Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

दो दोस्त दारू के पैग लेते हुए आपस में बातचीत कर रहे थे…
“भाभी से तुम्हारी पहली मुलाक़ात कैसे हुई ?”
“कुत्ते की वजह से।”
हैरान होकर-“वो कैसे.?”
“मैं अपने कुत्ते को पार्क में टहला रहा था वो रास्ते में मिली, उसे कुत्ता बहुत पसंद आया और मुझसे पूछा कि कुत्ता बेचोगे? मैंने मना कर दिया, फिर बातचीत बढ़ी, कांटेक्ट नम्बर लिए गए और अपने-अपने रास्ते चल दिए..”
“अच्छा फिर..?”
“फिर हम रोज़ाना बातचीत करने लगे, वो हमेशा कुत्ते की तारीफ करती और खरीदने की बात करती, एक दिन मैंने उस से कहा कि हम दोनों शादी कर लेते हैं, इस तरह कुत्ता हम दोनों के पास रहेगा। वो तैयार हो गई। फिर हमने शादी कर ली, कुछ साल गुज़रे, एक बेटा और एक बेटी भी हो गई।”
“अरे वाह! फिर क्या हुआ?”
“फिर एक दिन कुत्ता मर गया।….. मैंने अपनी बीवी से पूछा कि हमारी शादी कुत्ते की वजह से हुई थी, वो मर गया, तो क्या अब तुम मुझे छोड़ दोगी ?”
“फिर?”, दोस्त ने उत्सुकता से पूछा।

“फिर मेरी बीवी ने जवाब दिया कि तुमसे अलग होने का तो मैं सोच भी नहीं सकती, क्योंकि
तुम मेरे प्यारे कुत्ते की आखिरी निशानी हो।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઇ  ?*

*આ એક વાર્તા નહીં, સત્ય કથા છે, જેની કદાચ જ કોઇને પણ ખબર નહીં  હોય*

*પવનપુત્ર હનુમાનજીની આરાધના સહુ કોઇ હનુમાન ચાલીસા ગાઈને કરે છે. પરંતુ તેની રચના કેવી રીતે થઇ  એની ભાગ્યે જ કોઇને ખબર હશે.*

*તુલસીદાસજીના જીવનકાળ વખતે ઈ.સ. ૧૬૦૦ના અરસામાં અકબર બાદશાહની હકુમત હતી.*

*એક વાર તુલસીદાસજી  મથુરા જતાં  હતાં ને. રાત પડવા આવી હતી એટલે એમણે આગ્રામાં મુકામ કર્યો. લોકોને જેવી  ખબર પડવા લાગી કે તુલસીદાસજી મથુરા પધાર્યા છે લોકો  એમનાં દર્શન કરવા ઉમટી પડ્યાં.*

*અકબરને આ વાતની ખબર પડી એટલે એમણે બિરબલને પુછ્યું કે આ તુલસીદાસજી કોણ છે? બિરબલે જણાવ્યું કે* *તુલસીદાસજી રામભક્ત છે અને તેઓએ રામચરિતમાનસ રચના કરી  છે. હું પણ એનાં દર્શન કરીને જ અહીં આવ્યો છું. તો અકબરે પણ* *તુલસીદાસજીનાં દર્શન કરવાની ઇચ્છા દર્શાવી. બાદશાહ અકબરે સિપાહીઓની ટૂકડી મોકલી અને* *તુલસીદાસજીને બાદશાહનું ફરમાન સંભળાવ્યું કે લાલકિલ્લામાં હાજર થાઓ.* *તુલસીદાસજીએ જણાવ્યું કે હું તો ભગવાન શ્રી રામચંદ્રજીનો ભક્ત છું અને મારે બાદશાહ કે લાલકિલ્લા સાથે કાંઇ લેવાદેવા નથી,  લાલકિલ્લે હું જાવાનો નથી.*

*તુલસીદાસજીનો જવાબ બાદશાહને મળ્યો તો એને ઘણું ખોટું લાગી ગયું બાદશાહ અકબર રાતાપીળા થઈ ગયા,  તુલસીદાસજીને હાથકડી પહેરાવીને લાલકિલ્લે પકડી લાવવા ફરમાન કર્યું.* *તુલસીદાસજીને હાથકડી પહેરાવી લાલકિલ્લે પકડી લાવવામાં આવ્યા તો અકબરે કહ્યું કે તમે તો કાંઇક ચમત્કારી વ્યક્તિ લાગો છો, કશોક ચમત્કાર કરી દેખાડો*.

*તુલસીદાસજીએ કહ્યું કે હું તો રામચંદ્ર ભગવાનનો કેવળ ભક્ત માત્ર છું, કોઇ જાદુગર નથી કે જાદુના ખેલ કરીને તમને ચમત્કાર કે કૌવત દેખાડું. અકબર કાળજાળ ક્રોધિત થયા અને ફરમાન કર્યું કે આને હાથકડી પહેરાવીને કાળી કોટડીમાં પૂરી દો.*

*બીજે દિવસે આગ્રાના એ લાલકિલ્લા ઉપર લાખોની સંખ્યામાં વાંદરાંઓ એકસામટા તૂટી પડ્યા અને આખોયે લાલકિલ્લો ખેદાનમેદાન કરીને સંપૂર્ણ વિધ્વસ્ત કરી નાખ્યો. લાલકિલ્લાની તબાહી જોઈને અકબરે બિરબલને પુછ્યું કે આ બધું શું બની રહ્યું છે…?*
*બિરબલે કહ્યું કે હુજુર, આપને ચમત્કાર જોવો હતો તો જોઈ લો.*

*અકબરે તરત જ તુલસીદાસજીને કાળી કોટડીમાંથી મુક્ત કરીને હાથકડી છોડાવી નાખી.*
*તુલસીદાસજીએ* *બિરબલને કહ્યું કે મને વગર અપરાધે સજા મળી છે. હું તો એ કોટડીમાં પૂરાઈને રામચંદ્રજી અને હનુમાનજીનું સ્મરણ કરતાં કરતાં રોઈ રહ્યો હતો.* *હનુમાનજીની પ્રેરણાથી મારા હાથ આપોઆપ જ લખવા મંડ્યા હતા. ૪૦ ચોપાઇ હનુમાનજીની પ્રેરણાથી લખાઈ ગઈ છે.*
*જો કોઇ વ્યક્તિ સંકટ કે દુઃખમાં હોય ત્યારે એનો પાઠ કરશે એનાં સઘળાં દુઃખ કે સંકટ દૂર થશે. એ *હનુમાન ચાલીસા* *નાં નામથી ઓળખાશે.*

*અકબર ઘણાં જ છોભીલા પડી ગયા. તુલસીદાસજીની એમને માફી માગી. પૂરાં સન્માન અને ઠાઠથી તેમ જ સૈન્ય પહેરા સાથે એમને મથુરા તરફ વિદાય આપી.*

*હનુમાનજી એટલે જ *સંકટમોચન* *કહેવાય છે.*
*આજે હનુમાન ચાલીસા સહુ કોઇ કરે છે.*

*બોલો*

*જય શ્રી રામ જય શ્રી હનુમાન. દાદા*🚩🙏🏾🔱⚜️🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક સુપર સ્ટાર હતાં…રાજેશ ખન્ના. શૂટિંગ પછી તેઓ રાત્રે 3 વાગ્યા સુધી સ્કોચ પીતા. ચાર વાગે ડિનર જમતા. શૂટિંગ શરૂ થતું સવારે ૧૦ વાગ્યે પણ તેઓ પહોંચતા સાંજે ૪ વાગ્યે. એક દિવસ એક ખુબજ સ્વાભિમાની નિર્માતાએ કહ્યું, “કાકા, ઘડિયાળ તો જુઓ.” ઘમંડ થી ભરપુર કાકા બોલ્યા, હું નહિ, ઘડિયાળ મારો સમય જુએ છે. મારી ઘડિયાળ ૫ લાખની છે અને ચશ્મા ૩ લાખ ના. પૈસા અઢળક હતાં અને ઉડાવતા પણ એટલા.


દિગ્દર્શકે શૂટિંગ કર્યા વિના જ “પેકઅપ” કહ્યું અને કહ્યું કે જે લોકો સમયનું સન્માન નથી કરતા તેમને સમય પાઠ શીખવે છે. એક સમય એવો આવ્યો જ્યારે કાકા પાસે માત્ર સમય જ સમય હતો. ન કોઈ ફિલ્મ હતી, ન કોઈ શૂટિંગ હતું, ન પત્ની હતી, ન બાળકો હતા અને ન કોઈ પેકઅપ કહેવા વાળું હતું. ચમચાઓ સાથે પોતાની જૂની ફિલ્મો જોઈને ક્યારેક તે ખુશ થઈ જતા તો ક્યારેક રડતા. બધા સાથ છોડી ગયા. એકલા પીવું અને એકલા ખાવું એજ તેમનું નસીબ બની ગયું અને બાકીની વાર્તા તો બધા જાણે છે.

આ એવો સમય છે જે દરેક માટે આવે છે પણ કાયમ માટે નહીં. જો સમય અને નસીબ તમારી સાથે નથી તો તમારી કિંમત બે પૈસાની છે. શક્ય છે કે કર્મ અને પ્રયત્નનું પણ થોડું મહત્વ હોય, પરંતુ તમે કર્મ કરવા માટે જીવિત રહેશો કે નહીં, તે તમારું ભાગ્ય નક્કી કરશે, તમારો પુરુષાર્થ નહિ.

સારા સમયને સંપૂર્ણ રીતે જીવો પણ ખરાબ સમય માટે પણ તૈયાર રહો. તમારા ખરાબ સમયમાં કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારા સારા સમયમાં કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. નમ્રતા એ સારા સમયની મૂડી છે અને અહંકાર એ તમારા સારા સમયનો અકાળે અંત લાવનારું શસ્ત્ર… આ એક સનાતન સત્ય છે જે દરેકને સમાનરૂપે લાગુ પડે છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

30 વરસ પછી મે મારા સાથે અભ્યાસ કરતા મારા મિત્ર સાથે એક હોટલ માં મુલાકાત થઈ* એને બહુ સીધા સાદા નોર્મલ કપડા પેહર્યાં હતા ,દેખવા પર થી બહુ સાધારણ લાગતો હતો …✍️

એ મને ઓળખી ગયો તો મારી પાસે આવ્યો અને હાથ મિલાવી ને કહે તને મળી ને બહુ આનંદ થયો ,મારી તુલના માં એ આર્થિક રીતે નબળો લાગ્યો મને … ✍️

પછી અમે એક બીજા ના મોબાઈલ નંબર લીધા ,જ્યારે મે એને મારો નંબર આપ્યો તો એ બહુ ખુશ થયો …

મે એને અભિમાન સાથે કીધું ચલ હું તને મારી ગાડી રેન્જ રોવર માં તારા ઘરે છોડી દવ ,તો એને કીધું ના મે મારી ગાડી બોલાવી છે એ આવતી જ હસે એટલી વાર માં એની ગાડી આવી ,ગાડી જૂની હતી લગભગ 2001 નું મોડલ હતું ,હોન્ડા નું એમાં બેસી ને એ જતો રહ્યો …✍️

બીજા દિવસે મે એને ફોન કરી ને મારા ઘરે બોલાવ્યો જમવા માટે કારણ કે હું તેને મારી સફળતા જોવાડવા માંગતો હતો …✍️

એ એની ગાડી માં મારા ઘરે આવ્યો ,એ મારું ઘર જોઈ ને પ્રભાવિત થયો,પણ મે ગાડી અને ઘર લોન લઈ ને લીધા હતા ,અને બપોર નું ભોજન લીધું ,મે એને પૂછ્યું કે તું સુ કરે છે તો કહે નાનો બિઝનેસ કરું છું રિયલ એસ્ટેટ નો …✍️

મે એને કીધું હું તારી સુ મદદ કરી શકું? તું ચાહે તો તારી કોઈ લોન ચાલતી હોય તો હું ભરવા માં તારી મદદ કરી સકુ છું…✍️

તો એ મારી વાત સાંભળી ને હલકું હસ્યો અને ચલ હું જવું છું અને હવે હું તને મારા ઘરે જમવા ની દાવત આપુ છું બે દિવસ પછી તારે મારા ઘરે આવવા નું છે …✍️

એ એની જૂની ગાડી માં ગયો એની જૂની ગાડી જોઈ ને ઈશ્ર્વર નો આભાર માન્યો ,અને ગર્વ મેહસૂસ કર્યો કે હું કેટલો નસીબદાર છું ,હું એક કંપની માં કામ કરું છું …

બે દિવસ પછી હું અને મારી પત્ની એના ઘરે જમવા માટે ગયા , મારી પત્ની કહે એની પરિસ્થિતિ સારી નથી એટલે હું નથી આવતી તમે એકલા જઈ આવો , તો પણ હું તેને જબરદસ્તી લઇ ગયો …✍️

જ્યારે અમે એના ઘર નું એડ્રેસ પૂછતા તો જે મળે એ સમ્માન થી નામ લઇ ને રસ્તો બતાવતા …✍️

જ્યારે એના ઘરે ગયા તો ચાર બેડરૂમ વાળો બંગલો હતો ,એના સામે ચાર ગાડી ઊભી હતી,અમે અંદર ગયા તો અંદર નો માહોલ ખૂબસૂરત હતો ,એને મારો બહુ ગરમ જોશી થી સ્વાગત કર્યું ,બપોર નું ભોજન બહુ શાનદાર તરીકા થી પીરસાયું …

ખાતા ખાતા એને મારો કંપની વિષે પૂછ્યું ,અને મારા કંપની ના એમ ડી વિષે પૂછ્યું તો મે નામ કીધું તો એ કહે એ મારો ખાસ મિત્ર છે …✍️

મે ખાતા ખાતા એની દીવાલ પર અમારી કંપની નો લોગો જોયો ,તો મે પૂછ્યું કે અમારી કંપની નો લોગો તમારા ઘરે કેવી રીતે ? તો એ હલકું હસ્યો અને કહે આ કંપની માં 40 % શેયર મારા છે અને આ કંપની મારી છે. …✍️

અને આ એસ્ટેટ પણ મારો જ છે …✍️

મારા મોઢા માંથી એકદમ સર નીકડી ગયું ,અને મારા મોઢા માંથી સર સાંભળતા એ મારા થી બહુ પ્રભાવિત થઈ ગયો …✍️

પણ આજે મને સાદાઈ નો એક મોટો પાઠ ભણવા મળ્યો ,બહાર નો દેખાવ હંમેશા ભ્રમિત કરે છે ,હું મારી હાલત પર વિચાર કરવા લાગ્યો …✍️

હું દેવું કરી ને ઘી પીવું છું ,હું દેવું કરી ને દેખાવ કરું છું અને જે મારા જેવા કેટલાય ને પગાર આપે છે કેવો સાદગી થી શાંતિ થી જીવે છે…✍️

ખરેખર શાંત પાણી ઊંડા હોય ,બીજા ને દેખાડવા ખોટા દેવા માં પડવા ને બદલે પોતાની સગવડ પ્રમાણે સાદગી થી જીવવું જોઈએ …✍️

Posted in हिन्दू पतन

*Communal violence Law*
*हिंदुओ के लिए फांसी का फंदा तैयार करने को कांग्रेस किस तरह से तैयार थी।** *इस* *लेख को पूरा पढ़िए।  इसे पढ़कर कांप उठेंगे। अफसोस! मरते न जिन्दा रहते तड़प 2 कर जीते।* *बहन बेटिया आपके ही सामने हबस का शिकार अलग बनती।  
            *बड़े बड़े न्यूज चैनलों पर यह बिल सुर्खिया बना हुआ करती थी पर जब 2014 में मोदी सरकार आई तो यह शडयंत्र धरा का धरा रह गया।और शायद लोग इसे भूल भी गये है।*
🙏🙏 🙏🤔🫢👌👏😉🙂
******************************               
आचार्य पं किशन सरवरिया झांसी
=========≠============
*Communal violence Law*
*कांग्रेस ने सोचा था कि भारत 2020- 22 तक इस्लामिक राष्ट्र बन जाएगा इसलिए  2011 से लेकर 2013 तक *कम्युनल वायलेंस लॉ* *को कांग्रेस ने तीन बार लोकसभा में प्रस्तुत किया, परन्तु बीजेपी ने लोकसभा में इसका जोरदार* *विरोध किया जिस कारण यह हिन्दुओं को गुलाम बनाने वाला कानून पास नहीं हो सका,यदि कानून पास हो जाता तो हिंदू निश्चित रूप से गुलाम हो जाता l इसलिए पहले हीं गाँधी परिवार ने प्रियंका वाड्रा के बेटे का नाम रेहान  रखा गया जो एक मुस्लिम नाम है कि कांग्रेस के* *लोग कह सके कि हमारा तो नेता रेहान है   और यह मुस्लिम हैl यह रेहान वाड्रा कि जगह रेहान खान हों जाता  फिर यह कांग्रेस पीढ़ी दर पीढ़ी राज्य करती रहती l क्या है यह कानून  नीचे  पढ़े*
*Communal violence Law*
*हिंदुओ के लिए फांसी का फंदा तैयार करने को कांग्रेस किस तरह से तैयार थी।** *इस* *लेख को पूरा पढ़िए।  इसे पढ़कर कांप उठेंगे। अफसोस! मरते न जिन्दा रहते तड़प 2 कर जीते।* *बहन बेटिया आपके ही सामने हबस का शिकार अलग बनती।* 🙁
    *”Communal violence bill”*

       *कांग्रेस के लिये जान फूंकने वाले हिंदुओं सुनो मैं कांग्रेस का घोर विरोधी क्यों हूँ ।*
    *”एंटोनी माइनो” की भयानक खतरनाक साजिश।*
      *जिसे पढ़कर रोंगटे खड़े हो जायेगा। अगर लागू हो गया होता तो मरना भी दूभर हो जाता। जीने की बात ही छोड़ो। तुम्हारे विनाश वाला बिल जिसे काँग्रेस ने दो बार संसद मे पेश किया। 2005 मे और फिर 2011में ।  *कांग्रेस हिंदुओ के खिलाफ ऐसा बिल लेकर आई थी जिसको सुनकर आप कांप उठेंगे । परन्तु भाजपा के जबरदस्त विरोध के कारण वह पास नहीं करवा सकी ।* *मुझे यकीन है कि *96% हिन्दुओ को  तो अपने खिलाफ आये* *इस बिल के बारे में कुछ पता भी नहीं होगा जिसमें शिक्षित हिंदू भी शामिल है *क्योंकि हिंदू सम्पत्ति जुटाने में लगा है उसको इन सब बातों को* *जानने के लिए समय नहीं है । *जबकि मुसलमान के *अनपढ़ भी इतने जागरूक है कि पाकिस्तान,* *बांग्लादेश,अफगानिस्तान में धर्म के आधार पर प्रताड़ित किये गए हिन्दू व अन्य अल्पसंख्यक समुदाय के लोगों को नागरिकता* *देने वाले *CAA क़ानून के खिलाफ मुसलमान का बच्चा बच्चा उठ खड़ा हुआ ।* *अगर काँग्रेस *दुबारा सत्ता में आई तो यह बिल फिर लेकर आएगी ।*
       *क्या है ” *दंगा* *नियंत्रण कानून”**
*हिंदू समाज के लिए *फांसी* *का फंदा, कुछ एक लोगों को इस बिल के बारे में पता होगा, 2011 में इस बिल की रुप रेखा को सोनिया गाँधी की विशेष टीम ने बनाया था जिसे NAC भी कहते थे, इस टीम में दर्जन भर से ज्यादा सदस्य थे और सब वही थे जिन्हें आजकल अर्बन नक्सली कहा जाता है.. कांग्रेस का कहना था की इस बिल के जरिये वो देश में होने वाले दंगों को रोकेंगे। अब इस बिल में कई प्रावधानो पर जरा नजर डालिए :–*
*📌 इस बिल में प्रावधान था कि दंगों के दौरान दर्ज अल्पसंख्यक से सम्बंधित किसी भी मामले में सुनवाई कोई हिंदू जज नहीं कर सकता था ।*
*📌 अगर कोई अल्पसंख्यक सिर्फ यह आरोप लगा दे कि मुझसे भेदभाव किया गया है तो पुलिस को अधिकार था कि आपके पक्ष को सुने बिना आपको जेल में डालने का हक होगा और इन केसों में जज भी अल्पसंख्यक ही होगा..*
*📌 इस बिल में ये प्रावधान किया गया था कि कोई भी हिन्दू दंगों के दौरान हिंसा, आगजनी, तोड़फोड़*
*के लिये अल्पसंख्यक समुदाय के विरुद्ध केस दर्ज नहीं करवा सकता ।*
*📌 इस बिल में प्रावधान किया गया था कि अगर कोई अल्पसंख्यक समुदाय का व्यक्ति हिन्दू पर हिंसा, आगजनी, तोड़फोड़, हत्या का आरोप लगाता है तो कोर्ट में साक्ष्य पेश करने की जिम्मेदारी उसकी नहीं है केवल मुकदमा दर्ज करवा देना ही काफ़ी है । बल्कि कोर्ट में निर्दोष साबित होने की जिम्मेदारी उस व्यक्ति की है जिस पर आरोप लगाया गया है ।*
*📌  इस बिल में ये प्रावधान किया गया था कि दंगों के दौरान अल्पसंख्यक समुदाय को हुए किसी भी प्रकार के नुकसान के लिए बहुसंख्यक को जिम्मेदार मानते हुए अल्पसंख्यक समुदाय के नुकसान की भरपाई हिंदू से की जाए । जबकि बहुसंख्यक के नुकसान के लिए अल्पसंख्यक को जिम्मेदार नहीं ठहराया जा सकता था ।*
*📌  अगर आपके घर में कोई कमरा खाली है और कोई मुस्लिम आपके घर आता है उसे किराए पर मांगने के लिए तो आप उसे कमरा देने से इंकार नहीं कर सकते थे क्योंकि उसे बस इतना ही कहना था कि आपने उसे मुसलमान होने की वजह से कमरा देने से मना कर दिया यानि आपकी बहन बेटी को छेड़ने वाले किसी अल्पसंख्यक के खिलाफ भी हम कुछ नहीं कर सकते थे। मतलब कि अगर कोई छेड़े तो छेड़ते रहने दो वर्ना वो आपके खिलाफ कुछ भी आरोप लगा देता….. आपकी सीधी गिरफ़्तारी और ऊपर से जज भी अल्पसंख्यक..*
*📌 देश के किसी भी हिस्से में दंगा होता, चाहे वो मुस्लिम बहुल इलाका ही क्यों न हो, दंगा चाहे कोई भी शुरू करता पर दंगे के लिए उस इलाके के वयस्क हिन्दू पुरुषों को ही दोषी माना जाता और उनके खिलाफ केस दर्ज कर जांचें शुरू होती। और इस स्थिति में भी जज केवल अल्पसंख्यक ही होता ऐसे किसी भी दंगे में चाहे किसी ने भी शुरू किया हो..*
*📌अगर दंगों वाले इलाके में किसी भी हिन्दू बच्ची या हिन्दू महिला का रेप होता तो उसे रेप ही नहीं माना जाता । बहुसंख्यक है हिन्दू इसलिए उसकी महिला का रेप रेप नहीं माना जायेगा और इतना ही नहीं कोई हिन्दू महिला बलात्कार की पीड़ित हो जाती और वो शिकायत करने जाती तो अल्पसंख्यक के खिलाफ नफरत फ़ैलाने का केस उस पर अलग से डाला जाता..*
*📌 इस एक्ट में एक और प्रस्ताव था जिसके तहत आपको पुलिस पकड़ कर ले जाती अगर आप पूछते की आपने अपराध क्या किया है तो पुलिस कहती की तुमने अल्पसंख्यक के खिलाफ अपराध किया है, तो आप पूछते की उस अल्पसंख्यक का नाम तो बताओ, तो पुलिस कहती – नहीं शिकायतकर्ता का नाम गुप्त रखा जायेगा..*
*📌 कांग्रेस के दंगा नियंत्रण कानून में ये भी प्रावधान था की कोई भी इलाका हो बहुसंख्यको को अपने किसी भी धार्मिक कार्यक्रम से पहले वहां के अल्पसंख्यकों का NOC लेना जरुरी होता यानि उन्हें कार्यक्रम से कोई समस्या तो नहीं है । ऐसे हालात में अल्पसंख्यक बैठे बैठे जजिया कमाते क्यूंकि आपको कोई भी धार्मिक काम से पहले उनकी NOC लेनी होती, और वो आपसे पैसे की वसूली करते और आप शिकायत करते तो भेदभाव का केस आप पर और ऐसे हालात में जज भी अल्पसंख्यक..*
*📌 और भी अनेको प्रावधान थे कांग्रेस के इस दंगा नियंत्रण कानून में जिसे अंग्रेजी में # Communal Violence Bill भी कहते है..*
*सुब्रमण्यम स्वामी ने इस बिल का सबसे पहले विरोध शुरू किया था और उन्होंने इस बिल के बारे में लोगों को जब बताया था तो 2012 में हिन्दू काँप उठे थे तभी से कांग्रेस के खिलाफ हिन्दुओं ने एकजुट होना शुरू कर दिया था। सुब्रमण्यम स्वामी का पूरा लेक्चर इस*
*”Communal Violence Bill” पर आज भी मौजूद है, 45 मिनट से ज्यादा का है। आप चाहे तो  यू टयूब पर सर्च कर लें, और अच्छे से सुन लें..*
*अब इस के बाद भी जो हिन्दू कांग्रेस को support करता है वे जाने अनजाने अपने ही लोगो के लिए नरक का  द्वार खोल रहे हो इसे जानो,*

*नोट* — *इस सन्देश को जरूर शेयर करो  इस हिन्दू *विरोधी ओर राष्ट्रद्रोही कोंग्रेस  को देश व जनता के सामने नंगा करदो।*
*इसे *आप नेट, यू ट्यूब,गूगल पर भी सर्च कर सकते हैं !!*
साभार —