Posted in सुभाषित - Subhasit

यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ति चाध्रुवं नष्टमेव हि ॥

जो निश्चित को छोड़कर अनिश्चित का आश्रय लेते हैं, उनका निश्चित भी नष्ट हो जाता है और अनिश्चित तो लगभग नष्ट के समान ही है॥

Posted in सुभाषित - Subhasit

यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते ।
ध्रुवाणि तस्य नश्यन्ति चाध्रुवं नष्टमेव हि ॥

जो निश्चित को छोड़कर अनिश्चित का आश्रय लेते हैं, उनका निश्चित भी नष्ट हो जाता है और अनिश्चित तो लगभग नष्ट के समान ही है॥

Posted in सुभाषित - Subhasit

🙌🙌🌞🌞🌞🙌🙌

*તમારા ઘર માં કોઈ – -*
*” પુણ્યશાળી જીવ,*
*ભક્ત,કે દૈવી આત્મા*
*હોય ત્યાં સુધી તમારું*
*કોઈ જ નુકશાન કરી*
*શકતું નથી – – – – -“*

*જ્યાં સુધી વિભીષણ*
*લંકા માં હતા ત્યાં સુધી*
*રાવણે ગમે તેટલું પાપ*
*કર્યું તો પણ વિભીષણ*
*ના પુણ્ય ના કારણે તે*
*સુખી રહ્યો*

*પણ જ્યારે તેણે*
*વિભીષણ ને લાત મારી*
*ને લંકા છોડી જવાનું*
*કહ્યું – – – – – – -*

*ત્યાર પછી રાવણ ની* *પાછળ કોઈ રડવા વાળુ*
*રહ્યું નહિ.*

*તેવી જ રીતે જ્યાં સુધી*
*હસ્તિનાપુર માં વીદુરજી*
*હતા ત્યાં સુધી કૌરવો*
*એ સુખ જ ભોગવ્યું*

*પણ*

*જેવું કૌરવો એ વિદુરજી*
*નું અપમાન કરીને*
*રાજ્યસભા છોડી જવા*
*માટે કહ્યું*

*ત્યારે*

*ભગવાન શ્રીકૃષ્ણે*
*વિદૂરજીને કહ્યું કાકા*
*(વિદુરજી) તમે હવે*
*યાત્રા કરવા જાવો.*

*આમ વીદુરજી ને ભગવાને*
*યાત્રા કરવા મોકલ્યા અને*
*કૌરવો નો નાશ કર્યો*

*કારણ કે*

*વિદુરજી ના પુણ્ય ના*
*કારણે કૌરવો સુખી હતા.*

*આમ આપણા પરીવાર*
*માં કોઈ ભક્ત કે*
*પુણ્યશાળી આત્મા હોય*
*તેનું ક્યારે ય અપમાન*
*કરવું ન જોઈએ…*

*ખબર નહિ કોના પુણ્ય*
*થી કોની ગાડી ચાલતી*
*હોય ???*

*🙏🏻🙏🏻🌹🌹🌹🙏🏻🙏🏻*

Posted in सुभाषित - Subhasit

तृतीय मुण्डक उपनिषद में एक बहु चर्चित श्लोक में जीव आत्मा और आत्मा का वर्णन इस प्रकार से किया गया है ,

साथ-साथ रहने तथा सख्या-भाव वाले दो पक्षी एक ही वृक्ष (शरीर) पर रहते हैं। उनमें से एक उस वृक्ष के पिप्पल (कर्मफल) का स्वाद लेता है और दूसरा (परमात्मा) निराहार रहते हुए केवल देखता रहता है।॥१॥
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥ १॥

Posted in सुभाषित - Subhasit

वृक्ष का महत्व

तस्मात् तडागे सद्वृक्षा रोप्याः श्रेयोऽर्थिना सदा ।
पुत्रवत् परिपाल्याश्च पुत्रास्ते धर्मतः स्मृताः ॥ ३१ ॥

अर्थ- इसलिये अपने कल्याणकी इच्छा रखनेवाले पुरुषको सदा ही उचित है कि वह अपने खोदवाये हुए तालाबके किनारे अच्छे-अच्छे वृक्ष लगाये और उनका पुत्रोंके समान पालन करे; क्योंकि वे वृक्ष धर्मकी दृष्टिसे पुत्र ही माने गये हैं ॥ ३१ ॥

महाभारतम् अनुशासनपर्व ५८

Posted in सुभाषित - Subhasit

नीचे जो चित्र भेजा गया है, इसका ध्यान से अवलोकन करिये ………… सात प्रकार की शिक्षा देने वाला है शायद य़ह चित्र….जिन्हें आप ठीक से जान सकते हो……

1. हर अवसर लपक लेने के लिए ही नहीं है, कई बार धोखा भी हो सकता है l

2. दूसरे को तबाह करने के लिए कई बार लोग इतने अंधे हो जाते हैं कि खुद को ही तबाह कर लेते है l

3.हर योद्धा हर मैदान में जंग नहीं जीत सकता l हमें पता होना चाहिए कौन सा मैदान हमारे लिए सबसे उपयुक्त है l यह मैदान कुत्ते का नहीं उस पक्षी का था l

4. हर एक की एक सीमा होती है – अपनी सीमा को पहचानिए l

5. कोई उकसाये तो कई बार उसका उपयुक्त जवाब, उकसावे में न आकर – लड़ाई न करना है l

6. हर काम अकेले नहीं हो सकता, कई बार कुछ हासिल करने के लिए आपके पास एक टीम होनी चाहिए, लेकिन आप टीम के प्रति बफादार भी होने चाहिए स्वार्थी नही…

7.वही करिये जो आप सबसे बेहतर कर सकते है, वो नहीं – जो आपकी जान ही ले ले।

Posted in सुभाषित - Subhasit

પ્રયત્ન


શું તમે જાણો છો કે સિંહો તેમના શિકાર કરવાના એક ચતુર્થાંશ પ્રયાસોમાં જ સફળ થાય છે ? – તેનો અર્થ એ છે કે તેઓ તેમના 75% પ્રયાસોમાં નિષ્ફળ જાય છે અને તેમાંથી માત્ર 25%માં જ સફળ થાય છે.

અને મોટાભાગના શિકારી પ્રાણીઓ માટે આ સામાન્ય હકીકત છે છતાં તેઓ તેમના શિકારનો પીછો કરવામાં અને શિકાર કરવાના પ્રયત્નોમાં નિરાશ થતા નથી.

કેટલાક લોકો વિચારે છે તેમ આનું મુખ્ય કારણ ભૂખ છે પરંતુ તેમ નથી, તે “વ્યર્થ પ્રયાસોના કાયદા” (Law of Wasted Efforts ) ની સમજ છે જે સહજ રીતે પ્રાણીઓમાં પ્રવર્તમાન છે , એક કાયદો જેના દ્વારા # પ્રકૃતિ સંચાલિત છે.

માછલીના અડધા ઈંડા ખવાઈ જાય છે…અડધા રીંછબાળ તરુણાવસ્થા પહેલા મરી જાય છે… વિશ્વનો મોટા ભાગનો વરસાદ મહાસાગરોમાં પડે છે… અને મોટાભાગના વૃક્ષોના બીજ પક્ષીઓ ખાઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પ્રાણીઓ, વૃક્ષો અને પ્રકૃતિની અન્ય શક્તિઓ માટે “વ્યર્થ પ્રયત્નો” (Wasted efforts) નો કાયદો વધુ સ્વીકાર્ય છે.

ફક્ત માણસો જ એમ વિચારે છે કે થોડા પ્રયત્નોમાં સફળતાનો અભાવ એ નિષ્ફળતા છે… પરંતુ સત્ય એ છે કે: આપણે ત્યારે જ નિષ્ફળ જઈએ છીએ જ્યારે આપણે પ્રયત્ન કરવાનું બંધ કરીએ છીએ.

સફળતા એ નથી કે મુશ્કેલીઓ અને પછડાટથી મુક્ત જીવન જીવવું… પરંતુ સફળતા એ છે કે તમારી ભૂલો પાર પાડી ને આગળ ચાલવું , તમારા પ્રયાસ વ્યર્થ જાય તો દરેક તબક્કે પ્રયાસ ચાલુ રાખવા.

સારાંશ સરળતાથી કહીએ તો ફરીથી પ્રયાસ ચાલુ રાખો.

Posted in सुभाषित - Subhasit

આપણા પૂર્વજોનું અણમોલ જ્ઞાન

10, 100, 1,000, 10,000

જેમ જેમ પૈસા વધતા જાય તેમ તેમ શૂન્યતા વધતી જાય છે !!

એટલે જ

આપણા પૂર્વજો એ વ્યવહાર મા

11, 21, 51, 101, 501 , 1,001

આપવાનો રિવાજ બનાવ્યો , જેથી વ્યવહાર મા 1(એકતા) રહે , 0(શૂન્યતા) નહીં !!!!

Posted in सुभाषित - Subhasit

કોઈના આંસુ લૂછવાની
મજા કંઈક ઔર છે,

બા ને ઓછું સંભળાય છે,
પણ કેમછો પૂછવાની
મજા કંઈક ઔર છે.

ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ વ્યવસ્થિત ઝગડા પછી,
અડધી રાતે ઉઠીને ચાદર ઓઢાડવાની
મજા કંઈક ઔર છે.

હા , વઢસે હજી ને ગુસ્સો પણ કરશે અને કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવાની ઉંમરે પિતાથી રીસાવાની
મજા કંઈક ઔર છે.

બાકી ભલે ભડભાદર થઇ ફરતા હો આખા ગામમાં,
ક્યારેક ભાંગી પડો તો માંના ખોળામાં ડુસકા સાથે રડવાની
મજા કંઈક ઔર છે.

નહીં ગળે મળી શકો હવે કે
નહીં એને વઢેલા શબ્દો પાછા લઇ શકો,
બસ ભીની આંખે બેનની રાખડીને ચૂમવાની
મજા કંઈક ઔર છે.

કાયમ કંઈ ભેગો નથી રહેવાનો, એને પણ એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે, બે ગાળ દઈ દેવાની
મજા કંઈક ઔર છે.

હા, દોસ્તોએ કાયમ મારા આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો બધી અંગત વાતો છે પણ કહી દેવાની
મજા કંઈક ઔર છે.

અને છેલ્લે…

ખબરછે ત્યાં મળવાનો પણ નથી,
છતાં મંદિરમાં પથ્થરની મૂર્તિ સ્વરૂપે ભગવાન પાસે જઇ,
પોતાનાં મનની બે વાત કરી,
પ્રાર્થના કરવાની
મજા કંઇ ઔર છે.