બહુ જૂની વાત છે.
તે દિવસે તેજસ્વી યાદવનું 9મા ધોરણનું પરિણામ આવવાનું હતું. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી પાર્ટી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. મહેમાનો ને આમંત્રણો મળી ગયું હતું. સર્વત્ર ખુશીનો માહોલ હતો.
પણ પછી શાળાના શિક્ષક નો ફોન આવ્યો.
લોકોને લાગ્યું કે તે આમંત્રણ મેળવવા માટે ફોન કરી રહ્યા હશે. લાલુજીએ ફોન ઉપાડ્યો.
શિક્ષકે કહ્યું- તારો દીકરો 9મામાં નાપાસ થયો.
લાલુજીએ ગુસ્સામાં કહ્યું – તમને ખબર છે કે તે કોનો પુત્ર છે? શિક્ષકે કહ્યું- હા..હું તેને પાસ પણ કરી દે તે..પણ પરીક્ષા ના પેપર માં એક પણ શબ્દ લખાયો હોત..😆 તે દિવસે જ લાલુજી સમજી ગયા કે મારો પુત્ર બિહારની રાજનીતિ માટે એકદમ ફિટ છે.😂😆
