બદલો પણ કેવો ?
આ જે મહદેવી પ્રત્યાયનીનું મંદિર એવી રીતે શણગારાઇ રહ્યું હતું જેવી રીતે નવવધુ સણગાર સને સાસરે જતી હેય છે. રાજકુમાર અદિત્યર્સન દર્શન માટે આવવાના હતા તેને માટે આ સુશોભન-ગાર થઇ રહ્યાં હતાં.દૂરથી ગ્રંથીના ઘંટનો અવાજ આવી રહ્યો હતો. દેવ મંદિરમાં બધા સાવધાન થઇ ગયા હતા
આદિત્યસૈન મંદિર સામે આવીને ચૂકાઇ ગયા પગની પાનીઓ-મોજડીઓ તેમના દ્વારપાળ ચિકને સાંપી પોતે વ્હાડા પગે દેવીના દર્શન માટે મંદિરમાં દાખલ થવા ચિત્રકે જોયું કે યુવરાજની મધમલથી મટેલી મોજીઓ પર ઝાકળ બિંદુ સાથે ધૂળ ચોંટેલી હતી. તેણે તે ઉપાી અને પોતાના વસ્ત્રથી લુચ્છ્વાનો પ્રયત્ન કર્યો. દ્વારપાળનું વસ્ત્ર મેલું હતું તેથી મોજડીઓ વધુ ગંદી થઇ. નુ શુભ તો પણ પરિણામ સારુ ન આવ્યું.
રાજકુમાર દર્શન કરીને બહાર આવ્યા મોજીઓ તરફ જોયું અને મોટુ તંગ થયું. કડકાઇથી પુછ્યું-કણે આ મોજડીઓ ગંદી કરી ?” ચિત્રક ભયભીત થઇ ગયો અને બોલ્યો. ક્ષમા કરો મારાજ ! આ ફૂલ ખરાથી……. વાકય પુરુ ન થયું ત્યાં સુધીમાં ચિત્રકના કપાળમાં મોજડીનો ઘા થયો. માથુ ફાટી ગયું. ઊની ધારા વહેવા લણી. આદિત્યસેનથી નવી ભુલ પણ સહન ન થઇ શકી. રાજકુમાર રાજમહેલ તરફ ચાલ્યા ગયા, અને ચિત્રક-અપનિત યે ચિક, બદલો લેવાની ભાવનાના અગ્નિમાં બળતો પોતાને ઘેર પહોંચ્યો.
ઘણા વખત સુધી તેણે અન્ન લીધુ નહિ, પાણી પણ લીધું નહિ. તે કોઇ પણ રીતે રાજકુમાર આદિત્યર્સન પાસેથી બદલો લેવા ઇચ્છ રાખતો તો, દિવસો સુધી તે બદલો લેવાની દ્વેષની જવાળામાં બળતે રહ્યો. ચિત્રકની પત્ની સમજદાર હતી. તેણે તેને ઘણું સમજાવ્યો. કહ્યું. “સ્વામી ! બદલો લેવાની ભાવના અગ્નિ જેવી છે, તે જયાં રહે ત્યાં બળે છે- બાળે છે અને શક્તિનો નાશ કરે છે. જો તમારે યુવરાજનો બદલો લેવો જ ધ્યેય તો તેનો યોગ્ય રસ્તો હું બતાવું છું. ઉઢે અને મનમાંથી મેલ
કાઢી નાખો. દ્વેષનો અગ્નિ ને સ્વસ્ય બનો.” ચિક ઉઠ્યો, સ્નાન કર્યું. ભોજન કર્યું. સ્વચ્છ કપડાં પહેરીને બેઠકમાં આવ્યો. કુરલા ત્યાં અગાઉથી આવીને ઉભી જ હતી, તેણે પૂર્વ તૈયારી કરી રાખી તી. ચિત્રકને વિદ્યાભ્યાસ માટે કારી મોક્લી દીધો.
ભગવાન વિશ્વનાથના શરણે જઈને ચિત્રકે પુરી નિટથી કણ વિધાભ્યાસ કર્યો. જ્યારે તે ફરીથી ભણીને પાછો આવ્યો ત્યાં સુધીમાં પોતાના રાજ્યમાં અનેક પંડિતોની કીર્તિ ફેલાઇ ગઇ હતી. તેમાં ચિત્રક વિષ્ટિ વિધાના તપ ડેઆચર્યચિક બન્યોતો.
યુવરાજ આદિત્યસેન પણ હવે મહારાજ આદિત્યસેન બન્યા હતા તે દિવસોમાં રાજ્યમાતા અસ્વસ્થ બ્રાં શાસ્ત્રોના બધા ઉપાય-સરવાર નકામી ગઈ હતી. હવે છેલ્લે તેના ઉપર માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચિત્રકને બ્રહ્મા તરીકે નિમવામાં આવ્યો.
વૈદિકકાળમાં આચાર્યને સૌ મહાજાઓ કરતાં પણ વધારે માન આપતા ધાર્યું હોત તો ચિત્રક અદિત્યસેન પાસેથી બદલો લઇ શકત. પણ તેવું કરવા કરતાં તેણે વિશિષ્ટ વ્યવહાર ર્યો. તેણે આદિત્યમેન પાસેથી વર્ષો જુની મોજડીઓની મગણી કરી. અને દરોજ તેની પૂજા કરવા લાગ્યો. અદિચર્સનને આથી નવાઇ લી. એક દિવસ તેણે પુછ્યુ “આચાર્યજી ! જાની પાકાઓ તે કંઇ પૂજા કરવા જેવી વસ્તુ છે ? આ પાદુકાઓ સાથેનો તમારો ભક્તિભાવ હું સમજી શકતો નથી.” આચાર્ય ચિત્રકે કહ્યું “મારાજ ! તેની કૃપાથી જ હું આજે આ પદ પર છું. એક વખતનો આપતો દ્વારપાલ આજે આ યજ્ઞના બ્રહ્માના સ્થાને છે, તે તેની જ કૃપા છે. એક દિવસ તમે તે મારા માથામાં ફટકારી હતી. તેણે મને વિદ્યાભ્યાસ માટે પ્રેર્યો હતો……. આ વિચિત્ર બદલાની રીતથી આદિત્યસેન પ્રસન્ન થયા. ચિત્રકને પ્રણામ કર્યા. અને બહુમાન સાથે રાજ પુલ્સિની જગ્યા પર નિમણુંક કરી. બંનેની વિધાયક દૃષ્ટિને સૌએ વંદન કર્યો.
પહેલાં તો મણસ ધનને પોતાનું વાહન સમજ તેનો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે ધન પ્રાપ્ત થાય છે ત્યારે ધન વહન નહિ રહેતાં સવાર બનીને માણસને નચાવે છે.
યુગ શક્તિ ગાયત્રી
૩૬ ) કબ્રુઆરી-૧૯૯૨
નિરાશા ખતરનાક છે તે વાત સાચી છે, પરંતુ પાયા વગરની ખોટી આશા તો તેનાથી પણ વધુ ખતરનાક છે.