Posted in रामायण - Ramayan

આ એ જ અભિષેક સંઘવી છે જેણે રામ મંદિર ન બનાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી અને રામ મંદિર પર ભાજપને ટોણા મારતા હતા અને ભગવાન રામને રાજ્યસભામાં મોકલવાની ખરાબ વાતો પણ કરતા હતા.

  આજે તમે કયા મુખથી ભગવાન રામના દર્શન કરવા આવ્યા?

શરમ આવવી જોઈએ..ઢાંકણી માં પાણી લય ને ડૂબી જવાય
જય શ્રી રામ

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment