Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

બે હજાર વર્ષ પહેલાં ઝીનો નામનો એક વ્યાપારી સમુદ્રમાર્ગે એક જહાજ દ્વારા પોતાનો માલસામાન લઈ જઈ રહ્યો હતો. માલમાં મુખ્યત્વે એક વિશિષ્ટ પ્રકારની ‘Dye’ (ઇન્ક) હતી જેનો વ્યાપાર કરીને ઝીનો પુષ્કળ નાણાં કમાતો. રોયલ પર્પલના નામથી ઓળખાતી આ શ્યાહીનો ઉપયોગ રાજા-મહારાજાઓના પોષાક રંગવા માટે થતો. આ ઇન્ક એટલા માટે મોંઘી અને મૂલ્યવાન હતી કારણકે તે હજારો છીપ (શેલ-ફીશ)ના અર્કમાંથી મહામહેનતે બનાવવામાં આવતી. આવી ખર્ચાળ ઇન્કના ખૂબ બધા કન્ટેઈનર્સ લઈને ઝીનો વ્યાપાર માટે જઈ રહ્યો હતો. એ સમયે સમુદ્રમાં આવેલા એક ભયંકર તોફાનને કારણે ઝીનોનું જહાજ ડૂબવા લાગ્યું. સમયસર જહાજ છોડી દઈને ઝીનોએ પોતાનો જીવ તો બચાવી લીધો, પણ બાકીનું બધું જ ડૂબી ગયું.

લાકડાના એક ટુકડાને સહારે તરતો તરતો ઝીનો એથેન્સના દરિયાકિનારે આવી પહોંચ્યો. ગ્રીસની રાજધાની ગણાતું એથેન્સ શહેર તેના માટે તદ્દન અજાણ્યું હતું. દરિયાઈ તોફાનમાંથી હેમખેમ બહાર કાઢીને નિયતીએ તેને એક નવજીવન તો આપ્યું પણ બાકીનું બધું જ ઝુંટવી લીધું. તેનું જહાજ, નાણા, માલ-સામાન અને વ્યાપાર બધું જ ડૂબી ગયેલું. ખાલીખમ હાથ અને ઉદાસ ચહેરા સાથે ઝીનો એથેન્સની શેરીઓમાં ભટકવા લાગ્યો. તે કોઈને ઓળખતો નહોતો. ક્યાં જવું ? શું કરવું ? એ તેને સમજાતું નહોતું. થાકી હારી હતાશ થઈને છેવટે ઝીનો એથેન્સના એક બુક-સ્ટોરની બહાર આવેલા ઓટલા પર બેસી ગયો. એ સમયે તેણે બુક-સ્ટોરની અંદર એવું કશુંક સાંભળ્યું જેણે તેનું જીવન બદલી નાંખ્યું.

સોક્રેટીસ વિશે લખાયેલા એક પુસ્તકમાંથી એ બુક-સ્ટોરનો માલિક એક પ્રસંગ વર્ણવી રહ્યો હતો. એ પુસ્તક હતું ‘The Memorabilia’ જે સોક્રેટીસના શિષ્યએ લખેલું. એ પુસ્તકનો એક અંશ વાંચતા બુક-સ્ટોરના માલિકે કહ્યું, ‘સોક્રેટીસ કહેતા કે Sophia એટલે પ્રજ્ઞા (Wisdom) અને Philia એટલે પ્રેમ. આમ, જીવનમાં જેને પ્રજ્ઞા કે શાણપણ પ્રત્યે પ્રેમ છે એને કહેવાય ફિલોસોફર. કોઈએ સોક્રેટીસને પૂછ્યું કે તો પછી સુંદર અને રમણીય સ્થળો છોડીને કોઈ ફિલોસોફર બજાર જેવી ભીડભાડવાળી જગ્યાએ શું કરે છે ? સોક્રેટીસે જવાબ આપ્યો : પોતાની જાતને યાદ કરાવવા કે આ બજારમાં એવી અઢળક વસ્તુઓ છે જેની મને જરૂર નથી.’

આ સાંભળીને ઝીનોની આંખમાં ચમકારો થયો. ઓટલા પરથી ઉભા થઈને તેણે બુકસેલરને પૂછ્યું, ‘આજના યુગમાં આવો માણસ ક્યાં મળશે ?’ બાજુમાં ઉભેલા સોક્રેટીસના શિષ્ય તરફ આંગળી ચીંધીને બુકસેલરે કહ્યું, ‘આ રહ્યા એમના એક શિષ્ય. એમને પૂછો.’ અને ત્યાર બાદ ઝીનોએ ફિલોસોફી ભણવાની શરૂઆત કરી. ઇન્કનો એક વ્યાપારી પોતાનું બધું જ ગુમાવ્યા બાદ એક વિદ્યાર્થી બની ગયો. પુસ્તકો વાંચવા લાગ્યો. જે સ્થળ પર સોક્રેટીસ ફિલોસોફી ભણાવતા એ જ સ્થળ પર અમૂક વર્ષો પછી ઝીનોએ ‘સ્ટોઈક’ નામની એક નવી ફિલોસોફીની સ્થાપના કરી જે આજની તારીખેય વખણાય અને વંચાય છે. એમના અનુયાયીઓ ‘Stoics’ તરીકે ઓળખાય છે.

તો બસ, વાત તો એટલી જ છે કે એક ઉન્નત જીવન અને પરિવર્તનની શરૂઆત બુક-સ્ટોરમાંથી થતી હોય છે. જ્યારે પણ જીવનમાં બધું જ ગુમાવી દીધાની અનુભૂતિ થાય ત્યારે કોઈ પુસ્તકાલયની મુલાકાત લેવી. ત્યાં રહેલા અઢળક પુસ્તકોમાંથી કોઈ એક પુસ્તક તો એવું મળશે જ, જે ઝીનોની જેમ આપણને પણ બેઠા કરી શકે. ૨૦૧૯માં આવેલા એક ભયંકર ડિપ્રેશન બાદ મને જીવન તરફ બે પુસ્તકોએ પાછો વાળ્યો. એક હતું એકહાર્ટ ટોલનું ‘ધ પાવર ઓફ નાવ’ અને બીજું હતું માર્કસ ઓરેલિયસનું ‘મેડિટેશન્સ’. હવે એક સિક્રેટ વાત કહું ? એક રોમન સમ્રાટ હોવાની સાથે માર્કસ ઓરેલિયસ ‘સ્ટોઈક’ ફિલોસોફર પણ હતા. ઝીનોએ શરૂ કરેલી ‘સ્ટોઈક’ ફિલોસોફીને માર્કસ ઓરેલિયસ, સેનેકા અને એપીક્ટેટસ જેવા ફિલોસોફર્સે આગળ વધારી, જે આજે લાખો વાચકોના જીવનમાં પ્રજ્ઞા (Sophia) પ્રસરાવી રહી છે. એક ડૂબી ગયેલું જહાજ બે હજાર વર્ષ પછી પણ કેટલાય ડૂબતા લોકોને બચાવી શકે છે !
-ડૉ. નિમિત્ત ઓઝા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

Rohit Patel, [26/12/2022 4:46 PM]
એક કંપનીમાં મેનેજર છુટો થઇ રહ્યો હતો. તેની જગ્યાએ નવા આવેલા મેનેજરે છુટા થઇ રહેલા મેનેજર સાથે અઠવાડિયુ વિતાવ્યુ. છુટા થવાના છેલ્લા દિવસે વિદાય લઇ રહેલા મેનેજરે કહ્યુ

”મે ત્રણ કવર નંબર પ્રમાણે ડ્રોવરમાં રાખ્યા છે. જ્યારે કોઇ ગંભીર સમસ્યા કંપનીમાં ઉભી થાય અને કોઇ સમાધાન ન મળે ત્યારે એક પછી એક ખોલી ને જોઇ લેજો.”

ત્રણ મહિના પછી કંપનીમાં ભારે હંગામો થયો. બધુ જ ખરાબ ચાલી રહ્યુ હતુ. સ્ટાફના કર્મચારીઓ આરોપ લગાવી રહ્યા હતા અને મેનેજરને પરેશાન કરી મુક્યો. તને ભુતપુર્વ મેનેજરના શબ્દો યાદ આવ્યા અને તેણે પહેલુ કવર ખોલ્યુ. તેમાં લખેલું હતું

”તમારા પહેલાના મેનેજરના માથે દોષ મુકી દો.” તે એ રીતે કરે છે અને બધુ સમાપ્ત થઇ જાય છે.

અડધા વર્ષ પછી કંપનીના નફામાં ભારે ખોટ આવે છે અને પ્રોડક્ટમાં પણ ખામીઓ મળે છે. મેનેજર ફરી બીજુ કવર ખોલેજ જેમાં લખેલું હોય છે ”રિઓર્ગેનાઇઝ”. તે ટીમ ને સંગઠિત કરે છે અને કંપનીનો નફો પાછો વધી જાય છે.

ત્રણ મહિના પછી વધુ એક ગંભીર સમસ્યા નડે છે ત્યારે તે ત્રીજુ કવર ખોલે છે. તેમાં લખેલું હોય છે,

”ત્રણ કવર તૈયાર કરી નાખો..”

Rohit Patel, [26/12/2022 4:47 PM]
પોતાને પડતા દુખોથી પરેશાન એક માણસ ભગવાનને રાત્રે સુતા પહેલા ફરીયાદ કરી રહ્યો હતો કે પ્રભુ મને જ કેમ દુખો આપે છે મારા ગામના બાકીના લોકો કેવા આનંદમાં જીવન વિતાવે છે.

એ રાત્રે સુતા પછી આ ભાઇને એક સ્વપ્ન આવ્યું. સ્વપનમાં એણે જોયુ કે એક બહુ જ મોટા મહેલમાં એના ગામના તમામ લોકો ભેગા થઇ રહ્યા છે. તમામ લોકોને પોતાના દુખોની પોટલી સાથે લઇને આવવાની સુચના મળી હતી આથી બધા પોતાની સાથે દુખોની પોટલી પણ લાવ્યા હતા.પરંતુ સ્વપ્નું જોઇ રહેલા આ માણસને આશ્વર્ય થયુ કે તે જેને સુખી ગણતો હતો તે બધા પાસે પણ દુખોની પોટલી હતી અને વળી બધાના દુખોની પોટલી સરખી જ હતી. વધુ આશ્વર્ય ત્યારે થયુ જ્યારે એમણે મંદિરના પુજારી , મસ્જીદના મૌલવી , ચર્ચના પાદરી , ગામના સૌથી અમિર નગરશેઠ વગેરેને પણ પોતાની દુખની પોટલી સાથે ત્યાં આવેલા જોયા.
બધા ભેગા થઇ ગયા એટલે આકાશવાણી થઇ કે હવે તમે બધા તમારા દુખની પોટલી દિવાલમાં લગાવેલી ખીંટી પર ટાંગી શકો છો. બધા જ પોતાનું દુખ ટાંગવા માટે દોડ્યા અને ખીંટીં પર પોતાના દુખની પોટલી ટાંગી આવ્યા. થોડા સમય પછી ફરી આકાશવાણી થઇ કે હવે તમારે જે કોઇની પણ દુખની પોટલી ઉપાડવી હોય તે ઉપાડી શકો છો બધાને પોતાના દુખની પોટલી બદલવાની છુટ છે.

સપનું જોઇ રહેલા માણસને થયું કે નગરશેઠની પોટલી જ ઉપાડી લઉં ! પણ તુંરંત વિચાર આવ્યો કે એ પોટલીમાં કેવા પ્રકારનું દુખ છે એ મને ક્યાં ખબર છે ? મારી પોટલીમાં રહેલા દુખથી કમસેકમ હું પરિચિત તો છુ. અને મારા પોતાના દુખ સાથે ઘણા લાંબા સમયથી પરિચિત હોવાના કારણે હવે એનો બહું ડર પણ નથી લાગતો પોતાપણું લાગે છે….લાંબું વિચાર્યા વગર જ એ દોડ્યો અને બીજા કોઇ પોતાના દુખની પોટલી લઇ જાય એ પહેલા એ જાતે જ પોતાની પોટલી ઉપાડીને માથે ચડાવી ચાલતો થયો……અને હા ! બાકીના બધા લોકોએ પણ એમ જ કર્યુ.

આપણે બીજાના હસતા ચહેરા જોઇને વધુ દુખી થઇએ છીએ પણ દરેક હસતા ચહેરાની પાછળ પણ વિષાદ હોય છે એ દેખાતો નથી. ચહેરો તો આપણો પણ હસતો જ હોય છે પણ ભગવાને કરામત એવી કરી છે કે આપણો હસતો ચહેરો આપણે જોઇ નથી શકતા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

શું તમને પાણી પર ચાલતા આવડે છે ?
-ડૉ. નિમિત્ત ઓઝા (દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ)

એકવાર એવું બન્યું કે રામકૃષ્ણ પરમહંસને મળવા માટે, હિમાલયમાંથી એક યોગી પધાર્યા. એ યોગીએ વર્ષો સુધી હિમાલયમાં સાધના કરેલી. તેમણે રામકૃષ્ણ વિશે ઘણું બધું સાંભળ્યું હતું, માટે તેઓ રામકૃષ્ણની મુલાકાતે પહોંચી ગયા. યોગી પધાર્યા ત્યારે રામકૃષ્ણ આરામથી એક વૃક્ષ નીચે બેઠા હતા. કોલકતામાં જ્યાં તેમનું ઘર હતું, તેની બાજુમાંથી ગંગા નદી વહી રહી હતી. રામકૃષ્ણને જોઈને, યોગીને આશ્ચર્ય થયું. તેમણે તો એવું સાંભળેલું કે રામકૃષ્ણ બહુ મહાન માણસ છે, પણ આ શું ? તેમની સામે બેઠેલો માણસ તો સાવ સામાન્ય, અભણ અને ગામડિયો લાગતો હતો.

હિમાલયમાં રહીને વર્ષોથી યોગ સાધના કરી રહેલા પેલા યોગીએ કહ્યું, ‘હું ખૂબ દૂરથી તમને મળવા આવ્યો છું. પણ તમને મળ્યા પછી, થોડો નિરાશ થયો છું. તમે તો સાવ સાધારણ લાગો છો.’ રામકૃષ્ણએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. હું સાવ સાધારણ માણસ છું. બોલો, હું તમારી શું સેવા કરી શકું ?’ યોગીએ કહ્યું, ‘મારે કોઈ સેવા નથી જોઈતી. મને એક સવાલનો જવાબ આપો. તમારા આટલા બધા અનુયાયીઓ શું કામ છે ? તમારામાં એવું ખાસ તો કશું જ નથી. બોલો, તમે પાણી પર ચાલી શકો છો ? હું ચાલી શકું છું.’

રામકૃષ્ણએ કહ્યું, ‘તમે થાકેલા છો. થોડીવાર આરામ કરી લો. પછી તમારે પાણી પર ચાલવું હોય, તો ચાલજો. પણ મને એ કહો કે પાણી પર ચાલવાનું શીખવામાં તમને કેટલા વર્ષો લાગ્યા ?’ યોગીએ કહ્યું, ‘વીસ વર્ષ.’ રામકૃષ્ણએ કહ્યું, ‘તમે એ વીસ વર્ષ અકારણ બરબાદ કરી નાંખ્યા. સૌથી પહેલા તો, પાણી પર ચાલવાની જરૂર શું છે ? મારે અહીંથી નદીના સામા કાંઠે જવું હોય, તો બે પૈસામાં હોડી મને સામે કાંઠે ઉતારી જાય. જો કે મારે તો બે પૈસા પણ ખર્ચવા નથી પડતા. અહીં લોકો મને એટલો પ્રેમ અને આદર આપે છે કે મને પોતાની હોડીમાં બેસાડવા માટે તેઓ અંદરોઅંદર લડી પડે છે. તેઓ મને કહે છે કે અમારી હોડીમાં બેઠા પછી પૈસાની વાત નહીં કરવાની. ગંગા પાર કરતી વખતે તમારો સાથ મળ્યો, એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ છે.’ પછી રામકૃષ્ણએ કહ્યું, ‘તો જે નદી પાર કરવામાં ફક્ત બે પૈસા લાગે છે, એમાં તમે જીવનના વીસ વર્ષ ગુમાવી દીધા. આવું શું કામ કર્યું ?’

આ સાંભળીને યોગી સ્તબ્ધ થઈ ગયા. તેમને ખૂબ મોટો આઘાત લાગ્યો પણ સાથે તેમને રિયલાઈઝ પણ થયું કે રામકૃષ્ણની વાત સાચી હતી. તેઓ વિચારવા લાગ્યા, ‘પાણી પર ચાલવાનો ફાયદો શું ? મેં શું કામ આટલી સાધના કરી ? ફક્ત એક શો-મેન બનવા માટે ? લોકોને એ બતાવવા માટે કે હું કેટલો મહાન છું ? વાહવાહી મેળવવા માટે, મેં જીવનના વીસ વર્ષ વેડફી નાંખ્યા.’

એ જ સવાલ હવે આપણે જાતને પૂછવાનો છે. આપણી પાસે એવી કઈ ઉપલબ્ધિ છે, જે ફક્ત અન્યને બતાવવા માટે આપણે મેળવી છે ? સોશિયલ મીડિયા પર રીલ બનાવવા કે પોસ્ટ મૂકવા માટે, ક્યાંક આપણે પાણી પર ચાલવાનું તો શીખી નથી ગયા ને ? આપણા જીવનમાં એવી કઈ પ્રવૃત્તિ છે, જે ફક્ત આપણે વાહવાહી કે ઓળખ મેળવવા માટે કરીએ છીએ ? આ સવાલના જવાબ જાણવા જરૂરી છે કારણકે ‘શો-મેનશીપ’ આપણને અંત:કરણ, પ્રકૃતિ અને આપણા મૂળ સ્વભાવથી દૂર લઈ જાય છે.

કોઈને ઈમ્પ્રેસ કરી દેવાના પ્રયત્નો કરવા માટે, આ જિંદગી બહુ ટૂંકી છે. ગૌતમ બુદ્ધે કહેલું એમ, ‘Be – Don’t try to become.’ આપણું આખું જીવન આ ‘હોવા’ અને ‘બનવા’ નામની બે ડાળીઓ વચ્ચે ઝુલતું રહે છે. આપણી ઉપલબ્ધિઓ પ્રસારીત અને મહાનતા પ્રસ્થાપિત કરવાના પ્રયત્નોમાં, જીવનના કેટલાય વર્ષો પસાર થઈ જાય છે. કશુંક બનવા કે દેખાડવાની મથામણમાં, જે સૌથી મહત્વની ઘટના આપણે ચૂકી જઈએ છીએ એ છે ‘આપણું હોવું’. આ વર્તમાન ક્ષણમાં રહેલું જીવન ફક્ત એ જ સજીવો માટે ઉપલબ્ધ રહે છે, જેમની પાસે કોઈ જ ઉપલબ્ધિ નથી. એવા સજીવો જેઓ ‘કશું જ નથી’. જગતને બતાવવા જેમની પાસે કોઈ પદવી, પુરસ્કાર કે પ્રમાણપત્ર નથી. પોતે ‘કશુંક’ છે, એવું જતાવવા માટે જેમની પાસે કોઈ પુરાવા નથી. રામદાસે કહ્યું છે એમ, “The game is not about becoming somebody, it’s about becoming nobody.”

આંખના પલકારામાં સમાપ્ત થઈ જનારા આ જીવનને પૂરી સમગ્રતાથી એ જ સજીવો માણી શકે છે, જેમની પાસે ‘શો-ઓફ’ કરવા જેવું કશું જ નથી. ધૂળમાં રમતું બાળક, અડાબીડ ઉગેલું ઘાસ, કોઈ જંગલી ફૂલ, માલિકને જોઈને પૂછડી હલાવતો કૂતરો, પશુ, પક્ષી, વૃક્ષ, પર્વતો અને નદીઓ. આ સમગ્ર અસ્તિત્વની સૌથી સુંદર અને પ્રાકૃતિક કહી શકાય એવી દરેક ઘટના, સ્વ-પ્રશસ્તિની ઘેલછા વગર જ આકાર લેતી હોય છે. ધારો કે પાણી પર ચાલતા શીખી ય લીધું, તો પણ આ ભવસાગર પાર કરવા માટે તો હોડીમાં જ બેસવું પડે છે. એવી હોડી, જે ઘમંડ કે આત્મશ્લાઘાના ભારથી ડૂબી જતી હોય છે. એ હોડીમાં ફક્ત ‘નો-બડી’ને જ પ્રવેશ હોય છે. એમાં ‘સમબડી’ માટે જગ્યા નથી હોતી.

-ડૉ. નિમિત્ત ઓઝા

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

चमत्कार


बरसात का मौसम था। एक बैलगाड़ी कच्ची सड़क पर जा रही थी। यह बैलगाड़ी श्यामू की थी। वह बड़ी जल्दी में था। हल्की-हल्की वर्षा हो रही थी। श्यामू वर्षा के तेज़ होने से पहले घर पहुँचना चाहता था। बैलगाड़ी में अनाज के बोरे रखे हुए थे। बोझ काफ़ी था इसलिए बैल भी ज्यादा तेज़ नहीं दौड़ पा रहे थे।अचानक बैलगाड़ी एक ओर झुकी और रूक गई। हे भगवान, ये कौन-सी नई मुसीबत आ गई अब! श्यामू ने मन में सोचा।

उसने उतरकर देखा। गाड़ी का एक पहिया गीली मिट्टी में धँस गया था। सड़क पर एक गड्ढ़ा था, जो बारिश के कारण और बड़ा हो गया था। आसपास की मिट्टी मुलायम होकर कीचड़ जैसी हो गई थी और उसी में पहिया फँस गया था। श्यामू ने बैलों को खींचा और खींचा फिर पूरी ताक़त से खींचा। बैलों ने भी पूरा ज़ोर लगाया लेकिन गाड़ी बाहर नहीं निकल पाई।

श्यामू को बहुत गुस्सा आया। उसने बैलों को पीटना शुरू कर दिया। इतने बड़े दो बैल इस गाड़ी को बाहर नहीं निकाल पा रहे हैं, यह बात उसे बेहद बुरी लग रही थी। हारकर वह ज़मीन पर ही बैठ गया। उसने ईश्वर से कहा,हे ईश्वर! अब आप ही कोई चमत्कार कर दो, जिससे कि यह गाड़ी बाहर आ जाए।

तभी उसे एक आवाज़ सुनाई दी, श्यामू ! ये तू क्या कर रहा है ?अरे, बैलों को पीटना छोड़ और अपने दिमाग का इस्तेमाल कर। गाड़ी में से थोड़ा बोझ कम कर। फिर थोड़े पत्थर लाकर इस गड्ढे को भर। तब बैलों को खींच। इनकी हालत तो देख। कितने थक गए हैं बेचारे!

श्यामू ने चारों ओर देखा। वहाँ आस-पास कोई नहीं था। श्यामू ने वैसा ही किया, जैसा उसने सुना था। पत्थरों से गड्ढा थोड़ा भर गया और कुछ बोरे उतारने से गाड़ी हल्की हो गई।

श्यामू ने बैलों को पुचकारते हुए खींचा – ज़ोर लगा के और एक झटके के साथ बैलगाड़ी बाहर आ गई। वही आवाज़ फिर सुनाई दी, देखा श्यामू, यह चमत्कार ईश्वर ने नहीं, तुमने खुद किया है।

शिक्षा:-

ईश्वर भी उनकी ही मदद करते हैं, जो अपनी मदद खुद करते हैं।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ज़िदगी इक किराये का घर है..


मैं कल अपनी पुरानी सोसाइटी, जहां पहले मैं रहता था, में गया था। वहां मैं जब भी जाता हूं, मेरी कोशिश होती है कि अधिक से अधिक लोगों से मेल मुलाकात हो जाए।

जब अपनी पुरानी सोसाइटी में पहुंच कर गार्ड से बात कर रहा था कि तभी मोटरसाइकिल पर एक आदमी आया और उसने मुझे झुक कर प्रणाम किया। “भैया, प्रणाम।”

मैंने पहचानने की कोशिश की। बहुत पहचाना-पहचाना तो लग रहा था। पर नाम याद नहीं आ रहा था। उसी ने कहा-“भैया पहचाने नहीं? हम बाबू हैं, बाबू। उधर वाली आंटीजी के घर काम करते थे।”

मैंने पहचान लिया। अरे ये तो बाबू है। सी ब्लॉक वाली आंटीजी का नौकर।
“अरे बाबू, तुम तो बहुत तंदुरुस्त हो गए हो। आंटी कैसी हैं?”

बाबू हंसा-“आंटी तो गईं।

“गईं ? कहां गईं ? उनका बेटा विदेश में था, वहीं चली गईं क्या? ठीक ही किया, उन्होंने। यहां अकेले रहने का क्या मतलब था ?”

अब बाबू थोड़ा गंभीर हुआ। उसने हंसना रोक कर कहा-“भैया, आंटीजी भगवान जी के पास चली गईं।”

“भगवान जी के पास? ओह! कब ?”

बाबू ने धीरे से कहा-“दो महीने हो गए।”

“क्या हुआ था आंटी को ?”

“कुछ नहीं। बुढ़ापा ही बीमारी थी। उनका बेटा भी बहुत दिनों से नहीं आया था। उसे याद करती थीं। पर अपना घर छोड़ कर वहां नहीं गईं। कहती थीं कि यहां से चली जाऊंगी तो कोई मकान पर कब्जा कर लेगा। बहुत मेहनत से ये मकान बना है।” “हां, वो तो पता ही है। तुमने खूब सेवा की। अब तो वो चली गईं। अब तुम क्या करोगे ?”

अब बाबू फिर हंसा,”मैं क्या करुंगा भैया ? पहले अकेला था। अब गांव से फैमिली को ले आया हूं। दोनों बच्चे और पत्नी अब यहीं रहते हैं।”

“यहीं मतलब उसी मकान में ?” “जी भैया। आंटी के जाने के बाद उनका बेटा आया था। एक हफ्ता रुक कर चले गए। मुझसे कह गए हैं कि घर देखते रहना। चार कमरे का इतना बड़ा फ्लैट है। मैं अकेला कैसे देखता? भैया ने कहा कि तुम यहीं रह कर घर की देखभाल करते रहो। वो वहां से पैसे भी भेजने लगे हैं। और सबसे बड़ी बात ये है कि मेरे बच्चों को यहीं स्कूल में एडमिशन मिल गया है। अब आराम से हूं। कुछ-कुछ काम बाहर भी कर लेता हूं। भैया सारा सामान भी छोड़ गए हैं। कह रहे थे कि दूर देश ले जाने में कोई फायदा नहीं।”

मैं हैरान था। बाबू पहले साइकिल से चलता था। आंटी थीं तो उनकी देखभाल करता था। पर अब जब आंटी चली गईं तो वो चार कमरे के मकान में आराम से रह रहा है।आंटी अपने बेटे के पास नहीं गईं कि कहीं कोई मकान पर कब्जा न कर ले।

बेटा मकान नौकर को दे गया है, ये सोच कर कि वो रहेगा तो मकान बचा रहेगा।

मुझे पता है, मकान बहुत मेहनत से बनते हैं। पर ऐसी मेहनत किस काम की, जिसके आप सिर्फ पहरेदार बन कर रह जाएं?

मकान के लिए आंटी बेटे के पास नहीं गईं। मकान के लिए बेटा मां को पास नहीं बुला पाया।

सच कहें तो हम लोग मकान के पहरेदार ही हैं। जिसने मकान बनाया वो अब दुनिया में ही नहीं है। जो हैं, उसके बारे में तो बाबू भी जानता है कि वो अब यहां कभी नहीं आएंगे।

मैंने बाबू से पूछा कि,”तुमने भैया को बता दिया कि तुम्हारी फैमिली भी यहां आ गई है?”

“इसमें बताने वाली क्या बात है भैया? वो अब कौन यहां आने वाले हैं? और मैं अकेला यहां क्या करता? जब आएंगे तो देखेंगे। पर जब मां थीं तो आए नहीं, उनके बाद क्या आना? मकान की चिंता है, तो वो मैं कहीं लेकर जा नहीं रहा। मैं तो देखभाल ही कर रहा हूं।” बाबू फिर हंसा।

बाबू से मैंने हाथ मिलाया। मैं समझ रहा था कि बाबू अब नौकर नहीं रहा। वो मकान मालिक हो गया है।

हंसते-हंसते मैंने बाबू से कहा “भाई, जिसने ये बात कही है कि मूर्ख आदमी मकान बनवाता है, बुद्धिमान आदमी उसमें रहता है, उसे ज़िंदगी का कितना गहरा तज़ुर्बा रहा होगा।

बाबू ने धीरे से कहा,“साहब, सब किस्मत की बात है।” मैं वहां से चल पड़ा था ये सोचते हुए कि सचमुच सब किस्मत की ही बात है।

लौटते हुए मेरे कानों में बाबू की हंसी गूंज रही थी…“मैं मकान लेकर कहीं जाऊंगा थोड़े ही?मैं तो देखभाल ही कर रहा हूं।”

मैं सोच रहा था, मकान लेकर कौन जाता है ? सब देखभाल ही तो करते हैं।

आज यह किस्सा पढ़कर लगा कि हम सभी क्या कर रहे है ….जिन्दगी के चार दिन है मिल जुल कर हँसतें हँसाते गुजार ले …क्या पता कब बुलावा आ जाए….क्योकि इस धरा का, इस धरा पर, सब यहीं धरा रह जायेगा….

यही जीवन की सच्चाई हैं …

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

विचित्र आशीर्वाद


एक समय आदरणीय गुरु नानक देव यात्रा करते हुए नास्तिक विचारधारा रखने वाले लोगों के गाँव पहुंचे. वहां बसे लोगों नें गुरु नानाक देव और उनके शिष्यों का आदर
सत्कार नहीं किया, उन्हें कटु वचन बोले और तिरस्कार किया. इतना सब होने के बाद भी, जाते समय ठिठोली लेते हुए, उन्होंने गुरु नानक देव से आशीर्वाद देने को कहा।

जिस पर नानक देव नें मुस्कुराते हुए कहा “आबाद रहो”

भ्रमण करते हुए, कुछ समय बाद गुरु नानक और उनके शिष्य एक दूसरे गाँव , समीप्रस्थ ग्राम जा पहुंचे. इस गाँव के लोग नेक, दयालु और प्रभु में आस्था रखने वाले थे.

उन्होंने बड़े भाव से सभी का स्वागत सत्कार किया और जाते समय गुरु नानक देव से आशीर्वाद देने की प्रार्थना की. तब गुरु नानक देव नें कहा “उजड़ जाओ।” इतना बोल कर वह आगे बढ़ गए. तब उनके शिष्य भी गुरु के पीछे पीछे चलने लगे।

आगे चल कर उनमें से एक शिष्य खुद को रोक नहीं सका और बोला. है ‘देव’ आप नें तिरस्कार करने वाले उद्दंड मनुष्यों को आबाद रहने का आशीर्वाद दिया और सदाचारी
शालीन लोगों को उजड़ जाने का कठोर आशीर्वाद क्यों दिया?

तब गुरु नानक देव हँसते हुए बोले-

सज्जन लोग उजड़ने पर जहाँ भी जायेंगे वहां अपनी सज्जनता से उत्तम वातावरण का निर्माण करेंगे. परंतु दुष्ट और दुर्जन व्यक्ति जहाँ विचरण करेगा वहां, अपने आचार-विचार से वातावरण दूषित करेगा. इस प्रयोजन से मैंने उन्हें वहीँ आबाद रहने का आशीर्वाद दिया।

अपने गुरु की ऐसी तर्कपूर्ण बात से वह शिष्य संतुष्ट हुआ और वह सब अपने मार्ग पर आगे बढ़ गए।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ईगो


अभी एक साल भी नहीं हुआ था दोनों की शादी को कि दोनों में झगड़ा हो गया किसी बात पर …
जरा सी अनबन हुईं और दोनो के बीच बातचीत बंद हो गई …वैसे दोनो बराबर पढ़े – लिखे , दोनो अपनी नौकरी में व्यस्त तो दोनों का इगो भी बराबर …
वहीं पहले मैं क्यों बोलूं….मे कयो झुकूं….

तीन दिन हो गए थे पर दोनों के बीच बातचीत बिल्कुल बंद थी …
कल सुधा ने ब्रेकफास्ट में पोहे बनाये, पोहे में मिर्च बहुत ज्यादा हो गई सुध ने चखा नही तो उसे पता भी नहीं चला…और मोहन ने भी नाराजगी की वजह से बिना कुछ कहे पूरा नाश्ता किया पर एक शब्द नही बोला, लेकिन अधिक तीखे की वजह से सर्दी में भी वह पसीने से भीग गया बाद मे जब सुधा ने ब्रेकफास्ट किया तब उसे अपनी गलती का अहसास हुआ….

एक बार उसे लगा कि वह मोहन से सॉरी बोलना चाहिए.. लेकिन फिर उसे अपनी फ्रैंड की सीख याद आ गई कि अगर तुम पहले झुकी तो फिर हमेशा तुम्हें ही झुकना पड़ेगा और वह चुप रह गई हालांकि उसे अंदर ही अंदर अपराध बोध हो रहा था

अगले दिन सन्डे था तो मोहन की नींद देर से खुली घड़ी देखी तो नौ बज गए थे , उसने सुधा की साइड देखा, वह अभी तक सो रही थी , वह तो रोज जल्दी उठकर योगा करती है…. मोहन ने सोचा..
खैर… मुझे क्या….
उसने किचन में जाकर अपने लिए नींबू पानी बनाया और न्यूजपेपर लेकर बैठ गया

दस बजे तक जब सुधा नही जगी तब मोहन को चिंता हुई …
कुछ हिचकते हुए वह उसके पास गया…
सुधा … दस बज गए हैं …
अब तो जगो …’ कोई जवाब नही…. दो – तीन बार बुलाने पर भी जब कोई जवाब नहीं मिला तब वह परेशान हो गया। उसने सुधा का ब्लैंकेट हटा कर उसके चेहरे पर थपथपाया….. उसे तो बुखार था ।

वह जल्दी से अदरक की चाय बना लाया सुधा को अपने हाथों का सहारा देकर बिठाया और पीठ के पीछे तकिया लगा दिया …..
उसे चाय दी
‘कोई दिक्कत तो नही कप पकड़ने में , क्या मैं पिला दूं …
मोहन के कहने का अंदाज में कितना प्यार था यह सुधा फीवर में भी महसूस कर रही थी…
‘मैं पी लूंगी …’ उसने कहा..
मोहन भी बेड पर ही बैठ कर चाय पीने लगा
‘इसके बाद तुम आराम करो, मैं मेडिसिन लेकर आता हूं।’

सुधा चाय पीते-पीते भी उसे ही देख रही थी …..
कितना परेशान लग रहा था , कितनी परवाह है मोहन को मेरी , कहीं से भी नही लग रहा कि तीन दिन से हम एक- दूसरे से बात भी नही कर रहे और मैं इसे छोड़कर मायके जाने की सोच रही थी… कितनी गलत थी मै…

‘क्या हुआ …..मोहन ने उसे परेशान देख पूछा , सिर में ज्यादा दर्द तो नही हो रहा ….
आओ मै सहला दूं…
‘ नही मोहन…
मैं ठीक हूं … एक बात पूछूं…
‘हां बिल्कुल…’ मोहन ने सहज भाव से कहा
इतने दिन से मैं तुमसे बात भी नही कर रही थी और उस दिन ब्रेकफास्ट में मिर्च भी बहुत ज्यादा थी तुम बहुत परेशान हुए फिर भी तुम मेरी इतनी केयर कर रहे हो …
मेरे लिए इतना परेशान हो रहे हो, क्यो…

‘हां ….परेशान तो मैं बहुत हूं , तुम्हारी तबियत जो ठीक नही और रही मेरे – तुम्हारे झगड़े की बात … तो जब जिंदगी भर साथ रहना ही है तो कभी -कभी बहस भी होगी , झगड़े भी होंगे ,रूठना -मनाना भी होगा…दो बर्तन जहां हो वहां कुछ खटखट तो होगी ही…
समझी कि नही मेरी जीवनसंगिनी….
‘सही कह रहे हो…’ कहते हुए
सुधा मोहन के गले लग गई…
मन ही मन उसने अपने- आप से वादा किया.. अब कभी मेरे और मोहन के बीच इगो नही आने दूंगी…।।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ટેકિંગ ડાઈવોર્સ ઓન ૨૮ ડિસેમ્બર”

એક ઓળખીતાની દિકરી છે. માં-બાપની મરજીથી ઉપરવટ જઈને પ્રેમલગ્ન કર્યા હતાં. લગ્નને ચારેક વર્ષ થયા. થોડા જ મહિનામાં ઘરકંકાસ ચાલુ. અંતે બંનેએ જુદા પડવાનું નક્કી કર્યું. હવે દિકરી ફરી પ્રેમલગ્ન કરવા જઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં છૂટાછેડાની જાહેરાત કરી રહી છે. રિલ્સ / સ્ટોરી / સ્ટેટસ માં પોતે ૨૮ તારીખે છૂટાછેડા લઈ રહ્યાના ઢંઢેરો છેલ્લા પંદરેક દિવસથી પીટી રહી છે. લગ્નન માટે ‘આટલા ડે’સ ટુ ગો’ વેવલાવેડા લાગે એવામાં ડાઈવોર્સ માટે, ‘ટેકિંગ ડાઈવોર્સ – ૧૫ ડે’સ ટુ ગો / ૧૦ ડે’સ ટુ ગો’ બુધ્ધિનું પ્રદર્શન જ લાગે.

ચાર પેઢીની ખાનદાની જોઈ કુટુંબના વડીલો સગપણ નક્કી કરતા, વર-વધુ મંડપમાં એકબીજાને પહેલીવાર જોતાં, છતાં જીવી જાણતા કારણકે સમજણ અને સહનશક્તિ હતી. આજની પેઢીમાં સબંધોના ભોગે ભૌતિક સુખ માણવાની ઘેલછા અને આછકલાઈને લીધે સામાજીક માળખું વિખાઈ રહ્યું છે. છેલ્લા બે દશકામાં આર્થિક સદ્ધરતાની સાથે ઘણાં સામાજીક દૂષણોએ ઘર કર્યા છે, તેમાંનું એક એટલે સબંધોની બાબતે સ્વછંદીપણુ. પશ્ચિમી સંસ્કૃતિનું (જોકે પશ્ચિમી દેશોમાં સંસ્કૃતિ જેવું કશુ છે જ નહી. બેહૂદા રીતિ-રિવાજ કહી શકાય) અનુકરણ સામાજીક માળખુ તોડી રહ્યું છે. લગ્નેતર સબંધો, રિલેશનશિપ, લિવ-ઈન, છૂટાછેડાનું વધતુ પ્રમાણ, આ બધું પશ્ચાત્ય જીવનનું બિનવૈચારિક અનુકરણનું દુષ્પરિણામ છે. જેને ફોરવર્ડ થિંકિંગનું નામ આપી આપણે ખુદને છેતરીએ છીએ.

આવા અવૈચારિક પગલા માટે વારસો અને વાતાવરણની સાથે પોતાની કેરિયર માટે બાળકોને છૂટછાટ આપતા વડીલો એટલા જ જવાબદાર છે. વ્યસન (તમાકુથી માંડી દારૂ, ડ્રગ્સ સુધી) અને લગ્નતર સંબંધો આ બે દૂષણોથી તમારા સંતાનને દૂર રાખી શકો એટલે ૯૦% કેરિયર બની ગઈ સમજો. પૈસો, ગાડી, બંગલો, ભૌતિક સગવડો બધું ગૌણ છે. અમુક જુનવાણી રૂઢિઓ અને સામાજીક ઢાંચાને ન ઓળંગવામાં જ આપણી ભલાઈ છે. વિચારજો. અસ્તુ: 🙏
મિતેશભાઈ સોલંકી