Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જંગલ માં રોજ સવાર પડે અને હરણ વિચારે છે કે મારે સિંહ થી વધારે તેજ દોડવું પડશે નહિતર મને ખાઈ જશે…
અને સિંહ વિચારે છે કે મારે હરણ થી વધારે તેજ દોડવું પડશે નહિતર હું ભૂખ્યો મરી જઈશ…

કહેવાનો મતલબ ખાલી એટલો જ કે તમે સિંહ છો કે હરણ કોઈ ફેર નથી પડતો.
જો તમારે સારી જિંદગી માણવી છે તો તમારે રોજ દોડતા રહેવું પડશે.
આર્થિક રીતે સુખી હશો તો પણ
જે દિવસે આરામ કરવાની ટેવ પાડી લીધી બસ એ દિવસ થી તમારા ખલાસ થવાનો, મરવાનો વારો આવશે

સંઘર્ષ વિના કઈ પણ મળતું નથી .

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment