Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

#આરુણિ_અમરકથાઓ

એક નદીને તીરે ધૌમ્ય ઋષિનો આશ્રમ.
આશ્રમમાં અનેક શિષ્યો. શિષ્યાઓ પણ ખરી. કોઈ પાસેના ગામથી નો કોઈ દૂરના ગામથી એમ બધાં ભણવા આવેલાં. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધાં શાસ્ત્રો ભણાવે.

સવાર થાય ને આશ્રમ વેદોના મંત્રોના અવાજથી ગાજી ઊઠે. હોમ-હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચડવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય, કોઈ ફૂલો વીણતો હોય, ને કોઈ ગાય દોહતો હોય. કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય ને કોઈ ઝાડની ડાળી પર ભીનાં વલ્કલ સૂકવતો હોય. કોઈ શિષ્યા આશ્રમના હરણની દેખભાળ કરતી હોય. ઋષિ શિષ્યો જોડે ઊભા રહી અસ્ત્રશસ્ત્ર પણ શીખવે અને વિદ્યા પણ આપે. ઋષિપત્ની હરણાંને ધરો ને દાભ ખવરાવતાં હોય.

ભણવા આવેલા શિષ્યોમાંના એકનું નામ આરુણિ. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમની પથારી કરવી, તેમના ચરણ તળાંસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી એમ બધાં કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી વખત બચે તેમાં તે ગુરુભાઇઓને પણ ઉપયોગી થાય : કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાની પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સીંચી આપે, કોઈનું વલ્કલ સાંધી આપે.  અમરકથાઓ

ગુરુની પણ આરુણિ તરફ મીઠી નજર. એની પૂરી સારસંભાળ લે.

એક સવારે સંધ્યા અને હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. ગુરુએ જોયું કે એમાં આરુણિ ન હતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કડાકા લેતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી.             #અમર_કથાઓ

એમને યાદ આવ્યું : “ગઈ કાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું ને વરસાદ થયો હતો. બધા આગળ હું બોલ્યો હતો ખરો કે આ વરસાદનાં પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણિ ત્યાં તો નહિ ગયો હોય? વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે.”

એમણે બીજા શિષ્યોને પૂછ્યું, “તમે કોઈએ આરુણિને જોયો?”

શિષ્યોએ કહ્યું, “ગુરુજી! ગઈ કાલ સાંજ પછી એ દેખાયો નથી.”

ત્યાં તો વરસાદ તૂટી પડ્યો.

આવા વરસાદમાં આરુણિ ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે !

બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણિને શોધવા નીકળી પડ્યા. “ઓ આરુણિ !”, “ઓ આરુણિ !” એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે ડાંગરના ક્યારડા હતા ત્યાં આવી પહોંચ્યા.

ક્યારડા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહિ.

ગુરુએ ફરીથી મોટેથી બૂમો મારી, “બેટા આરુણિ !, બેટા આરુણિ !”

ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, “ગુરુદેવ ! હું અહીં છું. આ ઓતરાદી પાળ તરફ આવો.”

ધૌમ્ય અને શિષ્યો ઓતરાદી પાળ તરફ દોડી ગયા.

ધૌમ્યે નજર કરી તો આરુણિ ક્યારડાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો.
ધૌમ્યે કહ્યુ : “બેટા ઉભો થા…”

આરુણિ બોલ્યો, “ના ગુરુદેવ ! ઊભો નહિ થાઉં, એમ કરું તો આ ક્યારડાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવ્યું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય.”

ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી પથરા વગેરે લાવીને તેમણે કાણું પૂરી દીધું.

કાણું પુરાયું એટલે હાડમાંસના જીવતા પાળા સમા આરુણિને ધૌમ્યે આજ્ઞા કરી, “આરુણિ ! ઊભો થા.”

આરુણિ ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, “ગુરુજી ! મારી કથની કહું?”

ગુરુએ કહ્યું, “કહે, વત્સ !”

આરુણિ બોલ્યો, “ગુરુદેવ ! કાલે સાંજે હું એકલો ફરતો-ફરતો ડાંગરના ક્યારડા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારડાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે, ‘આજે વરસાદ ખુબ જ છે. એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારુ. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહિ પાકે.’ મેં ક્યારડામાંથી માટી લઈને કાણું પૂરવા મથી જોયું. કાણું તો મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વધી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું ને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો ને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યા કર્યો એટલે ન અવાયું. મને માફ કરો.”

ઋષિ બોલ્યા, “વત્સ ! માત્ર ક્ષમા આપું કે તારા કાર્યની પ્રશંસા કરું?”                 #અમર_કથાઓ

આરુણિના ચહેરા ઉપર ક્ષોભની લાગણી ઊપસી આવી.

ધૌમ્યનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.

આરુણિના આ કાર્યથી ધૌમ્ય ખૂબ ખુશ થયા અને બોલ્યા, “વત્સ, ભારે વસમી પીડા સહન કરી તેં !
મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાઓ. હવે તારો વિદ્યાભ્યાસ પૂરો થયો. તું મનફાવે ત્યારે ઘેર જઈ શકે છે.”

ગુરુ અને શિષ્યો ઋષિને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણિની ભારે પ્રશંસા કરી.

બીજા દિવસે ગુરુએ હાથમાં વિદ્યાના ગ્રંથો લીધા ને આરુણિને વિદાય અર્થે તેડ્યો. આરુણિએ ગુરુચરણે ઝૂકીને એમની ચરણરજ લઈને આશ્રમની વિદાય લીધી.

આરુણિને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદ્દાલક નામે ઓળખાયો. ઉદ્દાલક એટલે પાણીનો બંધ.

આ ઉદ્દાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયાં. સમર્થ જ્ઞાની તરીકે ઉદ્દાલક ઉર્ફે આરુણિનું નામ પ્રખ્યાત થયું.

– ઉપનિષદ

Posted in हिन्दू पतन

मुंबई 12 मार्च 1993 में सीरियल ब्लास्ट हुए, जिसमें सैकड़ों लोग मारे गए थे और कई अरब की संपत्ति का नुकसान हुआ था और जो भारत के इतिहास का सबसे भीषण आतंकी हमला था. उस हमले के लिए टनो आरडीएक्स  2000 हैंड ग्रेनेड और डेढ़ सौ एक-47 पाकिस्तान से दाऊद इब्राहिम ने तीन जहाज में भेजा था तीनों जहाज के नाम थे बिस्मिल्लाह, अल सदाबहार और मारवान।
इसमें बिस्मिल्लाह और अल सदाबहार गुजरात के गोसाबारा पोर्ट पर उतरे और मारवान पहले वलसाड रुका वहां एक 56 और हैंड ग्रेनेड उतार कर फिर मुंबई पोर्ट पर गया।
उस वक्त केंद्र में महाराष्ट्र में और गुजरात में कांग्रेस सत्ता में थी।
वलसाड कांग्रेस का अध्यक्ष हुआ करता था। उमरमियां पंजूमियां बुखारी उर्फ मामूमिंया क्योंकि वह कांग्रेस का नेता था और व्यापारी था, उसके अहमद पटेल से बहुत अच्छे रिश्ते थे।
गुजरात सरकार में उस वक्त कैबिनेट मंत्री था मोहम्मद सुरती जो इसी केस में और उसके बाद एक जो उसने ब्लास्ट करवाया था। उस केस में आजीवन कारावास की सजा भुगत रहा है।
मोहम्मद सुरती जब गुजरात का ट्रांसपोर्ट मंत्री था तब इसने 6000 ड्राइवर और कंडक्टर की भर्ती किया था जिसमें से 4500 मुस्लिम थे। मजे की बात यह कि इसमें ज्यादातर मुस्लिम यूपी और बिहार के थे।
पंजूमियां ने अपनी कंपनी के लिए पाकिस्तान और दुबई से ऑटो पार्ट्स आयात लिखकर आरडीएक्स को गोसावारा पोर्ट मुंबई पोर्ट और वलसाड, जो गुजरात में है वहां मंगवाया।
उसकी बाकायदा कस्टम ड्यूटी दी फिर उस  आरडीएक्स को दो ट्रकों में भर के गोसावारा से धोराजी मे कुछ दिन रखा गया। और धोराजी से उन ट्रकों को मुंबई पहुंचाया गया और उसके बाद भीषण आतंकी हमले हुए।
इस केस में मामू मियां पंजू मियां और उसके सगे भाई इज्जु मियां दोनों आजीवन कारावास की सजा काट रहे हैं। 20 साल सजा भुगतने के बाद उन्होंने सुप्रीम कोर्ट से माफी और डिस्चार्ज अर्जी लगाई थी वह भी खारिज हो गई। और इन आतंकियों के माफी और डिस्चार्ज की अर्जी जब सुप्रीम कोर्ट में लगी तब कपिल सिब्बल इनका वकील था और उस वक्त कपिल सिब्बल कांग्रेस पार्टी में ही था। इतना ही नहीं आप लोग गूगल पर गुजरात के पूर्व मंत्री मोहम्मद सुरती के बारे में सर्च करिए उस वक्त मोहम्मद सुरती गुजरात में केबिनेट मंत्री था गुजरात में कांग्रेस सत्ता में थी। उसने कुछ आरडीएक्स अपनी सरकारी गाड़ी में रखवा कर सूरत रेलवे स्टेशन पर रखवाया था जिसके ब्लास्ट में एक बच्ची की मौत हुई थी…
गुजरात का पूरे भारत के इतिहास में मोहम्मद सुरती एकमात्र कैबिनेट मंत्री है जो आतंकवाद के केस में आजीवन कारावास की सजा भुगत रहा है।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

#बाईबल से निकली एक #देवी जिसने यहूदी कौम को ज़िंदा रखा

पहले संक्षेप में गोल्डा मायर का परिचय दे चुका हूँ लेकिन चूँकि पुस्तक लिखने का संकल्प लिया है, अब उस प्रसंग का व्यवस्थित तरीके से भलीभांति उल्लेख करना अनिवार्य है| मेरी गारंटी है कि यदि आप इसे ध्यान से पढ़ लेंगे तो ये देशभक्ति की प्रबल भावना जाग्रत कर देगा| मेरा ये भी अनुरोध है कि इसे अपने बच्चों को बोलकर सुनायें| इससे युवा पीढ़ी को असंभव दिख रहे कठिनतम कार्य को भी लगन के बल पर पूरा करने की प्रेरणा मिलेगी| 

#अरब लीग के सात देशों की बैठक दमिश्क सीरिया में हुई, जिसमें आपसी फूट और गुटबाजी खुलकर सामने आयी| इतने धनकुबेरों में कोई भी अपनी अंटी ढीली करने को तैयार नहीं था| फिर भी डेढ़ मिलियन पाउंड का एक “युद्वकोष” बनाने का निर्णय हुआ| संयुक्त सेनाओं का कमांडर कौन होगा इसपर भी गंभीर मतभेद हो गए| किसी तरह ईराक के “जनरल सफवात पाशा” और सीरिया के “हज अमीन” में फैसला होना था| हज अमीन “हिटलर” का दायाँ हाथ रहा था| धन की कमी अरबों को हथियारों के बाज़ार “प्राग चेकोस्लोवाकिया” जाने में बाधा बन रही थी|

इधर यहूदियों की तरफ भी धन की कमी अरबों से भी बड़ी समस्या थी| कैसी विडंबना थी कि दोनों पक्षों का “प्राग” के एक ही बड़े हथियार डीलर से खरीदी करने का प्लान था? यहूदी एजेंसी के कोषाधिकारी “एलीज़र कप्लान” अभी अभी अमेरिका से रकम इकट्ठा करने के दौरे से लगभग खाली हाथ लौट आये थे| उन्होंने बताया कि अमेरिका के धनी यहूदी फिलिस्तीन में लड़ाई की खबरें सुन सुनकर बोर हो चुके हैं| उन्हें अपने बड़े बड़े व्यवसायों से ही फुर्सत नहीं है| जब यहूदी आंदोलन के सर्वोच्च नेता “डेविड बेन गुरियन” ने कहा कि हमारे पास धन का अन्य कोई स्त्रोत नहीं और अब मैं स्वयं अमेरिका जाकर वहाँ के यहूदियों के सामने हाथ पसारूंगा, तब भी, अनुमान लगाया गया, पाँच मिलियन डॉलर से अधिक की उम्मीद नहीं है| काप्लान का अनुमान था कि हमें युद्ध की अच्छी तरह तैयारी के लिए कम से कम पच्चीस मिलियन डॉलर की ज़रूरत है|

सभा में सन्नाटा छाया हुआ था, बिना धन के हथियार और बिना हथियारों के पराजय, मौत, कोई टाल नहीं सकता| बेन गुरियन ने कहा – मैं और काप्लान फ़ौरन अमेरिका के लिए निकलते हैं, मैं वहाँ मिन्नतें करूँगा, वहाँ के यहूदियों को बताउँगा कि हमारी ज़रूरतें क्या हैं और स्थिति कितनी गंभीर है|

उसी समय एक युवती पीछे की ओर से उठी और बोली – “बेन गुरियन, यहाँ आपकी जरुरत है, ऐसे विकट समय में आपका इतने लंबे समय के लिए अनुपस्थित रहना उचित नहीं होगा, आप जो काम यहाँ कर सकते हैं, वह मैं नहीं कर सकती लेकिन आप जो काम अमेरिका जाकर करने की सोच रहे हैं, विश्वास मानिए मैं कर सकती हूँ”| बुजुर्ग बेन गुरियन का चेहरा गुस्से से लाल हो गया, उन्हें अपने बीच में किसी का हस्तक्षेप, किसी की टोकाटाकी बिल्कुल पसंद नहीं थी| बोले – “गोल्डा मायर, ये बच्चों का खेल नहीं है, मैं ही जाऊँगा”| दो दिन तक इसी पर रात दिन लगातार चर्चा होती रही| तीन दिन बाद एक हल्का सा कोट पहने और मात्र एक हैंडबैग लिए गोल्डा मायर न्यूयॉर्क हवाईअड्डे पर कड़ाके की ठंड में ठिठुरती हुई इमीग्रेशन की खिड़की पर खड़ी थी| जब अधिकारी ने पूछा, आप कहाँ जायेंगीं? तब पर्स में सिर्फ दस डॉलर लिए पच्चीस मिलियन डॉलर ले जाने की आस में आयी गोल्डा मायर ने जवाब दिया – “यहाँ से शिकागो जाउंगी, जहाँ मेरा परिवार है| सोवियत संघ का भाग रहे यूक्रेन के एक बढ़ई की बेटी को सारी यहूदी कौम अपना परिवार लगती थी|

दो दिन बाद शिकागो के एक बड़े सभागार में यहूदी फेडरेशन अमेरिका के अड़तालीस राज्यों से आये एक से बढ़कर एक धनकुबेर यहूदियों के समक्ष मंच से घोषणा हुई – हमने फिलिस्तीन से आयी हमारी यहूदी साथी गोल्डा मायर को बोलने के लिए मात्र तीन मिनिट का समय दिया है, आप लोग उन्हें सुनिये वे वहाँ के यहूदियों के लिए आपसे धन की अपील करने की इच्छुक हैं| लोगों ने अपने मुँह बिचकाये – “क्या तमाशा है, जब देखो तब ये लोग चले आते हैं पैसा मांगने, अरे हमारे पास और कोई कामधाम नहीं है क्या?” अनेक लोगों ने इस मौके को वॉशरूम जाने के लिए उपयुक्त समझा| जैसे ही गोल्डा मायर ने अपना नाम सुना, वह कुर्सी से उठी और मंच की ओर बढ़ी| लोगों ने देखा, एक बोला – ऐसा लगता है जैसे बाइबिल से निकलकर कोई देवी हमारे सामने आ गयी हो| एक क्षण गंवाये बिना ही गोल्डा मायर ने बिना किसी तैयारी, बिना कोई कागज़ लिये बोलना शुरू कर दिया|

“आप मेरा भरोसा करें जब मैं आपसे कहती हूँ कि मैं यहाँ फिलिस्तीन में रह रहे सात लाख यहूदियों के प्राणों की भीख मांगने नहीं आयी हूँ। विगत एक दशक में साठ लाख यहूदियों का निर्ममतापूर्वक नरसंहार किया गया, मैं ये भी बताने नहीं आयी कि हम सात लाख भी थोड़े समय में ख़त्म होने वाले हैं, ये तो हमें अच्छी तरह पता ही है। मैं सिर्फ आपको एक खतरे के बारे में आगाह करने आयी हूँ, अगर फिलिस्तीन में हम ज़िंदा बचेंगे तो यहूदी कौम इस धरती पर बचेगी, उनकी स्वतन्त्रता की आने वाले समय में गारंटी रहेगी| अन्यथा, कोई संदेह नहीं कि कल को फिर कोई हिटलर खड़ा होगा, कोई और राक्षस किसी न किसी बहाने आपको निशाना बनायेगा और आपको, हाँ आपको भी ख़त्म कर देगा। आपको, जो अमेरिका में वर्तमान में चैन से रहते हुए अपने को सुरक्षित मानते हैं| इसलिए मेरे अमेरिकी यहूदी मित्रो, सवाल सिर्फ हमारे ज़िंदा रहने का नहीं, सवाल तुम्हारे इस पृथ्वी पर अस्तित्व का है| बड़ा सवाल ये है कि यहूदी कौम बचेगी या विलुप्त हो जायेगी| नहीं, हम यदि नहीं बचे तो नहीं बचेगी| न #यहूदी राष्ट्र होगा और न यहूदी|”

#गोल्डा ने बोलना जारी रखा – “चंद महीनों में फिलिस्तीन में एक यहूदी देश जन्म लेगा, हम इसके अस्तित्व के लिए लड़ेंगे, हमारा ऐसा करना स्वाभाविक है, हम अपना खून देकर भी इसे बनायेंगे, साधारण सी बात है हमारे लिए| हममें से सर्वश्रेष्ठ योद्धा इस महान कार्य में शहीद होंगे, हम कोई अहसान नहीं करेंगे| लेकिन उससे भी अधिक निश्चित पता है क्या है? हमारा साहस, आत्मविश्वास| हमलावर कितना भी ताकतवर क्यों न हो, हमारा आत्मविश्वास नहीं डिगा सकेगा|” फिर भी, दुश्मन तोपें, राइफलें, राकेट, मशीनगनें लेकर हम पर चढ़ेगा, इन सबके सामने हमारा प्रचंड साहस भी कितनी देर टिक पायेगा? ज्यादा समय हमारे सीने इन्हें सह नहीं पायेंगे, हम युद्धभूमि में गिर पड़ेंगे| हमारा बच्चा भी खून की अंतिम बूँद रहने तक संघर्ष करेगा लेकिन अंत में हम सबके शव शांत होकर निर्जीव युद्धभूमि में पड़े होंगे|

“मैं अमेरिका आयी हूँ आपसे पच्चीस से तीस मिलियन डॉलर्स की राशि लेने, माँगने नहीं, जिससे हम भी आधुनिक हथियार खरीद सकें, शत्रु की तोपों का सामना करने के लिए अपने को सक्षम बना सकें| मेरे दोस्तो, हमारा वर्तमान अत्यंत छोटा है, हमें इस राशि की तुरंत आवश्यकता है और जब मैं तुरंत कहती हूँ तो अगले महीने या दो महीने बाद नहीं, हमें आज, बल्कि अभी इसकी ज़रूरत है|”

गोल्डा ने वक्तव्य समाप्त करते करते बोला – “ये आप लोगों पर निर्भर नहीं करता कि हमारा संघर्ष जारी रहे या नहीं, वह तो रहेगा ही रहेगा, हम लड़ेंगे, जेरूसलम की यहूदी कौम न तो अरब मुफ्ती के सामने आत्मसमर्पण का “सफ़ेद झंडा” लहरायेगी और न ही हमारे जीवित रहने तक मुफ्ती को जेरुसलम पर “हरा झंडा” फहराने देगी| हाँ, आप एक बात का निर्णय करने में सक्षम हैं, पृथ्वी पर यहूदी कौम रहे या न रहे| हमें वांछित रकम दे दो, मैं भरोसा दिलाती हूँ विजय हमारी ही होगी|”

पूरे सभाभवन में एक अजीब सा सन्नाटा छा गया, गोल्डा ने सोचा कि उसका प्रयास असफल रहा कि अचानक सारे लोग उठ खड़े हुए और तालियों की गड़गड़ाहट से पूरा भवन गुंजायमान हो गया| कुछ लोग अतिउत्साह में मंच पर ही चढ़कर अपना योगदान देने की घोषणा करने लगे| पंद्रह मिनिट बाद जब कॉफ़ी सर्व की गयी तब तक लगभग एक मिलियन डॉलर नगद एकत्रित हो चुका था| उपस्थित उद्योगपतियों ने अपने बैंकों को ये पूछने के लिए फोन करना शुरू कर दिया कि खातों में कितनी शेषराशि है और अपने नाम के आगे योगदान लिखवा दिया, कुछ तो इससे भी आगे बढ़ गए, बैंकों से पता किया कितना लोन मिल सकता है और वह राशि नोट करवा दी| लंच के बाद गोल्डा मायर ने किसी को भेजकर डेविड बेन गुरियन को टेलीग्राम भिजवाया – “बीस स्टीफेंस की व्यवस्था आज के आज में हो गयी”। अमेरिकन यहूदी नेता रब्बी स्टीफेंस के नाम पर “स्टीफेंस” कोडवर्ड था एक मिलियन डॉलर के लिए|

शिकागो में मिली सफलता से प्रेरित अमेरिकी यहूदी नेताओं की मदद से गोल्डा मायर का पूरे अमेरिका का टूर शुरू हो गया| उनके साथ में थे “हेनरी मोर्गेथाऊ जूनियर”, अमेरिका के पूर्व ट्रेज़री सचिव| गोल्डा हर शहर, हर कस्बे में एक एक दिन में तीन चार सभाओं को संबोधित करते हुए घूम रही थी| उन्होंने कहा – “मुझे लगता था जैसे मैं कोई तीर्थयात्रा पर हूँ”| हर जगह यहूदी समुदाय का ज़बरदस्त स्वागत, हर जगह से तेलअवीव में बेन गुरियन को और “स्टीफेंस” मिलने के टेलीग्राम| इधर डेविड बेन गुरियन के बैंक में जो रकम जमा हो चुकी थी वह “एहूद अव्रिएल” को जेविश आर्मी की जरुरत के हिसाब से हथियार खरीदने हेतु सप्लायर के पास “प्राग, चेकोस्लोवाकिया” रवाना करने के लिए पर्याप्त थी|

गोल्डा मायर अपनी पूरे अमेरिकन तीर्थयात्रा में बस एक बार कुछ घबराई सी लगी| पामबीच फ्लोरिडा में आयोजित डिनर समारोह में यहूदी व्यवसायियों का चकाचौंध करने वाला वैभव, उनकी आभूषणों से लदी महिलाओं के मंहगे फर के कोट और सोच से भी अधिक मंहगी शराब के एक के बाद एक दौर चलते देखकर उन्हें लगा कि इन लोगों को क्या पड़ी होगी कि जेरूसलम की जुडियन पहाड़ी पर यहूदी सैनिक ठंड में ठिठुरते रहते हैं, इनकी “फिल्दी रिच” महिलाओं के हावभाव, यहाँ की स्थिति और फिलिस्तीन के यहूदियों की स्थिति में जमीन आसमान का अंतर देखकर गोल्डा की आँखों से आँसू बहने लगे| “अमीरी में पढ़े बढ़े ये लोग मुफलिसी और अभाव की बेकार सी बातें क्यों सुनना पसंद करेंगे?” लेकिन आश्चर्य, उन लोगों ने न सिर्फ सुनी बल्कि पामबीच की उस पार्टी के समाप्त होते गोल्डा के पास और डेढ़ मिलियन डॉलर थे जो प्रत्येक यहूदी सैनिक के लिए ऊनी कोट खरीदने के लिए पर्याप्त राशि थी|

एक महिला जो अमेरिका में “दस डॉलर” का मात्र एक नोट लेकर आयी थी जब वापिस जा रही थी तब तक “पचास मिलियन डॉलर” मिल चुके थे जो डेविड बेन गुरियन की अनुमानित आवश्यकता से दुगुनी और “सऊदी अरब” की सन 1947 में पूरे साल में हुई पेट्रोलियम बिक्री से तीन गुना थी| तेलअवीव के लिड्डा हवाईअड्डे पर जब गोल्डा मायर उतरी तो वहाँ उसका स्वागत करने के लिए वही बेन गुरियन मौजूद थे जो पहले स्वयं जाना चाहते थे| उन्होंने कहा – जब इतिहास लिखा जायेगा तब उसमें स्पष्ट लिखा होगा कि एक नौजवान लड़की थी जिसने यहूदी प्रजाति को ख़त्म होने से बचा लिया था|

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

નિલ્સ બોહલિન — વોલ્વો એન્જિનિયર, જેમણે ૧૯૫૯ માં, એક સરળ વિચારથી દુનિયા બદલી નાખી.

તેમણે ત્રણ-પોઇન્ટ સીટબેલ્ટની શોધ કરી—એક ડિઝાઇન એટલી અસરકારક હતી કે તે બધા વાહનોમાં વૈશ્વિક ધોરણ બની ગઈ.

વોલ્વો તેને પેટન્ટ કરાવી ને કરોડો રૂ  નો  નફો કરી શક્યો હોત.

પરંતુ તેઓએ એક અલગ પસંદગી કરી.

તેમણે બધા કાર ઉત્પાદકો માટે પેટન્ટ મફતમાં આપી  દીધી.

કેમ?

કારણ કે, તેમના શબ્દોમાં:

“આ શોધ જીવનરક્ષક સાધન તરીકે ખૂબ મૂલ્યવાન છે જે નફા માટે રાખી શકાય નહીં.”

તે નિર્ણય બદલ આભાર, એવો અંદાજ છે કે લાખો નો જીવ બચી ગયો છે.

બધા હીરો કેપ પહેરતા નથી.  કેટલાક… ફક્ત વધુ સારો સીટબેલ્ટ ડિઝાઇન કરે છે.

અસર હંમેશા પૈસા વિશે હોતી નથી. ક્યારેક, તે નફા કરતાં લોકોને પસંદ કરવા વિશે હોય છે.

આભાર, નિલ્સ બોહલિન.
#Nils_Bohlin
#seatbelt