हास्यमेव जयते whatsapp ग्रुप में जुड़िये और email में ३०० जोक्स की किताबे प्राप्त करे… सिर्फ पारिवारिक चुटकुले ….. Whatsapp ग्रुप नम्बर ———- +९७३-66331784
૨૦ વરસના થયા ત્યાં લગી બાપા કહેતા હતા, તને આમાં ખબર ન પડે. |
ઊંચી ટાંકી પાસે જઈને એક ભાઈએ પાણી પીવા નળ ખોલ્યો. નળમાંથી એક ટીપું પણ ન નીકળ્યું.ભાઈ નિરાશ થયા.તેમણે ઉપર જોયું તો એક પાટિયું લગાવેલું હતું.તેમાં લખ્યું હતું : ‘BJP’ (બીજે પી !!) |
મારા મિત્રના સપનામાં એના દાદા આવ્યા અને કહ્યું તમારે જેટલા પાપ કરવા હોય એટલા કરજો, કેમકે અહી નર્કમાં અમને દીવાલ ઉપર માંડ-માંડ જગ્યા મળી છે. |
છોકરી ઓ નું દિલ પાણી જેવું હોય છે અને છોકરા ઓ નું દિલ મોબાઈલ જેવું … મોબાઈલ પાણી માં પડે કે પાણી મોબાઈલ પર બરબાદ મોબાઈલ જ થાય છે … |
કોઈ નો અકસ્માત થાય ત્યારે….. કોઈ નો અકસ્માત થાય ત્યારે બધા ના અલગ અલગ નિવેદનો ….. અમેરીકન : ઓહ માય ગોડ ! પાકિસ્તાની : યા અલ્લાહ ! … સાઉથ આફ્રીકન : ઓ….. લા લા ! ગુજરાતી : બઉં હવા મારતો હતો ને …. ઘુસાડી દીધી |
પત્નીઓ ભલે પોતાની મમ્મી જોડે ૪૫ મિનિટ સુધી ફોન પર ચોંટીને વાતો કરતી રહે, ફોન મૂકતા પહેલાં તો એમ જ કહેશે કે, ”મમ્મી, પછી ફ્રી થાઉં એટલે નિરાંતે વાત કરું છું…” અને પેલી બાજુ એની મમ્મી બિચારી પણ એમ જ વિચારે કે, ”જુઓને, બિચારીને ફોનમાં બે મિનિટ વાત કરવાની યે ફૂરસદ નથી !” |
जब अमेरिका में लाइट जाती है तो वे पावर ऑफिस में फोन करते हैं। जब जापान में लाइट जाती है तो फ्यूज चेक करते हैं। और जब अपने भारत में लाइट जाती है तो सबसे पहले बाहर निकलकर देखते हैं कि सबकी गई है न.. फिर राहत की सांस लेते हैं। |
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’ |
ચીની કહેવત : એક દિવસ માટે સુખી થવું હોય તો ભૂંડ મારીને ખાજો. એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો લગ્ન કરજો અને જો જિંદગીભર સુખી થવું હોય તો આંગણામાં બાગ બનાવજો! |
આવનારી ફિલ્મોના નામ: જબ વી ચેટ નમસ્તે ફેસબુક હમ આપકે હે મ્યુચ્યુઅલ ફ્રેન્ડ સાત ગાલી માફ હમ લાઇક કર ચુકે સનમ કભી રિલેશનશિપ કભી સિંગલ મેને પોક ક્યું કિયા મુજસે ચેટિંગ કરોગે….. |
માણસ ચારથી કદી સંતુષ્ટ નથી થતો : (૧) મોબાઈલ (૨) ઓટોમોબાઈલ (૩) ટી. વી. (૪) બી. વી. કારણ ? કારણ કે પડોશી પાસે હંમેશા સારું મોડેલ હોવાનું જ. |
ગેલીલિયો દીવાના અજવાળે વાંચતા, ન્યૂટન મીણબત્તીમાં વાંચતો, આઇન્સ્તાઇન શેરીના દીવા હેઠળ વાંચતો. મુઝે યહ સમજ મેં નહિ આતા કી યે સાલે સબ દિન મેં ક્યાં કરતે થે ? |
સંતાએ ઘર બંધાવ્યું ને એય પાછું બે માળનું… એણે ઉપરના માળે રંગ કર્યો… ને પછી નીચેના માળે લખી લીધું… ‘Same as above’ ઉપર પ્રમાણે… |
તમારા પત્નીનો જન્મદિવસ યાદ રાખવાનો અસરકારક કીમિયો બતાવું ? બસ એકવાર ભૂલી જવાની હિંમત કરી જુઓ… પછી કદી નહીં ભૂલો.. |
जो अमृत पीते हैं उन्हें देव… और जो विष पीते हैं उन्हें ‘महादेव’ कहते है… लेकिन विष पीकर भी जो अमृत जैसा मुंह बनाए उसे ‘पतिदेव’ कहते हैं… |
लड़की फ्रेंड बनती है तो शादी जैसी फिलिंग भले ही न आती हो… . . . पर जब block करती है तो माँ कसम तलाक जैसी फिलिंग जरूर आने लगती है।… |
બ્રુસ લી નું પ્રિય શાક ? મૂ-લી, નાસ્તો, ઈડ-લી. પ્રિય એક્ટ્રેસ ? સોના-લી, પ્રિય પ્રાણી ? બિલ-લી, હથિયાર ? ગો-લી, ટાઈમપાસ ? ખુજ-લી. |
સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું : અહી અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી : નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ. |
ખુદી કો કર બુલંદ ઈતના કી હિમાલય કી ચોટી પે જા પહોંચે. ઔર ખુદા તુમસે ખુદ પૂછે : બેટા, આ તો ગયા અબ ઊતરેગા કૈસે ? |
વ્યક્તિ લગ્ન પહેલા ‘એરટેલ’ જેવી હોય છે. ઐસી આઝાદી ઔર કહા ? ને લગ્ન પછી ? ‘હચ’ જેવી : Wherever you go, network follows. |
શાહજહાએ તાજમહેલને અંદર, બહાર ફરીને ધ્યાનથી જોયો. દીવાલો અને છત… બધું જોઇને પછી બબડયો : મજાક મજાક મેં બહોત ખર્ચા કર ડાલા…. |
લેક્ચરરની વ્યાખ્યા : એક એવી વ્યક્તિ જેને કોઈક સુતું હોય ત્યારે બોલ્યે રાખવાની કુટેવ હોય ! |
હોશિયાર, બુધ્ધિશાળી, સુંદર, પ્રેમાળ, સમજુ, સ્વાદિષ્ટ ભોજન બનાવનારી ધર્મપત્ની મળી છે એવું કોઈ કહે તો એ ઘટનાને તમે શું કહો ? કઈ નહીં…. અફવા કહું, બીજું શું કહું ? |
જો ડોક્ટર ફિલ્મ બનાવે તો કેવા શીર્ષકો રાખે ? ઓપીડી સે ઘર તક / દો પેશન્ટ બારહ ડોક્ટર / કાશ એ પેશન્ટ હમારા હોતા… / ઓટી કે ઉસ પાર / મુઝે પેશન્ટ મિલ ગયા… / મેરા પ્રિસ્ક્રીપ્શન તુમ્હારે પાસ હૈ… / મેરા સ્ટેથો તેરા દિલ… / હમ આપકે લંગ્ઝ મેં રહતે હૈ. |
સંતા એ ઘોડાઓ વિશે ૨૦૦ પાનાની ચોપડી લખી. શીર્ષક હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? પ્રથમ પાના પર લખ્યું હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? …બાકીના ૧૯૯ પાના પર લખ્યું હતું : તબડક… તબડક… તબડક… |
પોતે ખોટી હોય અને સરન્ડર થાય એ વ્યક્તિને પ્રામાણિક કહેવાય, જેને પોતાની વાત બાબતે ખાતરી ન હોય અને સરન્ડર થાય એને ડાહી કહેવાય પણ જે વ્યક્તિ સાચી હોય છતાં સરન્ડર થઇ જાય એને પતિ કહેવાય. |
સંતાને સાઈકલનું પેંડલ જડયું ક્યાંકથી… એણે ઘરે જઈ પત્નીને આપ્યું અને કહ્યું : લે ઇસે સંભાલ કે રખ… કભી ઇસમે સાઈકલ ડલવાયેંગે… |
થોડીક પરાકાષ્ઠા… Heights. ફેશનની પરાકાષ્ઠા : કોઈને કોરું વિઝીટીંગ કાર્ડ આપવું તે… |
પતિ જોઈએ છે’ એવી જાહેરાતના જવાબમાં એક હજાર સ્ત્રીઓએ લખ્યું : અમારો લઈ જાઓ. |
પત્ની એને કહેવાય જે લગ્ન પછી ૧૦-૧૫ વર્ષ સુધી ટોકી ટોકીને તમારી બધી જ આદતોને બદલતી રહે અને પછી પાછી એની એ જ આવું કહે : ‘તમે હવે પહેલા જેવા નથી રહ્યા.’ |
એક જાહેર દીવાલ પર લખ્યું હતું : વાંચવાવાળો ગધેડો… ગુસ્સે થયેલા મગને લખાણ ભૂંસી નાખ્યું અને લખ્યું ‘લખવાવાળો ગધેડો… |
મુર્ખાઈની પરાકાષ્ઠા : કાચના બારણાના કી-હોલમાંથી જોવું તે. |
ફેશનની પરાકાષ્ઠા : કોઈને કોરું વિઝીટીંગ કાર્ડ આપવું તે… |
સંતા એ ઘોડાઓ વિશે ૨૦૦ પાનાની ચોપડી લખી. શીર્ષક હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? પ્રથમ પાના પર લખ્યું હતું : ઘોડા કઈ રીતે દોડે છે ? …બાકીના ૧૯૯ પાના પર લખ્યું હતું : તબડક… તબડક… તબડક… |
સરકારી ઓફિસની પરીક્ષામાં એક પાટિયું મારેલું હતું : અહી અવાજ ના કરવો. કોઈ અટકચાળાએ નીચે એક લીટી ઉમેરી દીધી : નહીતર કદાચ અમે ઊંઘમાંથી ઊઠી જઈએ. |
કોઈ ગુજરાતી જયારે એમ કહે કે મારો દીકરો સ્ટેટમાં ગયો ત્યારે શો અર્થ કરવાનો ? Simple. એનો દીકરો નાપાસ થયો એવો અર્થ. |
રજનીકાંત ગિટાર વગાડતો હતો.. અવકાશમાંથી એક એલિયને આવીને વિનંતી કરી : મારો દીકરો વાંચે છે, જરા ધીમેથી વગાડશો ભાઈ ! |
એક બસની પાછળ આવું લખ્યું હતું : અગર ખુદાને ચાહા તો મંઝિલ તક પહૂંચા દુંગા ઔર અગર આંખ લગ ગઈ તો મા કસમ, ખુદા સે હી મિલવા દુંગા. |
સંતાએ છાપામાં વાંચ્યું : માઈક્રોસોફ્ટવાળાએ ૪ લાખ ડોલરમાં યાહૂ મેસેન્જર ખરીધ્યું. માથું ખંજવાળી સંતા બબડયો : અરે પાપે, ખરીદા કયું ? ડાઉનલોડ કર લેતા તો… |
હવે ૫૦ રૂ.ના રીચાર્જ પર ૫૦૦૦ રૂ. નો ટોકટાઈમ ૧૦૦ વર્ષની ગેરંટી, ૦.૦૧ પૈસામાં એક મિનિટની વાતચીત… આ બધા માટે સંપર્ક કરો : www. જા અપના ટાવર ખુદ લગા લે. Com |
સંતાને વિમા એજન્ટે ફોર્મ ધર્યું Sign એવું લખ્યું હતું. સંતાએ ફટ દઈને લખી દીધું : Leo (સિંહ રાશિ) |
કંજુસીની પરાકાષ્ઠા કઈ ? મારવાડી સેકન્ડ હેન્ડ નેનો ખરીદવાની રાહ જુવે. એમાંય જો ગેસ કીટ ફીટ કરેલ હોય તો પેલી પસંદગી…. |
ધારો કે તમે પત્ની સાથેની દલીલબાજીમાં જીતી ગયા. હવે શું કરશો ? એની માફી માગી લો ભાઈ, જો શાંતિથી જીવવું હોય તો. |
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !! |
સુથાર છોલવું કારણ વિના એ એમની લત હોય છેપ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છેછે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છેએમની પાસે નજરની એક કરવત હોય છે |
લુહાર ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છેબેવફા તારા હૃદયની એરણે –રોજ બદલાતી હથોડી હોય છે ! |
ટપાલી તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હુંતારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હુંકોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું ! |
ટાલ ધરાવનાર હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈતેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યોબેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ ! |
સેલ્સમેન સાવ રીઝનેબલ અમારા રેટ છેપ્રેમપત્રોનું અસલ પેકેટ છેહર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –વાપરો તો દિલ મફતમાં ભેટ છે |
દરજી ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહુંઆમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહેપારકા તાકા મળે તો રોજ વેતરતો રહું ! |
પોલીસ હથકડી હૈયાની નહીં તૂટી શકે !મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –પણ વગર હપ્તે નહીં છૂટી શકે ! |
ઈંગ્લીશ બોલતો ગુજરાતી ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કરતન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કરપ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈંતુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર ! |
દૂરદર્શનનો ઉદ્દઘોષક પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપરહે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપરખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શનેએક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર |
ક્રિકેટર છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છેડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છેથર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છેઆપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે |
પાયલોટરન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છેતારી નજરનો જોકે જુદેરો પ્રકાર છેજગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જોસિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે |
કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે…. ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે… |
આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બંને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છે… જે ગુગલ અને વિકીપીડીયા વિના પાસ થઈ છે ! |
નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે. ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે ! |
Category: એક લાઈન હાસ્ય લાઈન
हास्यमेव जयते whatsapp ग्रुप में जुड़िये और email में ३०० जोक्स की किताबे प्राप्त करे…
सिर्फ पारिवारिक चुटकुले …..
Whatsapp ग्रुप नम्बर ———- +९७३-66331784
Harshad30@hotmail.com