Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

(બોધકથા)

*એક ઉંદર એક ખાટકીના ઘરમાં દર બનાવીને રહેતો હતો…*🐭

*એક દિવસ ઉંદરે જોયું કે ખાટકી અને એની પત્નિ એક થેલામાંથી કંઇક કાઢી રહ્યાં હતા. ઉંદરે વિચાર્યુ કે કદાચ કંઈ ખાવાની ચીજ હશે..*🥮

*ઉત્સુક્તાવશ ઉંદરે જોયું તો એમણે જાણ્યું કે થેલામાં તો ઉંદર પકડવાનું પાંજરું હતું..*🗑

*ખતરાથી સાવધાન થઈ ઉંદર ભાગ્યો પછવાડે જઈને કબૂતરને વાત કરી ઘરમાં ઉંદર પકડવાનું પાંજરૂં આવી ગ્યું છે…*🕊
Courtesy: Bhaskar Shukla,Ahmedabad

*કબૂતર મજાક ઉડાવીને કીધું કે એમાં મારે શું ? મને થોડો એમાં પૂરશે..*🐭

*નિરાશ ઉંદરે આ વાત મરઘાને બતાવી..*🐔
*મરઘાએ ઉંદરની ઠેકડી ઉડાડી કહ્યું “જા ભાઈ આ મારી સમસ્યા નથી.”*

*હતાશ થઈને ઉંદર વાડામાં બકરાને આ વાત કરી બકરો તો હસવા લાગ્યો..*🐐

*એ જ રાતે પાંજરામાં “ખટ્ટાક” દઇને અવાજ આવ્યો, જેમાં એક ઝેરીલો સાપ ફસાય ગયો હતો..*🗑🐉

*અંધારામાં સાપની પૂછડીને ઉંદર સમજીને ખાટકીની બૈરીએ એને ખેંચી કાઢ્યો સાપે એને ડંખ માર્યો..*

*બૈરીની તબિયત બગડી એટલે ખાટકીએ વૈદ્યને બોલાવ્યો.. વૈદ્યે એની બૈરીને કબૂતરનું સૂપ પીવરાવવાનું કીધું..*

*હવે કબૂતર તપેલામાં ઉકળતું હતું..*

*ખબર સાંભળી એના સગાવહાલાં આવ્યા જેમના ભોજન માટે મરઘાને કાપ્યો..*

*થોડા દિવસ પછી ખાટકીની બૈરી સ્વસ્થ થઈ ગઈ એની ખુશીમાં એ માણસે પોતાના બધા શુભચિંતકોના માટે ભોજન સમારંભ ગોઠવ્યો અને બકરો કાપ્યો…*

*ઉંદર હવે દૂર.. ઘણો દૂર.. જતો રહ્યો હતો..*

*બીજી વખત કોઈ તમને એમની પોતાની સમસ્યા બતાવે અને તમને એમ લાગે કે આ મારી સમસ્યા નથી તો પણ એમને પહેલા સાંભળજો…પછી વિચારજો..બની શકે તો સહયોગ કરજો..*

*સમાજનું એક અંગ, એક વ્યક્તિ, એક સ્ત્રી, બાળક કે વૃધ્ધ તકલીફમાં હોય તો સમજી લેજો પૂરો સમાજ તકલીફમાં છે..*

*કોઈની સમસ્યા નિવારણ ના થઈ શકે તો મહેરબાની કરી એની મજાક ઉડાડવી યોગ્ય નથી..*

*કરતો કરાવતો ઈશ્વર છે, આપતો કેવળ નિમિત્ત માત્ર છો..*
Courtesy: Bhaskar Shukla,Ahmedabad
🌷💖🌷

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગરુડ પુરાણમાં વાંચવામાં આવ્યું કે આત્મા શરીર છોડ્યા પછી ૨૪ કલાકમાં જ પાછી આવે છે. મેં મારા પતિને કહ્યું કે , ”તમને ખબર છે ?આત્મા 24 કલાક પછી પાછી આવે છે ?” ”ના ” ” હું તો ક્યારેય પાછી ના આવું !24 કલાક તો શું 24 વર્ષ થાય તોય ના આવું . ”તું ક્યારેય જાય જ નહીં ને !તને ઘર 24 કલાક માટે છૂટતું નથી તો શરીર છોડીને જઈશ અને પછી કશું જોવા નહીં આવે ?’પતિ બોલ્યા . ”હા,શું લેવા પાછી આવું?હું તો અશરીરી આત્મા બન્યા પછી મુક્ત મને વિહરીશ.સાગર પર ,પહાડોમાં ,ગંગા તટે, જંગલોમાં પણ.” આટલા સંવાદ પછી વિચારે ચડેલા મને આખરે કલમ- કાગળ હાથમાં લીધા .એક સ્ત્રી જ્યારે જીવિત હોય ત્યારે એ કેવા કેવા સંજોગોનો સામનો કરે છે ,કેટકેટલાય ઝેર રોજ પીવે છે જીરવી જાય છે એ કોઈ જાણે છે ? શંકર ને તો ઝેરના મારણ માટે રોજ દૂધ પાણીની જલાધારી અર્પીએ છીએ .સ્ત્રી માટે તો ડગલેને પગલે વિષૈલા સંજોગો હાજર જ હોય છે . વળી ,કરુણતા કેવી !શંકરે ઝેર પીધું તો સમગ્ર જગતે જાણ્યું , પણ સ્ત્રીને તો આ ઘટનાને ગોપનીય રાખવા જબરજસ્ત દબાણ કરાય છે . પહેલા ના સમય નું એક ગીત ખૂબ જાણીતું છે .”આ વહુએ વગોવ્યા મોટા ખોરડા રે લોલ” નણંદ એની ભાભીને કોઈકની સાથે ફક્ત વાત કરતાં જોઈ જાય છે, અને માતા ને ઘેર આવીને ચુગલી કરે છે વાત વહુના ધણી સુધી પહોંચે છે અને ઝેરનો કટોરો પોતાની પત્નીને આપતાં કહે છે કે ,” તમે પી જાવ કાં તો હું પી જાઉં” અને પત્ની ઘરચોળાની સોડ તાણીને કાયમ માટે સૂઈ જાય છે . હવે ,આ છુટકારો સરળ છે પણ ક્યારેક સતત એવા સંજોગો ના દબાણ હેઠળ મજબૂરીવશ જીવતી એવી કેટલીય સ્ત્રીઓ છે જે ક્યાંય ફરિયાદ નથી કરી શકતી કે નથી આ ચાર દીવાલની કેદમાંથી છૂટી શકતી . કારણ ,પિયરથી તો દીકરી વળાવતાં એક જ શીખામણ અપાય છે કે ,દીકરી પાલખીમાં બેસીને સાસરે જાય અને અર્થીમાં બેસીને બહાર નીકળે છે . પાલખી અને અર્થી વચ્ચેના સમયગાળામાં તો શું શું વીત્યું હશે એને ખબર કોણ રાખે છે?પરણ્યા એટલે પારકા બેની, આવા કેટલાક કવન સમાજે ચીતરી રાખ્યા છે. પ્રાચીન સમયથી માંડીને અર્વાચીન સમયની લાંબી અવધિમાં નીરખીએ તો કેટલાય પ્રસંગો ,વાતો જાણવા મળે જેમાં મોટાભાગે સ્ત્રીના હિસ્સામાં આવતા અન્યાયી વલણ નો સામનો કરવાનો એના નસીબમાં લખાયેલું હોય તેમ માનવામાં આવે છે .તમે સીતા લો કે સાવિત્રી, અહલ્યા લો કે મંદોદરી ,દ્રૌપદી લો કે સુમિત્રા, લગભગ બધા જ પાત્રોને સમાજ તરફથી થયેલા કે કુટુંબ તરફથી થયેલા કે ઘરના જ સભ્યો તરફથી થયેલા અન્યાયનો ભોગ બનવું જ પડ્યું છે સીતાનેઅગ્નિપરીક્ષા આપ્યા પછી પણ મલિન ઠેરવાઇ. જીવતેજીવ સીતાએ ધરતીમાં સમાઈ જવું પડ્યું .દ્રૌપદી પાંચ મહારથીઓની પત્ની હોવા છતાં ધર્માત્માઓ ની સભામાં રજસ્વલા અને એકવસ્ત્રી હોવા છતાં દુશાસન દ્વારા ચીરહરણ કરાયું .શું વાંક હતો ?એનો ચક્રવર્તી સમ્રાટ કે જે પોતાને હારી બેઠા હતા એમણે પ્રિય પત્નીને દાવમાં મૂકી શું સ્ત્રીઓ કોઈ નિર્જીવ વસ્તુ છે?ધન-દૌલત છે? જ્યારે જ્યારે કોઈ ફાયદા માટે કે ,ઘર ની આબરૂ સાચવવા ને બહાને જો કોઈ આગળ ધરવાનું પ્યાદું હોય તો તે ફક્ત અને ફક્ત સ્ત્રીઓ જ છે . અહલ્યાને શલ્યા બનવાનો શ્રાપ પોતાના પતિએ જ આપ્યો .જે ઋષિ તપસ્યા કરીને ધર્મ ધુરંધર બન્યા હોય એ ક્રોધમાં આવીને પત્નીને સાંભળવાની પણ દરકાર કર્યા સિવાય શ્રાપ આપી દે કે,તુ શલ્યા થઈ જા ,જેમાં અહલ્યાનો કોઇ જ વાંક નહોતો .ખુદ ઇન્દ્ર એજ ગૌતમ ઋષિનું રૂપ લઈને અહલ્યાને છેતરી તેનો શિયળ ભંગ કર્યો. તો ગુનેગાર તો ઇન્દ્ર હતો પણ…. મંદોદરી સતી હતી. રાવણ જ્યારે સીતાનું હરણ કરી લાવ્યો ત્યારે મંદોદરી એ સ્પષ્ટ કહ્યું હતું કે , સીતાને માન ભેર પાછી મૂકી આવો. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. રાવણના સર્વનાશથી આપણે સૌ વિદિત છીએ .પણ મંદોદરી નો શું વાંક હતો? હમણાં હમણાં ”ગંગુબાઈ કાઠિયાવાડી ”નામનું પીકચર જોયું.ગંગુબાઈ ચિત્કારી ચિત્કારી ને જવાબ માંગે છે કે ,આ ધંધામાં આવનારી સ્ત્રીઓનું શું વાંક ?કેટલીય છોકરીઓને ગંગુબાઈ ની જેમ ભોળવી ને ફસાવીને અહીંયા ધકેલી દેવામાં આવે છે .શું એમણે પોતાનું ઘર હોય ,બાળકો હોય ,એક પ્યારથી રાખનારો પતિ હોય એવું સ્વપ્ન નહીં જોયું હોય?એ તો ઠીક છે પણ આ ધંધામાં રહેલી સ્ત્રીઓ ધંધાના ટાઈમે પોતાના નાના બાળકોને અલમારી કે ભંડકિયામાં સંતાડી દે છે જયાં ગૂંગળાતી બાળકીઓનું ભવિષ્ય શું ? આવી જ એક બાળકીને આ રસ્તે જતી બચાવવા માટે કિશોર વયે ગંગુબાઈ પોતાના જ પ્રેમી સાથે પરણાવી દે છે! છેને બલિદાન! ડગલેને પગલે સંજોગો સ્ત્રીનું જીવતેજીવ બલિદાન માંગે છે અને આ એવું બલિદાન છે કે એકવાર આપ્યા પછી પૂરું થતું નથી . એક જ સ્ત્રીને હજારો વાર બલિદાનની વેદી પર ઉભી કરી દેવામાં આવે છે .જ્યાં સુધી એનામાં જીવ હશે ત્યાં સુધી તેને વેદી પર અવાર-નવાર ઊભી કરી દેવાશે .આ વેદીનું કોઈ સ્થળ કે સમય નથી .આ વેદી તમારા ઘરમાં પણ હોઈ શકે .કુટુંબે નિમેલી હોઈ શકે સમાજે નિમેલી પણ હોઈ શકે. મુક્ત થવાનો એક અને એક માત્ર ઉપાય છે .હથિયાર ઉઠાવો. એવું હથિયાર જેના ઘા વર્ષોવર્ષ સાલ્યા કરે, ચાલ્યા કરે .પેઢી દર પેઢી સુધી યાદ રહ્યા કરે અને આ નાજુક હાથો માટે એ હથિયાર છે ,”કલમ”. ઉઠાવો કલમ અને એને બેરોકટોક વહેવા દો .બસ વહેવા દો .ભલે તણાઈ જાય એના પ્રવાહમાં સમગ્ર જગત તણાવા દો .બસ તણાવા દો…..

શીર્ષક: ઉઠાવો કલમ..
લેખક: રેખા.સુથાર.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मधुर व्यवहार


एक राजा था। उसने एक सपना देखा। सपने में उससे एक परोपकारी साधु कह रहा था कि बेटा! कल रात को तुम्हें एक विषैला सांप काटेगा और उसके काटने से तुम्हारी मृत्यु हो जाएगी। वह सर्प अमुक पेड़ की जड़ में रहता है। वह तुमसे पूर्व जन्म की शत्रुता का बदला लेना चाहता है।

सुबह हुई, राजा सोकर उठा और सपने की बात अपनी आत्मरक्षा के लिए क्या उपाय करना चाहिए? इसे लेकर विचार करने लगा। सोचते-सोचते राजा इस निर्णय पर पहुंचा कि मधुर व्यवहार से बढ़कर शत्रु को जीतने वाला और कोई हथियार इस पृथ्वी पर नहीं है। उसने सर्प के साथ मधुर व्यवहार करके उसका मन बदल देने का निश्चय किया।

शाम होते ही राजा ने उस पेड़ की जड़ से लेकर अपनी शय्या तक फूलों का बिछौना बिछवा दिया, सुगन्धित जलों का छिड़काव करवाया, मीठे दूध के कटोरे जगह जगह रखवा दिये और सेवकों से कह दिया कि रात को जब सर्प निकले तो कोई उसे किसी प्रकार कष्ट पहुंचाने की कोशिश न करें।

रात को सांप अपनी बांबी में से बाहर निकला और राजा के महल की तरफ चल दिया। वह जैसे आगे बढ़ता गया, अपने लिए की गई स्वागत व्यवस्था को देख देखकर आनन्दित होता गया। कोमल बिछौने पर लेटता हुआ मनभावनी सुगन्ध का रसास्वादन करता हुआ, जगह-जगह पर मीठा दूध पीता हुआ आगे बढ़ता था।

इस तरह क्रोध के स्थान पर सन्तोष और प्रसन्नता के भाव उसमें बढ़ने लगे। जैसे-जैसे वह आगे चलता गया, वैसे ही वैसे उसका क्रोध कम होता गया। राजमहल में जब वह प्रवेश करने लगा तो देखा कि प्रहरी और द्वारपाल सशस्त्र खड़े हैं, परन्तु उसे जरा भी हानि पहुंचाने की चेष्टा नहीं करते।

यह असाधारण सी लगने वाले दृश्य देखकर सांप के मन में स्नेह उमड़ आया। सदव्यवहार, नम्रता, मधुरता के जादू ने उसे मंत्रमुग्ध कर लिया था। कहां वह राजा को काटने चला था, परन्तु अब उसके लिए अपना कार्य असंभव हो गया। हानि पहुंचाने के लिए आने वाले शत्रु के साथ जिसका ऐसा मधुर व्यवहार है, उस धर्मात्मा राजा को काटूं तो किस प्रकार काटूं? यह प्रश्न के चलते वह दुविधा में पड़ गया।

राजा के पलंग तक जाने तक सांप का निश्चय पूरी तरह से बदल गया। उधर समय से कुछ देर बाद सांप राजा के शयन कक्ष में पहुंचा। सांप ने राजा से कहा, राजन! मैं तुम्हें काटकर अपने पूर्व जन्म का बदला चुकाने आया था, परन्तु तुम्हारे सौजन्य और सदव्यवहार ने मुझे परास्त कर दिया।

अब मैं तुम्हारा शत्रु नहीं, मित्र हूं। मित्रता के उपहार स्वरूप अपनी बहुमूल्य मणि मैं तुम्हें दे रहा हूं। लो इसे अपने पास रखो। इतना कहकर और मणि राजा के सामने रखकर सांप चला गया।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक बेटी का पिता अपनी पूरी ज़िंदगी दिन रात मेहनत करके, अपनी खुशियों का गला घोंट कर, थोड़े थोड़े पैसे जमा करता है, ताकि अपनी बेटी का विवाह बड़े ही धूम धाम से कर सके।

विवाह में कोई कमी न रह जाये इसलिए अपने जीवन भर की पूंजी ओर कर्ज लेकर विवाह समारोह को अपनी क्षमता से अधिक भव्य बनाता है। ताकि समाज तारीफ करे

जब हम उस पिता के मेहनत की कमाई को इस प्रकार से भोजन को झूठा छोड़ देते है तो सोचिए उस पिता पर क्या बीतती होगी।

निवेदन है माँ अन्नपूर्णा के प्रसाद को इस तरह से झूठा न छोड़े और न ही किसी को छोड़ने दे ।
ले उतना ही थाली में।
खाना जाए न नाली में।

क्यों कि जो आपने छोड़ा है किसी को नसीब भी नही है ।
तो आप लोगो से हाथ जोड़ 🙏🙏कर
विनती है कि खाना उतना ही ले
जितना आप उसको खा सके।

।।जय श्री राधे राधे।।

अर्जित धन-दौलत का समय रहते सदुपयोग करना अनिवार्य है।

एक गांव में धर्मदास नामक एक व्यक्ति रहता था।
बातें तो बड़ी ही अच्छी- अच्छी करता था पर था एकदम कंजूस।
कंजूस भी ऐसा वैसा नहीं बिल्कुल मक्खीचूस।

चाय की बात तो छोड़ों वह किसी को पानी तक के लिए नहीं पूछता था।
साधु-संतों और भिखारियों को देखकर तो उसके प्राण ही सूख जाते थे कि कहीं कोई कुछ मांग न बैठे।

एक दिन उसके दरवाजे पर एक महात्मा आये और धर्मदास से सिर्फ एक रोटी मांगी।

पहले तो धर्मदास ने महात्मा को कुछ भी देने से मना कर दिया,
लेकिन तब वह वहीं खड़ा रहा तो उसे आधी रोटी देने लगा। आधी रोटी देखकर महात्मा ने कहा कि अब तो मैं आधी रोटी नहीं पेट भरकर खाना खाऊंगा।

इस पर धर्मदास ने कहा कि अब वह कुछ नहीं देगा।
.
महात्मा रातभर चुपचाप भूखा-प्यासा धर्मदास के दरवाजे पर खड़ा रहा।

सुबह जब धर्मदास ने महात्मा को अपने दरवाजे पर खड़ा देखा तो सोचा कि अगर मैंने इसे भरपेट खाना नहीं खिलाया और यह भूख-प्यास से यहीं पर मर गया तो मेरी बदनामी होगी।
बिना कारण साधु की हत्या का दोष लगेगा।

धर्मदास ने महात्मा से कहा कि बाबा तुम भी क्या याद करोगे, आओ पेट भरकर खाना खा लो।

महात्माजी भी कोई ऐसे वैसे नहीं थे।

धर्मदास की बात सुनकर महात्मा ने कहा कि अब मुझे खाना नहीं खाना, मुझे तो एक कुआं खुदवा दो।
.
‘लो अब कुआं बीच में कहां से आ गया’ धर्मदास ने साधु महाराज से कहा।
रामदयाल ने कुआं खुदवाने से साफ मना कर दिया।

साधु महाराज अगले दिन फिर रातभर चुपचाप भूखा- प्यासा धर्मदास के दरवाजे पर खड़ा रहा।

अगले दिन सुबह भी जब धर्मदास ने साधु महात्मा को भूखा-प्यासा अपने दरवाजे पर ही खड़ा पाया तो सोचा कि अगर मैने कुआं नहीं खुदवाया तो यह महात्मा इस बार जरूर भूखा-प्यास मर जायेगा और मेरी बदनामी होगी।

धर्मदास ने काफी सोच- विचार किया और महात्मा से कहा कि साधु बाबा मैं तुम्हारे लिए एक कुआं खुदवा देता हूं और इससे आगे अब कुछ मत बोलना।

‘नहीं, एक नहीं अब तो दो कुएं खुदवाने पड़ेंगे’,

महात्मा की फरमाइशें बढ़ती ही जा रही थीं।

धर्मदास कंजूस जरूर था बेवकूफ नहीं। उसने सोचा कि अगर मैंने दो कुएं खुदवाने से मनाकर दिया तो यह चार कुएं खुदवाने की बात करने लगेगा

इसलिए रामदयाल ने चुपचाप दो कुएं खुदवाने में ही अपनी भलाई समझी।

कुएं खुदकर तैयार हुए तो उनमें पानी भरने लगा। जब कुओं में पानी भर गया तो महात्मा ने धर्मदास से कहा,

‘दो कुओं में से एक कुआं मैं तुम्हें देता हूं और एक अपने पास रख लेता हूं।

मैं कुछ दिनों के लिए कहीं जा रहा हूं, लेकिन ध्यान रहे मेरे कुएं में से तुम्हें एक बूंद पानी भी नहीं निकालना है ।साथ ही अपने कुएं में से सब गांव वालों को रोज पानी निकालने देना है।
. मैं वापस आकर अपने कुएं से पानी पीकर प्यास बुझाऊंगा।’
.
धर्मदास ने महात्मा वाले कुएं के मुंह पर एक मजबूत ढक्कन लगवा दिया।
सब गांव वाले रोज धर्मदास वाले कुएं से पानी भरने लगे।
लोग खूब पानी निकालते पर कुएं में पानी कम न होता।
शुध्द-शीतल जल पाकर गांव वाले निहाल हो गये थे और महात्मा जी का गुणगान करते न थकते थे।
.
एक वर्ष के बाद महात्मा पुनः उस गांव में आये और धर्मदास से बोले कि उसका कुआं खोल दिया जाये।
धर्मदास ने कुएं का ढक्कन हटवा दिया।

लोग लोग यह देखकर हैरान रह गये कि कुएं में एक बूंद भी पानी नहीं था।
महात्मा ने कहा, ‘कुएं से कितना भी पानी क्यों न निकाला जाए वह कभी खत्म नहीं होता अपितु बढ़ता जाता है।

दास 🙇‍♂️ तेरा🙏 राधा👸 रानी राधे राधे, [25/11/2022 3:17 PM]
कुएं का पानी न निकालने पर कुआं सूख जाता है इसका स्पष्ट प्रमाण तुम्हारे सामने है और यदि किसी कारण से कुएं का पानी न निकालने पर पानी नहीं भी सुखेगा तो वह सड़ अवश्य जायेगा और किसी काम में नहीं आयेगा।’
महात्मा ने आगे कहा, ‘कुएं के पानी की तरह ही धन-दौलत की भी तीन गतियां होती हैं
.
उपयोग, नाश अथवा दुरुपयोग।

धन-दौलत का जितना इस्तेमाल करोगे वह उतना ही बढ़ती जायेगी। धन-दौलत का इस्तेमाल न करने पर कुएं के पानी की वह धन-दौलत निरर्थक पड़ी रहेगी। उसका उपयोग संभव नहीं रहेगा या अन्य कोई उसका दुरुपयोग कर सकता है।

अतः अर्जित धन-दौलत का समय रहते सदुपयोग करना अनिवार्य है।’

‘ज्ञान की भी कमोबेश यही स्थिति होती है।
धन-दौलत से दूसरों की सहायता करने की तरह ही ज्ञान भी बांटते चलो।
हमारा समाज जितना अधिक ज्ञानवान,जितना अधिक शिक्षित व सुसंस्कृत होगा उतनी ही देश में सुख- शांति और समृध्दि आयेगी।
फिर ज्ञान बांटने वाले अथवा शिक्षा का प्रचार- प्रसार करने वाले का भी कुएं के जल की तरह ही कुछ नहीं घटता अपितु बढ़ता ही है..!!’

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

गलती का पश्चाताप – गोपाल कृष्ण गोखले


💐💐गलती का पश्चाताप💐💐


अध्यापक द्वारा कक्षा में गणित की परीक्षा ली गई। परीक्षा लेने से पहले उन्होंने सभी विद्यार्थियों से कहा, “जो विद्यार्थी सबसे अधिक अंक प्राप्त करेगा उसे पुरस्कार दिया जाएगा।” परीक्षा में केवल एक ही प्रश्न दिया गया। सभी विद्यार्थी उस प्रश्न को हल करने और पुरस्कार प्राप्त करने में जुट गये।

लेकिन प्रश्न अत्यंत कठिन था, सरलता से हल नहीं किया जा सकता था। सभी विद्यार्थी जी जान से जुटे हुए थे। बहुत समय तक कोई भी विद्यार्थी उस प्रश्न को हल नहीं कर सका। अंत में एक बालक प्रश्न हल करके अध्यापक के सामने पहुँचा। अध्यापक महोदय ने प्रश्न और उसका हल देखा और पाया कि हल सही है।

उन्होंने इन्तजार किया कि शायद अन्य कोई विद्यार्थी भी सही हल निकाल कर ले आए, किन्तु देर तक कोई भी विद्यार्थी सही हल नहीं निकाल सका। समय पूरा हो चुका था। अध्यापक महोदय ने सही हल निकालकर लाने वाले को पुरस्कार दिया। पुरस्कार – प्राप्त विद्यार्थी नाचते गाते खुशी से झूमते अपने घर पहुँचा। दूसरे सभी विद्यार्थी हैरान थे कि यह लड़का सही हल कैसे निकाल सका,क्योंकि पढ़ने–लिखने में वह बालक मंदबुद्धि था।

अगले दिन अध्यापक महोदय ज्यों ही कक्षा में आए,त्यों ही पुरस्कार – प्राप्त विद्यार्थी लपक कर उनके चरणों से लिपट गया और फूट – फूट कर रोने लगा। सभी विद्यार्थी और अध्यापक हैरान थे कि इसे क्या हो गया है।

अध्यापक ने उससे पूछा, “क्या बात हा तुम रोते क्यों हो ? तुम्हें तो खुश होना चाहिए कि पुरस्कार प्राप्त करके तुमने अच्छा विद्यार्थी होने का प्रमाण दिया है।वह बालक रोते हुए बोला – आप यह पुरस्कार वापस ले लीजिए श्रीमान !
“पर क्यों ?”अध्यापक ने पूछा ?

इसलिए कि मैं इस पुरस्कार का अधिकारी नहीं हूँ। मैंने पुस्तक में से देखकर,चोरी करके प्रश्न सही हल निकाला था। मैंने अपनी योग्यता से सही हल नहीं निकाला था। आप यह पुरस्कार वापस ले लीजिए और मेरी भूल के लिए मुझे क्षमा कर दीजिए। भविष्य में मैं ऐसी गलती कभी दोबारा नहीं करूँगा।बालक ने कहा।

अध्यापक ने उसे वापस बुलाकर कहा, “सही हल तुम्हें नहीं आया, लेकिन धोखा देना भी तुम्हें नहीं आता। धोखा देना और चोरी करना तुम्हारा स्वभाव नहीं है, इसलिए कल घर जाने के बाद तुम्हारा मन दुखी रहा और तुमने सही बात कह डाली। तुमने सही हल नही निकाला मुझे इसका इसका दुःख नहीं है, पर तुमने सही बात कह डाली, उसकी मुझे बहुत खुशी है। गलती मान लेने वाले बालक बड़े होकर बड़ा नाम और काम करते है।”

आगे चलकर यह बालक 💐न्यायमूर्ति गोपाल कृष्ण गोखले💐 के नाम से जाना गया।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मोर की शिकायत


💐💐मोर की शिकायत💐💐

एक बार एक मोर था जो बहुत सुन्दर था, उसके पंख बेहद खूबसूरत थे।

एक दिन खूब झम–झम बारिश हुई और मोर नाचने लगा। नाचते हुए वह अपनी खूबसूरती को निहार रहा था, पर अचानक उसका ध्यान उसकी आवाज पर गया, जो कि बेहद बेसुरा और कठोर था।

इस बात का एहसास होते ही वह बेहद उदास हो गया और उसके आंखों में आंसू आ गएं। तभी अचानक, उसे एक कोयल गाती हुए सुनाई दी।

कोयल की मधुर आवाज को सुनकर, मोर को उसकी कमी एक बार फिर एहसास हुआ। वह सोचने लगा कि भगवान ने उसे सुंदरता तो दी पर बेसुरा क्यों बनाया।

तभी एक देवी प्रकट हुई और उन्होंने मोर से पूछा “मोर, तुम क्यों उदास हो?”

मोर ने देवी से अपनी कठोर आवाज के बारे में शिकायत की और उनसे पूछा, “कोयल की आवाज इतनी मीठी है पर मेरी क्यों नहीं? इसलिए मैं दुखी हूँ।

अब मोर की बात सुनकर, देवी ने समझाया, “भगवान के द्वारा सभी का हिस्सा निर्धारित है, हर जीव अपने तरीके से खास होता है। भगवान ने उन्हें अलग–अलग बनाया है और वे एक निश्चित काम के लिए हैं। उन्होंने मोर को सुंदरता दी, शेर को ताकत और कोयल को मीठी आवाज!

हमें भगवान के दिए इन उपहारों का सम्मान करना चाहिए और जितना है उतने में ही खुश रहना चाहिए।”

देवी की बातों को सुनकर मोर समझ गया कि दूसरों से तुलना नहीं करनी चाहिए बल्कि खुद के हुनर की सराहना करनी चाहिए और उसे और निखारना चाहिए।

मोर उस दिन समझा कि हर व्यक्ति किसी न किसी तरह से यूनिक और दूसरों से अलग होता है।


Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

रंग


💐💐रंग💐💐


पति की मृत्यु के महिने भर बाद खूशबू ने सासु मां और अपने दोनों बच्चों के भविष्य को देखते हुए जैसे -तैसे खुद को संभाला और पुनः ऑफिस जाने के लिए खुद को तैयार किया…

मगर बाल गूंथने के लिए ज्यों ही आईने के सामने खड़ी हुई…
बिंदी विहीन माथा… सूना गला और सफेद साड़ी में खुद को देख आँसुओं की बूंदें फिर बह निकली… कितना शौक था शशांक को उसे सजा संवरा देखने का… चुन-चुन कर कपड़ों के खिले-खिले रंग और प्रिंट लाता था और उन्हीं की मैचिंग के कड़े, चूड़ियां बिंदिया…

लेकिन वो पिछले अठारह वर्षों के रंग एकाएक धुल गए… अनायास ही रंगहीन हो गया था जीवन… तभी अचानक किसी काम से सासु मां अंदर आयीं तो खूशबू को देखकर उनकी भी आँखें भर आयी। उन्होंने तुरंत खूशबू की अलमारी खोली और एक सुंदर सी शशांक की पसन्द की साड़ी निकाली और खूशबू को देते हुए बोली…

“मेरा बेटा तो चला गया… पर जब जब मैं तुम्हारा रंगहीन रूप देखती हूँ तो मुझे अपने बेटे के ना रहने का अहसास ज्यादा होता है… इसलिये तू जैसे सजकर इस घर में आयी थी, हमेशा वैसे ही सजी रह… तुझे पहले की तरह सजा सँवरा हँसता खेलता देखूंगी तो मुझे लगेगा मेरा बेटा अब भी तेरे साथ ही है और तुझे भी उसकी नजदीकी का अहसास बना रहेगा…

ड्रेसिंग टेबल से एक बिंदी लेकर उन्होंने उसके माथे पर लगा दी… साड़ी को अपने सीने में भींचे आँखों में आँसू होने के बाद भी दिल में एक तसल्ली का भाव तैर गया… शशांक के साथ होने का अहसास भर गया… अब रंगविहीन नहीं है उसका जीवन… शशांक की यादों का रंग हमेशा उसके अस्तित्व में खिला रहेगा…

वह सासु मां के गले लग गयी… बहुत कम उम्र से ही सफेद रंग में कैद सासु मां ने लेकिन खूशबू के जीवन को रंगहीन नहीं होने दिया…

💐💐संकलनकर्ता-गुरु लाइब्रेरी💐💐Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

खाना है बचा लो


मैं उस दिन भी एक शादी में बाउंसर के रूप में मौजूद था। आजकल का चलन हो गया है कि शादियों में हम बाउंसरों को काम दिया जाने लगा है, हम शादी में अव्यवस्था होने से रोकते हैं, मेरे साथ मेरे तीन साथी और थे उसी शादी में। मैं टीम लीडर हूँ।

मैं काफी देर से अपनी वैन में बैठा ड्रोन के ज़रिए , शादी की गहमा गहमी देख रहा था। मैं लड़की वालों की तरफ से इंगेज किया गया था। मुझे एक अधेड़ से दिखने वाले आदमी की कुछ अजीब बातें दिखाईं दीं।

पहली बात तो उसने जो खाना खाया, वो अपनी प्लेट में एक एक चीज ले जा रहा था, उन्हें खाकर ही फिर से आ रहा था। उसने खाना खत्म किया।

वो काफ़ी देर तक खाने की कैटरिंग की कतार को देखता रहा। फिर वो कैटरिंग के लोगों को जा जाकर निर्देष देने लगा। फिर उसने खुद एक स्टाल पर खड़े होकर कमान संभाल ली। मुझे कुछ अजीब लग रहा था, मुझे लग रहा था ये कुछ ज्यादा ही केयरिंग हो रहा है कहीं कोई खाने का खोमचा गायब न कर दे। मैंने अपने एक साथी को वैन में बुलाया और मैं उसकी जगह शादी के टेंट में आ गया। मैं घूमते हुए उस आदमी के पास पहुँचा, उसका अभिवादन किया और फिर उसे इशारे से बुलाया।

वो मेरे पास आ गया, मैंने उससे कहा आपसे बात करनी है जरा मेरे साथ आइए। वो मेरे साथ हो लिया। मैं उसे अपनी वैन के पास ले आया, वहाँ ज्यादा भीड़ भाड़ नहीं थी। “मैं काफी देर से आपको वॉच कर रहा हूँ, आप कैटरिंग स्टाल पर क्या कर रहे थे, आप शादी में आये हुए मेहमान लग रहे हैं घराती तो हैं नहीं, आखिर इरादा क्या है आपका ?”मैंने कहा, पर कहने में सख्ती थी । मेरी बात सुनकर वो हँसने लगा, फिर संजीदा हुआ, मुझे अजीब लगा उसका व्यवहार।

“चार महीने पहले मेरी बेटी की भी शादी थी।” उसने ठंडी आह भरी।”मेरे यहाँ दो हज़ार लोगों का खाना बना था । हम सही से मैनेज नहीं कर पाए, लोग भी ज्यादा आ गए । बहुत सा खाना वेस्ट कर दिया गया, लोगों ने खाया कम थालियों में छोड़ा ज्यादा । बारात नाचने गाने में लेट हो गई और बारात जब तक खाने पर आती बहुत से खाने के आईटम कम पड़ गए । मेरे समधी नाराज हो गए , बारात के खाने को लेकर बेटी को जब तब ताने मिलते हैं।”

ये कहते हुए उसकी आँखें भीग गईं और गला भर्रा गया , ” मैं सोचता हूँ कि मेरे यहाँ खाने के मामले में सही कंट्रोल और निगरानी रख ली जाती तो मेरी जो इज्जत गई वो बच जाती । अब मेरी कोशिश रहती है कि जिस किसी भी शादी में जाता हूँ , वहाँ खाने को बेमतलब वेस्ट न करके बचाया जाए । इससे न केवल खाना बचेगा बल्कि किसी की इज्जत बची रहेगी , तो सोचता हूँ भाई ‘खाना है बचा लो..’ अब जाऊँ मैं ? आपकी इजाजत हो तो थोड़ा खाने की स्टाल पर निगरानी रख लूँ।” कहकर वो वहाँ से चला गया ।

मुझे लग रहा था हम चार के अलावा एक पाँचवां बाउंसर और भी है, काश उस जैसे पचास आदमी और हों तो सौ जनों का खाना बचाया जा सकता है। मैंने उसके पीठ पीछे उसके लिए ताली बजाई और फिर से वैन में बैठकर ड्रोन उड़ाने लगा।

Posted in हास्यमेव जयते

એક ખેતરમાં ફાટીને ધુમાડે ગયેલ (લીલ)નર રોજડું બેસી ગયેલું.
ઉભું ન્હોતું થાતું.
અણીદાર શીંગડા.
પાંહે નો જવાય.
વળગાડી દીયે.
કોઈ ઉપાયે ખહતું ન્હોતું.
એમાં એક જણ ખેડૂત પાંહે આવ્યો.
ખેડૂતને કીધું.
“આપડા ગામમાં ઓલ્યા નવીન ભાત્યના ચૂંટણી પરસાર કરવાવાળા આવ્યા સે ઈને બોલાવી લાવું ?”
ખેડૂત ભડક્યો.
“ના હો…એને નથી લાવવા.”
” પણ ઇવડા ઇ આવીને આ રોજડાને તારા ખેતરમાંથી ઉભું કરી દેશે..”
” ના,રોજડું ભલે રિયું…થાકશે તંયે ઉભું થૈ ને વયુ જાહે..રોજડાને ઉભું કરીને ઇવડા ઇ મારા ખેતર માથે બેહી જાશે તો ઇને કોણ ઉભા કરશે ??”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ફેસબુક ઉપર મુકેલ એક સુંદર પોસ્ટ ને મેં કોપી કરી અહી પેસ્ટ કરેલ છે…

એક વખત એક પિતા અને પુત્ર જળમાર્ગ પર મુસાફરી કરી રહ્યા હતા જે વખતે જહાજ રસ્તો ગુમાવી બેઠું અને એક ટાપુ પર તેની બોટ અટકી ગઈ એ એવી જગ્યા હતી જ્યાં બે ટાપુઓ એકબીજાને અડીને આવેલા હતા અને ત્યાં પહોંચતા જ તેની હોડી તૂટી ગઈ.
પરિસ્થિતિથી ભયભીત પિતાએ પુત્રને કહ્યું -“લાગે છે કે આપણા બંનેનો છેલ્લો સમય નજીક આવી ગયો છે. અહીં દૂર-દૂર સુધી કોઈ આશરો દેખાતો નથી
ચાલ બેટા છેલ્લીવાર પ્રભુની પ્રાર્થના કરી લઈએ ! બાપ-બેટો બંને એ ટાપુઓને એકબીજામાં વહેંચી દીધા.એક ટાપુ ઉપર પિતા અને બીજા ટાપુ ઉપર પુત્ર; બંને જુદા જુદા ટાપુઓ પર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા.
પુત્ર એ ભગવાનને કહ્યું- હે પ્રભુ! આ ટાપુ પર વૃક્ષો અને છોડ ઉગે જેના ફળથી હું મારી ભૂખ સંતોષી
શકું ! પ્રભુએ તરત જ તેની પ્રાર્થના સાંભળી.થોડી
જ વારમાં ત્યાં વૃક્ષો અને છોડ ઉગ્યા અને ફળ પણ આવવા લાગ્યા.આ જોઈને તેના મોઢામાંથી એટલું જ નીકળી ગયું – ” વાહ ॥ પ્રભુ; આ તો ચમત્કાર છે.
પોતાની પહેલી પ્રાર્થના પૂરી થતી જોઈને તેણે ફરીથી પ્રાર્થના કરી – “કોઈ સુંદર સ્ત્રીને આવવા દો જેથી આપણે અહીં તેની સાથે રહી શકીએ અને અમારુ ફરીથી કુટુંબ વસાવી શકીએ.” તે જ ક્ષણે એક સુંદર સ્ત્રી દેખાઈ. હવે તેણે વિચાર્યું કે મારી દરેક પ્રાર્થનાનો ભગવાન અમલ કરે છે તો પછી હું ભગવાન પાસે અહીંથી બહાર નીકળવાનો રસ્તો શા માટે ના માંગું ?
તેણે પ્રાર્થના કરીને કહ્યું: હે પ્રભુ- “એક નવી હોડી બનવા દો જેમાં હું અહીંથી બહાર કિનારે પહોંચી શકું.
તરત જ એક હોડી દેખાઈ અને પુત્ર તેમાં ચડવા લાગ્યો. એટલામાં જ એક આકાશવાણીએ તેને ચોંકાવ્યો – દીકરા! તું એકલો જાય છે ! તારા પિતાને સાથે લઈ જતો નથી ?
અવાજ સાંભળીને પુત્ર બોલ્યો – “તેમને એકલા છોડી દો! તેઓએ પ્રાર્થના તો કરી જ હશે ને ? પણ તમે પ્રભુ તેમનું સાંભળ્યું નહીં. કદાચ તેમનું હૃદય શુદ્ધ નહી હોય તેથી તેમને તેનું પરિણામ ભોગવવું પડે.પુત્રની વાત સંભાળી અને તેને જવાબ મલ્યો ; તને ! ખબર છે ? તારા પિતાએ કઈ પ્રાર્થના કરી હતી ? શું; તું એ જાણવા નથી માંગતો કે તેમની કઈ પ્રાર્થનાને સ્વીકારવામાં આવી છે ! અને કઈ નકારી કાઢવામાં આવી?”
પુત્રએ કહ્યું -હા, હું ચોક્કસ જાણવા માંગીશ.” તો, સાંભળ તારા પિતાની પ્રાર્થના હતી કે ; હે ભગવાન! મારા પુત્ર ની બધી જ ઈચ્છાઓ પુરી કરજે કારણ એ મુશ્કેલીમાં છે; મારી ઉંમર થઈ ગઈ છે અને એ હજુ મારા માટે તો નાનું બાળક જ છે માટે એ માંગે તે આપજે, અર્થાત્ :
સ્વાર્થના માર્ગે ચાલીને આપણે આપણા સ્વજનો અને શુભેચ્છકોથી દૂર જઈએ છીએ.આપણે ભૂલી જઈએ છીએ કે જે કંઈ સુખ, કીર્તિ, માન, સફળતા, ધન, સંપત્તિ અને સગવડો મળી રહી છે તેની પાછળ ચોક્કસ * કોઈની પ્રાર્થના * અને શક્તિ છે, પરંતુ આપણે અજ્ઞાન છીએ અને આપણા અભિમાનને લીધે આપણે આ બધું આપણા સ્વાર્થ માટે લઈએ છીએ. સિદ્ધિના શ્રેય ને સમજવાનું ભૂલીજવાય છે. છે,, -અજ્ઞાત 🕉️🙏🌹