Posted in भारत गौरव - Mera Bharat Mahan, हिन्दू पतन

200 વર્ષ પહેલા થી જ  હોળીના દિવસે શાહજહાંપુરમાં નવાબ સાહેબનું જુલુસ કાઢવામાં આવતું હતું.

આ વિસ્તારમાં એક નવાબ હતો જે એક મહાન જુલમી હતો, તેથી લોકો નવાબની જેમ મુસ્લિમ વ્યક્તિને તૈયાર કરી ને દર વર્ષે હોળીના દિવસે જુલુસ કાઢતા હતા, તેને જૂતા અને ચપ્પલથી મારતા હતા.

અને જે વ્યક્તિ નવાબ બને  તે હંમેશા મુસ્લિમ વ્યક્તિ જ હોય.

જ્યારે અખિલેશ યાદવ અને આઝમ ખાને સત્તામાં આવ્યા ત્યારે પહેલા તેઓએ આ પરંપરાને રોકવાનો પ્રયાસ કર્યો, પછી હાઈકોર્ટના આદેશ થી આ પરંપરા શરૂ રહેલ પણ માત્ર તેનું નામ નવાબ સાહેબના સરઘસમાંથી બદલીને લાટ સાહેબના સરઘસ કરી દીધું.

જો કે, આમાં જે વ્યક્તિ લાટ સાહેબ બને છે તેને પહેલાની જેમ મુસ્લિમ વ્યક્તિ  જ હોય.

આ વખતે ગાઝિયાબાદમાંથી એક મુસ્લિમની ધરપકડ કરવામાં આવી હતી અને તેને લાટ સાહેબ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ચપ્પલ પહેરીને સરઘસ કાઢવામાં આવ્યું હતું અને સમગ્ર શાહજહાંપુરમાં હજારો ચપ્પલ ભેગા કરવામાં આવ્યા હતા.😆😅

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment