A language lession:
*અંગ્રેજી V/S શુધ્ધ કાઠિયાવાડી*
અંગ્રેજી : don’t act too smart.!
કાઠિયાવાડી : વાયડીનો થા મા.!!
અંગ્રેજી : He is so Excited.!
કાઠિયાવાડી : આને તો બહુ ભડભડિયો.!!
અંગ્રેજી :He is very intelligent and smart.
કાઠિયાવાડી : એક નંબરનો વાયડો અને દોઢ ડાહ્યો.!!
અંગ્રેજી : His wife is very talented.
કાઠિયાવાડી: પેલાની બૈરી બધાને વેચી ખાય એવી છે..!
અંગ્રેજી : Pardon me, say it again.
કાઠિયાવાડી : હેં..??
અંગ્રેજી :- How can I trust you?
કાઠિયાવાડી:- ખા તારી માના હમ.!
અંગ્રેજી : please take one bite..
કાઠિયાવાડી: લે ખાને ટોપા.!
અંગ્રેજી : Get well soon.
કાઠિયાવાડી :ના રે ના..તું ઇ જ લાગનો સો.
અંગ્રેજી : Terrific.!
કાઠિયાવાડી : સલવાણા…
અંગ્રેજી: mind ur business.
કાઠિયાવાડી : મગજનો આઠડો કર માં….
અંગ્રેજી : Leave me alone.
કાઠિયાવાડી : આધો મરને…
અંગ્રેજી : Please don’t disturb me
કાઠિયાવાડી : પત્તર ખાંડ માં..
અંગ્રેજી :waiter..
કાઠિયાવાડી : એય છોટૂ…
અંગ્રેજી : Prove yourself
કાઠિયાવાડી : ખા તારી માના હમ..!!
Category: हास्यमेव जयते
हास्यमेव जयते whatsapp ग्रुप में जुड़िये और email में ३०० जोक्स की किताबे प्राप्त करे…
सिर्फ पारिवारिक चुटकुले …..
Whatsapp ग्रुप नम्बर ———- +९७३-66331784
Harshad30@hotmail.com
એક મહિલા પોતાની પરેશાની માટે એક સાધુબાબાને મળવા આશ્રમ ગઈ
બાવાજીએ સારી વાત ધ્યાનથી સાંભળીને કહ્યુ કે બેટા બધુ બરાબર થઈ જશે પરંતુ એના માટે વિધી કરવામા થોડો ખર્ચ થશે
એટલે મહિલા એ પુછ્યુ કે કેટલો થશે ?
બેટા તારી પાસે થી વધુ નહી લઈ શકુ પણ પુરાણોમા ૩૩ કરોડ દેવી દેવતાઓ છે તો બસ એક દેવતા દિઠ એક પૈસો જ દાન કરજે
( મહિલાએ મનોમન ગણત્રી કરી કે આ બાવો ૩૦ લાખ માંગી રહ્યો છે )
એ હોંશિયાર હતી એટલે એણે કહ્યુ કે બરાબર છે
તમે એક પછી એક નામ બોલતા જાઓ અને હુ તમને પૈસા આપતી જઈશ
બાવો ચક્કર ખાઈ ગયો
સ્ત્રીઓને કમજોર ના સમજશો કેમ કે કદાચ ઘણા તો એમના કારણે જ બાવા બન્યા હશે
🤣😃
પટેલ સાહેબ બપોરે તેમના વરંડામાં બેઠા હતા ત્યારે અલ્સેશિયન જાતિનો એક મજબૂત બાંધાનો અને ખૂબ જ થાકી ગયેલો કૂતરો ત્યાં પહોંચ્યો.
કૂતરાના ગળામાં એક પટ્ટો પણ હતો. તેને જોઈને પટેલ સાહેબના મનમાં વિચાર આવ્યો કે ચોક્કસ આ કોઈ સારા ઘરનો પાલતુ કૂતરો છે.
જ્યારે તેઓએ તેને બોલાવ્યો, ત્યારે તે તેમની પાસે આવ્યો. પછી જ્યારે તેમણે તેને પ્રેમથી સ્પર્શ કર્યો, ત્યારે તે તેની પૂંછડી હલાવતો ત્યાં બેસી ગયો.
થોડા સમય પછી જ્યારે પટેલ સાહેબ ઉઠીને ઘરની અંદર ગયા ત્યારે તે કૂતરો પણ હોલમાં તેમની પાછળ ગયો અને બારી પાસે પગ ફેલાવીને તેમને જોતા જોતા સૂઈ ગયો.
પટેલ સાહેબ હોલનો દરવાજો બંધ કરીને સોફા પર બેસી ગયા.
લગભગ એક કલાક ઊંઘ્યા પછી, કૂતરો જાગ્યો અને દરવાજા તરફ ગયો. પટેલ સાહેબે ઉભા થઈને દરવાજો ખોલ્યો.
કૂતરો ઘરની બહાર નીકળ્યો અને ક્યાંક જતો રહ્યો.
બીજા દિવસે એ જ સમયે એ જ કૂતરો ફરી આવ્યો. તે બારીની નીચે એક કલાક સૂઈ ગયો અને પછી ચાલ્યો ગયો.
પછી તો તે રોજ આવવા લાગ્યો. આવે, સૂઈ જાય છે અને પછી જાગીને જતો રહે.
પટેલ સાહેબના મનમાં દિન-પ્રતિદિન ઉત્સુકતા વધતી જતી હતી કે આટલો નમ્ર, બુદ્ધિશાળી, વ્યવસ્થિત કૂતરો આખરે કોનો છે અને ક્યાંથી આવે છે?
એક દિવસ પટેલ સાહેબે તેના પટ્ટામાં એક ચિઠ્ઠી બાંધી. જેમાં લખ્યું હતું કે, તમારો કૂતરો રોજ મારા ઘરે આવે છે અને સૂઈ જાય છે. શું તમે આ જાણો છો?
બીજા દિવસે જ્યારે તે કૂતરો આવ્યો, ત્યારે પટેલ સાહેબે જોયું કે તેના પટ્ટામાં અન્ય એક ચિઠ્ઠી બાંધેલી હતી.
તેમણે તે ચિઠ્ઠી કાઢીને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે, આ એક સારા ઘરનો અને ખૂબ જ શાંતિપ્રિય કૂતરો છે અને અમારી સાથે રહે છે.
પરંતુ મારી પત્નીની આખા દિવસની કચકચને કારણે તે ઊંઘી શકતો નથી અને દરરોજ અમારા ઘરેથી ક્યાંક જતો રહે છે.
*જો તમે પરવાનગી આપો તો હું પણ તેની સાથે આવીને તમારા ઘરે થોડો સમય સૂઈ શકું?*
🤣😃😃
*પરિણીત પુરૂષો માટેનો એક અઠવાડિયાનો સમર કેમ્પ 😗
*તારીખ: ૦૩/૦૬/૨૦૨૨ થી ૦૬/૦૬/૨૦૨૨.*
પાઠ -૧
બરફની ટ્રે કેવી રીતે ભરવી? ફ્રીજમાં પાછી મુક્તી વખતે પાણીની બોટલ કેમ ભરવી?
સ્લાઈડ શો દ્વારા શીખવાડવામાં આવશે
પાઠ-૨
ધોવાના અને ઈસ્ત્રી માટેના કપડાં જુદા પાડતા શીખવું.
ચિત્રો દ્વારા શીખવાડવામાં આવશે
પાઠ-૩
વસ્તુઓ કેવી રીતે શોધવી?કોઈ જાતની બુમો પાડ્યા વિના સામાન શોધવાની રીતો
ક્લાસમાં પ્રેક્ટિકલ સાથે શીખવાડવામાં આવશે
પાઠ-૪
જિંદગી જીવતા શીખીએ. પત્ની અને માં ના વ્યવહારમા મૂળભૂત અંતર જાણો.
અનુભવી દ્વારા વ્યાખ્યાન
પાઠ-૫
પત્ની શોપિંગ કરે ત્યારે કેવું વર્તન કરવું
તણાવ નિવારણ માટે ધ્યાન શીખવાડવામાં આવશે
પાઠ-૬
પત્ની તથા તેમના પિયરીયાઓની જન્મ તારીખ અને અન્ય તારીખો યાદ રાખવાની સરળ રીતો.
ડેમો સાથે
પાઠ-૭
પત્ની સાથે વિવાદમાં ઉતરી જાઓ તો પછી શું કરવું, તેની રીતો
હોસ્પિટલમાં ભરતી થયેલા પતિઓના અનુભવનું સીધું પ્રસારણ
ખાસ નોંધ:- અમારી કોઈ શાખા નથી. સમર કેમ્પ દરમિયાન પકડાઈ જાઓ તો તેની કોઈ જવાબદારી અમારી રહેશે નહીં. તાલીમાર્થીઓના નામ સ્વીસ બેન્કના ખાતેદારોની માફક ગુપ્ત રાખવામાં આવશે.
હાસ્ય કારો ઘણી વખત કહેતા હોય..જો તમારી નજર ( હાસ્યરસ ની ) તો તમને બધી જગ્યાએ થી હાસ્ય મળી જાય..
મારા એક મિત્ર હતા..હિંમત ભાઈ.ઘણી નાની ઉંમરમાં સ્વર્ગસ્થ થય ગયા .પણ તેમની વાતો સાંભળો એટલે હસી હસીને આપણું પેટ દુખવા મડે.. સામાન્ય વાત માં પણ તે હાસ્ય નો વઘાર એવો નાખે કે તમે હસ્યાં વિના રહી ના શકો..તો આજે તેમની એક વાત કહેવી છે..
એક દાદા દવાખાને ગયા..
ડોકટર..દાદા શુ થાય છે.
દાદા..ઝીણું ઝીણું કળતર રહે છે..અને માથું દુખે છે..
ડોક્ટરે તપાસ કરી..પછી કીધું. દાદા તાવ છે..ઇન્જેક્શન દેવું પડશે.
દાદા… સાબ ટિકડા આપી દયોને…
ડોકટર..ટિકડા પણ આપીશ પહેલા ઇન્જેક્શન લેવું પડશે…
દાદા..ઠીક છે..
ડોકટર..દાદા ટેબલ પર ઉંધા સુઈ જાવ..
ડોકટર..ઇન્જેક્શન લઈ..ડેટોલ નું પોતું લઈ જેવું દાદા દાદા ને ઘસ્યું… દાદા…ઓ ..માડી..ઓ બાપા.. ડોકટર કહે દાદા શાંતિ રાખો…
પણ જેવી સોઈ ભરાવી…દાદા કહે..હાશશશ..
હવે હસવાની વાત એ છે..કે…સોઈ ભરાવે ત્યારે બીક લાગે પણ આતો ઊલટું..રૂ..ફેરવ્યું ત્યારે દેકારો કર્યો…અને ..સોઈ..ભરાવી ત્યારે કે.હાશશશ😊😊☺️😢😢😢
ડાભી
ચાર સાધુઓ એક મહિના સુધી મૌનવ્રત રાખીને મેડિટેશનમાં કરવા માટે હિમાલય ગયા. ત્યાં પહેલા દિવસે રાતે જોરથી પવન આવ્યો અને ગુફામાં મીણબત્તી ઓલવાઈ ગઈ.
પહેલા સાધુએ આંખો ખોલી અને “ઓ ભગવાન! મીણબત્તી જતી રહી” બોલીને ધ્યાનમાં બેસી ગયો.
બે કલાક પછી બીજો સાધુ પહેલા સાધુ તરફ જોઈને બોલ્યો, “પણ આપણે બોલવાનું નહોતું ને?” એટલું બોલીને તેણે આંખો પાછી બંધ કરી દીધી.
બે કલાક પછી ત્રીજો સાધુ અકળાયો, “તમે બે જણા ચૂપ રહેશો?” એટલું બોલીને એ મેડિટેશન કરવા લાગ્યો.
બે કલાક પછી ચોથા સાધુએ આંખો ખોલી અને હસતાં-હસતાં બોલ્યો, “જોયું! હું એકલો જ મૌન રહ્યો.”
સાર: ગાંડામાં અને ડાહ્યામાં ફરક એટલો જ છે કે એક દુનિયા સામે જોરજોરથી બોલતો થઈ ગયો છે જ્યારે બીજો મગજની અંદર બોલ બોલ કરે છે.
રાજ ગોસ્વામી
ચાર સાધુઓ એક મહિના સુધી મૌનવ્રત રાખીને મેડિટેશનમાં કરવા માટે હિમાલય ગયા. ત્યાં પહેલા દિવસે રાતે જોરથી પવન આવ્યો અને ગુફામાં મીણબત્તી ઓલવાઈ ગઈ.
પહેલા સાધુએ આંખો ખોલી અને “ઓ ભગવાન! મીણબત્તી જતી રહી” બોલીને ધ્યાનમાં બેસી ગયો.
બે કલાક પછી બીજો સાધુ પહેલા સાધુ તરફ જોઈને બોલ્યો, “પણ આપણે બોલવાનું નહોતું ને?” એટલું બોલીને તેણે આંખો પાછી બંધ કરી દીધી.
બે કલાક પછી ત્રીજો સાધુ અકળાયો, “તમે બે જણા ચૂપ રહેશો?” એટલું બોલીને એ મેડિટેશન કરવા લાગ્યો.
બે કલાક પછી ચોથા સાધુએ આંખો ખોલી અને હસતાં-હસતાં બોલ્યો, “જોયું! હું એકલો જ મૌન રહ્યો.”
સાર: ગાંડામાં અને ડાહ્યામાં ફરક એટલો જ છે કે એક દુનિયા સામે જોરજોરથી બોલતો થઈ ગયો છે જ્યારે બીજો મગજની અંદર બોલ બોલ કરે છે.
રાજ ગોસ્વામી
ચાર સાધુઓ એક મહિના સુધી મૌનવ્રત રાખીને મેડિટેશનમાં કરવા માટે હિમાલય ગયા. ત્યાં પહેલા દિવસે રાતે જોરથી પવન આવ્યો અને ગુફામાં મીણબત્તી ઓલવાઈ ગઈ.
પહેલા સાધુએ આંખો ખોલી અને “ઓ ભગવાન! મીણબત્તી જતી રહી” બોલીને ધ્યાનમાં બેસી ગયો.
બે કલાક પછી બીજો સાધુ પહેલા સાધુ તરફ જોઈને બોલ્યો, “પણ આપણે બોલવાનું નહોતું ને?” એટલું બોલીને તેણે આંખો પાછી બંધ કરી દીધી.
બે કલાક પછી ત્રીજો સાધુ અકળાયો, “તમે બે જણા ચૂપ રહેશો?” એટલું બોલીને એ મેડિટેશન કરવા લાગ્યો.
બે કલાક પછી ચોથા સાધુએ આંખો ખોલી અને હસતાં-હસતાં બોલ્યો, “જોયું! હું એકલો જ મૌન રહ્યો.”
સાર: ગાંડામાં અને ડાહ્યામાં ફરક એટલો જ છે કે એક દુનિયા સામે જોરજોરથી બોલતો થઈ ગયો છે જ્યારે બીજો મગજની અંદર બોલ બોલ કરે છે.
રાજ ગોસ્વામી
જેમ્સ બોન્ડ બની ગયો બ્રુક બોન્ડ !!
એક સાઉથ ઇન્ડિયનની સીટ સાથે પ્લેનમાં જેમ્સ બોન્ડની સીટ આવી.
થોડી વાતચીત કરવાના હેતુથી એણે પૂછ્યું: વ્હોટ ઇઝ યોર નેઈમ ?
બોન્ડ: માય નેઇમ ઇઝ બોન્ડ.
સાઉથ ઇન્ડિયન: વેરી ગુડ.
બોન્ડ: જેમ્સ બોન્ડ.
સાઉથ ઇન્ડિયન: ઓ નાઇસ !
બોન્ડ: એન્ડ વ્હોટ ઇઝ યોર નેઇમ ?
સાઉથ ઇન્ડિયન: માય નેઇમ ઇઝ પરંપિલ.
બોન્ડ: વેરી ગુડ !
સાઉથ ઇન્ડિયન: કુંજાવર પરંપિલ.
બોન્ડ: લવલી !
સાઉથ ઇન્ડિયન: કરોટપુરમ કુંજાવર પરંપિલ.
બોન્ડ: ઓહ, બીગ નેઇમ !
સાઉથ ઇન્ડિયન: કટીયવુડી કરોટપુરમ કુંજાવર પરંપિલ.
બોન્ડ: ઓહ ઓહ !!
સાઉથ ઇન્ડિયન: રુદ્રનાથન કટીયવુડી કરોટપુરમ કુંજાવર પરંપિલ.
જેમ્સ બોન્ડ બેહોશ થઈ ગયો !
હવે એને કોઈ નામ પૂછે ત્યારે એ સીધી રીતે કહી દે છે:
માય નેઇમ ઇઝ જેમ્સ બૉન્ડ.
અને સામેવાળાનું નામ તો પૂછતો જ નથી !
*हास्य कविता*
😀😀😀😀😀😀😀
अक्ल बाटने लगे विधाता,
लंबी लगी कतारी।
सभी आदमी खड़े हुए थे,
कहीं नहीं थी नारी।।
सभी नारियाँ कहाँ रह गई,
था ये अचरज भारी ।
पता चला ब्यूटी पार्लर में,
पहुँच गई थी सारी।।
मेकअप की थी गहन प्रक्रिया,
एक एक पर भारी ।
बैठी थीं कुछ इंतजार में,
कब आएगी बारी।।
उधर विधाता ने पुरूषों में,
अक्ल बाँट दी सारी ।
पार्लर से फुर्सत पाकर के,
जब पहुँची सब नारी।।
बोर्ड लगा था स्टॉक ख़त्म है,
नहीं अक्ल अब बाकी ।
रोने लगी सभी महिलाएं ,
नींद खुली ब्रह्मा की।।
पूछा कैसा शोर हो रहा,
ब्रह्मलोक के द्वारे ?
पता चला कि स्टॉक अक्ल का
पुरुष ले गए सारे।।
ब्रह्मा जी ने कहा देवियों ,
बहुत देर कर दी है ।
जितनी भी थी अक्ल सभी वो,
पुरुषों में भर दी है।।
लगी चीखने महिलाये ,
ये कैसा न्याय तुम्हारा?
कुछ भी करो, चाहिए हमको
आधा भाग हमारा।।
पुरुषो में शारीरिक बल है,
हम ठहरी अबलाएं ।
अक्ल हमारे लिए जरुरी ,
निज रक्षा कर पाएं।।
बहुत सोच दाढ़ी सहलाकर,
तब बोले ब्रह्मा जी ।
इक वरदान तुम्हे देता हूँ ,
हो जाओ अब राजी।।
थोड़ी सी भी हँसी तुम्हारी ,
रहे पुरुष पर भारी ।
कितना भी वह अक्लमंद हो,
अक्ल जायेगी मारी।।
एक बोली, क्या नहीं जानते!
स्त्री कैसी होती है?
हंसने से ज्यादा महिलाये,
बिना बात रोती है।।
ब्रह्मा बोले यही कार्य तब,
रोना भी कर देगा ।
औरत का रोना भी नर की,
बुद्धि को हर लेगा।।
इक बोली, हमको ना रोना,
ना हंसना आता है।
झगड़े में है सिद्धहस्त हम,
झगड़ा ही भाता है।।
ब्रह्मा बोले चलो मान ली,
यह भी बात तुम्हारी ।
घर में जब भी झगड़ा होगा,
होगी विजय तुम्हारी।।
जग में अपनी पत्नी से जब
कोई पति लड़ेगा।
पछताएगा, सिर ठोकेगा
आखिर वही झुकेगा।।
ब्रह्मा बोले सुनो ध्यान से,
अंतिम वचन हमारा ।
तीन शस्त्र अब तुम्हे दे दिए,
पूरा न्याय हमारा।।
इन अचूक शस्त्रों में भी,
जो मानव नहीं फंसेगा ।
बड़ा विलक्षण जगतजयी
ऐसा नर दुर्लभ होगा।।
कहे कवि सब बड़े ध्यान से,
सुन लो बात हमारी ।
बिना अक्ल के भी होती है,
नर पर भारी नारी।।
😂😂जिस कवि ने भी लिखी , लाजवाब