Posted in हिन्दू पतन

શું તમે હૈદરાબાદ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ કાદિર વિશે જાણો છો???

૧૯૯૦માં હૈદરાબાદમાં થયેલા રમખાણો દરમિયાન, જેમાં ૩૦૦ ગરીબ હિન્દુઓ માર્યા ગયા હતા, ત્યારે અબ્દુલ કાદિર નામના કોન્સ્ટેબલે પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર પોતાના જ ACP સત્તૈયાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી

કારણ કે તે પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવી રહ્યા હતા.

જ્યારે ACP એ મુસ્લિમ તોફાનીઓના ટોળા પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો, ત્યારે કોન્સ્ટેબલ અબ્દુલ કાદિરે પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર પોતાના જ ACP ની ગોળી મારીને હત્યા કરી દીધી.

એક નીચલી કોર્ટે અબ્દુલ કાદિરને મૃત્યુદંડની સજા ફટકારી, જેને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આજીવન કેદમાં ફેરવી દીધી.

ત્યારબાદ, ઓવૈસી સહિત મુસ્લિમ નેતાઓએ અબ્દુલ કાર્તિકની મુક્તિ માટે ઝુંબેશ શરૂ કરી. કોંગ્રેસ અને શાસક પક્ષ બંનેએ સત્તામાં આવે તો તેમને મુક્ત કરવાનું વચન આપ્યું.

અને ૨૦૧૬માં, જ્યારે KCR તેલંગાણાના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે અબ્દુલ કાદિરને જેલમાંથી મુક્ત કર્યો.

તેમની મુક્તિ પર, અબ્દુલ કાદિરનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું. મુસ્લિમ ટોળાએ તેમને માળા પહેરાવી અને “ગાઝી ગાઝી!” ના નારા લગાવ્યા.

આપણા શાસકો, બધા વિપક્ષી રાજકીય પક્ષો અને ફિલ્મ સ્ટાર્સ (નેતાઓ, અભિનેતાઓ, મીડિયા, બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો) એ એક નકલી વાસ્તવિકતા બનાવી છે જેમાં અબ્દુલ કાદિર એસીપીને બચાવવા માટે પોતાનો જીવ બલિદાન આપે છે. આપણે એ નકલી વાસ્તવિકતામાં જીવીએ છીએ.

પરંતુ સત્ય એ છે કે અબ્દુલ કાદિરે તોફાનીઓના ટોળા પર ગોળીબાર કર્યો ન હતો કારણ કે તે મુસ્લિમ હતો, અને તેણે તોફાનીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપનાર એસીપીને મારી નાખ્યો હતો કારણ કે તે હિન્દુ અને કાફિર હતો.

જિતેન્દ્ર સિંહ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બે કપ ચા….

સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડાઅમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘણા સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા. સંતાનનું કાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાંજ પ્રેમાંકુરફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વૃક્ષ બની ગયું.

શહેરમાં બેંકની લોન લઈને દવાખાનું કર્યું હતું. સુકેતુ એમડી મેડીસીન હતો અને નેહલ ગાયનેકોલોજીસ્ટ. સ્વભાવ અને હથરોટીને કારણે બને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતી હાંસલ કરી લીધી હતી. ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ગયાં હતાં. આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતાં.

બનેની સમાન ખાસિયતો હતી. બને ને બીજા ડોકટરો સાથે સમુહમાં જવાનું ફાવતું નહિ.પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું. વારફરતી બને ગાડી ડ્રાઈવ કરી લેતાં હતા.ગુરુવારે બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી.  તૈયારીમાં તો ખાસ કશું નહોતું બસ કપડાં, જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઇ લીધો હતો. વરસાદ આ વરસે ઠીક ઠીક પ્રમાણમાં પડ્યો હતો એટલે જ બને એ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી. સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો. એ ભણતો ત્યારથી જએણે ઇન્દોર વિષે ઘણું સાંભળ્યું હતું. ત્યાં રાતે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે. વળી દિવસે એક જગ્યાએ ખાવાની  છપ્પન દુકાનો હતી. ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું!!

                શુક્રવારે સવારથી જ વરસાદ શરુ હતો. અને બને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા. વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી. સારા વરસાદને કારણે રોડની બને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી. દોઢસો કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી. ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું. સાથેસાથે બને જણા ભરૂચની પ્રખ્યાત હાજમાંશીંગ ખાઈ રહ્યા હતા. વરસાદમાં શીંગ ખાવાનો એક અદ્ભુત લ્હાવો હોય છે. બને નવયુવાન ડોકટર દંપતી ખુશમિજાજ મુડમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા.

મધ્યપ્રદેશની બોર્ડર હવે ચાલીશ કિમી દૂર બતાવતી હતી. એક નાનકડું શહેર આવ્યું. અને અચાનક જ વરસાદ વધી ગયો. નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે  માંડમાંડ કાઢી. તેઓ બને જેમ જલદી બને તેમ મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા. આગળ હવે બને બાજુઓ ઘેઘુર વ્રુક્ષોથી છવાયેલી હતી. વરસાદ સતત વધતો જતો હતો. રસ્તો પણ હવે ચડાવ  વાળો અને ઉતરાણ વાળો હતો.

ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી. વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું. આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળી વળીને ગહેંકતા હતા. ચારેક કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું. બને એ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પીને આગળ વધવું. ગાડીને પણ સહેજ પોરો થઇ જાય બાકી બપોરનું ભોજન તો બે વાગ્યે મળે તો પણ ચાલશે..

આમેય રોજ તેઓ બપોરના બે વાગ્યે જ જમવા પામતા હતા. એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઉભી રાખી અને બને જણા ત્યાં ઉતર્યા. ઘર ખાસ કોઈ મોટું નહોતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી હતી બીજા બે ઓરડામાં  એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. બે કુતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલપહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો.

             “ છે કોઈ દુકાનમાં?” જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વરસનું છોકરું તેડ્યું હતું. તેને જોઇને સુકેતુ એ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતાં એ લીધા અને કહ્યું.

             “ બે સ્પેશ્યલ ચા બનાવોને બહેન!! ઝડપ કરજો હો!! અમારે દૂર જવાનું છે” સાંભળીને સ્ત્રી   અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરુ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો.  બને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતાં. લગભગ દસ મિનીટ પસાર થઇ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતાં નહિ!! સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો     ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી.

             “ ચા ઉકળે છે.. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું.સાહેબ થોડી વાર જ લાગશે.. બેસો તમે હમણા જ ચા આપું છું” કહીને એ વળી પાછી અંદર અદ્રશ્ય થઇ ગઈ!! નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી.વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં બે મેલાઘેલા કપ હતાં. એમાં ગરમાગરમ ચા હતી. કપ જોઇને જ સુકેતુનો મુડ ખરાબ થઇ ગયો. પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને બેય કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો!!

              “ તુલસી અને આદુના સ્વાદ વાળી અદ્ભુત ચા બની હતી. મેલાઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચુકવવાવસુકેતુ દુકાન પાસે ગયો. અને સોની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી.

           “ વીસ રૂપિયા છુટ્ટા આપોને મારી પાસે  છુટ્ટા નથી” સુકેતુ એ બીજા વીસ રૂપિયા છુટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યાં. સુકેતુ બોલ્યો.

           “ બે વેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઇ લો”

           “ વેફર્સના પૈસા જ લીધા છે.. ચાના પૈસા નથી લીધા” પેલી સ્ત્રી બોલી.

           “કેમ ચાના પૈસા નથી લીધા”??? સુકેતુએ નવાઈથી પૂછ્યું.

          “ ચા અમે વેચતા નથી.. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે નો લઈએ ને“ પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અને સુકેતુ એકદમ પથ્થરનું પુતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.

           “ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો?? આટલામાં દૂધ ક્યાંથી મળશે??”

           “તે એક દિવસ  દૂધ નહિ મળે તો છોકરો કાઈ મરી નહિ જાય!! આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈને નજીકના  શેરમાંથી દૂધ લઇ આવે..પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જાશે એટલે કાલ સવારે એ દૂધ લઇ આવશે. આતો તમે માંગી  ચા એટલે બનાવી દીધી” પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કાઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો!!

     “ અમે ડોકટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા? ”

      “ એ અંદર છે આવો” સ્ત્રી બોલી અને બને ડોકટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઇ ગઈ હતી. ચુલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી. જેમાં તેમના માટે આદુ અને તુલસી વાળી ચા બની હતી. એક ભાંગલા તૂટલાં ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એ દર્દીના માથે હાથ ફેરવ્યો!! આખું માથું અને શરીર ધગી રહ્યું હતું.પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઇ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો.

          “બહેન આ ટેબ્લેટસ થી કદાચ તાવ નહિ ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ તું અહી બેસ આ બહેન પાસે” કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અર્ધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો. સાથે દુધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો.

સ્ત્રીના પતિને ઇન્જેક્શનઆપ્યાં અને બોટલ શરુ કરી. દુધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી  સ્ત્રીએ બનાવી અને ફરથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડોકટરની સામે હાથ જોડ્યા!! પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ ને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી.અને ફરીથી  કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર!! વરસાદ રોકાઈ ગયો હતો.થોડીવાર પછી નેહલ બોલી.

“આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો બે કપ ચા પીને ધરાઈ ગઈ છું.”

       “મને પણ ભૂખ નથી. આવી ચા જીંદગીમાં ક્યારેય પીધી નથી” સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી.

                   ત્રણ દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યાં હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઉભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડા લાવ્યા હતા. સાથે દુધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઇ ગયો હતો. બને ખુબજ ભાવુક થઇ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એક વાર  ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં.

                     સોમવારે દવાખાનું ખોલ્યું અને કેઈસ લખવા વાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઇ લઈશ.

                        અને પછી સુકેતુ અને નેહલે સેવા શરુ કરી દીધી. ગરીબ અને જરુરીયામંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા!! થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ.ડોકટર એશોશિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું.

             “ કેમ મોટો એવોર્ડ લેવો છે કે  મહાન થઇ જવું છે?? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોકટરને હલકા દેખાડવા માટે છે. આ આપણા સંગઠનનાં નિયમ વિરુદ્ધ છે” સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોકટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું.

સુકેતુ એ કહેલું.

             “ જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડીકલમાં પણ કોલેજ પ્રથમ હતો. પણ તે દિવસે  જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ!! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે!! હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડમેડાલીસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે!!  હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ હું ઉણો ઉતરું?? ક્યારેય નહિ હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહિ!! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પુરેપુરો ખીલી જશે” અને ડોકટર શર્માને આ ડોકટર દંપતી પર આજે ખુબ જ ગર્વ થયો.

            અત્યારે ઘણી બધી હોડ ચાલે છે. કોઈને પછાડવાની તો કોઈને જડમુળથી ટાળી દેવાની હોડ!!  પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે તેજ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે.

લેખક:- મુકેશ સોજીત્રા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

મા ના ચરણો માં સ્વર્ગ છે એ યાદ આવે એવી શૈલેષભાઈ ની વાર્તા

એક શાળામાં એક શિક્ષકને એના વર્ગના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા કહ્યુ, “ સર , બીજા બધા વર્ગમાં શિક્ષકો વિદ્યાર્થીઓને નવા-નવા પ્રોજેક્ટ આપે છે. આપ તો માત્ર ભણાવો જ છો. અમને પણ કંઇક નવો પોજેકટ આપોને જેથી અમે પણ બીજા વર્ગના વિદ્યાર્થીઓની જેમ કંઇક પ્રેકટીકલ કરવાની મજા લઇ શકીએ.”

શિક્ષકે બધી જ વાત ધ્યાનથી સાંભળ્યા પછી કહ્યુ , “ સારુ, હું તમને બધાને એક સરસ મજાનો પ્રોજેક્ટ આપુ છું આવતી કાલે તમારે બધાએ સ્વર્ગની માટી લાવવાની છે બસ આ તમારા માટેનો પ્રોજેક્ટ.” વિદ્યાર્થીઓ તો વાત સાંભળીને મુંઝાયા કે આવો તે કંઇ પ્રોજેક્ટ હોતા હશે ! સાહેબ આપણને બધાને મુર્ખાઓ સમજતા લાગે છે.

બીજા દિવસે વર્ગ ચાલુ થયો એટલે શિક્ષકે આવીને કહ્યુ , “ તમને કાલે એક કામ સોંપવામાં આવ્યુ હતું. જેટલાએ એ કામ પુરુ ન કર્યુ હોય તે ઉભા થાવ.” બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઇ ગયા પરંતું શિક્ષકનું ધ્યાન ગયુ કે વચ્ચે બેઠેલો એક વિદ્યાર્થી ઉભો નથી થયો. શિક્ષકે ગુસ્સા સાથે કહ્યુ, “ તું કેમ ઉભો ન થયો ?”

વિદ્યાર્થી આગળ આવ્યો અને પોતાના દફતરમાંથી એક નાની ડબી કાઢી અને એ ડબીમાં રહેલી માટી બતાવીને કહ્યુ , “ સર , પણ હું તો સ્વર્ગની માટી લાવ્યો છું !” શિક્ષકે ખીજાઇને કહ્યુ, “ તું શું મને મુરખ સમજે છે ? મે તો કાલે તમને મજાકમાં કહ્યુ હતુ કે સ્વર્ગની માટી લઇ આવજો મને ખબર જ હતી કે બધા ધોયેલા મુળાની જેમ જ આવવાના છે કારણ કે મર્યા વગર સ્વર્ગે ન જવાય તો માટી ક્યાંથી આવે ?”

વિદ્યાર્થીએ કહ્યુ, “ સર, થોડા દિવસ પહેલા જ સવારની પ્રાર્થના વખતે આપ કહેતા હતા કે માતાના ચરણોમાં સ્વર્ગ છે. ખેતરમાં કામ કરતી મારી માં ના પગમાં ચોંટેલી આ માટી છે તો એને સ્વર્ગની માટી કેમ ન કહેવાય ?”

મિત્રો , માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. જરા અંતરદ્રષ્ટિ કરજો ક્યાંક આપણે આપણા સ્વર્ગથી બહું દુર તો નથી જતા રહ્યાને ?

Posted in हिन्दू पतन

जेलेस्की


यूक्रेन के राष्ट्रपति ने केवल नाटो की सदस्यता के लिए एक समृद्ध देश को खंडहर में बदल दिया है। इसके साथ ही, लगभग 30% हिस्सा रूस को सौंप दिया गया है, जो अब कभी वापस नहीं होगा।

सबसे दुखद बात यह है कि लगभग 4 लाख लोग मारे गए हैं और लाखों लोग शरणार्थी बनकर दर-दर भटकने को मजबूर हो गए हैं। और हाल ही में अमेरिका ने घोषणा की है कि यूक्रेन कभी भी नाटो का सदस्य नहीं बन सकता है।

यह याद रखना महत्वपूर्ण है कि सफेद या हरी टी-शर्ट पहनकर बंदरों की तरह उछलकूद करने से देश नहीं चलाया जा सकता है, चाहे वह यूक्रेन हो या भारत।

इसके अलावा, यह भी ध्यान देने योग्य है कि जेलेंस्की की मां भी विदेशी मूल की है, और हमारे यहां भी एक नेता की मां विदेशी मूल की है।

महान नीतिकार चाणक्य की बात याद रखना उचित होगा, जिन्होंने कहा है कि विदेशी माता से जन्मा व्यक्ति कभी भी राष्ट्रभक्त नहीं हो सकता है।

दोनों भी अपने देश का बेड़ा गर्क करने में कोई कसर नहीं छोड़ रहे है ।

जेलेंस्की ने जिस डर से (मतलब रशिया के डर से) नाटो ज्वाइन करना चाहा था वो डर तो बिना ज्वाइंट करके ही खुद ने हकीकत में बदल दिया, केवल और केवल अपनी जिद, अपनी अज्ञानता, मूर्खता और अपरिपक्वता के कारण उसके आगे जेलेंस्की ने अपने देश के नागरिक को की भी परवाह नहीं की और मतलबी यूरोप के दमपर बलशाली रशिया से भिड़ने चला था, रशिया तो कभी बेवजह युक्रेन पर हमला करता ही नहीं क्युकी युक्रेन पूर्व रशिया यानी सोवियत संघ का ही हिस्सा था दोनों तरफ के नागरिक एक ही खून के थे । आज जेलेंस्की ने अपनी मूर्खता और जिद के कारण अपना देश भी गजा की तरह खंडहर में बदल दिया ।

Posted in हिन्दू पतन

1918-19 के दौर की बात है पहला #विश्वयुद्ध ख़त्म हुआ और #तुर्क सल्तनत की इसमें निर्णायक हार हुईं…
इस हार ने जिन सभ्यताओं को पूर्णतः तुर्क प्रभाव से मुक्त किया उनमें से एक थी ग्रीक….

अब ग्रीस के सामने बड़ी चुनौती थे वे तुर्क जो वहाँ बस गए थे….
अब न तो उनका क़•त्•ल ए आम संभव था न खदेड़ा जाना….. सो ग्रीक लोगों ने एक सांकेतिक घटना को अंजाम दिया…. ग्रीस में मौजूद सबसे पुरानी म•स्जि•द जमींदोज़ कर दिया गया…

1530 में तुर्क कमांडर इब्राहिम पासा ने पहले से मौजूद चर्च को गिरा ये मस्जिद बनाई गयी थी….. 1920 में ग्रीस ने 400 साल की उस #गुलामी_की_निशानी को साफ कर दिया और उसके स्थान पर पुनः स्थापित किया गया #सेंट_निकोलस_चर्च…. जो आज भी खड़ा है

इस घटना का व्यापक प्रभाव आज भी ग्रीस में है….
जो तुर्क वहाँ थे धीरे धीरे ईसाई बने…. उनके बाद अल्बनिआ वाले…. और जो स्थानीय ग्रीक बदल गए थे उनकी भी घर वापसी हुईं….
ग्रीस ने सफल घर वापसी आंदोलन चलाया…..
ग्रीस में मु•स्लि•म महिलाओं का ईसाई बनना ज्यादा व्यापक हुए बनिस्बत मर्दों के….

हालांकि लेफ़्ट सरकारों की सॉफ्ट शरणार्थी नीति ने बीच में थोड़ा अभियान को बिगाड़ा पर… वर्तमान प्रधानमंत्री का रूख पुनः सख्त है…
ग्रीस जहाँ कभी 25% तक दीनी आबादी पहुँच गयी थी पिछले 100 साल में उन्होंने उसे 2-3% पर ला दिया….
बिना किसी व्यापक हिंसक अभियान के….

हम भारतीय थोड़े स्लो हैं…. 6 दिसंबर 1992 को जो हुआ था…. उस प्रक्रिया को हमने पुरा करने में 2024 तक का वक़्त लगा दिया…..
लेकिन यक़ीन करें 06 दिसम्बर इतिहास का एक मोड़ था…. आने वाली नश्ल को ये दिन निर्णायक तारीख़ के तौर पर पढ़ाया जायेगा….
लेकिन हमें भी ग्रीक समाज बनना होगा…. उन्होंने जो सामाजिक और आर्थिक अलगाव की रीत (सरकारी नीति नहीं) अपनाई हमें भी अपनानी ही होगी….
नतीजा ग्रीस वाला ही मिलेगा…. सरकारें समाज के रूख के अनुरूप ही नीतियाँ अपनाती हैं…. हर जगह…

आशा है अगले 100 साल में हम भी ग्रीस की तर्ज़ पर एक व्यापक हिन्दू और सनातन समाज का निर्माण करेंगे…. वो समाज जिसकी नीव आज के दिन 1992 में रखी गयी थी…..
और ये होना ही चाहिए …!

Posted in हिन्दू पतन

👉😢लाखों ऐसी बहने जो सोने चाँदी के बरतनों में खाना खाती थी जिनके कोमल पैर कभी जमीं पर नहीं पड़े थे उन्हें 7 दिनों तक नंगा करके पाकिस्तान में घुमाया गया जहाँ भीड़ एक बार शुरू होती तो एक एक लड़की से 12 से 15 लोग रेप करते और 7 वे दिन सिर्फ़ 3 लड़कियां ज़िंदा बची उन्ही को काट के पकाकर उस भीड़ ने खाया तुम्हारे पूर्वजों को आजादी का ये नजराना मिला था और तुम इसे आजादी कहते हो । किसी घर में कोई मर जाता है तो उस दिन का त्योहार नहीं मनाया जाता जिस दिन लाखों लोग मर गए और लाखों के घर छिन गए उस दिन आप मनाओ आजादी का जश्न ।
अमृतसर में हिन्दुओ और सिखों की लाशों से भरी ट्रैन आती थी लिखा रहता था, “ये आज़ादी का नजराना”
पहली ट्रेन पाकिस्तान से (15.8.1947)😢
अमृतसर का लाल इंटो वाला रेलवे स्टेशन अच्छा खासा शरणार्थियों कैम्प बना हुआ था । पंजाब के पाकिस्तानी हिस्से से भागकर आये हुए हज़ारों हिन्दुओ-सिखों को यहाँ से दूसरे ठिकानों पर भेजा जाता था ! वे धर्मशालाओं में टिकट की खिड़की के पास, प्लेट फार्मों पर भीड़ लगाये अपने खोये हुए मित्रों और रिश्तेदारों को हर आने वाली गाड़ी मै खोजते थे…
15 अगस्त 1947 को तीसरे पहर के बाद स्टेशन मास्टर छैनी सिंह अपनी नीली टोपी और हाथ में सधी हुई लाल झंडी का सारा रौब दिखाते हुए पागलों की तरह रोती-बिलखती भीड़ को चीरकर आगे बढे…थोड़ी ही देर में 10 डाउन, पंजाब मेल के पहुँचने पर जो द्रश्य सामने आने वाला था,उसके लिये वे पूरी तरह तैयार थे….मर्द और औरतें थर्ड क्लास के धूल से भरे पीले रंग के डिब्बों की और झपट पडेंगे और बौखलाए हुए उस भीड़ में किसी ऐसे बच्चे को खोजेंगे, जिसे भागने की जल्दी में पीछे छोड़ आये थे !
चिल्ला चिल्ला कर लोगों के नाम पुकारेंगे और व्यथा और उन्माद से विहल होकर भीड़ में एक दूसरे को ढकेलकर-रौंदकर आगे बढ़ जाने का प्रयास करेंगे ! आँखो में आँसू भरे हुए एक डिब्बे से दूसरे डिब्बे तक भाग भाग कर अपने किसी खोये हुए रिश्तेदार का नाम पुकारेंगे! अपने गाँव के किसी आदमी को खोजेंगे कि शायद कोई समाचार लाया हो ! आवश्यक सामग्री के ढेर पर बैठा कोई माँ बाप से बिछडा हुआ कोई बच्चा रो रह होगा, इस भगदड़ के दौरान पैदा होने वाले किसी बच्चे को उसकी माँ इस भीड़-भाड़ के बीच अपना ढूध पिलाने की कोशिश कर रही होगी….
स्टेशन मास्टर ने प्लेट फार्म एक सिरे पर खड़े होकर लाल झंडी दिखा ट्रेन रुकवाई ….जैसे ही वह फौलादी दैत्याकार गाड़ी रुकी, छैनी सिंह ने एक विचित्र द्रश्य देखा..चार हथियार बंद सिपाही, उदास चेहरे वाले इंजन ड्राइवर के पास अपनी बंदूकें सम्भाले खड़े थे !! जब भाप की सीटी और ब्रेको के रगड़ने की कर्कश आवाज बंद हुई तो स्टेशन मास्टर को लगा की कोई बहुत बड़ी गड़बड़ है…प्लेट फार्म पर खचाखच भरी भीड़ को मानो साँप सुंघ गया हो..उनकी आँखो के सामने जो द्रश्य था उसे देखकर वह सन्नाटे में आ गये थे !
स्टेशन मास्टर छेनी सिंह आठ डिब्बों की लाहौर से आई उस गाड़ी को आँखे फाड़े घूर रहे थे! हर डिब्बे की सारी खिड़कियां खुली हुई थी, लेकिन उनमें से किसी के पास कोई चेहरा झाँकता हुआ दिखाई नहीँ दे रहा था, एक भी दरवाजा नहीँ खुला.. एक भी आदमी नीचे नहीँ उतरा,उस गाड़ी में इंसान नहीँ भूत आये थे..स्टेशन मास्टर ने आगे बढ़कर एक झटके के साथ पहले डिब्बे के द्वार खोला और अंदर गये..एक सेकिंड में उनकी समझ में आ गया कि उस रात न.10 डाउन पंजाब मेल से एक भी शरणार्थी क्यों नही उतरा था..
वह भूतों की नहीँ बल्कि लाशों की गाड़ी थी..उनके सामने डिब्बे के फर्श पर इंसानी कटे-फटे जिस्मों का ढेर लगा हुआ था..किसी का गला कटा हुआ था.किसी की खोपडी चकनाचूर थी ! किसी की आते बाहर निकल आई थी…डिब्बों के आने जाने वाले रास्ते मे कटे हुए हाथ-टांगे और धड़ इधर उधर बिखरे पड़े थे..इंसानों के उस भयानक ढेर के बीच से छैनी सिंह को अचानक किसी की घुटी.घुटी आवाज सुनाई दी !
यह सोचकर की उनमें से शायद कोई जिन्दा बच गया हो उन्होने जोर से आवाज़ लगाई.. “अमृतसर आ गया है यहाँ सब हिंदू और सिख है. पुलिस मौजूद है, डरो नहीँ”..उनके ये शब्द सुनकर कुछ मुरदे हिलने डुलने लगे..इसके बाद छैनी सिंह ने जो द्रश्य देखा वह उनके दिमाग पर एक भयानक स्वप्न की तरह हमेशा के लिये अंकित हो गया …एक स्त्री ने अपने पास पड़ा हुआ अपने पति का ‘कटा सर’ उठाया और उसे अपने सीने से दबोच कर चीखें मारकर रोने लगी…
उन्होंने बच्चों को अपनी मरी हुई माओ के सीने से चिपट्कर रोते बिलखते देखा..कोई मर्द लाशों के ढेर में से किसी बच्चे की लाश निकालकर उसे फटी फटी आँखों से देख रहा था..जब प्लेट फार्म पर जमा भीड़ को आभास हुआ कि हुआ क्या है तो उन्माद की लहर दौड़ गयी…
स्टेशन मास्टर का सारा शरीर सुन्न पड़ गया था वह लाशों की कतारो के बीच गुजर रहा था…हर डिब्बे में यही द्रश्य था अंतिम डिब्बे तक पहुँचते पहुँचते उसे मतली होने लगी और जब वह ट्रेन से उतरा तो उसका सर चकरा रहा था उनकी नाक में मौत की बदबू बसी हुई थी और वह सोच रहे थे की रब ने यह सब कुछ होने कैसे दिया ?
जिहादी कौम इतनी निर्दयी हो सकती है कोई सोच भी नहीँ सकता था….उन्होने पीछे मुड़कर एक बार फ़िर ट्रेन पर नज़र डाली…हत्यारों ने अपना परिचय देने के लिये अंतिम डिब्बे पर मोटे मोटे सफेद अक्षरों से लिखा था…..”यह गाँधी और नेहरू को हमारी ओर से आज़ादी का नज़राना है ” !
हिन्दुओं और सिखों की लाखों लाशों पर बनी प्रधानमंत्री की कुर्सी पर बैठकर नेहरू ने इस देश पर शासन किया
भीष्म साहनी के उपन्यास से एक अंश…
@हाइलाइट #follower #everyone #Facebookpost
#viralpost #viral #RenuRenumourya

Posted in खान्ग्रेस

૭ ડિસેમ્બર, ૧૯૮૪ – ૬ કલાકનો ભાગી છૂટવાનો કાર્યક્રમ

સવારે ૯:૩૦–૧૦:૦૦ – એન્ડરસન યુનિયન કાર્બાઇડ કોર્પોરેટ જેટમાં ભોપાલ એરપોર્ટ પર ઉતર્યો.

સવારે ૧૦:૦૦ – મધ્યપ્રદેશ પોલીસે તાત્કાલિક ગુનાહિત હત્યાના આરોપસર ધરપકડ કરી. યુનિયન કાર્બાઇડ ગેસ્ટહાઉસમાં નજરકેદ હેઠળ લઈ જવામાં આવ્યો.

સવારે ૧૧:૦૦ – બપોરે ૨:૦૦ – એન્ડરસન યુનિયન કાર્બાઇડ મુખ્યાલય (યુએસએ) અને કદાચ યુએસ એમ્બેસી/દિલ્હીને ફોન કરે છે.

બપોરે ૨:૦૦ – બપોરે ૩:૦૦ – મુખ્યમંત્રી અર્જુન સિંહ તરફથી ગુપ્ત આદેશ આવે છે: “તેમને મુક્ત કરો.” મૌખિક રીતે જામીન મંજૂર (₹૨૫,૦૦૦ બોન્ડ, કોઈ પેપર વર્ક  નહીં).

બપોરે ૪:૦૦ – પોલીસ વડા સ્વરાજ પુરી અને જિલ્લા કલેક્ટર મોતી સિંહ વ્યક્તિગત રીતે એન્ડરસનને સરકારી કારમાં ભોપાલ એરપોર્ટ લઈ જાય છે.

સાંજે ૪:૩૦ – એન્ડરસન મધ્યપ્રદેશ સરકારના બીક્રાફ્ટ કિંગ એર (પાયલોટ: કેપ્ટન સૈયદ હાફિઝ અલી) માં ચઢે છે. ફ્લાઇટ લોગ: “મુખ્યમંત્રી દ્વારા અધિકૃત.”

સાંજે ૫:૩૦ – વિમાન દિલ્હીમાં ઉતર્યું.

સાંજે (રાત્રે ૯:૦૦ વાગ્યા પહેલા) – એન્ડરસન યુએસએ જવા માટે રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઈટ માં  બેસી ને ભારતીય હવાઈ ક્ષેત્ર કાયમ માટે છોડી દીધું.

પરિણામ ધરપકડથી મુક્તિ: ૬-૭ કલાકથી ઓછા સમય.

એન્ડરસન ક્યારેય ભારત પાછો ફર્યો નહીં.

૧૯૯૨માં ભાગેડુ જાહેર; ૨૦૧૪માં યુએસએમાં મુક્ત મૃત્યુ પામ્યો.

Posted in PM Narendra Modi

“मोदी का दूसरा प्रहार आ रहा है, धारा 30 समाप्त हो सकती है!”

मोदी ने हिंदुओं के साथ नेहरू द्वारा किए गए विश्वासघात को सुधारने के लिए पूरी तैयारी कर ली है।

क्या आपने “धारा 30” के बारे में सुना है?

क्या आप जानते हैं कि धारा 30 का मतलब क्या है?

‘धारा 30’ एक हिंदू-विरोधी कानून है, जिसे नेहरू ने अन्यायपूर्ण तरीके से संविधान में शामिल किया था!

जब नेहरू ने इस कानून को संविधान में शामिल करने का प्रयास किया, तो सरदार वल्लभभाई पटेल ने इसका कड़ा विरोध किया।

सरदार पटेल ने कहा था,

“यह कानून हिंदुओं के साथ विश्वासघात है; अगर यह कानून संविधान में लाया गया तो मैं मंत्रिमंडल और कांग्रेस पार्टी से इस्तीफा दे दूंगा!”

आखिरकार, नेहरू को सरदार पटेल के प्रतिरोध के सामने झुकना पड़ा।

लेकिन दुर्भाग्यवश, इस घटना के कुछ समय बाद ही सरदार वल्लभभाई पटेल का अचानक निधन हो गया…!!

पटेल की मृत्यु के बाद नेहरू ने तुरंत इस कानून को संविधान में शामिल कर दिया! 😡

अब जानिए धारा 30 की विशेषताएँ…

इस कानून के अनुसार, हिंदू अपने ‘सनातन धर्म’ की शिक्षा स्कूलों और कॉलेजों में न तो दे सकते हैं और न ही ले सकते हैं!

क्या यह अजीब नहीं लगता?

“धारा 30” के तहत, मुसलमान और ईसाई अपने धर्म की शिक्षा देने के लिए इस्लामिक (मदरसा) और ईसाई (कॉन्वेंट) स्कूल चला सकते हैं, लेकिन हिंदू अपने गुरुकुल या वैदिक शिक्षा पर आधारित पारंपरिक स्कूल नहीं चला सकते, जो देश के मुख्य धर्म सनातन या हिंदू धर्म और संस्कृति को संरक्षित कर सके। यदि वे ऐसा करते हैं, तो उन्हें इस कानून के तहत दंडित किया जाएगा!

साथ ही, मस्जिदों और चर्चों में दान से जमा सारा पैसा और सोना केवल उन्हीं का होता है। वे उस संपत्ति का उपयोग अपने अनुयायियों को बढ़ावा देने और अशिक्षित या कम शिक्षित हिंदुओं को धन के लालच में धर्मांतरण के लिए करते हैं। लेकिन हिंदू मंदिरों में जमा धन और सोने पर सरकार का नियंत्रण होता है!

नेहरू ने यह सब उस कुटिल गांधी के साथ मिलकर किया ताकि मुसलमानों और ईसाइयों को हिंदुओं के धर्मांतरण में सुविधा हो सके।

“धारा 30” हिंदुओं के खिलाफ एक जानबूझकर किया गया विश्वासघात है!

मुस्लिम बच्चों के लिए अपनी धार्मिक पुस्तक, कुरान पढ़ना और सीखना अनिवार्य है, और यही नियम ईसाइयों पर लागू होता है! लेकिन हमारे हिंदुओं के बारे में क्या? हमें अपने एकमात्र धर्म, जो इस प्राचीन विज्ञान पर आधारित है, की सही समझ भी नहीं है!

आइए, हम सभी सनातन धर्म की रक्षा करें। इस लेख को पढ़ें, समझें और नेहरू और कुटिल गांधी द्वारा किए गए इस अन्याय के बारे में हर जगह जागरूकता फैलाएँ।

क्योंकि धारा 30 के कारण, हम अपने स्कूलों और कॉलेजों में भगवद गीता नहीं पढ़ा सकते हैं, जबकि यह हमारा सनातन धर्म देश है।

यदि आप इस लेख को पढ़कर इसे पसंद करते हैं और सनातन धर्म में विश्वास और स्नेह रखते हैं, तो कृपया इसे जितना संभव हो सके उतना साझा करें!

कम से कम 5 लोगों को यह संदेश भेजें।

धन्यवाद

Posted in हिन्दू पतन

क्या करेगा राहुल गांधी पुतिन से
मिलकर – पुतिन से शिकायत
करनी है क्या कि मोदी मुझे
घास नहीं डालता –

अजीब तमाशा है राहुल गांधी शिकायत कर रहा है कि पुतिन से मिलने के लिए उसका कोई कार्यक्रम नहीं रखा गया जबकि वो LoP है और कांग्रेसी भी उछल उछल कर नंगा नाच कर रहे हैं कि राहुल गांधी को क्यों नहीं मिलने दिया जा रहा पुतिन से –

राहुल गांधी को भला किसी विदेशी मेहमान से मिलने की क्या जरूरत है – वो तो खुद साल में 6 महीने किसी को बिना बताए विदेशों के “निजी दौरों” पर रहता है और और देश के दुश्मनों से मिलता है – हर देश में जाकर भारत की बुराई करता है – देश में लोकतंत्र ख़त्म होने का ढोल पीटता फिरता है – ऐसे व्यक्ति को अगर कांग्रेस ने LoP बनाया हुआ है तो देश के लिए इससे बड़ा दुर्भाग्य और क्या हो सकता है –

राहुल गांधी पाकिस्तान के खिलाफ किए गए ऑपरेशन सिंदूर में पाकिस्तान के साथ खड़ा नज़र आया और भारतीय सेना का अपमान करता रहा – उसने सर्जिकल स्ट्राइक और बालाकोट एयर स्ट्राइक के लिए सेना पर सवाल उठाए – ढ़ोकलाम के समय गुपचुप चीनी अधिकारियों से मिला और अब अमेरिका में उस संस्थाओं पर बैन लगाने की सिफारिश हो गई है जो आतंकवाद को बढ़ावा देते हैं और जिनसे राहुल गांधी के घनिष्ट संबंध हैं जिनमें Muslim Brotherhood और CAIR शामिल हैं – इन दोनों संगठनों में पाकिस्तानियों की भरमार है – राहुल गांधी ने तो RSS को Muslim Brotherhood से ज्यादा खतरनाक बताया था –

राहुल गांधी का क्या पता पुतिन से मिलकर मोदी – पुतिन के बीच होने वाले समझौतों में ट्रंप और जिनपिंग की तरफ से कोई रोड़ा अटका दे – कांग्रेस के लोग टीवी चैनल्स पहले ही सवाल खड़ा कर रहे हैं की यूरोप की नाराजगी के बावजूद पुतिन को क्यों बुलाया गया है – मतलब हम दुनिया भर के देशों को देखें और तब ही रूस या किसी और देश के साथ अपने रिश्ते बनाएं –

राहुल गांधी का कोई भरोसा नहीं वह पुतिन से क्या कह दे – वो कह सकता है कि मोदी तो हमारे सांसदों को संसद में अपना “कुत्ता” भी नहीं ले जाने देता – वो हमारे देश में वोट चोरी करता है और वो वोट चोरी करके प्रधानमंत्री बना है – और आप क्या डील करने आए हैं जबकि आपके तो S400 तक पहलगाम के बाद पाकिस्तान के साथ युद्ध में फेल हो गया क्योंकि हमारे राफेल गिरा दिए पाकिस्तान ने – आपकी वजह से भारत के रिश्ते अमेरिका और यूरोप से टूट रहे हैं और चीन / पाकिस्तान के साथ रिश्तों में भी खटास पैदा हो रहे हैं  – मेरे दादी के समय KGB हमारे सांसदों को सैलरी देता था लेकिन अब नहीं देता –

कांग्रेस और राहुल गांधी को याद नहीं है कि सोनिया गांधी विदेशी मेहमानों से खुद मिलती थी जैसे वो प्रधानमंत्री हो जबकि असली प्रधानमंत्री मनमोहन सिंह को पीछे रखती थी जैसे उनकी कोई औकात ही न हो – इस कदर अपमानित किया जाता था मनमोहन सिंह को –

रूस के राष्ट्रपति पुतिन के आगमन पर कांग्रेस घटिया राजनीति कर रही है, यह शर्म की बात है -पहले ही कांग्रेस मोदी विरोध करते करते देश का विरोध कर रही है और इसका एक और सबूत अब पुतिन के दौरे पर कांग्रेस ने दे दिया – पुतिन और मोदी की दोस्ती भारत को मजबूती दे रही है और यह कांग्रेस को दर्द दे रहा है – रूस के साथ जो भी रक्षा सौदे होते हैं उनमें कहीं कोई “बिचौलिया” नहीं होता और न कोई रिश्वत सामने आती है जो कांग्रेस के समय में जरूरी होती थी –

राहुल गांधी को पुतिन से कोई ऐसी खुराक नहीं मिल सकती जिससे वो मोदी पर हमलावर हो सके जैसी खुराक पिछले कुछ दिनों से डोनाल्ड ट्रंप से मिल रही है – भारत के हर दुश्मन का दोस्त है राहुल गांधी और इसलिए वो भारत के हर दोस्त का भी दुश्मन ही हो सकता है जिस पर विश्वास नहीं किया जा सकता –

(सुभाष चन्द्र)
“मैं वंशज श्री राम का)
04/12/2025
@followers

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

श्री अयोध्या जी में ‘कनक भवन’ एवं ‘हनुमानगढ़ी’ के बीच में एक आश्रम है जिसे ‘बड़ी जगह’ अथवा ‘दशरथ महल’ के नाम से जाना जाता है। काफी पहले वहाँ एक सन्त रहा करते थे जिनका नाम था श्री रामप्रसाद जी। उस समय अयोध्या जी में इतनी भीड़ भाड़ नहीं होती थी। ज्यादा लोग नहीं आते थे। श्री रामप्रसाद जी ही उस समय बड़ी जगह के कर्ता धर्ता थे। वहाँ बड़ी जगह में मन्दिर है जिसमें पत्नियों सहित चारों भाई (श्री राम, श्री लक्ष्मण, श्री भरत एवं श्री शत्रुघ्न जी) एवं हनुमान जी की सेवा होती है। चूंकि सब के सब फक्कड़ सन्त थे …. तो नित्य मन्दिर में जो भी थोड़ा बहुत चढ़ावा आता था उसी से मन्दिर एवं आश्रम का खर्च चला करता था।

प्रतिदिन मन्दिर में आने वाला सारा चढ़ावा एक बनिए को (जिसका नाम था पलटू बनिया) भिजवाया जाता था। उसी धन से थोड़ा बहुत जो भी राशन आता था…. उसी का भोग-प्रसाद बनकर भगवान को भोग लगता था और जो भी सन्त आश्रम में रहते थे वे खाते थे।

एक बार प्रभु की ऐसी लीला हुई कि मन्दिर में कुछ चढ़ावा आया ही नहीं। अब इन साधुओं के पास कुछ जोड़ा गांठा तो था नहीं… तो क्या किया जाए ..? कोई उपाय ना देखकर श्री रामप्रसाद जी ने दो साधुओं को पलटू बनिया के पास भेज के कहलवाया कि भइया आज तो कुछ चढ़ावा आया नहीं है… अतः थोड़ा सा राशन उधार दे दो… कम से कम भगवान को भोग तो लग ही जाए। पलटू बनिया ने जब यह सुना तो उसने यह कहकर मना कर दिया कि मेरा और महन्त जी का लेना देना तो नकद का है… मैं उधार में कुछ नहीं दे पाऊँगा।

श्री रामप्रसाद जी को जब यह पता चला तो “जैसी भगवान की इच्छा” कहकर उन्होंने भगवान को उस दिन जल का ही भोग लगा दिया। सारे साधु भी जल पी के रह गए।

प्रभु की ऐसी परीक्षा थी कि रात्रि में भी जल का ही भोग लगा और सारे साधु भी जल पीकर भूखे ही सोए।वहाँ मन्दिर में नियम था कि शयन कराते समय भगवान को एक बड़ा सुन्दर पीताम्बर ओढ़ाया जाता था तथा शयन आरती के बाद श्री रामप्रसाद जी नित्य करीब एक घण्टा बैठकर भगवान को भजन सुनाते थे। पूरे दिन के भूखे रामप्रसाद जी बैठे भजन गाते रहे और नियम पूरा करके सोने चले गए।

धीरे-धीरे करके रात बीतने लगी। करीब आधी रात को पलटू बनिया के घर का दरवाजा किसी ने खटखटाया। वो बनिया घबरा गया कि इतनी रात को कौन आ गया। जब आवाज सुनी तो पता चला कुछ बच्चे दरवाजे पर शोर मचा रहे हैं–’अरे पलटू… पलटू सेठ … अरे दरवाजा खोल…।’

उसने हड़बड़ा कर खीझते हुए दरवाजा खोला। सोचा कि जरूर ये बच्चे शरारत कर रहे होंगे… अभी इनकी अच्छे से डांट लगाऊँगा।जब उसने दरवाजा खोला तो देखता है कि–चार लड़के जिनकी अवस्था बारह वर्ष से भी कम की होगी …. एक पीताम्बर ओढ़ कर खड़े हैं।

वे चारों लड़के एक ही पीताम्बर ओढ़े थे। उनकी छवि इतनी मोहक …. ऐसी लुभावनी थी कि ना चाहते हुए भी पलटू का सारा क्रोध प्रेम में परिवर्तित हो गया और वह आश्चर्य से पूछने लगा–’बच्चों …! तुम हो कौन और इतनी रात को क्यों शोर मचा रहे हो…?’

बिना कुछ कहे बच्चे घर में घुस आए और बोले–हमें रामप्रसाद बाबा ने भेजा है। ये जो पीताम्बर हम ओढ़े हैं… इसका कोना खोलो… इसमें सोलह सौ रुपए हैं… निकालो और गिनो।’

ये वो समय था जब आना और पैसा चलता था। सोलह सौ उस समय बहुत बड़ी रकम हुआ करते थे। जल्दी-जल्दी पलटू ने उस पीताम्बर का कोना खोला तो उसमें सचमुच चांदी के सोलह सौ सिक्के निकले। प्रश्न भरी दृष्टि से पलटू बनिया उन बच्चों को देखने लगा। तब बच्चों ने कहा–’इन पैसों का राशन कल सुबह आश्रम भिजवा देना।

अब पलटू बनिया को थोड़ी शर्म आई–’हाय…! आज मैंने राशन नहीं दिया… लगता है महन्त जी नाराज हो गए हैं… इसीलिए रात में ही इतने सारे पैसे भिजवा दिए।’

पश्चाताप, संकोच और प्रेम के साथ उसने हाथ जोड़कर कहा–’बच्चों..! मेरी पूरी दुकान भी उठा कर मैं महन्त जी को दे दूँगा तो भी ये पैसे ज्यादा ही बैठेंगे। इतने मूल्य का सामान देते-देते तो मुझे पता नहीं कितना समय लग जाएगा।

बच्चों ने कहा–’ठीक है… आप एक साथ मत दीजिए… थोड़ा-थोड़ा करके अब से नित्य ही सुबह-सुबह आश्रम भिजवा दिया कीजिएगा… आज के बाद कभी भी राशन के लिए मना मत कीजिएगा।’

पलटू बनिया तो मारे शर्म के जमीन में गड़ा जाए। वो फिर हाथ जोड़कर बोला–’जैसी महन्त जी की आज्ञा।’ इतना कह सुन के वो बच्चे चले गए लेकिन जाते-जाते पलटू बनिया का मन भी ले गए।

इधर सवेरे सवेरे मंगला आरती के लिए जब पुजारी जी ने मन्दिर के पट खोले तो देखा भगवान का पीताम्बर गायब है। उन्होंने ये बात रामप्रसाद जी को बताई और सबको लगा कि कोई रात में पीताम्बर चुरा के ले गया।जब थोड़ा दिन चढ़ा तो गाड़ी में ढेर सारा सामान लदवा के कृतज्ञता के साथ हाथ जोड़े हुए पलटू बनिया आया और सीधा रामप्रसाद जी के चरणों में गिरकर क्षमा माँगने लगा।

रामप्रसाद जी को तो कुछ पता ही नहीं था। वे पूछें–’क्या हुआ… अरे किस बात की माफी मांग रहा है।’

पर पलटू बनिया उठे ही ना और कहे–’महाराज रात में पैसे भिजवाने की क्या आवश्यकता थी… मैं कान पकड़ता हूँ आज के बाद कभी भी राशन के लिए मना नहीं करूँगा और ये रहा आपका पीताम्बर… वो बच्चे मेरे यहाँ ही छोड़ गए थे…. बड़े प्यारे बच्चे थे… इतनी रात को बेचारे पैसे लेकर आ भी गये… आप बुरा ना मानें तो मैं एक बार उन बालकों को फिर से देखना चाहता हूँ।’

जब रामप्रसाद जी ने वो पीताम्बर देखा तो पता चला ये तो हमारे मन्दिर का ही है जो गायब हो गया था। अब वो पूछें कि–’ये तुम्हारे पास कैसे आया?’ तब उस बनिया ने रात वाली पूरी घटना सुनाई।

अब तो रामप्रसाद जी भागे जल्दी से और सीधा मन्दिर जाकर भगवान के पैरों में पड़कर रोने लगे कि–’हे भक्तवत्सल…! मेरे कारण आपको आधी रात में इतना कष्ट उठाना पड़ा और कष्ट उठाया सो उठाया मैंने जीवन भर आपकी सेवा की …. मुझे तो दर्शन ना हुआ … और इस बनिए को आधी रात में दर्शन देने पहुँच गए।

जब पलटू बनिया को पूरी बात पता चली तो उसका हृदय भी धक् से होके रह गया कि जिन्हें मैं साधारण बालक समझ बैठा वे तो त्रिभुवन के नाथ थे… अरे मैं तो चरण भी न छू पाया। अब तो वे दोनों ही लोग बैठ कर रोएँ।

इसके बाद कभी भी आश्रम में राशन की कमी नहीं हुई। आज तक वहाँ सन्त सेवा होती आ रही है। इस घटना के बाद ही पलटू बनिया को वैराग्य हो गया और यह पलटू बनिया ही बाद में श्री पलटूदास जी के नाम से विख्यात हुए।

श्रीरामप्रसाद जी की व्याकुलता उस दिन हर क्षण के साथ बढ़ती ही जाए और रात में शयन के समय जब वे भजन गाने बैठे तो मूर्छित होकर गिर गए। संसार के लिए तो वे मूर्छित थे किन्तु मूर्च्छावस्था में ही उन्हें पत्नियों सहित चारों भाइयों का दर्शन हुआ और उसी दर्शन में श्री जानकी जी ने उनके आँसू पोंछे तथा अपनी ऊँगली से इनके माथे पर बिन्दी लगाई जिसे फिर सदैव इन्होंने अपने मस्तक पर धारण करके रखा। उसी के बाद से इनके आश्रम में बिन्दी वाले तिलक का प्रचलन हुआ।

लक्ष्मी कान्त पाण्डेय
088253 79387

#जय_श्री_सीताराम  #suryaprakashsunlight #viralpage #virals #trendingpost #trendingnow #trendingpage