Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

पापा ने फोन किया ” बेटी तू रक्षाबंधन के दो दिन पहले आ जा। तेरी दादी तुझे बहुत याद कर रही है। ” सरला बोली ” नही आ सकती पापा। सास बोल रही है रक्षाबंधन वाले दिन ही जाना। आप दादी से मेरी बात कराओ। ” कुछ देर बाद सरला के कान मे दादी की आवाज आई “छोरी तू कल ही आ जा। मरने से पहले तुझे देखना चाहती हूँ। ” सरला की आँखों मे आंसू उमड़ आये ” ऐसे मत बोलो दादी। आपको अभी बहुत दिन और जीना है। ”  दादी ने पोती की आवाज के कम्पन को पहचान लिया ” बोली ” मरी नही हूँ। तू अभी से रोंने लगी। अगर कल नही आई तो सचमुच मर जाऊंगी।”  इतना कह कर दादी ने फोन अपने बेटे को दे दिया। सरला के लिए दादी सबकुछ थी। बचपन से लेकर जवानी तक दादी से ही चिपकी रहती थी। दादी के पास ही सोती थी। माँ से इतना प्रेम नही था जितना दादी से था। दादी ही उसकी माँ थी। सहेली थी। गुरु थी। अगले दिन वह जैसे तैसे सास को मना कर पीहर पहुंची। दौड़कर सबसे पहले दादी के  कमरे मे गई। दादी अब खाट पकड़ चुकी थी। उठ कर चला नही जाता था। सरला सोई हुई दादी के चिपट् कर ढां ढां करके रोने लगी। ” तू मरने की बात मत किया कर दादी। ये क्या हालत बना रखी है। मेरी शादी को दो साल भी पूरे नही हुए और तुमने खटिया पकड़ ली?” दादी ने अपने कमजोर हाथो से उसे जकड़ लिया। फिर धीरे से बोली ” जिसकी सबसे अच्छी सहेली उससे दूर चली गई हो वो खाट नही पकड़ेगी तो क्या करेगी?” सरला रोते हुए बोली ” ऐसे मत बोलो दादी। याद करो ससुराल भी तुमने ही मुझे भेजा था। ” दादी बात बदलते हुए बोली ” मै तो मजाक कर रही हूँ बिटिया। अमर थोड़े हूँ। एक दिन तो जाना ही पड़ेगा।” उस रात वह दादी के पास ही सोई। रात मे दादी ने उसे जगाया फिर अपने सिरहाने से चाबियों का गुच्छा निकाला और सरला को देते हुए बोली ” ले वो संदूक खोल और उसमे से मेरे गहने वाला डिब्बा निकाल।” सरला ने चुपचाप डिब्बा निकाल कर दादी को दे दिया। दादी ने उसमे से सोने के दो भारी कड़े निकाले और उन्हे सरला को देते हुए बोली ” बचपन मे तुझे ये बहुत पसंद थे ना? ले आज से ये तुम्हारे हैं।” सरला उछलते हुए बोली ” नही दादी, ये मुझे नही चाहिए। इन पर आपके बेटे और पोतों का हक है। मै इन्हें नही लुंगी। ” दादी ने भरी आँखों से उसे निहारते हुए कहा ” बेटे और पोतों के लिए और भी गहने है। ये मै तुझे ही दूँगी। मेरी आखरी इच्छा समझ कर रख ले।” सरला भी एक स्त्री ही तो थी। स्त्री के लिए गहना बहुत मायने रखता है। उसने दादी की अंतिम इच्छा समझ कर रख लिए। उसके बाद वह दो दिन रुकी। रक्षाबंधन के अगले दिन ससुराल जाने से पहले पिता  को कड़े दिखाते हुए सारी बात बताई। पिता ने कहा ” माँ ने तुम्हे दिये है तो ये तुम्हारे हुए। दिल पर किसी तरह का बोझ मत रखना। तुम अपनी दादी की पोती ही नही हो। उसकी सहेली हो। देखो तुम्हारे आने से उसके चेहरे पर रौनक आ गई है। ये तुम्हारी दादी और दादा की प्यार की निशानी है इन्हे तुड़वाना मत। सम्भाल कर रखना। ”  उसके बाद वह दादी से मिलकर ससुराल आ गई। मगर अभी वह घर मे प्रवेश भी नही कर पाई थी कि पीहर से फोन आ गया। कि दादी आ  नही रही।

Posted in हिन्दू पतन

હિરોસીમા


અભિયાન સાપ્તાહિકમાં પ્રકાશિત મારો લેખ. “આજની તારીખે જેના પર અણુ બોમ્બ ફેકાયો હતો તે હિરોશિમા આજે કેવું છે?”
*************************
વાત જાણે એમ છે કે જાપાને અચાનક જ પલ હાર્બર પર હવાઈ હુમલાઓ કર્યો. તેમાં ઘણા બધા યુદ્ધ જહાજો, ઘણા બધા વિમાનો અને હજારો લોકો ના જીવન ગુમાવવાનો વારો આવ્યો. સાતમી ડિસેમ્બર 1941 નો એ દિવસ અમેરિકાના ઇતિહાસનો ‘કાળો દિવસ’ તરીકે ગણના થાય છે. ‘કાળો દિવસ’ એ બીજા કોઈ નહીં પણ પ્રમુખ ફ્રેન્કલિન રુઝવેલ્ટે આ ઉપનામ આપ્યું હતું. અમેરિકાના વડાપ્રધાન રુઝવેલ્ટના અચાનક થયેલા મૃત્યુ પછી વિશ્વયુદ્ધ નો અંત લાવવાની જવાબદારી નવા વડાપ્રધાન બનેલા હેરિ ટ્રુમેન પર આવી પડી. તેમણે ઓપનહેઈમરે બનાવેલા ‘મેનહટન પ્રોજેક્ટ’ નામ હેઠળ બનાવેલા અણુ બોમ્બની વિગતો મેળવી. તરત જ જાપાનને 11 દિવસમાં શરણાગતિ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપ્યું. સમય સીમા સમાપ્ત થઈ કે તરત જ અમેરિકન બોમ્બરે 6 ઓગસ્ટ 1945 ના રોજ સવારે 08:15 વાગે હિરોશિમા પર ‘લીટલ બોય’ નામનો અણુબોમ્બ ઝીંક્યો. ગણતરીની મિનિટોમાં જ લગભગ 80,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુ બોમ્બ ની રેડીએશન સીકનેસ દ્વારા પણ હજારો લોકો માર્યા ગયા. ત્રણ દિવસ પછી બીજા એક અમેરિકન બોમ્બરે જાપાનના નાગાસાકી શહેર પર અણુબોમ ફેક્યો. જેનું નામ હતું ‘ફેટ મેન’. આ બોમ્બ તેના નામ પ્રમાણે જ લિટલ બોય કરતા વધુ શક્તિશાળી હતો.

વાત વિગતવાર સમજીએ. આ મિશનમાં છ વિમાનોના કાફલા એ ભાગ લીધો. એક વિમાનમાં લીટલ બોય નામે અણુબોમ્બ હતો. જ્યારે અન્ય એકમાં સાયન્ટિફિક મેઝરમેન્ટ માટેના સાધનો હતા. ત્રીજા વિમાનમાં ફોટોગ્રાફર હતા. જ્યારે અન્ય વિમાન એક કલાક વહેલા જઈને ત્યાંના હવામાનનું આકલન કરતા હતા. ખરાબ હવામાનમાં આ બોમ્બ જોઈએ એવી તાકાત નહીં બતાવી શકે એવી સૂચના વૈજ્ઞાનિકો તરફથી મળેલી હતી. આમ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવું વાતાવરણ હોય તો જ બોમ્બ ડ્રોપ કરવો પડે એમ હતું.

આ એ સમય હતો કે જ્યારે જાપાન પાસે ખાવા પીવાની વસ્તુઓ, દૂધ, તેમજ વાહન વ્યવહાર માટે પેટ્રોલ પણ ન હતું. માર્ગો બિલકુલ સુમસામ જોવા મળતા હતા. માત્ર લશ્કરી વાહનો, ચાલીને જતા અને સાયકલ પર જતા લોકો જોવા મળતા હતા. સવારે 7:00 વાગ્યાની આસપાસ જાપાનના રડારોએ દક્ષિણ દિશામાંથી આવતું એક અમેરિકન વિમાનને જોયું. સમગ્ર જાપાનમાં રેડિયો કાર્યક્રમ રોકી દેવામાં આવ્યા. ખતરાની સાયરનો થી શહેર ગુંજી ઉઠ્યું. આ સમયે પેટ્રોલની અછતને કારણે તેમને રોકવા માટે કોઈ વિમાન મોકલવામાં આવ્યું ન હતું. આઠ વાગ્યા સુધી કંઈ થયું નહીં એટલે સાયરાનો વાગતી પણ બંધ થઈ ગઈ. અમેરિકાનું એ વિમાન હિરોશિમા ના વાતાવરણની જાણકારી લેવા માટે આવ્યું હતું.આ વિમાને પાછળ આવતા વિમાનોને કોડેડ મેસેજ મોકલ્યો – ઓલ વેલ. સવારે ૦૮:૦૯ મીનીટે પાછળ આવતા વિમાનના પાયલોટે ઇન્ટરકોમમાં તેમના સાથીઓને સુચના આપી કે ગોગલ્સ પહેરીને તૈયાર થઈ જાવ. ૦૮:૧૩ મિનિટે અમેરિકાના હેડક્વાટર માંથી કર્નલ નો સંદેશો મળ્યો – હવે બાજી તમારા હાથમાં છે. પાયલોટ ને જ્યારે નક્કી કરેલું ટાર્ગેટ એઓઈ બ્રીજ દેખાયો કે તરત જ તેણે બોમ્બ ડ્રોપ કર્યો. આ બોમ્બને નીચે આવતા 43 સેકન્ડ થઈ. ઝડપથી ફુકાતી હવા ને કારણે બોમ્બ ટાર્ગેટ થી 250 મીટર દૂર હિરોશિમા સર્જીકલ ક્લિનિક ઉપર ફાટ્યો. તેની શક્તિ 12,500 ટીએનટી જેટલી હતી. જ્યારે આ બોમ્બ ફાટ્યો ત્યારે ઉષ્ણતામાન અચાનક 4000 સેન્ટિગ્રેડ જેટલું થઈ ગયું. એક જ ક્ષણમાં સિમેન્ટ કોન્ક્રીટ થી બનેલી વસ્તુઓ સિવાય બધું જ ગાયબ થઈ ગયું. બોમ્બની તાકાત એટલી હતી કે ગ્રાઉન્ડ ઝીરોથી 15 કિલોમીટર દૂર પણ દરેક ઇમારતોના કાચના બારી બારણા તૂટી ગયા. હિરોશિમા ની ૭૫ ટકા જેટલી ઇમારતો એક જ સેકન્ડમાં ચકનાચૂર થઈ ગઈ.

રોબર્ટ ઓપનહેઇમરે બનાવેલો પ્રથમ અણુ બોમ્બ ના વિસ્ફોટ વખતે આકાશમાં 10,000 ફૂટ ઊંચે ધુમાડો ઉડ્યો હતો. જ્યારે હિરોશિમા પર ફેકાયેલા બોમ્બ દ્વારા 20,000 ફૂટ ઊંચે ધુમાડો ગયો હતો.જો આ બે અણુબોમ્બ થી જાપાન શરણાગતિ ન સ્વીકારે તો લગભગ જાપાનના દરેક મોટા શહેર ઉપર અણુબોમ્બ ફેકવાનો અમેરિકાનો પ્લાન હતો.

આજકાલ અણુબોમ્બ ના સર્જક રોબર્ટ ઓપનહેઇમર ની ચર્ચા ચારે બાજુ થાય છે. પરંતુ એ બોમ્બ જ્યાં ઝિંકાયો અને ત્યાં સર્જાયેલી તારાજી પછી આજે હિરોશિમાએ કેવું સરસ સ્વરૂપ ધારણ કરેલું છે તેની જાણ કોઈને નથી.

આ વખતના વિદેશ પ્રવાસમાં અમે જાપાન પર પસંદગી ઢોળી હતી. તેના અનેક કારણો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જાપાને નવું શું કર્યું તે જાણવાનું હતું. જાપાનના કલ્ચરને જાણવાનું અને માળવાનું હતું. શૂન્ય માંથી સર્જન કરીને દુનિયામાં નંબર વન કઈ રીતે બનવું તે જાણવાનો અમારો મુખ્ય આશય હતો. એટલા માટે જાપાનમાં અમે અમારા પ્રવાસની શરૂઆત હીરોશિમાથી કરી.

ઓશાકાથી બુલેટ ટ્રેનમાં માત્ર અડધો કલાકમાં ત્યાં પહોંચી જવાય છે. બુલેટ ટ્રેનમાં બેઠા બેઠા હું મનમાં કલ્પના કરતો હતો કે હિરોશિમાની હાલત શું હશે. જેવી ટ્રેન હિરોશિમા પહોંચી અને ટ્રેનની બહાર નીકળ્યા અને જે નજારો જોયો તેના ઉપરથી જ એવો આભાસ થઈ ગયો હતો કે આ નગર આપણી કલ્પનાથી પણ કંઈક વિશેષ હશે. આપણને એવું લાગે જ નહીં કે આ રેલ્વે સ્ટેશન હશે. એક સોફિસ્ટીકેટેડ શોપિંગ એરિયા હતો .ત્યાં જાતજાતની રેસ્ટોરન્ટ,જુદી જુદી બ્રાન્ડ ના શો રૂમ,જાપાનની પ્રખ્યાત વસ્તુઓના ડિસ્પ્લે જોઈને એવું થયું કે આ જગ્યાએ જ ફર્યા કરીએ. સવારનો નાસ્તો ત્યાં જ કરીને સ્ટેશનની બહાર નીકળ્યા. હિરોશિમા બોમ્બ ડોમ એટલે કે અણુબોમ્બ પડ્યા પછી બચી ગયેલા ડોમની મુલાકાતે જવાનું નક્કી કર્યું. સ્ટેશનની બહાર સુંદર મજાની ટ્રામ અને લક્ઝરી બસ હાજર હતી. જેમાં જવું હોય તેમાં જાઓ. ફ્રી ઓફ ચાર્જ.

અણુ બોમ્બ પડ્યો ત્યારે આ ટ્રામ ચાલતી હતી. તેથી અમે પણ એ હેરિટેજ ટ્રામમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું. ધીમી ગતિએ આ ટ્રેન ચાલી જતી હતી અને અમે હીરોશિમાના જુદા જુદા વિસ્તારો નું દર્શન કરતાં જતા હતા.

સુંદર મજાની સાયકલ ચલાવીને જતી સ્ત્રીઓ એક બાળકને આગળના ભાગે અને બીજા બાળકને પાછળ કેરિયર ની જગ્યાએ બાળકને લઈ જતું દ્રશ્ય આજે પણ મનમાંથી દૂર થતું નથી. જાપાનમાં સુંદર મજાની સાયકલ ની અનેક ખાસિયતો હોય છે. બાળકને બેસાડવા માટે સુંદર મજાના બાસ્કેટ, હેન્ડલ ની વચ્ચે છત્રીનું સ્ટેન્ડ, બાળકો માટે નાસ્તો અને પાણી રાખવાની વ્યવસ્થા જોઈને એવું થાય કે આવી સાયકલ આપણા ભારતમાં કેમ નથી મળતી. પરંતુ એમાં આપણો વાંક નથી સારી વસ્તુ જોવાની દ્રષ્ટિ આપણી પાસે નથી તો તેને અપનાવવાની વાત જ ક્યાં કરવી.

દૂરથી જ અમને ખબર પડી ગઈ કે વર્લ્ડ હેરિટેજમાં જેની ગણના થાય છે તે બોમ્બ ડોમ આવી ગયો. સૌ પ્રથમ અમે હિરોશિમા પીસ મેમોરિયલ પાર્ક જોવા ગયા. પીસ મેમોરિયલ પાર્કની ડિઝાઇન ખૂબ જ સરસ છે. તે ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. આ આખા વિસ્તારનું લેન્ડસ્કેપ્સ પણ ખૂબ જ સુંદર છે.

અહીં સરકાર તરફથી તાલીમ પામેલા ગાઈડની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. હા, એ પણ ફ્રી ઓફ કોસ્ટ. ગાઈડ આપણને ખૂબ જ વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. તેઓ સમજી શકાય તેવું અંગ્રેજી બોલે છે. છતાં પણ આપણને તકલીફ ન પડે એટલા માટે મોટા અક્ષરે છાપેલા કાગળ વાળી ફાઈલ પણ સાથે રાખે છે જેથી તે વાંચીને પણ આપણે સમજી શકીએ.

મ્યુઝિયમ ની અંદર અણુબોમ પડ્યા પછી આ શહેરની હાલત શું હતી તે બતાવેલું છે. મનુષ્યના શરીર કેવા કદરૂપા થઈ ગયા હતા. રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના આકારમાં કેવા ફેરફાર થયા હતા. મનુષ્યોએ પહેરેલા કપડાં કેવા થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ અણુ બોમ્બના વિસ્ફોટ પછી પેદા થયેલી પ્રચંડ ગરમી અને શક્તિ દ્વારા પીગળી ગયેલા મનુષ્યના શરીર જ્યાં પડ્યા હતા તેની છાપ પથ્થરો અને દીવાલો પર કેવી પડી હતી. તે જોઈને હૃદય બે ધબકારા ચૂકી ગયું હતું. મન દ્રવી ઉઠ્યું હતું. એ જમાનામાં હિરોશિમા જાપાનના મોટા શહેરોમાંનું એક હતું. આવી ભયાનક પરિસ્થિતિમાં જાપાનના ડોક્ટરોએ કેવી સેવા કરી તે પણ અહીં દર્શાવેલું હતું.આના વિશે વધારે કહેવા કરતા તેના ફોટોગ્રાફ અહીં સામેલ કરું છું. અંદાજ તમને આપોઆપ આવી જશે.

અણુ બોમ્બ પડ્યા પછી જાપાનમાં કિરણોત્સર્ગની અસરને કારણે ત્યાર પછીની પેઢી ના બાળકો પણ ખોડખાપણ વાળા જન્મ્યા હતા. આવા બધા દિવ્યાંગો માટે સરકારે દરેક જગ્યાએ ખાસ વ્યવસ્થા કરી હતી. તેઓ સરળતાથી કોઈપણ જગ્યાએ પહોંચી શકે તેની ખાસ વ્યવસ્થા જાપાનની સરકારે કરી હતી. આ અસર જાપાનમાં હજુ પણ દેખાઈ આવે છે. દિવ્યાંગોને ઢાળ ચડવા માટે ખાસ વ્યવસ્થા જાહેર જગ્યાઓએ દિવ્યાંગો માટે સુવિધાઓની વ્યવસ્થા ટ્રેનમાં વ્હીલ ચેર સાથે બેસી શકે તે માટે ખાસ વ્યવસ્થા. આજે સમગ્ર દુનિયામાં દિવ્યાંગો માટે જે વ્યવસ્થા કરવામાં આવે છે તે બધી શોધ જાપાનમાં થઈ છે.

ત્યાર પછી અણુબોમ્બ પડ્યા પછી બચી ગયેલા બિલ્ડીંગ ના ડોમની જગ્યાએ ગયા. એટમીક બોમ્બ ડોમ ના માળખાની હાલત જોવાથી જ ખબર પડી ગઈ કે એટમ બોમ્બ ની તીવ્રતા કેટલી હશે. ગાઈડ જ્યારે અમારી સાથે જોડાયા ત્યારે અમે તેમને જણાવ્યું હતું કે અમારા વડાપ્રધાન હમણાં જ આ જગ્યાની મુલાકાત લઈને ગયા હતા. આ જગ્યા પણ અમારે જોવી છે. આ બંને જગ્યાએ આ જ વિસ્તારમાં હોવાથી તેની અમે મુલાકાત લીધી. ગાંધીજીની પ્રતિમા સામે અણુ બોમ્બના વિસ્ફોટ વખતે માર્યા ગયેલા માનવીઓની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી.

કિલ્લાના નગર તરીકે ઓળખાતું હિરોશિમાની સ્થાપના ૧૫૮૯માં ઓટા નદીના કિનારે કરવામાં આવી. પરંતુ 1868 માં તેનું રિસ્ટોરેશન કરાયા બાદ હિરોશિમા ઝડપથી એક મુખ્ય શહેર અને ઔદ્યોગિક હબમાં પરિવર્તિત થયું. શાહી યુગ દરમિયાન આ શહેર લશ્કરી પ્રવૃત્તિઓનું કેન્દ્ર અને ચીન- જાપાન યુદ્ધ તેમજ જાપાન-રશિયા યુદ્ધ તેમજ બંને વિશ્વયુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. એટલા માટે અમેરિકાએ સૌ પ્રથમ અણુબોમ અહીં ફેકવાનું નક્કી કર્યું.

આ સમગ્ર વિસ્તાર એટલો રમણીય બનાવ્યો છે કે એ જોઈને આપણને એવું જ લાગે કે આપણે સ્વીઝરલેન્ડમાં ફરી રહ્યા છીએ. મને તો અમારી ઇન્ટરલેકન નો પ્રવાસ યાદ આવી ગયો. વળી શહેરની વચ્ચેથી પસાર થતી નદી સુંદરતામાં ઓર વધારો કરે છે. નદીના બંને કિનારે બેસવાની સુંદર વ્યવસ્થા તેમજ રિફ્રેશમેન્ટ માટે નાની રેસ્ટોરન્ટ માં બેસીને નાસ્તો કરવાનો આનંદ કંઇક અલગ જ હતો. અત્યંત સુંદર. વળી અમે પ્રવાસનો સમય પણ એવો નક્કી કર્યો હતો કે ત્યારે પ્રવાસીઓની સંખ્યા ઓછી હોય. જાપાનની શાળાઓ ફૂલ ફ્લેજથી ચાલતી હોય. એટલે કે ત્યાંના બાળકો પણ એજ્યુકેશનલ ટૂર ઉપર આવતા ન હોય. આ પ્રકારના આયોજનથી દરેક જગ્યા ને શાંતિથી જોઈ શકાય છે, માણી શકાય છે, જાણી શકાય છે. અડધો દિવસ અહીં જ પૂરો થઈ ગયો. અહીં આવેલી હોટલો પણ ખૂબ જ સુંદર અને સસ્તી છે. તમે અહીં રોકાઈને આજુબાજુના વિસ્તારોની મુલાકાત લઈ શકો છો.

વેફર, ફ્રુટ જ્યુસ, ખારી સિંગ અને ભારતથી લાવેલ નાસ્તા નો ઉપયોગ બપોરના ભોજનમાં કરીને અમે હિરોશિમા ખાતે આવેલ પ્લાનેટરિયમ ની મુલાકાત લીધી. અહીંથી રાજાનો મહેલ જોવા ગયા. આ મહેલ ની બાંધણી પણ ભારત જેવી જ હતી મહેલની ચારે બાજુએ ઊંડા પાણી ની નહેર બનાવી હતી. આ મહેલ પથ્થર અને લાકડાનો બનેલો હતો. જોકે ભારતના મહેલ જેટલો સમૃદ્ધ ન હતો. પરંતુ તેની સાચવણી એટલી સરસ હતી કે તે દરેક રીતે સુંદર લાગતો હતો. અમારા પ્રવાસમાં મોટાભાગે અમે લોકલ ટ્રાન્સપોર્ટ અથવા ચાલીને જવાનું વધુ પસંદ કરીએ છીએ. સાંજ પડવા આવી હતી દરેક શહેરમાં રાત્રિની મજા પણ કંઈક ઓર હોય છે. દરેક મકાનો, શોરૂમ વગેરે વિશેષ લાઈટીંગ થી શણગારેલા હોય છે. ટ્રામમાં બેસીને એક ચક્કર મારીને સ્ટેશન ઉપર આવી ગયા. બુલેટ ટ્રેનમાં બેસીને દસ વાગે ઓશાકા પાછા આવી ગયા.

અમરીશ પુરી અને સન્ની દેઓલ અભિનીત એક ફિલ્મ હતી. તેનું નામ છે – ઘાતક. આ ફિલ્મમાં અમરીશ પુરીનો એક ડાયલોગ છે. જે તે વારંવાર બોલે છે.’ગુસ્સે કો ગલના શીખો’. પર્લ હાર્બર નો બદલો લેવા માટે અમેરિકાએ ખૂન કા બદલા ખૂનની  નીતિ અપનાવીને જાપાન પર અણુ બોમ્બ ફેક્યા. પરંતુ જાપાને કંઈક અલગ રીતે રિએક્શન આપ્યું. અણુ બોમ્બ ફેંક્યા પછી જાપાનીઓએ નક્કી કર્યું કે અમેરિકાનો પાસે આજે જે કોઈ ધંધા ઉદ્યોગો છે તે બધાની આપણે પથારી ફેરવી દઈશું. જાપાનીઓ એક પછી એક જાતજાતની વસ્તુઓ બનાવવા માંડ્યા. જેમાં ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ, હેવી ઇલેક્ટ્રોનિક્સ, હેવી ઇન્ડસ્ટ્રીઝ વગેરે દરેક ક્ષેત્રોમાં મહારત હાંસલ કરી. અમેરિકાની દરેક કંપનીઓની હાલત ખસ્તા કરી દીધી. અણુબોમ્બ દ્વારા જેટલું નુકસાન થયું હતું તેનાથી પણ વધારે નુકસાન આ બધી અમેરિકન કંપનીઓને થયું. ઘણી બધી કંપનીઓ તો બંધ પણ થઈ ગઈ. આજે સમગ્ર દુનિયા જાપાનની કંપનીઓની મોહતાજ છે. “મેઈડ ઇન જાપાન” લખેલું હોય એટલે આજે પણ તેના ઉપર એટલો જ ભરોસો છે. જાપાનના લોકોની નમ્રતા અને શિસ્તની વાત પણ કંઈ ઓર જ છે તેની વાત પછી ક્યારેક કરીશું.

નોંધ : ફોટોગ્રાફ આપના મનને વિચલિત કરી શકે તેમ છે. પરંતુ ઓપનહેઈમર ફિલ્મમાં તેનો જરા પણ ઉલ્લેખ કરવામાં ન આવ્યો. તેથી અહીં આપની જાણકારી માટે પોસ્ટ કરવામાં આવી છે. આવો આજે આપણે એ સૌ માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ.
***********
ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર, અમદાવાદ.

Posted in हिन्दू पतन

यह खबर आपकी नींद उड़ा सकती है….

स्कूल/कॉलेज जाने वाली हर कुंवारी/शादीशुदा महिलाओं के पीछे मजहबी लगे हुए हैं। हर स्कूल कॉलेज के गेट से थोड़ी दूर पे ये खड़े मिलेंगे।  ऐसा कोई शहर या हैं नहीं बचा जो मजहबियों के निशाने पे नहीं है।

पॉश इलाके में रहने वाली तो हर लड़की पर मजहब वालों की नजर है, क्योंकि यहां इन्हें लड़की और पैसा(फंसने वाली लड़की की प्रॉपर्टी) दोनों एक साथ मिल जाते हैं। वे इन घरों की स्कूल जाने वाली छोटी बच्चियों से लेकर 40-50 साल की महिलाओं के पीछे लगे रहते हैं। हर लड़की/महिला इनके लिए बस एक टारगेट है।  -AG

ये हर तरह से इनकी रेकी करते हैं। हिन्दू नाम से सोशल मीडिया पे प्रोफाइल बनाकर इनसे जुड़ने की कोशिश करते हैं। जो टारगेट मुश्किल लगता है, उसे बहन बनाकर जाल में फांसते हैं। फिर अपने मजहब का हवाला देकर कहते हैं कि उनके यहां तो बहन से भी निकाह जायज है।

हिन्दू महिलाएं बहुत आसानी से इनके जाल में फंस भी जाती हैं। इसका सबसे बड़ा कारण यह है कि ये मजहबी, हिन्दू महिलाओं की नब्ज को पहचानते हैं। इन्हें पता है किसी महिला को कैसे खुश कारण है।

झूठी प्रशंसा करेंगे(99% महिलाएं प्रशंसा की भूखी होती हैं), मुफ्त में घुमाएंगे और खिलाएंगे, ढेरों गिफ्ट देंगे और शॉपिंग करवाएंगे(जिसके लिए ज्यादातर महिलाएं मरती रहती हैं),नारी को खूब सम्मान देने की बातें करेंगे, नारी की हर बात में प्रशंसा करेंगे, चाहे वो कितनी ही बुराई लायक हो, नारी को एहसास दिलाएंगे कि उसे मॉडर्न बनना चाहिए और घर परिवार से स्वतंत्र होकर जीवन जीना चाहिए़।

इनसे बचना मुश्किल नहीं है लेकिन आसान भी नहीं है। अगर हर पुरुष केवल अपने घर की महिलाओं पे ध्यान रखें तो बचाव संभव है। लेकिन सबको लगता है कि उसके घर की महिलाएं तो मजहबियों के चंगुल में फंस ही नहीं सकती है। सबको लगत है कि केवल दूसरे के घर की महिलाएं ही ऐसा कर सकती हैं।

याद रखिए आपके घर की महिलाएं मेरे लिए दूसरे के घर की महिलाएं हैं और मेरे घर की महिलाएं आपके लिए दूसरे के घर की महिलाएं हैं। और यही दूसरे के घर की महिलाएं, मजहबियों के टारगेट पे हैं।

अगर आप अब भी सतर्क नहीं हुए हैं तो आप बहुत बड़ी विपत्ति में फंसने वाले हैं।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

इतिहास की धारा बदल गई होती
अगर इनके काम को जर्मनी में अंजाम मिल गया होता

1938 में, नाजियों से भाग रहे एक यहूदी भौतिक विज्ञानी ने बर्फीली वृद्धि पर समीकरणों को लिखा—परमाणु के रहस्य को अनलॉक करना ।  उनके पुरुष साथी ने नोबेल पुरस्कार लिया ।
लिसे मीटनर एक शानदार ऑस्ट्रियाई भौतिक विज्ञानी थे जिन्होंने बर्लिन में 30 वर्षों तक जर्मन रसायनज्ञ ओटो हैन के साथ कंधे से कंधा मिलाकर काम किया था ।

लेकिन यहूदी विरासत के एक व्यक्ति के रूप में, वह 1938 में जर्मनी से भागने के लिए मजबूर हो गई, लगभग कुछ भी नहीं के साथ स्वीडन भाग गई ।
निर्वासन में अपने नए घर से, उन्होंने पत्रों के माध्यम से हैन के साथ सहयोग करना जारी रखा ।  हैन न्यूट्रॉन के साथ यूरेनियम पर बमबारी करने वाले प्रयोग कर रहा था, लेकिन अपने भ्रामक निष्कर्षों का कोई मतलब नहीं निकाल सका ।  ⚛️
उसने सोचा कि उसने नए, भारी तत्व बनाए हैं, लेकिन परिणाम नहीं जोड़े ।

1938 में क्रिसमस पर अपने भौतिक विज्ञानी भतीजे ओटो फ्रिस्क के साथ बर्फ में टहलने के दौरान, मीटनर को एक सफलता का एहसास हुआ ।  ❄️
उसने भौतिकी पर काम किया और समझा कि हैन का प्रयोग भारी तत्वों का निर्माण नहीं कर रहा था ।  यह यूरेनियम परमाणु को छोटे टुकड़ों में विभाजित कर रहा था ।

उसने और फ्रिस्क ने इस प्रक्रिया में जारी होने वाली अपार ऊर्जा की गणना की, और उन्होंने इसके लिए नाम गढ़ा: “परमाणु विखंडन । “
जब हैन ने रासायनिक साक्ष्य प्रकाशित किए, तो उन्होंने मीटनर के आवश्यक योगदान को कम कर दिया, जिसमें बताया गया कि वास्तव में क्या हो रहा था ।

1944 में, परमाणु विखंडन की खोज के लिए अकेले ओटो हैन को रसायन विज्ञान में नोबेल पुरस्कार से सम्मानित किया गया था ।
लिसे मीटनर को भौतिकी और रसायन विज्ञान दोनों में अपने काम के लिए अपने पूरे करियर में 48 बार नोबेल पुरस्कार के लिए नामांकित किया गया था, लेकिन उन्हें कभी भी सम्मानित नहीं किया गया था ।  उसने परमाणु बम परियोजना पर काम करने से भी इनकार कर दिया ।

पुरस्कार के लिए अनदेखी किए जाने के बावजूद, परमाणु में उनकी मौलिक अंतर्दृष्टि ने विज्ञान और विश्व इतिहास के पाठ्यक्रम को हमेशा के लिए बदल दिया ।
स्रोत: अमेरिकन फिजिकल सोसाइटी, एटॉमिक हेरिटेज फाउंडेशन, मैक्स-प्लैंक-इंस्टीट्यूट