह गोलियाँ ,कमलेश को लगी।
पर उन्होंने गिरने से पहले वह कर दिखाया जिसने इतिहास में वो होने से रोक दिया जो भारत के भविष्य को बदल सकता था।

उनकी सतर्कता ने आतंकियों का प्लान ध्वस्त कर दिया। एक आत्मघाती हमलावर संसद के भीतर विस्फोट करने वाला था अगर वह अंदर पहुँच जाता, तो भारत का आज शायद कुछ और होता।

1994 में CRPF जॉइन करने वाली कमलेश कुमारी ने ड्यूटी को अपने परिवार पति अवधेश कुमार और बेटियों ज्योति व श्वेता से ऊपर रखा।
उनके बलिदान के सम्मान में 2002 में उन्हें अशोक चक्र (मरणोपरांत) प्रदान किया गया। वो यह सम्मान पाने वाली वह भारत की पहली महिला कॉन्स्टेबल बनीं।

लेकिन उनकी मौत के बाद परिवार ने जाने कितने संघर्ष झेले। जब संसद हमले के दोषी अफ़ज़ल गुरु की फाँसी में राजनीतिक बहसें आड़े आईं, परिवार ने क्षोभ में अशोक चक्र लौटाने की घोषणा की।
उन्होंने कहा“जिस देश के लिए कमलेश ने जान दी, अगर वही उसके हत्यारे को सज़ा देने में देर करे, तो इस सम्मान को रख कर हम क्या करेंगे ?”

2013 में अफ़ज़ल गुरु के फाँसी पाए जाने के बाद परिवार ने सम्मान दोबारा स्वीकार किया।

कमलेश कुमारी सिर्फ़ एक कॉन्स्टेबल नहीं थीं ,वह भारत की वह पहली दीवार थीं, जिस पर आतंकवाद की पहली चोट टकराकर टूट गई। उन्होंने साबित किया
सबसे बड़ा हथियार बंदूक नहीं, साहस होता है। यही कुछ 26/11 में तुका राम ओंबले ने किया ।बस लाठी के दम पर उन्होने अजमल कसाब को थब तक पकड़े रहा जब तक उसकी मैगजीन खाली नही हो गई।एक जीवित आतंकवादी जिसने षड़यंत्र के वो परते खोली,जो अभी तक खुलती ही जा रही है।

यह सारी कहानियां प्रचार नहीं  हैं
यह वह सच्चाई है जो याद दिलाती है कि देश की सुरक्षा सिर्फ़ सीमाओं पर नहीं, दिलों में जली उस एक लौ से भी चलती है जिसके नाम है—कमलेश कुमारी, तुकाराम ओंबले,जाने वो कितने सिपाही जो हर पल हल क्षण बिना किसी स्वार्थ के लगे हुए हैं देश को बचाने में,जान देने तक।

Posted in हिन्दू पतन

क्या आप जानते हैं नोटबंदी पी चिदंबरम और भारत तोड़ो गैंग का वो नेटवर्क जिसे आरबीआई गवर्नर रघुराम राजन ने वर्तमान सरकार की सहायता से तोड़ा…

यही वजह रही की एक पत्रकार के सवाल का जवाब देने में असमर्थ पी चिदंबरम ने शो आधा रद्द कर दिया और बीच में से उठकर चले गए।

आपकी जानकारी के लिए प्रस्तुत है इस ऐतिहासिक साक्षात्कार के अंश जिसकी वजह से देश की करेंसी बदलनी पड़ी, और ऐन मौके पर भारत को सोमालिया बनने से बचाया जा सका!

रिपोर्टर: क्या आरबीआई के पूर्व गवर्नर रघुराम राजन ने आपसे शिकायत की है कि आपने भारतीय रुपये की छपाई की मशीन पाकिस्तान को बेच दी है?

चिदंबरम यह सच है। जैसे ही मशीन का जीवन समाप्त हुआ हमने उस पर बोली लगाने के लिए निविदा दी। पाकिस्तानी कंपनी करण बोली लगाने वाली थी। हमने बेच दिया।

रिपोर्टर: क्या यह सही है कि आपने यह जानते हुए भी कि पाकिस्तान में हमारे भारतीय रुपये के नोट जाली हो रहे हैं, मशीन पाकिस्तान को बेच दी?

चिदंबरम मैं अनुमान के आधार पर प्रश्नों का उत्तर नहीं दे सकता। पाकिस्तान एक अच्छा देश है।

रिपोर्टर रिजर्व बैंक ने जहां कहा है कि 500, 1000 रुपये के 99 फीसदी नोट बैंक को वापस कर दिए गए हैं, वहीं आपने कहा है कि अगर कांग्रेस दोबारा सत्ता में आई तो हम पुराने रुपये के नोटों को वैध कर देंगे. तो क्या यह सच है कि आपने पाकिस्तान में 5 लाख करोड़ रुपये के 500 और रु. 1000 के नोट जमा किए हुए हैं?

चिदंबरम कांग्रेस को सत्ता में आने दो… वह उठा और गुस्से में चला गया। शो आधा हो चुका था।

तमिलनाडु से रघुराम राजन का कबूलनामा:

“मुद्रा संकट के दौरान कुल 15 लाख करोड़ 500 और 1000 रुपये के नोटों पर प्रतिबंध लगा दिया गया था। सरकार ने घोषणा की कि वे सभी वापस आ गए हैं। लेकिन वास्तव में केवल 10 लाख करोड़ ही वापस आए।

हमने झूठ बोलने का कारण ढूंढा तो पता चला कि बाकी 5 लाख करोड़ का मालिक कौन है और उनका अगला कदम क्या है, इस पर नज़र रखना है।

जब यह तथ्य सामने आया कि केंद्र सरकार और मेरे बीच संघर्ष की प्रवृत्ति ने एक आदर्श नाटक का कारण बना और मैंने रिजर्व बैंक के गवर्नर के पद से इस्तीफा दे दिया।

मुझे पता चला है कि सारा पैसा कहां है। अगर कांग्रेस सत्ता में आती है तो वे सब कुछ वैध नोट में बदल देंगे।

इतना ही नहीं पाकिस्तानी उग्रवादियों से पूर्व केंद्रीय मंत्री पी. चिदंबरम। को 10 करोड़ रुपये का तोहफा मिला है।

इस मशीन से उन्होंने पाकिस्तान से भारत में करीब 8 लाख करोड़ रुपए की भारतीय मुद्रा की तस्करी करने की योजना बनाई थी।

मुझे गोपनीय जानकारी मिली और मैं इसे प्रधानमंत्री मोदी के पास ले गया और उन्हें बताया।

इसके तुरंत बाद… उन्होंने 500 और 1000 रुपये के नोटों को अमान्य घोषित कर दिया। वह इतना तेज हैं, कि कोई और सोच भी नहीं सकता!

अगर वह 8 लाख करोड़ रुपये देश में घुस गए होते तो हमारा भारत सोमालिया बन गया होता!?

देश के बाहर कुल 13 लाख करोड़ रुपए की जाली मुद्रा तैयार है। अगर कांग्रेस सत्ता में आती है तो पूरा हिस्सा देश में वापस आ जाएगा। देश गिर जाएगा!?

ये है सुप्रीम कोर्ट में मनी लॉन्ड्रिंग मामले में सुनवाई के दौरान आरबीआई गवर्नर रघुराम राजन का भारत तोड़ो गैंग के खिलाफ किया गया खुलासा!

Posted in खान्ग्रेस

#कांग्रेस_सरकार ने कैसे #पाकिस्तान को भारतीय #नकली_करंसी बनाने में मदद की…..!

2006 में, पी #चिदंबरम फाइनेंस मिनिस्टर थे, अरविंद मायाराम जॉइंट सेक्रेटरी थे, अशोक चावला एडिशनल सेक्रेटरी थे,

उन्होंने सिक्योरिटी प्रिंटिंग एंड मिंटिंग कॉर्प ऑफ इंडिया (SPMCIL) नाम की एक कंपनी बनाई और एक ब्रिटिश फर्म #डेलारू से भारतीय करेंसी का सिक्योरिटी प्रिंटिंग पेपर (SPP) खरीदना शुरू कर दिया, यह एक ब्रिटिश कंपनी है जो दुनियाभर के सेंट्रल बैंकों के लिए बैंकनॉट छापनेमें माहिर है

उन्हें अच्छी तरह पता था कि पाकिस्तान भी उसी फर्म से SPP खरीद रहा है।  इससे पाकिस्तान को आसानी से नकली भारतीय करेंसी बनाने में मदद मिली और पाकिस्तान ने भारतीय बाज़ारमें नकली करेंसी की बाढ़ ला दी।

जब 2010 में #प्रणव_मुखर्जी FM बने तो उन्होंने इस कंपनी को #ब्लैकलिस्ट कर दिया, लेकिन जैसे ही 2012 में चिदंबरम फिर से FM बने, उन्होंने फिर से इस कंपनी से खरीदना शुरू कर दिया।

भारतीय नकली करेंसी ने #पाकिस्तान_की_इकॉनमी को बहुत मदद की और पाकिस्तान ने इससे बहुत फ़ायदा कमाया।

जब 2014 में मोदी PM बने, तो उन्होंने तुरंत इसे रोक दिया और अरविंद मायाराम के ख़िलाफ़ FIR दर्ज करवाई।

2016 में #नॉट_बदली सिर्फ़ इसी के लिए लाई गई थी।

क्या आपने ध्यान दिया है कि #नॉटबदली के बाद पाकिस्तान की इकॉनमी मरने लगी, कश्मीर में पत्थरबाज़ी बंद हो गई, भारत में बम धमाके बंद हो गए।
गूगल में “डी ला रू और चिदंबरम” सर्च करें।

यह घटना फ़िल्म #धुरंधर की रिलीज़ के बाद फिर से चर्चामें आ गई है।
लोग सवाल कर रहे हैं कि क्या यह सचमें हुआ था और इसका जवाब है हाँ।
फ़िल्म में दिखाई गई घटनाएँ वास्तविक घटना क्रम पर आधारित है।
#followers
#dhurandhar