Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, रामायण - Ramayan

मैंने सुना है कि #राम जब युद्ध विजय के बाद अयोध्या लौटे, राजगद्दी पर बैठे, तो उन्होंने एक बड़ा दरबार किया और सभी को पदवियां दीं, पुरस्कार बांटे, जिन-जिन ने भी युद्ध में साथ दिया था। लेकिन #हनुमान को कुछ भी न दिया और हनुमान की सेवाएं सबसे ज्यादा थी।

#सीता बड़े पसोपेश में पड़ी। वह कुछ समझ न पाई कि यह चूक कैसी हुई! छोटे-मोटों को भी मिल गया पुरस्कार। पद मिले, आभूषण मिले, बहुमूल्य हीरे मिले, राज्य मिले। हनुमान–जिनकी सेवाएं सबसे ज्यादा थीं, उनकी बात ही न उठी। वे कहीं आए ही नहीं बीच में। राम भूल गए! यह तो हो नहीं सकता। राम को याद दिलाई जाए, यह भी सीता को ठीक न लगा। याद दिलाने का तो मतलब होगाः शिकायत हो गई। तो उसने एक तरकीब की–कि कहीं हनुमान को बुरा न लगे, इसलिए उसने हनुमान को चुपचाप बुला कर अपने गले का मोतियों का बहुमूल्य हार उन्हें पहना दिया। और कहते हैंः हनुमान ने हार देखा, तो उसमें से एक-एक दाना मोती का तोड़-तोड़ कर फेंकने लगे। सीता ने कहाः अब मैं समझी कि राम ने तुझे क्यों कोई उपहार न दिया। यह तू क्या कर रहा है? ये बहुमूल्य मोती है। ये मिलने वाले मोती नहीं हैं, साधारण मोती नहीं हैं। हजारों साल में इस तरह के मोती इकट्ठे किए जाते हैं, तब यह हार बना है। ये सब मोती बेजोड़ हैं। यह अमूल्य हार पहनने के लिए है। तू यह क्या करता है?

हनुमान बोलेः यह हार पत्थर का है। इसे मूर्ख मनुष्य भला गले में पहन सकते हों, मैं तो राम-नाम को ही पहनता हूं। और मैं एक-एक मोती को चख कर देख रहा हूं, इसमें राम-नाम का कहीं स्वाद ही नहीं है। इसलिए फेंकता जा रहा हूं।

शायद राम ने इसीलिए कोई पुरस्कार हनुमान को नहीं दिया। क्योंकि हनुमान के हृदय में तो राम थे। पुरस्कार तो प्रतीक होगा। जिसके पास राम हैं, उसे क्या पुरस्कार?

जिनने प्रभु की थोड़ी सी पहचान पाई है, उसे प्रतिमा की जरूरत नहीं है; उसे मंदिर की जरूरत नहीं है; उसे पूजा-पाठ की जरूरत नहीं है। तब तो #मलूकदास कहते हैं कि राम का नाम भी नहीं लेता मैं। अपनी मस्ती में मस्त हूं। अब तो राम मेरा नाम लेता है।

– ओशो

कन थोरे कांकर घने
प्रवचन – १०
अवधूत का अर्थ

Posted in सुभाषित - Subhasit

ગુજરાતી કહેવતો


૧,
બોલે તેના બોર વહેચાય

૨.
ના બોલવામાં નવ ગુણ

૩.
ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન

૪.
ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે

૫.
સંપ ત્યાં જંપ

૬.
બકરું કઢતા ઉંટ પેઠું

૭.
રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં

૮.
સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય

૯.
બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો

૧૦.
લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે

૧૧.
અધૂરો ઘડો છલકાય ઘણો

૧૨.
ખાલી ચણો વાગે ઘણો

૧૩.
પારકી મા જ કાન વિંધે

૧૪.
જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

૧૫.
ટીંપે ટીંપે સરોવર ભરાય

૧૬.
દૂરથી ડુંગર રળિયામણાં

૧૭.
લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે

૧૮.
શેરને માથે સવાશેર

૧૯.
શેઠની શીખામણ જાંપા સુધી

૨૦.
હિરો ગોગે જઈને આવ્યો અને
ડેલીએ હાથ દઈ આવ્યો

૨૧.
વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં

૨૨.
પાડાનાં વાંકે પખાલીને ડામ

૨૩.
રામ રાખે તેને કોણ ચાખે

૨૪.
ઊંટના અઢાર વાંકા

૨૫.
ઝાઝા હાથ રળીયામણાં

૨૬.
કીડીને કણ ને હાથીને મણ

૨૭.
સંઘર્યો સાપ પણ કામનો

૨૮.
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર

૨૯.
નાચ ન જાને આંગન ટેઢા

૩૦.
ઝાઝી કીડીઓ સાપને તાણે

૩૧.
ચેતતા નર સદા સુખી

૩૨.
સો દા’ડા સાસુના એક દા‘ડો વહુનો

૩૩.
વાડ થઈને ચીભડાં ગળે

૩૪.
ઉતાવળે આંબા ન પાકે

૩૫.
સાપ ગયા અને લીસોટા રહી ગયા

૩૬.
મોરનાં ઈંડા ચીતરવા ન પડે

૩૭.
પાકા ઘડે કાંઠા ન ચડે

૩૮.
કાશીમાં પણ કાગડા તો કાળા જ

૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને
વાંકી જ

૪૦.
પુત્રનાં લક્ષણ પારણાં માં અને
વહુનાં લક્ષણ બારણાં માં

૪૧.
દુકાળમાં અધિક માસ

૪૨.
એક સાંધતા તેર તૂટે

૪૩.
કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં

૪૪.
મા તે મા, બીજા વગડાનાં વા

૪૫.
ધીરજનાં ફળ મીઠાં

૪૬.
માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું

૪૭.
કૂવામાં હોય તો હવાડામાં આવે

૪૮.
સો સોનાર કી એક લૂહાર કી

૪૯.
રાજા ને ગમે તે રાણી

૫૦.
કાગનું બેસવુ અને ડાળનું પડવું

૫૧.
આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા

૫૨.
ગાંડાના ગામ ન હોય

૫૩.
સુકા ભેગુ લીલુ બળે

૫૪.
બાવાનાં બેવુ બગડે

૫૫.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય

૫૬.
વાવો તેવું લણો

૫૭.
શેતાનું નામ લીધુ શેતાન હાજર

૫૮.
વખાણેલી ખીચડી દાઢે વળગી

૫૯.
દશેરાનાં દિવસે ઘોડા ન દોડે

૬૦.
સંગ તેવો રંગ

૬૧.
બાંધી મુઠી લાખની

૬૨.
લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ

૬૩.
નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ

૬૪.
લાલો લાભ વિના ન લૂટે

૬૫.
હિમ્મતે મર્દા તો મદદે ખુદા

૬૬.
પાઈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી

૬૭.
છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી

૬૮.
ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો

૬૯.
ધરમની ગાયનાં દાંત ન જોવાય

૭૦.
હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો

૭૧.
સીધુ જાય અને યજમાન રીસાય

૭૨.
વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો

૭૩.
હસે તેનું ઘર વસે

૭૪.
બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના

૭૫.
ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે

૭૬.
ભેંસ આગળ ભાગવત

૭૭.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો

૭૮.
રાત થોડી ને વેશ ઝાઝા

૭૯.
ના મામા કરતાં કાણો મામો સારો

૮૦.
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે

૮૧.
મન હોય તો માંડવે જવાય

૮૨.
અણી ચૂક્યો સો વર્ષ જીવે

૮૩.
પારકી આશ સદા નીરાશ

૮૪.
ઘરકી મૂર્ઘી દાલ બરાબર

૮૫.
બાર વર્ષે બાવો બાલ્યો

૮૬.
પહેલુ સુખ તે જાતે નર્યા

૮૭.
ભાવતુ હતુ ને વૈદે કીધુ

૮૮.
જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે

૮૯.
નામ મોટા દર્શન ખોટા

૯૦.
લાતો ના ભૂત વાતોથી ન માને

૯૧.
ગા વાળે તે ગોવાળ

૯૨.
બાંધે એની તલવાર

૯૩.
ઘેર ઘેર માટીનાં ચૂલા

૯૪.
ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા

૯૫.
મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ

૯૬.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય

૯૭.
આંધળામાં કાણો રાજા

૯૮.
ઈદ પછી રોજા

૯૯.
ખાડો ખોદે તે પડે

૧૦૦.
ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી

૧૦૧.
નમે તે સૌને ગમ

Posted in संस्कृत साहित्य, જાણવા જેવું

Maha Prabhuji : શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો


શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો

01. ગોકુલ – ગોવિંદઘાટ પર
02. ગોકુલ – ભોજનઘર
03. ગોકુલ – દ્વારકાનાથજીના મંદિરમાં
04. વૃંદાવન – બંસી બર ચોકમાં
05. મથુરા – વિશ્રામઘાટ
06. પરમધુવન – કૃષ્ણકુંડ
07. બોલાવનમાં  છે
08. કમોદવન – કમલકુંડ પર છે.
09. રાધાકૃષ્ણ કુંડ પર
10. માનસી ગંગા પર
11 પારાસોલી – ચંદ્ર સરોવર પર
12 આન્યોર – સદુ  પાંડેના ઘરમાં
13. ગોવિંદકુંડ પર
14 ગોપાલપુર – સુંદરશીલા સામે
15 ગિરિરાયજીમાં – સુરભીકુંડ પર
16 કામવનમાં – સુરભી કુંડ પર
17 બરસાના – ઘેવર વન
18 સંકેતવન – કૃષ્ણકુંડ પર
19 નંદગામ – માનસરોવર
20 કોકીલાવનમાં  છે.
21 ભાંડીર વનમાં  છે.
22 માનસ સરોવર પર છે.
23 સોરમજી ઘાટ પર ગંગાતીરે
24 ચિત્રકુટ પર્વત પર
25 અયોધ્યા – સરયુ  નદીના કાંઠે
26 નેમિવારણ્ય ક્ષેત્રમાં
27 કાશી – શેઠ પુરૂષોત્તમદાસને  ઘેર
28 કાશી – હનુમાન ઘાટ પર
29 હરીહરક્ષેત્ર – ભગવાનદાસને  ઘેર
30 જનકપુરમાં – માણેક તળાવ પર
31 ગંગાસાગર – કપિલમુનિ આશ્રમ
32 ચંપારણ્ય પ્રાકટ્ય સ્થાન પર
33 ચંપારણ્ય – છઠ્ઠી પુજવાની બીજી બેઠક છે
34 પુરૂષોત્તમ ક્ષેત્ર – જગન્નાથપુરી
35 પંઢરપુર – ભીમરથી નદી તીરે
36 નાશિક – પંચવટીમાં
37 લછમનબાવા – શેવાચલ પર્વત પર
38 પન્ના નૃસિંહમાં
39 શ્રી રંગજીમાં – કાવેરી નદી તીરે
40 વિષ્ણુ  કાંચી – કાશ્મેર નદી તીરે
41 સેતુબંધ – રામેશ્વરમાં
42 મલયાચલ પર્વત પર
43 લોગહઢ – કોંકણમાં
44 તામ્રપરણી નદીના તીરે
45 કૃષ્ણા નદીના તીરે
46 પંપા સરોવર પાર
47 જનાર્દનમાં
48 પદમનાભમાં
49 વિદ્યાનગરી – વિદ્યાકુંડ પર
50 ત્રિલોકીભાણમાં
51 તોત્રાદ્વિ પર્વત પર
52 ધ્રુસેનમાં
53 સુરતમાં  તાપી નદીના કિનારે
54 ભરૂચમાં  નર્મદા નદીના તીરે
55 મોરબીમાં – કદમ વૃક્ષ નીચે
56 જામનગર – નાગમતી નદીને  તીરે
57 ખંભાળીયામાં  રાણવૃક્ષ નીચે
58 પિંડ તારકમાં  છોકરનીચે
59 મુલ ગોમતી તીરે
60 દ્વારકા – ગોમતીના તીરે
61 ગોપીતરાઈમાં – છોકર નીચે
62 શંખોદ્વાર – શંખત રાઇ બેટ
63 નારાયણ સરોવર કુંડ પર
64 જુનાગઢ – રેવતી કુંડ પર
65 માધુપુર – કદમ ખંડી છોકર નીચે
66 પ્રભાસ ક્ષેત્ર – દેવ સ્વર્ગોતીર્થ પાસે
67 ગુપ્ત પ્રયાગ – પ્રયાગ કુંડ પર
68 નરોડામાં – ગોપાલદા,ના ઘરમાં
69 ત્રિગડીમાં
70 ગોધરા – રાણા વ્યાસને  ઘેર
71 ખેરાપુમાં
72 સિદ્ધપુર પારણબિંદુ  સરોવર પર
73 ઉજ્જૈન (અવંતિકા) – ગોમતીકુંડ પર
74 પુષ્કરજીમાં – વલ્લભઘાટ પર
75 કુરૂક્ષેત્રમાં – કુરૂકુંડ પર
76 હરિદ્વારમાં – કનકક્ષેત્રમાં
77 બદરિકા આશ્રમમાં
78 કેદારનાથમાં – કેદાર કંડ પર
79 વ્યાસ આશ્રમમાં
80 વ્યાસ ગંગાના તીરે
81 હિમાચલ પર
82 મંદરાચલ પર્વત પર
83 અલડેડ – સાત લાલજી પ્રાગટ્ય પાસે
84 ચરણાટમાં – શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પાસે

Posted in संस्कृत साहित्य, सुभाषित - Subhasit, જાણવા જેવું

જીવન નો કક્કો


જીવન નો કક્કો

*આ કક્કો જો આવડી જાય તો*
*જીવનમાં કોઈ તકલીફ ન આવે.* 

*ક* – કંચન, કામિની ને કાયા
         એ ત્રણેય સંસારની માયા.

*ખ* – ખાતાં, ખરચતાં, ખિજાતા
          શક્તિનો વિચાર કરજો.

*ગ* – ગદ્ધો, ગમાર અને ગરજુ
          એ ત્રણે સરખાં સમજુ.

*ઘ* – ઘર, ઘરેણાં ને ઘરવાળી
         એમાં જિંદગી આખી બાળી.

*ચ* – ચોરી, ચુગલી અને ચાડી
          એ ત્રણેય દુર્ગતિની ખાડી.

*છ* – છોરુંની ભૂલ છાવરશો તો
          લોહીનાં આસું સારશો.

*જ* – જાગ્યાં તેનો જશ ગવાશે
           ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

*ઝ* – ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
          એ ફેલને માર્ગે લઈ જવાની.

*ટ* – ટોળ, ટપ્પા ને ટીખળ કરે
         એ પુણ્ય બાળે ને પાપ ભરે.

*ઠ* – ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
         એમાં અભિમાન ને અક્કડાઈ.

*ડ* – ડાહ્યો જગતમાં એને ગણ્યો
         જે નિજ નામને ભણ્યો.

*ઢ* – ઢોલ ને નગારાં એમ ઉચરે છે
         ભજન કરો ભાઈ કાળ ફરે છે.

*ત* – તૃષ્ણાથી તરસતો તાવ
         સંતોષની ગોળીથી જાય.

*થ* – થોડું કરો પણ સતત કરો
          સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

*દ* – દમી, દયાળુ ને દાતા
         તે પામે સુખ ને શાતા.

*ધ* – ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
         એ અમરધામની પદવી લે.

*ન* નિયમ, ન્યાય ને નીતિ
       જેને મળે, સુખની ચાવી તેને.

*પ* – પંચવિષયને તજો તમામ
         હરિ ભજી પામો અમરધામ.

*ફ* – ફરી ફરીને ફરવું નથી
         ભવસાગરમાં પડવું નથી.

*બ* – બાવળ, બોરડી ને બાયડી
          એ શસ્ત્ર વગરની શાયડી.

*ભ* – ભગવંત મૂકી ભોગમાં રમે
           તે તો લખ ચોરાશી ભમે.

*મ* – મોહ, મમતા ને માયા,
          એમાં રમે નહિ તે ડાહ્યાં.

*ય* – યમ, નિયમને ઉર ધરજો,
         સદાય પરમ સુખને વરજો.

*ર* – રહેવું ઘરમાં જેમ મહેમાન
         નહીં આસક્તિ મમતા માન.

*લ* – લક્ષ્મી, લાડી ને લોભ
          એ પરભવ મુકાવે પોક.

*વ* – વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
          બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

*શ* – સાધક ગુણ શણગાર ધરે
          તેને અમરધામ વરે.

*સ* – સંસાર સાગર ખારો છે
          સત્સંગ મીઠો આરો છે.

*ષ* – ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
         મહામંત્ર છે ભવ તારાયણ.

*હ* – હરિને ભજતાં પાપ ટળે
          અંતે અમરધામ મળે.

*ક્ષ* – ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
          એને ઇન્દ્રિય વિજય વરે.

*જ્ઞ* – જ્ઞાન એ જ જે વર્તન હોય
          પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

चमत्कारी ताबीज💐💐*

राजस्थान के नयासर गांव में राम नाम का एक नवयुवक रहता था। वह बहुत मेहनती थे, पर हमेशा अपने मन में एक शंका लिए रहता कि वो अपने कार्यक्षेत्र में सफल होगा या नहीं! कभी-कभी वो इसी चिंता के कारण आवेश में आ जाता और दूसरों पर क्रोधित भी हो उठता।

एक दिन उसके गांव नयासर में एक प्रसिद्ध महात्मा जी का आगमन हुआ।

खबर मिलते ही राम, महात्मा जी से मिलने पहुंचा और बोला, “ महात्मा जी मैं कड़ी मेहनत करता हूँ, सफलता पाने के लिए हर-एक प्रयत्न करता हूँ; पर फिर भी मुझे सफलता नहीं मिलती। कृपया आप ही कुछ उपाय बताएँ।”

महात्मा जी ने मुस्कुराते हुए कहा- बेटा, तुम्हारी समस्या का समाधान इस चमत्कारी ताबीज में है, मैंने इसके अन्दर कुछ मन्त्र लिखकर डालें हैं जो तुम्हारी हर बाधा दूर कर देंगे। लेकिन इसे सिद्ध करने के लिए तुम्हे एक रात शमशान में अकेले गुजारनी होगी।”

शमशान का नाम सुनते ही राम का चेहरा पीला पड़ गया, “ लल्ल..ल…लेकिन मैं रात भर अकेले कैसे रहूँगा…”, राम कांपते हुए बोला।

“घबराओ मत यह कोई मामूली ताबीज नहीं है, यह हर संकट से तुम्हे बचाएगा।”, महात्मा जी ने समझाया।

राम ने पूरी रात शमशान में बिताई और सुबह होती ही महात्मा जी के पास जा पहुंचा, “ हे महात्मन! आप महान हैं, सचमुच ये ताबीज दिव्य है, वर्ना मेरे जैसा डरपोक व्यक्ति रात बिताना तो दूर, शमशान के करीब भी नहीं जा सकता था। निश्चय ही अब मैं सफलता प्राप्त कर सकता हूँ।”

इस घटना के बाद राम बिलकुल बदल गया, अब वह जो भी करता उसे विश्वास होता कि ताबीज की शक्ति के कारण वह उसमें सफल होगा, और धीरे-धीरे यही हुआ भी…वह गाँव के सबसे सफल लोगों में गिना जाने लगा।

इस वाकये के करीब १ साल बाद फिर वही महात्मा गाँव में पधारे।

राम तुरंत उनके दर्शन को गया और उनके दिए चमत्कारी ताबीज का गुणगान करने लगा।

तब महात्मा जी बोले,- बेटे! जरा अपनी ताबीज निकालकर देना। उन्होंने ताबीज हाथ में लिया, और उसे खोला।
उसे खोलते ही राम के होश उड़ गए जब उसने देखा कि ताबीज के अंदर कोई मन्त्र-वंत्र नहीं लिखा हुआ था…वह तो धातु का एक टुकड़ा मात्र था!

राम बोला, “ ये क्या महात्मा जी, ये तो एक मामूली ताबीज है, फिर इसने मुझे सफलता कैसे दिलाई?”

महात्मा जी ने समझाते हुए कहा- ” सही कहा तुमने, तुम्हें सफलता इस ताबीज ने नहीं बल्कि तुम्हारे विश्वास की शक्ति ने दिलाई है। पुत्र, हम इंसानों को भगवान ने एक विशेष शक्ति देकर यहाँ भेजा है। वो है, विश्वास की शक्ति। तुम अपने कार्यक्षेत्र में इसलिए सफल नहीं हो पा रहे थे क्योंकि तुम्हें खुद पर यकीन नहीं था…खुद पर विश्वास नहीं था। लेकिन जब इस ताबीज की वजह से तुम्हारे अन्दर वो विश्वास पैदा हो गया तो तुम सफल होते चले गए ! इसलिए जाओ किसी ताबीज पर यकीन करने की बजाय अपने कर्म पर, अपनी सोच पर और अपने लिए निर्णय पर विश्वास करना सीखो, इस बात को समझो कि जो हो रहा है वो अच्छे के लिए हो रहा है और निश्चय ही तुम सफलता के शीर्ष पर पहुँच जाओगे। “

राम महात्मा जी के बात को गंभीरता से सुन रहा था और उसे आज एक बहुत बड़ी सीख मिली थी कि यदि उसे किसी भी क्षेत्र में सफल होना है तो उसे अपने प्रयत्नों पर विश्वास करना होगा। यदि वह खुद पर विश्वास कर लेता है तो उसकी सफलता का प्रतिशत हमेशा बढ़ता चला जायेगा।

मित्रों, सफलता का सीधा सम्बन्ध आपके अंदर के विश्वास से होता है। यदि आप खुद पर यकीन रखते हैं तो आपको हाथों में अलग-अलग पत्थरों के अंगूठियां पहनने की जरूरत नहीं, माला या ताबीज के साथ की जरूरत नहीं है। बस मन में विश्वास का होना जरूरी है कि आप कर सकते हैं, सफल हो सकते हैं और आप सफल हो जायेंगे।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, जीवन चरित्र

મહાવીર સિંહ રાઠોડ પણ ભારતના મહાન ક્રાંતિકારી હતા.
આ એ જ મહાવીર સિંહ છે, જેમણે ભગતસિંહને લાહોરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તે એસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં અને સોન્ડર્સની હત્યામાં પણ સામેલ હતા. તે પછી, મહાવીર સિંહ, ભગત સિંહ અને તેમના સાથીઓને સેલ્યુલર જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

પરંતુ તેણે જેલમાં કોઈની પણ માફી માંગી ન હતી. બલ્કે એ જ જેલમાં અંગ્રેજો સામે ભૂખ હડતાળ પર બેઠા. ઘણા દિવસો સુધી હડતાળ પર રહ્યા પછી, અંગ્રેજોએ ગુસ્સે થઈને તેમને પકડી ને  બળજબરીથી દૂધ પીવડાવ્યુ એટલે દૂધ તેમના ફેફસામાં ગયું, અને એક ક્રાંતિકારી ભયાનક  વેદનામાં શહીદ થાય  અને તેના શહીદ દેહને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો…

અને મૃતદેહની સાથે આ ક્રાંતિકારીનું નામ પણ દરિયામાં ગાયબ થઈ ગયું.

શહીદ મહાવીર સિંહની કમનસીબી એ હતી કે તેઓ એવા કોઈ સંગઠન કે પક્ષ સાથે જોડાયેલા નહોતા, જે તેમને આજે યાદ કરે, જે તેમને આજે પ્રોત્સાહન આપી શકે… એટલે જ આટલા મહાન ક્રાંતિકારી આજે ગુમનામ છે….
જય હિન્દ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक, जीवन चरित्र

મહાવીર સિંહ રાઠોડ પણ ભારતના મહાન ક્રાંતિકારી હતા.
આ એ જ મહાવીર સિંહ છે, જેમણે ભગતસિંહને લાહોરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તે એસેમ્બલીમાં બોમ્બ ફોડવામાં અને સોન્ડર્સની હત્યામાં પણ સામેલ હતા. તે પછી, મહાવીર સિંહ, ભગત સિંહ અને તેમના સાથીઓને સેલ્યુલર જેલમાં ધકેલી દેવામાં આવ્યા.

પરંતુ તેણે જેલમાં કોઈની પણ માફી માંગી ન હતી. બલ્કે એ જ જેલમાં અંગ્રેજો સામે ભૂખ હડતાળ પર બેઠા. ઘણા દિવસો સુધી હડતાળ પર રહ્યા પછી, અંગ્રેજોએ ગુસ્સે થઈને તેમને પકડી ને  બળજબરીથી દૂધ પીવડાવ્યુ એટલે દૂધ તેમના ફેફસામાં ગયું, અને એક ક્રાંતિકારી ભયાનક  વેદનામાં શહીદ થાય  અને તેના શહીદ દેહને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો…

અને મૃતદેહની સાથે આ ક્રાંતિકારીનું નામ પણ દરિયામાં ગાયબ થઈ ગયું.

શહીદ મહાવીર સિંહની કમનસીબી એ હતી કે તેઓ એવા કોઈ સંગઠન કે પક્ષ સાથે જોડાયેલા નહોતા, જે તેમને આજે યાદ કરે, જે તેમને આજે પ્રોત્સાહન આપી શકે… એટલે જ આટલા મહાન ક્રાંતિકારી આજે ગુમનામ છે….
જય હિન્દ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

.      मैंने एक बहुत पुरानी कहानी सुनी है – यह यकीनन बहुत पुरानी होगी क्योंकि उन दिनों ईश्वर पृथ्वी पर रहता था। धीरे -धीरे वह मनुष्यों से उकता गया क्योंकि वे उसे बहुत सताते थे। कोई आधी रात को द्वार खटखटाता और कहता, “तुमने मेरे साथ ऐसा क्यों किया? मैंने जो चाहा था वह पूरा क्यों नहीं हुआ?” सभी ईश्वर को बताते थे कि उसे क्या करना चाहिए।हर व्यक्ति प्रार्थना कर रहा था और उनकी प्रार्थनाएं विरोधाभासी थीं। कोई आकर कहता, “आज धूप निकलनी चाहिए क्योंकि मुझे कपड़े धोने हैं।” कोई और कहता, “आज बारिश होनी चाहिए क्योंकि मुझे पौधे रोपने हैं”।अब ईश्वर क्या करे? यह सब उसे बहुत उलझा रहा था।वह पृथ्वी से चला जाना चाहता था। उसके अपने अस्तित्व के लिए यह ज़रूरी हो गया था। वह अदृश्य हो जाना चाहता था।
       एक दिन एक बूढ़ा किसान ईश्वर के पास आया और बोला, “देखिए, आप भगवान होंगे और आपने ही यह दुनिया भी बनाई होगी लेकिन मैं आपको यह बताना चाहता हूं कि आप सब कुछ नहीं जानते: आप किसान नहीं हो और आपको खेतीबाड़ी का क-ख-ग भी नहीं पता।और मेरे पूरे जीवन के अनुभव का निचोड़ यह कहता है कि आपकी रची प्रकृति और इसके काम करने का तरीका बहुत खराब है।आपको अभी सीखने की ज़रूरत है.”
        ईश्वर ने कहा, “मुझे क्या करना चाहिए?” किसान ने कहा, “आप मुझे एक साल का समय दो और सब चीजें मेरे मुताबिक होने दो, और देखो कि मैं क्या करता हूं। मैं दुनिया से गरीबी का नामोनिशान मिटा दूंगा!” ईश्वर ने किसान को एक साल की अवधि दे दी। अब सब कुछ किसान की इच्छा के अनुसार हो रहा था। यह स्वाभाविक है कि किसान ने उन्हीं चीजों की कामना की जो उसके लिए ही उपयुक्त होतीं। उसने तूफान, तेज हवाओं और फसल को नुकसान पहुंचानेवाले हर खतरे को रोक दिया। सब उसकी इच्छा के अनुसार बहुत आरामदायक और शांत वातावरण में घटित हो रहा था और किसान बहुत खुश था।
       गेहूं की बालियां पहले कभी इतनी ऊंची नहीं हुईं! कहीं किसी अप्रिय के होने का खटका नहीं था। उसने जैसा चाहा, वैसा ही हुआ। उसे जब धूप की ज़रूरत हुई तो सूरज चमका दिया; तब बारिश की ज़रूरत हुई तो बादल उतने ही बरसाए जितने फसल को भाए। पुराने जमाने में तो बारिश कभी-कभी हद से ज्यादा हो जाती थी और नदियां उफनने लगतीं थीं। फसलें बरबाद हो जातीं थीं। कभी पर्याप्त बारिश नहीं होती तो धरती सूखी रह जाती और फसल झुलस जाती। इसी तरह कभी कुछ कभी कुछ लगा रहता। ऐसा बहुत कम ही होता जब सब कुछ ठीक-ठाक बीतता।इस साल सब कुछ सौ-फीसदी सही रहा।
       गेहूं की ऊंची बालियां देखकर किसान का मन हिलोरें ले रहा था।वह ईश्वर से जब कभी मिलता तो यही कहता, “आप देखना, इस साल इतनी पैदावार होगी कि लोग दस साल तक आराम से बैठकर खाएंगे.” लेकिन जब फसल काटी गई तो पता चला कि बालियों के अंदर गेहूं के दाने तो थे ही नहीं! किसान हैरान-परेशान था, उसे समझ नहीं आ रहा था कि ऐसा क्यों हुआ। उसने ईश्वर से पूछा, “ऐसा क्यों हुआ? क्या गलत हो गया?” ईश्वर ने कहा, “ऐसा इसलिए हुआ कि कहीं भी कोई चुनौती नहीं थी, कोई कठिनाई नहीं थी, कहीं भी कोई उलझन, दुविधा, संकट नहीं था और सब कुछ आदर्श था। तुमने हर अवांछित तत्व को हटा दिया और गेंहू के पौधे नपुंसक हो गए।
      कहीं कोई संघर्ष का होना ज़रूरी था, कुछ झंझावात की ज़रूरत थी, कुछ बिजलियां का गरजना ज़रूरी था। ये चीजें गेंहू की आत्मा को हिलोर देती हैं.” यह बहुत गहरी और अनूठी कथा है। यदि तुम हमेशा खुश और अधिक खुश बने रहोगे तो खुशी अपना अर्थ धीरे-धीरे खो देगी। तुम इसकी अधिकता से ऊब जाओगे, तुम्हें खुशी इसलिए अधिक रास आती है क्योंकि जीवन में दुःख और कड़वाहट भी आती-जाती रहती है। तुम हमेशा ही मीठा-मीठा नहीं खाते रह सकते – कभी-कभी जीवन में नमकीन को भी चखना पड़ता है। यह बहुत ज़रूरी है। इसके न होने पर जीवन का पूरा स्वाद खो जाता है।
ओशो

Posted in हिन्दू पतन

चारों ओर थू-थू हो रही है, मगर सुप्रीम कोर्ट की मोटी खाल पर कोई असर नहीं हो रहा !😡😡😡 #भ्रष्टकोलेजियमसिस्टम
कोंग्रेसी अभिषेक मनु सिंघवी का हाथ जैसे ही उस अर्द्धनग्न महिला के कमर के उपर पहुँचा, महिला ने बड़ी अदा व बड़े प्यार से पूछा – “जज कब बना रहे हो ? “….. बोलो ना डियर, जज कब बना रहे हो”…??? अब साहब ने जो भी उत्तर दिया था वह सारा का सारा सीन उस सेक्स-सीडी में रिकॉर्ड हो गया…. और यही सीडी कांग्रेस के उस बड़े नेता और सुप्रीम कोर्ट के वरिष्ठ वकील अभिषेक मनु सिंघवी के राजनीतिक पतन का कारण बनी ! परन्तु #बेशर्म_अभिषेकसिंघवी आज भी कोर्टों में शान से पेश होता है🙄, और कांग्रेस का प्रवक्ता भी है और कहीं फिर कांग्रेस की सरकार बनी तो #भ्रष्टजज बनाना शुरू कर देगा.!🤔

पिछले 70 सालों से जजों की नियुक्ति में सेक्स, पैसा, ब्लैक मेल एवं दलाली के जरिए जजों को चुना जाता रहा है।
अजीब बिडम्बना है कि हर रोज दुसरों को सुधरने की नसीहत देने वाले लोकतंत्र के दोनों स्तम्भ मीडिया और न्यायपालिका खुद सुधरने को तैयार नही हैं.!🙄🤔

जब देश आज़ाद हुआ तब जजों की नियुक्ति के लिए ब्रिटिश काल से चली आ रही “कोलेजियम प्रणाली” भारत सरकार ने अपनाई…. यानी सीनियर जज अपने से छोटे अदालतों के जजों की नियुक्ति करते है। इस कोलेजियम में जज और कुछ वरिष्ठ वकील भी शामिल होते है। जैसे सुप्रीमकोर्ट के जज हाईकोर्ट के जज की नियुक्ति करते है और हाईकोर्ट के जज जिला अदालतों के जजों की नियुक्ति करते है।

इस प्रणाली में कितना भ्रष्टाचार है वो लोगों ने अभिषेक मनु सिंघवी की सेक्स सीडी में देखा था… अभिषेक मनु सिंघवी सुप्रीमकोर्ट की कोलेजियम के सदस्य थे और उन्हें दिल्ली हाईकोर्ट के लिए जजों की नियुक्ति करने का अधिकार था… उस सेक्स सीडी में वो वरिष्ठ वकील अनुसुइया सालवान को जज बनाने का लालच देकर उसके साथ इलू इलू करते पाए गए थे, वो भी कोर्ट परिसर के ही अपने चैम्बर में।

कलेजियम सिस्टम से कैसे लोगो को जज बनाया जाता है और उसके द्वारा राजनीतिक साजिशें कैसे की जाती है उसके दो उदाहरण देखिये….।

पहला उदाहरण —
किसी भी राज्य के हाईकोर्ट में जज बनने की सिर्फ दो योग्यता होती है… वो भारत का नागरिक हो और 10 साल से किसी हाईकोर्ट में वकालत कर रहा हो… या किसी राज्य का महाधिवक्ता हो।

वीरभद्र सिंह जब हिमाचल में मुख्यमंत्री थे तब उन्होंने सारे नियम कायदों को ताक पर रखकर अपनी बेटी अभिलाषा कुमारी को हिमाचल का महाधिवक्ता नियुक्त कर दिया फिर कुछ दिनों बाद सुप्रीमकोर्ट के जजों के कोलेजियम ने उन्हें हाईकोर्ट के जज की नियुक्ति दे दी और उन्हें गुजरात हाईकोर्ट में जज बनाकर भेज दिया गया।

तब कांग्रेस, गुजरात दंगो के बहाने मोदी को फंसाना चाहती थी और अभिलाषा कुमारी ने जज की हैसियत से कई निर्णय मोदी के खिलाफ दिये… हालाँकि सुप्रीम कोर्ट ने बाद में उसे बदल दिया था।

दूसरा उदाहरण….
1990 में जब लालूप्रसाद बिहार के मुख्यमंत्री थे तब कट्टरपंथी मुस्लिम आफ़ताब आलम को हाईकोर्ट का जज बनाया गया…. बाद में उन्हे प्रोमोशन देकर सुप्रीमकोर्ट का जज बनाया गया…. उनकी नरेंद्र मोदी से इतनी दुश्मनी थी कि तीस्ता शीतलवाड़ और मुकुल सिन्हा गुजरात के हर मामले को इनकी ही बेंच में अपील करते थे… इन्होने नरेद्र मोदी को फँसाने के लिए अपना एक मिशन बना लिया था।

बाद में आठ रिटायर जजों ने जस्टिस एम बी सोनी की अध्यक्षता में सुप्रीमकोर्ट के चीफ जस्टिस से मिलकर आफ़ताब आलम को गुजरात दंगो के किसी भी मामलो की सुनवाई से दूर रखने की अपील की थी…. जस्टिस सोनी ने आफ़ताब आलम के दिए 12 फैसलों का डिटेल में अध्ययन करके उसे सुप्रीमकोर्ट के चीफ जस्टिस को दिया था और साबित किया था कि आफ़ताब आलम चूँकि मुस्लिम है इसलिए उनके हर फैसले में भेदभाव स्पष्ट नजर आ रहा है।

फिर सुप्रीमकोर्ट ने जस्टिस आफ़ताब आलम को गुजरात दंगो से किसी भी केस की सुनवाई से दूर कर दिया।
जजों के चुनाव के लिए कोलेजियम प्रणाली के स्थान पर एक नई विशेष प्रणाली की जरूरत महसूस की जा रही थी। जब मोदी की सरकार आई तो तीन महीने बाद ही संविधान का संशोधन ( 99 वाँ संशोधन) करके एक कमीशन बनाया गया जिसका नाम दिया गया National Judicial Appointments Commission (NJAC)

इस कमीशन के तहत कुल छः लोग मिलकर जजों की नियुक्ति कर सकते थे।

A- इसमें एक सुप्रीम कोर्ट का मुख्य न्यायाधीश,
B- सुप्रीम कोर्ट के दो सीनियर जज जो मुख्य न्यायाधीश से ठीक नीचे हों,
C- भारत सरकार का कानून एवं न्याय मंत्री,
D- और दो ऐसे चयनित व्यक्ति जिसे तीन लोग मिलकर चुनेंगे।( प्रधानमंत्री, मुख्य न्यायाधीश एवं लोकसभा में विपक्ष का नेता) ।

परंतु एक बड़ी बात तब हो गई जब सुप्रीम कोर्ट ने इस कमीशन को रद्द कर दिया, वैसे इसकी उम्मीद भी की जा रही थी।

इस वाकये को न्यायपालिका एवं संसद के बीच टकराव के रूप में देखा जाने लगा … भारतीय लोकतंत्र पर सुप्रीम कोर्ट के कुठाराघात के रूप में इसे लिया गया।
यह कानून संसद के दोनों सदनों में सर्वसम्मति से पारित किया गया था जिसे 20 राज्यों की विधानसभा ने भी अपनी मंजूरी दी थी।

सुप्रीम कोर्ट यह भूल गया थी कि जिस सरकार ने इस कानून को पारित करवाया है उसे देश की जनता ने पूर्ण बहुमत से चुना है।

सिर्फ चार जज बैठकर करोड़ों लोगों की इच्छाओं का दमन कैसे कर सकते हैं ?

क्या सुप्रीम कोर्ट इतना ताकतवर हो सकता है कि वह लोकतंत्र में जनमानस की आकांक्षाओं पर पानी फेर सकता है ?

जब संविधान की खामियों को देश की जनता परिमार्जित कर सकती है तो न्यायपालिका की खामियों को क्यों नहीं कर सकती ?

यदि NJAC को सुप्रीम कोर्ट असंवैधानिक कह सकता है तो इससे ज्यादा असंवैधानिक तो कोलेजियम सिस्टम है जिसमें ना तो पारदर्शिता है और ना ही ईमानदारी ?
कांग्रेसी सरकारों को इस कोलेजियम से कोई दिक्कत नहीं रही क्योंकि उन्हें पारदर्शिता की आवश्यकता थी ही नहीं।

मोदी सरकार ने एक कोशिश की थी परंतु सुप्रीम कोर्ट ने उस कमीशन को रद्दी की टोकरी में डाल दिया।

शूचिता एवं पारदर्शिता का दंभ भरने वाले सुप्रीम कोर्ट को तो यह करना चाहिए था कि इस नये कानून (NJAC) को कुछ समय तक चलने देना चाहिए था…ताकि इसके लाभ हानि का पता चलता, खामियाँ यदि होती तो उसे दूर किया जा सकता था… परंतु ऐसा नहीं हुआ।

जज अपनी नियुक्ति खुद करे ऐसा विश्व में कहीं नहीं होता है सिवाय भारत के।

क्या कुछ सीनियर IAS आॅफिसर मिलकर नये IAS की नियुक्ति कर सकते हैं?

क्या कुछ सीनियर प्रोफेसर मिलकर नये प्रोफेसर की नियुक्ति कर सकते हैं ?

यदि नहीं तो जजों की नियुक्ति जजों द्वारा क्यों की जानी चाहिए ?

आज सुप्रीम कोर्ट एक धर्म विशेष का हिमायती बना हुआ है…

सुप्रीम कोर्ट गौरक्षकों को बैन करता है… सुप्रीम कोर्ट जल्लीकट्टू को बैन करता है… सुप्रीम कोर्ट दही हांडी के खिलाफ निर्णय देता है… सुप्रीम कोर्ट दस बजे रात के बाद डांडिया बंद करवाता है… सुप्रीम कोर्ट दीपावली में देर रात पटाखे को बैन करता है।

लेकिन….
सुप्रीम कोर्ट आतंकियों की सुनवाई के लिए रात दो बजे अदालत खुलवाता है… सुप्रीम कोर्ट पत्थरबाजी को बैन नहीं करता है… सुप्रीम कोर्ट गोमांस खाने वालों पर बैन नहीं लगाता है… ईद – बकरीद पर पर कुर्बानी को बैन नहीं करता है… मुस्लिम महिलाओं के शोषण के खिलाफ तीन तलाक को बैन नहीं करता है।

और तो और सुप्रीम कोर्ट ने यहाँ तक कह दिया कि तीन तलाक का मुद्दा यदि मजहब का है तो वह हस्तक्षेप नहीं करेगा। ये क्या बात हुई ? आधी मुस्लिम आबादी की जिंदगी नर्क बनी हुई है और आपको यह मुद्दा मजहबी दिखता है ? धिक्कार है आपके उपर….।

अभिषेक मनु सिंघवी के वीडियो को सोशल मीडिया, यू ट्यूब से हटाने का आदेश देते हो कि न्यायपालिका की बदनामी ना हो ?…. पर क्यों ऐसा ?… क्यों छुपाते हो अपनी कमजोरी ?

जस्टिस कर्णन जैसे पागल और टूच्चे जजों को नियुक्त करके एवं बाद में छः माह के लिए कैद की सजा सुनाने की सुप्रीम कोर्ट को आवश्यकता क्यों पड़नी चाहिए ?
अभिषेक मनु सिंघवी जैसे अय्याशों को जजों की नियुक्ति का अधिकार क्यों मिलना चाहिए ?

क्या सुप्रीम कोर्ट जवाब देगा…?????
लोग अब तक सुप्रीम कोर्ट की इज्जत करते आए हैं, कहीं ऐसा ना हो कि जनता न्यायपालिका के विरुद्ध अपना उग्र रूप धारण कर लें उसके पहले उसे अपनी समझ दुरुस्त कर लेनी चाहिए। सत्तर सालों से चल रही दादागीरी अब बंद करनी पड़ेगी .. यह “लोकतंत्र” है और “जनता” ही इसकी “मालिक” है।

कैसे डालें इनको जेल में।इसलिये लगातार जमानत पर चल रहे हैं सोनिया, राहुल, वाड्रा, चिदम्बरम और इनके सैकडों हरामखोर चमचे।

और कई निरपराध सड रहे हैं जेलों में।
💐#साभार;
© इतिहास के पन्नों से 💐

जयश्रीराम💐
साभार 🙏🏼

Posted in हिन्दू पतन

સમાજવાદી સરકારમાં અતિક અહેમદની તાકાત અને શક્તિ જુઓ

તે જે બોલી રહ્યો છે તે કહી રહ્યો છે કારણ કે સમાજવાદી સરકારમાં મુસ્લિમોએ ગમે તેટલા રમખાણો કે ગુના કર્યા હોય, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

સમગ્ર ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશનોમાં, ક્યાં તો મુસ્લિમ અથવા કોઈ ચોક્કસ જાતિના લોકોને પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું હતું.અને તેમને જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી. અને એવી ધાક હતી જે ઉચ્ચ અધિકારી પણ કશું કરી શકતા ન હતા.

અખિલેશ યાદવ સરકારે પણ સંકટ મોચન વિસ્ફોટ, અયોધ્યા વિસ્ફોટ અને ઘણા ટ્રેન વિસ્ફોટોના ખતરનાક આતંકવાદીઓ સામેના કેસ પાછા ખેંચવા માટે પત્ર લખ્યો હતો, જેના પર અલ્હાબાદ હાઈકોર્ટે તેમને સખત ઠપકો આપ્યો હતો અને ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું હતું કે શું ઉત્તર પ્રદેશ સરકાર તેની હોશમાં છે અને તેણે વિચાર્યું છે કે તે કોના કેસ પાછા ખેંચી રહી છે?

જ્યારે તે આતંકવાદીઓએ સમગ્ર યુપીમાં 90 થી વધુ હિન્દુઓની હત્યા કરી હતી.

નમાઝના સમયે તમામ મંદિરોના ઘંટ વગાડતા રોકવા માટે પોલીસકર્મીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા ત્યારે એક તસવીર વાયરલ થઈ હતી. કોઈ હિંદુ મંદિરની ઘંટડી ન વગાડે તે માટે પોલીસવાળાઓ મંદિરની ઘંટ પકડીને ઊભા રહેતા.

આખા ઉત્તર પ્રદેશમાં જ્યાં પણ રમખાણો ફાટી નીકળ્યા ત્યાં માત્ર હિંદુઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવી. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બે જાટ ભાઈઓએ તેમની બહેનની છેડતી સામે વિરોધ કર્યો ત્યારે પણ જ્યારે મુસ્લિમોએ તેમની તલવારોથી કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી, ત્યારે પણ અખિલેશ યાદવ સરકારે 15 દિવસ સુધી કોઈ પગલાં લીધા ન હતા અને કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી.

પછી જ્યારે જાટ મહાપંચાયત થઈ અને પછી પંચાયતમાંથી પાછા ફરતી વખતે મુસ્લિમોએ જાટો પર પૂર્વ આયોજિત હુમલો કર્યો અને ઘણા લોકો મૃત્યુ પામ્યા. તે પછી, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભયંકર રમખાણો ફાટી નીકળ્યા, ત્યારે અખિલેશ યાદવે તે રમખાણોમાં હિન્દુઓને પણ ફસાવવાનું કાવતરું ઘડ્યું.

ઉત્તર પ્રદેશના નિવૃત્ત IPS બ્રિજલાલ જી કહી રહ્યા હતા..કે એક વખત તે અલ્હાબાદ જેલમાં કોઈ કામ માટે ગયા હતા  અને તે જોઈને ચોંકી ગયો હતો કે આઈજી સાહેબ અને ઉત્તર પ્રદેશના એક મંત્રી અતિક અહેમદ સાથે જેલમાં બેડમિન્ટન રમતા હતા. અને જેલમાં રાખવામાં આવેલો અતીક અહેમદ જેલમાં રહેતો ન હતો, પરંતુ જેલરનું ઘર ખાલી કર્યા બાદ અતીક અહેમદ આખા પરિવાર સાથે તેમાં રહેતો હતો અને દરરોજ તે મટન, ચિકન અને બિરયાની ખાતો હતો અને જ્યારે આઈજી સાહેબે મને અતીક અહેમદ સાથે પરિચય કરાવ્યો ત્યારે અતીક અહેમદ હસ્યો અને બેશરમી થી કહ્યું, તમે ચિકન મટન ખાશો?

બ્રિજલાલ જીએ કહ્યું કે મને આઘાત લાગ્યો કે શું તેમને જેલમાં રાખવામાં આવ્યા છે કે પિકનિક પર મને આશ્ચર્ય થાય છે કે એવા હિન્દુઓ કોણ છે જે સમાજવાદી પાર્ટીને મત આપે છે, શું તેમની સંસ્કૃતિ, તેમના ડીએનએ, તેમના હિન્દુ પિતાનું લોહી આ માટે તેમની નિંદા નહીં કરે?  કે પછી તેમના લોહીમાં ભેળસેળ છે??

અને આ વિડિયોમાં ઈમરાન પ્રતાપગઢી જેને અતીક અહેમદ પ્રતાપગઢનો રાજા બનાવવાનું કહી રહ્યો છે, તેને ખરેખર પ્રિયંકા ક્રિશ્ચિયન વાડ્રાએ રાજ્યસભામાં મોકલીને પ્રતાપગઢનો રાજા બનાવ્યો હતો, જ્યારે ઈમરાન પ્રતાપગઢી જેહાદી માનસિકતાનો વ્યક્તિ છે.