“ફાધર ઓફ મોર્ડન ટેરરિઝમ” ના પ્રણેતા “યાસર અરાફાત”.
વિશ્વના ૧૦૩ દેશો દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા અને ૮ વિમાનોના હાઇજેકર, ૨૦૦૦ લોકોના ખૂની, આતંકવાદી યાસીર અરાફાતને કોંગ્રેસ દ્વારા જ પ્રથમ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઇન્દિરા ગાંધીએ તેમને 5 કરોડ રૂપિયા રોકડા આપ્યા, જ્યારે રાજીવ ગાંધીએ એક ડગલું આગળ વધીને તેમને મુસાફરી માટે બોઇંગ 747 ભેટમાં આપ્યું.
ઇન્દિરા ગાંધીએ તેમને “નેહરુ શાંતિ” પુરસ્કાર આપ્યો હતો અને રાજીવ ગાંધીએ તેમને “ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર” આપ્યો હતો.
જ્યારે યાસર અરાફાતે ઇઝરાયલ સામે ‘પેલેસ્ટાઇન’ને મુસ્લિમ રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું, ત્યારે પેલેસ્ટાઇનને માન્યતા આપનાર પ્રથમ દેશ “ધર્મનિરપેક્ષ ભારત” હતો.
છતાં એ જ યાસર અરાફાતે OIC ની બેઠકમાં પાકિસ્તાનને ટેકો આપ્યો અને કહ્યું – “કાશ્મીર પાકિસ્તાનનો એક ભાગ છે અને જો પાકિસ્તાન કાશ્મીર લેવા માટે સેના મોકલે છે, તો આપણી પેલેસ્ટાઇન લિબરેશન આર્મી પણ તેમાં જોડાશે.”
*કોંગ્રેસના શાસનકાળ દરમિયાન આ દેશની રાજદ્વારી અને વિદેશ નીતિ આ હતી*
ઘા ખૂબ ઊંડા છે…યાદ રાખો!!!
