किसी गांव मे एक चित्रकार रहता था, जो बहुत ही जीवंत चित्रकारी करता था। जिसके लिए वो अथाह मेहनत भी करता था। अपने बनाये चित्रों को बाजार में बेच आता, जिससे अच्छी कमाई हो जाती थी। उसके जीवन में उसकी 8 वर्षीय बेटी के अतिरिक्त और कोई नही था।
अपनी बेटी से वह बहुत स्नेह करता था। साथ ही उसे अभी से चित्रकारी का अभ्यास भी कराता था। बेटी पिता के सानिध्य में जल्दी ही अच्छी चित्रकारी करने लगी।
प्रत्येक बार वह अपनी बनायी चित्रकारी पिता को हर्षित होकर दिखलाती। और पिता उसकी चित्रकारी देखकर बहुत खुश होते, मगर हर बार कुछ न कुछ कमी बतला देते, “बहुत बढ़िया बनाया है तुमने बेटी! किंतु थोड़े और सुधार की आवश्यकता है।”
पिता की बात सुनकर बेटी पुनः सुधार करने लगती। और इस तरह सुधार करते हुए उसके चित्र उसके पिता से भी कहीं ज्यादा सुंदर और सजीव बनने लगे।
और ऐसा समय आ गया की बाजार में लोग बेटी के बनाये चित्रों को ज्यादा पैसा देकर खरीदने लगे, जबकि पिता की तस्वीरों कोअभी भी पहले वाली कीमत ही मिलती थी। लेकिन पिता अब भी बेटी के द्वारा बनाई गई तस्वीरों में कोई कमी निकाल कर सुधारने बोल देता।
और एक दिन बाजार में एक व्यक्ति ने चित्रकार से कहा कि, “मैं आपकी बेटी द्वारा बनाये तस्वीरों से बहुत प्रभावित हुआ हूँ, अतः उसकी पेंटिग्स की एग्जीबिशन लगाना चाहता हूं। इसके लिए आपको उचित दाम भी दूंगा’।यह बात सुनकर पिता और बेटी बहुत हर्षित हुए।
अब बेटी और भी ज्यादा समय चित्रकारी करने में लगाने लगी। लेकिन उसके पिता अब भी उसकी चित्रकारी में कोई न कोई कमी बताकर सुधार करने बोल देते थे।
लेकिन अब बेटी की सब्र का बांध टूट चुका था। वो अपने पिता से बोली, ” पिताजी! चाहे मैं कुछ भी बना दूं लेकिन आपको सदा ही उसमें कोई न कोई कमी दिख ही जाती है। अगर आपको चित्रकारी की इतनी अच्छे से समझ हैं तो स्वयं की चित्रकारी को क्यों नहीं बेहतर कर लेते है?, आपको ज्यादा आवश्यकता हैं सुधार की। क्योकि आप की बनाई तस्वीर आज भी उसी पुराने दाम पर बिकती है।
जबकि मेरी बनाई तस्वीर हर बार ऊंचे दाम पर बिकते है। और अब तो मेरी बनाई तस्वीरों का एग्जीबिशन भी लगने लगा हैं। तो कृपया अब मुझे सलाह देना और कमियां निकलना बंद करें।”
पिता ने बेटी की बात सुनकर आगे से उसे सलाह देना बंद कर दिया।
कुछ दिन तो बेटी के दिन खुशी में बीते, अब उसे रोकने टोकने वाला कोई न था। अपनी चित्रकारी पर मुग्ध होकर वो बिना पिता को दिखलाए ही तस्वीरें बाजार में बेचने हेतु भेजने लगी।
फिर धीरे धीरे उसे ये अहसास होने लगा कि अब उसके तस्वीरों की प्रशंसा कम होने लगी है। साथ ही उनकी कीमत में भी कमी आ रही है। इस चिंता में उसकी चित्रकारी भी प्रभावित होने लगी। परिणामस्वरूप,
अब उसके बनाये चित्रों में जीवंतता नहीं दिखती थी।
उसे कुछ समझ नही आ रहा था, कि ऐसा क्यों हो रहा है? आखिर में एक दिन उसने अपने पिता से समस्या बताई,” पिताजी! मैं कुछ दिनों से बहुत परेशान हूं,
मेरी कोई भी तस्वीर पहले जितने उच्च मूल्य पर नही बिक रही, तथा इसकी लोकप्रियता भी कम हो रही। एक कलाकार के लिए ये बहुत तनावपूर्ण बात है कि लोग उसकी कला की प्रशंसा न करे।
मैंने तो अपनी चित्रकारी में कोई कमी नहीं की। हमेशा अथक प्रयास करने की ही कोशिश की हैं।
जब मैं सन्तुष्ट होती हूं तभी उसे बाजार में बेचने हेतु भेजती हूं।”
पिता ने बेटी की बातों को बड़ी ही धैर्यता पूर्वक सुना,
और फिर उसे समझाया, “मैं जानता हूँ कि, तुम बहुत मेहनत और एकाग्रता से चित्रकारी करती हो, और सच तो ये हैं कि तुम मुझसे भी अच्छी चित्रकार हो।
मैं अक्सर तुम्हें सलाह देता था, और बेहतर करने की। ऐसा नही है की मेरे सलाह के कारण तुम्हारे चित्र बेहतर बनते थे, लेकिन जब तुम्हारी चित्रकारी में कमियां देख तुम्हे सही करने को कहता था तब तुम बनायीं तस्वीर से संतुष्ट नही होती थी,और तुम खुद को बेहतर करने की और अधिक कोशिश करती थी। और वही बेहतर बनाने की कोशिश तुम्हारी सफलता का कारण था। लेकिन जब से तुम अपने काम से संतुष्ट होने लगी, तुमने और बेहतर करने का प्रयास भी बंद कर दिया। लेकिन लोग हमेशा तुमसे सबसे बेहतर तस्वीर की उम्मीद करते है। और यही कारण है कि अब तुम्हारी चित्रों की तारीफ नही होती और न ही उनके ज्यादा दाम मिलते है |
बेटी को बात समझ आई, और उसने अपने पिता से पूछा, “आप ही बताइये कि अब मुझे क्या करना चाहिए?”
पिता ने कहा, “बहुत सरल है बेटी! कभी भी सन्तुष्ट मत हों, इससे और बेहतर करने की प्रेरणा मिलेगी। और ज्यादा बेहतर करने के प्रयास में तुम अपने चित्र को सबसे सुंदर, ख़ास, और सजीव सा बना पाओगी।
Month: December 2024
आसाम में एक ईसाई धर्म प्रचारक भेजे गए थे, नाम था फादर क्रूज।
इन्हें असम के एक प्रभावशाली परिवार के लड़के को घर आकर अंग्रेजी पढ़ाने का अवसर मिला। पादरी साहब धीरे-धीरे घर का निरीक्षण करने लगे।
उन्हें पता चल गया कि बच्चे की दादी इस घर में सबसे प्रभाव वाली हैं। इसलिए उनको यदि ईसा की शिक्षाओं के जाल में फँसाया जाए तो उनके माध्यम से पूरा परिवार और फिर पूरा गाँव ईसाई बनाया जा सकता है।
पादरी साहब दादी माँ को बताने लगे कि कैसे ईसा कोढ़ी का कोढ़ ठीक कर देते थे,
कैसे वो नेत्रहीनों को नेत्र ज्योति देते थे,
आदि-आदि… दादी ने कहा बेटा, हमारे ”#राम_कृष्ण” के चमत्कारों के आगे तो कुछ भी नहीं ये सब !
तुमने सुना है कि हमारे राम ने एक पत्थर का स्पर्श किया तो वो जीवित स्त्री में बदल गई।
राम जी के नाम के प्रभाव से पत्थर भी तैर जाता था पानी में, आज भी तैर रहे हैं,
पादरी साहब खामोश हो जाते। पर अपने कुत्सित प्रयास जारी रखते।
एक दिन पादरी साहब #चर्च से #केक लेकर आ गए और दादी को खाने को दिया।
पादरी साहब को विश्वास था कि दादी न खायेंगी, पर उसकी आशा के विपरीत दादी ने
केक लिया और खा गई।
पादरी साहब आँखों में गर्वोक्त उन्माद भरे अट्टहास कर उठे, माताजी ! तुमने चर्च का #प्रसाद खा लिया, अब तुम #ईसाई हो*।
दादी ने पादरी साहब के कान खींचते हुए कहा, *वाह रे गधे ! मुझे एक दिन केक खिलाया तो मैं ईसाई हो गई। और मैं प्रतिदिन तुमको अपने घर का खिलाती हूँ, तो तू हिन्दू कैसे नहीं हुआ रे नमक हराम ? तू तो प्रतिदिन सनातन धर्म की इस आदि भूमि का वायु, जल लेता है फिर तो तेरा रोम-रोम हिन्दू बन जाना चाहिए।
अपने स्वधर्म और राष्ट्र को पथभ्रष्ट होने और गलत दिशा में जाने से बचाने वाली
ये दादी माँ थी आसाम की सुप्रसिद्ध क्रान्तिकारी *कमलादेवी हजारिका* कौन जानता है इनको असम से बाहर ? हमारा कर्तव्य है कि सारा देश
इनके बारे में जानें…
#सनातन_धर्म_ही_सर्वश्रेष्ठ_है 🚩🙏

એક પતિ-પત્નિની આ વાત છે…
પત્ની જ્યારે પણ તૈયાર થતી ત્યારે પતિને પૂછતી કે કેવી લાગું છું ?
પતિ ઓલવેઝ જવાબ આપવામાં મોડું કરતો અને પત્નીને ખોટું લાગી જતું…”તારા માટે તૈયાર થતી હોઉં છું અને તને તો કંઈ પડી જ નથી. હવે તને કોઈ દિવસ પૂછવાની જ નથી”
આમ છતાં એ દરેક વખતે પૂછતી, પતિ દરેક વખતે જવાબ આપવાનું મોડું કરતો અને પત્ની ખોટું લગાડતી…
એક વખત થયું એવું કે ત્રણ મહિના માટે પતિને કામ સબબ વિદેશ જવાનું થયું.
આ સમય બંને માટે અઘરો હતો.
પત્નીને અમુક પ્રસંગોપાત તૈયાર થવાનું થતું.
દર વખતે તે મનમાં બોલી જતી કે જો તો, હું કેવી લાગું છું ?
હવે તો જવાબ આપવાવાળું જ કોઈ હાજર ન હતું !
પત્નીની આંખો ભીની થઈ જતી.
તેણે એક રસ્તો શોધી કાઢયો.
તૈયાર થઈને તરત જ સેલ્ફી પાડી પતિને મોકલી આપતી, મેસેજમાં લખતી કે કેવી લાગું છું ?
બીજી જ મિનિટે પતિનો જવાબ આવતો કે યુ લુક ર્ગોિજયસ !!!
પત્નીએ એક વખત લખ્યું કે સામે હતો ત્યારે તો આટલી ઝડપથી જવાબ નહોતા આપતા ! હવે કેમ આટલી ઝડપથી રિસ્પોન્સ કરો છો ?
પતિએ કહ્યું કે તું નજીક હતી ત્યારે તને નારાજ કરવાનું પણ ગમતું હતું.
તને મનાવવાની પણ મજા આવતી હતી. હવે તું પાસે નથી. હવે તો તારા ફોટાની રાહ જોતો હોઉં છું. લવ યુ ટુ મચ !
ખોટું એનું જ લાગે જેની સાથે પ્રેમ હોય ! બાકી તો માણસ એવું જ કહેતો હોય છે કે જેને જેવું લાગવું હોય એવું લાગે. શું ફેર પડે છે ?
સાચી વાત છે, કંઈ જ ફેર પડતો નથી. ફેર પડતો હોય એનું જ ખોટું લાગે…
તમારું કોઈને ખોટું લાગે છે ? તમને કોઈનું ખોટું લાગે છે ? જો લાગતું હોય તો માનજો કે એ તમારી નજીક છે, એ તમને પ્રેમ કરે છે. આવી વ્યક્તિને પ્રેમથી મનાવી લેજો. ખોટું લગાડવાની મજા શું છે એ જાણવું હોય તો ક્યારેક એવી વ્યક્તિની વેદના જાણી જોજો જેનું કોઈને ક્યારેય ખોટું લાગતું હોતું નથી !!!
ખોટું લગાડવાવાળા પણ બધાના નસીબમાં નથી હોતા…
રોહિત પટેલ
“હિસાબનો ચોપડો”
છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી.
છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.
સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા, દૂધવાળાનાં હિસાબ ચૂકવી દેતા.
“બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું,
“આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો?
ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ? “
“જો બેટા,
હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો. આજે તારો ભાઈ ડૉક્ટર છે
તારી બહેન વકીલાત કરે છે ને તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો….”
” પણ બાપા, એમાં..”
” આજે આપણી પાસે મોટર છે.
રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે.
બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે.
એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.
જે આવે તે નફો”
મનુષ્ય ….
જ્યારે પૈસો ન હોય,
ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય
જ્યારે પૈસો હોય,
ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય
જ્યારે પૈસો ન હોય,
ત્યારે બાઈસિકલ ચલાવે.
જ્યારે પૈસો હોય,
ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે રોજી કમાવા પગે ચાલે.
જ્યારે પૈસો હોય,
ત્યારે ચરબી બાળવા પગે ચાલે.
“વિચિત્ર મનુષ્ય”
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે લગ્ન કરવા ઈચ્છે.
જ્યારે પૈસો હોય,
ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે.
જ્યારે પૈસો હોય,
ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે પૈસાવાળાની જેમ વર્તે.
જ્યારે પૈસો હોય
ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
વિચિત્ર મનુષ્ય!
કયારેય સાદું સત્ય નહીં બોલે
કહેશે કે શેરબજાર ખરાબ છે પણ, તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે,
પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે.
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે.
પણ તેની અપેક્ષા છોડે નહીં.
વિચિત્ર મનુષ્ય.
જે કહે તે માને નહીં,
અને જે માનતો હોય તે કહે નહીં.
“હિસાબનો ચોપડો”
છેલ્લાં ત્રીસ વરસથી ઝવેરી બજારમાં ઈડરવાળા મહાશંકર મહારાજની હોટેલ ધમધોકાર ચાલતી હતી.
છતાં એમણે જિંદગીમાં હિસાબનો ચોપડો રાખ્યો નહોતો.
સાંજે જે ગલ્લો આવે એમાંથી બીજા દહાડે સવારે દાણાવાળા, શાકવાળા, દૂધવાળાનાં હિસાબ ચૂકવી દેતા.
“બાપા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલા દીકરા મનહરે દુકાનમાં દાખલ થતાં કહ્યું,
“આ તે તમે કેવી રીતે ધંધો ચલાવો છો?
ચોપડા વગર તમને કેટલો નફો થયો એની કેવી રીતે ખબર પડે ? “
“જો બેટા,
હું દેશમાંથી મુંબઈ માત્ર પહેરેલે ધોતિએ આવ્યો હતો. આજે તારો ભાઈ ડૉક્ટર છે
તારી બહેન વકીલાત કરે છે ને તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો….”
” પણ બાપા, એમાં..”
” આજે આપણી પાસે મોટર છે.
રહેવાનો આપણો ઓનરસિપનો ફ્લેટ છે.
બધી વહુઓને દાગીના છે ને આ હોટેલ છે.
એ બધાનો સરવાળો કર અને એમાંથી ધોતિયું બાદ કર.
જે આવે તે નફો”
મનુષ્ય ….
જ્યારે પૈસો ન હોય,
ત્યારે ઘેર બેઠાં શાકભાજી ખાય
જ્યારે પૈસો હોય,
ત્યારે સરસ રેસ્ટોરેન્ટ્માં જઈને એ જ શાકભાજી ખાય
જ્યારે પૈસો ન હોય,
ત્યારે બાઈસિકલ ચલાવે.
જ્યારે પૈસો હોય,
ત્યારે તેવી જ બાઈસિકલ જીમમાં જઈને ચલાવે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે રોજી કમાવા પગે ચાલે.
જ્યારે પૈસો હોય,
ત્યારે ચરબી બાળવા પગે ચાલે.
“વિચિત્ર મનુષ્ય”
પોતાની જાતને છેતરવામાં ક્યારેય પાછો પડતો નથી.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે લગ્ન કરવા ઈચ્છે.
જ્યારે પૈસો હોય,
ત્યારે છૂટાછેડા લેવા ઈચ્છે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે પત્નીને સેક્રેટરી બનાવે.
જ્યારે પૈસો હોય,
ત્યારે સેક્રેટરીને પત્ની બનાવે.
જ્યારે પૈસો ન હોય,
ત્યારે પૈસાવાળાની જેમ વર્તે.
જ્યારે પૈસો હોય
ત્યારે ગરીબ હોવાનો દેખાવ કરે.
વિચિત્ર મનુષ્ય!
કયારેય સાદું સત્ય નહીં બોલે
કહેશે કે શેરબજાર ખરાબ છે પણ, તોય સટ્ટો ચાલુ રાખે.
કહેશે કે પૈસો અનિષ્ટ છે,
પણ ધનપ્રાપ્તિમાં રચ્યો રહે.
કહેશે કે ઊચ્ચ પદવીમાં એક્લતા છે.
પણ તેની અપેક્ષા છોડે નહીં.
વિચિત્ર મનુષ્ય.
જે કહે તે માને નહીં,
અને જે માનતો હોય તે કહે નહીં.
यही कोई 8 – 10 साल पहले की बात है…!
जाड़े का ही मौसम था….
और… मेरे ताऊ जो कि गाँव में रहते हैं… अपनी ड्योढ़ी पर धूप सेंकते हुए … बैठ के हुक्का गुड़गुड़ा रहे थे.
उतने में ही कुछ लोग मिशनरीज से गले के लम्बे धागे में क्रॉस-उरोस लटका कर आए और ताऊ से बात करने लगे.
ताऊ ने भी उन सबों को प्रेम से बिठाया और उनसे आने का प्रयोजन पूछा…!
पहले तो उन्होंने हाल समाचार पूछा और इधर-उधर की बातें की…. मुद्दे की बात पर आए.
चूँकि, मेरे ताऊ की कट्टरता पूरे इलाके में विख्यात थी इसीलिए उन्होंने हिन्दू सनातन धर्म की बुराई नहीं की…..
बल्कि, अपनी योजनानुसार उन्होंने यीशु की प्रशंसा शुरू की.
और…. बताना शुरू किया कि…. यीशु साक्षात ईश्वर के पुत्र हैं .. और, इनकी शरण में आने से आपका मोक्ष पक्का है… वगैरह.. वगैरह.
ताऊ जी…. हुक्का गुड़गुड़ाते हुए पूरे धैर्य से उनकी सब बातें सुनी.
जब उन मिशनरीज वालों का सारा बोला हो गया तो… उन्होंने ताऊ से पूछा कि…
फिर ताऊ , क्या बोलते हो आप ???
ये सुनकर ताऊ ने कहा…. मैं तुमलोगों की सब बात समझ गया… लेकिन, मुझे एक बात पूछनी है.
ताऊ जी की ऐसी पोजेटिव बातें सुनकर मिशनरी वालों की बाछें खिल गई…
और, उन्होंने पूरे उत्साह से बोला कि…. पूछें ताऊ .
ताऊ ने पूछा कि…. तुम सब ने जो इतना कुछ कहा … वो, तुम सबने मेरे बेटे को क्यों नहीं कहा ???
इस पर मिशनरीज वालों ने कहा कि…. ये कैसी बात करते हैं ताऊ ??
आपके रहते … आपके बेटे को हम भला आपके बेटे को कुछ कैसे बोल सकते हैं ???
मालिक तो आप ही हुए… जब तक आप हैं.
इस पर ताऊ बोले…. तुमने बिल्कुल सही कहा.
हमारे यहाँ बाप के रहते… बेटे को ज्यादा भाव नहीं दिया जाता है.
और… तुमने बताया ही तुम्हारे यीशु ईश्वर के बेटे हैं.
तो, जब हमारे पास यीशु के बाप अर्थात साक्षात ईश्वर ही हैं तो… हम उनके बेटे को क्यों भाव दें ???
इसीलिए… मेरी मानो तो तुम लोग भी बेटे को छोड़कर…. उनके बाप प्रभु भोलेनाथ की आराधना शुरू कर दो.
ये सुनकर ही उन मिशनरी वालों का मुँह लटक गया…
और, वे ताऊ जी प्रणाम करके चलते बने..!!
जय महाकाल…!!!
भेड़िए घात लगाकर धीरे धीरे बढ़ रहे थे।
बकरियां आपस में सींग लड़ाने में व्यस्त थीं।
फिर, भेड़िए आसपास आकर छुप गए।
बकरियां भिट्टी लड़ाने में व्यस्त थीं।
फिर भेड़ियों ने वफादारी का मुखौटा लगाकर हरी पत्तियों का चारा डाला।
बकरियां अहोभाव से भर उठीं।
तभी चरवाहे का ध्यान उधर गया। चरवाहे ने भेड़ियों को भगाना शुरू किया।
सारी बकरियां एकजुट होकर चरवाहे पर टूट पड़ीं।
चरवाहे को अर्धमृत अवस्था में छोड़ कर बकरियां भेड़ियों के पास गईं।
भेड़ियों ने कहा, “तुम स्वतंत्र हो।
बोल कि लब आज़ाद हैं तेरे…!!!
क्या एक ही झुंड में रहती हो!!!
कोई काली है , कोई सफेद , कोई लाल , कोई चितकबरी।
अपने अपने रंगों की अभिव्यक्ति करो। ये चरवाहा गुलाम बना रहा था तुम्हें।”
बकरियों ने ढेरों शुभकामनाएं दीं और अलग अलग रंगों के अलग अलग झुंड बना लिए।
अब…. एक एक करके भेड़ियों ने उनका सफाया शुरू कर दिया।
जब तक बकरियों को समझ में आया बहुत देर हो चुकी थी।
चरवाहा निराश हो अपने घर चला गया था।
और फिर….. एक भी बकरी नहीं बची।
भेड़ियों का झुंड उनकी हड्डियों के ढेर पर बैठा हुंकार भरते हुए बोला, “बकरियों की आज़ादी तक जंग रहेगी.. जंग रहेगी।
हिंसा हल्ला हिंसा हल्ला।
लाल सलाम।”
श्रीरामचरितमानस महाकाव्य…………………….
रामायण कथा का एक अंश प्रभु श्री राम की प्रार्थना दिल में दर्द आंखों में आंसू
जिससे हमे सीख मिलती है “एहसास” की…
श्री राम, लक्ष्मण एवम् सीता’ मैया चित्रकूट पर्वत की ओर जा रहे थे, राह बहुत पथरीली और कंटीली थी की यकायक श्री राम के चरणों मे कांटा चुभ गया !
श्रीराम रूष्ट या क्रोधित नहीं हुए, बल्कि हाथ जोड़कर धरती माता से अनुरोध करने लगे !
बोले- “माँ, मेरी एक विनम्र प्रार्थना है आपसे, क्या आप स्वीकार करेंगी ?”
धरती बोली- “प्रभु प्रार्थना नहीं, आज्ञा दीजिए !”
प्रभु बोले, “माँ, मेरी बस यही विनती है कि जब भरत मेरी खोज मे इस पथ से गुज़रे, तो आप नरम हो जाना !
कुछ पल के लिए अपने आँचल के ये पत्थर और कांटे छुपा लेना !
मुझे कांटा चुभा सो चुभा, पर मेरे भरत के पाँव मे आघात मत करना”
श्री राम को यूँ व्यग्र देखकर धरा दंग रह गई !
पूछा- “भगवन, धृष्टता क्षमा हो ! पर क्या भरत आपसे अधिक सुकुमार है ?
जब आप इतनी सहजता से सब सहन कर गए, तो क्या कुमार भरत सहन नही कर पाँएगें ?
फिर उनको लेकर आपके चित मे ऐसी व्याकुलता क्यों ?”
श्री राम बोले- “नही…नही माते, आप मेरे कहने का अभिप्राय नही समझीं ! भरत को यदि कांटा चुभा, तो वह उसके पाँव को नही, उसके हृदय को विदीर्ण कर देगा !”
“हृदय विदीर्ण !! ऐसा क्यों प्रभु ?”,
धरती माँ जिज्ञासा भरे स्वर में बोलीं !
“अपनी पीड़ा से नहीं माँ, बल्कि यह सोचकर कि…इसी कंटीली राह से मेरे भैया राम गुज़रे होंगे और ये शूल उनके पगों मे भी चुभे होंगे !
मैया, मेरा भरत कल्पना मे भी मेरी पीड़ा सहन नहीं कर सकता, इसलिए उसकी उपस्थिति मे आप कमल पंखुड़ियों सी कोमल बन जाना..!!”
अर्थात रिश्ते अंदरूनी एहसास, आत्मीय अनुभूति के दम पर ही टिकते हैं । जहाँ गहरी आत्मीयता नही, वो रिश्ता शायद नही परंतु दिखावा हो सकता है । इसीलिए कहा गया है कि…
रिश्ते खून से नहीं, परिवार से नही, मित्रता से नही, व्यवहार से नही, बल्कि सिर्फ और सिर्फ आत्मीय “एहसास” से ही बनते और निर्वहन किए जाते हैं। जहाँ एहसास ही नहीं, आत्मीयता ही नहीं ..
वहाँ अपनापन कहाँ से आएगा l
हम सबके लिए प्रेरणास्पद लघुकथा
!! जय श्री सीताराम !!
मंगलकारी हे प्रभू, कृपा रहे दिन रात।
निकट हमेशा में रहूं, ऐसा वर दो तात।
!! जय श्री सीताराम !!
એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ……..ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ …..જાળવજો …..સંભાળજો ………ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!!!!!!!!!!!!!!
Raje kenz
એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ……..ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ …..જાળવજો …..સંભાળજો ………ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!!!!!!!!!!!!!!
Raje kenz