હરિયાણાની કોંગ્રેસ સરકારે નિયમો, કાયદા અને બંધારણમાં સુધારો કરીને, ફરિદાબાદમાં 60 એકર કિંમતી જમીન માત્ર ₹100 માં એક ઠગ અને છેતરપિંડી કરનાર જવાદ અહેમદ સિદ્દીકીને આપી દીધી, જે મધ્યપ્રદેશમાં છેતરપિંડી કરીને ભાગી ગયો હતો.
એટલું જ નહીં, હરિયાણાની કોંગ્રેસ સરકારે લઘુમતી વિકાસ યોજના હેઠળ અહીં ઇસ્લામિક યુનિવર્સિટીના નિર્માણ માટે 60 કરોડ રૂપિયા પણ ફાળવ્યા હતા.
વિચાર કરો કે , કોંગ્રેસ પાર્ટી, જે અદાણીને જમીન આપવા નાતે કાળો કકળાટ કરતી , તે આતંકવાદી ઠેકાણા બનાવવા માટે ફક્ત એક કે બે એકર નહીં પરંતુ 60 એકર જમીન આપે છે.
આ અલ ફલાહ યુનિવર્સિટીની અંદર એક વિશાળ મસ્જિદ બનેલી છે અને આતંકવાદી મુઝમ્મિલ શકીલ તે મસ્જિદના ઇમામના ઘરમાં રહેતો હતો.
પોલીસે પૂછપરછ માટે મસ્જિદના ઇમામની અટકાયત કરી છે.
મુઝમ્મિલ શકીલનો પરિવાર કહી રહ્યો છે કે ઇમામે તેના ડૉક્ટર પુત્ર ને બ્રેન વોશ કરી તેને આતંકવાદી બનાવ્યો હશે.