Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રાજા ખાય રીંગણા…
( આ અમર કથા જેવી બાળવાર્તા… આજના યુગ માટે મોટેરાંઓને બોધ લેવાં યોગ્ય છે…
The United Nations General Assembly has declared the year 2023 ‘International Year of Millets’. સાથે સંબંધ જોડી શકાય…🌝)
એક સુંદર નગર હતુ.
ત્યાંનો રાજા ખુબ જ સારી રીતે રાજ્ય કરતો હતો. પ્રજા માટે તમામ પ્રકારની કાળજી રાખતો. તે રાજા ખાવાંનો ખુબ જ શોખીન હતો. તેથી રાજાની સેવામાં ઉત્તમ રસોઇયો રાખ્યો હતો. જે નિયમીત રાજાનું ભોજન બનાવતો.

હવે રાજા, તો ખાવાનાં શોખીન એટલે રાજા માટે દરરોજ ઉત્તમ ભોજન બનતું. શાકભાજીમાં પણ પરવળ, વટાણાં અને બીજા મોંઘા મોંઘા શાકભાજી વપરાતા.

રાજાએ ક્યારેય રીંગણાંનું શાક ખાધેલુ નહી. કેમ કે ત્યાનાં પ્રધાનજી અને રસોઇયાનું માનવુ હતું કે રીંગણાં તો સાવ સસ્તુ શાક કહેવાય. વળી તેનો દેખાવ પણ કાળોમેશ એટલે રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોતુ હશે ?

એવામાં બન્યુ એવું કે,
રાજ્યના મુખ્ય રસોઇયાને ક્યાંક બહાર જવાનું થયુ અને તેની જગ્યાએ નવો રસોઇયો હાજર થયો.
આ નવાં રસોઇયાએ કોઇ દિવસ આવું રાજાઓ માટે ભોજન બનાવેલુ નહી. એટલે એને બિચારાને એવી કશી ખબર નહી.

નવો રસોઇયો તો બજાર માંથી ઉત્તમ પ્રકારનાં રીંગણ લઇ આવ્યો અને મસાલેદાર રીંગણનું શાક બનાવીને રાજાની થાળીમાં પીરસ્યુ.

એટલામાં પ્રધાનજી આવીને રસોઇયાને પૂછપરછ કરી. રસોઇયાએ કહ્યું કે રીંગણનું શાક છે. આ સાંભળીને પ્રધાનજીનો રંગ ઉડી ગયો. રસોઇયાને ખખડાવતા કહ્યુ કે ” એલાં મુરખ શીરોમણી રાજાને તો ક્યારેય રીંગણનું શાક હોય ?”

હવે રાજાનો ગુસ્સો કોના પર કેટલો ઉતરે છે ? તે માટે પ્રધાનજી કંઇક ઉપાય વિચારવા લાગ્યા. રસોઇયો પોતાને દંડ થશે એમ માની ધ્રુજવા લાગ્યો.

રાજાએ શાક જોયુ, રોજ કરતાં કંઇક નવિન જણાયું, અને પેલો કોળિયો ભરીને મોઢામાં મુક્યો…
આહા…હા… શુ સ્વાદ છે. રાજાએ તો આવુ સ્વાદિષ્ટ શાક ક્યારેય ખાધુ જ ન હતુ.

તેણે રસોઇયાને બોલાવ્યો. રસોઇયાના મોતિયા મરી ગયા. ડરતો ડરતો તે અંદર ગયો. પાછળ પાછળ પ્રધાનજી ગયા.

રાજાએ પુછ્યુ : ” શેનુ શાક બનાવ્યુ હતુ ? “

રસોઇયો કહે : રીંગણાનું.

રાજા કહે વાહ…વાહ… શુ શાક હતુ.. પોતાના ગળામાથી હાર કાઢીને રસોઇયાને પહેરાવી દીધો.
અને કહ્યુ આજથી તમામ શાકનો રાજા રીંગણ.
રાજાએ રસોડામાથી રીંગણ મંગાવ્યા…

પ્રધાનજી કહે : વાહ.. રાજાજી તમે બરોબર કહ્યુ. આનો કલર તો જુઓ કેટલો સરસ છે. અરે.. એની ઉપર મુઘટ પણ એટલો જ શોભે છે. (ડીંટીયું) અને મુંગટ તો રાજાને જ હોય. અરે… બટેટા, પરવળ, વટાણા એ કોઇ શાક કહેવાય ?

આમ એક પછી એક બધા રીંગણનાં ગુણગાન ગાવા લાગ્યા.
આ વાત આખા નગરમાં ફેલાઇ ગઇ. “શાકોનો રાજા તો રીંગણા હો ભાઇ “

રાતોરાત રીંગણાનું બજાર ઉંચકાયુ. અત્યાર સુધી જે રીંગણનો કોઇ ભાવ પણ નહોતુ પુછતુ એનો ભાવ આસમાને પહોચ્યો.
રાજા માટે દરરોજ રીંગણનું શાક, ભરેલ રીંગણ, રીંગણનું ભડથુ અને રીંગણની જુદી જુદી વેરાયટી બનવા લાગી.

અત્યાર સુધી જે ધનિક લોકો રીંગણને સસ્તુ ગણીને ખાતા નહોતા. એ પણ હોંશે હોંશે ખાવા લાગ્યા.

જેણે પોતાની વાડીમાં રીંગણી વાવી હતી તે બધા માલામાલ થઇ ગયા.

શ્રીમંતો પોતાના લગ્ન પ્રસંગોમાં રીંગણનું શાક બનાવી વટ પાડવા લાગ્યા. લેખકો અને કવિઓ રીંગણની કવિતાઓ, વાર્તાઓ અને પ્રશસ્તિ ગીતો લખવા લાગ્યા. લોકો કહેવતો બનાવવા લાગ્યા ” રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા ” રીંગણની ખેતી માં ભારે ઉછાળો આવ્યો. રીંગણની રેસીપી માટેના સ્પેશિયલ કોચિંગ શરૂ થઇ ગયા. કૃષિ નિષ્ણાંતો ઉત્તમ પ્રકારના રીંગણની જાતો વિકસાવવામાં લાગી ગયા.

રાજયની બુદ્ધિવર્ગ ની પ્રજા અને વૈદ્યો પણ રીંગણ ખાવાંથી થતા ફાયદા ગણાવવા લાગ્યા. કેટલાક અતિભાવુક લોકોએ નગરનું નામ બદલીને રીંગણનગર રાખવાનું સુચન પણ કર્યુ.

રાજાને તો હવે ભોજનમાં દરરોજ ભરેલા રીંગણા, આખા રીંગણા, રીંગણનો ઓળો, રીંગણના રવૈયા, રીંગણની અવનવી વાનગીઓ પીરસાવા લાગી.
એક મહિનો, બે મહિના પુરા થયા.
એક બપોરે રાજા જમવા બેઠા. થાળીમાં રીંગણનું શાક આવ્યુ.
હવે રાજા રોજ રોજ રીંગણ ખાઇને કંટાળી ગયા હતા.
રાજાએ થાળીને ઉલાળીને ફેંકી દીધી. : ” આ શુ રોજ રીંગણા. રોજ રીંગણા.. અા થાળી લઇ જાવ અને મારા માટે બીજું ભોજન તૈયાર કરો.”

તરત જ બાજુમાં ઉભેલા પ્રધાને રસોઇયાને કહ્યુ : રીંગણનું તે કોઇ દિ’ શાક હોતુ હશે ? એનો રંગ તો જુઓ કાળો કાળો મેશ. દીઠોય ન ગમે તેવો. કોઇ દિવસ રાજા ખાય રીંગણા ? “

તરત જ થાળી લઇને બીજા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. આ વાત વિજળીવેગે આખા નગરમાં ફેલાઇ ગઇ.
રાતોરાત રીંગણનાં ભાવમાં કડાકો થયો. આસમાનેથી તળીયે પહોચ્યાં.
જે લોકો હોંશેહોંશે રીંગણા ખાતા તે લોકો રીંગણા સામે સુગથી જોવા લાગ્યા. જેણે રીંગણ ના નામે ખેતી, ધંધો અને રચનાઓ કરી હતી તે બધાને રોવાનો વારો આવ્યો.
કૃષિ વૈજ્ઞાનિકો, વૈદ્યો અને બુદ્ધિવાદીઓ રીંગણથી થતા ગેરફાયદા શોધવામાં લાગી ગયા….

ડૉ ભાવેશભાઈ મોઢ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ
નોકરી માટે આવે છે….રાજા તેની લાયકાત પુછે છે.જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,

હું અક્કલથી કોઇ પણ જાતનો
ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું…

રાજા એ એમને ઘોડાના તબેલા ની
જવાબદારી સોંપી દે છે…

થોડા દિવસો પછી રાજાતેમના અતિ મોંધા અને પ્રિય ઘોડા બાબતે અભિપ્રાય પુછયો..

જવાબમાં નોકરે કંહ્યુ કે,
“ ઘોડો અસલી નથી”

રાજા એ તપાસ કરાવી તો
જાણવા મળ્યું કે
ઘોડા ની નસલ તો અસલી છે,
પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે
તે ગાયને ધાવીને મોટો થયો હતો…

રાજા એ નોકરને પુંછયું કે,
તને આ કેવી રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે,
નામદાર ઘોડો મોઢામાં ધાસ લઈને
મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે
જયારે આ ઘોડો ગાયની માફક નીચે નમીને
મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.

રાજા એ ખુશ થઈને નોકરના ધરે
અનાજ,ધી,અને
પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,

તે નોકરને બઢતી આપી ને
તેને રાણી નાં મહેલમા નોકરી આપી,
અને
પછી રાજા એ તેની રાણી બાબતે
સવાલ કર્યો તો
જવાબમાં નોકરે કંહ્યુ કે

રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે
પણ તે રાજકુમારી નથી..

રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો…

તરત જ તેણે તેની સાસુને બોલાવી…

સાસુએ ખુલાસો કર્યો કે,
મારી દિકરી જન્મી કે,
તરત જ તમારી સાથે
તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..

પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ…
એટલે બીજી કોઇ છોકરીને
અમે ગોદ લીધી,
જે આજે તમારી રાણી છે…

રાજા એ નોકરને પુંછયુ કે
તને આ કઈ રીતે ખબર પડી ?

નોકરે જવાબ આપ્યો કે

ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર
ખુબજ સાલસ અને નમ્ર હોય છે
જે આપની રાણી માં નથી…

રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને
પોતાના દરબારમાં સ્થાન આપ્યું…

થોડા વખત પછી રાજા એ
નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી

જવાબમાં નોકરે કંહ્યુ કે
“અભય વચન આપો,
તો તમારી અસલીયત બાબત કહુ”

રાજા એ આપ્યું..,
એટલે નોકરે કંહ્યુ કે,

“ના તો આપ રાજા છો કે,
ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”

રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ
જાન માફીનું વચન આપ્યું હતું
એટલે સમસમીને ચુપ રહ્યો
અને
રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,
હું ખરેખર કોનો દીકરો છું…??

જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે
હા સાચી વાત છે.

મારે કોઇ ઓલાદ ન હતી
તેથી મેં તને
એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો…

રાજા અચરજ પામી ગયો
અને
નોકરને પુછયું કે,
તને કેવી રીતે ખબર પડી …?

જવાબમાં નોકરે કંહ્યુ કે,
બાદશાહ જયારે કોઇને ઇનામ આપે
તો તે હીરા ,
મોતી અને ઝવેરાતના રૂપમાંઆપે છે”.

પરંતુ તમે તો મને કાયમઅનાજ,માંસ, ધેટા, બકરા
વિ.ઇનામમાં આપ્યા
જે વહેવાર કોઇ કસાઈ ની
ઓલાદ જેવો હતો…

બોધ
માણસની અસલીયત
તેના લોહી નો પ્રકાર,
સંસ્કાર,
વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે…

હેસિયત બદલાઇ જાય છે,
પણ ઔકાત તો તેની તે જ રહે છે…‼️

વિજ્ઞાન માં D.N.A. ની શોધ
અમથી જ નથી થઈ..

પૈસો આવે એટલે
મન ની અમીરાત પણ આવે
તેવું હોતું નથી….

તેના માટે સંસ્કારી ખાનદાન નાં
D. N. A. જરુરી હોય છે…!!

👌🏻🙏🏻👌🏻

નિલેશ દવે

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

🕉️🚩⛳🙏

ब्रिटिश-मार्क्सवादी-नेहरूवादी इतिहासकारों ने हिन्दुओं के साथ छल किया-

पैगंबर मोहम्मद साहब का जब जन्म भी नहीं हुआ था, तब से अमरनाथ गुफा में हो रही है पूजा-अर्चना! इसलिए इस झूठ को नकारिए कि अमरनाथ गुफा की खोज एक मुसलिम ने की थी

अमरनाथ का पूरा इतिहास

बाबा बर्फानी के दर्शन के अमरनाथ यात्रा शुरू हो गयी है। अमरनाथ यात्रा शुरू होते ही फिर से सेक्युलरिज्म के झंडबदारों ने गलत इतिहास की व्याख्या शुरू कर दी है कि इस गुफा को 1850 में एक मुसलिम बूटा मलिक ने खोजा था! पिछले साल तो पत्रकारिता का गोयनका अवार्ड घोषित करने वाले इंडियन एक्सप्रेस ने एक लेख लिखकर इस झूठ को जोर-शोर से प्रचारित किया था। जबकि इतिहास में दर्ज है कि जब इसलाम इस धरती पर मौजूद भी नहीं था, यानी इसलाम पैगंबर मोहम्मद पर कुरान उतरना तो छोडि़ए, उनका जन्म भी नहीं हुआ था, तब से अमरनाथ की गुफा में सनातन संस्कृति के अनुयायी बाबा बर्फानी की पूजा-अर्चना कर रहे हैं।

कश्मीर के इतिहास पर कल्हण की ‘राजतरंगिणी’ और नीलमत पुराण से सबसे अधिक प्रकाश पड़ता है। श्रीनगर से 141 किलोमीटर दूर 3888 मीटर की उंचाई पर स्थित अमरनाथ गुफा को तो भारतीय पुरातत्व विभाग ही 5 हजार वर्ष प्राचीन मानता है। यानी महाभारत काल से इस गुफा की मौजूदगी खुद भारतीय एजेंसियों मानती हैं। लेकिन यह भारत का सेक्यूलरिज्म है, जो तथ्यों और इतिहास से नहीं, मार्क्सवादी-नेहरूवादियों के ‘परसेप्शन’ से चलता है! वही ‘परसेप्शन’ इस बार भी बनाने का प्रयास आरंभ हो चुका है।

‘राजतरंगिणी’ में अमरनाथ

अमरनाथ की गुफा प्राकृतिक है न कि मानव नर्मित। इसलिए पांच हजार वर्ष की पुरातत्व विभाग की यह गणना भी कम ही पड़ती है, क्योंकि हिमालय के पहाड़ लाखों वर्ष पुराने माने जाते हैं। यानी यह प्राकृतिक गुफा लाखों वर्ष से है। कल्हण की ‘राजतरंगिणी’ में इसका उल्लेख है कि कश्मीर के राजा सामदीमत शैव थे और वह पहलगाम के वनों में स्थित बर्फ के शिवलिंग की पूजा-अर्चना करने जाते थे। ज्ञात हो कि बर्फ का शिवलिंग अमरनाथ को छोड़कर और कहीं नहीं है। यानी वामपंथी, जिस 1850 में अमरनाथ गुफा को खोजे जाने का कुतर्क गढ़ते हैं, इससे कई शताब्दी पूर्व कश्मीर के राजा खुद बाबा बर्फानी की पूजा कर रहे थे।

“नीलमत पुराण” और “बृंगेश संहिता” में अमरनाथ

नीलमत पुराण, बृंगेश संहिता में भी अमरनाथ तीर्थ का बारंबार उल्लेख मिलता है। बृंगेश संहिता में लिखा है कि अमरनाथ की गुफा की ओर जाते समय अनंतनया (अनंतनाग), माच भवन (मट्टन), गणेशबल (गणेशपुर), मामलेश्वर (मामल), चंदनवाड़ी, सुशरामनगर (शेषनाग), पंचतरंगिरी (पंचतरणी) और अमरावती में यात्री धार्मिक अनुष्ठान करते थे।

वहीं छठी में लिखे गये नीलमत पुराण में अमरनाथ यात्रा का स्पष्ट उल्लेख है। नीलमत पुराण में कश्मीर के इतिहास, भूगोल, लोककथाओं, धार्मिक अनुष्ठानों की विस्तृत रूप में जानकारी उपलब्ध है। नीलमत पुराण में अमरेश्वरा के बारे में दिए गये वर्णन से पता चलता है कि छठी शताब्दी में लोग अमरनाथ यात्रा किया करते थे।

नीलमत पुराण में तब अमरनाथ यात्रा का जिक्र है जब इस्लामी पैगंबर मोहम्मद का जन्म भी नहीं हुआ था। तो फिर किस तरह से बूटा मलिक नामक एक मुसलमान गड़रिया अमरनाथ गुफा की खोज कर कर सकता है? ब्रिटिशर्स, मार्क्सवादी और नेहरूवादी इतिहासकार का पूरा जोर इस बात को साबित करने में है कि कश्मीर में मुसलमान हिंदुओं से पुराने वाशिंदे हैं। इसलिए अमरनाथ की यात्रा को कुछ सौ साल पहले शुरु हुआ बताकर वहां मुसलिम अलगाववाद की एक तरह से स्थापना का प्रयास किया गया है!

इतिहास में “अमरनाथ गुफा” का उल्लेख”

अमित कुमार सिंह द्वारा लिखित ‘अमरनाथ यात्रा’ नामक पुस्तक के अनुसार, पुराण में अमरगंगा का भी उल्लेख है, जो सिंधु नदी की एक सहायक नदी थी। अमरनाथ गुफा जाने के लिए इस नदी के पास से गुजरना पड़ता था। ऐसी मान्यता था कि बाबा बर्फानी के दर्शन से पहले इस नदी की मिट्टी शरीर पर लगाने से सारे पाप धुल जाते हैं। शिव भक्त इस मिट्टी को अपने शरीर पर लगाते थे।

पुराण में वर्णित है कि अमरनाथ गुफा की उंचाई 250 फीट और चौड़ाई 50 फीट थी। इसी गुफा में बर्फ से बना एक विशाल शिवलिंग था, जिसे बाहर से ही देखा जा सकता था। बर्नियर ट्रेवल्स में भी बर्नियर ने इस शिवलिंग का वर्णन किया है। विंसेट-ए-स्मिथ ने बर्नियर की पुस्तक के दूसरे संस्करण का संपादन करते हुए लिखा है कि अमरनाथ की गुफा आश्चर्यजनक है, जहां छत से पानी बूंद-बूंद टपकता रहता है और जमकर बर्फ के खंड का रूप ले लेता है। हिंदू इसी को शिव प्रतिमा के रूप में पूजते हैं। ‘राजतरंगिणी’ तृतीय खंड की पृष्ठ संख्या-409 पर डॉ. स्टेन ने लिखा है कि अमरनाथ गुफा में 7 से 8 फीट की चौड़ा और दो फीट लंबा शिवलिंग है। कल्हण की राजतरंगिणी द्वितीय, में कश्मीर के शासक सामदीमत 34 ई.पू से 17 वीं ईस्वी और उनके बाबा बर्फानी के भक्त होने का उल्लेख है।

यही नहीं, जिस बूटा मलिक को 1850 में अमरनाथ गुफा का खोजकर्ता साबित किया जाता है, उससे करीब 400 साल पूर्व कश्मीर में बादशाह जैनुलबुद्दीन का शासन 1420-70 था। उसने भी अमरनाथ की यात्रा की थी। इतिहासकार जोनराज ने इसका उल्लेख किया है। 16 वीं शताब्दी में मुगल बादशाह अकबर के समय के इतिहासकार अबुल फजल ने अपनी पुस्तक ‘आईने-अकबरी’ में अमरनाथ का जिक्र एक पवित्र हिंदू तीर्थस्थल के रूप में किया है। ‘आईने-अकबरी’ में लिखा है- गुफा में बर्फ का एक बुलबुला बनता है। यह थोड़ा-थोड़ा करके 15 दिन तक रोजाना बढ़ता है और यह दो गज से अधिक उंचा हो जाता है। चंद्रमा के घटने के साथ-साथ वह भी घटना शुरू हो जाता है और जब चांद लुप्त हो जाता है तो शिवलिंग भी विलुप्त हो जाता है।

वास्तव में कश्मीर घाटी पर विदेशी इस्लामी आक्रांता के हमले के बाद हिंदुओं को कश्मीर छोड़कर भागना पड़ा। इसके बारण 14 वीं शताब्दी के मध्य से करीब 300 साल तक यह यात्रा बाधित रही। यह यात्रा फिर से 1872 में आरंभ हुई। इसी अवसर का लाभ उठाकर कुछ इतिहासकारों ने बूटा मलिक को 1850 में अमरनाथ गुफा का खोजक साबित कर दिया और इसे लगभग मान्यता के रूप में स्थापित कर दिया। जनश्रुति भी लिख दी गई जिसमें बूटा मलिक को लेकर एक कहानी बुन दी गई कि उसे एक साधु मिला। साधु ने बूट को कोयले से भरा एक थैला दिया। घर पहुंच कर बूटा ने जब थैला खोला तो उसमें उसने चमकता हुआ हीरा माया। वह वह हीरा लौटाने या फिर खुश होकर धन्यवाद देने जब उस साधु के पास पहुंचा तो वहां साधु नहीं था, बल्कि सामने अमरनाथ का गुफा था।

आज भी अमरनाथ में जो चढ़ावा चढ़ाया जाता है उसका एक भाग बूटा मलिक के परिवार को दिया जाता है

चढ़ावा देने से हमारा विरोध नहीं है, लेकिन झूठ के बल पर इसे दशक-दर-दशक स्थापित करने का यह जो प्रयास किया गया है, उसमें बहुत हद तक इन लोगों को दसफलता मिल चुकी है। आज भी किसी हिंदू से पूछिए, वह नीलमत पुराण का नाम नहीं बताएगा, लेकिन एक मुसलिम गरेडि़ए ने अमरनाथ गुफा की खोज की, तुरंत इस फर्जी इतिहास पर बात करने लगेगा। यही फेक विमर्श का प्रभाव होता है।

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

मकर संक्रान्ति अब 15 जनवरी को क्यों हो रही है?

वर्ष 2008 से 2080 तक मकर संक्राति 15 जनवरी को होगी।

विगत 72 वर्षों से (1935 से) प्रति वर्ष मकर संक्रांति 14 जनवरी को ही पड़ती रही है।

2081 से आगे 72 वर्षों तक अर्थात 2153 तक यह 16 जनवरी को रहेगी।

ज्ञातव्य रहे, कि पृथिवी के धनु राशि से मकर राशि में प्रवेश (संक्रमण) का दिन मकर संक्रांति के रूप में जाना जाता है। इस दिवस से, मिथुन राशि में बने रहने पर सूर्य उत्तरायण का तथा कर्क से धनु राशि तक में पृथिवी के बने रहने पर इसे दक्षिणायन का माना जाता है।

पृथिवी का धनु से मकर राशि में संक्रमण प्रति वर्ष लगभग 20 मिनिट विलम्ब से होता है। स्थूल गणना के आधार पर तीन वर्षों में यह अंतर एक घंटे का तथा 72 वर्षो में पूरे 24 घंटे का हो जाता है।

यही कारण है, कि अंग्रेजी तारीखों के मान से, मकर-संक्रांति का पर्व, 72 वषों के अंतराल के बाद एक तारीख आगे बढ़ता रहता है।

विशेष:- यह धारणा पूर्णतः भ्रामक है कि मकर संक्रांति का पर्व 14 जनवरी को आता है।

स्वामी विवेकानन्द का जन्म मकर संक्रांति को हुआ था, उस दिन 12 जनवरी थी।

Posted in भारतीय मंदिर - Bharatiya Mandir

सन्‌ १६४८ ई. में जब वह शहजादा था, गुजरात में सीताराम जौहरी द्वारा बनवाया गया चिन्तामणि मंदिर उसने तुड़वाया। उसके स्थान पर ‘कुव्वतुल इस्लाम’ मस्जिद बनवाई गई और वहाँ एक गार्य कुर्बान की गई।

सन्‌ १६४८ ई. में मीर जुमला को कूच बिहार भेजा गया। उसने वहाँ के तमाम मंदिरों को तोड़कर उनके स्थान पर मस्जिदें बना दी।

सन्‌ १६६६ ई. में कृष्ण जन्मभूमि मंदिर मथुरा में दारा द्वारा लगाई गई पत्थर की जाली हटाने का आदेश दिया-‘इस्लाम में मंदिर को देखना भी पाप है और इस दारा ने मंदिर में जाली लगवाई?’

सन्‌ १६६९ ई. में ठट्‌टा, मुल्तान और बनारस में पाठशालाएँ और मंदिर तोड़ने के आदेश दिये। काशी में विद्गवनाथ का मंदिर तोड़ा गया और उसके स्थान पर मस्जिद का निर्माण किया गया।

सन्‌ १६७० ई. में कृष्णजन्मभूमि मंदिर, मथुरा, तोड़ा गया। उस पर मस्जिद बनाई गई। मूर्तियाँ जहाँनारा मस्जिद, आगरा, की सीढ़ियों पर बिछा दी गई।

सोरों में रामचंद्र जी का मंदिर, गोंडा में देवी पाटन का मंदिर, उज्जैन के समस्त मंदिर, मेदनीपुर बंगाल के समस्त मंदिर, तोड़े गये।

सन्‌ १६७२ ई. में हजारों सतनामी कत्ल कर दिये गये। गुरु तेग बहादुर का काद्गमीर के ब्राहम्णों के बलात्‌ धर्म परिवर्तन का विरोध करने के कारण वध करवाया गया।

सन्‌ १६७९ ई. में हिन्दुओं पर जिजिया कर फिर लगा दिया गया जो अकबर ने माफ़ कर दिया था। दिल्ली में जिजिया के विरोध में प्रार्थना करने वालों को हाथी से कुचलवाया गया। खंडेला में मंदिर तुड़वाये गये।

जोधपुर से मंदिरों की टूटी मूर्तियों से भरी कई गाड़ियाँ दिल्ली लाई गईं और उनको मस्जिदों की सीढ़ियों पर बिछाने के आदेश दिये गये।

सन्‌ १६८० ई. में ‘उदयपुर के मंदिरों को नष्ट किया गया। १७२ मंदिरों को तोड़ने की सूचना दरबार में आई। ६२ मंदिर चित्तौड़ में तोड़े गये। ६६ मंदिर अम्बेर में तोड़े गये। सोमेद्गवर का मंदिर मेवाड़ में तोड़ा गया। सतारा में खांडेराव का मंदिर तुड़वायागया।

सन्‌ १६९० ई. में एलौरा, त्रयम्वकेद्गवर, नरसिंहपुर एवं पंढारपुर के मंदिर तुड़वाये गये।

सन्‌ १६९८ ई. में बीजापुर के मंदिर ध्वस्त किये गये। उन पर मस्जिदें बनाई गई।(११२)

अरुण शुक्ला

Posted in भारतीय उत्सव - Bhartiya Utsav

भास्करस्य यथा तेजो मकरस्थस्य वर्धते।
तथैव भवतां तेजो वर्धतामिति कामये।।
मकरसंक्रांन्तिपर्वणः सर्वेभ्यः शुभाशयाः।

भगवान सूर्य देव जी की उपासना के पावन पर्व मकर संक्रान्ति और पोंगल की हार्दिक बधाई एवं शुभकामनाएं🙏

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक राजा था,,,उसने एक सर्वे करने का सोचा कि
मेरे राज्य के लोगों की घर गृहस्थि पति से चलती है या पत्नि से…??

उसने एक ईनाम रखा कि ” जिसके घर में पति का हुक्म चलता हो, उसे मनपसंद घोडा़ ईनाम में मिलेगा और जिसके घर में पत्नि की सरकार हो वह एक सेब ले जाए.. ।

एक के बाद एक सभी नगरजन सेब उठाकर जाने लगे ।
राजा को चिंता होने लगी.. क्या मेरे राज्य में सभी जगह पत्नी का हुक्म चलता है,,

इतने में एक लम्बी लम्बी मुछों वाला, मोटा तगडा़ और लाल लाल आखोंवाला जवान आया और बोला
” राजा जी मेरे घर में मेरा ही हुक्म चलता है .. घोडा़ मुझे दिजीए ..”

राजा खुश हो गए और कहा जा अपना मनपसंद घोडा़ ले जा ..।
जवान काला घोडा़ लेकर रवाना हो गया ।

घर गया और फिर थोडी़ देर में दरबार में वापिस लौट आया।

राजा: ” क्या हुआ जवांमर्द ? वापिस क्यों आया..??”

जवान : ” महाराज, घरवाली कहती है काला रंग अशुभ होता है, सफेद रंग शांति का प्रतिक होता है तो आप मुझे सफेद रंग का घोडा़ दीजिए।

राजा: ” घोडा़ रख ..और सेब लेकर चलता बन,,,

इसी तरह रात हो गई …दरबार खाली हो गया,, लोग सेब लेकर चले गए ।

आधी रात को महामंत्री ने दरवाजा खटखटाया,,,

राजा : ” बोलो महामंत्री कैसे आना हुआ ?”

महामंत्री : ” महाराज आपने सेब और घोडा़ ईनाम में रखा, इसकी जगह एक मन अनाज या सोना वगेरह रखा होता तो लोग कुछ दिन खा सकते या जेवर बना सकते थे,,,

राजा :” मुझे तो ईनाम में यही रखना था लेकिन महारानी ने कहा कि सेब और घोडा़ ही ठीक है इसलिए वही रखा,,,,

महामंत्री : ” महाराज आपके लिए सेब काट दूँ..!!

राजा को हँसी आ गई और पुछा यह सवाल तुम दरबार में या कल सुबह भी पुछ सकते थे तो आधी रात को क्यों आये ??

महामंत्री : ” मेरी धर्मपत्नि ने कहा अभी जाओ और पूछ कर आओ,,,ताकि सच्ची घटना का पता चले।

राजा ( बात काटकर ) : ” महामंत्री जी, सेब आप खुद ले लोगे या घर भेज दिया जाए ।”

Moral of the story…

समाज चाहे पुरुषप्रधान हो लेकिन संसार स्त्रीप्रधान है..!!

मित्रों, आप सेब यहीं खाओगे या घर ले जाओगे..?? 😃😊