Posted in हिन्दू पतन

વિભાજન નું દર્દ

તસવીરો – માર્ચ 1947 રાવલપિંડી .શીખ,હિન્દુ  વિરોધી રમખાણો.

1946 માં, જ્યારે બોમ્બે, કલકત્તા અને બિહારમાં રમખાણો થયા, ત્યારે પંજાબ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યું.

2 માર્ચ 1947ના રોજ, પંજાબના મુખ્ય પ્રધાન ખિઝર હયાત તિવાના પુત્ર સિકંદર હયાત ખાને મુસ્લિમ લીગના દબાણ હેઠળ રાજીનામું આપ્યું.  શીખ નેતા માસ્ટર તારા સિંહ અને ગોપી ચંદ ભાર્ગવે કહ્યું કે તેઓ પંજાબમાં સાંપ્રદાયિક સરકાર બનવા દેશે નહીં.

ત્યારબાદ 4થી માર્ચથી 15 માર્ચ 1947 સુધી પંજાબ બહારથી આવતા લોકોએ રાવલપિંડીના તોહા ખાલસા, ચોહા ખાલસા, કહુતા વગેરે જેવા શીખ ગામોને બાળી ને રાખ નાખ્યા. 2000 લોકોએ જીવ ગુમાવ્યા.  આ પછી હિન્દુઓ અને શીખો સંપૂર્ણ રીતે ગુસ્સે થઈ ગયા.

   પછી સદીઓથી સાથે રહેતા પંજાબી,શીખ ,હિન્દુ  ની  ઓગસ્ટ-સપ્ટેમ્બર 1947માં ધર્મના નામે હત્યા કરી.
બ્લેક n વ્હાઇટ તસવીરો જોતા ખ્યાલ આવી જાય કે એ સમયે કેવી ભયાનક આગ,હત્યા કાંડ થયા હશે.
નાખી.સદીઓનો ભાઈચારો થોડા દિવસોમાં ખતમ થઈ ગયો.

#PartitionHorrorsRemembranceDay
#विभाजनविभीषिकास्मृतिदिवस
#विभाजन #विभाजनविभीषिका

#बिभाजन_विभिषिका_स्मृति_दिवस #PartitionHorrorsRemembranceDay

#વિભાજન_સ્મૃતિ_દિવસ

#partitionofakhandbharat #akhandbharat

#tharparkarsindh

Unknown's avatar

Author:

Buy, sell, exchange old books 8369123935

Leave a comment