Posted in हिन्दू पतन

जिन्ना


दीना जिन्ना का नाम शायद बहुत कम लोगो ने सुना होगा!

वो भारत विभाजन और लाखो हिन्दुओ के कत्लेआम के जिम्मेदार मोहम्मद अली जिन्ना की बेटी थी ।

जो व्यक्ति मानते है की जिन्ना धर्म निरपेक्ष और महान था वो लोग सिर्फ खानदानी मुगलिया भाट है ।

मुहम्मद अली जिन्ना ने एक पारसी लड़की रतन बाई से शादी की थी। रतनबाई के पिता दीनशा इस शादी के लिये राज़ी नहीं थे। 42 साल के अधेड़ जिन्ना ने प्रेम जाल में फांस कर अपने से 24 साल छोटी रतन बाई से इस्लाम क़बूल करवा के निकाह पढ़वा लिया था। धर्म परिवर्तन के बाद रतन बाई का नाम बदल कर उनका नाम मरियम जिन्ना रखा गया, हालाँकि ये भी सही है कि ख़ुद रतन बाई ने इस नाम का इस्तेमाल कभी भी नहीं किया।

दीना, मुहम्मद अली जिन्ना और रतन बाई की इकलौती सन्तान थीं। उनका जन्म लंदन में 14 अगस्त, 1919 को आधी रात को हुआ। दीना के इस दुनिया में आने से जिन्ना को बहुत खुशी नहीं हुई. जिन्ना की क़रीबी दोस्त सरोजिनी नायडू ने लंदन में नवजात बच्ची को और उसकी मां रति (रतन बाई) से मिलने के बाद लिखा, “रती एक कमज़ोर पतंगे की तरह दिख रही थीं… वो बहुत खुश नहीं दिख रही थीं….”

कारण वही जो आज भी इसी श्रेणी की लड़कियाँ किसी मजहबी से शादी करने के बाद महसूस करती है।

जब दीना महज दो महीने की थीं, जिन्ना परिवार (मुंबई) लौट आया. दीना को नौकरों की देखरेख में छोड़ दिया गया जबकि दोनों दो दिशाओं में चल पड़े. इसके तुरंत बाद जिन्ना राजनीति में व्यस्त हो गए जबकि रती हैदराबाद में अपने दोस्त से मिलने चली गईं. वो अपने कुत्ते को साथ लेती गईं, लेकिन अपनी नवजात बेटी को वहीं छोड़ दिया।

छह साल की उम्र तक जिन्ना परिवार की ये इकलौती बच्ची बेनाम रही और एक नर्सरी के दायरे में बंद रही। उसके बाद का लंबा समय दीना के लिए बेहद कष्टप्रद रहा पर मुम्बई की ख्यात औद्योगिक परिवार की उनकी नानी लेडी पेटिट उनके लिए अवतार बन कर आगे आई जिसने उन्हें युवावस्था तक सम्हाला।

1938 में युवा दीना ने अपने पिता मुहम्मद अली जिन्ना से एक ग़ैर-मुसलमान आदमी नेविल वाडिया से शादी करने की इजाज़त माँगी। नेविल वाडिया उस वक़्त ईसाई थे, लेकिन बाद में उन्होंने अपने पुश्तैनी पारसी धर्म को अपना लिया था।

अपनी एकलौती बेटी दीना के मूँह से शादी की बात सुनकर42 साल की आयु में 18 साल की छोटी आयु वाली रतनबाई से शादी करने वाले जिन्ना ने कहा कि 19 साल की उम्र उसके लिए काफी कम है और उसे एक अच्छे मजहबी लड़के के लिए इंतजार करना चाहिए!

जिन्ना ने अपनी बेटी को कहा कि भारत में लाखों योग्य मजहबी मुसलमान लड़के हैं जिनसे ब्याह कर वह अपने मजहब का पालन करते हुए सुखी और सम्मानित जीवन जी सकती है।

जिन्ना की बात से सन्न दीना अवाक थी !

उन्हें अपने पिता के असली मजहबी चरित्र को देख कर बेहद दुख हुआ।

अपने पिता के दोहरे चरित्र से आहत दीना ने कहा कि इण्डिया में लाखों मुसलमान लड़कियाँ थीं। फिर भी आपने एक पारसी लड़की से शादी क्यों की।

जिन्ना ने जवाब दिया कि वह मजहबी मुसलमान बन गयी थी। गुस्से में काँप रहे जिन्ना ने उससे पूछा कि क्या नेवल हमारे मज़हब को क़बूल कर मुसलमान बनने को तैयार है।

दीना ने कहा, नहीं !

लेकिन मैं उसी से शादी करूँगी।

जिन्ना ने कहा कि तब मैं तुम को अपनी बेटी नहीं कह सकता।

ये फैसला अब तुम्हे करना है कि तुम जिन्ना की बेटी कहलाना चाहती हो या एक गैर मजहबी की पत्नी !

टेक्सटाइल मिलों के मालिक वाडिया सभी तरह से एक योग्य वर थे, लेकिन जिन्ना का विरोध इस बात पर था कि वो मुसलमान नहीं हैं और इस वजह से ये उनके लिए एक राजनीतिक शर्मिंदगी का सबब था.

दीना ने अपने पिता के घोर विरोध के बावजूद नेविल वाडिया से शादी की और दीना वाडिया के नाम से जानीं गयीं। पाकिस्तान बनने के बाद वह भारत में ही रहीं। 1948 में जिन्ना की मौत के बाद वह अपने पिता को सपुर्द-ए-ख़ाक करने के मौके पर पाकिस्तान कुछ दिनों के लिये गयीं। उसके बाद भी वह एक बार पाकिस्तान की यात्रा पर गयीं थीं, लेकिन कभी भी पाकिस्तान की नागरिकता हासिल नहीं की।

कई सालों से वह न्यूयॉर्क के अपने घर में रह रही थीं और 2 नवम्बर 2017 को उनका देहांत हुआ। दीना वाडिया के बेटे नुस्ली वाडिया हैं, जो वाडिया ग्रुप के चेयरमैन हैं।

आज भी मजहबी चरित्र वही है जिसका अनुपालन, अकबर औरंगजेब ,जिन्ना या उसके जैसे असंख्य मजहबी लोग करते आये है पर फर्क यही है कि ये पहले से ज्यादा मारक और घातक हो चुका है #news #lovestory #trendingnow #story #Saadi #successstory #reels #izrael #foryouシ #viralphoto

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

હોલિકા


હોલિકા દહન પછી આપણે શું કરવાનું હોય છે??

લ્યો વાંચો 😄

હોળી પછી આવે  ધૂળેટી!

ગયા વર્ષે મોડેકથી લખેલું તો અનેક લોકોએ કીધું હતું કે બેન આવતા વર્ષે અગાઉથી યાદ કરાવજો ને…અમે કરીશું… તો આજે repost…

હોલિકા દહન સંપૂર્ણ ભારતમાં ફાગણ પુનમે થાય છે.
એના બીજા દિવસે “ધૂળેટી” આવે છે. હવે ખરેખર તો મહારાષ્ટ્ર અને અન્ય અમુક દક્ષિણના રાજ્યોમાં, ધૂળેટીના દિવસે શાંત અને ઠંડી થયેલ હોળીની રાખથી એકમેકને રગદોળીને રાખોડી કરવાની પ્રથા છે! રાખથી સરાબોર કર્યા બાદ ગામમાં નદી તળાવમાં માણસો નહાતા. એ ધૂળેટી. રાખ પત્યા બાદ માણસો ત્યાંની જ ધૂળ પણ ઉપાડે અને સામેવાળાને આખોય ધૂળમય કરી નાખે એટલે જ તો ધૂળેટી!!

તો રંગો ક્યાં ગયા?? તો રંગોથી રમવા માટે અલગ વ્યવસ્થા આપેલ હતી જ જેને આપણે ભૂલવાડી બેઠા… હોળીના ચાર દિવસ બાદ એટલે કે ફાગણ કૃષ્ણપક્ષ પંચમી એ રંગોત્સવ માટેની “રંગપંચમી” આવે છે. હજુય આવે જ છે હોં … કેલેન્ડર જોઈ લેજો….તો તે દિવસે રંગોથી રમવાનો દિવસ  હોય છે.😄 કેસુડાના રંગ, ગુલાલ એનાથી આપણે રમીએ એમ જ… પણ રમવાનું રંગપંચમીના દિવસે.

ખબર નહી ક્યારથી પણ ઉત્તર ભારતમાં રાખ અને ધૂળને સ્થાને રંગો જ ગોઠવાઈ ગયા!!!

બાકી,  ભસ્મ અને રાખમાં કાર્બન નેનો પાર્ટિકલ બને છે હોં..મારું ડિપાર્ટમેન્ટ છે નેનોસાયન્સ યાદ કરાવી દઉં…અને હા  એના ફાયદા હજાર છે.. પણ  આપણે ધૂળથી રમવાનો આખો તહેવાર જ ખોઈ બેઠા! અને નાનપણમાં જેમણે ધૂળિયું બાળપણ કાઢ્યું છે, એમને યાદ આવશે કે આપણે આપણી  શેરીની ધૂળ સાથેનું સગપણ જ કમી કરી નાખ્યું છે!!

હા, મહારાષ્ટ્રના અમુક ગામડાઓમાં આજે પણ આ પ્રથા એના નામ ધૂલીવંદનને જીવંત રાખીને મનાવવામાં આવે છે.❤️  આપણે તો હોલિકાદહન કર્યા બાદ ખાલી ઘૂઘરી અને બળેલું ટોપરું જ ખાવામાં ધ્યાન રાખ્યું….અને એની ભસ્મ વિસરાઈ ગઈ છે.

પણ આસપાસમાં હોળી દહન થશે ને , તો ત્યાંથી એ રાખ લેતા આવજો.. ક્યારેક નહાતી વખતે મોઢે ચોપડીને પછી નહાઈ નાખજો😄  ( જોજો ઝીણી ચારણીમાં ચાળીને વાપરજો હોં .. નહિતર મોઢા ઉપર ઉઝરડા પડે તો આપણે જવાબદાર નથી😛)

પછી જોજો, ચારકોલ વાળા મોંઘા બ્રાન્ડેડ કોસ્મેટિકની જરૂર નથી.
એ સાવ સસ્તું અને બેસ્ટ ચારકોલ બની રહેશે.💫

અસ્તુ.
ડૉ. અશ્વિની જોશી.

ખાસ નોંધ: આપણે તો પામર જીવો, કોઈ  મહાકાલ નથી કે સ્મશાનની ભસ્મથી સ્નાન કરી શકાય.. પણ સનાતન હરેક મનુષ્યને પણ ઈશ્વર બનવાની તક આપે છે. દરેક જીવમાં શિવને માને છે. એટલે હોળીમાં દરેક નેગેટિવ વસ્તુઓ બળીને “ભસ્મ” થયા બાદ એને મંગલકારી માનવામાં આવે છે. અને એટલે જ આ દિવસોમાં જ મનુષ્ય એનાથી સ્નાન કરી શકે છે, એને લાલ કપડામાં પોતાના ઘરમાં કબાટમાં મૂકી શકે છે, મસ્તક ઉપર એનું તિલક કરીને કોઈ વીરતા વાળા કાર્યમાં , રમત ગમતમાં, શૌર્ય સાહસિકતાની જરૂર હોય ત્યાં નીકળી શકે છે.

સિંદૂર અને કંકુ મંગલ કાર્ય  માટે, સૌભાગ્ય અને શક્તિનું પ્રતીક છે. એમ જ ભસ્મ શિવનું પ્રતીક છે..ભોળાનાથને ભસ્મ ગમે છે…🌸💫🌸  મેં પણ જૂની એક પંક્તિ લખી છે ને કે

ભસ્મમાં શોધે છે હજુય સતીને એ,
પહેલો પ્રેમ તો પરમેશ્વરને પણ પ્યારો છે.
©અશ્વિની જોશી

અને મને તો સાદી અગરબત્તીની ભસ્મ અથવા રામ “રક્ષા” સ્તોત્ર સમયે હાથમાં લઈને બેસ્યા હોઈએ એ રાખ/રક્ષા પણ  મસ્તકની સાથે સાથે જ આપણા ગળામાં જ્યાં પ્રાણ બિરાજમાન હોય છે , એ જગ્યાએ અચૂક લગાવવાની ટેવ છે.  બીજો ફોટો જોજો જો આપણા શરીરમાં પ્રાણ ક્યાં છે ખ્યાલ ન હોય તો.😊

આ તો સનાતની માહિતી છે એટલે મને પૂછ્યા વગર શેર કરી જ  શકશો…  આજે હોળી પ્રગટશે એટલે આવતીકાલે આ  ભસ્મ લગભગ તો આખા ભારતમાં સહજતાથી પ્રાપ્ય છે.🚩🚩 લઈ જ આવજો અને કરજો ઉપયોગ.
🙏