Posted in भारत गौरव - Mera Bharat Mahan

સંભારણા ૧૩ th  મે ૧૯૯૮

આઝાદી પછી બહુ ઓછા દિવસ છે જેમાં આખો દેશ એકસાથે ખુશ થયો હોય ૧૩ મી મે એમાં નો એક છે

૧૧  મે અને ૧૩ મેં ના રોજ ભારતે પોખરણ માં અણુધડાકા કર્યા ને દુનિયા ચોકી ગઈ

પહેલો ધડાકો અણુશક્તિ નો હતો પણ ૧૩ ના રોજ કરેલો ધડાકો હાઈડ્રોજન બોમ્બ માટે નો હતો ટેકનીકલી હાઈડ્રોજન બોમ્બ ટેસ્ટીંગ માટે ફોડવાનો નથી હોતો પણ એ ફોડવા માટે થર્મો ન્યુંકીલીયર ડીવાઈસ નું ટેસ્ટીંગ કરવા માં આવે છે

બહુ ઓછા દેશવાસીઓ ને એ ખ્યાલ છે કે બીજો ધડાકો ખરેખર શેનો હતો .

ફ્રાંસ ….બ્રિટન ….ચીન વગેરે દેશો વર્ષો થી મથે છે પણ થર્મોન્યુંકીલીયર ડીવાઈસ ટેસ્ટીંગ માં નિષ્ફળ ગયા છે અમેરિકા અને રશિયા પછી ભારત વિશ્વ માં ત્રીજો દેશ છે જે આ પ્રમાણે સફળ થયો છે જે આપણા માટે ગર્વ ની વાત છે

સમગ્ર દુનિયા આ બીજા ટેસ્ટીંગ થી ચોકી ગઈ હતી કારણકે જે વિશ્વ ની મહાસત્તા ઓ ના કરી શકી એ ભારતીય વૈજ્ઞાનિકો કઈ રીતે કરી શક્યા ? અને એ પણ આટલી ગુપ્તતા થી ?

બાજપેઈ સરકાર નું એક પ્રશંસનીય કદમ અને ભારતીય વૈજ્ઞાનિકો માટે ગર્વ નો દિવસ એટલે ૧૩ મેં .

આ માહિતી નવી પેઢી માટે કે જેઓ આ માહિતી થી કદાચ અજાણ હોઈ અહી મુકું છું .

જય શ્રીરામ

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment