Posted in हिन्दू पतन

2019મા ચૂંટણી સભામાં મોદીએ કહ્યુ હતુ હિન્દૂ ક્યારેય આંતકવાદી ન હોય શકે એજ વાત કાલે અમિત શાહે સંસદમાં કરી હતી

આજે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આઠ હિન્દુઓ ને NIA કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે

29 સપ્ટેમ્બર 2008 ના દિવસે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લામાં માલેગાંવ શહેરમાં મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં એક મસ્જિદ નજીક રમઝાન મહિનામાં એક બાઇક પર બ્લાસ્ટ થયો હતો જેમાં 6 લોકોના મોત અને 100 ઈજાગ્રસ્ત થયાં હતાં ત્યારે કેન્દ્રમાં અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર હતી

શરૂઆતમાં મહારાષ્ટ્ર ATS દ્વારા આંતકી સંગઠન SIMI પર આરોપ લગાવવામાં આવ્યો હતો

2013માં કેન્દ્રીય તપાસ એજન્સી NIA  એ 8 હિન્દુઓ ને શક ને આધારે (કોંગ્રેસના ઈશારે) આરોપી બનાવ્યા હતા જેમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર નો પણ સમાવેશ થાય છે તેમને ગુન્હો કબૂલ કરાવવા માટે જેલમાં ખુબ દુઃખ આપવામાં આવ્યુ હતુ

આજે NIA કોર્ટે ચુકાદો આપી ને તમામ હિન્દુઓ ને નિર્દોષ છોડવા હુકમ કર્યો છે, કોર્ટે નોંધ્યું છે કે બોમ્બ બ્લાસ્ટ હિન્દુઓ એ કર્યો છે તેના કોઈ પુરાવા તપાસ એજન્સી આપી શકી નથી

આ ફોટામાં જે સાધ્વી દેખાય છે તેનુ નામ પ્રજ્ઞાસિંહ ઠાકુર છે , તેમના પર કોંગ્રેસના ઈશારે જેલમાં અત્યાચાર કરાયો હતો  છેવટે મોદીએ સત્તા સંભાળી ત્યારે 2017માં તેમનો જામીન પર છુટકારો થયો હતો, તેમને BJP એ 2019માં ભોપાલ થી લોકસભાની ટિકિટ આપી હતી તેઓ જીત્યા હતા તેમના પ્રચારમાં મોદીએ કહ્યું હતું હિન્દુ ક્યારેય આંતકવાદી ન હોય શકે સાધ્વી જી એક દિવસ નિર્દોષ છૂટશે

અત્યારે જો મોદીની બદલે કોંગ્રેસ હોય તો નકલી પુરાવા ઉભા કરીને તમામ 8 હિન્દુઓ ને ફાંસી પર લટકાવી દીધા હોત 
😳🙏🏻🙏🏻💪💪
#suratsmartcity #mission2027 #ahmedabadcity   Sadhvi Pragya Singh Thakur

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment