Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જમાઈની સમસ્યા




*એકવાર એક સસરા બિમાર પડ્યા*

_સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ…..સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે_

*બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે*

_સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે…..નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો…._

*જમાઈની સમસ્યા એક જ હતી કે …..એ બન્ને કાને બહેરો હતો*

*જમાઇ નાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે, આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી*

*જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો*

*જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે*

*૧. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’*

*જવાબ પૂરો થાય એટલે કહેવું કે …… ‘બસ એ જ ચાલુ રાખો.’*

*૨.બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’*

*સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે …..‘તમારા માટે એ જ બરાબર છે.’*

*૩. ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે…’ક્યા દાક્તરની દવા લ્યો છો ?’*

*જવાબ મળે એટલે કહેવું કે..‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’*

*આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.*

*પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’*

*સસરો થોડો આખા બોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’*

*એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’*

*જમાઈનો જવાબ સાંભળી સસરા ની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા*

*જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’*

*આ વખતે સાસુ બોલ્યા કે……”પથરાં ખાય છે ,અને ધૂળ ફાકે છે.”*

*જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો.*

*તમારા માટે એ જ યોગ્ય છે.’*

*હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું*

*ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે….‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’*

*આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘યમરાજાની દવા ચાલે છે.’*

*અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી*

*એમની દવા ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ …*

*પછી જમાઈનું શું થયું એ ખબર નથી ….*

*પણ છેલ્લા સમાચાર મલ્યા કે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કર્યા છે*

😁😁😁😁😁

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

તમારે લગ્ન જ ન કરવા હોય અને તમારા લગ્ન થાય નહી આ બંને વસ્તુમાં આમ તો જમીન આસમાનનો ફર્ક છે. પુરુષ વાંઢો રહી જાય તો ઘણીવાર હાંસીપાત્ર બને છે જ્યારે સ્ત્રી વાંઢી રહી જાય એ દયાપાત્ર બને છે. સ્વઈચ્છાથી ન પરણેલી સ્ત્રીઓ મોટાભાગે સમાજસેવા કે ધાર્મિક પ્રવૃતિમાં પોતાની જાતને ઓગાળી ધ્યે છે. પરંતુ પોતાની જીદને લીધે કુંવારી રહી ગયેલી સ્ત્રીઓના વૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે?

*પ્રથમ કારણ:- શહેરનો મોહ!*

‘મારે તો રાજકોટની બહાર જવું જ નથી!’ ‘મને અમદાવાદ સિવાય દમ ઘુંટાય!’ ‘મુંબઈની બહાર ના પરણાય મરી જવાય!’ લગભગ દરેક મોટા શહેરમાં જુવાન થનારી કન્યાઓ આવી અવળી જીદે ચડી જાય છે. અલી ઘેલી! પરણવાનું વ્યક્તિ સાથે છે કે શહેરના બોર્ડ સાથે! ચર્ચ ગેટવાળી કન્યાને કાંદીવલીમાં નથી પરણવું તો નરોડાવાળીને ચાંગોદર નથી જવું અને કાલાવડ રોડવાળીને ગાંધીગ્રામમાં નથી પરણવું. બોલો લ્યો… શહેરનો છે એટલો મોહ પાત્રમાં રાખો તો એ જ્યાં હશે ત્યાં તમને સ્વર્ગ જેવું લાગશે. તમામ કન્યાઓ મેટ્રોસીટી તરફ મીંઢોળ બાંધીને દોડી રહી છે. એ જોતા તો એમ લાગે છે આવનારા વર્ષોમાં ગામડામાં જન્મવું એ અભિશાપ થઈ જશે. કન્યાઓની આ ઘેલછા ગામડાઓને સ્મશાન બનાવ્યે પૂર્ણ થશે કે શું?

*બીજુ કારણ: ‘હજી તો દિકરી નાની છે.’*

સ્ત્રી આમ તો કદી મોટી ઉંમરની હોતી જ નથી. પરંતુ આ વાક્ય કેટલીક સ્ત્રીઓ પિસ્તાલીસ કે સાંઈઠ વર્ષની થાય ત્યાં સુધી પ્રમાણિકતાથી પકડી રાખે છે. કેટલાક માતા પિતા સારા ઘરનું માગુ આવે ત્યારે વાત આગળ ચલાવ્યા વિના સીધુ જ રોકડું પરખાવે છે કે ‘અમારી દીકરી તો હજી ભણે છે.’ અલ્યા ભઈ તો અમારો ગગો કાંઇ તમારી ગગીના ભણવાના ચોપડા ફાડી નાંખે એવો લાગે છે? અમારૂ ખાનદાન કાંઈ સાવ નિરક્ષર થોડું છે? પાપાની પરી પાપાને જ નાનકડી લાગે છે. પપ્પા ક્યારેક દીકરીની ફેસબુક કે ઇન્સ્ટાની પોસ્ટ પણ વાંચવાનો સમય કાઢો. સત્ય સમજાઈ જશે કે ગગીને આવતી કાલે જ વળાવી દેવી જોઈએ. બહુ નાની ગણ્યા કરશો તો પછી એ કદી ‘નાની’ નહી બને હો!

*ત્રીજુ કારણ: ‘બાપ રે! જોઇન્ટ ફેમેલી છે!’*

‘મુરતીયાનું આઠ જણાનું કુટુંબ છે અને એમાં સૌથી નાની વહુ ના થવાય.’ બોલો હવે આ બેનબાની ચોઈસ માટે આપણે રાશનકાર્ડ પર કાપ મૂકવાનો? ‘અમારે તો આગળ પાછળ કોઈ ના હોય એવો વરરજો શોધવો છે.’ બેન તો અનાથઆશ્રમ બાજું ધ્યાન દોડાવો. સો એ પાંચ ફેમેલી હવે સંયુક્ત કુટુંબમાં માંડ રહે છે. વડીલોની હૂંફ અને આશિર્વાદ તમામ કપલને જોઈએ છે પરંતુ વડીલો કોઈને નથી જોતા! પોતાના નવજાત શિશુની પ્રોપર સંભાળ માટે માતાપિતા કેર ટેકર તરીકે બધા ઈચ્છે છે. પરંતુ એ માતાપિતાની કેર ટેક બહુ ઓછા કરે છે. જોઇન્ટ ફેમેલીમાં નહી પરણવાની જીદ કરીને કુંવારી બેઠેલી કન્યાઓ પાછી પોતાના ત્રણેય ભાઈઓ અને ભાભીઓ સાથે જ રહેતી હોય છે. આને કહવાય વિકાસ…!

*ચોથું કારણ: ‘આઈ વોન્ટ ફ્રીડમ!’*

‘મને તો કોઇની અંડરમાં જીવવુ જ નથી. આઈ એમ અ ફ્રી બર્ડ. આઈ વોન્ટ ફ્રિડમ.’ આવા વાક્યો પચ્ચીસ વરસે કહેનારી કેટલીય યુવતીઓ પિસ્તાલીસ પછી સાઈકેટ્રીસની ડિપ્રેશનની દવા લેતી નજરે પડે છે. ફ્રી બર્ડની જીંદગીમાંથી બર્ડ નીકળી જાય છે. અમુક કન્યાઓ પશ્ચિમની જીવનશૈલીને પૂર્વમાં જીવી લેવા તલપાપડ હોય છે. જવાબદારી શબ્દ જ જેને બાણ શૈયા જેવો લાગતો હોય તેવા ઘણાને વર્ષો પછી ‘શૈયા’ જ બાણ જેવી લાગવા માંડે છે. ફ્રિડમની સગલી થામાં બેન! નબળુ પાતળુ ગોતીને ગોઠવાઈ જા. તું નસીબદાર હોઇશ તો તારા પગલે વરને કેનેડા કે યુ.એસ.ના વિઝા મળી જાશે તો પછી ફ્રિડમના સ્વીમીંગપુલમાં એ’યને આજીવન ધુબકા માર્યા કરજે…! સ્વચ્છંદતાને સ્વભાવ ન બનાવાય બેબલી. દુષણોનું સ્વચ્છતા અભિયાન કરી શકે એવો સાવરણો ક્યાંય માર્કેટમાં નથી મળતો. પરણીજા બાઈ નહીંતર આગળ આવશે એકલતાની ખાઈ.

*પાંચમું કારણ- પાતળી આર્થિક પરિસ્થિતિ*

હવેની છોકરીઓ તો મુરતીયો જોવા આવે ત્યારે જ માઈક્રો ઓબ્ઝરવેશન કરી લ્યે છે. એ કઈ ગાડીમાં આવ્યો? તેની પાસે ક્યો મોબાઈલ છે? આ ભૂરો મને MIનો મોબાઈલ તો ગીફ્ટ નહી આપે ને? મારે તો આઇફોન જ જોઈએ. (પછી ભલેને મારા બાપુજીના ઘરે કોઇની આઇફોનની ત્રેવડ ન હોય તો’ય!) છોકરાના ઘરના સોફા પરથી તેની માનસિકતા ન મપાય બેન! શક્ય છે કે એ અત્યારે પરિવાર મધ્યમવર્ગનો છે પરંતુ તારા પગલા થશે અને તું જો કરકસરથી ઘર ચલાવશે તો પાંચ વરસમાં સૌ સારા વાના થશે. બાકી માત્ર બેંક-બેલેન્સ, મોંઘી ગાડી અને મોટા બંગલા જોઈને હરખે હરખે પરણનારી કેટલીય કન્યાઓને ફાઇવસ્ટાર બંગલામાં દવા પીવાના દિવસો આવ્યા છે. માટે છોકરો કાંડાવાળો હોય, તને સદ્દગુણી લાગે અને તારા દિલમાં તેને જોઈને ઘંટડી વાગે તો આર્થિક પરિસ્થિતિને ગોળી મારજે બેન! વર કન્યાનો એકબીજા પરનો ભરોસો મજબુત થશે તો કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો મળશે જ! આગે બઢો.

*છઠ્ઠું કારણ- સામસામુ નથી કરવું.*

06:43

કેટલીક કન્યાઓનું આ કારણ પ્રમાણમાં વ્યાજબી લાગે છે. ક્યારેક આ ક્રુર ભાસે છે. ભાભી રીટર્ન થાય એટલે વગર વાંકે નણંદબા પણ પરત મોકલી દેવાય છે. સંબંધોની આ મીરર ઇફેક્ટને લીધે ઘણા પરિવારો ટક્યા પણ છે અને તૂટ્યા પણ…!

*સાતમું કારણ: ભણેલો જોઈએ!*

કેટલીક કન્યાઓ સરકારી નોકરને જ પરણવાની પ્રતિજ્ઞા કરી બેસતી હોય છે. કલેક્ટર કે કમિશ્નરને વરવાના સ્વપ્ન જોનારી પછી સરકારી બેંકના પટ્ટાવાળાનું મંગળસૂત્ર પહેરે છે. ઘણી કન્યાઓ “પતિ એ જ પરમેશ્વર” નહીં પરંતુ “પે સ્લીપ એ જ પરમેશ્વર” સૂત્રને જીવનભર વળગી રહે છે.

ટૂંકમાં કન્યાઓ પાસે ન પરણવાના આજે આવા એક હજાર બહાના હોઈ શકે. પરણવાનું એક જ કારણ પુરતું છે કે સુખી થાવા કરતાં કોઈને સુખી કરવા માટે પરણવુ જરૂરી છે. સમયસર પરણી જાવ નહીતર પછી આંટી થઈ જશો.

💃🏻🕺🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ભૂરોકાકો ભારે લોંઠકો આદમી!

ભલભલાની રેવડી દાણાદાર કરી નાંખે! સોસાયટીના નાકે પંદર વીસ ટાબરિયાં રમી રહેલાં! ભૂરાકાકા ત્યાંથી નીકળ્યા અને બોલ્યા: અલ્યા કોઈને મફતમાં વાળ કપાવવા છે?

એક ટેણીયો તૈયાર થઈ ગ્યો! હા! અંકલ!! મારે કપાવવા છે.

ભૂરાકાકા એને લઈને થોડેક દૂર એક હેર કટીંગ સલૂન હતું ત્યાં ગયા!

શોપવાળાને કહ્યું: ટેણીયો જેવા કે’ તેવા બાલ કાપજો! અને હું મારું એક કામ પતાવતો આવું! એટલું કહીને ભૂરાકાકા મનોમન મલકાતા મલકાતા ત્યાંથી પોબારા કરી ગ્યા!

વાળ કપાઈ ગયા પછી શોપવાળાએ ટેણીયાને કહ્યું: આરામથી બેસ ! તારા બાપા આવતા જ હશે!

ટેણીયો: એ મારા બાપા નથી!

શોપવાળો: તો?

ટેણીયો: હું તો સોસાયટીના નાકે રમતો’તો! અને આ કાકા ત્યાં આવીને બોલ્યા કે કોઈને મફતમાં બાલ કપાવવા છે? એટલે હું એમની સાથે આવ્યો!☹️☹️☹️☹️☹️

06:07

😏બિહારી ભાભી : આપ લોગન …. કરવાચોથ કા વરત કાહે નાહિ કરત હો ….. ભૌજી ….?☺️

😌 ગુજરાતી ભાભી : જરૂરત હી નહીં હૈં …,😌 હમ પહેલે સે હી … ચાયણે મેં ચાર ….કે હી પતિદેવ .. કો લાતે હૈં ….😇.

06:12

એક મહિલાએ પડોશમાં જઈને કહ્યું : બહેન જરા તમારું વેલણ આપજો ને, મારા પતિ હમણા ઘરે આવ્યા છે

પડોશી મહિલા : લો, લઈ જાવ બહેન, પણ જલ્દી પાછુ આપજો, મારા પતિ પણ હમણા આવવાની તૈયારીમાં જ છે.

…..આમાં કશી ગેરસમજ કરતા નહિ.આપણી ગૃહિણીઓ તેમના પતિદેવને ગરમાગરમ ફુલકા રોટલી ખવડાવવા માટે કેટલી careful હોય છે એની વાત છે આ. ___

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

જિંદગી કે સાથ ભી LIC


પહેલો પ્રેમ કદી વિસરાતો નથી એવું કહેવાય છે અને રોજ મન માં વિચાર આવતો જ રહે કે તે *ક્યાં હશે અને શું કરતી હશે*

આવો જ એક અનુભવ જરૂર થી વાંચો

એક વાર ઘરે આરામ કરતો હતો અને મોબાઈલ ની રિંગ વાગી ટેબલ પર થી મોબાઈલ લઈ ને જોયું તો અજ્ઞાત નંબર હતો
મેં ફોન પિક કર્યો સામે થી મધુર અવાજ આવ્યો કેન આઈ સ્પીક ટુ વિજય

અવાજ થોડો પરિચિત લાગ્યો મેં કહ્યું હા બોલો હું વિજય તમે કોણ


તેણે કહ્યું હું રોલ નમ્બર 69

અવાજ પરિચિત લાગ્યો અને રોલ નમ્બર 69 પર થી યાદ આવ્યું કે મારા સ્કૂલ માં સાથે ભણતી એક છોકરી રશ્મિ નો અવાઝ હતો
જે સ્કૂલ ટાઈમ માં ગણા પ્રયત્નો છતાં મને ભાવ આપતી નહતી

તરત જ મેં રસોડા માં નજર નાખી તો પત્ની રોટલી વણવા માં વ્યસ્ત હતી

તરત જ હું ઘર માં થી બહાર પેસેજ માં પહોંચી ગયો
ધબકારા વધી ગયા, શ્વાસ પણ થમ્ભી ગયો. સુ બોલવું શબ્દો મળતા નહતા

તરત ભૂતકાળ માં સરી ગયો કે જેના માટે હું જીવ આપવા તૈયાર હતો તે ત્યારે ભાવ ખાતી હતી અને આજે સામે થી ફોન કર્યો એને મારી સુ ગરજ પડી હશે એવી કલ્પના માત્ર થી મન ખીલી ઉઠ્યું

સુ બોલવું કઇ સમજણ પડતી નહતી પણ એ સામે થી બોલી ક્યાં છે યાર ,કેટલા વરસ થઈ ગયા તને જોયે, તારો નમ્બર પણ નહતો મારી પાસે. કાલે જ વિપુલ મળ્યો એની પાસે થી તારો નમ્બર લીધો અને તને ફોન કર્યો

તેનો અવાઝ સાંભરી એવું લાગતું તું કે બસ સાંભર્યા જ કરું

અચાનક તેણે બીજો એક મોટો બૉમ્બ નાખ્યો.
મારે મળવું છે તને ક્યારે ટાઈમ છે બોલ

મન માં થયું કે તને મળવા માટે કદી પણ રેડી છુ પણ પછી નોકરી નો ખ્યાલ આવ્યો અને કીધું રવિવારે ફ્રી છુ મળીયે



એને પૂછ્યું કે કયા મલસૂ પછી જાતે જ બિન્ધાસ્ત રીતે કીધું એક કામ કર તું મારા ઘરે આવી જજે

મને તો સ્વર્ગ નો અનુભવ થવા લાગ્યો ત્યાં ફરી એ બોલી કોઈ સારી જગ્યા એ મળીયે એકાંત માં જ્યાં શાંતિ થી વાતો કરી શકાય

મેં કીધું મને કોઈ આવી જગ્યા ખબર નથી તું બોલ.

પછી તેણે શહેર ની એક મોટી શાનદાર હોટેલ નું નામ લીધું અને રવિવારે ત્યાં સાંજે 5વાગે મળીયે એવું નક્કી થયું

રવિવારે ને હજી 3દિવસ બાકી હતા જે 3 યુગ દૂર હોય એમ લાગતું હતું

હું તો તેને મળવા જવાનું છે એમ કરી નવું મોદી જેકેટ લાવ્યો, સલૂન માં જઈ ફેસિયલ કરાવ્યું, બાલ ડાઈ કારાવી નાખ્યા, નવું પરફ્યુમ લઈ આવ્યો આ બધું જોઈ પત્ની એ પૂછ્યું સુ વાત છે શેની તૈયારી ચાલુ છે ?

રવિવારે ફોરેન ના કલાઇન્ટ સાથે મિટિંગ છે એવું ગપ્પુ મારી દીધું .પત્ની બિચારી ભોળી તેને વાત માની લીધી.

ત્યાર બાદ નવા બુટ, ગોગલ્સ આ બધું ખરીદ્યું .બઉ ખર્ચો કરી નાખ્યો પણ તેની પરવા નહતી કેમ કે રવિવારે રેશમ જેવી રશ્મિ ને મળવા જવાનું હતું

ફાઇનલી રવિવાર આવ્યો
સવારથી જ ખુશ માં હતો
5વાગવામાં 20 મિનિટ બાકી હતી ને ઓલા ટેક્સી બુક કરી નાખી ટેક્સી દરવાજા પર આવી ઉભી રહી .
પત્ની અને બાળકો એ કોઈ મોટી મિટિંગ માં જઇ રહ્યા છે તેમ સમજી શુભેચ્છાઓ આપી

ટેક્સી હોટેલ ના દરવાજા આગળ આવી ઉભી રહી ત્યાં સામે જ તે ગુલાબ નું ફૂલ લઇ ને ઉભી મારી વાટ જોતી હતી
તેને સામે જોઈ હરખ સમાતો ન હતો

બંને એકબીજાને ગળે મળી હોટેલ માં એન્ટ્રી મારી…
મોંઘી મોંઘી વાનગી ઓ નો ઓર્ડર આપી ખૂબ વાતો કરી જમી લીધું પછી ડેબીટ કાર્ડ થી બિલ ચૂકવી બધું
બેંક બેલેન્સ લગભગ બધું જ ઉડાવી દીધું

થોડી વાર પછી તેણે કહ્યું મારે તારું કામ છે આશા છે તું ના નહીં પાડે. મેં કીધું બોલ તારા મારે જાન પણ હાજીર છે.
પછી તેણે બેગ ખોલી અને અમુક કાગળિયા કાઢ્યા અને કહયુ કે હું LIC નું કામ કરૂં છું અને આ મહિને ટાર્ગેટ પૂરો કરવાનો છે તો પ્લીઝ તું એક પોલિસી કઢાવ .જમતા જમતા તારી બધી માહિતી મેં લઈ લીધી છે હું ફોર્મ પછી ભરી દઈશ તું ફક્ત અહીંયા સહી કર

સહી તો કરી નાખી પણ હવે હપ્તા ભરવા પડશે તે વિચાર આવતા માથું દુખવા લાગ્યું

અને હવે દર હપ્તે તેની યાદ તાજી થશે😫

*માટે કોઈને મળવા પહેલા જાણવું જરૂરી છે કે તે શું કરતી હશે*

*Lic*

*જિંદગી કે સાથ ભી*
*જિંદગી કે બાદ ભી*
😅

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

” राजपूतों ने मुगलों से अपनी बेटियों का विवाह किया। ” इस पंक्ति की रट लगाने वाले तथाकथित बौद्धिक मुझे बता सकते हैं कि ऐसे व्यक्तियों की कुल संख्या कितनी होगी, जिन्होंने अपनी बहन-बेटियों का विवाह मुगल शासकों से किया ? पांच, दस, बीस, पच्चास या अधिक ? कितने होंगे ?
मैं दावे के साथ कह सकता हूं कि
दस से अधिक नाम आपको याद नहीं होंगे।

लेकिन कुछ मानसिक अपाहिज इस तत्कालीन प्रवृत्ति को इतना बढ़ा चढ़ाकर बताते हैं, जैसे राजपूत केवल इसी के कारण अपना अस्तित्व बचाए हुए थे। राजपूत जाति की अदम्य जिजीविषा, त्याग, बलिदान, मुट्ठी भर होकर हजारों से लड़ने-भिड़ने का सामर्थ्य सब व्यर्थ ???

मुगलों को बेटियां दीं राजपरिवारों ने। क्या केवल राजपरिवार लड़ते थे ? लड़ने की जिम्मेदारी छोटे से छोटे राजपूत सामंत और ठाकुर तक की होती थी। कुछ लोग केवल इसलिए लड़े, क्योंकि वो राजपूत थे और जानते थे कि लड़ना अपना धर्म है; वरना न वो राजा थे,
न ठाकुर और न ही सामंत।

आपको मुगल शासकों को अपनी बेटी देने वाले पांच-दस राजपूत राजा याद हैं, लेकिन हजारों राजपूतों ने देश, धर्म के लिए अपने गले कटवा लिए, अपना पूरा परिवार हवन कर दिया,
उनका क्या ??

यदि राजपूतों का काम मुगलों को अपनी बेटी देने भर से चल रहा था, तो क्या जरूरत थी हजारों क्षत्राणियों को आग में कूद पड़ने की ?
यदि राजपूत चाकरी कर रहे थे,
तो एक हजार बरस से कौन लड़ रहा था कि
हम हिंदू बने रहे,
हमारे मंदिर बचे रहे ?

राजस्थान के गांव-गांव में भोमिया जी हुए हैं, जिन्होंने मातृभूमि, धर्म, गाय, ब्राह्मण, स्त्री और मंदिर के लिए अपने प्राणों का उत्सर्ग किया है। क्या इन सारे लोगों ने अपनी बेटियां मुगलों से ब्याही थी ?

राजपूत मुगल वैवाहिक संबंधों की व्याख्या आप चाहें वैसे करें, कोई आपत्ति नहीं। ऐसे संबंध मेरे गले भी नहीं उतरते। लेकिन इससे राजपूतों की वीरता, उनकी त्याग-वृत्ति धूमिल हो जाती है क्या ?

राजपूत धर्म और संस्कृति के लिए
लड़ने वाली जाति है।
आप चाहें, गालियां दें;
लेकिन ज्यों गंगा में पत्थर फेंक देने से
उसकी पावनता भंग नहीं हो जाती,
वैसे ही राजपूतों को गालियां देने से उनकी तलवार और रक्त से लिखी
रणरंग आख्यायिका कलुषित नहीं होती।.

साभार:- Praveen Kumar Makwana

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

વિભાજન નું દર્દ

આપણી સંસ્કૃતિ આપણો વારસો

પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પ્રાચીન જૈન મંદિરો છે.
ભાબર .. પાકિસ્તાનમાં પંજાબના એક પ્રાચીન વેપારી સમુદાય, જૈન ધર્મના અનુયાયીઓ હતા.
જૈનો મુખ્યત્વે સિયાલકોટ અને પસરુરમાં રહેતા હતા. હાલમાં પાકિસ્તાનમાં લગભગ કોય જૈન રહેતા નથી. અગ્રણી જૈન સાધુ ગુજરાંવાલાના વિજયાનંદસૂરી હતા. તેમનું સ્મારક મંદિર હજુ પણ શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. લગભગ તમામ જૈનો 1947 પછી ભારતમાં આવ્યા હતા. ભલે જૈન સમુદાય અહીં રહેતો નથી,
તેમના દ્વારા બાંધવામાં આવેલા કેટલાક મંદિરો પાકિસ્તાન માં ખંડેર પરિસ્થિતિ માં તેમની યાદ અપાવે છે.

શિખર સાથે જૈન દિગંબર મંદિર

શિખર સાથેનું જૈન દિગંબર મંદિર, જે એક ઊંચા પ્લેટફોર્મ પર હતું ,જે સામાન્ય રીતે ઘણા હિંદુ અને જૈન મંદિરોમાં જોવા મળે છે, ત્યાંહાલમાં એક ઇસ્લામિક શાળા છે.
1992 પછી આ મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો.

નાગર બજાર મંદિર

નાગર પારકર શહેરના મુખ્ય બજારમાં છે. શિખર અને તોરણ દરવાજા સહિત મંદિરની રચના સંપૂર્ણપણે અકબંધ હતી 1947 માં પાકિસ્તાનની આઝાદી સુધી તેનો ઉપયોગ થોડા વર્ષો માટે કરવામાં આવ્યો હતો, આઝાદી પછી આ ખંડેર મંદિર છે.

કરુંઝર જૈન મંદિર

કરુંઝર જૈન મંદિર હવે પાકિસ્તાનમાં કરોંઝર પર્વતની તળેટીમાં આવેલું છે, જ્યાં નાગરપારકર, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થરપારકર જિલ્લામાં સ્થિત કરોંઝર પર્વતના તળેટી હતું. નગરપારકર મંદિરો માટે જાણીતું છે.

ભોડસર જૈન મંદિર

ભોડસર જૈન મંદિર, શહેરથી 7.2 કિમી દૂર, સોઢા શાસન દરમિયાન બાંધવામાં આવેલા પ્રદેશની રાજધાની હતી. ત્રણ મંદિરોના અવશેષો હજુ પણ અસ્તિત્વમાં છે. 1897 માં, તેમાંથી બેનો ઉપયોગ ગૌશાળા તરીકે થતો હતો અને ત્રીજા ની ખરાબ હાલત છે. પથ્થરની શાસ્ત્રીય શૈલીમાં બનેલું સૌથી જૂનું મંદિર 9મી સદીની આસપાસ બાંધવામાં આવ્યું હતું.

તે એક ઊંચા પ્લેટફોર્મ પર બાંધવામાં આવ્યું હતું જે પથ્થર કાપેલા પગથિયાં દ્વારા પહોંચવામાં આવતું હતું. તેમાં સુંદર વિશાળ પથ્થરના સ્તંભો અને અન્ય માળખા છે. બાકીની દિવાલો અસ્થિર અને આંશિક રીતે પડી ભાંગી છે. મકાનના કેટલાક ભાગોને સ્થાનિક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા, જેમણે તેમના મકાનો બનાવવા માટે ઈંટો અને પથ્થરોનો ઉપયોગ કર્યો હતો.
તે સિંધના સ્મારકોમાં સૌથી ભવ્ય છે. અન્ય બે જૈન મંદિરો ઈ.સ.1375 અને 1449 માં કંજૂર અને લાલ પથ્થરથી કોતરણી અને ઘુમ્મટવાળા ગુંબજ સાથે બાંધવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.

વિરહ જૈન મંદિર

અહીં જૈન મંદિરોના અનેક ખંડેર છે. એક મંદિરમાં 27 દેવકુલિકાઓ હતી. સુપ્રસિદ્ધ પરિનગર પણ આ ખંડેરો પાસે છે. વિખ્યાત પરાઈ નગરના અવશેષો, જે વિતેલા દિવસોના મંદિરના શિલ્પોના ટુકડા છે, તે વીરવાહ નજીક છે.

વીરવાહ ગોરી મંદિર

તેમણે ઈ.સ1375 માં 52 સહાયક મંદિરો સાથે શાહી મંદિરનું નિર્માણ કર્યું. તે જૈન તીર્થંકર ગોરી પાર્શ્વનાથને સમર્પિત છે. તે વિરવાથી 24 માઈલના અંતરે આવેલું છે.

આવા ઘણા મંદિરો છે, જે ટુકડાઓમાં છે. કેટલાક મંદિરોનો હજુ પણ વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કેટલાકને વ્યાપારી કારણોસર તોડી પાડવામાં આવ્યા છે. જૈન સંસ્કૃતિના ચિહ્નો હાલના પાકિસ્તાનમાં ફેલાયેલા કેટલાક વિસ્તારોમાં તેમનું સમૃદ્ધ સ્થાપત્ય અને વ્યાપક વારસાને બતાવે છે.

Posted in महाभारत - Mahabharat

महाभारत के युद्ध के चक्रव्यूह क्या थे……………………..
वज्र व्यूह
महाभारत युद्ध के प्रथम दिन अर्जुन ने अपनी सेना को इस व्यूह के आकार में सजाया था… इसका आकार देखने में इन्द्रदेव के वज्र जैसा होता था अतः इस प्रकार के व्यूह को “वज्र व्यूह” कहते हैं!
क्रौंच व्यूह
क्रौंच एक पक्षी होता है… जिसे आधुनिक अंग्रेजी भाषा में Demoiselle Crane कहते हैं… ये सारस की एक प्रजाति है…इस व्यूह का आकार इसी पक्षी की तरह होता है… युद्ध के दूसरे दिन युधिष्ठिर ने पांचाल पुत्र को इसी क्रौंच व्यूह से पांडव सेना सजाने का सुझाव दिया था… राजा द्रुपद इस पक्षी के सर की तरफ थे, तथा कुन्तीभोज इसकीआँखों के स्थान पर थे… आर्य सात्यकि की सेना इसकी गर्दन के स्थान परथे… भीम तथा पांचाल पुत्र इसके पंखो (Wings) के स्थान पर थे… द्रोपदी के पांचो पुत्र तथा आर्य सात्यकि इसके पंखो की सुरक्षा में तैनात थे…इस तरह से हम देख सकते है की, ये व्यूह बहुत ताकतवर एवं असरदार था… पितामह भीष्म ने स्वयं इस व्यूह से अपनी कौरव सेना सजाई थी… भूरिश्रवा तथा शल्य इसके पंखो की सुरक्षा कर रहे थे… सोमदत्त, अश्वत्थामा, कृपाचार्य और कृतवर्मा इस पक्षी के विभिन्न अंगों का दायित्व संभाल रहे थे…
हकलाते हैं तो संस्कृत सीखें,जो व्यक्ति धाराप्रवाह बोल नहीं पाते, अटकते हैं या फिर हकलाते हैं उन्हें संस्कृत सीखना चाहिए।संस्कृत से हकलाना भी खत्म हो जाता है।
अर्धचन्द्र व्यूह
इसकी रचना अर्जुन ने कौरवों के गरुड़ व्यूह के प्रत्युत्तर में की थी… पांचाल पुत्र ने इस व्यूह को बनाने में अर्जुन की सहायता की थी … इसके दाहिने तरफ भीम थे… इसकी उर्ध्व दिशा में द्रुपद तथा विराट नरेश की सेनाएं थी… उनके ठीकआगे पांचाल पुत्र, नील, धृष्टकेतु, और शिखंडी थे… युधिष्ठिर इसके मध्य में थे… सात्यकि, द्रौपदी के पांच पुत्र,अभिमन्यु, घटोत्कच, कोकय बंधु इस व्यूह के बायीं ओर थे… तथा इसके अग्र भाग पर अर्जुन स्वयं सच्चिदानंद स्वरुप भगवन श्रीकृष्ण के साथ थे!
मंडल व्यूह
भीष्म पितामह ने युद्ध के सांतवे दिन कौरव सेना को इसी मंडल व्यूहद्वारा सजाया था… इसका गठन परिपत्र रूप में होता था… ये बेहद कठिन व्यूहों में से एक था… पर फिर भी पांडवों ने इसे वज्र व्यूह द्वारा भेद दिया था… इसके प्रत्युत्तर में भीष्म ने “औरमी व्यूह” की रचना की थी… इसका तात्पर्य होता है समुद्र… ये समुद्र की लहरों के समान प्रतीत होता था… फिर इसके प्रत्युत्तर में अर्जुन ने “श्रीन्गातका व्यूह” की रचना की थी… ये व्यूह एक भवन के समान दिखता था…
हकलाते हैं तो संस्कृत सीखें,जो व्यक्ति धाराप्रवाह बोल नहीं पाते, अटकते हैं या फिर हकलाते हैं उन्हें संस्कृत सीखना चाहिए।संस्कृत से हकलाना भी खत्म हो जाता है।
चक्रव्यूह
इसके बारे में सभी ने सुना है… इसकी रचना गुरु द्रोणाचार्य ने युद्ध के तेरहवें दिन की थी… दुर्योधन इस चक्रव्यूह के बिलकुल मध्य (Centre) में था… बाकि सात महारथी इस व्यूह की विभिन्न परतों (layers) में थे… इस व्यूह के द्वार पर जयद्रथ था… सिर्फ अभिमन्यु ही इस व्यूह को भेदने में सफल हो पाया… पर वो अंतिम द्वार को पार नहीं कर सका… तथा बाद में ७ महारथियों द्वारा उसकी हत्या कर दी गयी.

चक्रशकट व्यूह
अभिमन्यु की हत्या के पश्चात जब अर्जुन, जयद्रथ के प्राण लेने को उद्धत हुए, तब गुरु द्रोणाचार्य ने जयद्रथ की रक्षा के लिए युद्ध के चौदहवें दिन इस व्यूह की रचना की थी!!
हकलाते हैं तो संस्कृत सीखें,जो व्यक्ति धाराप्रवाह बोल नहीं पाते, अटकते हैं या फिर हकलाते हैं उन्हें संस्कृत सीखना चाहिए।संस्कृत से हकलाना भी खत्म हो जाता है।
इस कारन च्र्व्युह्ह की जब रणांगन में रचना की थी , इसी कारण वह बाहर नही आ पाया था.
जो चक्रव्यूह को भेद कर बहर आ सकते थेवह थे गुरु द्रोणाचार्य शिष्य अर्जुन जी,
जिन्हें छल से रण में लड़ते लड़ते जयद्रथ बहुत दूर ले गये थे.
इस कारण अभिमन्यु ने चक्रव्यूह भेदन का जिम्मा उठाया था.!!!

अरुण sukla

Posted in हास्यमेव जयते

एक आदमी ने एक चिड़ियाघर की स्थापना की, जिसका प्रवेश शुल्क 300 कर दिया लेकिन कोई भी वहाँ नहीं गया।
उन्होंने इसे घटाकर 200 कर दिया लेकिन फिर भी कोई नहीं आया।
फिर उन्होंने फीस घटाकर 50 कर दी, लेकिन फिर भी लोग नहीं आए।
अंत में, उन्होंने इसे मुफ़्त प्रवेश कर दिया और जल्द ही, चिड़ियाघर लोगों से भर गया।

फिर उसने चुपचाप चिड़ियाघर के गेट को बंद कर दिया, शेरों को आज़ाद कर दिया और बाहर निकलने का शुल्क 500 कर दिया डर के मारे सभी ने भुगतान कर दिया!

शिक्षा – मुफ्त कुछ नही होता, न गैस, न स्वास्थ्य, न बिजली, न राशन…
सिर्फ टोपी इधर से उधर होती है।

🚩🚩

Posted in भारत का गुप्त इतिहास- Bharat Ka rahasyamay Itihaas

William Jones (1783)को जितना पढ़ रहा हूं उतना आश्चर्य हो रहा है।

इस धूर्त के विरोध में गूगल पर बहुत कम लिखा दिखाई दिया अधिकांश उसके पक्ष में SIR जैसे शब्दों को बड़े आदर से लिया गया है। जिसमें भारतीय अधिक है।

जैसे पहले मुस्लिमों में जो जितने हिन्दुओं को मारता था उसकी मजार उतनी बड़ी बनाई जाती थी। उसको सम्मान देने के लिए गाजी का पद दिया जाता था। उसी तरह ईसाईयत में जो जितना बड़ा षड्यंत्र करता ता उसको सम्मानित किया जाता था। इस चर्च में अंदर मूर्ति को देखने का शुल्क 20$ है जो एक बड़ी रकम है।

जोन्स की आदम कद की एक तस्वीर चर्च के बाहर लगी है। हाथ में पुस्तक में मनु लिखा हुआ है। शायद अंग्रेज जानते थे कि जो कार्य जोन्स मनुस्मृति में कर के आया है वह बहुत महत्वपूर्ण है। इसलिए ही उसको इतना सम्मान दिया गया होगा।

William Jones, Bharat 1783 (एक धूर्त) एशियाटिक सोसायटी का चेयरमैन, जिसने सबसे पहले मनुस्मृति को संस्कृत से अंग्रेजी में अनुवाद कराया और मनुस्मृति में प्रक्षेपण कराए।

आचार्य चाणक्य की नीतिशास्त्र का भी अंग्रेजी में अनुवाद कराया और कौटिल्य के नाम को विवादों में घसीटा। कौटिल्य का नाम को छद्म बनाने का श्रेय भी इस धूर्त को जाता है।

यूनिवर्सिटी कॉलेज, ऑक्सफोर्ड के चैपल में, अठारहवीं शताब्दी के ब्रिटिश ओरिएंटलिस्ट सर विलियम जोन्स का एक स्मारक है। इस मार्बल फ्रिज्ज़ से पता चलता है कि सर विलियम एक कुर्सी पर बैठकर डेस्क पर कुछ लिख रहे थे, जबकि उनके सामने बैठे तीन भारतीय पारंपरिक विद्वान या तो किसी पाठ की व्याख्या कर रहे हैं या किसी समस्या पर विचार कर रहे हैं।

यह शिलालेख को “जस्टिनियन ऑफ इंडिया” के नाम से विख्यात किया गया। एक जज जो भारत में संस्कृतज्ञों के चरणों में बैठ कर संस्कृत सीखने का दावा करता है उसका भाव विद्वानों के लिए क्या था यह चित्र बखूबी दिखा रहा है। क्यों ना इसका अर्थ लगाया जाए कि जो विद्वान जोन्स का सहयोग कर रहे थे वे बिकाऊ थे, आगामी पीढ़ियों के लिए अभिशाप थे ?

दोनों मूर्ति विषयक विमर्श होना ही चाहिए।

सर विलियम जोंस (28 सितम्बर 1746 – 27 अप्रैल 1794)), अंग्रेज प्राच्य विद्यापंडित और विधिशास्त्री तथा प्राचीन भारत संबंधी सांस्कृतिक अनुसंधानों का प्रारंभकर्ता।

लंदन में 28 सितंबर 1746 को जन्म। हैरो और आक्सफर्ड में शिक्षा प्राप्त की। शीघ्र ही उसने इब्रानी, फारसी, अरबी और चीनी भाषाओं का अभ्यास कर लिया। इनके अतिरिक्त जर्मन, इतावली, फ्रेंच, स्पेनी और पुर्तगाली भाषाओं पर भी उसका अच्छा अधिकार था। नादिरशाह के जीवनवृत का फारसी से फ्रेंच भाषा में उसका अनुवाद 1770 में प्रकाशित हुआ। 1771 में उसने फारसी व्याकरण पर एक पुस्तक लिखी। 1774 में “पोएसिअस असिपातिका कोमेंतेरिओरम लिबरीसेम्स” और 1783 में “मोअल्लकात” नामक सात अरबी कविताओं का अनुवाद किया। फिर उसने पूर्वी साहित्य, भाषाशास्त्र और दर्शन पर भी अनेक महत्वपूर्ण पुस्तकें लिखी और अनुवाद किए।

कानून में भी उसने अच्छी पुस्तकें लिखीं है। उसी “आन द ला ऑव बेलमेंट्स” (1781) विशेष प्रसिद्ध है। 1774 से उसने अपना जीवन कानून के क्षेत्र में लगाया और 1783 में बंगाल के उच्च न्यायालय (सुप्रीम कोर्ट) में न्यायाधीश नियुक्त हुआ। उसी वर्ष उसे “सर” की उपाधि मिली।

भारत में उसने पूर्वी विषयों के अध्ययन में गंभीर रुचि प्रदर्शित की। उसने संस्कृत का अध्ययन किया और 1784 में “बंगाल एशियाटिक सोसाइटी” की स्थापना की जिससे भारत के इतिहास, पुरातत्व, विशेषकर साहित्य और विधिशास्त्र संबंधी अध्ययन की नींव पड़ी। यूरोप में उसी ने संस्कृत साहित्य की गरिमा सबसे पहले घोषित की। उसी के कालिदासीय अभिज्ञान शाकुंतलम के अनुवाद ने संस्कृत और भारत संबंधी यूरोपीयदृष्टि में क्रांति उत्पन्न कर दी। गेटे आदि महान कवि उस अनुवाद से बड़े प्रभावित हुए। कलकत्ते में ही 17 अप्रैल 1794 के इस तथाकथित महापंडित का निधन हुआ।

जब अंग्रेजो का बंगाल मे कब्जा हुआ और उनका प्रभाव क्षेत्र बनारस याने वाराणसी तक पहुंचा तब वहां ब्राह्मणो को लेके उसने ये सब कार्य किया।आधुनिक मनु स्मृत्ती की प्रतिष्ठा धूमधाम से की गई।वास्तविक स्मृत्ती भुला दी गई।और उस मनु स्मृत्ति को मान्यता दिल्वाने के लिये रामायण महाभारतआदी ग्रंथो मे आख्यान बणाए।ये बहुत सरल था क्योंकि छापा खाना केवल अन्ग्रेज के हाथ मे था और ब्राह्मण के हाथ मे हस्त लिखित पोथी।जिसको समझना उसके बस का नही रहा था क्योंकि गुरुकुल तो नष्ट कर दिया।
फ़िर तो वो पोथिया मिलनी भी दुर्लभ हो गई है।उस दौर मे छ्पी मनु स्मृत्तियां आर्काइव नामक साइट पर मिल जायेगि।जिसमे से एक स्मृत्ति की भुमिका मे पंडित ने स्वीकार किया है कि इस मे 600से भी ज्यादा क्षेपक है जब उस काल खण्ड मे ही कट्टरपंथी लोग खुद ही स्वीकार कर रहे है कि हम जिसको छपवा रहे है उसके पाठ मे मिलावट है तो सोचिये वास्तव मे कितनी मिलावट रही होगी।

जितना नुकसान अंग्रेज धूर्त ने किया है उसका अंदाजा लगाना कठिन है।

डॉ विजय मिश्र
जयपुर
Repost

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

कल 90 वर्षीय शादीलाल जी वॉयलेट लाइन मेट्रो में अकेले सफर करते मिले। सीनियर सिटीजन की सीट पर उनके बगल में बैठने के बाद मुझे लगा वो कुछ बेचैन हैं।
बार बार वे मुझसे पूछते ये कौन सा स्टेशन है?
जब मैंने पूछा कि आपको जाना कहाँ है तो वो माथे पर हाथ रख कर बोले-” वही तो मैं भूल गया हूँ”
फिर आप जाएंगे कहाँ?”- मैंने हैरानी से पूछा।
शादी लाल बोले- “एक बड़ा सा स्टेशन है न ?”
मैंने- नई दिल्ली, राजीव चौक, कई नाम लिए, उन्होंने सबको नकार कर कहा-“ये नहीं, एक स्टेशन है न सेंटर में जहाँ गाड़ी बदलते हैं।”
मैंने पूछा-” सेंट्रल सेक्रेटेरिएट ?”
ख़ुशी से चमकते चेहरे से शादीलाल जी बोले-” जी हां, जीहां, थैंक्यू! थैंक्यू !”
मैंने पूछा- “सेन्ट्रल सेक्रेटेरिएट से किधर जाएंगे?”
“वो तो मुझे याद नही, आई एम नाइंटी इयर ओल्ड, कुछ आप बताइए।” पहले की सारी खुशी को अलविदा कह एकबार फिर शादी लाल पुरानी अवस्था में आ गए।
मैंने धैर्य से पूछा-” आप पहले गए हैं? कितनी देर लगती है?”
शादीलाल-” बस तुरंत आ जाता है।”
मैं ने कहा-” पटेल चौक?”
शादीलाल जी का चेहरा हज़ार वाट के बल्ब सा चमका,
-“बिल्कुल बिल्कुल, अब याद आ गया, पटेल चौक ही जाना है मुझे।”
मैंने एक स्लिप पर पटेल चौक लिख कर उनको दिया और कहा-“सेंट्रल सेक्रेटेरिएट आने वाला है, मेट्रो से बाहर निकल कर किसी को ये स्लिप दिखाइयेगा, वो सही मेट्रो में आपको बैठा देगा।”
शादी लाल जी ने दुआओं की बरसात करते हुए जब मेरा हाथ पकड़ कर दबाया, तो पता नही क्या हुआ, मैं उनके साथ साथ येलो लाइन मेट्रो तक न केवल चला आया बल्कि उसमे सवार हो उनको पटेल चौक तक छोड़ने भी चला गया।
“सम्हाल कर उतरिये, यही पटेल चौक है।” मैंने मेट्रो के दरवाजे पर रुकते हुए कहा।
शादीलाल जी उतरे, पर आगे बढ़ने की बजाय वापस मुड़ कर मेट्रो का दरवाज़ा बन्द होने और ट्रेन चलने तक मेरी ओर देखते हुए यूँ हाँथ हिलाते रहे मानो वे ही मुझे ट्रेन में बैठाने आये हों।

शादीलाल जी की समस्या समझने, निदान सोचने, एक मेट्रो से दूसरी में जाने और उनका अगला स्टेशन आने की पूरी प्रक्रिया ताबड़तोड़ 5 मिनट में ऐसी गतिमान हुई कि कई जिज्ञासाएं अनुत्तरित रहीं जैसे
इस उम्र में अकेले क्यों निकलना पड़ा ?
किससे मिलने की बेताबी में यूँ घर से निकाल पड़े ?
अभी भी बच्चों के साथ रहने का सौभाग्य है या नही?
ईश्वर ने कभी फिर मुलाक़ात कराई तो ज़रूर पूछूँगा ।

( निवेदन: अगर आपके घर के कोई बुज़ुर्ग अकेले यात्रा करते हों तो उनको घर और गन्तव्य का पता, मोबाइल नम्बर लिख कर अवश्य देदें या गले मे टांग दें जिससे ज़रूरत पड़ने पर कोई उनकी सहायता कर सके)

इसे बिना पूछे शेयर करें, ताकि किसी और शादी लाल की मदद हो सके