Posted in PM Narendra Modi

70 वर्षीय महत्वाकांक्षी प्रधानमंत्री, जिन्होंने इसरो को बढ़ावा दिया, लैंडिंग स्थल का नाम शिवशक्ति रखा और गर्व से धर्म ध्वज की स्थापना की। UPI विकसित करने से लेकर भविष्य के लिए सनातन प्रमाण वाले सिक्के छापने तक। नक्सलियों और आतंकवादियों के सफाए से लेकर मंदिरों, संस्थानों और भाग्य बदलने वाली परियोजनाओं का भूमि पूजन करने तक। अपनी भारतीय संसद बनाने से लेकर लोगों को मैकाले की मानसिकता से उबरने का आह्वान करने तक, वे वास्तव में ईश्वर की संतान हैं। और हमारे लिए आशीर्वाद है कि हम उनके शासन को देख रहे हैं

Posted in हिन्दू पतन

40 ગોળી વાગ્યા પછી પણ કસાબ નો કોલર નહોતો છોડ્યો .

નમન છે આ વીર પુરુષ ” તુકારામ જી ” ને .

26 / 11 કોને યાદ નૈ હોય . આખા ભારતે તો આમને નમન કરવા જ જોઈએ પણ ખાસ તો , દરેક હિન્દૂ એ દંડવત નમન કરવા જોઈએ કેમ કે કસાબ જીવતો ના પકડાયો હોત તો આ હુમલો હિંદુઓ એ જ કર્યો છે એ સાબિત કરી દેવામાં આવત

દરેક હુમલો કરનાર ના હાથ માં કલાવા ( કેસરી સુતર ની દોરી ) બાંધેલી હતી . ને ખિસ્સા માં હતું સમીર ચૌધરી નામ નું એનું id .આ આખું પ્લાનિંગ તૈયાર જ હતું . પણ આ વીર માણસે કસાબ ને જીવતો પકડી લીધો ને આખો ભેદ ખોલાઈ ગયો

વિશ્વાસ ન આવે તો 26 / 11 rss કી સાજીસ એમ લખી ને ગૂગલ માં સર્ચ કરો .  આ નામ નું પુસ્તક એક શાંતિપ્રિય દ્વારા લખાઈ ગયું ને ત્યાર ની જ સરકાર ના મંત્રી દ્વારા જ પ્રકાશિત પણ કરવા માં આવ્યું . તપાસ પુરી થઈ એ પહેલાં જ . ને પછી કસાબ પાકિસ્તાની સાબિત થયો . જો એ ના પકડાયો હોત તો આ પુસ્તક દ્વારા સાબિત કરવા ની પૂરેપૂરી તૈયારી કરેલી જ હતી જેમાં ત્યાર ની સરકાર પણ પૂરેપૂરી સાથે જ હતી .

આ માણસે પોતાના પ્રાણ ની આહુતિ આપી ને એને ના પકડ્યો હોત તો આજે હિન્દૂ આતંકવાદી સાબિત થઈ ગયું હોત

આતંકવાદ નો કોઈ ધર્મ નથી હોતો એ કહેનારા લોકો ” હિન્દૂ આતંકવાદ “નામ નો શબ્દ લાવ્યા તોય એક હિન્દૂ થઈ ને અમુક પૂછે છે કે તને કૉંગ્રેશ સાથે વાંધો સુ છે ?

ત્યારે બલિદાન થયેલા દરેક ને સત સત નમન🙏🙏