Posted in Ghandhi

ભારતના એપસ્ટિનના પ્રયોગો અને કેટલાક પ્રશ્નો:

૧. ગાંધીએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તો ઈ. સ. ૧૯૦૬માં ૩૮ વર્ષે એટલે કે દાંપત્યજીવન ચોવીસ વર્ષ ભરપૂર માણ્યા પછી (ચાર સંતાનોના પિતા બન્યા પછી) લીધી. તો તેના પ્રયોગો કસ્તૂરબાના અવસાનનાં બે વર્ષ પછી કેમ?

૨. ચાલો, માની લઈએ કે (‘કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાતમા ગાંધી’ અનુસાર) ગાંધી માનતા હતા કે નોઆખલી હિંસા એ તેમની સંપૂર્ણ બ્રહ્મચારી બનવાની સાથે જોડાયેલી હતી. એટલે કે તેઓ જો સંપૂર્ણ બ્રહ્મચારી હોત તો ઝીણાના કહેવાથી મુસ્લિમો હિંસા ન કરત? (હસવું નથી આવતું આવી દલીલ સાંભળીને?)

આના બે અર્થ થાય: ક. ગાંધીજી બહારના વિશ્વને અને પીતાની અંદરની ઇચ્છાઓને જોડીને જોતા હતા. એટલે કે અહં બ્રહ્માંડાસ્મિ. શું આ વાત સાચી માનવામાં આવે?

(જયવંત પંડ્યા)

ખ. છેક ૧૯૪૬માં તેમને ખબર પડી કે તેઓ પોતાની ‘ઇચ્છાઓ’ પર નિયંત્રણ નથી મેળવી શક્યા એટલે હિંસા થાય છે? તો અગાઉ મોપલા મુસ્લિમો દ્વારા હિંસા, સ્વામી શ્રદ્ધાનંદની હત્યા, ચૌરીચૌરા કાંડ, જલિયાવાલાં બાગ હત્યાકાંડ, વગેરે વખતે તેમનું આ ‘ડહાપણ’ ક્યાં ગયું હતું?

૩. ઈ. સ. ૧૯૦૭માં ‘ઇન્ડિયન ઑપિનિયન’માં ગાંધીએ લખ્યું હતું કે “દરેક ભારતીયની ફરજ છે કે તેણે પરણવું ન જોઈએ. પણ જો તે લગ્નની બાબતમાં વિવશ જ હોય તો તેણે પત્ની સાથે જાતીય સંબંધ ન રાખવો જોઈએ.” આવી ગાંડી સલાહ આપવા પાછળનો ઉદ્દેશ શું? પોતાની સનક થોપવી? કે હિન્દુ લોકોની જનસંખ્યા અટકાવી દેવી? કારણકે મુસ્લિમ સમુદાય તો ગાંધીજીની વાત માનતો નહોતો.

અત્યારે જમણેરી મહાનુભાવ આવી સલાહ આપે તો મોહનદાસને મુરલીધર મોહન સાથે સરખાવી ભગવાન તુલ્ય મૂકીને કલમ ઘસઘસ કરતા અને અન્યથા કાલિદાસથી લઈ ફટાકડામાં બીભત્સ રસ શોધનારા કલમઘસુઓ આવી સલાહ અંગે કેવી કેવી ટીકા કરત?

૪. ગાંધીએ સુચેતા કૃપલાણીને (જે. બી. કૃપલાણીનાં પત્ની) અને પ્રભાવતી (લોકનાયક જયપ્રકાશ નારાયણનાં પત્ની) (આ બંને નેતાઓ નહેરુના પ્રતિસ્પર્ધી પણ હતા)ને પહેલાં તો લગ્નની જ ના પાડી હતી, કેમ? બે સ્ત્રી અપરિણીત ન રહે તેથી? પછી માંડમાંડ બ્રહ્મચર્યની શરતે જ લગ્ન કરવા દીધાં ! આ રીતે આ બંને યુગલો તેજસ્વી સંતાનોથી વિહોણાં રહ્યાં !

૫. પરંતુ નહેરુનાં બહેન વિજયલક્ષ્મી પંડિત અને દીકરી ઈન્દિરા માટે આવી કોઈ પ્રતિજ્ઞા નહીં. આ ભેદભાવ કેમ?

૬. ગાંધીના આશ્રમના વિચિત્ર નિયમો જુઓ: છોકરા-છોકરીઓ એક સાથે નહાઈ શકે (જે આજે આટલા કહેવાતા બૉલ્ડ જમાનામાં પણ આપણે ત્યાં જાહેરમાં કે ઘરમાં નથી થતું) પણ પતિ-પત્નીએ અલગ-અલગ રહેવાનું !

જો બંનેમાંથી કોઈને ‘તીવ્ર ઇચ્છા’ થાય તો ઠંડા પાણીથી નહાઈ લેવાનું ! પરંતુ ગાંધીના પોતાના માટે આ નિયમ લાગુ પડતો નહોતો. પોતાના સેક્રેટરી પ્યારેલાલનાં આકર્ષક બહેન અને અંગત ફિઝિશિયન (ગાંધીએ આવાં બધાં કામો માટે પોતાની આસપાસ છોકરીઓ/સ્ત્રીઓ જ રાખી હતી) સુશીલા નય્યર સાથે ગાંધી નહાતા ! જ્યારે આ બેવડાં વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નિર્લજ્જતાથી કહ્યું, “સુશીલા નહાય છે ત્યારે હું આંખો બંધ રાખું છું. મને ખબર નથી કે તે નિર્વસ્ત્ર નહાય છે કે અંતઃવસ્ત્રો સાથે. પણ મને અવાજ પરથી ખબર છે કે તે સાબુનો ઉપયોગ કરે છે.”

૭. અતાર્કિક, નિર્લજ્જ અને સાંપ્રદાયિક હિંસા (તે પણ મુસ્લિમો દ્વારા થતી)ને શાંત કરવાના બદલે ગાંધીને ‘આત્મા’ના ‘શુદ્ધિકરણ’ માટે સ્ત્રી સાથે એક જ પથારીમાં નગ્ન સૂઈને બ્રહ્મચર્યની કસોટી કરવાના પ્રયોગોની સનક ઉપડી તે માની ન શકાય તો પણ આ વાહિયાત કારણને માની લઈએ. પણ તેના માટે ૧૩-૧૪ વર્ષની કુમળી વયની છોકરી અને તે પણ પોતાના ભત્રીજાની દીકરી મનુ અને ભત્રીજાના દીકરાની વહુ આભાને પસંદ કરવાની? કારણ? આજે આસારામ કે રામરહીમ આવું કરે તો મીડિયા કેટલો દેકારો કરે? કેટલા દિવસ દેકારો કરે? ફેમિનિસ્ટો કેટલાં ઊછળીઊછળીને બોલે ! મીડિયા કેવાં-કેવાં વિશેષણો વાપરે? પહેલાં તો આવી વ્યક્તિ માટે તુંકારો જ કરે. જ્યારે ગાંધીના કેસમાં આ વાતો પર આજેય કોઈ મીડિયા લખવાનું સાહસ નથી કરતું. (મેં જોકે અગાઉ ‘સંજોગ ન્યૂઝ’ની મારી કૉલમ ‘વિચાર વલોણું’માં આના વિશે સવિસ્તાર બે હપ્તામાં લખ્યું હતું. લિંક કૉમેન્ટમાં.)

૮. ચાલો, ન માની શકાય તો પણ એ પણ માની લઈએ કે ૭૬ લર્ષના ડોસાને તો શું ઇચ્છાઓ હોય? તેમના અંતઃસ્ત્રાવ પણ સાથ ન આપતા હોય તો ભલે નગ્ન સૂવે નગ્ન છોકરીઓ સાથે. પણ આ તો મનુ અને આભા બંને સાથે સૂતા હતા ! એટલે કે એક પથારીમાં ત્રણ જણાં એક સાથે? આનું જસ્ટિફિકેશન ગાંધીવાદીઓ શું આપશે?

૯. આ બધું ભલે ભારતની જનતાથી છુપાવાયું પણ આશ્રમના લોકો અને કૉંગ્રેસના શીર્ષ નેતાઓ તો જાણતા જ હતા. ગાંધીનો પરિવાર પણ જાણતો હતો. હરિલાલ વિદ્રોહી થઈ મુસ્લિમ બની ગયા તેનું કારણ એ નહોતું કે તેને ઇસ્લામ પસંદ હતો પણ એક માત્ર કારણ એ હતું કે પિતાને દુઃખી કરવા હતા. (હા, બહાર હિન્દુ-મુસ્લિમ ભાઈચારા અને રઘુપતિ…ઈશ્વર અલ્લાહ તેરો નામ ગવડાવતા ગાંધીને હરિલાલ મુસ્લિમ બન્યા તે પસંદ નહોતું. મણિલાલને તેની ગુજરાતી મુસ્લિમ પ્રેમિકા ફાતીમા ગૂલ સાથે પરણવા નહોતા દીધા. વિજયાલક્ષ્મી પંડિતને એક સજ્જન મુસ્લિમ સ્વતંત્રતા સેનાની અને પત્રકાર સૈયદ હુસૈન સાથે પરણવા નહોતાં દીધાં કારણકે પોતે નહોતા ઇચ્છતા અને મોતીલાલ-જવાહરલાલ પણ લગ્નની વિરુદ્ધ હતા. ગાંધી માનતા હતા કે આંતરપંથીય લગ્નથી સંઘર્ષ થાય છે. લગ્ન માટે પંથાંતરણ ખોટું છે.)

દેવદાસ મનુબેનને મૂકવા દિલ્લી સ્ટેશને ગયા હતા અને તેમને ચૂપ રહેવા કહ્યું હતું ! (‘મર્દાની’ જેવી ફિલ્મ માટે પર્ફેકટ વિષય, પણ યશરાજ ફિલ્મ્સ સાહસ કરી શકે?)

ગાંધીના સમાચારપત્રોના બે તંત્રીઓ સહિત સ્ટાફના કેટલાક લોકોએ આ ‘અધમ કૃત્ય’ના વિરોધમાં ત્યાગપત્રો આપી દીધા હતા કારણકે તેમને આ પ્રયોગો વિશે છાપવા ગાંધીએ કહ્યું હતું જેને તેમણે નકારી કાઢ્યું હતું. પણ તોય ગાંધીએ કહ્યું કે “જો હું (ચૌદ વર્ષની) મનુને મારી સાથે (નગ્ન) સૂવા ન દઉં તો એ મારી નબળાઈ (આજકાલ તેને ‘કમજોરી’ કહે છે) ન ગણાય?”

નહેરુ, સરદાર પટેલ સહિતના લોકો પણ આ બાબતે ચીડાયેલા હતા. તેમને એ વાતની પણ ચિંતા હતી કે આનાથી ગાંધીની (ઘડાયેલી) પવિત્ર છબિ (ઇમેજ)ને (અને સરવાળે અમારી તથા કૉંગ્રેસની છબિઓને) નુકસાન પહોંચશે.

૨૫ જાન્યુઆરી ૧૯૪૭ના દિને સરદાર પટેલે ગાંધીને પત્ર લખી જણાવ્યું હતુ, “કિશોરીલાલ મશરૂવાળા, મથુરદાસ અને રાજકુમારી અમૃત કૌરને તમે લખેલો પત્ર વાંચ્યો. તમે અમને દુઃખી કરી દીધાં છે. મને નથી સમજાતું કે તમે ફરી આ પ્રયોગ કરવાનું કેમ વિચાર્યું? આપણી વચ્ચે છેલ્લી વાત થઈ તે પછી એવું લાગતું હતું કે આ ‘કાંડ’ હવે પૂરો થયો છે. પરશુરામ શ્રદ્ધાળુ સેવક હતો અને તેના માટે તમારો તિરસ્કાર ખોટો છે (પરશુરામ ગાંધીના આ સનકી નિર્લજ્જ પ્રયોગોથી રોષે ભરાઈ આશ્રમ છોડી ચાલી ગયો હતો). તમને અમારી લાગણીની કંઈ પડી જ નથી. દેવદાસ પણ ઘણો દુઃખી છે. વધુ ચર્ચા કરીએ ત્યાં સુધી આ બધું બંધ કરો. તમારું આવું ત્રાસદાયક ભોપાળું સમજાતું નથી.”

આમ છતાંય ડોહા ન માન્યા. તેમણે અમદાવાદ નવજીવન પ્રકાશનમાં જીવણજી દેસાઈને ‘હરિજન’ સહિતનાં પ્રકાશનોમાં આ કાંડો વિશે છાપવા કહ્યું એટલે સરદારે પહેલા પત્રથીય વધુ આકરો પત્ર ૧૬ ફેબ્રુઆરી ૧૯૪૭એ લખ્યો, “જીવણજીને તમારા આદેશ પછી મેં તેમની સાથે વાત કરી. દરમિયાનમાં, મને મશરૂવાલાનો પણ પત્ર મળ્યો. રાજાજી (રાજગોપાલચારી) અને દેવદાસ મને આ બાબતે મળવા આવ્યા હતા. અમને બધાને લાગે છે કે તમારી જિદ તમે છોડો એમ નથી. આ બધું છાપવાથી વિશ્વને કોઈ લાભ થવાનો નથી. જો અમે અમારું હૃદય ચીરીને બતાવી શકતા હોત તો બતાવત કે અમને કેટલો ઊંડો ઘા વાગ્યો છે. આ વિવશ સ્થિતિમાં નવજીવને નિર્ણય કર્યો છે કે તેઓ આ પ્રયોગો વિશે કંઈ છાપી શકે તેમ નથી.”

નથુરામ ગોડસેએ ન માર્યા હોત તો પણ શું ઉપરોક્ત બધા લોકો આ સનકી ડોસાથી ત્રાસી નહોતા ગયા? ગાંધીનો સમાજ પર પ્રભાવ અને પકડ જોતાં તેઓ આવું બધું કરે (પેલા સાત અતાર્કિક હિન્દુ શરણાર્થી વિરોધી માગણીવાળા અંતિમ ઉપવાસ, બકરીનું જ દૂધ પીવાનું, બ્રહ્મચર્ય માટે ફ્રૂટ અને નટ ખાવાનાં, ટ્રેનમા થર્ડ ક્લાસમાં મુસાફરી વગેરે હઠાગ્રહો તો અલગ) તો કોણ ઇચ્છે કે તેઓ લાંબું જીવે?

૧૦. ગાંધી ભલે મોતીલાલ, જવાહરલાલ, વિજયાલક્ષ્મી, ઈન્દિરા વગેરેના ચુસ્ત સમર્થક હતા અને તેમના માટે લોકતંત્ર, પોતાના આશ્રમના બ્રહ્મચર્યના નિયમો વગેરે બધું જતું કરી દેતા હોય પણ જવાહરલાલ નહેરુ ગાંધીના આવા અભદ્ર પ્રયોગોથી પ્રસન્ન નહોતા. તેઓ જાણતા હતા કે આ બધાં કાંડ બહાર આવશે તો તેનાથી માત્ર ગાંધીની છબિને જ નહીં, કૉંગ્રેસની છબિને ન પૂરી શકાય તેવી ક્ષતિ થશે. એટલે તેમણે આ પ્રયોગોને ‘અસામાન્ય અને અપ્રાકૃતિક’ ગણાવ્યા હતા. ‘રંગીલા’ નહેરુ જાણતા હતા કે ગાંધીની અનેક નવદંપતીઓને આવી ગાંડી સલાહથી એ લોકોમાં ઘનઘોર નિરાશા આવશે. નહેરુએ એ તેમની આત્મકથામાં લખ્યું છે, “મને લાગે છે કે આ બાબતમાં ગાંધી સંપૂર્ણ ખોટા હતા…મને નથી ખબર કે તેઓ સેક્સની સમસ્યાના વળગણથી કેમ ગ્રસિત છે?”

શું ‘હું નથુરામ’ નાટકના વિરોધ કરનારા ગાંધીવાદીઓ, તેના વિરોધમાં હિંસા કરનારા કૉંગ્રેસીઓ તેમના પ્રિય નહેરુની આ વાત નકારી કાઢશે?

૧૧. ગાંધીના મૃત્યુ પછી મનુબેનની દશા બહુ ખરાબ થઈ હતી. તેઓ ડીપ્રેશનમાં સરી પડ્યાં હતાં. વિચાર તો કરો કે ચૌદ વર્ષની એ કુમળી વયે આવા પ્રયોગથી તેમના મગજ પર શું વિતી હશે? ગાંધીનું તો ઠીક, કે એ સંસારથી ‘પરવારેલા’ હતા પણ જેનો સંસાર હજુ શરૂ જ નહોતો થયો તેને એક નગ્ન પુરુષ સાથે નગ્ન સૂવાથી કેવી લાગણી થઈ હશે? તેને અને ગાંધી સાથે આ રીતે સૂનાર સ્ત્રીઓએ પોતાની ‘ઇચ્છા’ પર કેમ નિયંત્રણ રાખ્યું હશે? ખરેખર નિયંત્રણ રહ્યું હશે પણ ખરું? આશ્રમમાં સ્ત્રીઓ વચ્ચે ગાંધી સાથે આ રીતે સૂવા સ્પર્ધા થતી. આવું અત્યારે બને તો ગાંધી સામે બળાત્કાર અનૈ પૉક્સો બંને કલમો ન લાગુ પડે?

મનુબહેનને છેલ્લે હૉસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમની સ્થિતિ ખૂબ કરુણ હતી. મોરારજી દેસાઈએ તેમની મુલાકાત લઈ નહેરુનૈ પત્રમાં (સારું છે કે ત્યારે પત્રો લખાતા તો આપણને આધારપુરાવા મળે છે. વિચાર કરો કે આ આધારપુરાવા છતાં ગાંધી વિશે આટલો ઢાંકપીછોડો હોય તો આ આધારપુરાવા ન હોત તો?) લખ્યું હતું કે “મનુની સમસ્યા શારીરિક કરતાં માનસિક વધુ છે. તેમણે જીવવાની આશા છોડી દીધી છે. તેમને હવે કોઈ ઔષધિ ગમતી નથી.”

અને વિચાર કરો કે એ વખતે અઢાર જ વર્ષના આભાબેનની શું દશા થઈ હશે? તેઓ તો પરિણીત હતાં એટલે તેમના પતિની પણ શું દશા થઈ હશે? બીજી અનેક સ્ત્રીઓની શું દશા થઈ હશે?

૧૨. આ ખરેખર પ્રયોગો જ હતા? ૧૯૭૦ના દાયકામાં જ્યારે સુશીલા નય્યરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સચ્ચાઈ જાહેર કરી કે ટીકાથી બચવા (ગાંધીની) આવી કુચેષ્ટાઓને બ્રહ્મચર્યના પ્રયોગોનું નામ આપી દેવાયું હતું ! “બાદમાં જ્યારે લોકોએ સ્ત્રીઓ- મનુ, આભા અને મારી સાથે ગાંધીના શારીરિક સંપર્ક વિશે પ્રશ્નૉ પૂછવાના શરૂ કર્યા ત્યારે ‘બ્રહ્મચર્યના પ્રયોગો’નો આઈડિયા આવ્યો. શરૂઆતના દિવસોમાં, આને બ્રહ્મચર્યના પ્રયોગો કહેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.”

આવા ગાંધીને હજુય મહાત્મા ગણી શકશો?

Posted in संस्कृत साहित्य

*शायद ही कुछ गिने चुने हिंदुओं को पता होगा….*

*काशी में मणिकर्णिका घाट पर चिता जब शांत हो जाती है तब मुखाग्नि देने वाला व्यक्ति चिता भस्म पर 94 लिखता है।*

*यह सभी को नहीं मालूम है।*

*खांटी बनारसी लोग या अगल बगल के लोग ही इस परम्परा को जानते हैं। बाहर से आये शवदाहक जन इस बात को नहीं जानते।*

*जीवन के शतपथ होते हैं।*

*100 शुभ कर्मों को करने वाला व्यक्ति मरने के बाद उसी के आधार पर अगला जीवन शुभ या अशुभ प्राप्त करता है।*

*94 कर्म मनुष्य के अधीन हैं। वह इन्हें करने में समर्थ है पर 6 कर्म का परिणाम ब्रह्मा जी के अधीन होता है।*

*हानि-लाभ, जीवन-मरण, यश- अपयश ये 6 कर्म विधि के नियंत्रण में होते हैं।*

*अतः आज चिता के साथ ही तुम्हारे 94 कर्म भस्म हो गये।*

*आगे के 6 कर्म अब तुम्हारे लिए नया जीवन सृजित करेंगे।*

*अतः 100 – 6 = 94 लिखा जाता है।*

*गीता में भी प्रतिपादित है कि मृत्यु के बाद मन अपने साथ 5 ज्ञानेन्द्रियों को लेकर जाता है।*

*यह संख्या 6 होती है। मन और पांच ज्ञान इन्द्रियाँ।*

*अगला जन्म किस देश में कहाँ और किन लोगों के बीच होगा यह प्रकृति के अतिरिक्त किसी को ज्ञात नहीं होता है।*

*अतः 94 कर्म भस्म हुए 6 साथ जा रहे हैं।*

*विदा यात्री।*

*तुम्हारे 6 कर्म तुम्हारे साथ हैं।*

*आपके लिए इन 100 शुभ कर्मों का विस्तृत विवरण दिया जा रहा है जो जीवन को धर्म और सत्कर्म की ओर ले जाते हैं एवं यह सूची आपके जीवन को सत्कर्म करने की प्रेरणा देगी……*

*100 शुभ कर्मों की गणना धर्म और नैतिकता के कर्म-*

1.सत्य बोलना

2.अहिंसा का पालन

3.चोरी न करना

4.लोभ से बचना

5.क्रोध पर नियंत्रण

6.क्षमा करना

7.दया भाव रखना

8.दूसरों की सहायता करना

9.दान देना (अन्न, वस्त्र, धन)

10.गुरु की सेवा

11.माता-पिता का सम्मान

12.अतिथि सत्कार

13.धर्मग्रंथों का अध्ययन

14.वेदों और शास्त्रों का पाठ

15.तीर्थ यात्रा करना

16.यज्ञ और हवन करना

17.मंदिर में पूजा-अर्चना

18.पवित्र नदियों में स्नान

19.संयम और ब्रह्मचर्य 9का पालन

20.नियमित ध्यान और योग सामाजिक और पारिवारिक कर्म

21.परिवार का पालन-पोषण

22.बच्चों को अच्छी शिक्षा देना

23.गरीबों को भोजन देना

24.रोगियों की सेवा

25.अनाथों की सहायता

26.वृद्धों का सम्मान

27.समाज में शांति स्थापना

28.झूठे वाद-विवाद से बचना

29.दूसरों की निंदा न करना

30.सत्य और न्याय का समर्थन

31.परोपकार करना

32.सामाजिक कार्यों में भाग लेना

33.पर्यावरण की रक्षा

34.वृक्षारोपण करना

35.जल संरक्षण

36.पशु-पक्षियों की रक्षा

37.सामाजिक एकता को बढ़ावा देना

38.दूसरों को प्रेरित करना

39.समाज में कमजोर वर्गों का उत्थान

40.धर्म के प्रचार में सहयोग आध्यात्मिक और व्यक्तिगत कर्म

41.नियमित जप करना

42.भगवान का स्मरण

43.प्राणायाम करना

44.आत्मचिंतन

45.मन की शुद्धि

46.इंद्रियों पर नियंत्रण

47.लालच से मुक्ति

48.मोह-माया से दूरी

49.सादा जीवन जीना

50.स्वाध्याय (आत्म-अध्ययन)

51.संतों का सान्निध्य

52.सत्संग में भाग लेना

53.भक्ति में लीन होना

54.कर्मफल भगवान को समर्पित करना

55.तृष्णा का त्याग

56.ईर्ष्या से बचना

57.शांति का प्रसार

58.आत्मविश्वास बनाए रखना

59.दूसरों के प्रति उदारता

60.सकारात्मक सोच रखना सेवा और दान के कर्म

61.भूखों को भोजन देना

62.नग्न को वस्त्र देना

63.बेघर को आश्रय देना

64.शिक्षा के लिए दान

65.चिकित्सा के लिए सहायता

66.धार्मिक स्थानों का निर्माण

67.गौ सेवा

68.पशुओं को चारा देना

69.जलाशयों की सफाई

70.रास्तों का निर्माण

71.यात्री निवास बनवाना

72.स्कूलों को सहायता

73.पुस्तकालय स्थापना

74.धार्मिक उत्सवों में सहयोग

75.गरीबों के लिए निःशुल्क भोजन

76.वस्त्र दान

77.औषधि दान

78.विद्या दान

79.कन्या दान

80.भूमि दान, नैतिक और मानवीय कर्म

81.विश्वासघात न करना

82.वचन का पालन

83.कर्तव्यनिष्ठा

84.समय की प्रतिबद्धता

85.धैर्य रखना

86.दूसरों की भावनाओं का सम्मान

87.सत्य के लिए संघर्ष

88.अन्याय के विरुद्ध आवाज उठाना

89.दुखियों के आँसू पोंछना

90.बच्चों को नैतिक शिक्षा

91.प्रकृति के प्रति कृतज्ञता

92.दूसरों को प्रोत्साहन

93.मन, वचन, कर्म से शुद्धता

94.जीवन में संतुलन बनाए रखना

*विधि के अधीन 6 कर्म*

95.हानि

96.लाभ

97.जीवन

98.मरण

99.यश

100.अपयश

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

क्या आप जानते हैं कि 1962 के युद्ध में जब भारत को सबसे ज्यादा जरूरत थी, तब एक परिवार ने अपना खजाना देश के लिए खोल दिया था?
कल जब हम महारानी कामसुंदरी देवी (दरभंगा राज की अंतिम महारानी) के निधन का समाचार सुन रहे हैं, तो यह सही समय है उस महान त्याग को याद करने का जिसे शायद आज की पीढ़ी भूलती जा रही है।

  जब देश के लिए दान किया 600 किलो सोना!
1962 के भारत-चीन युद्ध के समय, दरभंगा के महाराजा कामेश्वर सिंह और उनके परिवार ने तत्कालीन प्रधानमंत्री की अपील पर 15 मन (लगभग 600 किलो) सोना देश के रक्षा कोष में दान कर दिया था। यह किसी भी नागरिक या परिवार द्वारा किया गया ऐतिहासिक और सबसे बड़ा दान था।

हवाई जहाज से लेकर जमीन तक सब न्योछावर
सिर्फ सोना ही नहीं, बल्कि राष्ट्र की सुरक्षा के लिए उन्होंने:
* अपनी निजी कंपनी ‘दरभंगा एविएशन’ के 3 विमान सरकार को दे दिए।
* 90 एकड़ निजी जमीन हवाई पट्टी के लिए दान की, जिस पर आज का दरभंगा एयरपोर्ट गर्व से खड़ा है।
शिक्षा और संस्कृति की संरक्षक
महारानी कामसुंदरी देवी ने पिछले 64 वर्षों तक सादगी का जीवन जीते हुए मिथिला की संस्कृति को सहेजा। BHU से लेकर पटना यूनिवर्सिटी तक, इस परिवार की उदारता ने लाखों युवाओं का भविष्य बनाया।

आज जब हम राजनीति और समाज सेवा की बात करते हैं, तो दरभंगा राज का यह त्याग हमें याद दिलाता है कि ‘देश सबसे पहले’ होता है।

अपनी विरासत पर गर्व करें और जानें कि हमारे पूर्वजों ने इस देश को अपने खून और पसीने के साथ-साथ अपनी संपत्ति से भी सींचा है।
सत्ता और स्वार्थ से ऊपर उठकर ‘राष्ट्र सेवा’ का असली अर्थ दरभंगा राज के इस इतिहास में छिपा है।
विनम्र श्रद्धांजलि! महारानी कामसुंदरी देवी का जीवन और दरभंगा राज का त्याग युगों-युगों तक भारतवासियों को प्रेरित करता रहेगा। 🙏🇮🇳
#DarbhangaRaj #MaharaniKamsundariDevi #MithilaPride #IndianHistory #NationalService #Inspiration #BiharPride

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

यह जो कसूरी मेथी है उसकी कहानी बड़ी दिलचस्प है

पाकिस्तान के पंजाब प्रांत में एक छोटा सा कस्बा है जिसका नाम है कसूर वहां पर एक जगतराम करके रहते थे उन्होंने मेथी  घर में रखी थी और आठ 10 दिन के लिए कहीं बाहर चले गए थे और जब पूरा परिवार आया तो देखा मेथी एकदम सूख गई है फिर उस दिन उनके घर कुछ बन रहा था तो  जगत राम जी के दिमाग में पता नहीं क्या आया उन्होंने वह सुखी मेथी लेकर उसे मसल कर उसमें डाल दिया और जब परिवार ने खाना खाया तो खाना बहुत टेस्टी लगा उन्होंने अपने और उसी पड़ोसी को भी टेस्ट कराया तो सब एकदम हैरान रह गए कि यह बिल्कुल अलग सा शानदार टेस्ट कैसे आया

उसके बाद जगत राम जी ने इस सूखी मेथी को पैक करके बेचना शुरू किया क्योंकि वह उसकी डिमांड बढ़ती गई तो फिर धीरे-धीरे लोगों ने उसका नाम कसूरी मेथी कर दिया

इस कसूर कस्बे में 70% आबादी हिंदू जैन सिख समुदाय की थी यहां एक बेहद शानदार श्री कृष्ण मंदिर था और एक कोई बजाज जी हैं जिन्होंने अपनी मां की याद में इस मंदिर के अंदर धर्मशाला भी बनवाया है ताकि दूर-दूर से श्रद्धालु आकर इस मंदिर में रुक सके आज इस मंदिर और उस धर्मशाला का हाल देखिए

प्रशासन का कहना है कि क्योंकि इस कस्बे में कोई हिंदू नहीं है इसलिए यहां से मूर्ति हटाकर सिंध भेज दी गई है और इस मंदिर को बंद करके  स्कूल बना दिया गया है और बाकी हिस्सा ऐसे ही खंडहर है।