ઇસ્લામિક જેહાદ, સુફી પરંપરા, અને કબીર દ્વારા સનાતન સંસ્કૃતિ નું 600 વર્ષ થી થતું પતન…
———+———+———-+———-
કબીર શું છે અને તેની ઇસ્લામિક જેહાદની સુફી પરંપરા ની સાથે શું કનેક્શન છે તે બધું જાણવા પહેલા હું તમને સુફી પરંપરા વિશે જણાવીશ.
ઈસ્લામિક જેહાદ ના બે રૂપ હતા.
એક તલવાર ની ધાર વડે મુસ્લિમ બનાવવા.
બીજો એક રસ્તો હતો કે જે તે ધર્મના લોકોને તેનો ધર્મ પાળવા સાથે તેની અંદર ઇસ્લામ નું સંમિશ્રણ કરવું.
આઠમી સદી માર્ચ ઇસ્લામના આ થોડા ઠંડા એટલે કે કડક નહીં તેવા સ્વરૂપનું અમલ થયો.
સુફીઝમ એ હિંદુત્વ ની છાંટ વાળું ઈસ્લામ છે.
હવે સુફીઝમ ની કાર્ય પદ્ધતિ સમજો.
સુફીઝમ એ મુસ્લિમો માટે છે જ નહીં,
જે હિંદુ સંતો , આગેવાનો , આગળ પડતાં ભક્તો, કવીઓ માટે જ છે.
આ પ્રચાર કરનારા મુસ્લિમો ને. સંતો , પીર , ઓલીયા તરીકે ખાસ યુક્તિ પુર્વક સંબોધન કરાય છે.
ટુંક માં હિન્દુ ને યુક્તિ પુર્વક રામ ક્રુષ્ણ થી દુર કરાય ,
મુર્તિ પુજા બંઘ કરાવાય…
ઈશ્વર મંદિરમાં નહીં પણ આપણી અંદર જ છે એમ ઠસાવાય.
પછી આવા હિન્દુ સંતો અનુયાયીઓ ને યુક્તિ પુર્વક પીર ની ઉપાધિ આપી મોટો બનાવાય ..
આવા પીર ની પુજા માં બાદ માં ઈસ્લામિક નિયમ પ્રમાણે માથા પર રુમાલ રખાય ..
આવા પીરો ની ઘજા પણ ભગવા રંગ ને બદલે. લીલા કલર ની હોય
આવા હિન્દુ સંતો ને અગ્નિ સંસ્કાર ને બદલે લીલી ચાદર વાળી કબરો બનાવાય
સૌથી મોટી વાત એ હોય કે …
આવી જગ્યાએ રામ કૃષ્ણ ની મુર્તિ કે મંદિર ના હોય ..
કબીર ના અનુયાયીઓ જેમ કે
મેકરણ દાદા ( ઘ્રંગ ) પરબ વાવડી , સતાઘાર
વગેરે જગ્યાએ એટલે જ. કબરો સિવાય કંઈ જ નથી ..
એના અત્યાર ના મહંત પણ ટોપી પહેરીને કબર ની જ પુજા કરે ..
રામ કૃષ્ણ ને ભુલી જ જાય …
ટુંક માં હિન્દુ ને અર્ઘ મુસ્લિમ બનાવી નાખે.
આના અનુયાયીઓ ગુરુ ને જ ઈશ્વર. માને , રામકૃષ્ણ ને નહીં .
હવે કબીર નો વારો …
14 મી સદીમાં રામાનંદ નામના સંતે રામાનંદી સંપ્રદાયની સ્થાપના કરી હતી.
એક સમયે એક મુસ્લિમ દંપતીને બનારસના ઘાટ ઉપર એક લાવારીસ બાળક મળ્યું.
તેઓ એ બે ચાર દિવસના બાળકને પોતાના ઘેર લઈ જઈ અને પોતે સાચવ્યું અને તેનો ઉછેર કર્યો
આ દંપતી મુસ્લિમ વણકર હતું.
કબીર એ મુસ્લિમ દંપતીના ઘેર મોટા થયા અને પોતે પણ વણકરનું કામ કરવા લાગ્યા.
પોતે પણ સુફીઝમના પ્રભાવમાં આવીને મૂર્તિપૂજાનો વિરોધ કરી અને ઓલ્યાઓના સંપર્કમાં આવીને,
સુફી પ્રચાર કરવા લાગ્યા.
પોતે મુસ્લિમ ના ઘરમાં ઉછરેલ હોવાથી હવે તેઓ સંપૂર્ણપણે મુસ્લિમ ધર્મ પર શ્રદ્ધા રાખતા હતા અને સુફીઝમ ઉપર પૂરેપૂરો ભરોસો રાખતા હતા.
કબીર બાદ તેમના શિષ્યો દ્વારા કબીર પંથની સ્થાપના થઈ.. ગુરુ પરંપરા ચાલુ થઈ.. પણ અર્ધ ઇસ્લામ વાળી.. મૂર્તિ પૂજાના વિરોધ વાળી..
એના બધા અનુયાયીઓ બાદમાં પીર તરીકે પૂજાયા..
પણ લીલી ચાદર અને લીલી ટોપી સાથે..!!!
ઈરાક અને બગદાદ થી જે સુફી ઓલીયા આવ્યા હતા તે જે કામ ના કરી શક્યા તે કામ કબીરે કરી બતાવ્યું.
અત્યારે મોટાભાગના હિન્દુઓ કબીર ને હિન્દુ સમજે છે અને પોતે પોતાના જ હિંદુ સંતને પીર બનાવીને લીલી ચાદર ચડાવે છે અને માથે રૂમાલ પણ રાખે છે.
તેમજ મૂર્તિ પૂજાથી દૂર રહે છે.
યુક્તિપૂર્વક હિન્દુઓમાં મુસ્લિમ વિચારધારા ઘુસાડવા માટેની સુફી વિચારધારા છે.
કબીરના સમયમાં હિન્દુઓનો એક જૂથ શીખ પંથ તરીકે આગળ વધ્યું અને કબીરના દોહાઓ અને કબીરની વિચારધારા કે જેમાં મૂર્તિ પૂજા નહોતી અને માથે ટોપી અથવા રૂમાલ રાખીને પૂજા કરાવતી તેવા શીખ ધર્મની સ્થાપના પણ થઈ.
હિન્દુ ધર્મને આ સૌથી મોટું નુકસાન હતું.
એક ધર્મના ગુરુદ્વારા અને તમે જોશો તો તમને મસ્જિદ જ લાગશે એમાં કોઈ મંદિર જેવી વાત ન હોય..
આ કબીરનું યોગદાન છે.
આમાં કોઈ ઈશ્વર નથી પરંતુ ફક્ત ગુરુને જીશ્વર માનવામાં આવે છે.
અત્યારે તમે સતાધાર પરબ વાવડી કે ધરંગ મેકરણદાદા અને ત્યાં જાવ.. ગુજરાતમાં આવી ઘણી બધી જગ્યાઓ છે જે માં મંદિર કે રામકૃષ્ણ કોઈપણ ન હોય પરંતુ ફક્ત અને ફક્ત કબર જ હોય…
છતાં હિન્દુઓ ત્યાં માથા નમાવવા જાય છે..
ભારતમાં નિઝામુદ્દીન ઓલિયા , ચિસ્તી, સાઈબાબા , રામાપીર સહિત બધા લીલી ધજા વાળા હિંદુ પીરો સહિત મુસ્લિમ ઓલિયા ને અક્કલમઠ્ઠા હિન્દુઓ આજ પણ પૂજે છે.
હિંદુ ધર્મમાં પીર હોય ?
સંત હોય ..
ટૂંકમાં હિન્દુ ધર્મ માંથી શીખ ધર્મ અલગ કરાવો અને હિન્દુઓને ન હિંદુના મુસ્લિમ તેમજ મૂર્તિ પૂજા થી દૂર રાખવા એવું સનાતન ધર્મની પથારી ફેરવવા જેવું મહાન કાર્ય કબીરે કર્યું છે.
જો કોઈ મિત્રો કોમેન્ટમાં વધું કંઈ પૂછશે તેમને જવાબ આપવામાં આવશે.
Day: August 4, 2025
कान कटा गधा
(Without prejudice to any one’s feelings)
एक बार की बात है शेर को भूख लगी तो उसने लोमड़ी से कहा – मेरे लिए कोई शिकार ढूंढकर लाओ अन्यथा मैं तुम्हें ही खा जाऊँगा…
लोमड़ी एक गधे के पास गई और बोली – मेरे साथ शेर के समीप चलो क्योंकि वो तुम्हें जंगल का राजा बनाना चाहता है…
गधा लोमड़ी के साथ चला गया शेर ने गधे को देखते ही उस पर हमला कर दिया और उसके कान काट लिए लेकिन गधा किसी प्रकार बच कर भागने में सफल रहा।
तब गधे ने लोमड़ी से कहा – तुमने मुझे धोखा दिया शेर ने तो मुझे मारने का प्रयास किया और तुम कह रही थी कि वह मुझे जंगल का राजा बनायेगा…
लोमड़ी ने कहा – मूर्खता भरी बातें मत करो…
शेर ने तुम्हारे कान इसीलिए काट लिए ताकि तुम्हारे सिर पर ताज सुगमता पूर्वक पहनाया जा सके, समझे…
आओ चलो लौट चलें शेर के पास…
गधे को यह बात ठीक लगी, इसलिए वह पुनः लोमड़ी के साथ चला गया…
शेर ने फिर गधे पर हमला किया तथा इस बार उसकी पूँछ काट ली…
गधा फिर लोमड़ी से यह कहकर भाग चला – तुमने मुझसे फिर झूठ कहा, इस बार शेर ने तो मेरी पूँछ भी काट ली…
लोमड़ी ने कहा – शेर ने तो तुम्हारी पूँछ इसलिए काट ली ताकि तुम सिंहासन पर सहजता पूर्वक बैठ सको चलो पुनः उसके पास चलते हैं…
इस प्रकार लोमड़ी ने गधे को फिर से लौटने के लिए मना लिया…
इस बार सिंह गधे को पकड़ने में सफल रहा और उसे मार डाला…
शेर ने लोमड़ी से कहा – जाओ, इसकी चमड़ी उतार कर इसका दिमाग फेफड़ा और हृदय मेरे पास ले आओ और बचा हुआ अंश तुम खा लो…
लोमड़ी ने गधे की चमड़ी निकाली और गधे का दिमाग खा लिया और केवल फेफड़ा तथा हृदय सिंह के पास ले गई सिंह ने गुस्से में आकर पूछा – इसका दिमाग कहाँ गया
लोमड़ी ने जवाब दिया – महाराज इसके पास तो दिमाग था ही नहीं…
यदि इसके पास दिमाग होता तो क्या कान और पूँछ कटने के उपरान्त भी आपके पास यह पुनः वापस आता…
शेर बोला – हाँ, तुम पूर्णतया सत्य बोल रही हो…
यह कहानी हर उस छद्म हिंदू गधे की कहानी है जो 1000 वर्षों से अधिक समय से सभी हिंदुओं को खत्म करने के बारम्बार षड्यंत्र होने के बाद भी धर्मनिरपेक्षता में विश्वास करता है…
यह कहानी हर उस छद्म हिंदू गधे की कहानी है जो सन् 1990 में कश्मीरी पंडितों का कत्लेआम चुका है और फिर भी धर्मनिरपेक्षता में विश्वास करता है…
यह कहानी हर उस छद्म हिंदू गधे की कहानी है जो भारत के इन 7 राज्यों (लक्षद्वीप, जम्मू & कश्मीर, असम, पश्चिम बंगाल, केरल, उत्तर प्रदेश और बिहार) की तेजी से बदलती हुई डेमोग्राफी को अपनी खुली आंखों से देख रहा है किंतु फिर भी धर्मनिरपेक्षता में विश्वास करता है…?
#जागो_हिंदू_जागो
सत्य सनातन धर्म