चीन का रोवर जनवरी 2019 से चांद पर चक्कर लगा रहा है और चीन के लिए वहां पर खोज कर रहा है जबकि हमारे रोवर को मात्र सात दिन ही हुए हैं और भारत के रोवर ने कई आश्चर्य जनक जानकारियां जुटा कर पूरे विश्व को दी है। सबसे बड़ी जानकारी यह है कि जहां रोवर विचरण कर रहा है वहां चांद की सतह पर 45 डिग्री टेंपरेचर है और जैसे ही रोवर ने ड्रिल करना शुरू किया तो प्रत्येक 1 सेंटीमीटर के बाद टेंपरेचर कम होना शुरू हो गया और 5-6 सेंटीमीटर नीचे जाते-जाते यह टेंपरेचर माइनस में आ गया। जिसका सीधा सीधा निष्कर्ष यह निकलता है कि चांद पर बर्फ है जो चांद के अंदरूनी भाग को ठंडा रखती है इसके साथ-साथ रोवर ने अन्य मिनरल्स के बारे में भी पता लगाया है जिनमें प्रमुख सल्फर और ऑक्सीजन है जो किसी भी ग्रह पर जीवन के लिए आवश्यक है। इसके अलावा हाइड्रोजन की खोज हमारा रोवर कर रहा है। इन सब खनिजों की खोज करने के लिए हमारा रोवर एक स्पेशल इंस्ट्रूमेंट जिसका नाम लिप लेजर होता है उसका इस्तेमाल कर रहा है और रोवर के द्वारा अभी तक ऑक्सीजन और सल्फर के अलावा अल्युमिनियम, कैल्शियम, मैगनीस, सोडियम, ओरगन, सिलिकॉन, टाइटेनियम आदि नौ धातुओं की तो खोज की जा चुकी है।
यहां मेरा यक्ष प्रश्न यह है कि चीन का कई वर्षों से घूम रहा रोवर क्या वहां पर घास छील रहा है या फिर उसने भी यह सब खोज कर ली है पर चीन ने विश्व को इसके बारे में भनक तक भी नहीं लगने दी।
शायद इसीलिए पूरा विश्व भारत पर विश्वास करता है और चीन को अव्वल दर्जे का दगाबाज मानता है।
Month: August 2023
કહેવત કથા : ભાઈ-બાપા કરવા
~~~~~~~~~~~~~~~~~
ચેતન અને મહેશ બંને એક નિશાળમાં સાથે ભણે. ચેતન ગરીબ અને મહેશના ઘરવાળા પૈસાદાર. ચેતન કોઈ વાર મહેશનો કમ્પાસ કે ફૂટપટ્ટી માગે તો મહેશ ઘસીને ના પાડી દેતો. ચેતન કહેતો : ‘અરે, આપણે તો ભાઈબંધો છીએ’. પણ મહેશ એને ભાઈબંધ માનતો નહીં.
બંને મોટા થઈ ગયા. ચેતન પોલિસ ઓફિસર બન્યો ને મહેશ પોતાના વેપારમાં જોડાયો. એક દિવસ મહેશે એના નોકરને ખૂબ માર્યો. નોકરને દવાખાને લઈ જવો પડ્યો ને ત્યાં એ મૃત્યુ પામ્યો.
મહેશ પર ખૂનનો આરોપ આવ્યો. એને ખબર પડી કે ચેતન એના જિલ્લા પોલીસ ઉપરી છે. એ ચેતનના ઘરે મળવા પહોંચી ગયો. એણે કહ્યું : ‘ચેતન મારી ભૂલ થઈ ગઈ. મને બચાવી લે. તું તો ભાઈબંધ છે અને મારા મોટા ભાઈ જેવો છે.’
ચેતન કંઈ બોલ્યો નહીં એટલે મહેશ કહેવા લાગ્યો : ‘મારે હવે મા-બાપ પણ નથી. તું તો મારા બાપના સ્થાને ગણાય. મારા બાપુજી હોત તો મને બચાવત કે નહીં ? હવે તારે એમનું કામ કરવાનું છે.’ ચેતને કહ્યું : ‘તું મને ભાઈ ગણે કે બાપ ગણે એનો વાંધો નથી, પણ તું તારી ગરજે આવ્યો છે એનો મને વાંધો છે. હું તને સારો વકીલ કરાવવામાં મદદ કરીશ. બસ, આથી વધુ કંઈ નહીં.’
મહેશના ગયા પછી ચેતનની પત્ની બોલી : ‘જે તમને ભાઈબંધ ગણવા તૈયાર નહોતો એ અત્યારે તમને ભાઈ-બાપ ગણે છે.’ ચેતને કહ્યું ‘હા, આને જ ગરજ કહેવાય.’
– – – મુકેશ જોષી

Copy paste
ભાઈ વગરની એક ગરીબ બેનનો દીકરો મામાને ત્યાં જવાની હઠ પકડે છે, કેમેય કરીને માનતો નથી. આખરે રેડિયો પર હેમુદાન ગઢવીનું ગીત સાંભળીને મા તેના દીકરાને કહી દે છે કે, આ જ છે તારો મામો, હવે આગળ વાંચો…
સમય : ઈ.સ. ૧૯૬૧.
અને મામાના કંઠ વચ્ચે આંટા મારતું એ અબુધ બાળક કિલકારી ઊઠ્યું:
‘મામાની વાત કેમ ન કરી, મા ?’
‘કેમ કરું ગગા ? તારો મામો બહુ આઘો રહે છે, ઠેઠ રાજકોટમાં…’
‘તો આપણે રાજકોટ જાઇ મા……….’
‘હું એને કાગળ લખું પછી જાશું…’
‘મામાનું નામ તો તને આવડે છે ને ?’
‘હા બેટા ! એનું નામ હેમુદાન ગઢવી છે…’ ‘તે ગઢવી તો આપણેય છયેં ને, હે, મા ?’ ‘હા, દીકરા! માટે તો તારો મામો થાય ને ?’
અને પછી છોકરાએ મામાને કાગળ લખવાની રઢ લીધી. ‘ગામનો ચોરો’ કાર્યક્રમ પૂરો થયો, અને પત્રોના જવાબ પછી આકાશવાણી-રાજકોટનું સરનામું બોલાયું. બાઈએ હૈયે હામ રાખીને વળતા દિવસે, વેપારીની દુકાનેથી પોસ્ટકાર્ડ લઇને હેમુભાઇ ગઢવીના નામે કાગળ લખ્યો:
‘હેમુભાઇ! મારે અને તારે આંખનીય ઓળખાણ નથી, છતાં મેં તને મારો ભાઈ કરી માન્યો છે. જનમ-દ:ખણી છું,
નભાઇ છું, બાળોતિયાંની બળેલ છું.
મારે કોઇ ઓથ કે આધાર નથી, અને મારો એકનો એક દીકરો ઘણા સમયથી મામાનું નામ ઝંખતો હતો. ‘નભાઇ’ એવી હું એને મામો ક્યાંથી લાવી દઉં, ભાઈ ?
આથી મેં મામા તરીકે તારું નામ દઈ દીધું છે. રેડિયો ઉપર તારું ગીત સાંભળ્યા પછી સરનામું યાદ રાખીને આ કાગળ લખું છું. જો મારી વાત તને ગોઠે તો છોકરાનો મામો થાજે, અને એકાદ આંટો આવજે.
નીકર મારા આ કાગળને નકામો સમજીને ફાડી નાખજે, અને અમને માફ કરી દેજે.
હાંઉ વીરા! તારાં દૂધ અને દીકરા જીવે. ભૂલચૂક માફ કરજે!’
બાઈનો કાગળ ‘ગામનો ચોરો’ વિભાગમાં પહોંચ્યો, અને ત્યાંથી આકાશવાણીનો પટાવાળો કાગળ લઈને હેમુભાઇ ગઢવીને પહોંચાડી આવ્યો…ત્રાંસી, વાંકી લીટીઓ, છેકછાક, અને ઈયળિયા અક્ષરોવાળો કાગળ હેમુભાઇ ગઢવીએ મથી મથીને ઉકેલ્યો, અને કાગળની ઉકલત જ્યારે હૈયે વસી, ત્યારે એની આંખો ભીની થઈ ગઈ.
‘ઓ હો જીતવા! દરેક કલાકાર જે તત્વને પામવા મથામણ કરે છે, અને પોતાની કલાના કવન-કથનમાં પ્રાણ પૂરવા માંગે છે, એ જ તત્વ આજ સામે ચાલીને મને નિમંત્રી રહ્યું છે… ભલે, મારી બોન!
હું એક વાર નહીં, સાત વાર તારો ભાઇ, ધર્મનો.
આ તો હજી અધૂરી વાત છે,
ક્લાઈમેક્સ તો હજી હવે આવશે……..
ત્યાર પછીની બનેલ ઘટના વધુ હ્રદયદ્રાવક છે……….
જુનાગઢ પ્રોગ્રામ કરી પરત ફરતા હેમુદાનભાઈએ એ ગામને પાદર ગાડી રોકાવી, મધરાતે બેનના ઘેર ટકોરા મારી ભાણેજને ગળે લગાડ્યો, અને એ જમાનામાં મળેલ પ્રોગ્રામની રકમ રૂ.૫૦૦૦/- (આજના ૨૫ લાખ થાય.) ત્યાં મૂકતાં આવ્યા.
ચૂપચાપ ગાડી રાજકોટને પાદર પહોંચી, ત્યારે ચા પીવા રોકી, અને હેમુદાનભાઈએ આ વાત બધાને કરી અને કહ્યું કે તમારા ભાગના રૂપીયા હું તો ત્યાં બેનને આપી આવ્યો, પણ હવે તમને સાંજ સુધીમાં પૂગતા કરીશ.
ડાયરાનાં કલાકારોએ એક સુરે જવાબ દીધો કે, તમારી બેન ઈ અમારી બેન, અને તમે જો આ ધરતીની ઉજળિયાતનાં રખોપા કરતાં હો, તો અમારે હવે ઈ પૈસા નો ખપે. સમ છે કસુંબલ ધરતીના, જો હવે પૈસાની વાત કરી છે..!!!
ધીરે રહીને હેમુદાનભાઈએ કહ્યું કે બીજું તો ઠીક, પણ ચા વાળાને કોઈ પૈસા આપી દેજો, મારી પાસે તો જે હતા તે બધા હું બેનના ઘેર મૂકતો આવ્યો છું.
વાત સાંભળી રહેલ ચા વાળો આજ મોકો ભાળી ગયો. આવડા મોટા કલાકારની દાતારી અને ઉદારતાની વહેતી ગંગામાં તેણે પણ ડૂબકી લગાવી.
“ખબરદાર કોઈએ પૈસાની વાત કરી છે તો! તમે ધરતીની આબરૂના રખોપા કરો, અને હું તમારા ચા નાં પૈસા લઉં, તો મારી માનું ધાવણ લાજે.”
ન તો ચા વાળાએ પૈસા લીધા, અને ના તો કલાકારોએ.. અને કાઠિયાવાડની ધરતી ફરી એક વાર મધમધતી કરી.
*” મિત્રો “*
*આ એ જ “હેમુદાનભાઈ ગઢવી” ની સત્ય ઘટના છે……*
જેનાં નામે રાજકોટમાં હેમુ ગઢવી થીયેટર છે.
🙏

ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું મૂક્યું હોય એવું લાગે છે..
કેટલાક ઉદાહરણો…
.1 ભાદરવામાં શ્રાદ્ધ..
કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું..
2. ગુજરાતી ડીશ..
દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibreની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો..
રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમ કે શાક, અથાણું આપ્યું..
ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા..
(Nutritionની આટલી માહિતી હતી એ યુગ માં..)
3. ઉપવાસ
આંતરડાંને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણથી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું..
શ્રાવણ માસ…..
4. હોળી અને દિવાળી..
એ mass fumigation program છે..
આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે..
(હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!)
5. શિવજીને દૂધ..
શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળમાં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..
6. મંદિર
મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા..
મંદિરમાં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજથી મગજમાં જતા vibration થી મનમાં હોય એટલા બધા જ વિચારો શમી જતા..
અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત..
(ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે..
બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)
7. પીપળો પાદરે!?
પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય..
જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ?!
..અપવિત્ર આંગણમાં.. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે.. તો મકાન નબળું પડી જાય..
8.. પીપળાની પૂજા શુ કામ?
પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..
9. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શુ કામ?
આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..
10. પૂનમ ભરવાનું..
પૂનમ અને અમાસના દિવસે શરીરમાં પાણીનું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય..
આવી તો અનેક વાતો…
જે આપણે જાણતા નથી…
મારુ નામ જલ્પેશ પરમાર છે અને હું વ્યવવસાયે વકીલ છું તથા બરોડામાં રહું છું. મેં 15 વર્ષ પહેલાં “મૈત્રી સખી મંડળ” નામની એક સંસ્થા શરૂ કરી હતી જેના દ્વારા પીડિત લોકોને આજે પણ ન્યાય અપાવી રહ્યો છું.
તમને મારા કાર્યનું ઉદાહરણ આપું તો, આજથી સાત વર્ષ પહેલાં એક કેસ આવ્યો હતો. જેમાં પુત્રએ તેની વહુના કહ્યામાં આવી તેના માતા-પિતાને છેતરીને પ્રોપર્ટી પોતાના નામે લખાવી દીધી અને પિતાના રિટાયરમેન્ટના 25થી 30 લાખ રૂપિયા લઈને તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયાં ત્યારે પુત્રએ એવું કહ્યું હતું કે, અમે નવું ઘર લઈએ ત્યાં સુધી થોડોક સમય તમે બંને અહીં રહો. આ પછી તેઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતાં રહ્યાં હતાં.
આ દરમિયાન હું મારી આવકનો દસ ટકા ભાગ લોકો માટે વાપરતો હતો. એટલે મેં નક્કી કર્યું હતું કે, મારે વૃદ્ધાશ્રમમાં રહેતાં લોકોને જમાડવા છે. હું તે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડતો હતો, ત્યારે તે મા-બાપ ખૂબ જ રડતાં હતાં. આ જોઈ મેં વૃદ્ધાશ્રમના મેજેનરને વાત કરી તો તેમણે મને કહ્યું કે, તેમના પુત્ર અને વહુ બંનેને અહીં મૂકી ગયાં છે અને મને એવું કહીને ગયા છે કે, હવે તેઓ પાછા આવશે નહીં. એટલું જ નહીં આ દાદાના રિટાયરમેન્ટના 25 લાખ રૂપિયા પણ લઈ લીધા છે. આ પછી મેં મેનેજરને કીધું કે, આ બંને માતા-પિતાને હું ન્યાય અપાવીશ. પણ, વૃદ્ધાશ્રમના મેનેજરે મને કહ્યું કે, એ ખર્ચો કરી શકશે નહીં પણ, મેં કીધું કે, હું તેમનો તમામ ખર્ચો ઉપાડી લઈશ.
આ પછી તે લાચાર માતા-પિતાને હું મળ્યો. તેમની પાસે વિગતવાર બધી માહિતી લીધી અને પછી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. થોડાંક સમય પછી તેમના પુત્ર અને વહુને જબલપુરથી અહીં બોલાવ્યા અને તેમના પિતાના 25 લાખ રૂપિયા પાછા અપાવ્યા. એટલું જ નહીં પુત્ર અને વહુને તેમના માતા-પિતાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે અંગે કાઉન્સેલિંગ પણ કર્યું. આજે એ લોકો ક્યાં રહે છે તે ખબર નથી પણ, તેઓ આજે પણ સાથે રહે છે. ઘણીવાર દાદાનો ફોન આવે છે કે, દીકરા તારા લીધે જીવન સુધરી ગયું. બસ આટલું સાંભળીને મન ધન્ય થઈ જાય છે.
અત્યાર સુધીમાં મેં આવા 1500 કરતાં પણ વધુ લોકોને ન્યાય અપાવ્યો છે અને હજી સુધી આ ભગિરથ કાર્ય ચાલું જ છે. જો તમે પણ મારી સેવાનો લાભ લેવા માંગતા હોવ તો તમે મને 9558818402 પર સંપર્ક કરી શકો છો.
#humanity #helpothers #vadodara #gujarat

*💐पिता का आशीर्वाद 💐*
*एक व्यापारी की यह सत्य घटना है।*
जब मृत्यु का समय सन्निकट आया तो पिता ने अपने एकमात्र पुत्र धनपाल को बुलाकर कहा कि..
बेटा मेरे पास धन-संपत्ति नहीं है कि मैं तुम्हें विरासत में दूं। पर मैंने जीवनभर सच्चाई और प्रामाणिकता से काम किया है।
तो मैं तुम्हें आशीर्वाद देता हूं कि, तुम जीवन में बहुत सुखी रहोगे और धूल को भी हाथ लगाओगे तो वह सोना बन जायेगी।
बेटे ने सिर झुकाकर पिताजी के पैर छुए। पिता ने सिर पर हाथ रखकर आशीर्वाद दिया और संतोष से अपने प्राण त्याग कर दिए।
अब घर का खर्च बेटे धनपाल को संभालना था। उसने एक छोटी सी ठेला गाड़ी पर अपना व्यापार शुरू किया।
धीरे धीरे व्यापार बढ़ने लगा। एक छोटी सी दुकान ले ली। व्यापार और बढ़ा।
अब नगर के संपन्न लोगों में उसकी गिनती होने लगी। उसको विश्वास था कि यह सब मेरे पिता के आशीर्वाद का ही फल है।
क्योंकि, उन्होंने जीवन में दु:ख उठाया, पर कभी धैर्य नहीं छोड़ा, श्रद्धा नहीं छोड़ी, प्रामाणिकता नहीं छोड़ी इसलिए उनकी वाणी में बल था।
और उनके आशीर्वाद फलीभूत हुए। और मैं सुखी हुआ। उसके मुंह से बारबार यह बात निकलती थी।
एक दिन एक मित्र ने पूछा: तुम्हारे पिता में इतना बल था, तो वह स्वयं संपन्न क्यों नहीं हुए? सुखी क्यों नहीं हुए?
धर्मपाल ने कहा: मैं पिता की ताकत की बात नहीं कर रहा हूं। मैं उनके आशीर्वाद की ताकत की बात कर रहा हूं।
इस प्रकार वह बारबार अपने पिता के आशीर्वाद की बात करता, तो लोगों ने उसका नाम ही रख दिया बाप का आशीर्वाद!
धर्मपाल को इससे बुरा नहीं लगता, वह कहता कि मैं अपने पिता के आशीर्वाद के काबिल निकलूं, यही चाहता हूं।
ऐसा करते हुए कई साल बीत गए। वह विदेशों में व्यापार करने लगा। जहां भी व्यापार करता, उससे बहुत लाभ होता।
एक बार उसके मन में आया, कि मुझे लाभ ही लाभ होता है !! तो मैं एक बार नुकसान का अनुभव करूं।
तो उसने अपने एक मित्र से पूछा, कि ऐसा व्यापार बताओ कि जिसमें मुझे नुकसान हो।
मित्र को लगा कि इसको अपनी सफलता का और पैसों का घमंड आ गया है। इसका घमंड दूर करने के लिए इसको ऐसा धंधा बताऊं कि इसको नुकसान ही नुकसान हो।
तो उसने उसको बताया कि तुम भारत में लौंग खरीदो और जहाज में भरकर अफ्रीका के जंजीबार में जाकर बेचो। धर्मपाल को यह बात ठीक लगी।
जंजीबार तो लौंग का देश है। वहां से लौंग भारत में लाते हैं और यहां 10-12 गुना भाव पर बेचते हैं।
भारत में खरीद करके जंजीबार में बेचें, तो साफ नुकसान सामने दिख रहा है।
परंतु धर्मपाल ने तय किया कि मैं भारत में लौंग खरीद कर, जंजीबार खुद लेकर जाऊंगा। देखूं कि पिता के आशीर्वाद कितना साथ देते हैं।
नुकसान का अनुभव लेने के लिए उसने भारत में लौंग खरीदे और जहाज में भरकर खुद उनके साथ जंजीबार द्वीप पहुंचा।
जंजीबार में सुल्तान का राज्य था। धर्मपाल जहाज से उतरकर के और लंबे रेतीले रास्ते पर जा रहा था ! वहां के व्यापारियों से मिलने को।
उसे सामने से सुल्तान जैसा व्यक्ति पैदल सिपाहियों के साथ आता हुआ दिखाई दिया।
उसने किसी से पूछा कि, यह कौन है?
उन्होंने कहा: यह सुल्तान हैं।
सुल्तान ने उसको सामने देखकर उसका परिचय पूछा। उसने कहा: मैं भारत के गुजरात के खंभात का व्यापारी हूं। और यहां पर व्यापार करने आया हूं।
सुल्तान ने उसको व्यापारी समझ कर उसका आदर किया और उससे बात करने लगा।
धर्मपाल ने देखा कि सुल्तान के साथ सैकड़ों सिपाही हैं। परंतु उनके हाथ में तलवार, बंदूक आदि कुछ भी न होकर बड़ी-बड़ी छलनियां है।
उसको आश्चर्य हुआ। उसने विनम्रता पूर्वक सुल्तान से पूछा: आपके सैनिक इतनी छलनी लेकर के क्यों जा रहे हैं।
सुल्तान ने हंसकर कहा: बात यह है, कि आज सवेरे मैं समुद्र तट पर घूमने आया था। तब मेरी उंगली में से एक अंगूठी यहां कहीं निकल कर गिर गई।
अब रेत में अंगूठी कहां गिरी, पता नहीं। तो इसलिए मैं इन सैनिकों को साथ लेकर आया हूं। यह रेत छानकर मेरी अंगूठी उसमें से तलाश करेंगे।
धर्मपाल ने कहा: अंगूठी बहुत महंगी होगी।
सुल्तान ने कहा: नहीं! उससे बहुत अधिक कीमत वाली अनगिनत अंगूठी मेरे पास हैं। पर वह अंगूठी एक फकीर का आशीर्वाद है।
मैं मानता हूं कि मेरी सल्तनत इतनी मजबूत और सुखी उस फकीर के आशीर्वाद से है। इसलिए मेरे मन में उस अंगूठी का मूल्य सल्तनत से भी ज्यादा है।
इतना कह कर के सुल्तान ने फिर पूछा: बोलो सेठ, इस बार आप क्या माल ले कर आये हो।
धर्मपाल ने कहा कि: लौंग!
सुल्तान के आश्चर्य का ठिकाना नहीं रहा। यह तो लौंग का ही देश है सेठ। यहां लौंग बेचने आये हो? किसने आपको ऐसी सलाह दी।
जरूर वह कोई आपका दुश्मन होगा। यहां तो एक पैसे में मुट्ठी भर लोंग मिलते हैं। यहां लोंग को कौन खरीदेगा? और तुम क्या कमाओगे?
धर्मपाल ने कहा: मुझे यही देखना है, कि यहां भी मुनाफा होता है या नहीं।
मेरे पिता के आशीर्वाद से आज तक मैंने जो धंधा किया, उसमें मुनाफा ही मुनाफा हुआ। तो अब मैं देखना चाहता हूं कि उनके आशीर्वाद यहां भी फलते हैं या नहीं।
सुल्तान ने पूछा: पिता के आशीर्वाद? इसका क्या मतलब?
धर्मपाल ने कहा: मेरे पिता सारे जीवन ईमानदारी और प्रामाणिकता से काम करते रहे। परंतु धन नहीं कमा सकें।
उन्होंने मरते समय मुझे भगवान का नाम लेकर मेरे सिर पर हाथ रखकर आशीर्वाद दिए थे, कि तेरे हाथ में धूल भी सोना बन जाएगी।
ऐसा बोलते-बोलते धर्मपाल नीचे झुका और जमीन की रेत से एक मुट्ठी भरी और सम्राट सुल्तान के सामने मुट्ठी खोलकर उंगलियों के बीच में से रेत नीचे गिराई तो..
धर्मपाल और सुल्तान दोनों का आश्चर्य का पार नहीं रहा। उसके हाथ में एक हीरेजड़ित अंगूठी थी। यह वही सुल्तान की गुमी हुई अंगूठी थी।
अंगूठी देखकर सुल्तान बहुत प्रसन्न हो गया। बोला: वाह खुदा आप की करामात का पार नहीं। आप पिता के आशीर्वाद को सच्चा करते हो।
धर्मपाल ने कहा: फकीर के आशीर्वाद को भी वही परमात्मा सच्चा करता है।
सुल्तान और खुश हुआ। धर्मपाल को गले लगाया और कहा: मांग सेठ। आज तू जो मांगेगा मैं दूंगा।
धर्मपाल ने कहा: आप 100 वर्ष तक जीवित रहो और प्रजा का अच्छी तरह से पालन करो। प्रजा सुखी रहे। इसके अलावा मुझे कुछ नहीं चाहिए।
सुल्तान और अधिक प्रसन्न हो गया। उसने कहा: सेठ तुम्हारा सारा माल में आज खरीदता हूं और तुम्हारी मुंह मांगी कीमत दूंगा।
इस कहानी से शिक्षा मिलती है, कि पिता के आशीर्वाद हों, तो दुनिया की कोई ताकत कहीं भी तुम्हें पराजित नहीं होने देगी।
*पिता और माता की सेवा का फल निश्चित रूप से मिलता है। आशीर्वाद जैसी और कोई संपत्ति नहीं।*
बालक के मन को जानने वाली मां और भविष्य को संवारने वाले पिता यही दुनिया के दो महान ज्योतिषी है।
*अपने बुजुर्गों🙌 का सम्मान 🙏करें! यही 🚩भगवान की सबसे बड़ी सेवा है.