Posted in हिन्दू पतन

થોડા વર્ષો પહેલા, NCERT એ તેના પાઠ્યપુસ્તકમાં પ્રકાશિત કર્યું હતું કે ઔરંગઝેબ અને શાહજહાંએ યુદ્ધ દરમિયાન નાશ પામેલા હિન્દુ મંદિરોના સમારકામ માટે રુપિયા આપ્યા હતા.

પરંતુ, જ્યારે આ માહિતીનો સ્ત્રોત જાણવા માટે RTI દાખલ કરવામાં આવી.

NCERT એ જવાબ આપ્યો કે માહિતી ઉપલબ્ધ નથી.

— વિકૃત શિક્ષણ

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment