ગાંધીની જીવન કથા.
[અંતિમ હપ્તો]
આ જ ગાંધી વિચાર છે —ધર્મનું પાલન કરતાં કરતાં કોઈનો જીવ લઈ લેવાનો અને ધર્મનું પાલન કરતાં કરતાં જીવ આપી દેવાનો– આ જ ધર્મ છે, આ જ ધર્મમય જીવન છે.
************************************************************
હિન્દુ મહિલાઓ ઉપર મુસ્લિમો બળાત્કાર અને અન્ય જુલમો ગુજારતા હોય એ વાત ગાંધીને સ્વીકાર્ય હતી, કારણે એ સંજોગોમાં મુસ્લિમો કોઈ અપરાધ કરતાં નહતા, પણ એમના ધર્મગ્રંથોના આદેશોનું પાલન કરતાં હતા. ૧૯૨૫માં અબ્દુલ રાશિદે સ્વામી શ્ર્ધ્ધાનંદજીનું ખૂન કર્યું હતું, ત્યારે ગાંધીની પણ એ જ દલીલ હતી, કે અબ્દુલ રાશિદે સ્વામીનું ખૂન કરવામાં કોઈ અપરાધ કર્યો નહતો, પણ એના ધર્મગ્રંથમાં લખાયેલા આદેશોનું પાલન જ કર્યું હતું.
તો—મુસલમાનના બળાત્કારનો સામનો કરી રહેલ હિન્દુ મહિલાઓએ શું કરવું જોઈએ?
હિન્દુ મહિલાઓએ પોતાના ‘અહિંસા ધર્મનું પાલન કરવાના ભાગ રૂપે ઝેર પીને પોતાના જીવનનો અંત લાવી દેવાનો. આ જ ગાંધી વિચાર હતો—ધર્મનું પાલન કરતાં કરતાં કોઈનો જીવ લઈ લેવાનો અને ધર્મનું પાલન કરતાં કરતાં જીવ આપી દેવાનો આ જ ધર્મ છે, આ જ ધર્મમય જીવન છે.
ધર્મ વગરનું જીવન કાયર જીવન છે, વાંઝણું જીવન છે, આવા ધર્મ વગરના જીવન ઉપર ગાંધી ધિક્કાર વરસાવતા અને મુસ્લિમોની ધાર્મિકતા ઉપર ગાંધી—ગાંડા ઘેલા કાઢતા. એ સમયની કોંગ્રેસ જ નહીં પણ હિન્દુ મહાસભા, એ સમયનો આર્ય સમાજ પણ ધાર્મિક મુદ્દે ગાંધી સાથે હતો.
ગાંધીનો અંતરઆત્મા કહી રહ્યો હતો કે હિન્દુ મહિલાઓએ પોતાના અહિસા ધર્મને અનુશારીને પોતાની પાસે ઝેરની પડીકી રાખવી, આવા પ્રસંગે ઝેર લઈને પોતાના જીવનનો અંત લાવી દેવો જોઈએ.
આ થયું ગાંધીનું અહિસક નીતિશાસ્ત્ર અથવા ધર્મશાસ્ત્ર, બધા જ ગાંધી ભક્તોને તો આ માન્ય હતું , જેમકે આજની મમતા બાનુને, અખિલેશભૈયાને, બધા જ કોંગ્રેસીઓ અને સામ્યવાદીઓને ગાંધીનું ધર્મશાસ્ત્ર માન્ય છે, એવું જ ગાંધીના યુગમાં એમના ભક્તો, જેવા કે એ સમયના ઓલમોસ્ટ બધા જ સાહિત્યકારોને ગાંધીનું આવું આત્મઘાતી ધર્મશાસ્ત્ર માન્ય હતું, જેમ કે ગુજરાતનાં કનૈયાલાલ મુનશીને ગાંધીનું ધર્મશાસ્ત્ર માન્ય હતું, 1920 ની સાલમાં એમની એક નવલકથા—પૃથ્વી વલ્લભ—બ્લોક બ્સ્ટર સાબિત થયેલી, માત્ર એક વરસની અંદર એની સાત-આંઠ જેટલી નવી આવૃતિઓ પ્રકાશિત કરવી પડી હતી, પૈકીની એક આવૃતિમાં ગાંધીને ગૌત્તમ બુધ્ધ જેવા અવતારી પુરુષ તરીકે એમણે વર્ણવેલા.
એજ વરસમાં ખલીફા આંદોલન દરમિયાન—૧૯૨૧ માં વીસેક હજાર જેટલા હિન્દુઓને મુસ્લિમોએ બેહદ ક્રૂરતાથી મોતના ઘાટ ઉતારેલા, હિન્દુ મહિલાઑ ઉપર એમના પરિવારના વડીલો અને પતિ અને પુત્રોની હાજરીમાં બળાત્કારો ગુજારેલા, અનેક ગર્ભવતી મહિલાઓના પેટ ચીરી નાખીને એમણે મોતના ઘાટ ઉતારાયેલી, પણ એ સમયનું સમગ્ર સાહિત્ય જગત એકમતીથી ગાંધીને અવતારી પુરુષ તરીકેનું સન્માન આપતું હતું.
ગાંધીની પ્રશંશામાં ભજનો લખાતા, નોવેલો લખાતી, કાવ્યો લખાતા—બાપુના પાઠ તમે ભણી જુઓ, ઘેલા હો આદમી– હિન્દુ મહાસભાના અનેક નેતાઓ, ગાંધીથી અંજાઈ જઈને કોંગ્રેસમાં જોડાતા હતા. આર્ય સમાજનો પોતિકો પ્રભાવ ખત્મ થઈ ગયો હતો.
આટલું બધુ હોવા છતાં, ગાંધી માટે આ આઘાત જનક શું હતું કે હિન્દુઓ એમના અહિંસા ધર્મને એવી રીતે માનતા નહતા, એટલે હિન્દુઓ એવી રીતે મુસલમાનોના હાથે મરતા નહતા, જેવી રીતે મરવા જોઈતા હતા.
મુસ્લીમોના ચપ્પુથી હિંદુઓનું શરીર ગોદાતુ હોય ત્યારે મરણના શરણે જઈ રહેલ હિન્દુના ચહેરા ઉપર સ્મિત ફરકવું જોઈએ, નહીં કે કાયરની જેમ જીવ બચાવવા ભાગી જવાની વૃત્તિ જનમવી જોઈએ. આ હતો ગાંધીનો અહિંસા ધર્મ.
હિન્દુઓની આવી કાયરતા ગાંધીને ખૂંચતી હતી. હિન્દુઓની આવી નામરદાઇથી ગાંધી શર્મ નુભવતા હતા. ગાંધીને એમાં પોતાની જીવન સાધનામાં કચાસ દેખાઈ, તેથી એમણે નિર્ણય કર્યો કે એમના બ્રહ્મચર્ય વ્રતનું વધારે કઠોર પાલન કરવું પડશે.
ગાંધી એ વાતે પણ દુખી હતા કે નોઆખલીમાં યોજાતી એમની પ્રાર્થના સભામાં હિન્દુઓ આવતા હતા પણ મુસ્લિમો નહતા આવતા, મુસ્લિમોની એક જ માંગ હતી કે એમને પાકિસ્તાન જોઈએ છે, પાકિસ્તાન સિવાયની કોઈ વાત મુસલમાનો કાને ધરવા તૈયાર નહતા. જ્યારે ગાંધી ભક્તોને હજી પણ ગાંધીમાં શ્રધ્ધા હતી, કે આ સંત કઈક તો ચમત્કાર કરશે અને એમનો ચમત્કાર મુસલમાનોના ખૌફથી હિન્દુઓને બચાવશે. ગાંધી બધાજ હિન્દુઓને મોતના ઘાટ ઉતરેલા જોવાની તૈયારી રાખીને બેઠા હતા, અને મૂર્ખ બની ચૂકેલા હિન્દુઓએ એમનું જીવન અને સંપતિ ગાંધીના નામે લૂટવીને ગરીબ ભિખારી જેવા બની ગયેલા.
ગાંધીના અહિંસા ધર્મમાં હજી પણ શ્રધ્ધા રાખીને બેઠેલા હિન્દુઓ ગાંધીની પોલિટિકલ તાકાત હતા, જેને ગાંધી એમની આધ્યાત્મિક તાકાત માનતા હતા.
હિન્દુઓએ ગાંધીને નહીં પણ મુસલમાનો અને એમના ધર્મને સમજવાનો હતો કે મુસલમાનોના ધર્મમાં હિન્દુઓના સર્વાંગી વિનાશ માટે માટે શું શું જોગવાઈ છે?
પણ સાહિત્યકારો—વાર્તાકારો અને ગાંધી માટે જે વાતાવરણ ઝમાવ્યું હતું,–હિન્દુઓ મુસ્લિમ સંબંધી બૌધિક ઢંગથી વિચારવા તૈયાર નહતા અથવા વિચારવાની ક્ષમતા ખોઈ બેઠા હતા.
મુસ્લિમો માટે હિન્દુઓની બેવકૂફી લાભ કારક હતી. મુસલમાનોએ પૂર્વ પાકિસ્તાનનું પણ સર્જન કરવું હતું,, એના માટે જરૂરી હતું કે નોઆખલીમાં વસતા હિન્દુઓને મોતના ઘાટ ઉતારી દેવામાં આવે તો, અને મુસ્લિમોએ ઇન રિયલ હિન્દુઓની વસ્તીનો સફાયો કરી દીધેલો.
ગાંધીને તો આ વાતનું દુખ જ નહતું, એમનું દુખ એ વાતે હતું કે હિન્દુઓએ બહાદૂરી પૂર્વક મોતના ઘાટ ઉતરવાનું હતું, મુસ્લિમો પ્રતિ કોઈ ગુસ્સો મનમાં રાખવાનો નહતો, પણ એવું થયું નહીં, બિહારના હિન્દુઓએ કલકત્તા અને નોઆખલીમાં થયેલા હિન્દુ સંહાર નો બદલો લેવો શરૂ કરી દીધો હતો. હિન્દુઓના હાથે મુસ્લિમોની કતલ ગાંધી માટે ખૂબ જ આઘાત જનક હતી, તેથી એમણે બ્રહ્મચર્યના પોતાના પ્રયોગોને વધારે કઠોર બનાવાનો નિર્ણય કર્યો, એમણે એમના દૂરના ભાઈની પૌત્રી મનુબહેનને બોલાવતા કર્યા.
ગાંધીના ઘણા સાથીઓ આ વાતે નારાજ થઈ ગયેલા. એમાં સરદાર ખાસ, સ્વયં ગાંધીજીના પુત્ર દેવદાસ પણ નારાજ થઈ ગયેલા. હજારોથી લાખ્ખો હિન્દુઓની કતલથી એક પણ કોંગ્રેસી નારાજ થયો નહતો પણ મનું બહેન સાથેના ગાંધીના બ્રહ્મચર્યના પ્રયોગથી ગાંધીનું વિશ્વ ખળભળી ઊઠેલું.
સરદાર પટેલે ગાંધીને ઠપકારતા કહેલું, ‘ જે ચીજને તમે ધર્મ કહી રહ્યા છો, વાસ્તવમાં એ હળાહળ અધર્મ છે. તમે શું કરી રહ્યા છો, એનું તમને ભાન છે? નથી? તો મને કહેવાદો કે તમે અધર્મને પ્રચારી રહ્યો છો. તમારા અપપ્રચાર ના કારણે હિન્દુ ઑન વિનાશ થઈ રહ્યા છે.’
સરદારની વાત ઘણા બધા ગર્ભિતાર્થ અને સૂચિતાર્થ ધરાવે છે. સરદારની વાતને સમજવા માટે સિરિયન મૂળ ની એક ઇસ્લામ ત્યાગી મહિલા ડો. વફા સુલ્તાનની જીવનકથાને વાંચવી પડશે, દરેકે દરેક હિન્દુઓએ વાંચવી પડશે. હવે જરૂર—ઇસ્લામને સમજવાની છે.