Posted in હાસ્ય કવિતા

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

Posted in હાસ્ય કવિતા

⭕પતિ ને ભૂલશો નહીં⭕

ભૂલો ભલે શોપિંગ બધું,
પતિ પમેશ્વર ને ભૂલશો નહિ
ચૂકવ્યા અગણિત બીલ તેણે,
એ કદી વિસરશો નહિ !
👞👡👡👠👟
ચંપલ ધસ્યા બાટા તણા,
ત્યારે પામ્યા તમ થોબડું
એ ભોળા ભાયડાનાં કાળજાં,
કઠણ બની છુંદશો નહિ !
👜👜👝
કાઢી પાકીટથી રૂપિયા,
હાથમાં દઈ ઉજળા કર્યા
પાર્લરનાં પૈસા દેનાર સામે,
ઝેર જરા ઉગળશો નહિ !
🙅🙅💑💑💑💑
ખોટા લડાવ્યાં લાડ તમને,
કોડ સાળીઓના પુરા કર્યા
એ લાડ લડાવનાર લાડજીના,
ઉપકારને ભૂલશો નહિ !
👴👵👴👵👴👵
લાખો રૂપાળા હો ભલે,
સાસરીયા તમારાથી ના ઠર્યા
એ સંસ્કાર બધા તમારા રાખ છે,
એ માનવું ભૂલશો નહિ !
👦👦👦👦👦👦
પતિ પરમેશ્વરથી સેવા ચાહો,
પત્ની બની સેવા કરો,
એ ગીવ એન્ડ ટેઈક ની,
ભાવના ભૂલશો નહિ !
🛏🛏🛏🛌🛌🛌
ભોંય પર કરી પથારીને,
પલંગે સુવડાવ્યા આપને,
એ બાયડી ધેલા ધેલાજીને,
ભૂલીને ભીંજવશો નહિ !
🌺🌻🌹🌼🌸🌾
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહિ !
💰💰💰💰💰💰💰
ધન ખરચતાં મળશે બધું,
પતિનો પ્રેમ મળશે નહિ
કાળજા ભીના એ કંથની,
ચાહના ચરણની ભૂલશો નહિ !

🙏દરેક ની પત્નીઓ ને સમર્પિત🙏

Posted in પતિ પત્ની ના ૧૦૦૦ જોક્સ, હાસ્ય કવિતા

પતિનું પત્ની વિશેનું નિવેદન :

દેહ કાબૂમાં કરી લો,સ્થૂળ લાગો છો સનમ,
સર્વબાજુ થી હવે વર્તુળ લાગો છો સનમ .

લગ્નટાણે વાંસ જેવી પાતળી કાયા હતી;
ને હવે જાણે ખલીનું કુળ લાગો છો સનમ .

ચાર દસકે વાયરો ગોઠણ કને ફૂંકાય છે;
ચાલવામાં એટલે વ્યાકુળ લાગો છો સનમ.

દેહનું પ્રકાંડ વધતું જાય છે ચારે તરફ;
ઝાડનાં ઊંડાં ગયેલાં મૂળ લાગો છો સનમ

ચાલવા કે મોડવાના થૈ ગયા કાયર તમે;
ને વળી આજે સ્વભાવે શૂળ લાગો છો સનમ.

હવે, પત્ની જો પતિ વિશે લખે તો આમ લખે:👩🏻‍⚖

દેહનાં પરિમાણ સૌ અપસેટ રાખો છો સનમ
માટલું શરમાય એવું પેટ રાખો છો સનમ

જો પથારીમાં પડો, કુંભકર્ણને હો કોમ્પલેક્સ
ને વળી કસરતથી આભડછેટ રાખો છો સનમ.

વાળ માથેથી ગયા એ કાન પર વાવ્યા તમે
નાકમાં યે એનો જથ્થો ગ્રેટ રાખો છો સનમ

રામ જો મનમાં વસે, તો રૂમ કંઈ સરખો કરો
બોસની ફાઈલો બધી તો સેટ રાખો છો સનમ.

ફાંદ પાછી બે બટન વચ્ચેથી પણ ડોકાય છે
ને ઉપરથી બમ ઉપર વોલેટ રાખો છો સનમ.
🌹

Posted in હાસ્ય કવિતા

पता नहीं किसकी रचना है लेकिन बड़े ही तीखे व्यंग कसे हैं । ज़बरदस्त !!!

एकदम फ्रेश एवं समसामयिक….😊😊👍👍

तुम मायावती सी स्वप्नसुंदरी,
मै राहुल सा समझदार प्रिये।
कर्नाटक के गठबंधन सा,
हैं तेरा मेरा प्यार प्रिये।।👏👏👏👏

मैं आरएसएस का उग्रवाद,
तुम आईएसएस का शान्तरूप।
मैं मंदिर का कर्णकटु शंखनाद,
तुम अजान सी मधुर झंकार प्रिये।।😜😜😜😜😜

तुम व्हाटसैप मैं टेलीग्राम,
तुम नेट बैंकिंग मैं मनिऑर्डर।
तुम बुलेट ट्रेन सी द्रुतगामी,
मैं खच्चर ऊंट सवार प्रिये।।
😍😍😍😍😍😍😍
सोनिया सी त्यागमूर्ति हो तुम,
मैं हूं अटल सा पद लोलुप।
मैं नाम का पीएम मनमोहन,
तुम ही असली सरकार प्रिये।।
👏👏👏👏👏👏👏👏
तुम रेणुका की सी स्मित मंद,
और मैं स्मृति का अटृहास।
तुम मर्यादित भाषा निरुपम की,
मैं अडवाणी वाचाल प्रिये।😜😜😜😜😜😜😜😜😜

तुम गगनचुम्बी पेट्रोल भाव,
मैं इंटरनेट सा सस्ता हूं।
लेकिन हम दोनों से ही है,
इस दुनियां की रफ्तार प्रिये।।
👏👏👏👏👏👏
तुम लालू जैसी पशुप्रेमी,
निर्दोष टूजी, सीजी बोफोर्स
तुम चिदम्बरम सी ईमानदार,
मुझसे लज्जित भ्रष्टाचार प्रिये।।😍😍😍😍😍😍😍

तुम सेकुलर कांग्रेस जैसी,
मैं साम्प्रदायिक बीजेपी सा।
तेरी काली करतूतों का,
मैं ढोता सर पर भार प्रिये।।
👏👏👏👏👏👏👏👏👏
तुम दिग्विजय सिंघवी चरित्रवान,
मैं योगी मोदी सा पतित।
तुम औवेसी जैसी देशभक्त,
मैं द्रोही गुनाहगार प्रिये।।😜😜😜😜😜😜😜

तुम मासूम हो पत्थरबाजों सी,
मैं तुझसे पिटता क्रूर सैनिक।
तू वोट बैंक का स्ट्रांग रूम,
मैं तेरे आगे लाचार प्रिये।।👏👏👏👏👏👏👏👏

तुम वेटिकन का लव लेटर,
तुम देवबंद का फतवा हो।
मैं खामोशी संत महंतों की,
और मिथ्या गीता सार प्रिये।।
😜😜😜😜😜😜😜😜😜
मैं कश्मीरी पंडित अतिक्रमी,
तुम पीड़ित निरीह रोहिंग्या हो।
मैं रिफ्यूजी कैंप के हूं काबिल,
तुम भारत की हकदार प्रिये।।

😍😍😍😍😍😍😍😍😍तुम भारत गौरव जिन्ना हो,
मैं भगतसिंह आतंकवादी।
भारत की आज़ादी के श्रेय पर,
है तेरा ही अधिकार प्रिये।।👏👏👏👏👏👏👏👏👏👏👏
🌹🙏🌹🌹🙏🌹🙏

Posted in હાસ્ય કવિતા

जय श्री कृष्णा

अक्ल बाटने लगे विधाता, लंबी लगी कतारी ।
सभी आदमी खड़े हुए थे, कहीं नहीं थी नारी ।

सभी नारियाँ कहाँ रह गई, था ये अचरज भारी ।
पता चला ब्यूटी पार्लर में, पहुँच गई थी सारी।

मेकअप की थी गहन प्रक्रिया, एक एक पर भारी ।
बैठी थीं कुछ इंतजार में, कब आएगी बारी ।

उधर विधाता ने पुरूषों में, अक्ल बाँट दी सारी ।
ब्यूटी पार्लर से फुर्सत पाकर, जब पहुँची सब नारी ।

बोर्ड लगा था स्टॉक ख़त्म है, नहीं अक्ल अब बाकी ।
रोने लगी सभी महिलाएं , नींद खुली ब्रह्मा की ।

पूछा कैसा शोर हो रहा है, ब्रह्मलोक के द्वारे ?
पता चला कि स्टॉक अक्ल का पुरुष ले गए सारे ।

ब्रह्मा जी ने कहा देवियों , बहुत देर कर दी है ।
जितनी भी थी अक्ल वो मैंने, पुरुषों में भर दी है ।

लगी चीखने महिलाये , ये कैसा न्याय तुम्हारा?
कुछ भी करो हमें तो चाहिए, आधा भाग हमारा ।

पुरुषो में शारीरिक बल है, हम ठहरी अबलाएं ।
अक्ल हमारे लिए जरुरी , निज रक्षा कर पाएं ।

सोचकर दाढ़ी सहलाकर , तब बोले ब्रह्मा जी ।
एक वरदान तुम्हे देता हूँ , अब हो जाओ राजी ।

थोड़ी सी भी हँसी तुम्हारी , रहे पुरुष पर भारी ।
कितना भी वह अक्लमंद हो, अक्ल जायेगी मारी ।

एक औरत ने तर्क दिया, मुश्किल बहुत होती है।
हंसने से ज्यादा महिलाये, जीवन भर रोती है ।

ब्रह्मा बोले यही कार्य तब, रोना भी कर देगा ।
औरत का रोना भी नर की, अक्ल हर लेगा ।

एक अधेड़ बोली बाबा, हंसना रोना नहीं आता ।
झगड़े में है सिद्धहस्त हम, खूब झगड़ना भाता ।

ब्रह्मा बोले चलो मान ली, यह भी बात तुम्हारी ।
झगड़े के आगे भी नर की, अक्ल जायेगी मारी ।

ब्रह्मा बोले सुनो ध्यान से, अंतिम वचन हमारा ।
तीन शस्त्र अब तुम्हे दिए, पूरा न्याय हमारा ।

इन अचूक शस्त्रों में भी, जो मानव नहीं फंसेगा ।
निश्चित ब्रह्मवाक्य समझो, उसका घर नहीं बसेगा ।

कान खोलकर ध्यान से, सुन लो बात हमारी
बिना अक्ल के भी होती है, नर पर नारी भारी।..

संजय गुप्ता

Posted in હાસ્ય કવિતા

एक रूमानी कवि :

अभी ना जाओ
छोड़ कर कि
दिल अभी
भरा नहीं

एक दार्शनिक कवि :

मै
पल
दो पल का
शायर हूँ

🔹
एक खिन्न कवि :

कभी कभी
मेरे दिल में
खयाल आता है

🔸
एक समर्पित कवि :

मेरे दिल में
आज क्या है
तू कहें तों
मैं बता दूँ

🔹
एक जीवन से संतुस्ट कवि :

मांग के
साथ
तुम्हारा

🔸
एक प्रेमिका से समझोता
करने वाला कवि :

चलो
इक बार
फिर से
अजनबी
बन जाए
हम दोनों

🔹
एक उदास कवि :

जाने वो
कैसे लोग थे
जिनके
प्यार को
प्यार मिला

🔸
एक निश्चित कवि :

मैं
जिंदगी का
साथ
निभाता चला

🔹
एक असांसारिक कवि :

ये दुनिया
अगर
मिल भी जाए
तो क्या है

🔸
एक देशप्रेमी कवि :

ये
देश है
वीर
जवानों का

🔹
एक विद्रोही कवि :

जिन्हें
नाज़ है
हिंद पर
वो
कहाँ है

🔸
एक निराशावादी कवि :

तंग
आ चुके है
कशमकश-ए-जिंदगी से
हम

🔹
एक मानवतावादी कवि :

अल्ला
तेरो नाम
ईश्वर
तेरो नाम

🔸
एक धर्मनिरपेक्ष कवि :

तू
हिंदू
बनेगा
ना
मुसलमान
बनेगा

🔹
एक छेड़छाड़ करनेवाला कवि :

ए मेरी
जोहराजबी
तुझे
मालूम नहीं

🔸
एक याद ताज़ा करनेवाला कवि :

जिंदगी भर
ना
भूलेगी
ये
बरसात की
रात

इन सभी कवियों का एक ही नाम है :

साहिर लुधियानवी।

👏🏻👏🏻💐🌹🌹

Posted in હાસ્ય કવિતા

ચા , દાળ અને બાયડી


હાસ્ય   રચના  

************

*ચા , દાળ  અને  બાયડી*  
              ચા   બગડી   એની   સવાર   બગડી  ,

             દાળ   બગડી   એનો   દિવસ   બગડ્યો , 

          અને   બાયડી   બગડી  એનો  ભવ   બગડ્યો  . 
આ   ત્રણેયમાં   ચકાચૌંધ   કરી   દે   એવું  એક   સામ્ય   છે  !!! 

          

                  ત્રણેય   પડ્યાં   પડ્યાં   ઊકળે  , 

                ઊકળવું   એ   જ   એમનો   સ્વભાવ ,  

             ઊકળે   નહિ   ત્યાં   સુધી  જંપે  ય   નહિ .

                         પરફોર્મન્સ   જ   ન   આપે .
          ઊકળે   તો   જ   પર્સાનીલીટીમાં   નિખાર   આવે  , 

                           નિખાર   એટલે   કેવો  ? 

                      ચા   ઊકળે   એટલે   લાલ   થાય ,

                     દાળ  ઊકળે   એટલે  પીળી   થાય ,

                                          અને  

                 બાયડી   ઊકળે   એટલે   લાલ – પીળી   થાય  ! 
    આ  ત્રણેયમાં   કલર  ન  પકડાય  તો  ખામી  ચૂલામાં  સમજવી  !!!  
                          

ચા   ની   ચૂસકી  ,   દાળનો  સબળકો   અને   બાયડીનો   ફૈડકો  ! 

              આ   ત્રણેનું    કોમ્બીનેશન   તો   જુઓ  ,સુધારવું    કે   બગાડવું   બધુંય   એમના   હાથમાં .

     😂😂😂😂

Posted in હાસ્ય કવિતા

દરેક પતિ ઓ ને સમર્પિત


ભૂલો ભલે શોપિંગ બધું,
પતિ પમેશ્વર ને ભૂલશો નહિ
ચૂકવ્યા અગણિત બીલ તેણે,
એ કદી વિસરશો નહિ
👞👡👡👠👟
ચંપલ ધસ્યા બાટા તણા,
ત્યારે પામ્યા તમ થોબડું
એ ભોળા ભાયડાનાં કાળજાં,
કઠણ બની છુંદશો નહિ
👜👜👝
કાઢી પાકીટથી રૂપિયા,
હાથમાં દઈ ઉજળા કર્યા
પાર્લરનાં પૈસા દેનાર સામે,
ઝેર જરા ઉગળશો નહિ
🙅🙅💑💑💑💑
ખોટા લડાવ્યાં લાડ તમને,
કોડ સાળીઓના પુરા કર્યા
એ લાડ લડાવનાર લાડજીના,
ઉપકારને ભૂલશો નહિ
👴👵👴👵👴👵
લાખો રૂપાળા હો ભલે,
સાસરીયા તમારાથી ના ઠર્યા
એ સંસ્કાર બધા તમારા રાખ છે,
એ માનવું ભૂલશો નહિ
👦👦👦👦👦👦
પતિ પરમેશ્વરથી સેવા ચાહો,
પત્ની બની સેવા કરો,
એ ગીવ એન્ડ ટેઈક ની,
ભાવના ભૂલશો નહિ
🛏🛏🛏🛌🛌🛌
ભોંય પર કરી પથારીને,
પલંગે સુવડાવ્યા આપને,
એ બાયડી ધેલા ધેલાજીને,
ભૂલીને ભીંજવશો નહિ
🌺🌻🌹🌼🌸🌾
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહિ
💰💰💰💰💰💰💰
ધન ખરચતાં મળશે બધું,
પતિનો પ્રેમ મળશે નહિ
કાળજા ભીના એ કંથની,
ચાહના ચરણની ભૂલશો નહિ
😁😁😁😜😜😜😜

દરેક પતિ ઓ ને સમર્પિત…

Posted in હાસ્ય કવિતા

હાસ્ય કવિતા – हास्य कविता


” હું ઘણું બધું જાણું છું છતાં અજાણ ની જેમ વર્તુ છું ;;;
ના બોલવું એ મારી કમજોરી નથી પણ મૌન રેહવું એજ મારી તાકાત છે….!!!
.
.
.
.
*કવિ એ ખાધેલો માવો ખુબજ જામ્યો છે,કવિ માવો થૂકવા નથી માંગતા*
“कह दो समुंदर से,
मुझे जरुरत नही उन लहरों की…
बस एक बीवी ही काफी है,
ज़िन्दगी में तूफ़ान लाने के लिए…
“तेरी दोस्ती मे दीवाने हो गये
टुजे अपना बनाते बनाते बेगाने हो गये
पुकार ले 1 बार प्यारे से मेरे दोस्त
‘मुर्गे’ की आवाज़ सुने जमाने हो गया”
☝मजेदार मस्ती भरे दोहे🌞
बुरे समय को देखकर, गंजे तू क्यों रोए ,
किसी भी हालत में तेरा बाल न बांका होय…
**********************
कर्ज़ा देता मित्र को, वह मूर्ख कहलाए,
महामूर्ख वह यार है, जो पैसे लौटाए…
**********************
दोस्तो खैनी खाइए, इससे खांसी होय,
फिर उस घर में रात को, चोर घुसे न कोय I
***********************
दोस्त काले रंग पर, रंग चढ़े न कोय,
लक्स लगाकर कांबली, तेंदुलकर न होय…
**********************
बूढ़ा बोला, वीर रस मुझसे पढ़ा न जाए,
कहीं दांत का सैट ही, नीचे न गिर जाए I
**********************
बिना जुर्म के पिटेगा, समझाया था तोय,
पंगा लेकर पुलिस से, साबुत बचा न कोय…
**********************
गुरु पुलिस दोऊ खड़े, काके लागूं पांय,
तभी पुलिस ने गुरु के, पांव दिए तुड़वाय…
*********************
दोहों को स्वीकारिये, या दीजे ठुकराय,
जैसे मुझसे बन पड़ा, मैंने आगे दिए सरकाय I
૧ હાથ પેન પે, ૧ હાથ ફોન પે
૧ કાન લેકચર પે, ૧ કાન ગોસિપ પે
૧ આંખ બોર્ડ પે, ૧ આંખ છોકરી પે
હાજરી ક્લાસ મેં મન ભટકે બાહર…..
કૌન બોલા કે કોલેજ લાઈફ ઇઝી હૈ ?
Aavta haso cho.
Jata haso cho.
Savare haso cho.
Ratre haso cho.
Sukh ma haso cho.
Dukh ma haso cho.
Tamne shu lage cheee ? ? ?
Tame ekla j \”Close UP\” ghaso chooo !???
Anup Upadhyay
27 September at 21:05
🤔😜😎
➖ *एक हास्य रचना* ➖
एक दिन पत्नी का अच्छा मूड देख,
मौके का भरपूर फायदा उठाया,
बरसों से दिमाग में उठते सवाल को,
बहुत हिम्मत से पत्नी के सामने उठाया।
🔻
मैंने कहा, प्रिय एक राज की बात बताना…
साफ बताना, कुछ भी तो न छुपाना,
एक सवाल करता हमें परेशान है..
इस बात से सारे मर्द बहुत हलकान है।
🔻
पत्नी ने आँखे तरेरी, भौहें चढाई..
मैं डरा अब बस होने वाली है लड़ाई,
लेकिन पत्नी ने कुछ दया दिखाई..
पूछने के लिए अपनी सहमति दर्शाई।
🔻
मैंने कहा कि एक बात बताओ..
इस राज से पर्दा आज उठाओ।
🔻
*👉नारियाँ क्यों सदा एक ही पति चाहती है*
*👉सातों जन्म उसी पति पर हक जताती है*
*👉क्या हम इतने प्यारे हैं जो हम पर मरती हो*
*👉हमें सदा पाने को सब इतने व्रत करती हो*
🔻
सुनकर पत्नी कुटिलता से मुस्कुराई….. 😊
अपना मुँह खोलकर बतीसी चमकाई।
बोली आप से क्या अनर्गल कह रहे हो..
कौन सी मूर्खों की दुनिया में रह रहे हो।
🔻
*मेरे पिया ये प्यार नहीं समझदारी है*
*इसके पीछे ये ही सोच हमारी है*
*एक जन्म में तुम्हे गधे से इंसान बनाया है*
*कूट- पीट के तुम्हे जोरु का गुलाम बनाया है।*
🔻
अब जो हर जन्म में नया पति पाएँगे…
तो उसे सुधारने में फिर जन्म गवाएँगे,
ये सोचकर ही हम वो ही पति चाहती हैं,
कैसा भी हो, सात जन्म उस पर हक जताती है…।
मैं समझ गया ये
प्यार नहीं होशियारी है,
सदा याद रखो
नर पर नारी भारी है..!!
Devdas Ne Gamti Hati Paro Wah..Wah.. Devdas Ne Gamti Hati Paro Tamne Nathi Lagtu Ke Prem Karva Karta Petrol Pump Kholvo Saro.
Ganpat Chavda
કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું.
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું કહું છું કે,
‘આવું છું… બસ રસ્તામાં છું.’
GARMI SONG..
Suno Gor Se”PEPSI”Walo
Buri Nzar Na”COKE”Pe Dalo
Chahe Jitna”DEW”Pila Lo
Sbse Aage Hoga”NIMBU-PANI”
Hamne Piya He
Tum B Piyo.
“Garmi Mubark” Ho.
Garmi Aa Gayi h Apna KHAYAL Rakhna
Pani Jyada Pina
KHANA Kam KHANA?
Aur Sabse Zaruri baat-
Sir ko Dhoop se Bachana
Qyunki Bhuse me Jaldi Aag Lagti Hai. Happy Summer
In the session of ટાઢ
I love તાપણા
🔥
But
I hate ધુમાડા
કવિ ધીમે ધીમે English શીખી રહ્યા છે
Kon kehta he, sirf mahobbat me hi dard hota he…‎
kambakht…‎
Baccho ko padhane me bhi toh jaan nikal jaati hai!!!!‎
Mukesh Sharma
16 hrs · Chandigarh, India
मैं भारत का वोटर हूँ,
मुझे लड्डू दोनों हाथ चाहिये।
बिजली मैं बचाऊँगा नहीं,
बिजली बिल मुझे कम चाहिये,
पेड़ मैं लगाऊँगा नहीं,
मौसम मुझको नम चाहिये,
शिकायत मैं करूँगा नहीं,
कार्रवाई तुरंत चाहिये।
लेन-देन मैं कम न करूँ,
भ्रष्टाचार का अंत चाहिये।
पढ़ने को मेहनत करी नहीं,
नौकरी लालीपाॅप चाहिये,
काम करूँ न धेले भर का,
वेतन लल्लनटाॅप चाहिये।
एक नेता कुछ बोल गया सो
मुफ्त में पंद्रह लाख चाहिये,
कमज़ोरों से लाभ उठायें
फिर भी ऊँची साख चाहिये।
लोन मिले बिल्कुल सस्ता,
बचत पर ब्याज चढ़ा चाहिये,
नेता मेरी ही जात का हो,
पर देश तो आगे बढ़ा चाहिये।।
मैं भारत का वोटर हूँ मुझे लड्डू
दोनों हाथ चाहिये।
Sanj padi ne tame yad
avya
Sanj padi ne tame yad
avya
.
.
Bapor nu jamvanu
padyu 6e
Tame aaje magva kem
na avya
Sitaro me aap,
Hawao me aap,
Fizao me aap,
Baharo me aap,
Dhop me aap,
Chaaon me aap,
Sach hi suna hai
.
.
.
ki
.
.
.
.
.
.
.
.
.
.
.
buri aatmao ka koi thikana nahi hota…
tuje dekha to aashe khyal aaya jese
paglo ke stok me naya mal aaya
Usne Kaha Meri Muhabbat Me Fanaa Hoja,
waah ! waah!
Usne Kaha Meri Muhabbat Me Fanaa Hoja,
.
.
.
.
.
.
.
Maine Kaha Time Nahi Hai, Chal Dafaaa Hoja..
अर्ज़ किया है ….
वो जहर देकर मारते तो
दुनिया की नज़र में आ जाते
अन्दाज़े कत्ल तो देखो
हमसे शादी ही कर ली ….
आज का संध्याकालीन ज्ञान :-
बोया पेड़ बबूल का तो आम कहाँ से होय ?
दिन भर लटके फेसबुक पर तो काम कहाँ से होय ?
रामचंद्र कह गए सिया से, ऐसा कलयुग आएगा;
कॉपी करेगा व्हाट्सएप से, फेसबुक में चिपकायेगा ।।
गर्मी के दोहे ..!!!
पंखा देखत रात गई ..आई ना लेकिन लाईट।..
मच्छर गाते रहे कान में .. पार्टी आँल नाईट।।
गिरे बुजर्ग को उठाने
भरे बाजार में कोई नही आया
गोरी(लड़की )का रुमाल क्या गिरा
पूरा बाजार दौड़ कर आया ।
जिधर देखो इश्क के बीमार बेठे हे
हज़ारो मर गये लाखो तैयार बेठे हे ।
बर्बाद”होते हे ये लड़कियों के पीछे
और कहते है की …?
सरकार की वज़ह से बेरोज़गार बेठे है ।
जिस ने ज़ल्द बाज़ी में शादी की
उसने अपना जीवन बिगाड़ लिया।।
वाह! वाह!
वाह! वाह!
और जिसने सोच समझ कर की
उसने कौन सा तीर मार लिया।।
ताजमहल देखने गए 3 दोस्तों का शायराना
अंदाज..
.
कुंवारा–
तकदीर है मगर किस्मत नहीं खुलती,
ताज महल बनाना चाहता हूं , मगर
मुमताज नही मिलती .
.
आशिक —
तकदीर है मगर किस्मत नहीं खुलती,
मुमताज मिल गई है , मगर
शादी नहीं करती ….
.
शादीशुदा —
तकदीर है मगर किस्मत नहीं खुलती,
ताजमहल बनाना चाहता हूं, मगर
मुमताज नही मरती
पहली बार में लगा कि वो मेरी है.
उसकी आंखें समुद्र से भी गहरी हैं,
प्रपोज कर-कर के थक गया फिर पता चला,
वो तो बहरी है.
फिजाओं में तुम हो
घटाओं में तुम हो
हवाओं में तुम हो
बहारों में तुम हो
धूप में तुम हो
छाँव में तुम हो
अब तुम ही बताओ मेरी जान
क्या तुम किसी भूत से कम हो.
बड़ा इतराती फिरती थी वो अपने हुस्न-ए-रुखसार पर… 😍
मायूस बैठी है जबसे देखी है अपनी तस्वीर कार्ड-ए-आधार पर
मौसम ने ली अंगड़ाई
और निकाल ली आप ने रज़ाई
आइसक्रीम से हुई लड़ाई
और मूंगफली है घर में आई
शरबत से मुंह मोड़ लिया
चाय से नाता जोड़ लिया
ज़रा सी ठंड क्या पड़ी
आप ने तो नहाना ही छोड़ दिया।
वो छत्त पर चढे पतंग उडाने के बहाने
बाजु क्ली भी आईं कपडे सुखाने के बहाने
बीबी ने देखा ये हसीन नजारा
वो डडा’ ले आईं, बन्दर भगाने के बहाने
सभी non active मेम्बर के लिए,
Admin की शायरी,
नखरे आपके तौबा तौबा
गजब आपका स्टाईल है ,
मेसेज तो आप कभी करते नहीं
बस हल्ला मचा रखा है की
हमारे पास भी मोबाईल है |
खाया पिया- अंग लगेगा;
दान किया- संग चलेगा;
ग्रूप मे सन्देश भेजा करो
वरना, मोबाइल में जंग लगेगा।
અંધે કે હાથ મેં ‘દૂરબીન’
ગુંગે કે હાથ મેં ‘માઈક’
ગંજે કે હાથ મેં ‘શેમ્પૂ’
પાગલ કે હાથ મેં ‘બોમ્બ’
ઔર આપકે હાથ મેં ‘જોક્સ જંકશન…’
ક્યાં જમાના આયા હૈ!
આ સકટ નો ભાર ઉતારવા દે …મને હળવો થવા દે ….આમાં કવિ બાથરૂમ જવાની વાત કરે છે.
આકાશ ગમે એટલું ઊંચું કેમ નથી….
દરિયો ગમે એટલો ઊંડો કેમ નથી….
પવન ગમે એટલો તેજ કેમ નથી….
આગ ગમે એટલી ગરમ કેમ નથી….
એક જ વાત યાદ રાખો : એ બધું ગિનિસ બુકવાળાનું કામ છે, તમારું નહીં !
આજ ના મુખ્ય સમાચાર 📝
.
.
કવિ એ રાજીનામું મૂક્યુ છે..
હવે #નરિયો આવવાની સંભાવના છે.
આજકલ કી લડકિયા ઔર આજકલ કી ફૈશન.
કભી તો યે સ્લીવલેસ કભી તો યે બેક-લેસ.
કભી કભી વિધાઉટ લેસ ઔર કભી તો ટોપ-લેસ !
ઔર મગર હમ ઘૂર કે દેંખે….
તો અપુન હી મેનર-લેસ !
આજના સ્ટુડન્ટો કેવી રીતે વિચારે છે ?
‘કભી સોચતે હૈ આજ પઢેંગે…. કભી સોચતે હૈ કલ પઢેંગે….
જબ એક્ઝામ આઈ સર પેતો કહેંગે અભી ક્યાં તંબુરા પઢેંગે ?
આપ આપ હો, હમ હમ હૈ,
પ્યાજ નહીં કાટે ફિર ભી આંખે નમ હૈ,
સપ્લાય ના હોને સે સબ્જી મેં આલું કમ હૈ…
ઇસ સે બકવાસ શાયરી બનાઓ
અગર આપ મેં દમ હૈ!
આપને નીંદ ચુરાઈ હમ ખામોશ રહે….
આપને ચૈન ચુરાયા હમ ખામોશ રહે….
આપ ને હંસી ચુરાઈ હમ ખામોશ રહે….
મગર કમબખ્ત હમારી ચપ્પલ તો મત ચુરાઓ !!
આસમાન જિતના નીલા હૈ…
વાહ વાહ
સનફ્લાવર જિતના પીલા હૈ…
વાહ વાહ
પાની જિતના ગીલા હૈ…
વાહ વાહ
આપકા સ્ક્રૂ ઉતના ઢીલા હૈ
અબ બોલો વાહ વાહ…
ઇસ સે બડી આતંકવાદી ઘટના ઔર ક્યાં હો સકતી હૈ…..
કિ પોટી ધોને કે લોટે મેં તેજાબ ડાલ દિયા જાય !
ઈશ્ક મેં યે કૈસા અંજામ પાયા હૈ… હાથ-પૈર તૂટે હૈ મુંહસે ખૂન આયા હૈ…
હોસ્પિટલ પહુંચે તો નર્સને ફરમાયા હૈ… બહારો ફૂલ બરસાઓ કિસી કા મહેબુબ આયા હૈ !
ઈશ્વરને પણ આજકાલ તથાસ્તુ કહેતા ડર લાગે છે,
આજનો માનવી ફૂલ ધરીને આખો બગીચો માંગે છે !
એ મેરે SMS મેરે દોસ્ત કે પાસ જાના
અગર વો શો રહે તો શોર મત મચાના
જબ વો જાગે તો ધીમે સે મુસ્કુરાના
ઔર જાકર કહેના અરે કન્જુસ SMS તો કરો
કડવું સત્ય….💃�☝�
સ્ત્રી કદી નિષ્ફળ પુરૂષ પાછળ જતી જ નથી.
લોકો પાછા એમ કહે છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે.
કયું મેસેજ મેસેજ કરતી હૈ તું મેસેજ પે કયું મારતી હૈ
ક્યાં રખ્ખા હૈ મેસેજ મેં મેસેજ કિ લગા દુ ઢેરી
મૈ બારીશ કર દુ મેસેજ કી જો તું કરવા દે ‘ફ્રી….!’
કુંવારી કન્યાઓ કેવું ગીત ગાય છે ?
‘હસબન્ડ ઐસા હો પર્સ મેં જિસકે પૈસા હો,
લંબી જિસકી હાઈટ હો ગુસ્સે કા વો લાઈટ હો
જબ સાસ સે મેરી ફાઈટ હો તો કહે માય ડાર્લિંગ,
તુમ હી ‘રાઈટ’ હો !’
કેમ કરી સમજાવું
આ વિખેરાયેલા સ્વપ્નોને..
થોડા અપુરતાં હતાં..
અને ઉપરથી કમુર્તા હતાં..!!
કોમર્સ માં ભણતો છોકરો એના ક્લાસની છોકરીને કહે છે :
હું તારા દિલનો દેવાદાર છું,
તું મારા દિલની લેણદાર છું,
હવાલા પાડવાના બાકી છે, પણ
તારો બાપ વાર્ષિક-સરવૈયું માંગે છે !
કોલેજ કી ગલિયો મેં અજીબ ખેલ હોતા હૈ
ક્લાસ મેં બૈઠે બૈઠે દિલો કા મેલ હોતા હૈ
નોટ્સ કી જગા લવ-લેટર એક્સચેન્જ હોતા હૈ…
ઇસીલિયે ‘આશિક’ હંમેશા ફેલ હોતા હૈ !
કોલેજ કી લડકી એક ‘ફૂલ’ હૈ.
ઉસે ચાહના એક ‘ભૂલ’ હૈ.
જો ઉસ મેં ‘મશગુલ’ હૈ,
સમજો, એટીકેટી કે ચાન્સ ‘ફુલ હૈ
ગાંધીજીને કયું કહા અંગ્રેજોસે : ચાલે જાઓ !
દુબારા…. દુબારા….
ગાંધીજીને કયું કહા અંગ્રેજોસે : ચાલે જાઓ !
મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ !
ગુજ્જુ લવ-શાયરી
આ દિલની ‘ડોન’ છે તું
દોસ્તીનો ‘સ્વીટ-કોન’ છે તું
ધડકનની ‘રીંગટોન’ છે તું
બીજું તો શું કહું ગાંડી
વગર વ્યાજની ‘લોન’ છે તું!
ચાય કે કપ સે ઉઠતે ધુએ મેં…
આપ જૈસે અપનો કી તસ્વીર નજર આતી હૈ…
કમબખ્ત ઇન્હી ખયાલો મેં ખો કર…
મેરી ચાય ઠંડી હો આતી હૈ !
ચિંગારી અંગારે સે કમ નહીં હોતી
સાદગી સિંગાર સે કમ નહીં હોતી
યે તો દેખને ક નજરિયા હૈ દોસ્ત,
વરના કામવાલી કેટરીના સે કમ નહીં હોતી !
ચોમાસું શરુ થઇ ગયું એટલે આપણને જુના દિવસો યાદ આવે. “આવરે વરસાદવાળું ગીત હવે બદલાઈ ગયું છે.
આવરે વરસાદ, મંચુરીયન નો પ્રસાદ,
ઉની ઉની તંદુરી ને પનીર ટીક્કાનું શાક
ખાવું હોય તો ખા, નહિ તો “પીત્ઝા હટ” માં જા
જાની… હમસે પંગા મત લેના…
કયું કિ…….
જિન તૂફાનો મેં લોગો કે ઝોપડે ઉડ જાતે હૈ…
ઉન તૂફાનો મેં હમ અપની ચડ્ડી સુખતે હૈ !
જિંદગી કિ રાહોમે જબ કોઈ મોડ આયે….
જી હા, જિંદગી કિ રાહોમે જબ કોઈ મોડ આયે….
કૃપયા હોર્ન બજાયે, સાઈડ દિખાયે, ઔર મુડ જાયે !
જિંદગી જીવવાનો નથી રસ
પરીક્ષા નો નથી બંદોબસ્ત
મારે ઔસ્ટ્રેલીયા તો જવું છે પણ
ગુજરાત થી નથી કોઈ બસ
જિંદગી મજૂર થતી જાય છે..!! અને
લોકો..સાહેબ કહી મેણા મારે છે..!!✍
જિતને ચેનલ ટીવી કે ઉતને નખરે બીવી કે
ટીવી ચલે રીમોટ સે બીવી ચલે નોટ સે
છેડા અગર ટીવી તો ટીવી હુઆ ખરાબ
જો છેડા બીવી કો તો ‘બેઘર’ હુએ જનાબ !
જી કરે આપ કે પાસ આઉં, પાસ આ કે રુક જાઉં,
ના બેઠું, ના બોલું, બસ આપકી આંખોમે
સંતરે કા છિલકા નીચોડ કે ભાગ જાઉં !
જીગરની જલેબી ને કલેજાના કટકા
પ્રેમના પાપડ ને કચુંબરના ચટકા
લાવ તારા ગાલ મારે ભરવા છે બટકા
જ્યાં દિલ લાગે છે ત્યાં આ દુનિયા નડે છે
જ્યાં પ્રીત લાગે છે ત્યાં પોતાના જ નડે છે
ઈચ્છા તો છે ‘હોન્ડા સીટી’ ની પણ આ ‘સ્કુટી’ ના બાકી હપ્તા નડે છે !
જ્વાળામુખીને ભભુકવાનું કોઈ શીખવતું નથી
તોફાનોને ત્રાટકવાનું કોઈ શીખવતું નથી
જગતના પ્રલયો એની મેળે થાય છે
તને પરણવાનું કોઈ શીખવતું નથી !
ટપાલી
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !
ટારા હસવા પર આખી જવાની લૂંટાવી ડેવા….
(એલા, પાછું બોલની)
ટારા હસવા પર આખી જવાની લૂંટાવી ડેવા….
એસીપી બોઈલો : તાં જ ઊભો રે’જે, ની તો ગોલી ચલાવી ડેવા !
ટાલ ધરાવનાર
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !
તારી ને મારી ભવોભવની પ્રીત…
તારી ને મારી ભવોભવની પ્રીત…
તું મારી ગરોળી ને હું તારી ભીંત !
તું હસે છે જયારે જયારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .
(૧) તું હસે છે જયારે જયારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .
(૨) હું વિચારું છું બેઠો બેઠો, કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે
તુજ કો દેખકર યાદ આતા હૈ બચપણ….
તેર ચોકુ બાવન ને ચૌદ ચોકુ છપ્પન
તુજ કો દેખકર યાદ આતા હૈ બચપણ….
તેર ચોકુ બાવન ને ચૌદ ચોકુ છપ્પન !
થારો એસએમએસ જબ જબ આવે હૈ
મ્હારો રોમ રોમ યુ મચલ મચલ જાવે હૈ
અંગ અંગ મેં મ્હારે ગુદગુદી સી હોવે હૈ
કુસૂર થારો કોઈ નહીં સાલો મોબાઈલ હી વાઈબ્રેટ હોવે હૈ !
દિલ ની લાગે તો મેં હું કરું ? તાપ બો લાગે તો મેં હું કરું ?
તું માંગે તો ચાંદ-તારા તોડી લાવું… પણ બપોરે માંગે તો મેં હું કરું ?
દિલ બદલ ના દેના ‘સીમકાર્ડ’ કી તરહ
દોસ્તી લો મત કરના ‘બેટરી’ કી તરહ
પ્યાર કમ ના કરના ‘બેલેન્સ’ કી તરહ
બીચ મેં છોડ ના દેના ‘નેટવર્ક’ કી તરહ
હંમેશા મેરા સાથ નિભાના ‘ચાર્જર’ કી તરહ!
દિલકે અરમા આંસુઓ મેં બહ ગયે
હમ ગલી મેં થે ગલી મેં રાહ ગયે
કમબખ્ત લાઈટ ચાલી ગઈ
ઔર હમ ઉસકી માં કો ‘આઈ લવ યૂ’ કહ ગયે !
દૂધ પડ્યું હોય તો ડાયરેક્ટ છાશ ના થાય…
વાહ વાહ
દૂધ પડ્યું હોય તો ડાયરેક્ટ છાશ ના થાય…
આજકાલની એકઝામમાં લેખક પણ પાસ ના થાય !
દેશી ઇંગ્લીશમાં ચતુર કાગડાની વાર્તા કેવી રીતે કહેવાય ? વાંચો…
વન વોઝ કાગડા સીટીંગ ઓન દેગડા.
હી વોઝ વેરી પ્યાસા, હિઅર-ઘેર ભટકા,
હિ સો અ મટકા. સમ પથ્થર પટકા.
લિટલ વોટર ગટકા ફ્લાઈંગ ફ્લાઈંગ સટકા !
નજર મિલી તબ વો અકેલી થી
દોસ્તી હુઈ તબ વો સહેલી થી
પ્યાર હુઆ તબ વો પહેલી થી
મગર દુસરે કે સાથ ભાગ ગઈ તબ પતા ચલા વો તો ઇસ એરીયા કી ‘ચમેલી’ થી !
નજરથી નજર મળે તો પૂછો, કેમ છે !
નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે !
પણ જો કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો, બહેન છે !
નયન ને બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે….
પછી ?
નયન ખોલ્યા તો બાપા ઉભા હતાં સામે
લાકડી લીધી અને પછી અમને ધોયા છે તમે તો ભાગી ગયા પણ
બયડા અમારા તોડયા છે,,,,,,
ના જાણે વો હમસે ક્યાં છુપાતી થી
કુછ થા ઉસકે હોંઠો પે મગર વો શરમાતી થી
જબ હમને મુંહ ખુલવા કે દેખા તો….
સાલી ‘માંનીકચંદ’ ખાલી થી !
પગલે પગલે હવાની દિશાનું ધ્યાન રાખજો…
કઠીન સમસ્યાઓમાં દોસ્તીની દોસ્તી રાખજો…
અમારી યાદોની ખુશ્બુ આવશે તમને જરૂર…
તમે બસ તમારું નાક સાફ રાખજો !
પહેલી ગલી મા બીજી ગલી છે
બીજી ગલી મા ત્રીજી ગલી છે
ત્રીજી ગલી મા ચોથી ગલી છે
ચોથી ગલી મા પાચમી ગલી છે ……………….ગલી મા ગલી છે એમા પણ ગલી છે…………….
.
.
.
.
.
.
.
.
આમા કવિ અમદાવાદમાં પોળ માં આવિગયા છે પણ હજી સંબંધીનુ ઘર નથી મળતુ. આટા મારતો કવિ
પાકિસ્તાનનું નવું રાષ્ટ્રગીત
સારે જહાં સે લુચ્ચા
પાકિસ્તાન હમારા
હમ જાનવર હૈં ઉસકે
યે ચિડીયાઘર હમારા
મઝહબ હમેં શીખાતા
આતંકવાદ ફૈલાના
ના-મર્દ હૈં હમ વતન કે
તાલિબાન બાપ હમારા
સારે જહાં સે લુચ્ચા…
પાદર નું ખેતર અને પગ મા વાળા,
અંધારી રાત અને બળદીયા કાળા.
.
.
કજીયાડી બાયડી અને પાડોશ
મા હાળા, .
આટલું ના દેજે દ્રારીકા વાળા
પાની દેખકર પ્યાસ લગતી હૈ શાદી દેખકર હંમે ભી આસ લગતી હૈ…
મગર ક્યાં કરે ? હર ઝક્કાસ લડકી કિ ‘માં’ હંમે ખતરનાક ‘સાસ’ લગતી હૈ !
પ્યાર મેં જુબાન બંધ હો તો આખે બોલતી હૈ
આંખે ચુપ હો તો દિલ કિ ધડકન બોલાતી હૈ
ઔર દિલ કિ ધડકન ભી બંધ હો તો ?
રામ નામ સત્ય હૈ…
પ્યાર મેં યે અંજામ પાયા હૈ
મુંહ, હાથ, પૈર સબ તુંડવાયા હૈ
હોસ્પિટલ ગયે તો નર્સ ને ફરમાયા
બહારો ફૂલ બરસાઓ કિસીકા મહેબુબ ૧૦૮ મેં આયા હૈ !
પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે..
પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો…!!
ફિઝા કિ મજલીસ મેં સુકૂન ન આયેગા…
મગસમ-એ-તોહીન સે કુબૂલ મુફલિસ ન જાયેગા….
મક્તુલ-એ-વફા કા કભી મહેરુમ ન આયેગા…
દિમાગ ફટ જાયેગા મગર એ શેર સમજ ન આયેગા !
ફિઝા કી મજલિસ મેં
સુકુન ન આયેગા
મગ્સમ-એ-તૌહિન સે
કબૂલ મુફલિસ ન જાયેગા
મક્તુલ-એ-વફા કો
મેહરમ ન આયેગા
ભરતા-એ-દિમાગ હો જાયેગા
મગર યે શેર સમજ ન આયેગા!
ફૂલ ખીલકર ઉદાસ હૈ સમુંદર કો પાની કિ પ્યાસ હૈ
એક બાર મુસ્કુરા દો અય મેરે દોસ્ત….
રામગોપાલ વર્મા કો નયે ‘ભૂત’ કિ તલાશ હૈ !
ફૂલ ખીલકર ઉદાસ હૈ સમુંદર કો પાની કિ પ્યાસ હૈ
એક બાર મુસ્કુરા દો અય મેરે દોસ્ત….
રામગોપાલ વર્મા કો નયે ‘ભૂત’ કિ તલાશ હૈ !
બદલા જો વક્ત, વક્ત કી રફતાર બદલ ગઈ
સુરજ ઢલા તો શામ કી સૂરત બદલ ગઈ
એક ઉમ્ર તક હમ ઉનકી જરૂરત બને રહે…
ફિર યૂ હુઆ કે ઉનકી જરૂરત બદલ ગઈ !
ભઈ, યે ‘લવ’ કિસે કહેતે હૈ ? જાનતે હૈ આપ ?
શ્રીમાન, ‘લવ’ તો શ્રીરામ કે સુપુત્ર થે !
અધિક જાનકારી કે લિયે રામાયણ પઢે !
મંઝિલ કી તરફ બઢતે જાઓ, જો દિલ કહે વો કરતે જાઓ, પિછેવાલો સે આગે નિકલો, આગેવાલો સે ઔર ભી આગે બઢો,
જોર સે બઢો, જોર સે બઢો… તભી તુમ અચ્છે ‘રીક્ષાવાલે, બન પાઓગે !
મચ્છરને આપકો કાટા, વો ઉસકા જુનૂન થા
આપને વહા ખુજલાયા, વો આપકા સુકુન થા.
ચાહકર ભી ઉસે નહિ મારા કયું કિ, ઉસકી રગોમે આપકા હી ખૂન થા !
મનગમતા સાથીનો સાથ લઈને આવીશ…
મીઠી મધભરી એ યાદ લઈને આવીશ…
તમે એક વાર તરસ્યા તો થાઓ,
૧ રૂપિયાનું આખું ‘પાઉચ’ લઈને આવીશ !
મનમોહન સિંહ કે રાજ મેં, અર્ઝ કિયા હૈ…
”યહાં ગરીબ કો
મરને કી જલ્દી
ઈસલિયે ભી હૈ
કે કહીં મરને તક
‘કફન’ ભી મહંગા ના હો જાયે!”
માણસો કહે છે કે
મા બાપના કર્મોના ફળ એના છોકરાવને ભોગવવા પ઼ડે છે
પણ ક્યારેક ક્યારેક એના જમાઈ ને પણ ભોગવવા પડે છે
આમ કવિ ઘરવાળી થી કંટાળી ગ્યા છે
મેરી પ્યાસી પ્રિયતમા,
મુઝે અપને દિલમે જગહ મત દેના.
મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે….
કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો,
રહને મેં ઉતના હી મજા આતા હૈ !
મૈ તેરે દર પે આયા હું,કુછ કર કે જાઉંગા,ઝોલી ભર કે જાઉંગા, યા મર કે જાઉંગા…
.
.
.
.
*અહી કવિ પોતાની સેલેરીમાંથી શાકભાજી ખરીદવા માટે કેશ ઉપાડવા લાઈન માં ઉભા છે….
મૈ દોસ્તી કા વો દાગ હૂં જિસે તુમ મિટા ના સકોગે !
મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોના વરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’
કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’
યાર, તેરી યાદ મેં હંમે લુઝ-મોશન હો ગયે….
યાર, તેરી યાદ મેં હંમે લુઝ-મોશન હો ગયે….
……….
યે ભી તો આંસુ હૈ બસ, રસ્તા ભૂલ ગયે !
યે તિતલી સા રંગીન મીઠા બદન….
યે બુંદ બુંદ પિઘલતા હસીન સા શબાબ…
હોંઠો સે લગા લુ, યે કશીશ કૈસી હૈ ?
કમબખ્ત બરફ કા ગોલા ચીજ હી ઐસી હૈ !
રાત કી તન્હાઈ મેં કોઈ બદન કો છું લે
એક અનોખી ચુભન હો ઔર બદન થરથરાયે
તો ઇસે ઈશ્ક સમજકર રિસ્ક ના લો…
કછુઆ જલાઓ, મચ્છર ભગાઓ !
રામને ધનુષ તોડા, સીતા પ્યાર સે આઈ
ક્રિષ્ના ને બાંસુરી બજાઈ, રાધા દોડી દોડી આઈ
હમને સિર્ફ સીટી મારી…
વો સાલી બાપ કો બુલાકર લાઈ !
લડકે ને લડકી કો કિયા
ટચ…
(ઇમેજીન મત કરો, આગે પઢો)
લડકે ને લડકી કો કિયા
ટચ…
અસલી મસાલે સચ સચ
એમડીએચ… એમડીએચ…
લાવ કો લાઈફ મેં ‘મસ્ટ’ હોના ચાહિયે, સ્ટુડન્ટસ કો લવ મેં ‘ઈંટરેસ્ટ’ હોના ચાહિયે,
આશિક આશિકી મેં ‘પરફેક્ટ’ હોના ચાહિયે…. યે ભી કોલેજ મેં ‘સબ્જેક્ટ’ હોના ચાહિયે !
લીટલ બર્ડ ઇન ધ સ્કાય દ્રોપીંગ ચરક ઇન યોર આઈ
યુ ડોન્ટ કમ્પ્લેન યુ ડોન્ટ ક્રાય જસ્ટ થેંક ગોડ ધેટ કાઉ કાન્ટ ફ્લાય !
લુહાર
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !
વધતી જતી સમજણ,
જીવનને મૌન તરફ
લઈ જાય છે.
આમા કવિ મોબઈલ બંધ ગયો છે એટલે બહાનુ બતાવે છે..
શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે.
આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે.
ડગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે
ડાચું તમારું જ દેખાય, ને પથારી ફરી જાય છે !
સુથાર
છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે
સુનો ગોંર સે ‘પેપ્સી’ વાલો, બુરી નજર ના ‘કોક’ પે ડાલો,
ચાહે જિતના ‘સ્પ્રાઈટ’ પિલા દો, સબ સે આગે હોગા નીંબુ પાની !
હમને પિયા હૈ…. તુમ ભી પિઓ !
સુરતી શાયરી :
તુને ડીલ આઈપૂ, ને આ હાલટ ઠઈ
અવે ડીલ ની લાગે ટો મેં હું કરું?
પખોં ની ચાલે ને એસી પણ ની ચાલે
અવે ટાપ બો લાગે ટો મેં હું કરું?
મને થાય કે ટારી આખોં માં ડુબી જાવ,
પન તું ચહમા પેરી આવે તો મેં હું કરું?
ટું માંગટે તો ચાંડ-ટારા ટોરી લાવટે,
પન ટું બપ્પોરે માંગે ટો મેં હું કરું?
સેલ્સમેન
સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
સ્પર્શના પુષ્પો ખીલે છે શ્વાસમાં…
ધડકનો ગુંજી રહી વિશ્વાસમાં…
જીવનના સફરનો અંત ક્યાં અને કેવો હશે ?
સાલા, કેવા વિચારો આવે છે સંડાસમાં ?
હમ કો હમી સે ચુરા લો… દિલ મેં કહી તુમ છુપા લો… હમ અકેલે ખો ન જાયે… પાસ આઓ…
રુકો ! પહેલે ‘ડેટોલ’ સે નહા લો !
હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા….
પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી?
બોલ્યા – તમે લોકો બંધ કરો તો હુ કંઈક લખું ને..
હિન્ગ્લીશ શાયરી
મેરે દેશ કે સચ્ચે વીરો
વાહ વાહ
મેરે દેશ કે સચ્ચે વીરો
એની નંબર મલ્ટીપ્લાઈડ
બાય ઝીરો… ઈઝ ઝીરો!
😜😜
#ट्विंकल #ट्विंकल # लिटिल #स्टार ।।
😜😜
तेरी #गर्लफ्रेंड गयी #बाजार ।।
😜😜
#उसको मिल गया #दूसरा #यार ।।
😜😜
उसके #साथ वो #हो गयी #फरार ।।
😜😜
#अब तू #बैठ केे #मक्खी #मार ।।
😜😜
#क्योंकि मै ही #था वो #कमीना #यार ।।

” હું ઘણું બધું જાણું છું છતાં અજાણ ની જેમ વર્તુ છું ;;;
ના બોલવું એ મારી કમજોરી નથી પણ મૌન રેહવું એજ મારી તાકાત છે….!!!
.
.
.
.
*કવિ એ ખાધેલો માવો ખુબજ જામ્યો છે,કવિ માવો થૂકવા નથી માંગતા*
“कह दो समुंदर से,
मुझे जरुरत नही उन लहरों की…
बस एक बीवी ही काफी है,
ज़िन्दगी में तूफ़ान लाने के लिए…
“तेरी दोस्ती मे दीवाने हो गये
टुजे अपना बनाते बनाते बेगाने हो गये
पुकार ले 1 बार प्यारे से मेरे दोस्त
‘मुर्गे’ की आवाज़ सुने जमाने हो गया”
☝मजेदार मस्ती भरे दोहे🌞
बुरे समय को देखकर, गंजे तू क्यों रोए ,
किसी भी हालत में तेरा बाल न बांका होय…
**********************
कर्ज़ा देता मित्र को, वह मूर्ख कहलाए,
महामूर्ख वह यार है, जो पैसे लौटाए…
**********************
दोस्तो खैनी खाइए, इससे खांसी होय,
फिर उस घर में रात को, चोर घुसे न कोय I
***********************
दोस्त काले रंग पर, रंग चढ़े न कोय,
लक्स लगाकर कांबली, तेंदुलकर न होय…
**********************
बूढ़ा बोला, वीर रस मुझसे पढ़ा न जाए,
कहीं दांत का सैट ही, नीचे न गिर जाए I
**********************
बिना जुर्म के पिटेगा, समझाया था तोय,
पंगा लेकर पुलिस से, साबुत बचा न कोय…
**********************
गुरु पुलिस दोऊ खड़े, काके लागूं पांय,
तभी पुलिस ने गुरु के, पांव दिए तुड़वाय…
*********************
दोहों को स्वीकारिये, या दीजे ठुकराय,
जैसे मुझसे बन पड़ा, मैंने आगे दिए सरकाय I
૧ હાથ પેન પે, ૧ હાથ ફોન પે
૧ કાન લેકચર પે, ૧ કાન ગોસિપ પે
૧ આંખ બોર્ડ પે, ૧ આંખ છોકરી પે
હાજરી ક્લાસ મેં મન ભટકે બાહર…..
કૌન બોલા કે કોલેજ લાઈફ ઇઝી હૈ ?
Aavta haso cho.
Jata haso cho.
Savare haso cho.
Ratre haso cho.
Sukh ma haso cho.
Dukh ma haso cho.
Tamne shu lage cheee ? ? ?
Tame ekla j \”Close UP\” ghaso chooo !???
Anup Upadhyay
27 September at 21:05
🤔😜😎
➖ *एक हास्य रचना* ➖
एक दिन पत्नी का अच्छा मूड देख,
मौके का भरपूर फायदा उठाया,
बरसों से दिमाग में उठते सवाल को,
बहुत हिम्मत से पत्नी के सामने उठाया।
🔻
मैंने कहा, प्रिय एक राज की बात बताना…
साफ बताना, कुछ भी तो न छुपाना,
एक सवाल करता हमें परेशान है..
इस बात से सारे मर्द बहुत हलकान है।
🔻
पत्नी ने आँखे तरेरी, भौहें चढाई..
मैं डरा अब बस होने वाली है लड़ाई,
लेकिन पत्नी ने कुछ दया दिखाई..
पूछने के लिए अपनी सहमति दर्शाई।
🔻
मैंने कहा कि एक बात बताओ..
इस राज से पर्दा आज उठाओ।
🔻
*👉नारियाँ क्यों सदा एक ही पति चाहती है*
*👉सातों जन्म उसी पति पर हक जताती है*
*👉क्या हम इतने प्यारे हैं जो हम पर मरती हो*
*👉हमें सदा पाने को सब इतने व्रत करती हो*
🔻
सुनकर पत्नी कुटिलता से मुस्कुराई….. 😊
अपना मुँह खोलकर बतीसी चमकाई।
बोली आप से क्या अनर्गल कह रहे हो..
कौन सी मूर्खों की दुनिया में रह रहे हो।
🔻
*मेरे पिया ये प्यार नहीं समझदारी है*
*इसके पीछे ये ही सोच हमारी है*
*एक जन्म में तुम्हे गधे से इंसान बनाया है*
*कूट- पीट के तुम्हे जोरु का गुलाम बनाया है।*
🔻
अब जो हर जन्म में नया पति पाएँगे…
तो उसे सुधारने में फिर जन्म गवाएँगे,
ये सोचकर ही हम वो ही पति चाहती हैं,
कैसा भी हो, सात जन्म उस पर हक जताती है…।
मैं समझ गया ये
प्यार नहीं होशियारी है,
सदा याद रखो
नर पर नारी भारी है..!!
Devdas Ne Gamti Hati Paro Wah..Wah.. Devdas Ne Gamti Hati Paro Tamne Nathi Lagtu Ke Prem Karva Karta Petrol Pump Kholvo Saro.
Ganpat Chavda
કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું.
ક્યારેક ઈશ્વર ફોન કરી પૂછે, ‘ક્યાં પહોંચ્યા?’
હું કહું છું કે,
‘આવું છું… બસ રસ્તામાં છું.’
GARMI SONG..
Suno Gor Se”PEPSI”Walo
Buri Nzar Na”COKE”Pe Dalo
Chahe Jitna”DEW”Pila Lo
Sbse Aage Hoga”NIMBU-PANI”
Hamne Piya He
Tum B Piyo.
“Garmi Mubark” Ho.
Garmi Aa Gayi h Apna KHAYAL Rakhna
Pani Jyada Pina
KHANA Kam KHANA?
Aur Sabse Zaruri baat-
Sir ko Dhoop se Bachana
Qyunki Bhuse me Jaldi Aag Lagti Hai. Happy Summer
In the session of ટાઢ
I love તાપણા
🔥
But
I hate ધુમાડા
કવિ ધીમે ધીમે English શીખી રહ્યા છે
Kon kehta he, sirf mahobbat me hi dard hota he…‎
kambakht…‎
Baccho ko padhane me bhi toh jaan nikal jaati hai!!!!‎
Mukesh Sharma
16 hrs · Chandigarh, India
मैं भारत का वोटर हूँ,
मुझे लड्डू दोनों हाथ चाहिये।
बिजली मैं बचाऊँगा नहीं,
बिजली बिल मुझे कम चाहिये,
पेड़ मैं लगाऊँगा नहीं,
मौसम मुझको नम चाहिये,
शिकायत मैं करूँगा नहीं,
कार्रवाई तुरंत चाहिये।
लेन-देन मैं कम न करूँ,
भ्रष्टाचार का अंत चाहिये।
पढ़ने को मेहनत करी नहीं,
नौकरी लालीपाॅप चाहिये,
काम करूँ न धेले भर का,
वेतन लल्लनटाॅप चाहिये।
एक नेता कुछ बोल गया सो
मुफ्त में पंद्रह लाख चाहिये,
कमज़ोरों से लाभ उठायें
फिर भी ऊँची साख चाहिये।
लोन मिले बिल्कुल सस्ता,
बचत पर ब्याज चढ़ा चाहिये,
नेता मेरी ही जात का हो,
पर देश तो आगे बढ़ा चाहिये।।
मैं भारत का वोटर हूँ मुझे लड्डू
दोनों हाथ चाहिये।
Sanj padi ne tame yad
avya
Sanj padi ne tame yad
avya
.
.
Bapor nu jamvanu
padyu 6e
Tame aaje magva kem
na avya
Sitaro me aap,
Hawao me aap,
Fizao me aap,
Baharo me aap,
Dhop me aap,
Chaaon me aap,
Sach hi suna hai
.
.
.
ki
.
.
.
.
.
.
.
.
.
.
.
buri aatmao ka koi thikana nahi hota…
tuje dekha to aashe khyal aaya jese
paglo ke stok me naya mal aaya
Usne Kaha Meri Muhabbat Me Fanaa Hoja,
waah ! waah!
Usne Kaha Meri Muhabbat Me Fanaa Hoja,
.
.
.
.
.
.
.
Maine Kaha Time Nahi Hai, Chal Dafaaa Hoja..
अर्ज़ किया है ….
वो जहर देकर मारते तो
दुनिया की नज़र में आ जाते
अन्दाज़े कत्ल तो देखो
हमसे शादी ही कर ली ….
आज का संध्याकालीन ज्ञान :-
बोया पेड़ बबूल का तो आम कहाँ से होय ?
दिन भर लटके फेसबुक पर तो काम कहाँ से होय ?
रामचंद्र कह गए सिया से, ऐसा कलयुग आएगा;
कॉपी करेगा व्हाट्सएप से, फेसबुक में चिपकायेगा ।।
गर्मी के दोहे ..!!!
पंखा देखत रात गई ..आई ना लेकिन लाईट।..
मच्छर गाते रहे कान में .. पार्टी आँल नाईट।।
गिरे बुजर्ग को उठाने
भरे बाजार में कोई नही आया
गोरी(लड़की )का रुमाल क्या गिरा
पूरा बाजार दौड़ कर आया ।
जिधर देखो इश्क के बीमार बेठे हे
हज़ारो मर गये लाखो तैयार बेठे हे ।
बर्बाद”होते हे ये लड़कियों के पीछे
और कहते है की …?
सरकार की वज़ह से बेरोज़गार बेठे है ।
जिस ने ज़ल्द बाज़ी में शादी की
उसने अपना जीवन बिगाड़ लिया।।
वाह! वाह!
वाह! वाह!
और जिसने सोच समझ कर की
उसने कौन सा तीर मार लिया।।
ताजमहल देखने गए 3 दोस्तों का शायराना
अंदाज..
.
कुंवारा–
तकदीर है मगर किस्मत नहीं खुलती,
ताज महल बनाना चाहता हूं , मगर
मुमताज नही मिलती .
.
आशिक —
तकदीर है मगर किस्मत नहीं खुलती,
मुमताज मिल गई है , मगर
शादी नहीं करती ….
.
शादीशुदा —
तकदीर है मगर किस्मत नहीं खुलती,
ताजमहल बनाना चाहता हूं, मगर
मुमताज नही मरती
पहली बार में लगा कि वो मेरी है.
उसकी आंखें समुद्र से भी गहरी हैं,
प्रपोज कर-कर के थक गया फिर पता चला,
वो तो बहरी है.
फिजाओं में तुम हो
घटाओं में तुम हो
हवाओं में तुम हो
बहारों में तुम हो
धूप में तुम हो
छाँव में तुम हो
अब तुम ही बताओ मेरी जान
क्या तुम किसी भूत से कम हो.
बड़ा इतराती फिरती थी वो अपने हुस्न-ए-रुखसार पर… 😍
मायूस बैठी है जबसे देखी है अपनी तस्वीर कार्ड-ए-आधार पर
मौसम ने ली अंगड़ाई
और निकाल ली आप ने रज़ाई
आइसक्रीम से हुई लड़ाई
और मूंगफली है घर में आई
शरबत से मुंह मोड़ लिया
चाय से नाता जोड़ लिया
ज़रा सी ठंड क्या पड़ी
आप ने तो नहाना ही छोड़ दिया।
वो छत्त पर चढे पतंग उडाने के बहाने
बाजु क्ली भी आईं कपडे सुखाने के बहाने
बीबी ने देखा ये हसीन नजारा
वो डडा’ ले आईं, बन्दर भगाने के बहाने
सभी non active मेम्बर के लिए,
Admin की शायरी,
नखरे आपके तौबा तौबा
गजब आपका स्टाईल है ,
मेसेज तो आप कभी करते नहीं
बस हल्ला मचा रखा है की
हमारे पास भी मोबाईल है |
खाया पिया- अंग लगेगा;
दान किया- संग चलेगा;
ग्रूप मे सन्देश भेजा करो
वरना, मोबाइल में जंग लगेगा।
અંધે કે હાથ મેં ‘દૂરબીન’
ગુંગે કે હાથ મેં ‘માઈક’
ગંજે કે હાથ મેં ‘શેમ્પૂ’
પાગલ કે હાથ મેં ‘બોમ્બ’
ઔર આપકે હાથ મેં ‘જોક્સ જંકશન…’
ક્યાં જમાના આયા હૈ!
આ સકટ નો ભાર ઉતારવા દે …મને હળવો થવા દે ….આમાં કવિ બાથરૂમ જવાની વાત કરે છે.
આકાશ ગમે એટલું ઊંચું કેમ નથી….
દરિયો ગમે એટલો ઊંડો કેમ નથી….
પવન ગમે એટલો તેજ કેમ નથી….
આગ ગમે એટલી ગરમ કેમ નથી….
એક જ વાત યાદ રાખો : એ બધું ગિનિસ બુકવાળાનું કામ છે, તમારું નહીં !
આજ ના મુખ્ય સમાચાર 📝
.
.
કવિ એ રાજીનામું મૂક્યુ છે..
હવે #નરિયો આવવાની સંભાવના છે.
આજકલ કી લડકિયા ઔર આજકલ કી ફૈશન.
કભી તો યે સ્લીવલેસ કભી તો યે બેક-લેસ.
કભી કભી વિધાઉટ લેસ ઔર કભી તો ટોપ-લેસ !
ઔર મગર હમ ઘૂર કે દેંખે….
તો અપુન હી મેનર-લેસ !
આજના સ્ટુડન્ટો કેવી રીતે વિચારે છે ?
‘કભી સોચતે હૈ આજ પઢેંગે…. કભી સોચતે હૈ કલ પઢેંગે….
જબ એક્ઝામ આઈ સર પેતો કહેંગે અભી ક્યાં તંબુરા પઢેંગે ?
આપ આપ હો, હમ હમ હૈ,
પ્યાજ નહીં કાટે ફિર ભી આંખે નમ હૈ,
સપ્લાય ના હોને સે સબ્જી મેં આલું કમ હૈ…
ઇસ સે બકવાસ શાયરી બનાઓ
અગર આપ મેં દમ હૈ!
આપને નીંદ ચુરાઈ હમ ખામોશ રહે….
આપને ચૈન ચુરાયા હમ ખામોશ રહે….
આપ ને હંસી ચુરાઈ હમ ખામોશ રહે….
મગર કમબખ્ત હમારી ચપ્પલ તો મત ચુરાઓ !!
આસમાન જિતના નીલા હૈ…
વાહ વાહ
સનફ્લાવર જિતના પીલા હૈ…
વાહ વાહ
પાની જિતના ગીલા હૈ…
વાહ વાહ
આપકા સ્ક્રૂ ઉતના ઢીલા હૈ
અબ બોલો વાહ વાહ…
ઇસ સે બડી આતંકવાદી ઘટના ઔર ક્યાં હો સકતી હૈ…..
કિ પોટી ધોને કે લોટે મેં તેજાબ ડાલ દિયા જાય !
ઈશ્ક મેં યે કૈસા અંજામ પાયા હૈ… હાથ-પૈર તૂટે હૈ મુંહસે ખૂન આયા હૈ…
હોસ્પિટલ પહુંચે તો નર્સને ફરમાયા હૈ… બહારો ફૂલ બરસાઓ કિસી કા મહેબુબ આયા હૈ !
ઈશ્વરને પણ આજકાલ તથાસ્તુ કહેતા ડર લાગે છે,
આજનો માનવી ફૂલ ધરીને આખો બગીચો માંગે છે !
એ મેરે SMS મેરે દોસ્ત કે પાસ જાના
અગર વો શો રહે તો શોર મત મચાના
જબ વો જાગે તો ધીમે સે મુસ્કુરાના
ઔર જાકર કહેના અરે કન્જુસ SMS તો કરો
કડવું સત્ય….💃�☝�
સ્ત્રી કદી નિષ્ફળ પુરૂષ પાછળ જતી જ નથી.
લોકો પાછા એમ કહે છે કે દરેક સફળ પુરૂષ પાછળ એક સ્ત્રી હોય છે.
કયું મેસેજ મેસેજ કરતી હૈ તું મેસેજ પે કયું મારતી હૈ
ક્યાં રખ્ખા હૈ મેસેજ મેં મેસેજ કિ લગા દુ ઢેરી
મૈ બારીશ કર દુ મેસેજ કી જો તું કરવા દે ‘ફ્રી….!’
કુંવારી કન્યાઓ કેવું ગીત ગાય છે ?
‘હસબન્ડ ઐસા હો પર્સ મેં જિસકે પૈસા હો,
લંબી જિસકી હાઈટ હો ગુસ્સે કા વો લાઈટ હો
જબ સાસ સે મેરી ફાઈટ હો તો કહે માય ડાર્લિંગ,
તુમ હી ‘રાઈટ’ હો !’
કેમ કરી સમજાવું
આ વિખેરાયેલા સ્વપ્નોને..
થોડા અપુરતાં હતાં..
અને ઉપરથી કમુર્તા હતાં..!!
કોમર્સ માં ભણતો છોકરો એના ક્લાસની છોકરીને કહે છે :
હું તારા દિલનો દેવાદાર છું,
તું મારા દિલની લેણદાર છું,
હવાલા પાડવાના બાકી છે, પણ
તારો બાપ વાર્ષિક-સરવૈયું માંગે છે !
કોલેજ કી ગલિયો મેં અજીબ ખેલ હોતા હૈ
ક્લાસ મેં બૈઠે બૈઠે દિલો કા મેલ હોતા હૈ
નોટ્સ કી જગા લવ-લેટર એક્સચેન્જ હોતા હૈ…
ઇસીલિયે ‘આશિક’ હંમેશા ફેલ હોતા હૈ !
કોલેજ કી લડકી એક ‘ફૂલ’ હૈ.
ઉસે ચાહના એક ‘ભૂલ’ હૈ.
જો ઉસ મેં ‘મશગુલ’ હૈ,
સમજો, એટીકેટી કે ચાન્સ ‘ફુલ હૈ
ગાંધીજીને કયું કહા અંગ્રેજોસે : ચાલે જાઓ !
દુબારા…. દુબારા….
ગાંધીજીને કયું કહા અંગ્રેજોસે : ચાલે જાઓ !
મેલોડી ખાઓ, ખુદ જાન જાઓ !
ગુજ્જુ લવ-શાયરી
આ દિલની ‘ડોન’ છે તું
દોસ્તીનો ‘સ્વીટ-કોન’ છે તું
ધડકનની ‘રીંગટોન’ છે તું
બીજું તો શું કહું ગાંડી
વગર વ્યાજની ‘લોન’ છે તું!
ચાય કે કપ સે ઉઠતે ધુએ મેં…
આપ જૈસે અપનો કી તસ્વીર નજર આતી હૈ…
કમબખ્ત ઇન્હી ખયાલો મેં ખો કર…
મેરી ચાય ઠંડી હો આતી હૈ !
ચિંગારી અંગારે સે કમ નહીં હોતી
સાદગી સિંગાર સે કમ નહીં હોતી
યે તો દેખને ક નજરિયા હૈ દોસ્ત,
વરના કામવાલી કેટરીના સે કમ નહીં હોતી !
ચોમાસું શરુ થઇ ગયું એટલે આપણને જુના દિવસો યાદ આવે. “આવરે વરસાદવાળું ગીત હવે બદલાઈ ગયું છે.
આવરે વરસાદ, મંચુરીયન નો પ્રસાદ,
ઉની ઉની તંદુરી ને પનીર ટીક્કાનું શાક
ખાવું હોય તો ખા, નહિ તો “પીત્ઝા હટ” માં જા
જાની… હમસે પંગા મત લેના…
કયું કિ…….
જિન તૂફાનો મેં લોગો કે ઝોપડે ઉડ જાતે હૈ…
ઉન તૂફાનો મેં હમ અપની ચડ્ડી સુખતે હૈ !
જિંદગી કિ રાહોમે જબ કોઈ મોડ આયે….
જી હા, જિંદગી કિ રાહોમે જબ કોઈ મોડ આયે….
કૃપયા હોર્ન બજાયે, સાઈડ દિખાયે, ઔર મુડ જાયે !
જિંદગી જીવવાનો નથી રસ
પરીક્ષા નો નથી બંદોબસ્ત
મારે ઔસ્ટ્રેલીયા તો જવું છે પણ
ગુજરાત થી નથી કોઈ બસ
જિંદગી મજૂર થતી જાય છે..!! અને
લોકો..સાહેબ કહી મેણા મારે છે..!!✍
જિતને ચેનલ ટીવી કે ઉતને નખરે બીવી કે
ટીવી ચલે રીમોટ સે બીવી ચલે નોટ સે
છેડા અગર ટીવી તો ટીવી હુઆ ખરાબ
જો છેડા બીવી કો તો ‘બેઘર’ હુએ જનાબ !
જી કરે આપ કે પાસ આઉં, પાસ આ કે રુક જાઉં,
ના બેઠું, ના બોલું, બસ આપકી આંખોમે
સંતરે કા છિલકા નીચોડ કે ભાગ જાઉં !
જીગરની જલેબી ને કલેજાના કટકા
પ્રેમના પાપડ ને કચુંબરના ચટકા
લાવ તારા ગાલ મારે ભરવા છે બટકા
જ્યાં દિલ લાગે છે ત્યાં આ દુનિયા નડે છે
જ્યાં પ્રીત લાગે છે ત્યાં પોતાના જ નડે છે
ઈચ્છા તો છે ‘હોન્ડા સીટી’ ની પણ આ ‘સ્કુટી’ ના બાકી હપ્તા નડે છે !
જ્વાળામુખીને ભભુકવાનું કોઈ શીખવતું નથી
તોફાનોને ત્રાટકવાનું કોઈ શીખવતું નથી
જગતના પ્રલયો એની મેળે થાય છે
તને પરણવાનું કોઈ શીખવતું નથી !
ટપાલી
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !
ટારા હસવા પર આખી જવાની લૂંટાવી ડેવા….
(એલા, પાછું બોલની)
ટારા હસવા પર આખી જવાની લૂંટાવી ડેવા….
એસીપી બોઈલો : તાં જ ઊભો રે’જે, ની તો ગોલી ચલાવી ડેવા !
ટાલ ધરાવનાર
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !
તારી ને મારી ભવોભવની પ્રીત…
તારી ને મારી ભવોભવની પ્રીત…
તું મારી ગરોળી ને હું તારી ભીંત !
તું હસે છે જયારે જયારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .
(૧) તું હસે છે જયારે જયારે, ત્યારે ત્યારે તારા ગાલમાં ખાડા પડે છે .
(૨) હું વિચારું છું બેઠો બેઠો, કે મારા સિવાય આ ખાડા માં કેટલા પડે છે
તુજ કો દેખકર યાદ આતા હૈ બચપણ….
તેર ચોકુ બાવન ને ચૌદ ચોકુ છપ્પન
તુજ કો દેખકર યાદ આતા હૈ બચપણ….
તેર ચોકુ બાવન ને ચૌદ ચોકુ છપ્પન !
થારો એસએમએસ જબ જબ આવે હૈ
મ્હારો રોમ રોમ યુ મચલ મચલ જાવે હૈ
અંગ અંગ મેં મ્હારે ગુદગુદી સી હોવે હૈ
કુસૂર થારો કોઈ નહીં સાલો મોબાઈલ હી વાઈબ્રેટ હોવે હૈ !
દિલ ની લાગે તો મેં હું કરું ? તાપ બો લાગે તો મેં હું કરું ?
તું માંગે તો ચાંદ-તારા તોડી લાવું… પણ બપોરે માંગે તો મેં હું કરું ?
દિલ બદલ ના દેના ‘સીમકાર્ડ’ કી તરહ
દોસ્તી લો મત કરના ‘બેટરી’ કી તરહ
પ્યાર કમ ના કરના ‘બેલેન્સ’ કી તરહ
બીચ મેં છોડ ના દેના ‘નેટવર્ક’ કી તરહ
હંમેશા મેરા સાથ નિભાના ‘ચાર્જર’ કી તરહ!
દિલકે અરમા આંસુઓ મેં બહ ગયે
હમ ગલી મેં થે ગલી મેં રાહ ગયે
કમબખ્ત લાઈટ ચાલી ગઈ
ઔર હમ ઉસકી માં કો ‘આઈ લવ યૂ’ કહ ગયે !
દૂધ પડ્યું હોય તો ડાયરેક્ટ છાશ ના થાય…
વાહ વાહ
દૂધ પડ્યું હોય તો ડાયરેક્ટ છાશ ના થાય…
આજકાલની એકઝામમાં લેખક પણ પાસ ના થાય !
દેશી ઇંગ્લીશમાં ચતુર કાગડાની વાર્તા કેવી રીતે કહેવાય ? વાંચો…
વન વોઝ કાગડા સીટીંગ ઓન દેગડા.
હી વોઝ વેરી પ્યાસા, હિઅર-ઘેર ભટકા,
હિ સો અ મટકા. સમ પથ્થર પટકા.
લિટલ વોટર ગટકા ફ્લાઈંગ ફ્લાઈંગ સટકા !
નજર મિલી તબ વો અકેલી થી
દોસ્તી હુઈ તબ વો સહેલી થી
પ્યાર હુઆ તબ વો પહેલી થી
મગર દુસરે કે સાથ ભાગ ગઈ તબ પતા ચલા વો તો ઇસ એરીયા કી ‘ચમેલી’ થી !
નજરથી નજર મળે તો પૂછો, કેમ છે !
નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે !
પણ જો કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો, બહેન છે !
નયન ને બંધ રાખી ને મે જ્યારે તમને જોયા છે….
પછી ?
નયન ખોલ્યા તો બાપા ઉભા હતાં સામે
લાકડી લીધી અને પછી અમને ધોયા છે તમે તો ભાગી ગયા પણ
બયડા અમારા તોડયા છે,,,,,,
ના જાણે વો હમસે ક્યાં છુપાતી થી
કુછ થા ઉસકે હોંઠો પે મગર વો શરમાતી થી
જબ હમને મુંહ ખુલવા કે દેખા તો….
સાલી ‘માંનીકચંદ’ ખાલી થી !
પગલે પગલે હવાની દિશાનું ધ્યાન રાખજો…
કઠીન સમસ્યાઓમાં દોસ્તીની દોસ્તી રાખજો…
અમારી યાદોની ખુશ્બુ આવશે તમને જરૂર…
તમે બસ તમારું નાક સાફ રાખજો !
પહેલી ગલી મા બીજી ગલી છે
બીજી ગલી મા ત્રીજી ગલી છે
ત્રીજી ગલી મા ચોથી ગલી છે
ચોથી ગલી મા પાચમી ગલી છે ……………….ગલી મા ગલી છે એમા પણ ગલી છે…………….
.
.
.
.
.
.
.
.
આમા કવિ અમદાવાદમાં પોળ માં આવિગયા છે પણ હજી સંબંધીનુ ઘર નથી મળતુ. આટા મારતો કવિ
પાકિસ્તાનનું નવું રાષ્ટ્રગીત
સારે જહાં સે લુચ્ચા
પાકિસ્તાન હમારા
હમ જાનવર હૈં ઉસકે
યે ચિડીયાઘર હમારા
મઝહબ હમેં શીખાતા
આતંકવાદ ફૈલાના
ના-મર્દ હૈં હમ વતન કે
તાલિબાન બાપ હમારા
સારે જહાં સે લુચ્ચા…
પાદર નું ખેતર અને પગ મા વાળા,
અંધારી રાત અને બળદીયા કાળા.
.
.
કજીયાડી બાયડી અને પાડોશ
મા હાળા, .
આટલું ના દેજે દ્રારીકા વાળા
પાની દેખકર પ્યાસ લગતી હૈ શાદી દેખકર હંમે ભી આસ લગતી હૈ…
મગર ક્યાં કરે ? હર ઝક્કાસ લડકી કિ ‘માં’ હંમે ખતરનાક ‘સાસ’ લગતી હૈ !
પ્યાર મેં જુબાન બંધ હો તો આખે બોલતી હૈ
આંખે ચુપ હો તો દિલ કિ ધડકન બોલાતી હૈ
ઔર દિલ કિ ધડકન ભી બંધ હો તો ?
રામ નામ સત્ય હૈ…
પ્યાર મેં યે અંજામ પાયા હૈ
મુંહ, હાથ, પૈર સબ તુંડવાયા હૈ
હોસ્પિટલ ગયે તો નર્સ ને ફરમાયા
બહારો ફૂલ બરસાઓ કિસીકા મહેબુબ ૧૦૮ મેં આયા હૈ !
પ્રેમ મા એક ગોટો નિકળ્યો,
ધાર્યા કરતા બહુ મોટો નિકળ્યો,
આખી દુનિયા સાથે એક્લે હાથે લડી લેત,
પણ નસીબ એવા કે..
પોતાનો જ રુપિયો ખોટો નિકળ્યો…!!
ફિઝા કિ મજલીસ મેં સુકૂન ન આયેગા…
મગસમ-એ-તોહીન સે કુબૂલ મુફલિસ ન જાયેગા….
મક્તુલ-એ-વફા કા કભી મહેરુમ ન આયેગા…
દિમાગ ફટ જાયેગા મગર એ શેર સમજ ન આયેગા !
ફિઝા કી મજલિસ મેં
સુકુન ન આયેગા
મગ્સમ-એ-તૌહિન સે
કબૂલ મુફલિસ ન જાયેગા
મક્તુલ-એ-વફા કો
મેહરમ ન આયેગા
ભરતા-એ-દિમાગ હો જાયેગા
મગર યે શેર સમજ ન આયેગા!
ફૂલ ખીલકર ઉદાસ હૈ સમુંદર કો પાની કિ પ્યાસ હૈ
એક બાર મુસ્કુરા દો અય મેરે દોસ્ત….
રામગોપાલ વર્મા કો નયે ‘ભૂત’ કિ તલાશ હૈ !
ફૂલ ખીલકર ઉદાસ હૈ સમુંદર કો પાની કિ પ્યાસ હૈ
એક બાર મુસ્કુરા દો અય મેરે દોસ્ત….
રામગોપાલ વર્મા કો નયે ‘ભૂત’ કિ તલાશ હૈ !
બદલા જો વક્ત, વક્ત કી રફતાર બદલ ગઈ
સુરજ ઢલા તો શામ કી સૂરત બદલ ગઈ
એક ઉમ્ર તક હમ ઉનકી જરૂરત બને રહે…
ફિર યૂ હુઆ કે ઉનકી જરૂરત બદલ ગઈ !
ભઈ, યે ‘લવ’ કિસે કહેતે હૈ ? જાનતે હૈ આપ ?
શ્રીમાન, ‘લવ’ તો શ્રીરામ કે સુપુત્ર થે !
અધિક જાનકારી કે લિયે રામાયણ પઢે !
મંઝિલ કી તરફ બઢતે જાઓ, જો દિલ કહે વો કરતે જાઓ, પિછેવાલો સે આગે નિકલો, આગેવાલો સે ઔર ભી આગે બઢો,
જોર સે બઢો, જોર સે બઢો… તભી તુમ અચ્છે ‘રીક્ષાવાલે, બન પાઓગે !
મચ્છરને આપકો કાટા, વો ઉસકા જુનૂન થા
આપને વહા ખુજલાયા, વો આપકા સુકુન થા.
ચાહકર ભી ઉસે નહિ મારા કયું કિ, ઉસકી રગોમે આપકા હી ખૂન થા !
મનગમતા સાથીનો સાથ લઈને આવીશ…
મીઠી મધભરી એ યાદ લઈને આવીશ…
તમે એક વાર તરસ્યા તો થાઓ,
૧ રૂપિયાનું આખું ‘પાઉચ’ લઈને આવીશ !
મનમોહન સિંહ કે રાજ મેં, અર્ઝ કિયા હૈ…
”યહાં ગરીબ કો
મરને કી જલ્દી
ઈસલિયે ભી હૈ
કે કહીં મરને તક
‘કફન’ ભી મહંગા ના હો જાયે!”
માણસો કહે છે કે
મા બાપના કર્મોના ફળ એના છોકરાવને ભોગવવા પ઼ડે છે
પણ ક્યારેક ક્યારેક એના જમાઈ ને પણ ભોગવવા પડે છે
આમ કવિ ઘરવાળી થી કંટાળી ગ્યા છે
મેરી પ્યાસી પ્રિયતમા,
મુઝે અપને દિલમે જગહ મત દેના.
મુઝે તો તુમ્હારે દિમાગ મેં જગહ ચાહિયે….
કયું કિ, જગહ જીતની ખાલી ખાલી હો,
રહને મેં ઉતના હી મજા આતા હૈ !
મૈ તેરે દર પે આયા હું,કુછ કર કે જાઉંગા,ઝોલી ભર કે જાઉંગા, યા મર કે જાઉંગા…
.
.
.
.
*અહી કવિ પોતાની સેલેરીમાંથી શાકભાજી ખરીદવા માટે કેશ ઉપાડવા લાઈન માં ઉભા છે….
મૈ દોસ્તી કા વો દાગ હૂં જિસે તુમ મિટા ના સકોગે !
મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોના વરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’
કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’
યાર, તેરી યાદ મેં હંમે લુઝ-મોશન હો ગયે….
યાર, તેરી યાદ મેં હંમે લુઝ-મોશન હો ગયે….
……….
યે ભી તો આંસુ હૈ બસ, રસ્તા ભૂલ ગયે !
યે તિતલી સા રંગીન મીઠા બદન….
યે બુંદ બુંદ પિઘલતા હસીન સા શબાબ…
હોંઠો સે લગા લુ, યે કશીશ કૈસી હૈ ?
કમબખ્ત બરફ કા ગોલા ચીજ હી ઐસી હૈ !
રાત કી તન્હાઈ મેં કોઈ બદન કો છું લે
એક અનોખી ચુભન હો ઔર બદન થરથરાયે
તો ઇસે ઈશ્ક સમજકર રિસ્ક ના લો…
કછુઆ જલાઓ, મચ્છર ભગાઓ !
રામને ધનુષ તોડા, સીતા પ્યાર સે આઈ
ક્રિષ્ના ને બાંસુરી બજાઈ, રાધા દોડી દોડી આઈ
હમને સિર્ફ સીટી મારી…
વો સાલી બાપ કો બુલાકર લાઈ !
લડકે ને લડકી કો કિયા
ટચ…
(ઇમેજીન મત કરો, આગે પઢો)
લડકે ને લડકી કો કિયા
ટચ…
અસલી મસાલે સચ સચ
એમડીએચ… એમડીએચ…
લાવ કો લાઈફ મેં ‘મસ્ટ’ હોના ચાહિયે, સ્ટુડન્ટસ કો લવ મેં ‘ઈંટરેસ્ટ’ હોના ચાહિયે,
આશિક આશિકી મેં ‘પરફેક્ટ’ હોના ચાહિયે…. યે ભી કોલેજ મેં ‘સબ્જેક્ટ’ હોના ચાહિયે !
લીટલ બર્ડ ઇન ધ સ્કાય દ્રોપીંગ ચરક ઇન યોર આઈ
યુ ડોન્ટ કમ્પ્લેન યુ ડોન્ટ ક્રાય જસ્ટ થેંક ગોડ ધેટ કાઉ કાન્ટ ફ્લાય !
લુહાર
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !
વધતી જતી સમજણ,
જીવનને મૌન તરફ
લઈ જાય છે.
આમા કવિ મોબઈલ બંધ ગયો છે એટલે બહાનુ બતાવે છે..
શબ્દ એક જ મુકાય ને અર્થ ફરી જાય છે.
આંકડો એક જ મુકાય ને દાખલો ફરી જાય છે.
ડગલું એક જ મુકાય ને દિશા ફરી જાય છે
ડાચું તમારું જ દેખાય, ને પથારી ફરી જાય છે !
સુથાર
છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે
સુનો ગોંર સે ‘પેપ્સી’ વાલો, બુરી નજર ના ‘કોક’ પે ડાલો,
ચાહે જિતના ‘સ્પ્રાઈટ’ પિલા દો, સબ સે આગે હોગા નીંબુ પાની !
હમને પિયા હૈ…. તુમ ભી પિઓ !
સુરતી શાયરી :
તુને ડીલ આઈપૂ, ને આ હાલટ ઠઈ
અવે ડીલ ની લાગે ટો મેં હું કરું?
પખોં ની ચાલે ને એસી પણ ની ચાલે
અવે ટાપ બો લાગે ટો મેં હું કરું?
મને થાય કે ટારી આખોં માં ડુબી જાવ,
પન તું ચહમા પેરી આવે તો મેં હું કરું?
ટું માંગટે તો ચાંડ-ટારા ટોરી લાવટે,
પન ટું બપ્પોરે માંગે ટો મેં હું કરું?
સેલ્સમેન
સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
સ્પર્શના પુષ્પો ખીલે છે શ્વાસમાં…
ધડકનો ગુંજી રહી વિશ્વાસમાં…
જીવનના સફરનો અંત ક્યાં અને કેવો હશે ?
સાલા, કેવા વિચારો આવે છે સંડાસમાં ?
હમ કો હમી સે ચુરા લો… દિલ મેં કહી તુમ છુપા લો… હમ અકેલે ખો ન જાયે… પાસ આઓ…
રુકો ! પહેલે ‘ડેટોલ’ સે નહા લો !
હમણાં એક સાચુકલા કવિ મળી ગ્યા….
પૂછ્યું હમણાં કેમ કંઈ લખતા નથી?
બોલ્યા – તમે લોકો બંધ કરો તો હુ કંઈક લખું ને..
હિન્ગ્લીશ શાયરી
મેરે દેશ કે સચ્ચે વીરો
વાહ વાહ
મેરે દેશ કે સચ્ચે વીરો
એની નંબર મલ્ટીપ્લાઈડ
બાય ઝીરો… ઈઝ ઝીરો!
😜😜
#ट्विंकल #ट्विंकल # लिटिल #स्टार ।।
😜😜
तेरी #गर्लफ्रेंड गयी #बाजार ।।
😜😜
#उसको मिल गया #दूसरा #यार ।।
😜😜
उसके #साथ वो #हो गयी #फरार ।।
😜😜
#अब तू #बैठ केे #मक्खी #मार ।।
😜😜
#क्योंकि मै ही #था वो #कमीना #यार ।।
Posted in હાસ્ય કવિતા

બૈરી લાવ્યો છે


બૈરી લાવ્યો છે
તો હરખાતો નઇ,
હવે પરણ્યો છે તો પસ્તાતો નઈ.

શરુ માં લાગશે
એ રૂપ નો અમ્બાર,
ડાકણ જેવી બને તો ગભરાતો નઇ.

અણિયારી
આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો નઇ.

ઝુલ્ફો ને કહે છે ને
ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો નઇ.

કોયલ કન્ઠી કહી
પ્રશંસા બહુ કરે છે,
ગાળો નો સુર છેડે તો ડઘાતો નઈ.

નાજૂક નમણી
નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણ ના છૂટાં ઘા કરે તો બિતો નઇ.

પગ લાગે છે ને
કોમલ પન્ખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો નઇ.

બે ચાર દા’ડા લગી
લાગશે આ નવું નવું,
રોજ નુ થ્યુ એમ બોલી ને તુ ચિલ્લાતો નઇ.

પરણ્યો જ છે
તો ભોગવજે ચુપચાપ,
લડી લડી એની સાથે હાડકાં ને તોડાવ તો નઇ…

(બધા પરણેલા ને સમર્પિત)

આમાં કવિ નું બૈરું માથા ભારે લાગે છે…