Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક અજબ વૈદ્ય કથા / મનહર જમીલ
———————————————-
જુની દીલ્હીમાં એક બુઝર્ગ ખ્યાતનામ નાડીવૈદ્ય રહેતા હતા. એક દહાડે એમને શહેનશાહ અકબરે પોતાની બેગમની બીમારી સબબ શાહી મહેલે તેડાવ્યા. એક તો એ નાડીવૈદ્ય પુરુષજાત અને બેગમ પરદાનશીન મહીલા. એમને તો પરપુરુષના હાથનો સ્પર્શ તો શું, દર્શન પણ વર્જ્ય. છેવટે એ વૈદ્યે એક ઉપાય બતાવ્યો. પડદા પાછળ રહેલાં બેગમના એક હાથે એક દોરી બંધાવડાવી. પડદાની આ બાજુ રહી વૈદ્યે એ દોરી પકડી અને તર્ત જ નીદાન કરી જણાવી દીધું કે બેગમે રાતે ઉંદર ખાધો છે. હાજર સૌ ચોંકી ઉઠ્યા. અકબરના તો આશ્ચર્યનો પાર ના રહ્યો. શહેનશાહે બે હાથ જોડીને અને ત્રીજું માથું નમાવીને એ વૈદ્યની માફી માંગતાં જણાવ્યું કે એમની વીદ્યાની કસોટી કરવા માટેનું જ આ તો એક છટકું હતું. દોરી બેગમના હાથે નહીં પણ એક બીલાડીના આગલા એક પગે બાંધવામાં આવી હતી. વૈદ્યને કીંમતી ભેટ સોગાદો આપીને એ દીવસથી અને એ જ ઘડીથી જ અકબરે એમને પોતાના શાહી હકીમ (રાજવૈદ્ય) તરીકે નીમી દીધા.

(આવી હતી આપણી એ પ્રાચીન સ્વાસ્થ્ય વીદ્યાઓ. અભણ, ભોટ, વેચાઉ અને દલાલ લોકોને સત્તાધીશો બનાવીને આપણે આપણું એ સર્વ-સ્વ ગુમાવી બેઠા છીએ. એલોપેથીની દેશી-વીદેશી દવા કંપનીઓનાં કાવત્રાં અને લાંચ-રુશ્વતોએ આપણી એ સંજીવની સમ આરોગ્ય વીદ્યાઓને અને આપણા એ આરોગ્ય રક્ષકોને નામશેષ જ કરી દીધા છે. અપ્રાકૃતીક આધુનીક દવાઓને કારણે ભુતો કાઢવા જતાં પલીતો પેસી રહ્યાં છે અને આપણાં તન-મન-ધન લુંટાઈ રહ્યાં છે, ખલાસ થઈ રહ્યાં છે !)

ફોટામાં – નાડી પરીક્ષણ કરતા નાડીવૈદ્ય

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

क्रांति गौड़


उस रात, जब पूरा भारत खुशियों में झूम रहा था, मैदान पर एक लड़की की आँखों में आँसू थे — जीत के नहीं, उन सपनों के जो सच हो गए थे।
वो थी क्रांति गौड़ — वही लड़की जिसने नंगे पैर खेलना शुरू किया था, और आज भारत को उसका पहला महिला वर्ल्ड कप दिलाया था।

क्रांति के पापा मुन्ना सिंह पुलिस में थे, पर 2012 में उनकी नौकरी चली गई। घर की हालत बहुत तंग थी। माँ ने अपने गहने बेच दिए, भाई ने पढ़ाई छोड़ दी, लेकिन किसी ने भी क्रांति को उसका सपना छोड़ने नहीं दिया।

12 साल की उस छोटी सी लड़की के पास न जूते थे, न किट — बस एक टेनिस बॉल और बहुत सारा जोश। 14 की उम्र में उसने पहली बार लेदर बॉल उठाई। कोच राजीव बिल्थरे ने उसकी मेहनत देखी और SAI अकैडमी में मुफ्त ट्रेनिंग दी। ₹1600 में उसके पहले क्रिकेट शूज़ खरीदे गए — और वहीं से शुरू हुआ उसका सफर उड़ान की तरफ।

धीरे-धीरे उसने मध्यप्रदेश की टीम से डेब्यू किया, फाइनल्स में पहुंची, और फिर राज्य को उसका पहला डोमेस्टिक टाइटल जिताया। इसके बाद WPL में UP वॉरियर्स ने उसे ₹10 लाख में चुना — पर क्रांति का असली सपना तो नीली जर्सी पहनना था।

जब वो सपना पूरा हुआ, और उसने इंग्लैंड के खिलाफ 6 विकेट (6/52) लेकर सबको हैरान कर दिया, तब दुनिया ने उसका नाम जाना।

और फिर वो पल आया — दक्षिण अफ्रीका पर 52 रनों की जीत, और भारत के सिर पर पहला महिला वर्ल्ड कप का ताज!
उस पल में, क्रांति गौड़ सिर्फ एक खिलाड़ी नहीं रही — वो बन गई हर उस लड़की की उम्मीद, जो छोटे शहर से बड़े सपने देखने की हिम्मत रखती है।

क्रांति की कहानी सिखाती है — हालात कितने भी मुश्किल हों, अगर हौसला सच्चा हो, तो सपने ज़रूर जीतते हैं!
#fblifestyle