*बैजू बकरा* *आज बकरीद है। संस्कृति अनुसार सबका सम्मान करने का तरीका भी अलग-अलग हैं।*
केसरी फ़िल्म याद है? उसमें ब्रिटिश फौज में काम करने वाले भारतीयों और अफगानों के बीच युद्ध दिखाया गया है।
प्रथम विश्व युद्ध के समय आंग्ल-अफगान युद्ध बहुत लंबा चला था। करीब 1700 भारतीय जवान और ब्रिटिश अफसर इसमें हताहत हुए थे। एक बार किसी मोर्चे पर ब्रिटिश इंडियन फौज की लगातार हार हो रही थी। उस मोर्चे पर गढ़वाल राइफल्स को भेजा गया।
गढ़वाल राइफल्स के जवान जाने कैसे रास्ता भटक गए और किसी और ही दिशा में चल पड़े। हालत यह हुई कि सारा खाना खत्म, और भूखों मरने की नौबत आ गई। फौजी युद्ध में वीरगति प्राप्त करे तो समझ आता है, पर भूख से मर जाए, कैसी विडंबना।
अतड़ियाँ बोल रही थी। आँखें उबली पड़ी थी। बस कुछ खाने को मिल जाए। तभी फौजियों ने देखा कि ऊपर टीले से एक बकरा आ रहा है। फौजी खुश। चलो, एक बकरा तो मिला। इसी को भून-पका कर पेट की आग शांत की जाए। बकरा नीचे उन्हीं की तरफ आ रहा था तो फौजी उसके और नजदीक आने का इंतजार करने लगे।
तभी वह बकरा एक जगह रुक कर अपने खुरों और थूथन से जमीन खोदने लगा। फौजियों ने देखा कि जमीन से आलू निकल रहे हैं। बकरे की देखादेखी उन्होंने भी जमीन की खुदाई की। आलू ही आलू निकलने लगे।
दरअसल वह आलू का ही खेत था। फौजियों के आने-जाने से जमीन के ऊपर निकले पौधे कुचल कर गायब हो चुके थे। इन आलुओं ने सारे फौजियों की जान बचा ली।
जवानों ने उस बकरे का शुक्रिया अदा किया और फैसला किया कि युद्ध खत्म होने पर इस बकरे को लैंसडाउन ले जाएंगे। वे उसे लैंसडाउन ले भी आए। उसे जनरल की रैंक दी गई। फौजी बैरकों के बगल में उस बकरे के लिए एक कमरा रिज़र्व किया गया। तमाम सुख-सुविधाएं मुहैया कराई गई। बकरे को आजादी थी कि वह कहीं भी, कुछ भी खा सकता था। अफसरों के बगीचे के फूल तो सामान्य बात थे। कैंटोमेंट के बाहर नागरिक बाजार में भी वह बाजार में बिक रही कोई भी चीज जी भरकर खा सकता था। किसी की हिम्मत नहीं कि उसे दुत्कार दे। दुकानदार बकरे द्वारा खा लिए गए सामान का हिसाब बता देते, कैंटोमेंट उनका भुगतान कर देता।
अपनी मृत्यु तक बकरे ने आलीशान जीवन जिया। *वह जनरल बैजू के नाम से बुलाया जाता था।*
*गढ़वाल राइफल्स, लैंसडाउन, उत्तराखण्ड में आज भी उस बकरे का स्टैच्यू लगा हुआ है।*
यह फलक पलसवारी बांग्लादेश से प्राप्त हुआ था। इस फलक में राजा दशरथ के शव को तेल से भरी पेटिका (द्रोणी) में रखा हुआ दर्शाया गया है। जब राजा दशरथ की मृत्यु हुई थी तब उनके समीप उनका कोई भी पुत्र नहीं था। इसलिए उनके शव को कुछ दिनों तक तेल द्रोणी में रखकर सुरक्षित किया गया था। इस फलक में उत्तर गुप्त ब्राह्मी लिपि में -” राजा दशरथ तैलद्रोणी” भी लिखा है। सोर्स- Early Ramayana Illustration From Bangladesh, fig. 11, page no. 1062 Sanatan Samiksha
અષાઢ સુદ અગિયારસ જેને पद्मा एकादशी કહેવાય છે. પૌરાણીક કથન અનુસાર આ દિવસથી શ્રી હરિ શયન કરી જાય છે એટલે કે દેવશયની અથવા ગુજરાતીમાં દેવપોઢી એકાદશી કહે છે. 8મી થી 11મી સદી સુધી નિર્માણ પામેલા આ દેશના સ્થાપત્યોમાં શ્રીહરિના શેષશૈયાશાયી સ્વરૂપના પથ્થર શિલ્પ જોવાં મળે છે. ગુજરાતમાં પાટણ મુકામે રાણીની વાવ તથા મોઢેરાના સૂર્યમંદિરના જલકુંડમાં આ શ્રી હરિના શેષશૈયાશાયી સ્વરૂપના દર્શન થાય છે. એ સિવાય મોટાભાગના શિવ કે સૂર્ય મંદિરો તથા વાવ અને કુંડો જે 11 મી સદી પહેલા નિર્માણ પામેલ છે.
દક્ષિણ ભારતના લગભગ તમામ પૌરાણીક મંદિરોમાં શેષશૈયાશાયી શ્રી હરિ પથ્થર શિલ્પ કે મુર્તિ સ્વરૂપે દર્શન અવશ્ય થાય છે.
ચોમાસાની ૠતુમાં વર્ષાના આગમનથી શુભપ્રસંગો કે મોટા ઉત્સવોમાં એકત્ર કરેલ માનવસમુદાયની વ્યવસ્થા અને સુખાકારી સાચવવી યજમાન માટે કપરી બને છે, એટલે પૂર્વેના વિચક્ષણ માનવીઓએ પરંપરા કરી દીધી કે ચોમાસાના ચાર મહિના ઘરમાં જ રહેવું અને ગામતરાં ના કરવાં, ઘરે મોટા શુભપ્રસંગો-ઉત્સવો મેળવડા આદરીને અન્યને આમંત્રવા નહી. “પ્રભુ પોઢી ગયાં છે” એટલે એમના શયનમાં ખલેલ ના પાડવી. ઘરમાં રહેવાથી કામધંધા વિનાનું માનવ મન ઉપદ્રવ કરે એટલે चर्तुमास ની ગોઠવણ કરી. જેમાં વરસાદના ચાર-માસ દરમિયાન એક જ સ્થાને શરીરના સ્વાસ્થયની જાળવણી માટે ઉપવાસ અને મનની શુદ્ધિ માટે આધ્યાત્મિક ચિંતન, કથાશ્રવણ, પ્રભુકિર્તન, વ્રત વિગેરે કરવું જોઈએ.
શ્રી હરિ કાર્તિક સુદ એકાદશી એ જાગ્રત થાય છે એટલે કે દેવ- ઉત્થાયની અગિયારસ જેને प्रबोधिनी एकादशी કહે છે, આ શબ્દ ઘણો સુચક અર્થમાં છે ; ચાર માસ શ્રી હરિ કાંઇ ઘસઘસાટ સૂતાં નથી પણ આરામ કે નિરાંતની સ્થિતીમાં હોય છે એટલે ઉત્તમ ચિંતનના પરીણામે પ્રબોધ થાય છે.
શ્રી હરિને પણ દર વર્ષે પ્રબોધ થવું પડે તો આપણે તો માનવ છીએ. स्वाध्याये न प्रमादित अव्यवम्। પત્થર શિલ્પમાં પણ અંકિત કરાયેલ હોય છે કે, શ્રી હરિ આરામ કે નિરાંતની સ્થિતીમાં હોય છે એટલે ચિંતનની દશામાં હોય છે ત્યારે નાભિકમળમાંથી વેદ સહિત બ્રહ્માજીનું પ્રાગટય થતું બતાવેલ છે.
કારતક માસથી જેઠમાસના અંત સુધી આઠમાસના ગાળામાં જે પણ અર્થોપાજન માટે વ્યક્તિએ દોડધામ કરી છે. એમાં હવે એને નિરાંત લેવાની છે. આ ચારમાસ એણે, પોતાના પરીવારના સાંનિધ્યમાં ગાળવાના છે, જે પણ કમાયું છે એ કમાણીમાં સાત્વિકતા લાવવાં ચિંતન કરવાનું છે. સુખના ઉપભોગ સાથે સાથે થયેલ ભૂલો હવે પછીના વર્ષ માટે સુધારવાની રહેશે.
આ એકાદશીના સંબંધમાં કથા છે કે, સૂર્યવંશમાં માંધાતા નામે મહાપ્રતાપી રાજા હતો. તેના રાજ્યમાં આધિ, વ્યાધિ અને દુષ્કાળ ન હતા. તેની પ્રજા નિર્ભયપણે ધનધાન્યથી ભરપૂર રહેતી. એક સમયે તે રાજાના કંઈક પાપકર્મના પરિણામથી તેના રાજ્યમાં ત્રણ વરસ સુધી વરસાદ ના વરસવાથી કાળ પડ્યો. તેથી તેની પ્રજા ચિંતાતુર અને ભૂખથી પીડાતી બની. પ્રજાના હિત માટે રાજા ઘોર અરણ્યમાં આવેલ અંગિરસ મુનિના આશ્રમમાં ગયો. રાજાએ સાષ્ટાંગ નમસ્કાર કરી અનાવૃષ્ટિનું કારણ પૂછ્યું. મુનિના ઉપદેશ મુજબ રાજા પ્રજા બંનેએ અષાઢ સુદિ અગિયારશનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવે વરસાદ થયો ‘ને પ્રજાને સર્વ સિદ્ધિ ફરી પ્રાપ્ત થઈ. આમ पद्यः માંથી पद्मः તરફ લઈ જનાર આ એકાદશીને પદ્માએકાદશી કહેવાઇ છે…
પ્રાચીનકાળમાં ગુજરાતી પ્રજાની સમૃદ્ધિનો મોટો આધાર વહાણવટા પર આધારીત પરદેશના વ્યાપાર પર હતો. ચોમાસામાં દરીયો ખેડવો જોખમકારક રહે છે. આઠ માસના લાંબા પ્રવાસ બાદ પરત ફર્યા પછી ઘરે હર્ષ-ઘેલુ-મન ઉત્સવ કરવાં થનગને છે.
જુઓ ગુજરાતી પ્રજાના મોટાભાગના વ્રત અને લોકમેળાઓ તથા એમાં થતાં કરાતાં હર્ષભેર ઉજવણી – ઉત્સવો ચોમાસાના ચાર મહિનામાં જ આવે છે.
ગુજરાતને अनार्त्तप्रदेश એટલે કે નૃત્ય દ્વારા આનંદ મેળવનાર પ્રજાનો પ્રદેશ કહેવાતો… પછી યુદ્ધ હોય કે જળમાર્ગનો વ્યાપાર આ પ્રદેશની પ્રજાને મન તો આનંદનો ઉત્સવ જ રહેતો અને આજે પણ ગુજરાતમાં જેની પ્રતિતિ કાનુડો રમાડવા, નવરાત્રી કે પછી તરણેતરના લોકમેળામાં હુડો રાસમાં થાય જ છે ને…
શ્રી હરિ શેષશૈયા પર આરામ કરે છે, જે પ્રજાને આવતી આફતને અવસરમાં ફેરવવાનું રૂપક છે.
ગમે એવી કપરી અને વિકટ પરિસ્થિતિઓને પણ વશમાં કરીને પ્રભાવી અને સમૃદ્ધ થવાનું અને પછી નિરાંત લેવાનું સુચન કરે છે…
આ ચર્તુમાસ દરમિયાન ઘરપરિવારના સાંનિધ્યમાં રહેવાનું પણ સુચક રૂપક આ સ્થાપત્યમાં દેખાઇ આવે છે.
શ્રી લક્ષ્મીજી અતિ સ્નેહથી શ્રી હરિની પાદસેવા-પગચંપી કરતાં દેખાય છે જયારે અન્ય દેવાદી શ્રી હરિની આસપાસ ગોષ્ઠિ કરતાં પણ દેખાય છે એટલે કે અર્થોપાજન અર્થે રઝળતો વ્યક્તિ પોતાના વતનમાં ઘરપરિવારના સાંનિધ્યમાં જ નિરાંત અનુભવે છે અને એનાં વતનીઓ પણ એને જોઇને પ્રસન્નતા અનુભવે છે.
વ્યાપારી વર્ગ સિવાયનો બીજો મોટો વર્ગ આ પ્રદેશમાં ખેડુતોનો છે. અષાઢના પ્રથમ સપ્તાહમાં વાવણી કરી દેવાય છે પછી એની જાળવણી પરમસત્તા પર છોડી દેવાય છે.
શ્રાવણ- ભાદરવો વરસે ‘ને ધરતી ખૂબ ફુલે ફાલે … આસો સુધી ખેતરે આંટા દેવા જવાનો પ્રશ્ન જ નહોતો. આ ગુર્જર પ્રદેશનો રાજા રણછોડ… શ્રી દ્વારિકાધીશ જયારે કહે કે , कर्मण्येवाधिकारस्ते … પછી પ્રજાને ચિંતા શેની ?
પ્રજાએ પોતે કરેલા કર્મમાં પુરેપુરી સતર્કતા સાથે ભરપુર મહેનત કરેલ હોય તો પછી બાકીની ચિંતા રહેતી પ્રભુને હોય ને !!! આ પ્રજા તો ચિંતામુક્ત હોવાથી ઉત્સવઘેલી રહેતી આથી द्वारीका ને જ अनार्त्त પ્રદેશ કહેવાતો.
ખેતરો અને ઊભો મોલને જગતનિયંતા સંભાળી લે છે એવી પરમ શ્રદ્ધા અને વિશ્વાસથી આ વર્ગ પણ ચર્તુમાસમાં ઘર પરીવારના સાંનિધ્યમાં રહીને આધ્યાત્મિક ચિંતન તથા કથાવાર્તા, શ્રવણ કરતો હતો…
જો કે, આજે તો પાક વિમાની ચિંતા કરવી પડે છે. સરકારી રાહતો અને સબસીડીઓ થકી આ પ્રદેશની પ્રજા ; જાતમહેનત પરનો વિશ્વાસ અને ખુમારી ગુમાવતી જાય છે દિવસે દિવસે દીન, હીન, લાચાર અને ઉત્સાહ વિનાની ઉદાસીન થઈ રહી છે.
દેવશયની અગિયારસને આરોગ્યની સુખાકારી માટે સુકીદ્રાક્ષ-કિશમીસ સાથે જોડવામાં આવી છે.
વર્ષાૠતુનો આરંભ થયેલ છે આ ૠતુમાં વાતાવરણના ફેરફારોથી ગ્રીષ્મ માં સંચય પામેલા વાયુ અને વર્ષાના સ્વાભાવિક ૠતુકાલના ફેરફાર તથા બાફરાના કારણે પિત્તના પ્રકોપ થઈને વ્યાધિ વિકારો વ્યાપક થતાં હોય છે…
સુકીદ્રાક્ષ એના મધુરરસથી પિત્તનું અને અમ્લરસથી વાયુનું શમન કરે છે.
100 ગ્રામ સુકીદ્રાક્ષમાં 18 ગ્રામ ગ્લુકોઝ હોય છે જયારે દૈનિક પોષણ મુલ્ય ના 18% જેટલું વિટામીન C તથા 22% જેટલું વિટામીન K પણ હોય છે…
વર્ષામાં પલાર-પાણીમાં પલળેલા શાક એમાંય ખાસ કરીને પત્રશાકથી પેટની પાચન પ્રક્રિયામાં ખામી સર્જાય છે, કયારેક કૃમીજન્ય રોગ પણ કરે છે એટલે પત્રશાક કે શાક ખાવાનો નિષેધ વર્ષામાં કરાય છે.
ઉપવાસ કરવાં હિતકર છે અને એમાંય સુકીદ્રાક્ષમાં રહેલ અન્ય ફરાળી ખાદ્યની સાપેક્ષે વધુ કુદરતી ગ્લુકૉઝ શરીર ને ઉપવાસ દરમિયાન આવશ્યક શક્તિ પુરી પાડી દે છે.
અષાઢની સુદ અગિયારસથી પુનમ સુધીના પાંચ દિવસ કુંવારીકાઓ માટે ગૌરીવ્રતનું વિધાન છે. જયારે સૌભાગ્યવતી બહેનો માટે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી જયાપાર્વતી વ્રતનું વિધાન છે..
આ વ્રતો માં માઁ પાર્વતીજીના ગુણોનું વર્ણન કરી મહાદેવ ભોળા શિવજીને આરાધવામાં આવે છે. આ વ્રતોને ગુજરાતમાં મોળાકત કહે છે, જેમાં ભોજનમાં નમક (મીઠું) એટલે કે લવણ રસનો સંપૂર્ણ ત્યાગ કરીને ઉપવાસ રહેવાના હોય છે…
આરોગ્યની દ્રષ્ટિએ લવણરસ ક્લેદ ઉત્પાદક છે. અધિક લવણ પિત્ત પ્રકોપક પણ બને છે વરસાદી વાતાવરણમાં લવણ ઓછું લેવાય તો સ્વાસ્થયવર્ધક બની રહે છે, બહેનોને ભવિષ્ય માં આર્તવ – બીજ દોષ સબંધી વિકારો થતાં નથી, ચૈત્રમાં જે અલૂણાંવ્રત કરાય છે એનું પણ આરોગ્ય દ્રષ્ટીએ તો આવું જ માહાત્મ્ય છે.
ઇગ્લેન્ડના કોઇ વિચક્ષણ અને જીજ્ઞાસું વ્યક્તિએ મહાત્મા શ્રી તિલકને પૂછયું કે, તમારે ત્યાં સારો “વર” મેળવવાં બહેનો વ્રત રાખે છે તો શું કુંવારા પુરૂષ પણ એવાં કોઇ વ્રત કરે છે ખરાં ? શ્રી લોકમાન્ય તિલકે ગર્વ અનુભવતાં જવાબ આપ્યો કે, મારા દેશની દરેક કન્યા જન્મથી જ સદ્ ગુણી અને ચરીત્રશીલ છે, એથી એની આગળની જીવન યાત્રામાં એણે સહાયક થાય એવો બત્રીસલક્ષણો જીવનસાથી મળી રહે એ માટે પ્રભુને પ્રાર્થના સ્વરૂપ વ્રત કરે છે, પુરૂષોને તો પ્રભુ પાસે આવી યાચના કરવાની આવશ્યક્તા જ નથી એમના માટે તો ઉત્તમ કન્યારત્ન પૂર્વેથી જ નિર્મિત થયેલ હોય છે…
મનોવૈજ્ઞાનિકો એ પણ અમુક વિશ્લેષણ આધારીત તારણ કાઢેલ છે કે, સ્ત્રીઓએ પુરૂષોને સમજવા પડે છે અર્થાત્ સ્ત્રીઓએ તર્ક બુદ્ધિથી પુરૂષોના સ્વભાવ, પ્રકૃતિ અને ગુણોનું આકલન કરી પછી એ રીતે વર્તે તો શ્રેયકર થાય… જયારે પુરુષોએ તો માત્ર સ્ત્રીઓને ચાહવાની છે, પ્રેમ – સન્માન અને આદર આપવાનો છે જેમ નિસર્ગને જોઇને ખુશ થઇ જવાય છે… વિના સ્વાર્થે આનંદની ઉપલબ્ધી થઇ જાય છે એમ….પણ આજે અવળું થાય છે, પુરૂષ તર્કપ્રધાન અને સ્ત્રી ભાવપ્રધાન…આથી વૈમનસ્ય ફેલાયું છે.
સ્વયંવરની પ્રથા પણ માત્ર સ્ત્રીવર્ગને જ વર પસંદ કરવાની સ્વતંત્રતા દર્શક હતી.
મોળાકતમાં પુરૂષને નમક બાધ કેમ નહી ?
એવો પ્રશ્ન પણ ઉદ્ભવે, પ્રકૃતિના ફેરફારની અસર તો દરેક માનવશરીર પર તો સરખી જ થવાની ને !?
તો.. જે પરીવારમાં સ્ત્રીવર્ગને મોળાકત હોય અને એમને માટે જે નમકવિનાનું ભોજન નિર્માણ થયેલ હોય એ પુરૂષવર્ગ પણ જમી લે છે. પ્રેમ હોવો જોઈએ. મોળાકત વ્રત કરતી દિકરી માટે આણેલા પેંડા, માવાની મીઠાઇ કે ખીર કે’ દી એને એકલી એ આરોગી એમાંથી મોટોભાગ તો એનાં ભાઇઓ ખાતાં હોય જ છે ને !!!
… તર્ક-બુદ્ધિથી ભેદ દેખાય છે પણ પ્રેમ-લાગણી થી બધુ સમાન જ હોય છે.
કંઇક અંશે પુરૂષ શરીર લવણ રસને સ્ત્રી શરીર કરતા વધુ સહી લે છે આ પણ એક કારણ હોઇ છે.
લવણ રસ કલેદ ઉત્પન્ન કરે છે ઉપરથી વરસાદી ભેજ બફારાવાળા વાતાવરણથી ખસ-ખરજવાં જેવા ચર્મવિકારો શરીરના સાથળ, બગલ (કાંખ), છાતી અને પેટને જોડતો ભાગ તથા પેડું-કમરના ભાગે… જે ફોલ્ડ પડતાં હોય ત્યાં પરસેવો રોકાઇ રહેવાથી વધુ થાય છે અને આ વિકારોમાં ખંજવાળ આવતાં ખંજવાળવું એ પુરૂષ કરતાં બહેનો માટે સાપેક્ષે વધુ શરમ- સંકોચ જનક હોય છે. આથી પણ આ સમયગાળામાં લવણનો ત્યાગ બહેનો માટે વધુ મહત્વનો બની રહે છે.
દેવશયની એકાદશી એ દેવને શયન કરવાં દેવાં ના છે પણ આપણે આર્થિક , સામાજીક અને શારીરિક સુખાકારી તથા ઉન્નતિ માટે ચિંતન કરવાનું શરૂ કરવાનું છે, જેમાં પ્રકૃતિ પણ વરસાદી વાતાવરણ સર્જીને સહાયક બને છે. વિશેષમાં આ સમયકાળ દરમિયાન આરોગ્યની સુખાકારી માટે લવણ રસનો ઓછો ઉપયોગ તથા સુકીદ્રાક્ષને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરતાં રહીએ.
जिन लोगों को बटवारे की गंदी और डरावनी हकीकत पता नहीं है उन्हें बटवारे के समय पाकिस्तान से भारत आए भीष्म साहनी के द्वारा आंखों देखा मंजर जो उन्होंने अपने तमाम उपन्यास और किताबों में कहानियों में लिखा है उसका अंश।।।।।।
भीष्म साहनी सुप्रसिद्ध साहित्यकार और उनके भाई बलराज साहनी सुप्रसिद्ध सिने कलाकार किसी तरह सब कुछ अपना गवा के भारत आ गए।
“”उनकी कहानी अमृतसर आ गया है”” के कुछ हिस्से,
पहली ट्रेन पाकिस्तान से (15.8.1947)
अमृतसर का लाल इंटो वाला रेलवे स्टेशन अच्छा खासा शरणार्थियों कैम्प बना हुआ था। पंजाब के पाकिस्तानी हिस्से से भागकर आये हुए हज़ारों हिन्दुओ सिखों को यहाँ से दूसरे ठिकानों पर भेजा जाता था। वे धर्मशालाओं में, टिकट की खिड़की के पास, प्लेट फार्मों पर भीड़ लगाये अपने खोये हुए मित्रों और रिश्तेदारों को हर आने वाली गाड़ी में खोजते थे।
15 अगस्त 1947 को तीसरे पहर के बाद स्टेशन मास्टर छैनी सिंह अपनी नीली टोपी और हाथ में सधी हुई लाल झंडी का सारा रौब दिखाते हुए पागलों की तरह रोती बिलखती भीड़ को चीरकर आगे बढे।
थोड़ी ही देर में 10 डाउन, पंजाब मेल के पहुँचने पर जो दृश्य सामने आने वाला था, उसके लिये वे पूरी तरह तैयार थे। मर्द और औरतें थर्ड क्लास के धूल से भरे पीले रंग के डिब्बों की और झपट पडेंगे और बौखलाए हुए उस भीड़ में किसी ऐसे बच्चे को खोजेंगे, जिसे भागने की जल्दी में पीछे छोड़ आये थे।
चिल्ला चिल्ला कर लोगों के नाम पुकारेंगे और व्यथा और उन्माद से विहल होकर भीड़ में एक दूसरे को ढकेलकर रौंदकर आगे बढ़ जाने का प्रयास करेंगे। आँखो में आँसू भरे हुए एक डिब्बे से दूसरे डिब्बे तक भाग भाग कर अपने किसी खोये हुए रिश्तेदार का नाम पुकारेंगे।
अपने गाँव के किसी आदमी को खोजेंगे कि शायद कोई समाचार लाया हो, आवश्यक सामग्री के ढेर पर बैठा कोई माँ बाप से बिछडा हुआ कोई बच्चा रो रह होगा, इस भगदड़ के दौरान पैदा होने वाले किसी बच्चे को उसकी माँ इस भीड़ भाड़ के बीच अपना ढूध पिलाने की कोशिश कर रही होगी।
स्टेशन मास्टर ने प्लेट फार्म एक सिरे पर खड़े होकर लाल झंडी दिखा ट्रेन रुकवाई। जैसे ही वह फौलादी दैत्याकार गाड़ी रुकी, छैनी सिंह ने एक विचित्र दृश्य देखा, चार हथियार बंद सिपाही, उदास चेहरे वाले इंजन ड्राइवर के पास अपनी बंदूकें सम्भाले खड़े थे। जब भाप की सीटी और ब्रेको के रगड़ने की कर्कश आवाज बंद हुई तो स्टेशन मास्टर को लगा कि कोई बहुत बड़ी गड़बड़ है।
प्लेट फार्म पर खचाखच भरी भीड़ को मानो साँप सूंघ गया हो, उनकी आँखो के सामने जो दृश्य था उसे देखकर वह सन्नाटे में आ गये थे।
स्टेशन मास्टर छेनी सिंह आठ डिब्बों की लाहौर से आई उस गाड़ी को आँखे फाड़े घूर रहे थे। हर डिब्बे की सारी खिड़कियां खुली हुई थी, लेकिन उनमें से किसी के पास कोई चेहरा झाँकता हुआ दिखाई नहीँ दे रहा था, एक भी दरवाजा नहीँ खुला, एक भी आदमी नीचे नहीँ उतरा, उस गाड़ी में इंसान नहीँ भूत आये थे।
स्टेशन मास्टर ने आगे बढ़कर एक झटके के साथ पहले डिब्बे के द्वार खोला और अंदर गये। एक सेकिंड में उनकी समझ में आ गया कि उस रात न.10 डाउन पंजाब मेल से एक भी शरणार्थी क्यों नही उतरा था।
वह भूतों की नहीँ बल्कि लाशों की गाड़ी थी। उनके सामने डिब्बे के फर्श पर इंसानी कटे फटे जिस्मों का ढेर लगा हुआ था।
किसी का गला कटा हुआ था। किसी की खोपडी चकनाचूर थी, किसी की आते बाहर निकल आई थी।
डिब्बों के आने जाने वाले रास्ते मे कटे हुए हाथ टांगे और धड़ इधर उधर बिखरे पड़े थे। इंसानों के उस भयानक ढेर के बीच से छैनी सिंह को अचानक किसी की घुटी घुटी आवाज सुनाई दी, यह सोचकर की उनमें से शायद कोई जिन्दा बच गया हो उन्होने जोर से आवाज़ लगाई।
अमृतसर आ गया है यहाँ सब हिंदू और सिख है। पुलिस मौजूद है, डरो नहीँ, उनके ये शब्द सुनकर कुछ मुर्दे हिलने डुलने लगे, इसके बाद छैनी सिंह ने जो दृश्य देखा वह उनके दिमाग पर एक भयानक स्वप्न की तरह हमेशा के लिये अंकित हो गया।
एक स्त्री ने अपने पास पड़ा हुआ अपने पति का ‘कटा सर’ उठाया और उसे अपने सीने से दबोच कर चीखें मारकर रोने लगी, उन्होंने बच्चों को अपनी मरी हुई मां के सीने से चिपट्कर रोते बिलखते देखा, कोई मर्द लाशों के ढेर में से किसी बच्चे की लाश निकालकर उसे फटी फटी आँखों से देख रहा था।
जब प्लेटफार्म पर जमा भीड़ को आभास हुआ कि हुआ क्या है तो उन्माद की लहर दौड़ गयी, स्टेशन मास्टर का सारा शरीर सुन्न पड़ गया था वह लाशों की कतारो के बीच गुजर रहा था।
हर डिब्बे में यही द्रश्य था अंतिम डिब्बे तक पहुँचते पहुँचते उसे मतली होने लगी और जब वह ट्रेन से उतरा तो उसका सर चकरा रहा था उनकी नाक में मौत की बदबू बसी हुई थी और वह सोच रहे थे कि रब ने यह सब कुछ होने कैसे दिया।
कोई कौम इतनी निर्दयी हो सकती है कोई सोच भी नहीँ सकता था। उन्होने पीछे मुड़कर एक बार फ़िर ट्रेन पर नज़र डाली, हत्यारों ने अपना परिचय देने के लिये अंतिम डिब्बे पर मोटे मोटे सफेद अक्षरों से लिखा था।
“यह गाँधी और नेहरू को हमारी ओर से आज़ादी का नज़राना है”
कनिष्क जिस ने चीन पर 23 वर्ष राज्य किया । आधुनिक चीन के खोतान प्रान्त में मिले कनिष्क के सिक्के।
कनिष्क का साम्राज्य पाकिस्तान व भारत से उत्तर-पश्चिम दिशा की ओर स्थित अमु दरया के उत्तर में दक्षिणी उज़्बेकिस्तान एवं ताजिकिस्तान से लेकर दक्षिण-पूर्व में मथुरा तक फैला था। राबातक शिलालेखों के अनुसार यह पाटलिपुत्र एवं श्रीचम्पा तक विस्तृत था। उत्तरतम भारत में स्थित कश्मीर भी कनिष्क के अधीन ही था, जहां पर बारामुला दर्रे के निकट ही कनिष्कपुर नामक नगर बसाया गया था। यहाँ से एक बहुत बड़े स्तूप का आधार प्राप्त हुआ है। बुक ऑफ़ द लेटर हान, हौ हान्शु, से ज्ञात होता है कि, चीनी जनरल बान चाओ ने ९० ई में खोतान के निकट कनिष्क की ७०,००० सैनिकों की सेना से युद्ध किया।
250 साल पुराना ढका पानी का कुआं। लोकप्रिय स्मृति यह है कि इस कुएं का निर्माण रानी अहिल्या देवी होल्कर ने करवाया था। स्थानीय रूप से इसे अहिल्याबाई का भराव या रानी अहिल्यादेवी का भराव के नाम से जाना जाता है…
पुराना तारीख का शिलालेख है उस पर कुएं को अहिल्या देवी के रूप में घोषित करना थुल घाट पर स्थित है, सहयाद्रि के पार पुराना व्यापार मार्ग सतना-खानदेश क्षेत्र को कल्याण-सोपारा के तटीय शहरों से जोड़ता है
यह क्षेत्र अहिल्या देवी के शासन में था जिसका मुख्यालय महेश्वर में था कुआं पूरी तरह से ढका हुआ है और यह सुनिश्चित करने के लिए ढका हुआ है कि पानी हमेशा साफ रहे..
ઈ.સ. 1912માં ટાઈટેનિક ડૂબી જેની વિશ્વ આખાએ નોંધ લીધેલી. તેમાં બચી ગયેલા લોકોના છાપાંઓમાં આવેલા ઈન્ટરવ્યૂના આધારે કેટલાંક પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં. જેનો આધાર લઈને પછી વર્લ્ડક્લાસ ફિલ્મ પણ બની, પરંતુ તેનાં ૨૪ વર્ષ પહેલાં ઘટેલી વીજળીની દુર્ઘટનામાં આવું ન બન્યું.
આજથી 113 વર્ષ પહેલાં ઈ.સ. 1888ની 8મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રના માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી‘ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્ત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે.
તેની જળસમાધિથી લઈને છેક 2009સુધીનાં 120વર્ષના ગાળામાં માત્ર ‘હાજી કાસમ તારી વીજળી રે..’ લોકગીત, ‘વીજળી વિલાપ’ નામથી કાવ્યોની બે પુસ્તિકા અને ગુણવંતરાય આચાર્યની નવલકથા સિવાય કશું લખાયું નહીં. એય પાછું સાંભળેલી વાતો પર વધારે આધારિત હોઈ ખરેખર શું બન્યું હતું તે જાણી શકાતું નહોતું. આ કમી છેક 2010માં ધોરાજીના વિદ્વાન સંશોધક યુનુસ ચીતલવાલાએ પુરી કરી આપી. એક દાયકાની મહેનત અને સંશોધન બાદ તેમણે તૈયાર કરેલું પુસ્તક ‘વીજળી – હાજી કાસમની’ આપણને આખી દુર્ઘટના વિશે સત્ય વાત પુરાવા સાથે આપે છે.
આ જહાજને એસ.એસ.વૈતરણા નામ મુંબઈ વિસ્તારની વૈતરણા નદી પરથી અપાયું હતું. જહાજનું હુલામણું નામ વીજળી હતું, કારણ કે જહાજ વીજળીના ગોળાઓ વડે પ્રકાશિત હતું. શેફર્ડ શિપિંગ કંપનીની એ સમયે ભારતમાં 10 થી 15 સ્ટીમરો ચાલતી હતી. આ બધાં જ જહાજોનાં નામ ભારતની વિવિધ નદીઓનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં હતાં.જેમાં નીરા, સાવિત્રી, તાઇફ, જુવારી, ભીમા, ગોદાવરી, કાલી, ક્રિષ્ના, રાજાપુરી વગેરેનો સમવેશ થતો હતો.’વૈતરણા’મુંબઇથી ગોવા, ત્રિવેન્દ્રમ-કોંકણ, જેવાં દરિયાઇ કાંઠાનાં સ્થળો વચ્ચે ચાલતી હતી.
એસ.એસ.વૈતરણા ગ્રેંજમથ ડોકયાર્ડ કાું. લિ. દ્વારા 1885માં બનાવવામાં આવેલું વરાળથી ચાલતું અને સ્ટીલથી બનેલું જહાજ હતું. તેને બનતા ત્રણ વર્ષ લાગ્યા હતા. તેમાં ત્રણ મજલા, પચ્ચીસ ઓરડા હતા અને બે જહાજસ્થંભો હતા. તેની વજન ક્ષમતા 292 ટન હતી જેમાં 258 ટન તૂતકની નીચે હતી. વરાળ એન્જિનને બે સિલિન્ડર હતા, જેનો વ્યાસ 21″ હતો અને જે 42″ અને 30″ ના હડસેલા વડે 73 હોર્સપાવર શક્તિ ઉત્પાદન કરતા હતાં. આ એન્જિનનું ઉત્પાદન ડુન્સમુર એન્ડ જેક્સન, ગ્લાસગોએ કર્યું હતું. જહાજની લંબાઈ 170.1 ફીટ, પહોળાઈ 26.5 અને ઊંડાઈ 9.9 ફીટ હતી.
વીજળીના કેપ્ટન હાજી કાસમ ઇબ્રાહીમ શેફર્ડ શિપિંગ કંપનીના એક અનુભવી કેપ્ટન હતા જે મુંબઇ કોંકણના હોવાનું મનાય છે “વીજળી”પાંચમી નવેમ્બર 1888ના રોજ સવારે 7.30 વાગે મુંબઇથી કચ્છના માંડવી બંદરે જવા ઊપડી હતી. 8મી નવેમ્બરે સવારે 7.30 વાગે તે માંડવીથી દ્વારકા થઇ પોરબંદર, માંગરોળ, વેરાવળ થઇ મુંબઇ પહોંચતાંતેને 36 કલાક જેટલો સમય લાગવાનો હતો.એ સમયે કચ્છ-સૌરાષ્ટ્રમાં રેલવે નવી હતી. દરિયાઇ માર્ગે મુસાફરી કરવાનું વધારે અનુકૂળ અને સસ્તું હતું. એટલે માંડવીથી અનેક કચ્છીઓ આ નવીનકોર સ્ટીમરમાં ચડ્યા હોય એ સ્વાભાવિક છે.
વૈતરણા એ જ દિવસે સાંજના સમયે પોરબંદરના દરિયાકાંઠાથી દૂર હતી ત્યારે જ પોરબંદરના દરિયામાં વાવાઝોડું શરૂ થઇ ગયું હતું. આથી ‘વૈતરણા-વીજળી’ પોરબંદરના બારા સુધી આવી જ ન હતી. પોરબંદરના હાલાઇ મેમણ હાજી કાસમ નૂરમહંમદ એ વખતે પોરબંદરમાં જ રહેતા હતા. “વીજળી પોરબંદર આવી ત્યારે હાજી કાસમ પણ દરિયે ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના તત્કાલીન એડમિનિસ્ટ્રેટર લેલીસાહેબ આઇ.સી.એસ. હતા. તેમનું પૂરું નામ સી.એફ.એલ.લેલીલ હતું. દરિયાને ગાંડોતૂર બનેલો જોઇ હાજી કાસમે અનેક મુસાફરોને ‘વીજળી’માં ન જવાની સલાહ આપી હતી.
ચિત્તલવાલાને મતે માંડવીથી ‘વીજળી’માં આશરે 750 મુસાફરો ચડ્યા હતા. એ પછી દ્વારિકાથી 100 મુસાફરો તેમાં ચડ્યાં હતાં. હાજી કાસમની સમજાવટને કારણે પોરબંદરથી એક પણ મુસાફર ‘વીજળીમાં ચડ્યો ન હતો. ‘વીજળી’ સ્ટીમરનો સ્ટાફ 40 સભ્યોનો હતો. વીજળી આશરે 900 મુસાફરોને લઇને આગળ વધી ત્યારે એ માંગરોળ સુધી દેખાઇ હતી. એ માંગરોળથી વેરાવળ વચ્ચેના દરિયામાં ડૂબી હોવીજોઇએ. ‘વીજળી’ને ગળચી જનારું એ વાવાઝોડું 48 કલાક સુધી ચાલ્યું હતું. એ જ વખતે શેફર્ડ કંપનીની બીજી એક સ્ટીમર જાફરાબાદ પાસે હતી. પણ સદ્નશીબે એ સ્ટીમરને વાવાઝોડાથી કોઇ જ નુકશાન થયું ન હતું. પરંતુ વીજળી જ ડૂબી.!
જહાજની દુર્ઘટના પછી, મુંબઈ પ્રેસિડેન્સીએ આ મામલાની તપાસ માટે એક સમિતિની સ્થાપના કરી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે વૈતરણા જહાજ સલામતીની દ્રષ્ટિએ સજ્જ નહોતું. તેમાં પૂરતી સંખ્યામાં જીવનરક્ષક નૌકાઓ અને પોષાકો નહોતાં. ભારે તોફાનને કારણે જહાજ ડૂબી ગયું હતું. વૈતરણા પ્રકારના જહાજોમાં તપાસ કરતાં તેમાં ખરાબીઓ જોવા મળી હતી. મુંબઈ પ્રેસિડેન્સી અને અન્ય જહાજી કંપનીઓએ જહાજનો કાટમાળ શોધવાનો પ્રયાસ કર્યો પણ તે અસફળ નીવડ્યો.
‘વીજળી’નો કેસ બ્રિટનની અદાલતમાં ચાલ્યો ત્યારે તેમાં અનેક શખ્સોની ઇન્કવાયરી થઇ હતી. જેમાં એક અંગ્રેજ નિષ્ણાતે કહ્યું હતું કે, હિન્દુસ્તાનના સૌરાષ્ટ્ર પ્રદેશના સાગરકાંઠે મીટિઅરોલોજી સ્ટેશન (હવામાન-વાયુમથક) સ્થાપવાનું મેં લેખિતમાં સૂચન કર્યુ હતું. પરંતુ એ સ્વીકારવામાં આવ્યું ન હતું . જો આવું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હોત તો એ દરિયાઇ તોફાનની અગાઉથી આગાહી કરી શકાઇ હોત. કેમ કે એ તોફાન ભારે ચક્રવાત હતો. પણ કમનશીબે એ નિષ્ણાત અંગ્રેજની સલાહ અવગણાઇ, જેના કારણે આશરે 900 જેટલા મુસાફરોને પોતાના ખોળામાં લઇને ‘વીજળી’ કાયમને માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પોઢી ગઇ.
લેખ સૌજન્ય: (કૂલછાબ’ માં થી ટૂંકાવીને) – રાજેન્દ્ર દવે વૈતરણા વીજળી તસવીર તથા પૂરક માહિતી સૌજન્ય: વીકિપિડીયા 🍁
यह भ्रम किसने फैलाया कि स्त्री पर हाथ नहीं उठाया जाना चाहिए?
हनुमान जी ने भी दो गदा खींच के मारा था लंकिनी को, भरत जी ने अपनी माँ कैकेई को भला बुरा सुनाया था, ज़रूरत पड़ने पर लक्ष्मण जी ने सूर्पनखा का नाक काट दिया, भगवान श्री कृष्ण ने भी पूतना का वध किया था!
जब रानी चेनम्मा और रानी लक्ष्मीबाई युद्ध के मैदान में गयी तो क्या स्त्री समझ कर उन पर वार नहीं किया गया होगा? युद्ध का मैदान स्त्री पुरुष का भेद क्या जाने?
कन्या है तो हाथ मत उठाओ, आखिर क्यों भाई? गलती करेगी तो मार भी पड़ेगी जैसे बेटे को पड़ती है, सब सुविधा दो लेकिन हाथ मत उठाओ?
इसी मानसिकता ने सारी गड़बड़ की है, दो थप्पड़ बचपन में लगाओ और फिर बताओ की तुम कहीं की परी नहीं हो, गलती करोगी तो कुटाई भी होगी, तब जाकर वह एक दम सही रास्ते पे चलेगी
सारा काम मेरी गुडिया, मेरी रानी, मेरी परी करने वालों ने बिगाड़ा है, लेकिन जब उनकी बेटी लव जिहाद का शिकार हो जाती है तब उनके पास छाती पीटने के अलावा कोई उपाय नहीं बचता, एक घटना देखने को मिला है जिसमें अपनी बेटी को तो सुधार नहीं पाए लेकिन श्राद्ध जरूर किए थे तो आखिर ऐसा नौबत क्यों आया?
लड़का और लड़की दोनों को हमारा धर्म और कानून समानता का अधिकार देता है लेकिन अक्सर यह देखने को मिलता है गलती चाहे लड़की करे फिर भी ज्यादातर दोष लड़कों के ऊपर डाल दिया जाता है!
आजकल अक्सर आपको बड़े शहरों में देखने को मिलेगा की बहुत सी लड़कियां नशा करती है, गलत रास्ते पर चलती है और इसका असर धीरे-धीरे छोटे-छोटे शहरों के साथ गांव में भी आने लगा है!
શું તમે જાણો છો કે ભારતને ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવા માટે બેલ્જિયમથી મોકલવામાં આવેલા ‘ખ્રિસ્તી મિશનરી’ ફાધર કામિલ બલ્કે ભગવાન શ્રી રામના પાત્રથી એટલા “પ્રભાવિત” થયા કે તેમણે સનાતન ધર્મ અપનાવ્યો અને રામાયણ સહિત ભારતીય સનાતન સાહિત્ય નો અભ્યાસ કર્યો. ફાધર કામિલ બુલ્કે શ્રીરામ વિશે લખ્યું હતું. કે તે “વાલ્મીકિ” કાલ્પનિક પાત્ર નથી. તેમણે એમ પણ લખ્યું છે કે ‘રામાયણ’ માત્ર ધાર્મિક સાહિત્ય જ નથી પરંતુ જીવન જીવવાનો સાચો રાહ દર્શાવતો મહત્વ નો દસ્તાવેજ પણ છે. ભારતમાં તેમને ‘બાબા બુલ્કે’ના નામથી બોલાવવામાં આવતા હતા. પાછળથી તેઓએ તેમનું નામ “બિહારી” રાખ્યું . તેઓ ગર્વથી કહેતા કે સંસ્કૃત રાજમાતા છે, અને અંગ્રેજી ‘નૌકરાણી’ છે!! બુલ્કેલીનું બીજું વિશ્વ-પ્રસિદ્ધ પાસું એ છે કે તે હિન્દીના મહાન વિદ્વાન અને રામકથાના “ઊંડા” અને વિદેશી મૂળના ભારતીય હતા, તેમણે 1950 માં અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી રામકથા ની ઉત્પત્તિ અને વિકાસ પર પીએચડી મેળવ્યું હતું.