Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગુપ્તચર – અબ તેરી હિમ્મત કી ચર્ચા ગૈર કી મહફિલ મેં હૈ…
===================================

બિજાપુરના બાળક નવાબ આદિલશાહની માતા બડીબેગમ ચિન્તાતુર હતી. કારણ, કે તેમની જ સેનાના એક અધિકારી એવા શાહજીના સાવ સોળ વર્ષના છોકરા શિવાજીએ બિજાપુર સલ્તનતનો તે દિવસ સુધી અજેય ગણાયેલો ગઢ તોરાણા જીતીને પોતાના બાપનો – સોરી પોતાનો કરી લીધો હતો. પરિણામે શાહજીને તો બન્દી બનાવી લેવામાં આવ્યા હતા. પણ આ છોકરાનું શું કરવું એ પ્રશ્ન થઇ પડ્યો હતો. કારણ કે છોકરાએ એક પછી એક એવા તો દસ ગઢ પર કેસરિયો ફરકાવી દીધો હતો. બડી બેગમે દરબારમાં પાનનું બીડું ફેરવાવ્યું કે છે કોઈ શૂરવીર, જે આ છોકરાની વિજયયાત્રા રોકી શકે? એ બીડું ઉઠાવ્યું અફઝલખાને. બડી બેગમે સાચાં મોતીઓથી વધાવ્યો એને. એના અભિયાન માટે સેના સજ્જ કરવા લાખો રૂપિયાનું બજેટ ફાળવ્યું. છ કે આઠ મહિના તો સૂક્ષ્મ આયોજન કરવામાં લગાડ્યા, સેના સજ્જ કરી.

સેનાએ વાજતે ગાજતે બિજાપુરથી પ્રસ્થાન કર્યું. ભેરી અને શરણાઈઓના નાદ સાથે ગઢનાં શણગારેલાં દ્વાર ઉઘડ્યાં, અને એક ભવ્ય ગજરાજે એમાંથી બહિર્ગમન કર્યું, જેની પીઠ પર અંબાડીમાં સિપહ સાલાર અફઝલખાન બેઠો હતો. ગઢની રાંગ પર ઊભી મહિલાઓએ અભિયાન પર નીકળેલા અફઝલખાન પર પુષ્પોની વૃષ્ટિ કરી.

પણ ત્યાં તો અચાનક …

હાથીને ચક્કર આવ્યા, અને નિર્જીવ થઈને પડ્યો ભૂમિ પર. અફઝલખાન માંડ બચ્યો.

આ અપશુકને અફઝલખાનની વીસ હજારની સેનાનું નૈતિક બળ તોડી નાંખ્યું. જે બિજાપુર ક્ષણભર પહેલાં સંભવિત વિજયની અપેક્ષામાં મહાલતું હતું તે અપશુકન થવાના કારણે ભયભીત થઇ ગયું હતું. અમંગળની બહુ મોટી એંધાણી મળી હતી.

પણ શું થયું હતું હાથીને! કેમ આમ નગરમાંથી બહાર આવવાની સાથે જ ચક્કર ખાઈને પડ્યો?

કોઈ કહી ન શક્યું. હા. અમુક સૈનિકો, અને સેવકોનો નાનકડો એક સમૂહ બિજાપુરમાંથી અદૃશ્ય થઇ ગયો હતો.

એ સમૂહનો નેતા હતો બહિરજી જાદવ. શિવાજીનો બાળપણનો મિત્ર, અને સ્પાય માસ્ટર. જેના વિષે આપણે નામ સિવાય કાંઈ જ નથી જાણતાં. કારણ કે તેણે જણાવા દીધું પણ નહતું. मौनं चैवास्मि गुह्यानाम् એ ભગવદ્વચનનું એ મૂર્તિમાન સ્વરૂપ હતો.

અને એ જ તો એની સિદ્ધિ હતી! શાહજીના સોળ વર્ષના છોકરાની છત્રપતિ શિવરાજ નામે ઇતિહાસમાં અમર થઇ જવા સુધીની યાત્રાનો બહુ મોટો આર્કિટેક્ટ હતો એ. જેટલું માતા જીજા, કૌણ્ડિન્ય શાસ્ત્રી, સમર્થ ગુરુ રામદાસ, તાનાજી માલુસરે, બાજીપ્રભુ દેશપાંડે, નેતાજી પાલકર, મૈનાક ભંડારી, પ્રતાપરાવ ગુર્જર, હમ્બીરરાવ મોહિતે, કાન્હોજી આંગ્રેનું એમાં યોગદાન હતું એટલું જ એનું પણ હતું. જેના માટે શિવાજી પ્રસિદ્ધ છે તે છાપામાર યુદ્ધ શત્રુપક્ષ અને તેમનાં આયોજનોની આગોતરી માહિતી વિના શક્ય નથી. જે લાવી આપવાનું કામ એનું જ હતું.

સૂરતમાં ઔરંગઝેબને કર આપતા વ્યાપારીઓ ક્યાં રહે છે, તેમના પરિવારમાં કોણ કોણ છે, વાર્ષિક આવક અને નફો કેટલાં છે, અને તેમની પાસેથી કેટલો વધારાનો કર લેવાય તો તેમના જીવનસ્તરને આંચ ન આવે, તેટલી સૂક્ષ્મ ગણતરીના રિપોર્ટ શિવાજીને સૂરત પર આક્રમણ પહેલાં પહોંચાડવામાં આવ્યા હતા. સદાવ્રત ચલાવતા એક વૈષ્ણવ શ્રેષ્ઠીના ઘર પર એક સંકેત મુકાઈ ગયો હતો જેને સ્પર્શવાનું નહતું. આ બધું જ શક્ય બનતું હતું વીર બહિરજી જાદવના નેતૃત્વમાં.

અને એ જ સહુથી મોટું કારણ છે, કે શિવાજીના જીવનનો અભ્યાસ કરનારા વિદ્વાનો શિવાજીના મૃત્યુ માટે સોરાયાબાઈએ વિષપ્રયોગ કર્યો હોવાના અનુમાનને ટેકો નથી આપતા. બહિરજી જેવો ભડવીર જેમનો સુરક્ષા નાયક હોય તેના પર વિષપ્રયોગ કોઈ વિચારી પણ શકે!

– – – – – – – – – –

યજુર્વેદની તૈત્તિરીય સંહિતામાં એક પ્રકરણ છે રુદ્રાષ્ટાધ્યાયી. ઈશ્વરના સગુણ સાકાર સ્વરૂપના ઉપાસકોએ એને ભગવાન શિવની ઉપાસનાને સમર્પિત કર્યું છે. એમાં એક અધ્યાય છે શતરુદ્રીય. એનું મૂળ નામ છે વીરપ્રશંસા. એમાં રૌદ્ર સ્વરૂપના વીર યોદ્ધાને ભૂરી ભૂરી નમસ્કાર છે. રુદ્રાભિષેકમાં જે અધ્યાયનું અગિયાર વાર આવર્તન કરવામાં આવે છે તે આ અધ્યાય છે. એમાં યુદ્ધમાં યોગદાન આપનારા પ્રત્યેકને નમસ્કાર કરવામાં આવ્યા છે; ત્યાં સુધી, કે યોદ્ધાઓના ઘોડા અને કુતરાઓને પણ. વીરરસ એ આ અધ્યાયનો મુખ્ય રસ છે. એની અમુક ઋચાઓના અર્થો તો જુઓ!

દુઃખોને દૂર કરનારા હે રુદ્ર, તારા ક્રોધને નમસ્કાર. તારી ભુજાઓને નમસ્કાર. હે પર્વતોમાં વસનારા વીર યોદ્ધા, અમારા પર મંગલદાયક, પુણ્યપ્રકાશક દૃષ્ટિ કરો અને તમારા સુખદાયી શરીરબળથી અમારી રક્ષા કરો. હે શત્રુઓનો નાશ કરનારાં બાણો હાથમાં ધારણ કરનારા, અમારાં પુત્ર પૌત્રો, ગાયો, અને અશ્વોની રક્ષા કરજો. સર્પો અને વ્યાઘ્રોને ભગાડનારા હે રુદ્ર, અમારું અધઃપતન કરાવે તેવી રાક્ષસી શક્તિઓનો નાશ કરજો. તમારા તુણીરમાં પડેલાં, શત્રુઓને મારવામાં પ્રગલ્ભ એવાં તમારાં બાણોને નમસ્કાર, સોનાવર્ણી ભુજાઓ વાળા સેનાનાયક, હે દિશાઓના સ્વામી તને નમસ્કાર. લીલા કેશ વાળાં વૃક્ષોને નમસ્કાર, પશુઓના સ્વામીને નમસ્કાર. માર્ગોના સ્વામી, યજ્ઞોપવિત ધારણ કરનારા, સુપોષિત જીવોના સ્વામીને નમસ્કાર. ઉત્તમ અશ્વ પર આરૂઢ થઇ શત્રુઓને વીંધી નાંખવા વાળાને નમસ્કાર.

વિવિધ પ્રકારનાં અન્ન પૂરાં પાડનારાને નમસ્કાર. સમાજના આયુધરૂપ એવા રૌદ્ર યોદ્ધાને નમસ્કાર, લોકોના સ્વામીને નમસ્કાર. કોઈને ન મારવા વાળા સારથિને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર. લોહિત વર્ણ વાળા, સ્થપતિ એવા વૃક્ષોના સ્વામીને નમસ્કાર. ભુવનનો વિસ્તાર કરવા વાળા ઔષધીઓના સ્વામીને નમસ્કાર. મન્ત્રીને નમસ્કાર, વ્યાપારીને નમસ્કાર. [ચતુરંગિણી સેનાની] સર્વ કક્ષાઓના સ્વામીને નમસ્કાર. ઊંચા સાદે ત્રાડ નાંખનારા અને શત્રુઓને રડાવનારા,  રૌદ્ર સ્વરૂપ યોદ્ધા તને નમસ્કાર. ધનુષની પ્રત્યંચા પૂરેપૂરી ખેંચીને દોડતા એવા સત્વોના સ્વામી, શરણાગતનું પાલન કરનારા, બધી રીતે પ્રહાર કરનારી સેનાઓના સ્વામીને નમસ્કાર. ઉઘાડી તલવાર ધારણ કરી રાત્રિઓમાં વિચરણ કરતા રહી અમારી રક્ષા કરનારા યોદ્ધાઓને નમસ્કાર. માથે પાઘ બાંધનારા, પર્વતોમાં વિચરણ કરનારા…

સૂતેલા યોદ્ધાઓને, જાગતા યોદ્ધાઓને, બેસેલા યોદ્ધાઓને, સ્થિર યોદ્ધાઓને, દોડતા યોદ્ધાઓને, સભાને, સભાપતિને, અશ્વોને, અશ્વપતિઓને, સેવકોના સમૂહની સ્વામિનીઓને, શત્રુઓને મારવામાં સમર્થ એવી રૌદ્ર નારીઓને, ગણોને, ગણોના સ્વામીઓને, અનેક જાતિઓના સમૂહોને, તે સમૂહોના સ્વામીઓને, મેધાવીઓને, નિકૃષ્ટ રૂપ વાળા રુદ્રોને, સેનાને, સેનાપતિઓને, રથ પર આરૂઢ, તેમજ રથ વિના લડવા વાળા, વિશાળકાય, તેમજ લઘુકાય યોદ્ધાઓને, રથ નિર્માણ કરનારા સુથારોને, કુમ્ભારોને, લુહારોને, વનવાસીઓને, પક્ષીઓ પકડનારાઓને, કુતરા પાળનારાઓને, મૃગયા કરનારાઓને, પશુઓનું પાલન કરનારાઓને, જટા ધારણ કરનારાઓને, છૂટા કેશ રાખનારાઓને, વૃદ્ધ યોદ્ધાઓને, જે હજુ વિકસી રહ્યા છે તે યોદ્ધાઓને, અત્યન્ત સ્ફૂર્તિ અને શીઘ્રતાથી સહુથી આગળ ધસી જનારા યોદ્ધાઓને, નદીઓના કાંઠા પર અને ટાપુઓ પર વસનારાઓને, અત્યન્ત ત્વરાથી સેનાઓને સંચાલિત કરી શકનારાઓને, રથોને શીઘ્રતાથી દોડાવનારાઓને, શૂરોને, શિરસ્ત્રાણ ધારણ કરવા વાળાઓને, કવચ ધારણ કરનારાઓને, વર્મ્મ (આખા શરીરને આવરી લેતું કવચ) ધારણ કરનારાઓને, દુન્દુભિનાદ કરનારાઓને, તેના પર તાલ ઠોકતી દાંડીઓને, ઉગ્ર અને ભયંકર એવા પોતાની સામે આવનારને, અને દૂર રહેલાને પણ હણી શકનારા યોદ્ધાઓને, અને સ્વયં પણ હણાવા સજ્જ છે તેવા યોદ્ધાઓને વારંવાર નમસ્કાર કર્યા છે ઋષિઓએ.

રુદ્રાષ્ટાધ્યાયીનો પાંચમો અધ્યાય ભલે ભગવાન શિવની આરાધનામાં ઉપયોગમાં લેવાય છે, પણ વાસ્તવમાં તે આપણે દિવાળી ઉજવી શકીયે માટે શત્રુ સાથે લોહીભીની હોળી રમનારા યોદ્ધાઓને સમર્પિત અધ્યાય છે. એટલે જ એનું એક નામ છે વીરપ્રશંસા.

પણ મારે વિશેષ ધ્યાન એના એક નાના અંશ પર દોરવું છે. અને તે છે…

नमो निचेरवे परिचरायारण्यानां पतये नमः॥ (સતત ફરતા રહેતા ગુપ્તચરોને નમસ્કાર, વનોના સ્વામીને નમસ્કાર.) અને, नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः॥ (શત્રુક્ષેત્રમાં લોકોને છેતરનારા, અને છેતરનારાઓને છેતરનારા ચોરોના સ્વામીને નમસ્કાર.

આ ઋચાઓમાં ઋષિ કોની વાત કરી રહ્યા છે તે સમજી જ જાશે મિત્રો.

જી હા. આમાં ગુપ્તચરોની અને સિક્રેટ એજન્ટોની જ વાત છે, જે શત્રુ ક્ષેત્રમાં રહીને શત્રુનાં આયોજનોને ખોરવવા માટે પોતાના અને પોતાના પરિવારના જીવન પર આવી શકનારી આપત્તિ જાણતા હોવા છતાં પોતે હાથમાં લીધેલા અભિયાનને સમર્પિત થઇ જાય છે.

જ્યોતિર્મય હજુ સમજણો થઇ રહ્યો હતો ત્યારે એકવાર પૂછ્યું હતું કે પાપા, કયા વ્યવસાયમાં સહુથી સ્માર્ટ માણસો જાય? ત્યારે ક્ષણભરનો વિલમ્બ કર્યા વિના નીકળી આવેલો ઉત્તર હતો ‘ગુપ્તચરોથી વધુ સ્માર્ટ કોઈ ન હોય બેટા.” થોડી વાર રહીને એમાં એક ઉમેરો કર્યો હતો જાદુગરોનો.

વધુ સમજણો થયા પછી એણે ફરી એ ઉત્તર માટેનું મારું કારણ પૂછ્યું હતું. ત્યારે કારણ આપ્યું હતું કે બેટા, પોતાના મન અને વિચારોને સમ્પૂર્ણ વશમાં રાખી શકે એ જ ગુપ્તચર કે જાદુગર બની શકે. એણે માત્ર અને માત્ર સેલ્ફ ઇનીશિયેટીવ એટલે સ્વયં સ્ફૂરણાથી કામ કરવાનું હોય છે. શું કરવું કે શું ન કરવું એ તેને કહેનાર કોઈ નથી હોતું. સામા માણસના વિચારોને એ વિચાર કરનાર કરતાં પણ વધુ સ્પષ્ટતાથી વાંચી શકે. એ અન્યો પાસે ઇચ્છિત કામ કરાવી શકે, એના મનમાં શું છે તે કઢાવી શકે. પોતાના સાચા અને વિશ્વાસપાત્ર હોવાનો વિશ્વાસ સામેવાળાને અપાવી શકે. એ ભ્રમનું વિશ્વ રચી શકે અને શત્રુને ભ્રમિત કરી શકે. શક્તિ, સ્ફૂર્તિ, સાહસ, વીરતા, નમ્રતા, ચાતુરી, મેધા, અન્તઃસ્ફુરણા આ સહુ ગુણોનો સરવાળો જોઈએ ગુપ્તચર બનવા માટે. એટલે વેદના ઋષિ એમને નમસ્કાર કરે છે તે ઉચિત જ છે.

બ્રિટન જેવા સાવ નાના દેશે અર્ધા વિશ્વ પર શાસન એમ જ નથી કર્યું. ભારતના આટલા રાજાઓને એમ ને એમ જ ડાહ્યા ડમરા નહતા કરીને રાખ્યા. એમની પાસે સાચે જ ઇન્ટેલિજન્ટ કહેવાય તેવી ઇન્ટેલિજન્સ હતી. એમને એજન્ટો નિયુક્ત કરતાં આવડતું હતું. પણ આ એક અલગ જ વિષય છે.

અજિત દોવાલ સાહેબ કેવી રીતે સાત વર્ષ શત્રુક્ષેત્રમાં રહ્યા હતા એ, કે કેવી રીતે ભિન્દરાનવાલેને મળીને ખોટી માહિતી પહોંચાડી હતી એ વાતો આપણે સહુએ સાંભળી છે. આભાર પૂજ્ય નગેન્દ્રવિજય સરનો, કે વિશ્વયુદ્ધની કથાઓ અને મોસાદનાં જાસૂસી મિશનો જેવાં પુસ્તકોના માધ્યમે ગુપ્તચર અભિયાનો કેવાં ક્લિષ્ટ, દુઃસાહસી, અને સંકીર્ણ હોઈ શકે, અને કેવો વિશ્વવ્યાપી તેમનો પ્રભાવ હોઈ શકે તેના વાસ્તવિક ચિત્રને આપણા સુધી લઇ આવ્યા. સુપર સ્પાય રિચાર્ડ સોર્જ, ડસ્કો પોપોવ, અને આપણા વડોદરાની જ દીકરી કહી શકાય એવી યોગી ઇનાયતખાનની મોસ્કોમાં જન્મેલી સુપુત્રી નૂરુન્નિસા, જેની પરાક્રમગાથા પર ધ સ્પાય પ્રિન્સેસ પુસ્તક લખાયું છે. આત્મહત્યા કરે તો એનું અહિંસાનું વ્રત ભંગ થાય, એટલે એ પોતાની સાથે શત્રુક્ષેત્રમાં સાઇનાઇડની કેપ્સ્યુલ પણ ન લઇ ગઈ, કે ન લઇ ગઈ એની રિવોલ્વરમાં ભરવા માટે બુલેટો. છતાં ફ્રાન્સની ભૂમિ પરથી એવી કેટલીય ઉપયોગી માહિતીઓ બ્રિટન પહોંચાડી હતી કે જેના પરિણામે નોર્મન્ડી એટેક શક્ય બન્યો હતો. એક ઈર્ષાળુ ડબલ એજન્ટે એને પકડાવી દીધી. પારાવાર ઈન્ટેરોગેશન છતાં પણ નાત્ઝીઓ એનું મોઢું નહતા ખોલાવી શક્યા. અન્તે અકળાઈને એક જણે એના કપાળમાં બુલેટ ફાયર કરી એને વીરગતિ આપી હતી.

નેતાજીની આઝાદ હિન્દ સેનાનું પણ એક ગુપ્તચર તન્ત્ર હતું જેના અધ્યક્ષ હતા વ્યવસાયે ડોક્ટર એવા પવિત્રમોહન રાય. પણ એમનાં પરાક્રમોની ગાથાઓ સહેતુક ગુપ્ત રાખવામાં આવી. ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ પછી નેતાજી સાથે સમ્પર્કમાં કદાચ ડૉ. રાય જ હતા જે કુમ્ભમેળા જેવા ધાર્મિક સમારોહોમાં તેમને મળી જતા (એ ડૉ. પવિત્રમોહન રાયને અમેરિકા કે બ્રિટનની સેના નહતી પકડી શકી, એ સિંગાપુરમાં જવાહરલાલ નહેરુને એમના હોટલના રૂમમાં અત્યન્ત ગુપ્ત રીતે મળીને આવ્યા પછી દસ જ મિનિટમાં એરેસ્ટ થઇ ગયા હતા એ શું યોગાનુયોગ જ હશે હેં!) સ્વયં નેતાજીનું ગુપ્ત વેશે ભારતમાં ભ્રમણ અને અયોધ્યામાં ગુપ્તવાસ ગુપ્તચરોના ઇતિહાસમાં એક સ્વતન્ત્ર પ્રકરણ થઇ ચુક્યાં છે. આપણા દેશની રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગ અને એના સ્થાપક શ્રી રામેશ્વર કાવ સાહેબ વિષે આપણને સહુને અછડતી માહિતી છે. કાવ સાહેબને પ્રત્યક્ષ જોવા પામેલાં એક સીનિયર પત્રકાર મહોદયાએ કહ્યું હતું કે એમની આપણા પર પડતી દૃષ્ટિ માત્ર આપણને થથરાવી દેવા પૂરતી હતી. સ્વયં છત્રપતિ શિવાજી પણ એવા જ હતા ને! એમને મળવા ગયેલા એક બ્રિટિશ વ્યાપારીએ બ્રિટન મોકલેલા એના પત્રમાં લખ્યું હતું કે “હું એ માણસની આંખમાં આંખ નહતો મેળવી શકતો કારણ કે હું જાણતો હતો કે એ મને અન્તર્બાહ્ય આખે આખો વાંચી રહ્યા છે.” અને માટે જ મોસાદના હેડક્વાર્ટરમાં છત્રપતિ શિવાજીના બસ્ટને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે.

અરે એક સમય હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સ્વનિયુક્ત પ્રોએક્ટિવ ગુપ્તચરો થઈને સંવેદનશીલ માહિતીઓ સુરક્ષા એજન્સીઓને પહોંચાડતા. સ્વાતંત્ર્ય પછી  દસમી સપ્ટેમ્બરે મુસ્લિમોએ દિલ્હીમાં ડાયરેક્ટ એક્શન ડે જેવી હિંસા આચરી, અરાજકતા સર્જીને સરકારને ઉથલાવવાનું કાવતરું કર્યું હતું તેની તૈયારીઓની રજેરજની માહિતી સ્વયંસેવકોએ સીધી વલ્લભભાઈ પટેલને જ પહોંચાડી હતી. તે માહિતી સાચી હોવાની ખાતરી કર્યા પછી નહેરુએ જ સિમલામાં આરામ કરી રહેલા માઉન્ટબેટનને તાત્કાલિક દિલ્હી પાછા આવી જવા વી.પી. મેનન પાસે કોલ કરાવીને વિનતી કરી હતી. દિલ્હી પોલીસમાં ત્યારે સિત્તેર ટકા મુસ્લિમો હતા. એનો અર્થ શું થાય તે હવે સહુ જાણતા હતા. ક્યાં ક્યાં શસ્ત્રો જમા કરેલાં છે તેની વિગતવાર યાદી સંઘના સ્વયંસેવકોએ પોલીસને આપી પછી તાત્કાલિક દિલ્હીમાં સૈન્ય બોલાવી એ સ્થળોએ રેડ પડાવી એ ભયાનક કાવતરું નિષ્ફળ કરવામાં આવ્યું હતું.

મારા એક મિત્ર એક સમયે કર્તવ્ય સમજીને પોતાની રુચિને પોષવા પોતાનાથી બનતા સ્તરે આ કામ કરતા. શાકવાળો કે ભંગારવાળો થઈને માહિતી ભેગી કરવી, લોકો સાથે જુગાર રમવા બેસવું, દારૂ પીવા બેસવું, ઝઘડવું, ભીખ માંગવી, માર ખાવો, ઇલેક્ટ્રિક, પ્લમ્બીંગ, સુથારકામ, રસોઈ, કાંઈ પણ કરવાનું નિમિત્ત લઇ એકવાર ઘરમાં પ્રવેશી જવું, દારૂ કે ડ્રગ લાવી દેવાં, છોકરીઓ લાવી દેવી, અને પછી જે તે વ્યક્તિ વિરુદ્ધ ક્યાં ક્યાંથી પુરાવા મળી શકશે એ માહિતી જ્યાં પહોંચવી જોઈએ તે પહોંચાડી દેવાની. આ બધું એણે કરેલું છે. એક મિત્ર વર્ષો સુધી જેહાદી નેટવર્કમાં રહ્યો છે ત્યારે તેણે ગોમાંસભક્ષણનું પાપ પણ હસતાં હસતાં કરેલું છે અને શુક્રવારની નમાજ પછી રમખાણે ચડેલા ટોળામાં ભળીને દુકાનોનાં શટરો ય તોડેલાં છે અને આગ પણ લગાડેલી છે. ગુપ્તચર બનવું સહેલું નથી મિત્રો. (એ મિત્રએ કહ્યું હતું કે રાજકારણીઓ માત્ર આડા પણ ન આવે તો કૌભાંડો તો દૂર, મન્દિરના ઓટલેથી ચપ્પલ પણ ન ચોરાય એટલું સક્ષમ છે આપણું પોલીસ તન્ત્ર.)

પણ મિત્રો, આપણા દેશનું એક દુર્ભાગ્ય પણ છે. એ છે સ્ટોકહોમ સિન્ડ્રોમ. એટલે કે શત્રુના વ્હાલા થવા પોતાના સ્વજનોના શત્રુ થઇ જવું તે. અન્તર્મનમાં ઘર કરી ગયેલો કોઈ અગમ્ય ભય એનું કારણ હોય છે. અને આવા સ્ટોકહોમ સિન્ડ્રોમનો ભોગ બનેલા આપણા અમુક નેતાઓએ વિદેશની ધરતી પર ખરેખર માથા સાટેનો ખેલ ખેલતા આપણા ભડવીર ગુપ્તચરોની પીઠમાં જીવલેણ ખંજર મારેલાં છે. માલેગાંવમાં બૉમ્બ વિસ્ફોટ કરવાના ષડ્યન્ત્રમાં ધરાર હિન્દુઓને દોષી પુરવાર કરવા કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિત જેવા ગુપ્તચરોના ગુરુને પણ કોંગ્રેસી સ્વાર્થે કેવા ભરાવી દીધા હતા!

પહેલું નામ મોરારજી દેસાઈનું. ઇન્દિરાએ રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગનો ઉપયોગ પોતાની સ્વાર્થી સત્તાભૂખની સેવામાં કર્યો હતો. એના કારણે વિરોધપક્ષના અનેક અનેક નેતાઓને પારાવાર યાતનાઓ વેઠવી પડી હતી. સત્તામાં આવતાં જ મોરારજીએ રામેશ્વર કાવ સાહેબને બોલાવ્યા અને એમની વીંગે ઇન્દિરાને શું શું માહિતી આપી હતી તે જાણવા માંગ્યું. કાવ સાહેબે ના કહી, કે એ એમની નીતિઓને સુસંગત નથી માટે નહીં કહી શકે. એટલે રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગને પાઠ ભણાવવાનો અવસર શોધતા મોરારજીને એક અવસર મળી પણ ગયો, અને એણે સીધા જનરલ ઝિયા ઉલ હકને જ કોલ કરી સંકેતથી જણાવી દીધું કે અમારા માણસો તારા દેશમાં આવા આવા સ્થાનોએ સક્રિય છે. એ બધા જ એજન્ટો શત્રુના હાથે દારુણ પીડા વેઠીને મોત માંગતા માંગતા મર્યા. રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગનું વર્ષોની તપસ્યા કરીને પાકિસ્તાનમાં ગોઠવેલું નેટવર્ક એક ફોન કોલથી વિખાઈ ગયું.

બીજો ઇન્દરકુમાર ગુજરાલ – મોટો વામપન્થી. એ જયારે પ્રધાનમન્ત્રી હતો ત્યારે ગુજરાલ ડોક્ટ્રાઇન રૂપે ક્લીનર એન્ડ સોફ્ટર ફોરેન પોલિસીના નામે રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગને પાકિસ્તાનમાંની ગુપ્ત કાર્યવાહીઓ અટકાવી દેવા કહ્યું. ફંડ અટકાવી દીધું, અને પાકિસ્તાનમાં કામ કરી રહેલા આપણા એજન્ટોની માહિતી પોતાના પરિચયમાં હતા એવા પાકિસ્તાન સિવિલ સર્વિસના અધિકારીઓને જણાવી દીધી. અનેક અનેક એજન્ટો સપડાઈ ગયા અને દુર્ગતિ ભોગવી મર્યા. ભારતીય ગુપ્તચર વિનાના પાકિસ્તાનમાં શું થઇ રહ્યું હતું તેની માહિતી એ પછી વર્ષો સુધી નહતી મળી અને એનો જ લાભ લઈને પાકિસ્તાને નિર્ભય થઈને કારગિલ પર ચડાઈ કરવાની યોજના શાન્તિથી રચી હતી. આમ પણ કેજીબીના ભૂતપૂર્વ અધિકારી વસીલી મિત્રોખિને તો કહ્યું જ હતું ને, કે ઇન્દિરાના મન્ત્રીમંડળમાંના કેટલા ય મન્ત્રીઓ કેજીબીના પે-રોલ પર હતા. ગુજરાલ એમાંનો જ એક હશે એના વિષે કોઈ શંકા નથી.

ત્રીજો હમીદ અન્સારી. એ પણ ઈરાનમાં ભારતનો રાજદૂત હતો ત્યારે એના દીકરાને ઇરાનના એક ઉચ્ચાધિકારીની દીકરીએ લપેટી લીધો હતો. એની ય કથા તો લાંબી થાય, પણ સંક્ષિપ્તમાં કહીયે તો ભારતમાં ઈરાનની ગુપ્તચર એજન્સી સવાકના એજન્ટો ક્યાં ક્યાં પથરાયા છે એ પાકી માહિતી મળી હોવા છતાં ભારત સરકારને જાણ નહતી કરી. કશ્મીરના જેહાદીઓ ભણવાના બહાને ઈરાનમાં આવી આતંકની શિક્ષા લઇ રહ્યા હતા તેમના પર ભારતીય ગુપ્તચરોનું ધ્યાન હતું જ. પણ આ નીચ અન્સારીએ તે ગુપ્તચરોનાં નામ ઈરાનના વિદેશ વિભાગને જણાવી દીધાં હતાં. અને આવું તો બીજું શું શું નહીં કર્યું હોય આ માણસે!

અને ચોથા આપણા કેમ્બ્રિજ એજ્યુકેટેડ પ્રાઈમ મિનિસ્ટર મૌનમોહનસિંહ. જેમણે શર્મ અલ શેખમાં પાકિસ્તાન સાથે મન્ત્રણામાં કોણ જાણે કયા દબાણમાં આવીને બોલી નાંખ્યું હતું કે “મને પણ અમારી ગુપ્તચર સંસ્થાઓ જે રીતે બલુચિસ્તાનમાં કામો કરી રહી છે તે નથી ગમતું.” આ એક વાક્યના આધારે પાકિસ્તાનને કશ્મીરમાં પોતે જે કરે છે તેને ન્યાયસંગત પુરવાર કરવાનું મોટું કારણ મળી ગયું હતું, અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વીંગમાં મોટી હતાશા ફરી વળી હતી. એક વાક્ય દેશને કેટલાં વર્ષો પાછળ ધકેલી દે છે એ તે બબુચકને ભાન નહીં હોય શું! છેક સ્વાતંત્ર્ય પછી, કે જયારે બલુચિસ્તાનના એક પ્રદેશ કલાતના શાસક ખાન ઓફ કલાતને ભારતમાં ભળવું હતું પણ નહેરુએ તે થવા ન દીધું (આ વીપી મેનને કહેલી વાત છે.) ત્યારથી પાકિસ્તાનથી સ્વતન્ત્ર થવા માટે બલુચીઓ મથી રહ્યા છે. તેમાં મોડે મોડે આપણા ભાઈઓએ સહાય આપવાની શરુ કરી એ પણ સોનિયાના આ પાળેલા શ્વાને ઉઘાડું પાડી દીધું હતું. એણે હસ્તાક્ષર કરી બલુચીઓના સ્વાતન્ત્ર્યના પ્રયત્નો આતંકવાદ છે તેમ સ્વીકારી લીધું હતું.

ગુપ્તચરો કેટલા પણ સક્ષમ, કે સમર્થ હોય, પોતાના દેશના નેતૃત્વની ઉપરવટ નથી જ જઈ શકતા. એમનું કામ ઉપયોગી માહિતી શોધી લાવીને સુરક્ષા એજન્સીઓ, દેશનાં દૂરગામી વ્યાપારી હિતો, અને સેનાનું કામ સરળ કરવાનું છે. દેશને શત્રુઓનાં આક્રમણોની આગોતરી માહિતી આપવાનું છે. તેમને નેતૃત્વનું દૃઢ સમર્થન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. ઇન્દિરા ગાંધીએ સમર્થનનું અભયવચન આપ્યું (કારણ, કે તેને કેજીબીનું અભયવચન હતું) ત્યારે રામેશ્વર કાવ અને તેમના ગુપ્તચરો સિક્કિમને અમેરિકાના ખોળામાં પડતું અટકાવી ભારતમાં ભેળવી શક્યા હતા.

અને એવું જ બન્યું છે 2014 પછી. અજ્ઞાત બંદૂકધારીઓ એમ જ નથી પ્રગટ થવા લાગ્યા.

અને હા. સિક્કિમની વાત નીકળી છે તો સ્મરણ કરાવી દઉં કે હોપ ગુડ નામે એક અમેરિકન ગુપ્તચર મહિલાએ સિક્કિમના રાજકુમારને પ્રેમજાળમાં ફસાવ્યો હતો, બે બાળકોની મા પણ બની હતી, અને સિક્કિમને અમેરિકાનું સ્ટેશન બનાવવા પર્યાપ્ત વાતાવરણ ગોઠવી આપ્યું હતું. પણ ભલું થાજો રામેશ્વર કાવ સરનું, કે એમના ‘કાવબોયસએ’ એ કાવતરું પાર ન પડવા દીધું.

એવી જ એક ગોરી મહિલા ભારતના સર્વોચ્ચ નેતૃત્વમાં સંકળાયેલા પરિવારમાં પ્લાન્ટ કરી દેવામાં આવી હતી. ઉં……હુ. તમે વિચાર્યું એની વાત નથી કરી રહ્યો. ભલે એ પણ એ જ છે એ જગ જાણે જ છે. પણ હું વાત કરું છું તે એનાથી ઘણી પહેલાંની છે મિત્રો. એની વાત અન્ય કોઈ અવસરે.

અત્યારે તો ખ્યાતિ, કીર્તિ, કે પ્રસિદ્ધિની લાલસા વિના માત્ર કાર્યસિદ્ધિ માટે જીવતા, લડતા, અને મરતા ગુપ્તચરો માટે એ જ કહેવા મન થાય છે, કે…

અબ તેરી હિમ્મત કી ચર્ચા ગૈર કી મહફિલ મેં હૈ…

॥ ૐ नमो वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः॥

Posted in हिन्दू पतन

भारतीय सेना में मुस्लिम रेजिमेंट क्यों नहीं है?

आपको जानकर हैरानी होगी कि 1965 तक मुस्लिम रेजिमेंट थी। 3 प्रमुख घटनाएं हैं जिन्होंने सेना से मुस्लिम रेजिमेंट को हटाने के लिए मजबूर किया।
*पहली* – 15 अक्टूबर 1947 को जब पाकिस्तान और अफगानिस्तान के पठानों ने भारत पर हमला किया, तो पूरी सोई हुई बहादुर गोरखा कंपनी को अपनी ही बटालियन के साथी मुस्लिम सैनिकों ने मार डाला।  कंपनी कमांडर प्रेम सिंह सबसे पहले शिकार बने।  30 अन्य रैंकों के साथ 2 गोरखा JCO भागने में सफल रहे और घटना की रिपोर्ट करने के लिए झंगर भाग गए।  अगले दिन मेजर नसरुल्ला खान मुस्लिम सैनिकों को थारोची किले में ले गया, जहां गैरीसन ने उन्हें आनंदित किया।  रात के पहले के विकास से अनजान और उन्हें जल्द ही क्या होने वाला था, रात में, बेखौफ गोरखाओं की एक भयानक पुनरावृत्ति प्रदर्शन में हत्या कर दी गई थी।  उनके कमांडर कप्तान रघुबीर सिंह थापा को “जिंदा जला दिया गया”।  पी.एम.  नेहरू ने मामले को दबा दिया।  यह सब “द मिलिट्री प्लाइट ऑफ पाकिस्तान” पुस्तक में वर्णित है।
*दूसरी* –  पाकिस्तान के साथ 1947 के युद्ध के दौरान नेहरू द्वारा छिपाई गई एक और बड़ी बात यह थी कि कई मुसलमानों ने अपने हथियार डाल दिए और भारतीयों से लड़ने के लिए ब्रिटिश प्रमुख जॉन बर्ड के नेतृत्व में पाकिस्तान में शामिल हो गए। लेकिन बाद के चरण में ब्रिटिश प्रमुख को निलंबित कर दिया गया और तुरंत  अगले जहाज पर इंग्लैंड बुला लिया गया। 
स्वर्गीय सरदार पटेल इसे सार्वजनिक करना चाहते थे लेकिन गांधी द्वारा ऐसा न करने का आदेश दिया गया था।
*तीसरी* – 1965 के भारत-पाक युद्ध के दौरान मुस्लिम रेजीमेंट के 30,000 भारतीय सैनिकों ने न केवल पाकिस्तान से लड़ने से इनकार किया बल्कि उनका समर्थन करने के लिए हथियार लेकर पाकिस्तान चले गए।इसने भारत को बड़ी मुसीबत में डाल दिया क्योंकि उन्होंने उन पर भरोसा किया।  लाल बहादुर शास्त्री ने मुस्लिम रेजिमेंट को खत्म कर दिया था।
अगर आप अपनी मातृभूमि से प्यार करते हैं तो कृपया इसे वायरल करें।
जय हिंद।

साभार
(स्वामी जीतेंद्रानंद सरस्वती जी की वाल से)

Posted in हिन्दू पतन

धुरंधर


धुरंधर फ़िल्म का एक और पक्ष है,
जिसके बारे में ज्यादा बात नहीं हो रही है…

वो है नकली करेंसी का ecosystem

इस फ़िल्म में पहली बार इतना खुल कर इस बारे में बताया गया है… और जो लोग references को और घटनाओं को पकड़ पाएं हैं.. उन्हें सब समझ आ गया होगा

फ़िल्म में एक व्यापारी दिखाया गया है.. खनानी नाम से… जो रहमान डकैत को नकली करेंसी का काम करने का offer देता है, बदले में उसे राजनीति में आने पर पूरा support भी देने का आश्वासन देता है.

बाद में यही खनानी 26/11 हमले की Financing भी करता है… और हमले के समय कराची के कंट्रोल रूम में आतंकियों के साथ बैठा होता है.

यह कोई Fictional Character नहीं है…. खनानी का किरदार पाकिस्तानी Terror Financer जावेद खनानी पर आधारित है.

जावेद खनानी ने लगभग 20 साल तक Terror और हवाला Ecosystem को Manage किया…. भारत पर हुए हर हमले में जो पैसा खर्च हुआ.. उसका कनेक्शन कहीं ना कहीं जावेद खनानी से जुड़ता था.

खनानी ने खनानी & कालिया International नाम से एक कंपनी खोली हुई थी…. जिसकी शुरुआत एक Financing कंपनी के तौर पर हुई, फिर इसने हवाला का धंधा किया और अंततः यह Terror Financing में उतर गई.

मात्र कुछ ही सालों में इस कंपनी का प्रभाव कराची के सदर बाजार से दुबई के Free Zones तक हो गया था… Toronto के शहरी इलाकों से होते हुए अफ्रीका के Ports तक…. हर जगह यह कंपनी अपनी पैठ बना चुकी थी.

यह कंपनी ISI की Blue Eyed Boy बन चुकी थी…. इसका Involvement हर जगह होने लगा… चाहे Mexico और अफ़ग़ानिस्तान से ड्रग और Narcotics के पैसे का लेन देन हो… या Middle East से पेट्रो डॉलर के रूप में Terror Funds को circulate करना हो….

या फिर जैश ए मोहम्मद, लश्कर ए तैय्यबा को पैसा मुहैया करवाना हो… या फिर दाऊद की D कंपनी के पैसे को इधर से उधर करना हो….. इनका involvement सब जगह था.

इसके अतिरिक्त इस कंपनी के एजेंट Middle East और नेपाल के रास्ते UP बिहार में Enter करके अरबों की नकली करेंसी को भारत में खपाते थे.

ISI को कभी भी कोई आतंकी हमला करवाना होता था भारत में… तो उसके लिए पैसा खनानी ही मुहैया करवाता था…. धुरंधर में भी यही दिखाया गया है.

खनानी की सबसे बड़ी सफलता थी… भारतीय करेंसी की नकल करके हूबहू करेंसी बना देना…. यह Fake करेंसी तो थी… लेकिन यह असली से कहीं कम नहीं लगती थी.

Security ग्रेड करेंसी paper था इन नोट्स में…. जिसमे हर तरह के security feature मिलते थे…watermark और फाइबर तो इतने मैच होते थे.. कि वही करेंसी की जांच करने वाली मशीन और एटीएम sensors को भी धत्ता बना देते थे… इन्हे Super Notes कहा जाने लगा.

यह तो खैर on record है कि कैसे De La Rue कंपनी ने भारत की मुद्रा प्रणाली में दोबारा प्रवेश जारी रखा, और उसने थ्रेड, सुरक्षा घटक व आवश्यक उपकरणों की आपूर्ति शुरू कर दी.. यही कंपनी पाकिस्तान को भी करेंसी के कागज़ देती थी.

इस विषय पर एक सीबीआई एफआईआर भी है, जिसमें यह जांच की जा रही है कि क्या कुछ नौकरशाहों ने नियमों को तोड़कर इसे संभव बनाया।

यूं तो भारत की एजेंसीज नकली नोट की खेप को पकड़ रही थी…लेकिन भारत की खुफिया एजेंसियों की असली बेचैनी की वजह कुछ और थी.

जब दे ला र्यू जांच के घेरे में थी, पाकिस्तान से आई “सुपर नोट” नकली मुद्राएँ भारतीय नोटों से आश्चर्यजनक रूप से मिलती-जुलती थीं—जो दे ला र्यू के विशेष कागज़ पर छपती थीं।

अब तक कोई सार्वजनिक सबूत नहीं मिला कि भारतीय प्रेस या मशीनरी पाकिस्तान को बेची गई थी।

लेकिन इसका और कोई कारण लगता भी नहीं…

इतने बड़े स्तर पर कोई संयोग तो संभव नहीं हो सकता.

जैसे जैसे पाकिस्तान की नकली मुद्रा की गुणवत्ता अचानक बहुत बेहतर हो गई, तो हर एजेंसी के मन में एक ही सवाल उठा—उन्हें यह “टेम्पलेट” किसने दिया?

चाहे सामग्री तक अप्रत्यक्ष पहुँच से, विनिर्देशों की नकल से, या वैश्विक काले-बाज़ार के बिचौलियों से—पाकिस्तान की फर्जी मुद्रा (FICN) की गुणवत्ता बिल्कुल उसी वक़्त चरम पर पहुँची जब भारत की मुद्रा शृंखला सबसे कमजोर थी।

भारत उस दौर में था.. जब भारत की अर्थव्यवस्था को Fragile-5 कहा जाने लगा था…… यह था 2013-2014 का दौर…..

भारत में चुनावों की तैयारी चल रही थी….. Corruption के cases से धूमिल हुई कांग्रेस सरकार अपने अंतिम दिन देख रही थी….

वहीं भाजपा ने गुजरात के मुख्यमंत्री नरेन्द्र मोदी को प्रधानमंत्री पद के दावेदार के तौर पर project करना शुरू कर दिया था…

बाद में उन्हें दावेदार बनाया भी गया और अंततः वही प्रधानमंत्री बने भी.

वहीं ख़नानी जैसे हवाला ऑपरेटर लगातार भारतीय करेंसी को छाप रहे थे… कई अरबों रूपए की करेंसी भारत में Mainstream कर दी गई थी.. और अरबों की करेंसी खनानी के पास थी.. उसके Network में circulate हो रही थी…. जिसे भारत में खपाने की तैयारी थी.

ISI और खनानी का नेटवर्क बहुत बड़ा था… नोट बेशक़ कराची में छापे जाते थे…. लेकिन उसके बाद ढाका, काठमांडू, दुबई, कुआलालमपुर, आदि में उनकी Circulation Hubs से होता हुआ भारत में आता था.

खनानी ने यह सुनिश्चित किया था कि इस पूरे करेंसी Circulation और इससे हुए मुनाफ़े का कोई काग़ज़ी निशान न बचे। हर Hub दूसरी hubs से पूरी तरह से Isolated रहती थी…. काम ख़त्म होते ही सब कम्युनिकेशन ख़त्म हो जाते थे..इन्हे पकड़ना बेहद मुश्किल था.

लेकिन फिर ऐसा कुछ होता है… जिसने ना सिर्फ इस Fake करेंसी के Network को बर्बाद कर दिया… बल्कि साथ ही खनानी का खात्मा भी कर दिया.

8 नवंबर 2016 को रात 8 बजे..जब प्रधानमंत्री मोदी टीवी पर आये और देश के नाम सन्देश देते हुए उन्होंने नोटबंदी की घोषणा की…. तो कुछ ही क्षणों में वही नकली नोटों की पाइपलाइन जम गई… वह आतंक की फंडिंग का स्त्रोत सूख गया.. जिसने हजारों भारतीयो की जान ली थी.

जब भारत ने रातोंरात ₹500 और ₹1,000 के नोट अमान्य कर दिए, तो उसका झटका सिर्फ़ भारत तक सीमित नहीं रहा—उसने पाकिस्तान की गुप्त मशीनरी को भी उड़ा दिया।

सालों से तैयार किए गए फर्जी नोटों के भंडार—जो पहले से छांटे गए, तस्करी किए गए और गोदामों में रखे गए थे—एक झटके में बेकार हो गए।

सब रास्ते बंद हो गए…. खाते फ्रीज़ हो गए… नकली नोटों के संचालकों में हड़कंप मच गया। ख़नानी जैसे हवाला सरगनाओं के लिए—जिनका पूरा कारोबार मुद्रा के निरंतर प्रवाह पर निर्भर था—पूरे नोट सीरीज़ के अचानक गायब हो जाने ने विनाशकारी स्थिति पैदा कर दी।

एक महीने बाद, 4 दिसंबर 2016 को ख़बर आई—जावेद ख़नानी कराची में एक अधनिर्मित इमारत की चौथी मंज़िल से गिर गए थे।

सुबह जब मुहम्मद अली सोसाइटी, कराची पर पुलिस पहुंची तो उन्हें खनानी का शव मिला।

पुलिस ने कहा—आत्महत्या।
परिवार ने कहा—दुर्घटना।
शव परीक्षण नहीं हुआ।

निर्माण स्थल के मज़दूरों को पूछताछ के बाद छोड़ दिया गया।

ज़्यादा सवाल किसी ने नहीं पूछे गए.

पूछे जाने भी नहीं थे…. इस घटना को दबा दिया गया.

भारत, खाड़ी देशों और पाकिस्तान के वित्तीय ठिकानों में फुसफुसाहट थी—“बहुत सारा पैसा फँस गया।” “बहुत सारे राज़ खुले।” “वो इस ecosystem के ऑफशोर खातों तक जानता था।”

कोई पुख्ता सार्वजनिक सबूत हत्या का नहीं मिला।

लेकिन खुफिया जगत में यह घटना आज भी एक राज़ बनी हुई है।

धुरंधर ने इस कहानी को फिर से ताजा कर दिया है….. बता दिया है कि कोई “सुपर-विलेन” भारत को अस्थिर करने के लिए नकली मुद्रा छाप रहा था.

याद रखिये… आतंकवादी हमेशा ही आतंकी कैंप्स में नहीं होते… वो हमेशा लम्बी दाढ़ी, हाथ में राइफल लिए नहीं होता… यह लोग POK, अफ़ग़ानिस्तान या वज़ीरिस्तान के काबइली इलाकों में नहीं होते.

यह आतंकवादी दुबई, अबू धाबी और कराची के आलीशान बंगलो में रहते हैं…. Clean Shaved, सूट बूट पहने…. Laptops पर काम करते लोग होते हैं…. जिनका एक Click, जिनका एक Transaction आपके अड़ोस पड़ोस में कोई आतंकी हमला करा सकता है…. आपके आस पास किसी की जान ले सकता है.

धुरंधर-1 में तो 2012 तक का समय दिखाया गया है…. धुरंधर-2 में आपको 2013-14 से लेकर 2020 और उसके बाद का समय दिखाया जाएगा…

जो कहानी इस post में बताई है, यह आपको सिनेमा के परदे पर घटित होती दिखाई देगी… सिर्फ तीन महीने बाद.

आपके मन में सवाल उठेगा… कि क्या खनानी के खत्म होने से Terror फंडिंग और Fake Notes का Ecosystem ख़त्म हो गया?

इसका एक ही उत्तर है… पूरी तरह से तो नहीं.

एक बहुत बड़े स्तर पर यह समाप्त हुआ….

लेकिन चूँकि यह Ecosystem पाकिस्तान सहित पश्चिम के कई देशों द्वारा पोषित था….

जाहिर है इसके कई stakeholders थे….

खनानी उनमे से एक था.

यह आर्थिक आतंकवाद का Ecosystem है…

पूरी तरह तो शायद ही ख़त्म हो पाए…

लेकिन नोटबंदी ने इसे बेहद गहरी चोट पहुंचाई थी…

उसके बाद सर्जिकल Strikes और Unknown Gunmen के कारनामो की वजह से इस Terror Ecosystem को तोड़ने का एक Process शुरू हुआ है…

जो आज भी बदस्तूर चालू है.

क्यूंकि operation धुरंधर ख़त्म नहीं हुआ है….
अब तो इसे Operation सिन्दूर का साथ भी मिल गया है.

आपको यह सब अलग लगेगा.. लेकिन यह सब घटनाएं, operation… सब आपस में जुड़े हुए हैं.

मुझसे जुड़ने के लिए मेरी प्रोफाईल विक्रम हिंदू को खोल कर see first सेलेक्ट करे

Posted in हिन्दू पतन

सद्दाम हुसैन और इंदिरा गांधी के रिश्ते औपचारिक नहीं, बल्कि गहरे और व्यक्तिगत थे।
दोनों के बीच दोस्ती जगज़ाहिर थी, भरोसे की भी और सम्मान की भी।

लेकिन 1971 में जैसे ही भारत-पाकिस्तान का युद्ध शुरू हुआ, तस्वीर बदल गई।
सद्दाम हुसैन ने साफ शब्दों में कहा—भारत मेरा अच्छा मित्र है, इंदिरा गांधी मेरी करीबी मित्र हैं,
लेकिन धर्म के सवाल पर मैं पाकिस्तान के साथ खड़ा रहूँगा।

यहीं दोस्ती पीछे रह गई और मजहबी प्राथमिकता आगे आ गई।
भारत-पाक युद्ध में सद्दाम हुसैन ने बिना हिचक पाकिस्तान का साथ दिया।
पाकिस्तान को टैंक दिए, हथियार दिए, और रणनीतिक सहयोग भी दिया।

युद्ध के बाद जब पाकिस्तान आर्थिक रूप से टूट चुका था,
तब भी सद्दाम हुसैन ने कई वर्षों तक उसे मुफ्त में तेल सप्लाई किया।
यह मदद किसी दबाव में नहीं, बल्कि वैचारिक प्रतिबद्धता से की गई थी।

इसके बावजूद, 1975 में इंदिरा गांधी इराक की आधिकारिक यात्रा पर गईं।
राजनयिक मर्यादा निभाई गई, लेकिन सच्चाई बदली नहीं।

यहीं से सवाल पैदा होता है—
आख़िर भारत के राजनेता मुस्लिम नेताओं से क्यों नहीं सीखते?
क्यों भारत के नेता आज भी सेकुलरिज़्म की अफीम पीकर
हकीकत से कटे हुए, भ्रम की नींद में जीते रहते हैं?

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક ભિખારી જેવો દેખાતો કિશોર ત્યાં ઊભો હતો. એણે હાથ આડો કરીને ઊભા રહેવાનો સંકેત કર્યો. આવી તંગ માનસિક હાલતમાં પણ શિખરે બાઇકને બ્રેક મારીને થંભાવી દીધી, ‘શું છે?’

  છોકરો બોબડો હતો. બોલી ન શક્યો. હાથના ઇશારાથી સમજાવવા લાગ્યો, ‘મારે આ દિશામાં જવું છે. મારો પગ દુખે છે. પૈસા નથી. મને લિફ્ટ આપશો?’

શિખરે જોયું કે એ જે દિશા ચીંધી રહ્યો હતો તે તો શહેરની બહાર જવાની દિશા હતી. પેટ્રોલપંપથી આગળ જવાની દિશામાં થોડીક છૂટક વસ્તી જ હતી. આ બહેરા-મૂંગા છોકરાનાં મા-બાપ કદાચ ત્યાં કોઈક ઝૂંપડામાં રહેતાં હશે.
    કોઈ પણ માણસ આવી રીતે લિફ્ટ આપવા તૈયાર થાય નહીં.
એક તો સમય બગડે અને વધારામાં મોંઘા ભાવનું પેટ્રોલ વપરાય, પણ શિખરના હૃદયમાં આ ગરીબ, દિવ્યાંગ કિશોર માટે કરુણા ફૂટી આવી. ઈશ્વરે દરેક મનુષ્યમાં થોડાક તો સદ્્ગુણો મૂક્યા જ હોય છે. શિખર ભલે ભુલકણો, બેદરકાર, મસ્તીખોર અને બિનજવાબદાર હતો, પણ સાથે સાથે એ દયાળુ પણ હતો.

  એણે પેલાને ઇશારો કર્યો, ‘બેસી જા બાઇક પર.’ છોકરો બેસી ગયો. શિખરે બાઇક દોડાવી મૂકી. સારું એવું અંતર કાપ્યા પછી છોકરાએ હાથ વડે શિખરનો ખભો દબાવ્યો. ગળામાંથી વિચિત્ર અવાજ પણ કાઢ્યો. ગોલમાલ ફિલ્મના તુષાર કપૂરની જેમ, ‘એ…ઓ…આ…ઓ…’ કરીને બાઇકને ઊભી રખાવી દીધી.

આવી ગયું તારુ ઘર? ચાલ, ઊતરી જા.’ શિખરે કહ્યું. છોકરો ઊતરી ગયો. શિખરની સામે બે હાથ જોડીને પાછો, ‘એ…ઓ…આ…ઈ…ઓ…’ કરવા માંડ્યો.
     શિખરને એની ‘ભાષા’ તો સમજમાં ન આવી, પણ એના અવાજમાં રહેલો ભાવ સમજાઈ ગયો. એ કહેતો હતો, ‘ભગવાન તમારું ભલું કરશે. તમે મારા જેવા ગરીબ, બોબડા છોકરાને અડધી રાતે આવી મદદ કરી છે તો ઈશ્વર પણ તમને…’
    શિખરને હસવું આવી ગયું. કહેવાનું મન થઈ આવ્યું, ‘બાપલા, તું જતો હોય તો જાને! તું શું બોલે છે એ માણસને નથી સમજાતું તો પછી ભગવાનને ક્યાંથી સમજાવાનું હતું? મને હવે જવા દે અહીંથી. મમ્મી માટે દવા લઈ જવાની હતી એ કામ તો થયું નહીં અને તું કહે છે કે ભગવાન મારું ભલું…’

  ત્યાં જ શિખરની નજર છોકરાની પીઠ પાછળ વીસેક ફીટના અંતર પર આવેલી એક જગ્યા પર પડી. એનું મોં ખુલ્લું રહી ગયું. એક દુકાન હતી. ખુલ્લું શટર હતું. ફૂલોની સજાવટ હતી. નવું જ રંગાવેલું લાઇટવાળું બોર્ડ હતું. નામ વંચાતું હતું, શિવ મેડિકલ સ્ટોર. કૌંસમાં લખેલું હતું: (ચોવીસ કલાક ખુલ્લી રહેતી શહેરની એકમાત્ર દુકાન.)

શિખરને લાગ્યું કે એનું હૃદય છાતીનું પાંજરું તોડીને બહાર આવી જશે! એની ખુશીની હદ પાગલપણા સુધી જઈ પહોંચી. એ દુકાન પાસે પહોંચી ગયો. ત્યાં એક મિડલ એજનો પુરુષ ઊભો હતો. સાથે વીસેક વર્ષની છોકરી હતી. બાપ-દીકરી હોય એવું દેખાઈ આવતું હતું.

     આ મેડિકલ સ્ટોર પહેલી વાર જોયો.’ શિખરે કહ્યું. ‘આજે જ ઉદ્ઘાટન થયું છે. આમ તો એક જાતનો જુગાર જ ખેલ્યો છે. આપણા ખોબા જેવડા ટાઉનમાં ચોવીસ કલાક ખુલ્લી રહેતી દુકાનની જરૂર જ ન હોય. જુઓને, અત્યારે છેલ્લા બે કલાકથી એક પણ ગ્રાહક આવ્યો નથી. બાપ-દીકરી બગાસાં ખાતાં બેઠાં હતાં, ત્યાં તમે…’

    શિખરે ખિસ્સામાંથી દવાની ચિઠ્ઠી કાઢીને એ પુરુષના હાથમાં મૂકી દીધી, ‘ભાઈ, હું પણ કંઈ મારી જાતથી દોરવાઈને નથી આવ્યો, મને તો કોઈક ખેંચી લાવ્યું છે.’
    કોણ? તમને અહીં સુધી કોણ લઈ આવ્યું?’ પુરુષે ગોળીઓની સ્ટ્રીપ શિખરને આપતાં પૂછ્યું.

  કોણ જાણે કેમ, શિખર જવાબ ન આપી શક્યો. એને શબ્દો જ ન સૂઝ્યા. ગળામાંથી માત્ર અવાજો નીકળ્યા, ‘એ…આ…ઓ…આ…’ દુકાનદાર સાંભળી રહ્યો અને જોઈ રહ્યો. શિખરના હાથનો ઇશારો ક્યારેક સામે આવેલી ઝૂંપડી તરફ થતો હતો, ક્યારેક ઉપર આસમાનની દિશામાં.