Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*પરીક્ષા*

એક પિતા એ દીકરાને સમજાવ્યો *”પરીક્ષા” નો નવો અર્થ…*

જો બેટા મન લગાવીને ભણશે તો પહેલા બે અક્ષર મુજબ *”પરી”* મળશે,
અને નહીં ભણે તો છેલ્લા બે અક્ષર મુજબ *”રીક્ષા”* મળશે હવે નક્કી કરી લે…

દીકરો તરત ભણવા બેસી ગયો..!

😁😆😃😅😂🤣🤩😇

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment