પુસ્તકોનું દાન.

પુસ્તકોનું દાન.


માણસ આંખ નું દાન કરે, ધન નું દાન કરે. આંખ નું દાન લઇ ભગવાન ના દર્શન કરવાને બદલે ગન્દી ફિલ્મો જુએ. ધન નું દાન લઇ ખરાબ કામ કરે. જો વિચારો ની ઉપલબ્ધી જ ના હોય તો આમ જ થવાનું. વિચારો ની ઉપલબ્ધી ના અલગ અલગ માર્ગ છે. તેમનું એક એટલે સારા પુસ્તકો.

આજે તમે પુસ્તકો ના શોખીન છો, પણ તમારો છોકરો પુસ્તકો વાંચવાનો જ નથી તે તમારા ગયા પછી બધા પુસ્તકો રદ્દી માં નાખી દેશે. આટલા બધા પુસ્તકો વ્યય થઇ જાય તે પહેલા તમે પુસ્તકો દાન આપી શકો છો. હિંદુ શાસ્ત્ર માં શાસ્ત્રોક્ત વાત કહી છે, જે વસ્તુ તમે આ જન્મ માં દાન આપો છો તે તમને આવતા જન્મ માં મળે છે.

તેથી જ રૂક્ષ્મણી એ ક્રષ્ણ નું દાન દીધું કે આવતા જન્મ માં તેને ક્રષ્ણ જ મળે.

તમારા જુના મેગેઝીન, પુસ્તકો નું કિલોના ભાવે સુ મળશે? પણ એજ કોઈ તમારા પુસ્તકો વાંચશે તો તમને સુભાષીસ જરૂર મળશે. એક સત્કાર્ય તમારા હાથે થશે.

આજે સંસ્કૃતી ઇબૂક્સ તમારી પાસે પુસ્તકોનું દાન માંગે છે. તમારા પુસ્તકો નીચેના સ્થળે મોકલી શકો છો.


11-A, Hemsmurti Bldg, Girivihar Socy. Mulund (W) Mumbai 400080 India.

harshad30@hotmail.com

Mob: 973-66331781

સાહિત્ય રસિક લોકો મારી સાથે watsup ગ્રુપ માં જોડાઈ સકે છે. ૯૭૩-૬૬૩૩૧૭૮૧

તમે આપેલા પુસ્તકો કોમ્પુટર માં PDF માં રૂપાંતરિત   કરી ebooks રૂપે તમને પાછા મળશે. આ ઉપરાંત તમારા પુસ્તકોની સાથે બીજા અનેક ગણા ebooks પણ ઉપહાર રૂપે મળશે.

તમારા પુસ્તકો દાન સાથે કેટલાક કિંમતી પુસ્તકો તમે મને વેચી પણ શકો છો. તમારા પુસ્તક નું પહેલું પાનું અને તેની કીમત જણાવી પ્રસ્તાવ મુકવો.

जुनी कहानियो की किताबे रद्दी में मत डालिए. यहाँ पर दान दीजिये. आप की दी हुई किताब किसीको जीवन का राह दिखा सकती है. सब से बड़ा विद्या दान है. मुझसे तुरंत संपर्क करिए. harshad30@hotmail.com   +973-66331781 ढेर सारी किताबे दान करने के पश्चात आप पाइए मुफ्त २०० से ज्यादा डिजिटल किताब …..और ६०० हिंदी मेगेजिन.

 

Advertisements

Author:

Hello, Harshad Ashodiya I have 12,000 Hindi, Gujarati ebooks

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s