Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

आदिनाथ


ये जो आप मस्जिद देख रहे हैं ना इसका नाम है आदिना मस्जिद, किसी समय ये भगवान आदिनाथ का एक विशाल मंदिर हुआ करता था, आज इसे आदिना मस्जिद के नाम से जाना जाता है।

इसमे भगवान गणेश, विष्णु की खंडित प्रतिमा तथा अन्य कई सनातन संस्कृति के चिन्ह आज भी मौजूद है।

ये पांडुवा, मालवा, पश्चिम बंगाल में स्थित है जो भगवान शिव और भगवान विष्णु को समर्पित था।

लगभग 1348 ईसवी में मुस्लिम शासक सुल्तान सिकन्दर नें इस भव्य मंदिर को तोड़कर इसपर मस्जिद बना दी।

पश्चिम बंगाल सरकार की वेबसाइट भी पुष्टि करती है कि अदिना मस्जिद एक हिंदू मंदिर स्थल है। मुसलमान वर्तमान में भी इसमें नमाज़ पड़ते हैं और मंदिर स्थल पर अपने कई मृतकों को भी दफनाते हैं। परन्तु वामपंथ की सरकार रहते हुए कोई आवाज उठाने को तैयार नहीं।

रवि कांत

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

મહા સુદ અગિયારસને જયા એકાદશી કહે છે.

પૌરાણિક કથાનક પ્રમાણે આ જયા એકાદશીના વ્રતથી માલ્યવાન નામના ગાંધર્વે તથા પુષ્યવતી નામની અપ્સરાએ ઇંદ્રના શાપ ઉપર જય મેળવ્યો હતો તેથી તેનું નામ જયા એકાદશી પડ્યું.

એકવાર ઇંદ્ર રાજા, અપ્સરાઓ અને ગાંધર્વો સહીત નાગલોકમાં આવેલ નંદનવનમાં દેવક્રીડા કરવાં આવ્યા હતાં. એ સમયે પુષ્યવતી નામની અપ્સરા, માલ્યવાન નામના ગાંધર્વ ઉપર મોહ પામી અને હાવભાવથી તેને વશ કર્યો.
ઇંદ્ર સમક્ષ બધા ગાંધર્વોનું નૃત્ય-ગાયન થયું એમાં માલ્યવાન પણ હતો,

જો કે,
કામ-મોહિત થયેલો આ પ્રેમી,
શુદ્ધ ગાઈ શક્યો નહિ.
દેવેંદ્રએ બંનેનાં ચિત્ત પારખી લીધાં. પોતાનું અપમાન થયેલું જાણી,
ઇંદ્રે બંનેનો પિશાચ યોનીમાં જન્મ થશે એવો શાપ આપ્યો.
આ શાપ થી બંને મૃત્યુલોકમાં હિમાલય પર્વત ઉપર પિશાચ થયાં.
આ યોનિમાં તેઓ અત્યંત દુ:ખી થયાં. પરિતાપ પામેલા અંત:કરણ વડે મહાકષ્ટ તેઓને ભોગવવાં પડ્યાં. ગંધ, રસ, સ્પર્શ, નિંદ્રા વગેરે સુખથી તેઓ વિમુખ હતાં.
તેમના શુભ દૈવથી મહા સુદ અગિયારસને દિવસે તે બંનેએ કોઈ આહાર કર્યો નહિ, કોઇજીવની પણ હત્યા કરી નહિ. દુ:ખથી પીડાતા બંને પિશાચોએ રાત્રી પીપળાના ઝાડ નીચે ગાળી. આ વ્રતના પ્રભાવે શ્રી હરિ પ્રસન્ન થયાં અને બંન્નેને પિશાચયોની ના શાપથી મુક્ત કર્યા…

પુરાણોમાં લખે છે કે, આમ આ જયા એકાદશીનું વ્રત કરવાથી પિશાચ યોનિમાંથી મુક્તિ મળે છે, અથવા પિશાચત્વ કદી પ્રાપ્ત થતું નથી.
પાપનું હરણ કરી મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ એકાદશી છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણજન્મખંડમાં जया શબ્દ વિશે જણાવે છે કે,
जयः कल्याणवचनो ह्याकारो दातृवाचकः ।
जयं ददाति सा नित्यं सा जया परिकीर्त्तिता ।।

जया च विजया चैव जयन्ती पापनाशिनी ।
द्वादश्योऽष्टौ महापुण्याः सर्व पापहराद्बिज ! ।।

અને जयः એટલે शत्रुपराङ्मुखीकरणम् ।

जयः શબ્દ સંસ્કૃત जि ધાતુ ઉપરથી આવેલ છે.
આ ધાતુ જયારે અકર્મક હોય ત્યારે ઉત્કર્ષ એવો એનો અર્થ થાય છે. આપણે એકબીજાને મળતાં 🙏જય 🙏જય કહીએ છીએ ત્યાં તેનો ઉત્કર્ષનો અર્થ છે.
પણ जि જયારે સકર્મક ક્રિયાપદ હોય ત્યારે તેનો અર્થ બીજાનો પરાભવ કરવો એવો થાય છે.

જય શબ્દ એ કલ્યાણ; શ્રેય; ચડતી; સૌભાગ્ય અને જીતીલેવાંના અર્થમાં વપરાય છે.

ચરસંહિતાના શારીરસ્થાનના અધ્યાય 4 માં જણાવેલ છે કે
सत्वं એટલે કે મન ખરેખર ત્રણ પ્રકારનું शुद्धं, राजसं, અને तामसं હોય છે.
એમાં राजसं सदोषमाख्यातं रोषशंत्वात् અને
આ રાજસ મનના છ ભેદ પૈકી એક पिशाच-सत्व(મન) હોય છે જેનાં લક્ષણો :
महालसं स्त्रैणं स्त्रीरहस्कामम् अशुचिः शुचिद्वेषिणं
भीरुं भीषयितारं विकृतविहाराहारशीलं पिशाच विद्यात् ।।
એટલે અત્યંત આળસું, કાયર, લંપટ, ગંદોગોબરો- અપવિત્ર અને બીજાની પવિત્રતાની પણ નિંદા કરનાર, જાતે બીકણ તેમ જ અન્યને પણ પોતાની ભીરુતાથી ભય પેદા કરાવનાર તથા વિરુદ્ધ આહારવિહાર કરવાની વૃતિ… પિશાચ પ્રકૃતિ કહેવાય છે.

ફાગણ-ચૈત્ર અથવા ચૈત્ર-વૈશાખ મહીનાઓમાં સૂર્યની જયારે મીનસંક્રાંતિ થાય છે ત્યારે વસંતૠતુ શરૂ થાય છે અને વૃષભ સંક્રાંતિ સાથે વસંતની સમાપ્તિ થાય છે.
મહા-माघ માસમાં વસંતના વધામણાં થવાની શરૂઆત પ્રકૃતિ કરવાં લાગે છે જેની કંઈક અસર માનવમન પર પણ થવાં લાગે છે. મહા-माघ મહીનાની બંન્ને એકાદશીઓ અનુક્રમે જયા અને વિજયા કહેવાઇ છે આ એકાદશી ના સંયુક્ત માહાત્મ્ય,
વાસંતીક ૠતુકાળના પ્રભાવ હેઠળ મનુષ્યનું મન કામ-ઉન્માદગ્રસ્ત થઇને પિશાચી સત્વનું ના થાય એ માટે ચેતવવાનું છે…

निघंटु ગ્રંથોમાં जया ના પર્યાય માં जयन्ती, अग्निमंथ-અરણી, निलदुर्वा-કાળીધ્રો हरितकी-હરડે शान्ता-શમીનીએક પ્રજાતિ/ ખીજડી, તથા बला-ખપાટ નામની વનસ્પતિઓ દર્શાવેલ છે.

અહિ પર્યાય તરીકે દર્શાવેલ વનસ્પતિઓ પૈકી મોટાભાગે પ્રજાસ્થાપન માટે વપરાતી વનૌષધિઓ છે.

આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના ગ્રંથોમાં महापैशाचकं घृतम् નું વર્ણન ઉન્માદ ચિકિત્સામાં કરાયેલ છે, એમાં जयाः નામે વનસ્પતિ નો ઉલ્લેખ છે….
जटिला पूतना केशी चारटी मर्कटी वचा।
त्रायमाणा #जया वीरा चोरकः कटुरोहिणी।।
कायस्था शूकरीच्छत्रा अतिच्छत्रा पलङ्कषा।
महापुरुषदन्ता च वनस्था नाकुलीद्वयम् ।।
कटम्भरा वृश्चिकाली शालिपर्णो च तैर्घृतम् ।
सिद्धं चातुर्थिकोन्मादग्रहापस्मारनाशनम् ।।
महापैशाचकं नाम घृतमेतद्यथामृतम् ।
बुद्धिमेधास्मृतिकरं बालानाञ्चाङ्गवर्द्धनम् ।।

ઊંચે ચઢતો મદ એ ઉન્માદ કરાવે છે.
વસંતમાં પણ મદન-ઉત્સવ હોય છે. મદ સાથે अनः પ્રત્યય લાગે છે ત્યારે मदनः શબ્દ બને છે આ अनः પ્રત્યય જીવન કે જન્મનો ભાવ દર્શાવે છે.
એટલે આ જયા એકાદશી…
મન પર જય કરવાનો સંદેશ આપે છે,
ૠતુકાળની અસરથી મદ પ્રગટ થવો સ્વાભાવિક છે.
પણ એ મદથી ઉન્માદ નહી પણ મદન-ઉત્સવ પરિણમે…

જયા એકાદશી એ મન પર જય મેળવવા શ્રીહરિનું નિત્ય સ્મરણ બની રહે એ જરૂરી છે,
શ્રીમદ્ ભાગવત્ ના આઠમા સ્કંધના ત્રીજા અધ્યાયમાં આપેલ गजेन्द्रमोक्ष स्त्रोतः નું પારાયણ આ એકાદશીએ આપણું મન પિશાચી સત્વથી ઢંકાઇ ના જાય એ માટે કરાતું હોય છે.

ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત સંસ્કૃત માં જોવા તથા સાંભળવા…
https://youtu.be/4yt_nVcZulY

ગજેન્દ્રમોક્ષ સ્ત્રોત નો હિન્દી ભાવાનુવાદ જોવા તથા સાંભળવા
https://youtu.be/mwkW4Wns8N8

ડૉ. ભાવેશભાઈ મોઢ

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

सरस्वती कूप


#सरस्वती_कूप_अब_भी_चैतन्य_है..!!!!

जाने कितनी शताब्दियों से नदियां धरती की सतह पर बहती रही हैं। इनके किनारों पर विलक्षण सभ्यताएं अपने विकास के चरम पर पहुंची। घाट बने, शिवालों का निर्माण हुआ। सूर्योदय में मंत्रोच्चार और संध्या में बजते घंटनाद के बीच सदियों से प्रवाहमान नदियां संस्कृति की वाहक बनती गई। हमने नदियों को कुछ न दिया लेकिन उन्होंने हमें सदियों तक पाला।

एक ऐसी ही नदी रुष्ट होकर धरती के गर्भ में जा छुपी। वो ज्ञान की नदी थी, विलुप्त होने का प्रश्न ही नहीं था। लेकिन अब हम जानते हैं कि सरस्वती को लगभग खोज ही लिया गया है। सन 2013 में केंद्र सरकार की ओर से विस्तृत शोध शुरू किया गया, जो अब तक जारी है। इसरो के अनुसार नदीतमा (सरस्वती) आज भी हरियाणा, पंजाब और राजस्थान के क्षेत्रों में भूमिगत होकर प्रवाहमान है। हालांकि आज का विषय थोड़ा हटकर है। ये समझ लीजिये कि भूमिगत ‘#सरस्वती_नदी’ के बारे में पड़ताल है।

‘ऐतिहासिक तथ्य जैसे दिखाई देते हैं, दरअसल वैसे होते नहीं। उनमे छुपे गूढ़ संकेतों को समझना आवश्यक है।’

आठवीं शताब्दी से लेकर चौदहवीं शताब्दी के बीच राजा भोज ने धारा नगरी में एक संस्कृत विश्वविद्यालय की स्थापना की। सरस्वती के वरदपुत्र महाराजा भोज की तपस्या से प्रसन्न हो कर माँ सरस्वती ने स्वयं प्रकट हो कर दर्शन दिए थे। ये ज्ञात ऐतिहासिक तथ्य है। अब इसमें कोई वैज्ञानिकता भरा प्रश्न कर लें तो आपका उत्तर क्या होगा। भोज को सरस्वती का ‘इष्ट’ था ये पूर्णतः सत्य है लेकिन एक सत्य और भी है, जिस पर किसी का ध्यान ही नहीं है। धारा नगरी में मां सरस्वती प्रकट हुई थी, इसका वैज्ञानिक स्पष्टीकरण ये है कि महाराजा भोज ने सरस्वती नदी की भूमिगत ‘आंव’ खोज ली थी। इस पवित्र धारा को खोज लेने के बाद उन्होंने यहाँ एक ‘सरस्वती कूप’ का निर्माण करवाया। महाराजा भोज की ‘वॉटर इंजीनियरिंग’ का नमूना आज भी धार के तालाबों में देखा जा सकता है।

सरस्वती कूप, ज्ञान कुंड, वेल ऑफ़ विज़्डम एक ही बात है। ये जानकारी आपको गूगल पर मुश्किल से मिलेगी कि ‘ वेल ऑफ़ विज़्डम’ दुनिया की चुनिंदा जगहों पर पाए गए हैं। जिनका मीठा पानी पीकर स्वर्ग की देवी ज्ञान का अभीष्ट प्रदान करती है। पश्चिम सरस्वती को ‘स्वर्ग की देवी’ मानता है जो बुद्धि प्रदान करती है और हम भी सरस्वती को #ब्रम्ह्लोक से प्रकट हुआ मानते हैं। कुछ ख़ास क्षेत्रों में ही ऐसे ‘सरस्वती कूप’ पाए गए हैं। भारत में धार, प्रयागराज में अकबर के किले में कैद और वाराणसी में भी एक जगह इसके होने के संकेत मिले हैं।

प्रयागराज वाले सरस्वती कूप का 2013 में भारतीय सेना ने नवीनीकरण करवाया था। तत्कालीन सेंट्रल कमांड के जनरल अफसर कमांडिंग इन चीफ लेफ्टिनेंट जनरल अनिल चैत के प्रयासों से अब कूप के पानी का शोध सेना द्वारा किया जा रहा है। काशी के बारे में अपुष्ट जानकारी है कि #सरस्वती_उद्यान नामक क्षेत्र में भी कहीं एक ‘सरस्वती कूप’ भूमिगत है। यहीं पर सरस्वती की एक मूर्ति भी है।

जहाँ भी ये भूमिगत जलधाराएं मिली हैं, उन्हें ‘सरस्वती कूप’ का नाम क्यों दिया गया है। जिस नदी के किनारों पर ऋषि-मुनियों ने इस विलक्षण नदी का जल पीकर वेद रच डाले, उसमे कुछ तो विशेष होगा ही। प्रयागराज में सरस्वती कूप का जल बहुत उम्दा स्तर का पाया गया है। सवाल ये है कि सरस्वती कूप का निर्माण अकबर क्यों करवाता। स्पष्ट है कि उस किले को कब्जिया लिया गया था।

भोजशाला हिन्दू जीवन दर्शन का सबसे बड़ा अध्यन एवं प्रचार प्रसार का केंद्र भी था। यहाँ देश-विदेश से लाखों विद्यार्थी शिक्षण के लिए आते थे। उन सभी को इस सरस्वती कूप का जल पीने का सौभाग्य मिला था। यहाँ 1400 आचार्य ज्ञान का दीप जलाते थे। भवभूती, माघ, बाणभट्ट, कालिदास, मानतुंग, भास्करभट्ट, धनपाल, बोद्ध संत बन्स्वाल, समुन्द्र घोष आदि विश्व विख्यात विद्वान् माने जाते हैं । महाराजा भोज की मृत्यु के बाद भी यहाँ अध्यापन का कार्य 200 वर्षो तक निरंतर जारी रहा। फिर सन 1305 में #अलाउद्दीन_खिलजी ने आक्रमण कर यहाँ जल रहे ज्ञान के दीपक हमेशा के लिए बुझा दिए।

आप सोच रहे होंगे धार का ‘सरस्वती कूप’ कहाँ गया। वो यहीं है। भोजशाला परिसर के बाहर एक #मजहबी_स्थल में कैद है ‘#सरस्वती_कूप’। अब इसे #अकल_कुइयां के नाम से जाना जाता है। आज भी सरस्वती कूप भरपूर पानी दे रहा है। हालांकि ये पानी केवल “अपने मजहबी” लोगों को दिया जा रहा है। यदि मैं नाम लूंगा तो ये पोस्ट विवादित हो जाएगी और आईडी रिपोर्ट होने लगेगी। समझदार को इशारा काफी है।

धार नगरी को अपने ‘गौरव’ से काट दिया गया है। उनकी सोच केवल भोजशाला और #वाग्देवी_की_प्रतिमा लाने तक सीमित कर दी गई है। वे इस बात पर गौरव करना भूल चुके हैं कि कभी यहाँ संपूर्ण विश्व से विद्यार्थी आते थे। इस सरस्वती कूप को भी उन्होंने भूला दिया है। जिन्हे याद है वे भी कुछ नहीं कर सकते। इस सरस्वती कूप का वैज्ञानिक शोध आवश्यक है, जैसा कि सेना प्रयागराज में करवा रही है। भोजशाला में बीजमन्त्रों को विश्व ने लगभग खो ही दिया है लेकिन ये ‘सरस्वती कूप’ अब भी चैतन्य है। क्या इसके बारे में सरकार कुछ करेगी।

‘यह दिखला रही है कि कुंडलनी में जिस प्रकार प्रज्ञा प्रवाहित है उसी प्रकार सरस्वती भूलोक में गंगा और यमुना के संगम से भी मिलती है विश्व अणु से प्रवाहित जल धाराओं को चित्र में देखा जा सकता है।’

फोटो 1 – #प्रयागराज_का_सरस्वती_कूप
फोटो 2 – ये यंत्र उस जगह बना था, जहाँ पर #भोजशाला_का_सरस्वती_कूप है। हालांकि अब इसे मिटा दिया गया है। ये फोटो कई साल पहले लिया गया था।

साभार : विपुल विजय रेगे जी
दिनांक – ०१.०२.२०२३
—#राजसिंह—

Posted in वर्णाश्रमव्यवस्था:

*લગ્ન ના નામે ધતિંગ*શું ઢોલ શહેનાઈ નાચવા ને લગ્ન કહેવાય ?શું ફોટો પડાવવા ને લગ્ન કહેવાય ?શું મેકઅપ કરાવવાને લગ્ન કહેવાય ?શું DJ ને લગ્ન કહેવાય ?શું હુરિયો બોલાવવાને લગ્ન કહેવાય ?શું ઢોલી ચોરી સુધી આવી જાય એને લગ્ન કહેવાય ?શું મિત્રો અને સગાં સંબંધીઓ સાથે વાતોમાં મુહૂર્ત નીકળી જાય અને *અશુભ મુહૂર્ત માં ફેરા ફરે એને લગ્ન કહેવાય ?*બ્રાહ્મણો પાસે થી શુભ *મુહૂરતો કઢાવો અને પછી અશુભ મુહૂરતો માં ફેરા કરાવો,*આ શું વર-કન્યા ના નૂતન જીવન માટે યોગ્ય છે?ફેરા માટે નું અભિજીત મુહૂર્ત નીકળી જાય પછી કાળ ચોઘડિયા મા ફેરા થાય એ કેટલું યોગ્ય ગણાયશું ફેરા વખતે *ફૂલો ઉડાડી ને હવન કુંડ ઓલવી નાખીએ અને દેવો ઉપર અને બ્રાહ્મણો ઉપર કચરો નાખીએ એને લગ્ન કહેવાય ?**શું આ દેવતાઓ, પિતૃઓ અને બ્રાહ્મણો નું અપમાન નથી?**આડા અવળાં ખૂબ ખર્ચા કરવાના પરંતુ દામ્પત્ય જીવન સુખમય બનાવવાં માં મુખ્ય સ્થાન છે તેવા ગૌમાતા અને પક્ષીઓ માટે એક રૂપિયો પણ નહિ*લોકો કહેછે કે અમે છ મહિના થી લગ્ન ની તૈયારી કરીયે છીએબ્રાહ્મણો જ્યારે છેડા છેડી મીઠાઈ માગે ત્યારે ક્યાં રાખી હોય એજ ખબર નથી હોતી, શોધવા માંડે છે,આઠ મહિના થી લગ્ન ની તૈયારી માં શું કર્યું ?2 કલાક મોડા આવવામાં2 કલાક ઢોલ-નાચવામાં 1 કલાક વાતોમાં2 કલાક મેકઅપ માં1 કલાક ફોટા પડાવવા માં1 કલાક વરકન્યા ને હાર પહેરાવવા ને ઉચકવા માલગ્ન નો આખો દિવસ બરબાદ કરી મુહૂરતો નીકળી ગયા પછી ગોર બાપા ને કહેશો …ગોર બાપ જલ્દી કરજો.આ *દેખાડો કરવામાં મુખ્ય કામ લગ્ન ની વિધી છે એને જ ભૂલી જાવ છો,* ગોરબાપા બોલાવે તો એને દાદ પણ નથી આપતાં.*લગ્ન એને કહેવાય વેદી ઉપર મંડપ મા બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે, દેવતાઓ નું આવાહન કરે, વિવાહ ની વિધિ સહિત હોમ કરાવે,* *વિવાહ ની વિધી ને લગ્ન કહેવાય*વિવાહ ની *વિધિ સિવાય બીજું જે કાંઈ પણ તમે કરો એનું કોઈ મહત્વ નથી,*છતાં દેખા દેખી માં બધું આપ *યોગ્ય લાગે એ કરો પણ લગ્ન ની વિધિ ના ભોગે ન કરો.**મહત્વ વિધિ નું છે,* *વર-કન્યા નું નવું જીવન શરૂ થાય છે એનું મહત્વ છે,* અને આપ વર-કન્યા ના નવા જીવન સાથે રમત રમી રહયા છો, જો તમે વર-કન્યા ને આશીર્વાદ ન આપી શકો તો કાઈ નહીં પણ તમે એના નવા લગ્ન જીવન માં શુભેચ્છાક જરૂર બન જો.શુભ પ્રસંગે કુળદેવી, કુળદેવતા, દેવો, પિતૃઓ,બ્રાહ્મણો બધાને ભૂલી જાવ છો અને તમારૂં ધ્યાન હોતું નથી, શું કુળદેવી, કુળદેવતા, દેવો, પિતૃઓ,બ્રાહ્મણો ને બોલાવી એમનું અપમાન તો નથી કરતા ને ?શું તમે આને લગ્ન કહોછો ?*ન મુહૂર્ત* *ન વિધિ**ન દેવો નું સન્માન**ન બ્રાહ્મણો નું સન્માન**વર કન્યા સાવધાન*હવે તમારે જ વિચારવું પડશે કે તમારા લગ્ન જીવન સાથે શું થઈ રહ્યું છે.*મહેમાનો જમવામાં અને સગા તૈયાર થવામાં તમારા લગ્ન જીવન નું મહત્વ નષ્ટ કરી નાખશે તેથી યુવાનો જાગો અને લગ્ન નું મહત્વ સમજો.**🙏🏻જય ભોલે🙏🏻*