Posted in Sai conspiracy

दस्तावेजों से साईं बाबा के मुस्लिम साबित होने पर साईं ट्रस्ट ने सुप्रीमकोर्ट में स्वरूपानंद सरस्वती से माफी मां थी।
राष्ट्र हिंदु शक्ति के पदाधिकारियों की मांग को तुरंत मंदिर समिति नै मानकर मूर्ति  हटाने के लिए प्रस्ताव पर हाथो-हाथ सिग्नेचर करके हटाने का आदेश दिया!
साई बाबा के मुस्लिम साबित होते ही मंदिरों से हटने लगी साईं बाबा (चांद मियां) की मूर्तियां!

*साईबाबा उर्फ़ मोहम्मद चांद मियां_*
पिता: मोहम्मद बदरूद्दीन मियां अफगानी,
पेशा: पिण्डारी लुटेरा समुह का सदस्य,
जन्म: १८३२,
मौत: १९१८,
जो काम औरंगजेब,महमुद गजनवी, मुहम्मद गोरी, बलबन, अलाउद्दीन खिलजी, सिकंदर लोदी, बाबर, शाहज़हां, तैमुर लंग नहीं कर सका वह चांद मियां कर गये!
सनातन देव-देवी मंदिरों में और देवो के विग्रह के साथ चांद मियां स्थापित हो गये। मस्जिद में नहीं स्थापित हुए।
सनातन के देवो के नाम में चांद मियां का नाम जपा जाने लगा। जैसे साईं राम, साईं श्याम, साईं कृष्ण, साईं दुर्गा, साईं काली!
लेकीन साईं अल्लाह और साईं मुहम्मद नहीं हुए!
धार्मिक ग्रंथो में हिन्दु देवो का नकल किया गया, जैसे हनुमान चलीसा, शिव चलीसा। वैसे साईं चलीसा लिखा गया, मुहम्मद चलीसा या साईं पचासा नहीं लिखा गया।
वृहस्पतिवार भगवान विष्णु के दिन को साईं मियां कब्जा कर दिये।
क्षत्रियो के गुरू वृहस्पति के अस्तित्व मिटाने के कुत्सित प्रयास किया जा रहा है।
विजया दशमी हिन्दू धर्म में महत्वपूर्ण दिन है, भगवान राम ने रावण पर विजय प्राप्त किया था।
मा दुर्गा महिषासुर पर विजय प्राप्त किया था। उसी दिन में गौ भक्षक अपना जन्मदिन घोषित कर हिन्दू धर्म पर आघात किया।
*सभी साई भक्तों से सवाल ???*
*1. क्या साई ने भगवान श्री राम की तरह राक्षसों का नाश किया?*
*2. क्या साई ने भगवान श्री कृष्ण की तरह इस संसार को गीता का ज्ञान दिया?*
*3. क्या साई ने भगवान शिव की तरह विषपान कर इस विश्व की रक्षा की?*
*4. क्या साई ने किसी ग्रन्थ या महाकाव्य की रचना की?*
*5. क्या साई ने श्रवण कुमार की तरह अपने माता-पिता की सेवा की?*
*6. क्या साई चैतन्य महाप्रभु की तरह हिन्दुओ के किसी भगवान के भक्त था?*
*7. क्या साई ने गुरु गोविंदसिंह जी की तरह मुसलमानों से लोहा ले हिन्दू धर्म की रक्षा की?*
*8. क्या साई ने छत्रपति शिवाजी महाराज की तरह मुसलमानों से लोहा ले हिन्दू धर्म की रक्षा की?*
*9. क्या साई ने महाराणा प्रताप की तरह मुस्लिम आक्रांताओ से लोहा लेकर मातृभूमि की रक्षा की?*
*10. क्या साई ने शहीद भगतसिंह, चन्द्रशेखर आजाद सुखदेव, राजगुरु अन्य क्रांतिकारियों की तरह आजादी की लड़ाई मे अपना योगदान दिया?*
*11. गायत्री मंत्र भी साईं के नाम पर और राम के नाम के आगे भी साई लगाते हैं, जब तुम्हारे साई अकेले कल्याण करने में समर्थ हैं तो उसे “भगवान राम” की जरूरत क्यों है?*
*12. वेद मंत्रों में साई को स्थापित किए जाने के लिए क्यों हेरफेर किया जा रहा है?*
*13. साई के नाम पर हिन्दू धर्म को भ्रमित और विकृत क्यों किया जा रहा है?*
*14. एक जिहादी साई को शिव और विष्णु की तरह हिन्दू देवताओं के रूप में चित्रित किया जाना क्या हिन्दू धर्म का अपमान नहीं है?*
*15. इससे हम करोड़ों हिन्दुओं की धार्मिक भावनाएं आहत हो रही हैं, उस पर साई भक्त क्या कहना चाहेंगे?*
*16. क्या साई भगवान राम से भी बड़े हो गए हैं?*
*17. उन्हें ब्रह्मांड नायक क्यों बनाया गया.. क्या उन्होंने ब्रह्मांड की रचना की है?*
*18. क्या वे राजाधिराज थे?*
*19. वे परब्रह्म थे?*
*20. वे सच्चिदानंद थे ??*
*21. क्या आप ऐसा लिख सकते हो कि ‘साई अल्लाह’ थे,*
*अगर नहीं तो.. तो फिर उन्हें ‘परब्रह्म’ लिखने का अधिकार आपको किसने दिया?*
*22. मंदिरों में साई की मूर्ति क्यों लगाई जा रही है?*
*23. हिन्दू धर्म के देवी-देवताओं की मूर्तियां छोटी होती जा रही हैं और साई की मूर्ति बड़ी?*
*24. हिन्दू मंदिरों में जान-बूझकर जो साई बाबा की मूर्ति स्थापित की जा रही है क्या वह उचित है?*
*25. साई का चित्र पहले शिव के साथ जोड़कर दिखाया जाता था, आजकल राम और हनुमान के साथ जोड़कर दिखाया जाता है.. क्या यह षड्यंत्र या मनमानी हरकत नहीं है?*
*26. साई के नाम पर मनमाने मंदिर, आरती, चालीसा और तमाम तरह के कर्मकांड निर्मित कर लिए गए हैं, क्या यह उचित हैं ??*
*27. क्या साई बाबा की तुलना राम-कृष्ण से करना सनातन धर्म का अपमान नहीं है?*
*28. पहले साई को दत्तात्रेय का अवतार बताया गया, फिर विरोध होने पर कबीर का, फिर नामदेव, पांडुरंग, अक्कलकोट का महाराज?*
*29. अंत में शिव का अवतार इसलिए घोषित किया गया, क्योंकि शिवजी को भी चित्रों में चिलम पीते हुए दर्शाया गया है?*
*30. उसके बाद तो साई सभी देवी-देवताओं के अवतार होने लगे क्यों?*
*31. अब उन्हें रामावतार बताया जा रहा है क्यों?*
*32. क्या “सबका मालिक एक” सूत्र चाँद साई ने दिया था?*
*33. क्या “श्रद्धा और सबुरी” सूत्र चाँद साई ने दिया था?*
*34. क्या चाँद साई के नाम के आगे ॐ लगाना उचित है?*
*35. क्या वो संसार का स्वामी है?*
*36. उसे मोहम्मद का अवतार क्यों नही बताया जाता! जबकि उसे हिन्दू-मुस्लिम एकता के प्रतीक के रूप में प्रदर्शित किया जाता है?*
*37. उसे अल्लाह का अवतार क्यों नही बताया जाता?*
*38. चाँद साई को जीजस का अवतार क्यों नही बताया जाता?*
*क्या इसका कोई ठोस जवाब है कि उन्हें भगवान बनाने के लिए हिन्दुओं के अवतारों का ही सहारा क्यों लिया जा रहा है?*
*साई भक्तों को अगर इन सवालों के जबाब नहीं मिले तो वे खुद ही सोच लें कि वे किस लायक हैं!*
*धर्म की जय हो, अधर्म का नाश हो।*
🚩 *जय श्रीराम*🚩
⚜🕉⛳🕉
आप से अनुरोध है, साईं मियां का विरोध करें, सनातन धर्म को बचाने में सहयोग करें।
जय श्री राम…राम राम…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*વાત એક નાનકડી*

✒લેખક: *નીલમ દોશી*

  *સંસ્કૃતિની સુગંધ*
==============

નીતાબહેન સવારથી મૂંઝાઇ રહ્યા હતા.એક તરફ દીકરો વહુ આવી રહ્યાના સમાચારથી ખુશ હતા. તો સાથે સાથે એક મૂંઝવણ પણ અનુભવી રહ્યા હતા.પરદેશી વહુને પોતે કેમ સાચવશે? શું બોલશે તેની સાથે? પતિનો ગુસ્સો પણ હજુ ઉતર્યો નહોતો. પંદર દિવસ પહેલાં જ અર્ચનનો અમેરિકાથી ફોન આવ્યો હતો. જેમાં તેણે તે જ દિવસે લગ્ન કર્યાના સમાચાર આપ્યા હતા. અને આશીર્વાદ માગ્યા હતા. બાકીની  વાતો પોતે થોડા દિવસમાં દેશમાં આવે છે ત્યારે નિરાંતે  કરીશ. એમ  કહ્યું હતું.

નીતાબહેન અને નિખિલભાઇ બંને ડઘાઇ  ગયા હતા. એકનો એક પુત્ર આ રીતે લગ્ન કરી લેશે એવી તો કલ્પના પણ નહોતી આવી. દીકરાના સંસ્કાર પર, પોતાના ઉછેર પર  તેમને પૂરો ભરોસો હતો. એ બધું શું ખોટું પડયું હતું ?  જે દીકરા માટે આજ સુધી ગર્વ લેતા રહ્યા હતા. તે શું પોતાનો ભ્રમ હતો ?  નિખિલ ભાઇ તો હમેશા એમ જ કહેતા કે
‘ મારો દીકરો અર્ચન તો મારું  અભિમાન છે. ‘
આજે  આ સમાચાર મળ્યા તે ક્ષણથી  નિખિલભાઇ મૌન ઓઢીને બેસી ગયા હતા. એકદમ ચૂપ બની ગયા હતા. કદાચ અંદર સુધી ખળભળી ગયા હતા. નીતાબહેનને પણ દુખ તો ચોક્ક્સ થયું હતું. પરંતુ પતિની પીડા  જોઇને  તે  વધારે અસ્વસ્થ થઇ ગયા હતા. 
અને  આવતીકાલે અર્ચન તેની અમેરિકન પત્ની  જેનાને  લઇને આવતો હતો.
નીતાબહેનના મનમાં દીકરા વહુના આગમનના સમાચારથી ખુશી થઇ હતી. પરંતુ એ ખુશીની  સાથે સાથે નીતાબહેન એક ડર પણ અનુભવતા હતા. બાજુવાળા કાંતાબેનને ત્યાં એનો દીકરો પરદેશથી થોડા દિવસો માટે આવ્યો હતો..ત્યારે તેનું વર્તન પોતે નજરે જોયું હતું. તેની વહુ તો અહીંની જ હતી. તો યે જે રૂઆબ અને રોફ બંને જણાએ મા- બાપ સાથે કર્યા હતા…તેનાથી પોતે અજાણ નહોતા.અને આ તો અધૂરામા પૂરુ વહુ પરદેશી હતી. નિખિલભાઇનો ગુસ્સાવાળો સ્વભાવ અને પોતાની જૂનવાણી રહેણી કરણી ! કેમ થશે? શું થશે?તે ડરથી નીતાબેન મનમાં મનમાં ફફડતા હતા. અત્યાર સુધી તો પતિ શાંત બનીને બેઠા હતા.  પતિની ભીતર તો  લાવા    ઉકળતો હતો. એનાથી તે અજાણ નહોતા જ.  પરંતુ દીકરા વહુને જોતા જ કયાંક બાપ દીકરા વચ્ચે ચકમક  ઝરશે  તો ? જયારે નીતાબહેન તો વહુને શું ભાવશે ? શું ગમશે ? શું કરશે ? એવા વિચારો ઘૂમરાતા હતા.

તેમને થતું હતું. વહુ પહેલીવાર ઘેર આવે છે. સ્વાગત તો કરવું જ જોઇએ.પણ એ બધી વિધિઓ  વહુને  તો જૂનવાણી જ લાગવાની. લાપસીનું આંધણ મૂકવાનું મન પણ થયું.પણ ના,ના, એને એવું બધું નહીં ભાવે.સારી મીઠાઇ જ તૈયાર લાવી રાખવી સારી.ભાષા તો વહુ સમજશે નહીં. વાત તો શું કરશે? આવા કેટકેટલા વિચારોથી નીતાબહેન ઉભરાતા હતા.  ઘર સાફ તો રહેતું જ હતું. તો યે  તેમણે અર્ચનનો રૂમ થોડો વધુ વ્યવસ્થિત કર્યો. નિખિલભાઇ મૌન બનીને  બધુ જોતા રહ્યા  હતા. તે પત્નીને નહોતા સહકાર આપતા કે નહોતા વિરોધ કરતા.આમેય અંદર ગમે તેટલી લાગણી હોય તો પણ એ વ્યકત કરવી તેમને કયાં ફાવતી હતી?

સવારમાં જલદી જલદી નીતાબહેન અર્ચનને  ભાવતી વસ્તુઓ બનાવી  તેની રાહ  જોઇ રહ્યા. વહુને તો શું ભાવતું હશે ? શું ખાતી હશે કેમ ખબર પડે? યુ.એસ.થી મુંબઇ અને ત્યાંથી જામનગર. અને પછી ત્યાંથી ટેક્ષી કરીને બંને આવવાના હતા.એટલે રાહ જ જોવાની રહી.અને હવે પહોંચવા જ જોઇએ. જામનગરથી નીકળી ગયાનો ફોન તો આવી ગયો હતો.બધી તૈયારી કરી નીતાબહેન આંટાફેરા કરતા હતા.પતિ તો છાપુ વાંચવાનો ડોળ કરીને ચૂપચાપ  બેઠા હતા.  બેલ વાગવાની રાહ તો કયાં જોવાની હતી? ઘરના અને મનના બધા દરવાજ ખુલ્લા રાખી ને જ બેઠા હતા. ત્યાં જ ગાડી આવીને ઉભી રહી. ”મમ્મી” કહેતો અર્ચન પગે લાગીને ભેટી પડયો.એનું અનુકરણ કરતી જેના પગે લાગી ત્યારે તો નીતાબહેનને શું બોલવું, શું આશીર્વાદ આપવા એ યે ન સમજાયું.સરસ સાડી,કપાળમાં મોટો ચાંદલો અને હાથમાં બંગડીઓનો ઝૂડો પહેરેલી વહુની તો એમને કલ્પના યે કયાં હતી? ”મમ્મી, તારે આરતી…આરતી નથી ઉતારવી અમારી?’ અર્ચન હસતા હસતા બોલ્યો..એ જ સ્ટાઇલ, એ જ હાસ્ય..એ જ નિખાલસતા..કયાં કંઇ બદલાયું હતું? ફકત આ વખતે એકલાને બદલે સાથે નાનકડી ઢીંગલી જેવી રૂપકડી છોકરી હતી.  ફકત ચહેરા પરથી જ “ગોરી” લાગતી છોકરી બાકી બધી રીતે તો નખશિખ ભારતીય જ લાગતી હતી. બંને નિખિલ ભાઇને પગે લાગ્યા ત્યારે તે પણ જોઇ જ રહ્યા.
નીતાબહેન બનેને ઘરમાં અંદર લઇ ગયા. ઠાકોરજીને પગે લગાડવા.પ્રસાદ આપ્યો. જેના જે ભાવથી  ભગવાનને પગે લાગી અને પ્રસાદ લીધો તે જોઇ નીતાબહેન હરખાઇ રહ્યા.
”મમ્મી.ઘર તો બહું સરસ છે” જયારે જેનાએ શુધ્ધ ગુજરાતીમાં કહ્યુ તો નીતાબહેન તો માની જ ન શકયા. માની મૂંઝવણ સમજી અર્ચન બોલ્યો,

”અરે,મમ્મી,ચિંતા ન કર.  જેના બધુ ગુજરાતી સમજે છે અને મોટાભાગનું બોલી પણ શકે છે. હા,  ભૂલ થાય ત્યાં સુધારજે. તને ખબર છે ? એક વરસથી તારી વહુ થવાની ટ્રેનીંગ લેતી હતી. હવે પાસ કે નાપાસ..એ તો તું કહીશ ત્યારે જ ખબર પડે…”
 
જમતી વખતે બંગાળી મીઠાઇ જોઇને અર્ચન બોલી ઉઠયો,
”આ શું મમ્મી? મહેમાનની જેમ મીઠાઇ મંગાવી છે? તારા હાથની લાપસી કે લાડવા નથી ખવડાવવાની?મેં  તો જેના આગળ કેટલા વખાણ કરી રાખ્યા છે કે મારી મમ્મી જેવી લાપસી કોઇ ન બનાવી શકે.”
”બેટા,મને એમ કે….”

”હા,તને એમ કે પરદેશી વહુના  નખરા કેવા યે હશે બરાબરને? સાચુ કહેજે એવું વિચારીને ચિંતા કરતી હતી ને? હું તારો દીકરો છું તને ઓળખું તો ખરો ને? પણ…મમ્મી,જેના જન્મે જ અંગ્રેજ છે..એને આપણી સંસ્કૃતિ, આપણા રીતરિવાજ, વિગેરે બધું બહું જ ગમે છે. તેને આપણી રહેણી કરણી આપણી સંસ્કૃતિ બધી જ  ખબર છે. તું જરાયે ચિંતા ન કર.”

અને ખરેખર સાંજ સુધીમાં નીતાબહેન તો ઠીક નિખિલભાઇને પણ થયું..
ના,ના,પોતે ખોટા ગુસ્સે થતા હતા. અર્ચન અને જેના સતત હસતા હતા અને હસાવતા હતા.કેવી રીતે જેના ગુજરાતી શીખતા શીખતા કેવા કેવા છબરડા વાળતી હતી તે  બધી વાત અર્ચન કહેતો હતો અને જેના હસતી હતી.જેના મૂળ તો વાતોડી હતી.થોડા કલાકમાં તો  ઘરમાં એવી ભળી ગઇ કે જાણે વરસોથી આ ઘરમાં જ ન રહેતી હોય. દરેક   વસ્તુ જોતી રહી..રસથી વખાણ કરતી રહી. મમ્મી,પપ્પા આખો દિવસ શું કરે છે, સમય કેમ પસાર કરે છે…બધું પૂછતી રહી હતી. એને તો જાણે પ્રશ્નો ખૂટતા નહોતા.  નીતાબહેન ને થયું કે આટલો રસ તો પોતાનામાં કોઇએ કયારેય લીધો નથી.રાત્રે તો નીતાબહેનની સાથે પરાણે રસોડામાં ઘૂસી ગઇ.

લાપસી ખાઇને ખુશખુશાલ થઇ ગઇ.  રાતે જમીને બધા બેઠા હતા ત્યારે તો ઘર જાણે જીવંત બની ઉઠયું. વાતો જાણે ખૂટતી જ નહોતી. અંતે નીતાબહેને જ સમજીને કહ્યું,
”અર્ચન,બેટા,આજે તમે યે થાકયા હશો. કાલે વાતો કરશું. આજે તો હસી હસીને પેટમાં દુ:ખી ગયું. હવે સુઇ જાવ.

”હા,મમ્મી, અને જેના તારી સાથે સુઇ જશે”
અર્ચને  જાણે ધડાકો કર્યો હોય તેમ નિખિલભાઇ અને નીતાબહેન સાંભળી  રહયા..

”અર્ચન આમ કેમ કહેતો હતો?” બંને પ્રશ્નાર્થ નજરે અર્ચન સામે જોઇ રહ્યા.
“હા,મમ્મી, એ મુખ્ય વાત તો અમે હજુ તમને કરી જ નથી.’
જેના જાણે ટહૂકી ઉઠી. ”એટલે?”
“એટલે એમ જ કે…મેં અને જેનાએ કાયદાની ભાષામાં લગ્નના સહી સિક્કા કર્યા છે.જેથી કોઇ કાનૂની ગૂંચવાડો ઉભો ન થાય.બાકી તમારા આશીર્વાદ વિના લગ્ન થોડા થાય? જેનાને તો આપણા રિવાજ પ્રમાણે ફેરા ફરીને બધી વિધિ પ્રમાણે લગ્ન કરવા છે.અમે હજુ સાથે રહ્યા જ નથી.લગ્નનું પવિત્ર સહજીવન તમારા આશીર્વાદ વિના થોડુ શરૂ થાય?”
નીતાબહેન કે નિખિલભાઇ તો કંઇ બોલી  જ ન શકયા.
”ખરેખર?”
“હા,મમ્મી, જેનાના મમ્મી પપ્પા પણ આઠ દિવસમાં અહીં આવી જશે.  તને જે  રીતે દીકરો પરણાવવાની હોંશ હતી…છે..એની શું મને ખબર નથી?”

નિખિલભાઇ અને નીતાબહેનના આશ્ર્વર્ય અને આનંદનો તો પાર ન રહ્યો.આવી તો કલ્પના પણ કયાંથી આવે? પોતે તો કાંતાબેનના દીકરા-વહુનો દાખલો જ  વિચારતા રહ્યા. કેવા મૂરખ હતા પોતે.

અને અઠવાડિયા સુધી ઘરમાં મંગલ ગીતો ગવાતા રહ્યા.  જેનાના મા-બાપ પણ  આવીને આ પરાયા દેશમાં જે રીતે બધા સાથે ભળી ગયા..તે જોઇને તો ગામવાળા… સગાવહાલા.. પણ બધા નવાઇ પામી ગયા.નીતાબહેન અને નિખિલભાઇએ ગૌરવથી..ધામધૂમથી દીકરાને પરણાવ્યો.
દીકરા –વહુને પોંખતા નીતાબેનની આંખો હર્ષથી છલકાઇ રહી. પણ…પણ..હજુ આશ્ર્વર્યનો આંચકો જાણે બાકી હતો.પોંખીને દીકરા વહુને અંદર લઇ ગયા ત્યારે બંનેએ પગે લાગીને મમ્મી,પપ્પાના હાથમાં એક કવર મૂકયું. ”આ શું છે ?’ ”તમે જ ખોલી ને જુઓ, પપ્પા, આ છે અમારી સરપ્રાઇઝ ગીફટ.
નિખિલભાઇએ કવર ખોલ્યું તો એમાં અર્ચન અને જેના બંનેની નોકરીના એપોઇંટમેન્ટ લેટર હતા.બંનેને મુંબઇમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં  સરસ નોકરી મળી ગઇ હતી. અને હવે તેઓ કાયમ અહીં જ રહેવાના હતા.

” મમ્મી, હવે અઠવાડિયામાં આપણે ચારેય મુંબઇ જઇએ છીએ. ત્યાં કંપનીએ સરસ બંગલો આપ્યો છે.હવે અમે કાયમ તમારી સાથે જ રહેવાના છીએ….” ”મમ્મી, રાખશો ને આ પરદેશી છોકરીને કાયમ તમારી સાથે?” જેના ટહૂકી ઉઠી. નીતાબહેન શું બોલે ? અહીં કયાં કોઇ પરદેશી હતું ? સંસ્કાર કંઇ કોઇ એક દેશનો ઇજારો થોડો જ હોય છે ? નિખિલભાઇનો  ચહેરો  પર ફરી  એકવાર  દીકરા માટેના  ગૌરવથી ઝળહળી ઉઠયો હતો.

🙏🙏🌹🌹🌹🌹🙏🙏

Posted in काश्मीर - Kashmir

એ.એસ. દુલત

તેમણે ૧૯૯૯ થી ૨૦૦૦ સુધી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RO) ના વડા તરીકે સેવા આપી હતી અને નિવૃત્તિ પછી ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી પીએમઓમાં કાશ્મીર બાબતોના વિશેષ સલાહકાર તરીકે સેવા આપી હતી.

હકીકતમાં, તેઓ કાશ્મીરીયત, લોકશાહી અને માનવતાના કથાના પૂર્વ સંદેશવાહક હતા. ૧૯૮૯-૧૯૯૦માં વીપી સિંહ સરકારમાં હતા અને મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહમંત્રી હતા. તે સમયે કાશ્મીર ડેસ્ક બનાવવામાં આવ્યું હતું અને  રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગમાં કાશ્મીર કામગીરીનો હવાલો સંભાળતો હતો. તેમણે અલગતાવાદીઓ, આતંકવાદીઓ અને સ્થાનિક નેતાઓ સાથે ગુપ્ત સંપર્કો જાળવી રાખ્યા.

આ સમગ્ર ઘટનાને સમજવા માટે, આદિત્ય ધારની કલમ 370 માંથી તે ક્રમ ફરીથી જુઓ, જ્યાં NIA એજન્ટ ઝૂની હક્સર ID સ્ટેશન ચીફ ખાવર અલીને આતંકવાદીને સોંપવા કહે છે અને ખાવર તેને કહે છે કે તે તેની મહત્વપૂર્ણ સંપત્તિ છે. જે આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ઇનપુટ્સ આપે છે.

દુલત સાહેબે જણાવ્યું કે ભારત સરકારે ૧૯૯૦માં ખીણમાં આતંકવાદને રોકવા માટે હુર્રિયત નેતાઓ અને ભૂતપૂર્વ આતંકવાદીઓને પૈસા આપ્યા હતા. જેથી તે મુખ્ય પ્રવાહમાં પાછા ફરી શકે. તેમણે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓને “પૈસા ચૂકવવા” એ ભ્રષ્ટાચાર નથી પરંતુ “કાર્યકારી જરૂરિયાત” છે.

તેમનો એવો પણ મજબૂત મત હતો કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લશ્કરી નહીં પણ રાજકીય અને વાતચીત આધારિત હોવો જોઈએ. અલગતાવાદીઓ સાથે વાતચીત અને “નરમ અભિગમ” જરૂરી છે. તેથી તેમના નિવેદનો પર ધ્યાન આપો.

“કાશ્મીરને સંભાળવા માટે, અમારે એવી વ્યક્તિ સાથે વાત કરવી પડી જેની સાથે કોઈ વાત કરવા માંગતું ન હતું.”

“અમે બધાને પૈસા આપ્યા. હુર્રિયતને, આતંકવાદીઓને, નેતાઓને, શાંતિ જાળવવા માટે.”

“વાજપેયી એકમાત્ર એવા નેતા હતા જેના પર કાશ્મીરીઓ વિશ્વાસ કરતા હતા.”

ભારત સરકારે બે વાર બંદૂકની અણીએ ખતરનાક આતંકવાદીઓને છોડી દીધા છે.

સૌપ્રથમ, ૧૯૯૦માં, મુફ્તી ગૃહમંત્રી હતા અને રૂબૈયા સઈદનું અપહરણ કરવામાં આવ્યું હતું. પાંચ આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા.

શેખ અબ્દુલ હમીદ, ગુલામ નબી બટ્ટ, શૌકત અહેમદ બક્ષી
નોમાની અને મુશ્તાક અહેમદ ઝરગર ૧૯૯૯માં કંદહાર વિમાન અપહરણમાં સામેલ હતા.

IC-814 વિમાનના હાઇજેકના બદલામાં, ત્રણ ખતરનાક આતંકવાદી મૌલાના મસૂદ અઝહર, અમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ ઝરગરને મુક્ત કરવામાં આવ્યા હતા. આમાં, જરગર ફરીથી બાકાત રહી ગયો. તે સમયે દુલત RAW ચીફ હતા અને તેમનો કેટલો સીધો પ્રભાવ હતો તેની કલ્પના કરી શકાય છે.

વાજપેયી બસ દ્વારા લાહોર પહોંચ્યા, આ સલાહ તેમના ખાસ સલાહકારે આપી હતી કારણ કે તેઓ પાકિસ્તાન સાથે પાછલા બારણે વાતચીતની પહેલમાં રોકાયેલા હતા. તેમના પુસ્તકમાં તેમની અને ભૂતપૂર્વ ISI વડા દુર્રાની વચ્ચેનો સંવાદ છે.

આવા નીતિ નિર્માતાઓ દેશને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે વિચારવાનો વિષય છે. 2001 માં, સંસદ ભવન પર હુમલો થયો હતો. આંતકી ઓ ને પૈસા આપીને આપણને  શું મળ્યું?

જ્યારે મોદી સરકારે કલમ 370 હટાવી ત્યારે તેમનું નિવેદન હતું કે “આ એકપક્ષીય નિર્ણય છે. આપણે લોકોને વિશ્વાસમાં લેવા જોઈતા હતા. તેમણે વધતા પ્રવાસન અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે સ્થાનિક કાશ્મીરી નેતાઓનો અવાજ સાંભળવો જોઈતો હતો. તેમણે કલમ 370 રદ કર્યા પછી કાશ્મીરમાં વધતા પ્રવાસનને સમસ્યા ગણાવી, ફાયદો નહીં.”

૧૯૯૦માં, જગમોહનને રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા અને આતંકવાદીઓ સામે ઝૂકવાની તેમની નીતિ અપનાવવામાં આવી. જો કઠોર સજા હોત, તો બધા લાઇનમાં ઉભા રહીને શાંતિથી બેઠા હોત; યાસીન મલિકને પીએમઓના જમાઈ બનાવવામાં આવ્યા હતા. હવે જુઓ શું સારવાર ચાલી રહી છે. દુલત જેવા લોકો ના નિર્ણય  ક્યારેય દેશના હિતમાં ન હતા.દેશ ના અબજો રૂ કાશ્મીર માં  લૂંટાઈ ગયા છે.
દેશ ને શું મળ્યું?? આતંકી હુમલા.હિન્દુ ઓ ની હત્યા.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

છેલ્લી દસ મિનિટ”

મોંઘાદાટ હોસ્પિટલના આ આઈ.સી.યુ.માં ત્રીજા બેડ પર હું આજે મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. પોતાનું આખું જીવન (જાણે પિક્ચર જોતા હોય અને ફોરવર્ડ કરીએ ત્યારે જે ઝડપથી ભાગે એમ )મારી આંખ સમક્ષ રિવાઇન્ડ (શરૂઆતથી લઈને અત્યાર સુધી) થઇ રહ્યું છે. ન જાણે કેટકેટલા સંઘર્ષ કર્યા છે મેં જીવનભર…
અંતે આજે દરેક ઘટના આંખ સામે દ્રશ્ય થઇ રહી છે. એકદમ ગરીબ પરિવારમાં મારો જન્મ થયો હતો. બાપા મજૂરી કરતા જયારે માં ગૃહિણી. માંની માનસિક હાલત કોઈકવાર બગડી જતી.માં , બાપા , બા ,ચાર બહેનો અને ત્રણ ભાઈ એમ મારી સાથે કુલ અગિયાર જણનો પરિવાર. માંની તબિયત સારી-નરસી થયા કરતી પણ બા હતા તેથી ઘરની જવાબદારી એ સંભાળી લેતા. ચાર બહેન મોટા ત્યારપછી એક ભાઈ હતો પણ થોડોક મોટો થયા પછી એનું અકાળે મૃત્યુ થયું. ત્યારબાદ હું અને છેલ્લે બે ભાઈ.
આમ તો સંતાનોમાં પાંચમા નંબરે પણ ઘરનો મોટો દીકરો હોવાથી પહેલેથી જ જાણે મારું બાળપણ છૂટી ગયું. જે હાથમાં ગિલ્લી દંડા હોવા જોઈએ તે હાથ પર પાવડો , કોદાળી જેવા ઓજારોએ કબ્જો જમાવી દીધો.
સવારે નિશાળે જવાનુ ને પછી મજૂરી કરવાની. આખો દિવસ કામ કરતા ત્યારે સાંજે પેટનો ખાડો માંડ પૂરાતો. કેટલીકવાર તો આગલા દિવસના ખોરાકના અભાવે ચોકડી ખોદતાં-ખોદતાં ચક્કર આવી પડી પણ જતો છતાં ભવિષ્યના સુખની ઘેલછામાં બધું દુઃખ હરખે ને હરખે સહન કરે રાખ્યું. ચારેય બહેનોના લગ્ન મજૂરી કરીને જ કર્યા. હું ભણવામાં ખુબ જ હોશિયાર. બારમા ધોરણમાં ૬૫% સાથે પાસ થયો. એ જમાનામાં તો ૬૦% લાવવા એટલે ખુબ જ મહેનતની વાત. આગળ ભણવાની તીવ્ર ઈચ્છા પણ કહું કોને…??? ઘરમાં કોઈ પાંચ ધોરણથી આગળ ભણ્યું જ નહતું અને મા-બાપ અભણ. બાપાને પીવાની ટેવ હોવાથી સાંજે થાકીને આવીને દારૂ પીને સુઈ જતા.
એક દિવસ હિમ્મત કરી મેં બધા સમક્ષ બાપાને આગળ ભણવા માટે શહેરમાં જવાની ઈચ્છા દર્શાવી. બાપા તો ગુસ્સે થઇ ગયા ‘જે ભણવું હોય તે અહીં જ ભણ. એના માટે શહેર જવાની કોઈ જરૂર નથી’ આમ સંભળાવી દીધું. માં ને મારી વાત સમજાઈ ગઈ પણ તે પોતાના પતિને જાણતી હતી કે તે પોતાનું કહ્યું જ કરશે આથી માંએ પોતાના ઘરેણાં આપી કહ્યું કે ‘જા ભાગી જા અહીંથી આ ઘરેણાં વેચીને એના પૈસામાંથી તું ભણી લેજે તારો બાપ જાણશે તો તને નહિ જવા દે.’
હું ઘરેણાં વેચી શહેરમાં ગયો. ત્યાં જમવાનું પૈસામાંથી થઇ જતું પણ રહેવા માટે પણ જો ખર્ચો કરું તો આગળ શું…??? એમ વિચારી મેં ગામના જ એક કાકાને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દીધી. રહેવાનું ભાડું તો નહતું પણ ભાડાના બદલે મારે ઘરનું બધું કામ કરવાનું , તેમના નાના બાળકને સાચવવાનું કામ કરવાનું હતું. હું સવારમાં વહેલો ઉઠી ઘરનું કામ કરતો , નાના બાળકને સાચવતો ત્યારબાદ કોલેજ જતો. દિવસે તો મને વાંચવાનો સમય મળતો નહિ આથી રાત્રે સ્ટ્રીટ લાઈટની નીચે હું વાંચતો અને અડધી રાત્રે આવી સુઈ જતો. કોલેજના બીજા વર્ષમાં નળફિટિંગનું કામ શોધી હોસ્ટેલમાં શિફ્ટ થઇ ગયો.
ક્યારેક હોટલમાં વાસણ પણ ધોયા. આમ આવી રીતે પોતે બી.ઈ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ઇંજિનિયર બન્યા બાદ નોકરી શોધી રહ્યો હતો. સરકારી નોકરીની રાહ જોતો પ્રાઈવેટ નોકરી કરી રહ્યો હતો. હજુ તો સેટ થવાનું વિચારતો હતો એવામાં બાપાએ બૉમ્બ ફોડ્યો કે ‘આવતા મહિને તારા લગ્ન છે મેં કન્યા જોઈ છે અને નક્કી કરી દીધું છે’. મારા લગ્નનો પ્રસંગ પણ મેં ખુદ કર્યો. સદનસીબે પત્ની ખુબ જ સમજુ અને પ્રેમાળ મળી. ખુબ જ નમ્રતાથી સહુ સાથે વર્તતી. લગ્ન પછી તરત જ પત્નીના સારા પગલે સરકારી નોકરી મળી ગઈ.
વિચાર્યું કે હવે દુઃખના દિવસો પુરા થયા જે વેઠવાનું હતું એ વેઠી લીધું હવે શાંતિ…પણ પછી…હું , મારી પત્ની , માં , બાપ અને નાના બે ભાઈ બધાનો ખર્ચો કાઢવાનો. આ બધામાં પગાર પૂરો થઈ જતો. સમય જતા એક પુત્ર અને એક પુત્રી જનમ્યા. નાના બંને ભાઈઓને ભણાવી સેટ કરી લગ્ન કરાવ્યા. મારી પત્ની બહુ સમજુ હતી એની દરેક ઈચ્છાને દબાવી દેતી. હું પારખી જતો પણ શું કરી શકાય…??? જેવો પોતાના માટે વિચારુ કે આંખ સમક્ષ ઘણીબધી જવાબદારી તરી આવતી. ભાઈઓએ લગ્ન પછી એમની અલગ દુનિયા વસાવી. બહેનોને આગળ લાવવા ખિસ્સા કરતાંય વધુ મદદ કરી. અંતે બધા સેટ થઇ ગયા.
વિચાર્યું કે હવે પોતાના માટે જીવી લઈએ ત્યાં તો બહેનોને ત્યાં મોસાળાના ખર્ચા આવી ગયા. એ પુરા કર્યા કે એવામાં છોકરાં કોલેજમાં આવી ગયા. કોલેજની ફી અને છોકરાંઓની ખુશી જોઈ ફરી એકવાર મનને માનવી લીધું. પુત્રે ઈન્જીનીયરીંગ કર્યું અને પુત્રી ડોક્ટર બની. છોકરાંઓ ભણી રહ્યા એટલે વારાફરથી બંનેને પરણાવી દીધા. છોકરી સાસરે સુખી હતી.છોકરો પણ સુખી હતો. બંનેને ત્યાં બાળકો થયા. ફરી અમે વ્યસ્ત થઇ ગયા. વિચાર્યુંતું કે છોકરાંઓ સેટ થાય , લગ્ન થાય એટલે અમે જવાબદારીમાંથી મુક્ત. પછી અમે એય ને મઝાથી ફરીશું. જીવનમાં જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ એને ફરી ઉજાગર કરીશું. હું રિટાયર્ડ થઇ ગયો. હવે ફક્ત પેનશન આવતું. પુત્ર અને પુત્રવધુ સારા પણ સ્વમાન ખાતર હું ક્યારેય હાથ લંબાવતો નહીં. આથી ઈચ્છાઓની હવે કાયમ માટે મનમાં દફનવીધી મેં કરી દીધી.
વિસ દિવસ પહેલા હું બેભાન થઇ ઢળી પડ્યો અને મને હોસ્પિટલમાં આઇ.સી.યુ. માં એડમિટ કરવામાં આવ્યો. ડોક્ટરે બ્રેઈન હેમરેજ કહ્યું. અને હવે બચવાની કોઈ જ શક્યતા નથી એમ જણાવ્યું. આજે સવારથી મારી તબિયત ખૂબ જ ખરાબ છે.
ડોક્ટરનું કહેવું છે કે હવે ગમે ત્યારે કંઈ પણ થઇ શકે છે. હું મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છું. મારી પત્ની મારી સામે ઉભી છે એની આંખમાં એ આંસુ આવવા દેતી નથી પણ મને ખબર છે કે એ અંતરમાંથી તૂટી ગઈ છે. દીકરા , દીકરી બધા સેટ છે અને એમને પોતાના પરિવાર છે તો એમની તો મને ચિંતા નથી. મને ચિંતા છે ફક્ત એ સ્ત્રીની જે મારા માટે સર્વસ્વ છોડીને આવી અને નિસ્વાર્થ ભાવે મારા જીવનના સફરમાં ડગલે ને પગલે મારી સાથે રહી. પરંતુ હું એની કે મારી કોઈ જ ઈચ્છા પુરી ન કરી શક્યો. અમારે પણ અમારી ઈચ્છા મુજબ જીવવુંતું.
એના માટે સોનાનો સેટ ખરીદવોતો ને સરપ્રાઈઝ ગિફ્ટમાં અમારી પચ્ચીસમી લગ્ન તિથિએ આપવોતો.એકવાર એની સાથે વિમાનમાં બેસી ઊંચે ગગનમાંથી આ ધરતી કેવી લાગે એ જોવુંતું. કાશ્મીરના પ્રવાસે જવુંતું ને કાશ્મીરી કપડામાં કપલ ફોટા પડાવવાતા. હોઉસબોટમાં રહેવુંતું. મહાબળેશ્વર જઈ પંચગીની પર ઘોડેસવારી કરવીતી. પણ સમય હાથમાંથી સરી ગયો છે અને હવે આ છેલ્લીવાર એ આવી શણગારથી સજીને દેખાઈ રહી છે. હવે પછી એ ક્યારેય સાજ શણગાર નહિ કરે. અત્યારે મારે ઘણુંબધું કહેવું છે એને પણ હું મારી બોલવાની શક્તિ ખોઈ ચુક્યો છું બસ જોઈ શકું છું સમજી શકું છું અને હવે… અરે…મને આ શું થઇ રહ્યું છે…???
આંખ સામે અંધારા કેમ આવી રહ્યા છે…??? અરે…. બધા કેમ રડી રહ્યા છે…??? હું તો સાજો સામો થઇ ગયો બોલી શકું છું પણ આ લોકો મને કેમ સાંભળતા નથી…??? ચાલ હું એમની પાસે જાઉં…અરે હું અહીં છું ને બધા પલંગ તરફ કેમ જોઈ રહ્યા છે…??? પલંગ પર મારા જેવો જ દેખાતો આ કોણ છે…???
………………….. હું આત્મા સ્વરૂપે જોઈ રહ્યો છું અને મારી લાશ પર બધા રડી રહ્યા છે…હવે બધું જ પૂરું થઇ ગયું હતું.દરેક જવાબદારી , દરેક સંબંધ. જે અધૂરું રહી ગયું હતું એ બસ… અમારા સપના અને અમારી ઈચ્છાઓ…..

“मैंने उसे मार डाला, माँ…” — एक गाँव की सिहरन भरी सच्चाई

अगस्त 1993 की एक सुबह, न्यूयॉर्क के छोटे से गाँव सावोना में चार साल का एक मासूम बच्चा, डेरिक रोबी, अपने घर से कुछ ही दूरी पर मृत पाया गया। जैसे ही यह ख़बर फैली, पूरे गाँव में मातम छा गया। डेरिक सभी का प्यारा था — लोग उसे “गाँव का अनौपचारिक मेयर” कहते थे, क्योंकि वो अपनी छोटी साइकिल पर बैठकर हर आने-जाने वाले को मुस्कुराकर हाथ हिलाया करता था।

जब यह जघन्य हत्या सामने आई, तो सभी को यही लगा कि जरूर कोई बाहरी व्यक्ति, कोई अजनबी जो उस दिन गाँव से गुज़रा होगा, उसने इस वारदात को अंजाम दिया होगा। एक बड़ा सर्च ऑपरेशन शुरू हुआ। पुलिस हर सुराग खंगाल रही थी। लेकिन जो सच सामने आया, उसने पूरे गाँव की रूह को हिला दिया।

एरिक स्मिथ — एक तेरह साल का लड़का, जो डेरिक के ही पड़ोस में रहता था। गहरे लाल बाल, मोटे चश्मे और एक शांत, थोड़ा अजीब-सा स्वभाव। एरिक के परिवार की एक जानकार, मार्लीन हेस्केल, ने गौर किया कि कुछ तो गड़बड़ है। एरिक अचानक डीएनए टेस्टिंग के बारे में सवाल करने लगा था। उसने पूछा था — “अगर कोई बच्चा किसी की हत्या कर दे तो क्या होता है?”

ये सवाल उसके मासूम चेहरे पर नहीं जंचते थे। मार्लीन को शक हुआ कि शायद एरिक ने कुछ देखा है — शायद हत्यारे ने उसे चुप रहने की धमकी दी हो।

वो एरिक की माँ के पास पहुँची और उसे सब बताया। दोनों मिलकर एरिक को पुलिस स्टेशन ले गईं, ताकि वो सच्चाई बता सके। लेकिन किसी को अंदाज़ा नहीं था कि जो सच बाहर आएगा, वो उनकी कल्पना से भी परे होगा।

इंटरव्यू के दौरान, एरिक अचानक अपनी माँ की ओर मुड़ा, उसकी आँखों में आँसू थे, और उसने धीमे से कहा —
“माफ कर दो माँ… माफ कर दो… मैंने उस छोटे बच्चे को मार डाला।”

यह सुनते ही कमरे में सन्नाटा छा गया। माँ की आंखें फटी की फटी रह गईं। उन्हें लगा था कि उनका बेटा किसी डर के साये में है — लेकिन ये सच्चाई…?

एक मासूम की जान गई थी। और दूसरा मासूम — अपराधी बन चुका था। सावोना गाँव आज भी उस घटना को नहीं भुला पाया है। क्योंकि वहाँ एक बच्चा मरा नहीं था — बल्कि दो जिंदगियाँ टूट गई थीं।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*(((( कर्मों का फल भोगना ही पड़ता है ))))*
.
*कर्मों की गति बड़ी गहन होती है। कर्म की गति जानने में देवता भी समर्थ नहीं हैं, मानव की तो बात ही क्या है ?*
.
*काल के पाश में बंधे हुए समस्त जीवों को अपने द्वारा किये गये शुभ अथवा अशुभ कर्मों का फल निश्चित रूप से भोगना ही पड़ता है। मनुष्य कर्म-जंजाल में फंसकर मृत्यु को प्राप्त होता है और फिर कर्मफल के भोग के लिए पुनर्जन्म धारण करता है।*
.
*पृथ्वी पर जो मनुष्य-देह है, उसमें एक सीमा तक ही सुख या दु:ख भोगने की क्षमता है। जो पुण्य या पाप पृथ्वी पर किसी मनुष्य-देह के द्वारा भोगने संभव नही, उनका फल जीव स्वर्ग या नरक में भोगता है।*
.
*पाप या पुण्य जब इतने रह जाते हैं कि उनका भोग पृथ्वी पर संभव हो, तब वह जीव पृथ्वी पर किसी देह में जन्म लेता है।*
.
*धर्मराज (यमराज) सभी प्राणियों को उनके पाप-पुण्य का फल प्रदान करते हैं; लेकिन जब उनसे कोई गलती हो जाए तो क्या उन्हें माफ किया जा सकता है ?*
.
*नहीं, कभी नहीं ! एक गलत कर्म से धर्मराज को भी दासीपुत्र के रूप में जन्म लेना पड़ा।* *इसीलिए गोस्वामी तुलसीदासजी ने कहा है..*
.
*करम प्रधान बिस्व करि राखा।*
*जो जस करइ तो तस फलु चाखा।।*
*(राचमा २।२१९।४)*
.
*जो हम बोते हैं, वही हमें कई गुना होकर वापिस मिलता है। प्रकृति की इस व्यवस्था से सुख बांटने पर वह हमें कई गुना होकर वापिस मिलता है और दूसरों को दु:ख देने पर वह भी कई गुना होकर हमारे पास आता है। जैसे बिना मांगे दु:ख मिलता है, वैसे ही बिना प्रयत्न के सुख मिलता है।*
.
*महाभारत युद्ध में महाराज धृतराष्ट्र के सौ पुत्र (कौरव) क्यों मारे गए ?*
.
*एक दिन महाराज धृतराष्ट्र ने वेदव्यासजी से पूछा.. ‘भगवन् ! बड़ा आश्चर्य है कि मेरे सौ पुत्र मेरे सामने मारे गए।*
.
*मुझे अपने पिछले सौ जन्मों का स्मरण है कि मैंने एक भी पाप नहीं किया, फिर मेरे सौ पुत्र मेरे सामने मृत्यु को क्यों प्राप्त हुए ?’*
.
*वेदव्यासजी ने कहा.. ‘मूर्ख ! तू तो जब से सृष्टि बनी है, तब से जन्म ले रहा है। उससे पहले के कल्प में तूने क्या किया, तुझे क्या पता ?’*
.
*महाराज धृतराष्ट्र के अंत:करण का अंधेरा छंटने लगा और उन्होंने वेदव्यासजी से अपने सौ पुत्रों के मारे जाने का रहस्य बताने की विनती की।*
.
*वेदव्यासजी ने कहा.. ‘सौ जन्मों से पूर्व तुम भारत वर्ष के एक बड़े ही प्रतापी और धार्मिक राजा थे।*
.
*एक बार मानसरोवर के हंसों के एक दल ने अपने परिवार के साथ रामेश्वरम् जाते हुए तुम्हारे बगीचे में बसेरा किया। उनमें से एक हंस की हंसिनी गर्भवती थी और प्रसव का समय नजदीक था।*
.
*उस हंसिनी के पति हंस ने तुम्हारे पास आकर विनती की.. ‘राजन् ! मैं अपनी गर्भवती पत्नी को तुम्हारे बाग में छोड़े जा रहा हूँ। राजा होने के नाते उसकी रक्षा का भार तुम्हारा है।’ ऐसा कह कर वह हंस रामेश्वरम् चला गया।*
.
*कुछ ही समय में उस हंसिनी ने सौ बच्चों को जन्म दिया। तुमने उन्हें चुगने के लिए मोती दिए। एक दिन तुम्हारे रसोइये ने एक हंस के बच्चे को पका कर तुम्हें खिला दिया।*
.
*तुम्हें वह मांस बहुत स्वादिष्ट लगा और तुमने बिना विचार किए रसोइये को आज्ञा दी कि इसी प्रकार का मांस प्रतिदिन पकाया जाए।*
.
*तुम रसनेन्द्रिय (जीभ) के इतने अधीन हो गए कि तुमने रसोइये से यह भी नहीं पूछा कि यह किसका मांस है और कहां से उसको प्राप्त हुआ है ?*
.
*तुम स्वाद के मोह में इतने अंधे हो गए कि रोज उसी मांस की इच्छा करने लगे। इस प्रकार उस शरणागत हंसिनी के मोती चुगने वाले सौ-के-सौ बच्चों को तुम अकेले खा गए।*
.
*अब वह हंसिनी अकेली रह गई। हंस रामेश्वरम् की यात्रा से जब वापिस लौटा तो हंसिनी से नवजात बच्चों के बारे में पूछा।*
.
*हंसिनी ने उसे अपने बच्चों की मृत्यु के बारे में बताया तो हंस ने आश्चर्यचकित होकर पूछा कि यह सब कैसे हुआ ? हंसिनी ने कहा कि तुम राजा से ही पूछो।*
.
*हंस ने राजा के पास जाकर कहा.. ‘तुमने मेरे सौ बच्चों का मांस खा लिया ?’*
.
*राजा इस बात से अनभिज्ञ था कि उसे किसका मांस परोसा जा रहा है ?*
.
*उसने रसोइये को बुला कर पूछा तो रसोइये ने कहा.. ‘महाराज ! यह तो आपकी ही आज्ञा थी कि यही मांस प्रतिदिन* *बनाया करो।’*
.
*राजा धर्मात्मा था परन्तु इस भयंकर पाप से वह घबरा गया।*
.
*हंस-हंसिनी ने राजा को शाप देते हुए कहा.. ‘तूने अंधे होकर मेरे सौ बच्चों को मरवाया, तू भी अंधा हो जाएगा और तेरे सामने ही तेरे सौ पुत्र मृत्यु को प्राप्त हो जाएंगे।’ ऐसा कह कर हंस-हंसिनी ने प्राण त्याग दिए।*
.
*वेदव्यासजी ने कहा.. ‘हंस के बच्चों का मांस खाने वाले तुम दोनों राजा-रानी सौ जन्मों तक पति-पत्नी नहीं बने।*
.
*अब इस जन्म में तुम दोनों एक साथ राजा-रानी बने हो तो यह घटना घटित हुई है और उस जन्म के कर्म का फल अब इस जन्म में तुम्हें भोगना पड़ा है।’*
.
*कर्मफल अटल हैं इन्हें भोगे बिना छुटकारा नहीं मिलता है। हम अपने सुख-दु:ख,* *सौभाग्य-दुर्भाग्य के लिए स्वयं जिम्मेदार हैं। इसके लिए विधाता या अन्य किसी को दोष नहीं दिया जा सकता है।*
.
*प्रभु बैठे आकाश में लेकर कलम दवात।*
*खाते में वह हर घड़ी लिखते सबकी बात।।*
.
*मेरे मालिक की दुकान में सब लोगों का खाता।*
*जितना जिसके भाग्य में होता वह उतना ही पाता।।*
.
*क्या साधु क्या संत, गृहस्थी, क्या राजा क्या रानी।*
*प्रभु की पुस्तक में लिखी है सबकी कर्म कहानी।।*
.
*सभी जनों के जमाखर्च का सही हिसाब लगाता।*
*बड़े-बड़े कानून प्रभु के, बड़ी बड़ी मर्यादा।।*
.
*किसी को कौड़ी कम नहीं देता और न दमड़ी ज्यादा।*
*इसीलिए तो दुनिया में वह जगतसेठ कहलाता।।*
.
*करते हैं सभी फैसले प्रभु आसन पर डट के।*
*उनके फैसले कभी न बदले, लाख कोई सर पटके।।*
.
*समझदार तो चुप रहता है, मूर्ख शोर मचाता।*
*अच्छी करनी करो चतुरजन, कर्म न करियो काला।।*
.
*धर्म कर्म मत भूलो रे भैया, समय गुजरता जाता।*
*मेरे मालिक की दुकान में सब लोगों का खाता।।*

Posted in हिन्दू पतन

चंदोला लेक

बांग्लादेशियों को बसाने वाला और एक विशाल झील चंदोला लेक को कब्जा करके उसके किनारे झोपड़पट्टी बनाकर 500 से ज्यादा बांग्लादेशियों को बसाने वाले #लल्ला #बिहारी और उसके #बेटे को पुलिस हथकड़ी लगाकर इस चंदोला झील के उसके #साम्राज्य में लेकर गई जहां वह कभी #दरबार लगता था..

सोचिए #बिहार से अहमदाबाद #महबूब #पठान उर्फ लल्ला बिहारी मजदूरी करने आता है. #मजदूरी करते-करते वह #बांग्लादेशियों को #बसाने के नेटवर्क में शामिल हो जाता है और बहुत बड़ा प्राकृतिक #चंदोला तालाब को बांग्लादेशियों का #अड्डा बनाता है..

तालाब को मिट्टी से भर भर के #झोपड़पट्टी का #निर्माण करता है और बांग्लादेशियों को उसमें बसाता है उनसे #भाड़ा #वसूलता है..
देखते ही देखते वह करोड़पति बन गया तालाब की जमीन पर उसने 5 एकड़ में अपना #विशाल #फार्म #हाउस बना लिया..

इसकी अतिरिक्त अहमदाबाद में ही उसने पांच बंगले भी बनवा लिए..और जो बांग्लादेशी #लड़की उसे #खूबसूरत नजर आती थी उससे #निकाह कर लेता था. और इस तरह उसने पांच बांग्लादेशी लड़कियों से निकाह किया और उन पाचो के लिए अलग-अलग मकान बनाया..
इसके अलावा कोई भी बांग्लादेशी लड़की उसे #पसंद आ जाती थी तब वह जब चाहे तब फार्म हाउस पर बुलाता था..

#आधार #कार्ड और #राशन #कार्ड बनवाने के एवज में वह 50000 ₹ वसूलता था.
200 से ज्यादा उसने ऑटो रिक्शा रखा था जो बांग्लादेशियों से #भाड़े पर चलवाता था. उसके अलावा उसने और भी कई कारोबार में बांग्लादेशियों के सहारे किया.

1000 बांग्लादेसी जो #बुजुर्ग थे या जो #विकलांग थे उनको उसने भीख मांगने के काम पर लगाया जिसमें हर रोज उन भिखारी को लाला बिहारी को 500 ₹ देने होते थे..

इसके अलावा इसने वहां एक बहुत विशाल अवैध पार्किंग बना दिया था और आसपास की तमाम सोसाइटी में पार्किंग की सुविधा नहीं थी जहां वह अलग-अलग व्हीकल से 500 ₹ से लेकर 20 ₹ तक प्रतिदिन वसूलता था..इन बांग्लादेश्यों से बिजली और पानी के लिए अतिरिक्त पैसे वसूलता था..

यह लल्ला बिहारी बांग्लादेशीयो से प्रति महीने 5 करोड ₹ से ज्यादा कमाता था..अब लल्ला बिहारी के पूरे साम्राज्य पर बुलडोजर चल गया है सब कुछ समतल हो गया है..

यह फरार हो गया था अपने एक कंस्ट्रक्शन साइट पर काम करने वाले मजदूर के घर बांसवाड़ा में छुपा था जहां से यह बिहार होते हुए बांग्लादेश भागने की फिराक में था लेकिन इसे राजस्थान से ही दबोच लिया गया..

सभी बांग्लादेशियों को बांग्लादेश डीपोर्ट करने की प्रक्रिया शुरू हो गई है करीब ढाई सौ बांग्लादेशियों को डीपोर्ट कर दिया गया है
बाकी के कागजात जांच किए जा रहे हैं..

गुजरात सरकार काकरिया लेक की तर्ज पर चंदोला लेक को भी डेवलप करने जा रही है नर्मदा का पानी इसमें छोड़ा जा रहा है उसके अलावा लगभग 8 एकड़ जमीन जो बांग्लादेशियों से खाली कराई गई है उसे बीएसएफ को दिया जा रहा है कैबिनेट में प्रस्ताव पास हो गया है यहां पर बीएसएफ के जवानों के लिए क्वार्टर्स बनेंगे..

यह सब काम करने का पूरा श्रेय गुजरात के गृह मंत्री हर्ष भाई संघवी और मुख्यमंत्री भूपेंद्र भाई पटेल को जाता है…

🚩🚩जय हिन्द जय भारत 🚩🚩

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

આદિના મસ્જિદ, માલદા પશ્ચિમ બંગાળ 🇮🇳
એક ભવ્ય હિન્દુ મંદિરનો નાશ કર્યા પછી સુલતાન સિકંદર દ્વારા બનાવવામાં આવી હતી. મસ્જિદમાં હિન્દુ મંદિરના અવશેષો અને હિન્દુ દેવતાઓની  મૂર્તિઓ છે.

“આદિનાથ” મંદિર “આદિના” મસ્જિદમાં ફેરવાયું,. મંદિરને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હોવાના ઘણા પુરાવા છે.

૧) દિવાલો આશરે ૧૦ ફૂટ ઊંચા ગ્રે પથ્થરોથી બનેલી છે, અને માળખાની ટોચ સુધી લાલ પથ્થરો છે. આ એક સ્પષ્ટ પુરાવો અને પુરાવા છે જે હિન્દુ મંદિરનો નાશ અને જૂના ગ્રે પાયા પર મસ્જિદનું પુનર્નિર્માણ દર્શાવે છે.

૨) વધુમાં, ભારત અને એશિયાઈ ઉપખંડના દરેક વિષ્ણુ મંદિરમાં જોવા મળતા લાક્ષણિક દ્વારપાલકો અથવા આકાશી દ્વારપાલકો અહીં આદિના મસ્જિદમાં પણ દેખાય છે. પ્રવેશદ્વાર તરફના પહેલા માળે મુખ્ય ગેલેરીમાં, હિન્દુ દેવ વિષ્ણુની મોલ્ડેડ અને કોતરેલી છબીઓ સ્પષ્ટપણે દેખાય છે. આદિના મસ્જિદમાં, હિન્દુ અને વૈદિક સ્થાપત્ય અથવા વાસ્તુ, કોતરણી અને ડિઝાઇન જોઈ શકાય છે.

૩) બે પ્રવેશદ્વારો પર કમળના ફૂલોના રૂપરેખા અને ભૌમિતિક મંડળો સાથે હિન્દુ દેવતાઓની કોતરણી જોવા મળે છે.

ભગવાન ગણેશની છબી અને ભગવાન નટરાજ (શિવનું નૃત્ય સ્વરૂપ) ની મૂર્તિ સાથે ક્ષતિગ્રસ્ત સ્લેબ છે જે મંદિરોના ભવ્ય ભૂતકાળના અવશેષો છે અને ઇરાદાપૂર્વકના વિનાશ, લૂંટ, સંપત્તિની લૂંટ અને હિન્દુ સાંસ્કૃતિક વારસાની ચોરીની યાદ અપાવે છે.

કમળના ફૂલની કોતરણી અને રૂપરેખા, જે હિન્દુઓ માટે સંપત્તિ, દેવી લક્ષ્મી અને સમૃદ્ધિના પ્રતીક તરીકે પવિત્ર છે, તે આદિના મસ્જિદના મધ્ય પ્રાર્થના ખંડમાં જોવા મળે છે.

જોકે, ૩ ડિસેમ્બર ૧૯૩૨ ના રોજ, કોચકંદરના જીતુ સંથલે તેના પર કબજો કર્યો અને મસ્જિદને ફરીથી મંદિરમાં રૂપાંતરિત કરવા માટે હિન્દુ દેવતાઓની બિન-વૈદિક પૂજા કરવાનું શરૂ કર્યું ત્યારે આ સ્થળ ફરી ચર્ચામાં આવ્યું. જીતુ એક કટ્ટર ગાંધીવાદી હતા અને તેમના સમયમાં ઉત્તર બંગાળમાં સંથલ સમુદાયના નેતા માનવામાં આવતા હતા.  આ સ્થળે ધાર્મિક વિધિઓનું અચાનક પુનઃસ્થાપન કોટવાલીના જમીનદાર દ્વારા તે વર્ષે ઓક્ટોબરમાં સંથાલો પાસેથી બે તૃતીયાંશ પાકની માંગણી કરવામાં આવી હતી, તેની પ્રતિક્રિયા હતી. જીતુના સમર્થકો અને જમીનદારના માણસો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જે બાદમાં જારી કરાયેલા આ આદેશ બાદ થઈ હતી.

ખંડેર પર કબજો કરીને, જીતુએ બ્રિટિશ રાજ અને શોષણકારી જમીનદારી પ્રણાલીનો અંત જાહેર કર્યો. આખરે, જીતુ સંથાલ અને તેના છ શ્રદ્ધાળુ અનુયાયીઓને પોલીસે ગોળી મારીને મારી નાખ્યા. સંથાલ બળવો અસફળ રહ્યો અને હજારો સંથાલોને રાજ દ્વારા ક્રૂરતાથી દબાવવામાં આવ્યા. ત્યાં મુસ્લિમ જમીનદારના આગ્રહને કારણે સંથાલો દ્વારા સ્થાપિત વિગ્રહોનો પણ નાશ કરવામાં આવ્યો.

આજે આદિના મસ્જિદને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા “રાષ્ટ્રીય મહત્વનું સ્મારક” માનવામાં આવે છે, છતાં તે આ પ્રદેશમાં બંગાળી હિન્દુઓ પર ઇસ્લામિક અત્યાચારની સાંસ્કૃતિક સ્મૃતિનો અવશેષ પણ છે.

પ્રવાસીઓ આદિના મસ્જિદ વિસ્તારની મુલાકાત લે છે, અને લોકો તેના વિશે લખે છે,  પરંતુ સ્થાપત્ય સ્મારકની ખોટી વાર્તા દરેકને એવું માનવા માટે ભ્રમિત કરવાનો પ્રયાસ કરે છે કે અહીં ક્યારેય કોઈ મંદિર નહોતું. સાચી વાર્તા જે લગભગ આખી જનતાની નજરથી છટકી ગઈ છે, અથવા કદાચ નહીં, તે એ છે કે – જે એક સમયે હિન્દુ મંદિર હતું તે હવે ભૂતકાળના ઇસ્લામિક સ્મારકમાં ફેરવાઈ ગયું છે.

પશ્ચિમ બંગાળ સરકારની સત્તાવાર વેબસાઇટ નીચે મુજબ જણાવે છે: “આદીના મસ્જિદ, ૧૩૬૯ માં સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવી હતી. ભારતની સૌથી મોટી મસ્જિદોમાંની એક, તે સમયગાળાની સૌથી વિકસિત મસ્જિદ સ્થાપત્યનું પણ પ્રતિનિધિત્વ કરે છે, રૂઢિચુસ્ત ડિઝાઇન દમાસ્કસની ૮મી સદીની મહાન મસ્જિદ પર આધારિત છે. અગાઉના હિન્દુ મંદિરોમાંથી કોતરવામાં આવેલી બેસાલ્ટ ચણતરનો ઉપયોગ ૮૮ ઈંટની કમાનો અને ૩૭૮ સમાન નાના ગુંબજોને ટેકો આપવા માટે થાય છે.”

કૃષ્ણેન્દુ મિત્રા દ્વારા.