એક આંધળો છોકરો એક બિલ્ડીંગના પગથિયાં પર તેના પગની બાજુ માં ટોપી રાખી બેઠો હતો. સાથે તેણે એક સાઈન બોર્ડ રાખ્યું હતું જેમાં લખ્યું હતું: “હું અંધ છું, કૃપા કરીને મને મદદ કરો.” ટોપીમાં થોડા સિક્કા જ એકઠા થયા હતા હતા.
એક માણસ ત્યાંથી જતો હતો. તેણે પોતાના ખિસ્સામાંથી થોડા સિક્કા લીધા અને ટોપીમાં નાખ્યા. પછી તેણે સાઈન બોર્ડ લીધું, તેમાં ફેરફાર કરીને કેટલાક શબ્દો નવેસરથી લખ્યા. તેણે સાઈન બોર્ડ પાછું મૂક્યું જેથી દરેક વ્યક્તિ જે ત્યાંથી પસાર થાય તે નવા શબ્દો જોઈ શકે.
ટૂંક સમયમાં ટોપી સિક્કાથી ભરાવા લાગી. ઘણા બધા લોકો અંધ છોકરાને પૈસા આપતા હતા. તે દિવસે બપોરે જે માણસે સાઈન બોર્ડ બદલ્યું હતું તે પરિસ્થિતિ કેવી છે તે જોવા પાછો આવ્યો.
છોકરાએ તેના પગના અવાજ પરથી તેને ઓળખી લીધો અને પૂછ્યું, “આજે સવારે મારું સાઈન બોર્ડ બદલનાર તમે જ હતા? તમે શું લખ્યું ?”
તે માણસે કહ્યું, “મેં માત્ર સત્ય લખ્યું છે. તેં જે કહ્યું તે જ મેં કહ્યું પણ અલગ રીતે.”
મેં લખ્યું: “આજનો દિવસ સુંદર છે પણ હું તેને જોઈ શકતો નથી.”
બંને સાઈન બોર્ડે લોકોને કહ્યું કે છોકરો અંધ છે. પરંતુ પ્રથમ સાઈન બોર્ડે ફક્ત એટલું જ કહ્યું કે છોકરો અંધ છે. બીજા સાઈન બોર્ડે લોકોને કહ્યું કે તેઓ એટલા નસીબદાર છે કે તેઓ અંધ નથી.
અને તેમાં આશ્ચર્ય નથી કે આ બીજા શબ્દો વધુ અસરકારક હતા.
તમારી પાસે જે છે તેના માટે આભારી બનો. રચનાત્મક બનો. નવીન બનો. અલગ અને સકારાત્મક રીતે વિચારો. જ્યારે જિંદગી તમને રડવા માટે 100 કારણો આપે છે, ત્યારે જિંદગીને બતાવો કે તમારી પાસે હસવાના 1000 કારણો છે. અફસોસ વિના તમારા ભૂતકાળનો સામનો કરો. આત્મવિશ્વાસ સાથે તમારા વર્તમાનને સંભાળો. ડર્યા વિના ભવિષ્ય માટે તૈયારી કરો. વિશ્વાસ રાખો અને ડર છોડો.
સૌથી સુંદર વસ્તુ એ છે કે વ્યક્તિને હસતી જોવી. અને તેની પાછળનું કારણ તમે હો એ તો એનાથી પણ વધુ સુંદર !
Day: February 23, 2023
હરામની કમાણી

सलमा हायक
मेक्सिको की उस साधारण सी लड़की को लोग बदसूरत बत्तख का चूजा कहते। चर्म रोग और डिस्लेक्सिया से ग्रसित वह लड़की ठीक से बोल नही पाती, अक्षरों और चित्रों के विन्यास को समझ नही पाती। एक बार अपना मानसिक संतुलन खो बैठी थी। लेकिन उसे अमेरिका जाकर, हाॅलीवुड की टाॅप एक्ट्रेस बनना था।
बीस वर्ष की उम्र मे उसने अंग्रेजी सीखना शुरू किया। बोलने पर मेक्सिकन जुबान साफ झलकती। मेक्सिको से आकर अमेरिका के चकाचौंध मे दाखिल हुई तो स्वाभाविक है सहमी सहमी सी थी।
हालीवुड के एक प्रोड्यूसर ने उससे कहा, “तुम्हारा जन्म ही गलत देश मे हुआ है। वहां की लड़कियां हमारे यहां आया का काम करती हैं। मै अपनी फिल्मों मे तुमको नही ले सकता। तुम्हे मेक्सिकी अंदाज मे अंग्रेजी बोलता देख कर हमारे दर्शक कहेंगे, वे एक आया को पर्दे पर क्यों देख रहे हैं”।
उम्र मे कई साल बड़े डोनाल्ड ट्रम्प ने उसे अपनी गर्लफ्रेंड बनने का आफर दिया। यौन शोषण के लिये बदनाम हालीवुड के शहंशाह, हार्वे वान्सटाईन ने कई बार उससे साथ आपत्तिजनक व्यवहार किया। एक बार तो वे उसके कमरे मे घुस आये, और अपने साथ उसे नग्न होकर स्नान करने को कहा। उसने इन्कार कर दिया तो उसके कैरियर को तबाह करने मे अपनी सारी ताकत झोंक डाली। काफी हद तक सफल भी हुये। मगर वह शुरूआती दौर था।
वह सांपो से बहुत डरती थी। क्वेन्टिन टाराटिनो, उसके इस डर के बारे मे जानते थे। उन्होंने पहले ही शाॅट मे उसे अपने नग्न शरीर पर एक जीवित अजगर को लपेट कर नृत्य करने को कहा। उसने किया।
व्यक्तिगत रूप से मुझे लगता है कि क्विन्टिनो उसकी जिन्दगी मे ईश्वरीय दूत बन कर आये थे। उन्होंने उसे डर से रूबरू होना सिखाया।
55 हाल की वह ‘लड़की’, आज 200 मिलियन डालर की मालकिन है। कभी 56 बिलियन डालर का बिजनेस करती थी यानि 45 लाख करोड़ रूपये! हालीवुड के टाॅप प्रोड्यूसरों मे उसका शुमार होता था! एक साथी कलाकार ने कहा था, “अगर वह पुरुष होती तो उसकी हैसियत दस गुणा ज्यादा होती”।
सच है। शत् प्रतिशत सच है।
अमेरिका ही क्यूं, यह पृध्वी के हर हिस्से का सच है। मगर एक सच यह भी है स्त्री होना, या न होना, उसके बस मे नही था। मेक्सिकन होना या न होना भी उसके बस मे नही था। वह मेक्सिकन होना, या स्त्री होना, नही बदल सकती थी। महत्वपूर्ण यह है कि जो वह बदल सकती थी और उसने जिसे बदल दिया, वह है — ‘गलत’ देश मे जन्मी एक लड़की जो लोगों को घर मे काम करने वाली आया लगती थी, जो डिस्लेक्सिया और एक्ने जैसे रोगों से पीड़ित थी,भयभीत थी। जिसका यौन शोषण हुआ, जिसे तोड़ने के लिये शक्तिमानों ने अपनी पूरी ताकत लगा दी फिर भी वह, वह बनी जो आज वो है — सलमा हायेक।
Copied
