Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક મોટો બંગલો હતો. એમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. ત્યાં સૂચનાનું એક પાટિયું માર્યું હતું. જમણા હાથ તરફ જાવ.
માણસ જમણા હાથ તરફ વળ્યો. મોટો ઓરડો હતો. ત્યાં તીર મારી બતાવવામાં આવ્યું કે ડાબા હાથ તરફ વળો. તે તે તરફ ગયો. ત્યાં બીજું પાટિયું માર્યું હતું કે આ બાજુ જાવ, એટલે તે એ બાજુ ગયો. ત્યાં લખ્યું હતું કે દીવાનખાનામાં જાવ. એટલે તે ત્યાં ગયો.

વળી, ત્યાં એક બીજું પાટિયું મારેલું. તેમાં લખ્યું હતું કે જમણા હાથે જાવ. તે ત્યાં ગયો. તો ત્યાં લખ્યું હતું કે ઉપર જાવ.

તે વ્યક્તિ સીડી ચઢીને ઉપર ગયો. ત્યાં પાછું ડાબા હાથ તરફ જાવ તેવી સૂચના સાથેનું પાટિયું હતું. તે ત્યાં ગયો. ત્યાં જમણા હાથ તરફ જવાનું પાટિયું હતું. ત્યાં નીચે ઊતરવાની સૂચના લખી હતી. તે નીચે ઊતર્યો; તો ત્યાં લખ્યું હતું કે – જ્યાં ત્યાં શું ભટકે છે ? બહાર નીકળ.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

કનૈયાની પ્રેમકથા


કનૈયાની પ્રેમકથા*

*એક ગામમાં એક નિર્ધન કપડાં વણનાર ઘણા જ પરીશ્રમી સુંદર અને લીલા નામના દંપતિ રહેતા હતા.આખો દિવસ પરીશ્રમ કરીને સુંદર સુંદર કપડાં બનાવતાં તેમછતાં તેમના દ્વારા બનાવવામાં આવતાં કપડાંની યોગ્ય કિંમત મળતી ન હતી.આ દંપત્તિ અત્યંત સંતોષી સ્વભાવના જે મળે તેનાથી સંતુષ્ટ થઇને એક તૂટી ફુટી ઝુંપડીમાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરતાં હતાં.*

આ બંને પતિ-પત્ની ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા.સમગ્ર દિવસ દરમ્યાન સખત પરીશ્રમ પછી જે સમય મળતો ત્યારે બંન્ને ભગવાનનું ભજન કિર્તનમાં પસાર કરતાં હતાં.સુંદર રામતાલ અને લીલા કરતાલ વગાડતાં વગાડતાં એવાં તલ્લીન બની જતાં હતાં કે ભૂખ તરસનું ભાન રહેતું ન હતું.સંતોષી સ્વભાવના કારણે દીન-હીન અવસ્થામાં પણ ક્યારેય ભગવાનને કોઇ ફરીયાદ કર્યા વિના પ્રસન્ન રહેતાં હતાં.

*ફક્ત એક દુઃખ હતું કે તેમને કોઇ સંતાન ન હતું તેથી ચિતિંત રહેતા અને આને પણ ભગવાનની લીલા સમજી ભગવાનમાં મગ્ન રહી નિષ્કામરૂપથી શ્રીકૃષ્ણ પ્રેમમાં ડૂબેલાં રહેતાં હતાં.જ્યારે તેમની ઉંમર વયોવૃદ્ધ થઇ ત્યારે એક દિવસ લીલાએ સુંદરને કહ્યું કે અમારે કોઇ સંતાન નથી અને કહે છે કે સંતાન ના હોય તો મુક્તિ પ્રાપ્ત થતી નથી.હવે અમારી ઉંમર મોટી થઇ ગઇ છે,કોન જાણે ક્યારે યમનું તેડું આવે ત્યારે અમારી ચિત્તાને અગ્નિ કોન આપશે? અમારા માટે તર્પણ વગેરે કર્મ કોન કરશે અમારી મુક્તિ કેવી રીતે થશે?*

સુંદર કહે છે કે તૂં ચિંતા કેમ કરે છે? ઠાકોરજી તમામ કાર્ય સંપન્ન કરશે.સુંદર આવું બોલીને પોતે પણ ચિંતામાં ડૂબી ગયો.તે સમયે તેના મનમાં એક વિચાર આવ્યો અને તે નગરમાં જઇને શ્રીકૃષ્ણના બાલગોપાલ સ્વરૂપની એક પ્રતિમા લઇ આવે છે અને પત્નીને કહે છે કે લીલા..હવે તારે ચિંતા કરવાની જરૂર નથી હું આ બાલગોપાલને લાવ્યો છું.

*અમારે કોઇ સંતાન નથી તે ભગવાનની જ લીલા છે.અમે બાલગોપાલને જ પૂત્રની જેમ પ્રેમ કરીશું અને તે જ અમારા પૂત્રનું કર્તવ્ય પૂર્ણ કરશે,અમોને મુક્તિ અપાવશે.સુંદરની વાત સાંભળીને લીલા પ્રસન્ન થાય છે,લીલા બાલગોપાલને હ્રદયે લગાવી બોલી કે આજથી આ જ મારો લાલો છે.બંન્નેએ ઘરનો એક ખૂણો સાફ કરી સ્ટેજ બનાવી બાલગોપાલની સ્થાપના કરે છે.*

દરરોજ તેઓ બાલગોપાલને પોતાના સંતાનની જેમ લાડ લડાવતાં,સ્નાન કરાવી ધોયેલાં વસ્ત્ર પહેરાવતાં અને સામે બેસીને ભજન કિર્તન કરતાં હતાં.લીલા દરરોજ લાલાને પોતાના હાથની ભોજન કરાવતી.પતિ-પત્નીનો નિશ્ચલ પ્રેમ જોઇએ કરૂણા નિધાન ભગવાન પ્રસન્ન થઇ અદ્રશ્ય રૂપમાં આવીને ભોજન આરોગતા.લીલા જ્યારે પ્રેમપૂર્વક ભોજન કરાવતી ત્યારે લીલાધારી ભગવાન શ્રીકૃષ્ણ ર્માં ની પ્રેમલીલાને વશ થઇ બાળકરૂપે આવી ભોજન ગ્રહણ કરતા હતા.

*એક દિવસ કામ વધારે હોવાથી લીલા બાલગોપાલને ભોજન કરાવવાનું ભૂલી જાય છે.ગરમીનો સમય છે બંન્ને પતિ-પત્ની થાકેલા હોવાથી ભૂખ્યા જ સૂઇ જાય છે ત્યારે મધ્યરાત્રીએ તેઓને અવાજ સંભળાય છે ર્માં-બાબા મને ભૂખ લાગી છે..બંન્ને ગાઢ નિદ્રામાંથી જાગીને ચારે બાજુ જુએ છે કે અવાજ ક્યાંથી આવે છે? પરંતુ તેમને કશું દેખાતું નથી.તે સમયે લીલાને યાદ આવે છે કે આજે મારા લાલાને ભોજન નથી કરાવ્યું.લીલા દોડીને બાળગોપાલ પાસે જાય છે તો લાલાનું મુખ કરમાયેલું જોઇને બંન્ને ભગવાનના ચરણોમાં પડી ચોધાર આંસુઓથી રડે છે.*

લીલા ભોજન લઇને આવે છે અને રડતાં રડતાં પ્રેમથી લાલાને ખોળામાં લઇ ભોજન કરાવે છે.આવો પ્રગાઢ પ્રેમ જોઇને ભગવાન દ્રવિત થાય છે અને અંતર્યામી ભગવાન શ્રીહરિ સાક્ષાતરૂપમાં પ્રગટ થાય છે અને પોતાના હાથોથી પોતાના માતાપિતાના આંસુ લુછીને કહે છે કે મારા પ્રિય ભક્ત..હું તમારી ભક્તિ અને પ્રેમથી અત્યંત પ્રસન્ન થયો છું,તમારી જે ઇચ્છા હોય તે વરદાન માંગો હું તમારી તમામ ઇચ્છા પુર્ણ કરીશ.

*આટલું સાંભળતાં બંન્ને ભગવાનના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે હે કૃપાનિધાન..આપ અમારી ઉપર પ્રસન્ન થયા છો અને અમારી સન્મુખ પ્રગટ થયા છો તેથી અમારૂં જીવન ધન્ય બન્યું છે આનાથી વધુ શું જોઇએ? બસ આપની કૃપા અમારી ઉપર બનાવી રાખજો.*

શ્રીહરિ કહે છે કે જો તમારી ઇચ્છા હોય તો તમારા જીવનમાં સંતાનનો અભાવ છે તે પ્રદાન કરૂં.આવું ભગવાનનું વચન સાંભળીને સુંદર અને લીલા વ્યાકુળ થઇને કહે છે કે પ્રભુ અમારે સંતાન નથી જોઇતું. ત્યારે ભગવાને પુછ્યું કે સંતાનની કમી દૂર કરવા માટે તો તમે મારા બાળસ્વરૂપને ઘરમાં લાવ્યા છો.ત્યારે બંન્નેએ કહ્યું કે પ્રભુ અમોને ડર લાગે છે કે અમોને સંતાન થશે તો અમારો મોહ તે સંતાન પ્રત્યે વધી જશે અને અમે આપની સેવા નહી કરી શકીએ.

*ભક્ત દંપતિનો પ્રેમ અને ભક્તિ સભર જવાબ સાંભળીને કરૂણા નિધાન ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે હે મૈયા..હે બાબા..હું તમારૂં ઋણ ઉતારવા માટે આવ્યો હતો પરંતુ આપે તો મને હંમેશના માટે તમારો ઋણી બનાવી દીધો છે. હું તમારા પ્રેમનું ઋણ ક્યારેય નહી ઉતારી શકું.તમે તમારા નિર્મલ પ્રેમથી મને પણ બંધનમાં બાંધી લીધો છે.*

હું તમોને વચન આપું છું કે આજથી હું તમારા પૂત્રના રૂપમાં તમારા તમામ કામો કરીશ,તમોને ક્યારેય સંતાનની ખોટ નહી પડવા દઉં.મારૂં વચન ક્યારેય અસત્ય હોતું નથી..આમ કહીને ભક્તવત્સલ ભગવાન બાલગોપાલની પ્રતિમામાં વિલીન થઇ ગયા.તે દિવસથી સુંદર અને લીલાનું જીવન બદલાઇ જાય છે.તેઓએ તમામ કામધંધો છોડીને સમગ્ર દિવસ બાલગોપાલના ભજન કિર્તન અને લાલાની સેવામાં પસાર કરે છે.તેમને ભૂખ તરસ લાગતી નથી.તમામ પ્રકારની ઇચ્છાઓનો ત્યાગ કર્યો છે.

*સુંદર ક્યારેક કોઇ કામ કરે છે તો ફક્ત બાળગોપાલના સુંદર સુંદર વસ્ત્રો બનાવે છે અને જ્યારે તેમની સામે કોઇ તકલીફ આવે તો બાળગોપાલ તુરંત જ એક બાળકના રૂપમાં આવીને તેમના તમામ કાર્યો કરે છે.આ દંપતિ અને બાળક સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બને છે પરંતુ ગામના કોઇને એ ખબર નથી પડતી કે આ બાળક કોન છે? ક્યાંથી આવે છે? અને ક્યાં ચાલ્યો જાય છે.*

ધીરેધીરે સમય પસાર થાય છે.સુંદર અને લીલા વૃદ્ધ થાય છે તેમછતાં ભગવાનની કૃપા તેમની ઉપર બનેલી રહે છે.હવે બંન્નેનું આયુષ્ય પુરૂ થાય છે અને ભગવાનની પ્રેરણાથી તેમને ખબર પડે છે કે તેમનો મૃત્યુનો સમય નજીક છે.એક દિવસ બંને ભગવાનને પોકાર કરે છે તો ઠાકોરજી તુરંત પ્રગટ થાય છે અને તેમની અંતિમ ઇચ્છા પુછે છે ત્યારે બંન્ને ભક્ત દંપતિ ભગવાનના શ્રીચરણોમાં પ્રણામ કરીને કહે છે કે…

*હે નાથ ! અમે અમારા સમગ્ર જીવન દરમ્યાન આપની પાસે કશું જ માંગ્યું નથી,હવે જીવનનો અંતિમ સમય આવ્યો છે એટલે અમે કંઇક માંગીએ છીએ ત્યારે ભગવાન કહે છે કે નિઃસંકોચ આપની જે કંઇ ઇચ્છા હશે તે પ્રત્યેક ઇચ્છા હું પુરી કરીશ.*

ત્યારે બાલગોપાલના અગાધ પ્રેમમાં ડુબેલા વૃદ્ધ દંપતિ કહે છે કે હે નાથ..અમે આપને અમારા પૂત્રના રૂપમાં જોયા છે અને આપની સેવા કરી છે અને આપે પણ પૂત્ર સમાન અમારી સેવા કરી છે હવે સમય આવી ગયો છે જેના માટે તમામ માતા-પિતા પૂત્રની કામના કરે છે.

*હે દિનબંધુ ! અમારી ઇચ્છા છે કે અમે બંન્ને પતિ-પત્નીના પ્રાણ એકસાથે નીકળે અને જેમ એક પૂત્ર પોતાના માતાપિતાની અંતિમ ક્રિયા કરે છે અને તેમની મુક્તિ પ્રદાન કરે છે તેમ હે પરમેશ્વર..અમારી અંતિમ ક્રિયા આપ આપના હાથથી કરજો અને અમોને મુક્તિ પ્રદાન કરજો.*

શ્રીહરિએ બંન્નેની ઇચ્છા પૂર્ણ કરવા માટે વચન આપે છે અને બાલગોપાલના વિગ્રહમાં વિલીન થઇ જાય છે.અંતે એ દિવસ આવે છે જ્યારે પ્રત્યેક જીવને આ શરીર છોડવું પડે છે.બંન્ને વૃદ્ધ દંપતિ બિમાર પડે છે.આ દંપતિની ભક્તિની ચર્ચા આખા ગામમાં થતી હતી એટલે ગામના લોકો તેમના હાલચાલ જાણવા તેમના ઘેર આવે છે પરંતુ તે બંન્નેનું ધ્યાન તો શ્રીહરિમાં હતું તેથી કોન આવ્યું અને કોન ગયું તેની ખબર પડતી નથી.

*નિયત સમયે એક ચમત્કાર થાય છે તેમની ઝુંપડી એક તીવ્ર અલૌકિક પ્રકાશથી ભરાઇ જાય છે. ઉપસ્થિત તમામ લોકોની આંખો બંધ થઇ જાય છે,કોઇને કંઇ દેખાતું નથી.કેટલાક ઝુંપડીમાંથી બહાર નીકળી જાય છે તો કેટલાક જમીન ઉપર બેસી જાય છે.શ્રીહરિ દિવ્ય ચતુર્ભૂજરૂપમાં પ્રગટ થઇ દર્શન આપે છે અને પોતાના ખોળામાં તેમના માથા લઇ હાથ ફેરવી પોતાના હાથે જ બંન્નેના નેત્ર બંધ કરે છે.તત્કાળ જ બંન્નેના પ્રાણ નીકળીને શ્રીહરિમાં વિલીન થઇ જાય છે.પંચભૂતોથી બનેલું શરીર પંચભૂતોમાં વિલીન થાય છે.*

કેટલાક સમય બાદ દિવ્ય પ્રકાશ લોપ થાય છે.તમામ ઉપસ્થિત ગામજનોની આંખ ખોલીને જોયું તો ત્યાં સુંદર-લીલા કે બાલગોપાલ જોવા મળતા નથી ફક્ત કેટલાક પુષ્પ ધરતી ઉપર પડેલા જોવા મળે છે અને વાતાવરણમાં દિવ્ય સુગંધ ફેલાઇ છે.નવાઇ પામેલ ગામલોકો એ ધરતીને નમન કરે છે અને પુષ્પોને લઇ સુંદર અને લીલાની ભક્તિ અને ગોવિંદના ગુણવાન કરતાં ત્યાંથી ચાલ્યા જઇ પુષ્પોને ગંગામાં વિસર્જીત કરે છે.

*ભક્ત એ છે જે એક ક્ષણના માટે પણ વિભક્ત થતો નથી.જેનું ચિત્ત ઇશ્વરમાં અખંડ બનેલું રહે છે તે ભક્ત છે.સરળ શબ્દોમાં કહીએ તો ભક્તિના અંતિમ ચરણનો અનુભવ કરનારને ભક્ત કહે છે.*અજ્ઞાત…

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

|| સફળતાની કિંમત કેટલી? ||

-લેખક: બી. એન. દસ્તુર

તમારી નોકરી, હોદ્દો ફક્ત એક એવી વ્યવસ્થા છે જે ઉદ્યોગની, ધંધાની, નોકરીની જરૂરિયાતો તમારી મદદથી પૂરી કરે છે

એક સત્યકથા. (પાત્રનું નામ બદલ્યું છે.)રિતેશ છે એક આગેવાન કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ. સુંદર, સુશીલ, ભણેલી પત્ની છે, બે બાળકો છે. સુંદર બંગ્લો છે, બે કાર છે, વર્ષે પાંત્રીસ લાખનું પેકેજ છે.કારકિર્દી બનાવવા માટે જરૂરી એવા ભોગો આપવામાં એ અતિરેક કરી બેઠો. સ્ટ્રેસથી થતા બધા જ રોગો આજે એનો શિકાર કરવા થનગની રહ્યા છે. નોકરી, ધંધો અને કુટુંબ, મિત્રો, સમાજ બંને એકબીજાના પૂરક છે. જેટલી વફાદારી નોકરી પ્રત્યે હોય એટલી જ વફાદારી હોવી જોઈએ જાત પ્રત્યે. કુટુંબ, મિત્રો, સમાજ પ્રત્યે રિતેશ આ સમતુલન સાચવવામાં નિષ્ફળ ગયો અને પત્નીએ પ્રેમાળ પતિ ખોઈ દીધો, બાળકોએ પ્રેમાળ પિતા.તમે અને હું એવા અનેક રિતેશોને જોઈએ છીએ, જેમણે સફળતાની વેદી ઉપર સુખની કુરબાની આપી છે, આપતા રહે છે, જીવે છે, એરકન્ડિશનરની જેમ. દમ લેતા રહે છે, પણ ‘જીવતા’ નથી. જેમણે જીવતા જાગતા ઈન્સાનોને સાઈડિંગ ઉપર કાઢી નાખી પસંદગી આપી છે સિમ્બોલોને, પ્રતીકોને, એમનું ઘર વાસ્તવમાં છે ફાઈવસ્ટાર હોટલનો સ્વીટ. જે સફળતાના પ્રતીકોથી છલકાય છે, પણ એ પ્રતીકોને-ઘરને, મર્સિડીઝને, ઈટાલિયન સૂટ અને ફ્રેન્ચ ટાઈને, પ્રેમ આપતાં અને લેતાં આવડતું નથી. ઈમ્પોર્ટેડ સૂટ પાછળ રહેલું હૃદય ફક્ત એક પંપ બની ગયું છે અને દિમાગ બની ગયું છે કમ્પ્યૂટર.આપણી સંસ્કૃતિ જીતને ખૂબ જ મહત્ત્વ આપે છે. ‘રમવું તો જીતવા માટે જ’ એવું હું પણ માનું છું, પણ જીતવા માટે જે ભોગો આપવા પડે તેનો અતિરેક ખતરનાક સાબિત થઈ શકે છે. જીતવાની જે મઝા છે તે હારવામાં હોતી નથી, પણ દરેક સંજોગોમાં સુખને ભોગે જીતવાના પ્રયત્નો કરતા રહેવામાં મૂર્ખાઈ છે.કોઈની હાર તમારી જીત બને છે અને કોઈને હરાવ્યા વિના તમને ચેન પડતું નથી. આવી પરિસ્થિતિ શરૂ થાય ત્યારે શરીર એક ‘વસ્તુ’ બની જાય. કાર, એરકન્ડિશનર, ફર્નિચર જેવી જેની પોતાની જિંદગી નથી, જે ચાલે છે એક સ્વીચને આધારે, જેના ઉપર એનું નિયંત્રણ નથી. ન ઉદ્યોગપતિએ કે ન કર્મચારીએ કદી ભૂલવું જોઈએ કે ઉદ્યોગની અને માનવીની અંગત જરૂરિયાતો વચ્ચે સરખું આદાનપ્રદાન ન થાય તો બંને પક્ષે નુકસાન છે.ઉદ્યોગ કોઈ માનવી નથી. એને તમારા પ્રત્યે કોઈ પ્રેમ ઉભરાઈ જતો નથી, એને તમારી જરૂર છે અને તમને એની. તમારી નોકરી, તમારો ધંધો જ્યારે તમારી સંપૂર્ણ પ્રાયોરિટી બની જાય ત્યારે પૂછો, ‘કાલે હું ન હોઉં તો એ ચાલતો રહેશે? નોકરી રડવા બેસશે અને ઉદ્યોગ માથું કૂટવા?’જવાબની તો તમને ખબર છે જ. એક વાર ફોટો ફ્રેમમાં ચાલી જશો તે બાદ પણ બધું ચાલતું રહેશે. જરૂર છે એ સમજવાની કે તમારી નોકરી તમારો હોદ્દો ફક્ત એક એવી વ્યવસ્થા છે જે ઉદ્યોગની, ધંધાની, નોકરીની જરૂરિયાતો તમારી મદદથી પૂરી કરે છે અને તમને તમારી અંગત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. એકના ભોગે બીજું મેળવવાનું નથી. તમારે, મારે, સૌએ બંનેને વફાદાર રહેવાનું છે. જેટલી ફરજ આપણી નોકરી, ધંધો, ઉદ્યોગ તરફ છે એટલી જ આપણા કુટુંબ પ્રત્યે છે. સહકર્મચારીઓ, મિત્રો, સમાજ પ્રત્યે છે, જાત પ્રત્યે છે. આવું થોરામાં ઘનું નહીં સમજશો તો ઘનું બધું ખોઈ બેસશો.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

સ્વીડીશ ધનકુબેર આલ્ફ્રેડ નોબેલ તેમના નિત્યક્રમ મુજબ સવારે બ્રેકફાસ્ટ લેતા લેતા અખબાર વાંચી રહ્યા હતા ત્યારે મૃત્યુનોંધમાં પોતાનું નામ જોઈને ચોંકી ઉઠ્યા.

મૃત્યુનોંધમાં લખ્યું હતું : ‘મોતના સોદાગરનું મૃત્યુ. ડો.આલ્ફ્રેડ નોબેલ, જેઓ લોકોની હત્યા કરવાના નવા નવા વિકલ્પો શોધીને ધનકુબેર બન્યા હતા, તેમનું ગઈકાલે અવસાન થયું છે..’

હકીકતમાં આલ્ફ્રેડના ભાઈનુ ફ્રાન્સની મુલાકાત દરમિયાન અવસાન થયું હતું પણ એક ફ્રેન્ચ અખબારને એવી ગેરસમજ થઈ કે આલ્ફ્રેડ નોબેલ મૃત્યુ પામ્યા છે. એટલે ભૂલથી મૃત્યુનોંધમાં તેમનું નામ છાપી નાખ્યું.

પોતાના મૃત્યુ ના સમાચાર કરતાં પણ ડો.નોબેલને પોતાના વિશેની ટીપ્પણી વાંચીને વિશેષ આંચકો લાગ્યો.

રસાયણશાસ્ત્રના નિષ્ણાત આલ્ફ્રેડ નોબેલ ખૂબ જ શ્રીમંત અને સફળ વ્યક્તિ હતા. તેમણે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ત્રણ વિસ્ફોટકો – ડાયનામાઇટ, ગેલિગ્નાઇટ જે ખાણકામમાં ઉપયોગમાં લેવાય છે, અને બેલિસ્ટાઇટની શોધ કરી હતી, જેનો આજે પણ રોકેટ પ્રોપેલેન્ટ તરીકે ઉપયોગ થાય છે.

આ શોધોમાંથી તેમણે મેળવેલા અઢળક ધનમાં થી નોબેલે બોફોર્સ નામની એન્જિનિયરિંગ કંપની ખરીદી અને તેને શસ્ત્ર ઉત્પાદક કંપની બનાવી દીધી. તેણે તોપો અને બંદૂકોની ડિઝાઇન કરીને અને તેને વિશ્વભરમાં વેચાણ કરી ને ખૂબ કમાણી કરી હતી.

પોતાની જ અવસાન નોંધ વાંચીને ડો.આલ્ફ્રેડ નોબેલને થયું કે શું લોકો તેના વિશે આવું જ વિચારતા હતા?

શું મારા મૃત્યુ પછી લોકો મને આ રીતે ઓળખશે? શું દુનિયામાં પોતે તેમના વિશે આવી છાપ છોડીને જશે ?

આલ્ફ્રેડ નોબેલે ત્યારે જ નક્કી કર્યું કે તેની વિશાળ સંપત્તિનો ઉપયોગ તેઓ દુનિયામાં સકારાત્મક પરિવર્તન કરવા માટે કરશે. ડો.નોબેલે ૨૫૦ મિલિયન ડોલરના ભંડોળ સાથે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી અને નક્કી કર્યું કે દર વર્ષે આ ફાઉન્ડેશન વિશ્વના અગ્રણી નિષ્ણાતોની સલાહ લઈને વિશ્વમાં માનવતા માટે મહાન યોગદાન આપનારા લોકોને ઇનામો આપશે. ત્યારથી દુનિયામાં વિજ્ઞાન માટે, સાહિત્ય માટે અને શાંતિ માટે યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન આપવા માટે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે.

આજે નોબેલ પારિતોષિકો કદાચ વિશ્વના સૌથી જાણીતા અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. તેઓ મહાન વૈજ્ઞાનિકો, લેખકો અને કાર્યકરોને એનાયત કરવામાં આવ્યા છે. વિશ્વ માટે ઘણા ઉત્કૃષ્ટ કાર્યો અને સમાજ ઉપયોગી ઉદાત્ત પ્રદાનને નોબેલ પારિતોષિક ઉજાગર કરે છે.

ડો.આલ્ફ્રેડ નોબેલે ૧૮૯૫માં તેમના ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી , તેમની પોતાની ભવિષ્યની મૃત્યુનોંધને સુધારવા માટે. એક વર્ષ પછી જ તેમનું અવસાન થયું. નોબેલ પારિતોષિકોએ તેમની ઇચ્છા પૂરી કરી. આજે તેમને અત્યાર સુધીના સૌથી મહાન પરોપકારી લોકોમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે.

આપણા જીવનને બદલવા માટે અને વિશ્વને બહેતર

બનાવવા માટે ક્યારેય યોગ્ય સમયની રાહ જોતા બેસી રહેવું ન જોઈએ તેનું આ એક સુંદર ઉદાહરણ છે.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક મોટા ગામમાં એક ગરીબ વાણિયા નુ ઘર હતુ. વાણિયાની દશા બહુ ખરાબ હતી તેની પાસે ન ધંધો કે રોજગાર હતો તે ગામમાં એક સાધુ આવ્યા. તેમણે ગામ બહાર એક મોટા વડ નીચે આસન લગાવી ને બેઠા. ગામના લોકોને જાણ થઈ કે, આપણા ગામનની બહાર એક મહાન સાધુ આવ્યા છે ગામવાળા તે સાધુના દર્શન તથા સાધુમહારાજ ના પ્રવચન સાભંળવા આવવા લાગ્યા. મહારાજની વાણીથી લોકોમાં આંનદ થયો સવાર સાંજ ભીડ થવા લાગી. પેલા ગરીબ વાણિયા ને થયુ હું પણ તે સાધુના દર્શન માટે જાઉં. સાધુ ની જયા બેઠક હતી ત્યાં આવી મહારાજ ને નમન કરી દુર જઈ બેઠો સમય થતા ગામજનો સહુ સૌ પોતપોતાના ઘેર ગયા પરંતુ વાણિયો બેસી રહયો બપોરની વેળા થઇ મહારાજની નજર દુર બેઠેલા વાણિયા ઉપર પડી તેમણે ઇશારો કરી પાસે બોલાવ્યો વાણિયો નજીક આવી નમન કરી હાથ જોડી ને બેઠો સાધુ બોલ્યા ભાઇ સૌ ઘેર ગયા તમે કેમ બેસી રહયા છો વાણિયો બોલ્યો મહારાજ મારા જીવનમાં દુઃખ દુઃખને દુઃખ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી. ઘેર કોઈ કામ ના હોવાથી બેઠો છુ. મહારાજ ને દયા આવી તેમણે પોતાના તપના બળે સમાધિ ચઢાવીને વાણિયાનુ દુ:ખ જોયુ સમાધિમાંથી ઉતરીને મહારાજ બોલ્યા, બેટા, ખરેખર તારા જીવનમાં દુ:ખ છે પરંતુ બેટા હું તને મારા તપના બળે તારા જીવનમાં પાંચ વરસ સુખના આપવા માંગુ છુ બોલ તારે અત્યારે સુખ લેવુ છે કે ઘડપણમાં, વાણિયો બોલ્યો મહારાજ જો આપ દયા કરતા હોય તો પાંચ વરસ સુખ અત્યારે આપો કારણ દુ:ખ તો મે બહુ વેઠયુ હવે સુખ આપો પાછળ તો દુ:ખ વેઠી લઇશ સાધુ બોલ્યા જા આજથી તુ જે કરીશ તેમાં તુ સફળ થઈશ. આ સાભંળી વાણિયાની હોશ વધી, ઘેર આવી વધીઘટી ઘર વખરી બજારમાં વેચી તે પૈસાથી સામાન લઇ બજારમાં વેપાર કરવા બેઠો થોડી વારમાં લાવેલ સામાન વેચાઇ ગયો તે પૈસાથી બીજો સામાન લાવ્યો તે પણ વેચાઇ ગયો. આમ કરતા કરતા તેનો ધંધો જામી ગયો ટુંક સમયમાં ગામમાં મોટી દુકાન લીધી અને તેનો ધંધો અને સાખ વધવા લાગી, નવુ ઘર બનાવ્યુ. લગ્ન કર્યા. એક રાત્રે વાણિયાએ વિચાર કર્યો મહારાજના આશીર્વાદ થી મારા જીવનમાં દુ:ખ જેવુ રહયુ નથી. સવારે પેઢી ઉપર બેસતાની સાથે પોતાના મુનીમને જણાવ્યુ કે આપણા ગામમાં ગૌશાળા, ચબુતરો, પરબ, ઢોરોને પાણી પીવા માટે હવાડો, અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ આ કાર્યો ચાલુ કરાવો તેમજ આજુબાજુના ગામડાઓમાં અન્નક્ષેત્ર ચાલુ કર્યા. આમ વાણિયાએ ધર્મકાર્ય ચાલુ કરી દીધા વાણિયાને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખુટવાના નથી સમય ચાલ્યો જાય છે વાણિયા ના ઘેર દિકરાનો જન્મ થાય છે આમ સુખમાં પાંચ, વરસ પુરા થવા આવે છે એટલામા ત્યા ફરતા ફરતા પાંચ વરસ પહેલા આવેલ સાધુ ફરી થી એ ગામમાં આવ્યા લોકોને આ જાણ થવાથી તે સાધુના દર્શને આવવા લાગ્યા આ વાત જાણતા વાણિયો પોતાના પરિવાર સાથે મહારાજના દર્શન કરવા આવ્યો આવીમહારાજના ચરણોમાં માથુ નમાવી પગે લાગ્યો મહારાજે વાણિયાને ઓળખયો બોલ્યા કેમ ભાઈ મજામાં ને? વાણિયો બોલ્યો આપની કૃપાથી કોઇ ખોટ નથી અને હવે સુખના મારા પાંચ વરસ પુરા થવા આવ્યા છે આપની કૃપાથી મે જીવનના બધા સુખ ભોગવ્યા છે હવે દુ:ખ આવે તેની મને ચિંતા નથી. સાધુ બોલ્યા તમારી વાત સાચી છે હવે તમારા જીવનમાં દુ:ખની શરૂઆત થશે આટલુ બોલી મહારાજ શાંત થઇ વિચાર કરવા લાગ્યા કે આ વાણિયા એ પાંચ વર્ષ શુ કર્યુ લાવ સમાધિમાં જોઇ જોવુ વિચારી સમાધિ ચડાવી જોઈ લીધુ ત્યા વાણિયો બોલ્યો ભગવંત હવે હું દુ:ખ વેઠવા તૈયાર છું મહારાજ બોલ્યા અરે ગાંડાભાઈ તે આ પાંચ વરસો માં એટલા બધા પુણ્યકાર્યો કર્યા છે કે આ જીવનમાં તો દુ:ખ નહી આવે પણ તારી સાત પેઢીમાં પણ દુ:ખ નહી આવે તારા સત્કર્મથી તે તારા જીવનને બદલી નાખ્યુ છે

જીવન સાર

તેરા જીવન સે હે કર્મો સે નાતા

તુ હી અપના ભાગ્યવિધાતા

*(કરેલા કર્મો ની જીત થાય છે કર્મો સારા હશે તો પેઢીઑ તરી જાશે )*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગામમાં વાણિયો તેની પત્ની સાથે રહેતો હતો. એક દિવસે આ વાણિયાના ઘરમાં ચોર પેઠો. છાપરેથી તે સીધો તે સૂતા હતા તે પલંગ પાસે આવ્યો.

વાણિયો જાગી ગયો. તે ગભરાયો નહિ. પણ પોતાની પત્નીને ઉઠાડીને કહેવા લાગ્યો, ‘ઊઠ ઊઠ, ભગવાને આપણે ત્યાં જુવાનજોધ દીકરો મોકલી આપ્યો છે.’
આમ કહી તે ઊભો થઈને નાચવા લાગ્યો. ‘છોકરાને વહીવટ સોંપીને હવે આપણે શાંતિથી યાત્રા કરી શકીશું. આપણી ચિંતા ટળી ગઈ. આપણે દીકરાનું સ્વાગત કરવું જોઈએ. તું પાટલો લાવ. પૂજા કર અને આરતી ઉતાર.’

ચોર આ ચાલમાં લોભાઈ ગયો. એને થયું કે મફતમાં બધું મળતું હોય તો આનાથી રૂડું શું ?

પતિ-પત્ની આને શું નામ આપવું તે બાબતે હૂંસાતૂંસી અને ઘાંટાઘાંટ કરવા લાગ્યા.

પત્ની કહે, ‘કપૂરચંદ નામ આપો.’ જ્યારે પતિ કહે ‘નૂરમહંમદ નામ’
ઘાંટાઘાંટ અને બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા. તેમાં એક નૂરમહંમદ જમાદાર પણ આવ્યા. જમાદારને જોઈને વાણિયાએ કહ્યું, ‘જુઓને જમાદાર, ભગવાને અમને આટલો મોટો દીકરો આપ્યો છે.’

જમાદાર સમજી ગયા. ચોરને પકડ્યો.
વાણિયો કહે : ‘તમે સાચવજો, દીકરાને લઈ જાઓ અને તેને સારી રીતે રાખજો !’

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

प्लंबर
——
रसोई में नल से पानी रिस रहा था। मुझे लगा कहीं पानी बढ़ कर दीवारों तक न पहुंच जाए तो मैंने प्लंबर को बुला लिया। वो आया। मैं उसे काम करते देखता रहा।
उसने अपने थैले से एक रिंच निकाला। रिंच की डंडी टूटी हुई थी। मैं चुपचाप देखता रहा कि वो इस रिंच से कैसे काम करेगा। उसने पाइप से नल को अलग किया। पाइप का जो हिस्सा गल गया था, उसे काटना था। उसने फिर थैले में हाथ डाला और एक पतली-सी आरी उसने निकाली। आरी भी आधी टूटी हुई थी।
मैं मन ही मन सोच रहा था कि पता नहीं किसे बुला लिया हूं। इसके औजार ही ठीक नहीं तो फिर इससे क्या काम होगा।
वो धीरे-धीरे नाज़ुक हाथों से मुठ्टी में आरी पकड़ कर पाइप पर चला रहा था। उसके हाथ सधे हुए थे। कुछ मिनट तक आरी आगे-पीछे किया और पाइप के दो टुकड़े हो गए। उसने गले हिस्से को बाहर निकाला और बाकी हिस्से में नल को फिट कर दिया।
इस पूरे काम में उसे दस मिनट का समय लगा।
मैंने उसे पैसे दिए तो उसने कहा कि इतने पैसे नहीं बनते साहब। आप आधे दीजिए।
“क्यों भाई? पैसे भी कोई छोड़ता है क्या?”
“सर, हर काम के तय पैसे होते हैं। आप आज अधिक पैसे देंगे, मुझे अच्छा भी लगेगा, लेकिन मुझे हर जगह इतने पैसे नहीं मिलेंगे तो फिर तकलीफ होगी। हर चीज़ का रेट तय है। आप उतने ही पैसे दें जितना बनता है।“
संजय सिन्हा हैरान थे। धीरे से उन्होंने प्लंबर से कहा कि तुम नई आरी खरीद लेना, रिंच भी खरीद लेना। काम में आसानी होगी।
अब प्लंबर हंसा। “अरे नहीं सर, औजार तो काम में टूट ही जाते हैं। पर इससे काम नहीं रुकता।“
मैंने हैरानी के साथ उससे कहा कि अगर रिंच सही हो, आरी ठीक हो तो काम आसान नहीं हो जाएगा?
हो सकता है हो जाए। लेकिन सर, आप जिस ऑफिस में काम करते हैं वहां आप किस पेन से लिख रहे हैं उससे क्या फर्क पड़ता है? लिखना आना चाहिए। लिखना आएगा तो किसी भी पेन से आप लिख लेंगे। नहीं लिखना आएगा तो चाहे जैसी भी कलम हो, आप नहीं लिख पाएंगे। हुनर हाथ में है मशीन में नहीं। सर इसे तो टूल कहते हैं। इससे अधिक कुछ नहीं। जैसे आपके लिए कलम है, वैसे ही मेरे लिए ये टूल। ये थोड़े टूट गए हैं, लेकिन काम आ रहे हैं। नया लूंगा फिर यही हिस्सा टूटेगा। जब से ये टूटा है इसमें टूटने को कुछ बचा ही नहीं। अब काम आराम से चल रहा है।
मैं चुप था। दिन-भर की मेहनत में हज़ार-पांच सौ कमाने वाले के चेहरे पर संतोष की जो लकीर मैं देख रहा था, वो सचमुच हैरान करने वाला था। मुझे लग रहा था कि हम सारा दिन पैसों के पीछे भागते हैं। पर जब मेहनत और ईमानदारी का टूल आपके पास हो तो असल में बहुत पैसों की ज़रूरत ही नहीं रह जाती।
हमें बहुत से लोगों से सीखना है। ये लोग स्कूल में नहीं पढ़ाते। ये ज़िंदगी की यात्रा में कहीं भी किसी भी समय मिल जाते हैं। ज़रूरत होती है ऐसे लोगों को पहचानने की। इनसे सीखने की। झुक कर इनकी सोच को सलाम करने की।
मैंने कुछ कहा नहीं। प्लंबर से पूछा कि चाय तो पियोगे? उसने कहा, नहीं सर। बहुत काम है। कई घरों में पानी रिस रहा है। उन्हें ठीक करना है। सर, पानी बर्बाद न हो, इसका हमें हम सबको ध्यान रखना है।
वो चला गया। मैं बहुत देर तक सोचता रहा। काश! हम सब प्लंबर होते !!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

आख़री काम


आख़री काम💐💐

एक बूढ़ा कारपेंटर अपने काम के लिए काफी जाना जाता था , उसके बनाये लकड़ी के घर दूर -दूर तक प्रसिद्द थे . पर अब बूढा हो जाने के कारण उसने सोचा कि बाकी की ज़िन्दगी आराम से गुजारी जाए और वह अगले दिन सुबह-सुबह अपने मालिक के पास पहुंचा और बोला , ” ठेकेदार साहब , मैंने बरसों आपकी सेवा की है पर अब मैं बाकी का समय आराम से पूजा-पाठ में बिताना चाहता हूँ , कृपया मुझे काम छोड़ने की अनुमति दें . “
ठेकेदार कारपेंटर को बहुत मानता था , इसलिए उसे ये सुनकर थोडा दुःख हुआ पर वो कारपेंटर को निराश नहीं करना चाहता था , उसने कहा , ” आप यहाँ के सबसे अनुभवी व्यक्ति हैं , आपकी कमी यहाँ कोई नहीं पूरी कर पायेगा लेकिन मैं आपसे निवेदन करता हूँ कि जाने से पहले एक आखिरी काम करते जाइये .”
“जी , क्या काम करना है ?” , कारपेंटर ने पूछा l

“मैं चाहता हूँ कि आप जाते -जाते हमारे लिए एक और लकड़ी का घर तैयार कर दीजिये .” , ठेकेदार घर बनाने के लिए ज़रूरी पैसे देते हुए बोला .
कारपेंटर इस काम के लिए तैयार हो गया . उसने अगले दिन से ही घर बनाना शुरू कर दिया , पर ये जान कर कि ये उसका आखिरी काम है और इसके बाद उसे और कुछ नहीं करना होगा वो थोड़ा ढीला पड़ गया . पहले जहाँ वह बड़ी सावधानी से लकड़ियाँ चुनता और काटता था अब बस काम चालाऊ तरीके से ये सब करने लगा . कुछ एक हफ्तों में घर तैयार हो गया और वो ठेकेदार के पास पहुंचा , ” ठेकेदार साहब , मैंने घर तैयार कर लिया है , अब तो मैं काम छोड़ कर जा सकता हूँ ?”
ठेकेदार बोला ” हाँ , आप बिलकुल जा सकते हैं लेकिन अब आपको अपने पुराने छोटे से घर में जाने की ज़रुरत नहीं है , क्योंकि इस बार जो घर आपने बनाया है वो आपकी बरसों की मेहनत का इनाम है; जाइये अपने परिवार के साथ उसमे खुशहाली से रहिये  !”.!”.
कारपेंटर यह सुनकर स्तब्ध रह गया , वह मन ही मन सोचने लगा , “कहाँ मैंने दूसरों के लिए एक से बढ़ कर एक घर बनाये और अपने घर को ही इतने घटिया तरीके से बना बैठा …क़ाश मैंने ये घर भी बाकी घरों की तरह ही बनाया होता .”
आपका कौन सा काम किस तरह आपको affect कर सकता है ये बताना मुश्किल है. ये भी समझने की ज़रुरत है कि हमारा काम हमारी पहचान बना भी सकता है और बिगाड़ भी सकता है. इसलिए हमारी कोशिश होनी चाहिए कि हम हर एक काम अपनी best of abilities के साथ करें फिर चाहे वो हमारा आखिरी काम ही क्यों न हो!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ईमानदारी का फल


ईमानदारी का फल💐💐

बहुत समय पहले की बात है, नयासर के राजा को कोई संतान नहीं थी। राजा ने फैसला किया कि वह अपने राज्य के किसी बच्चे को ही अपना उत्तराधिकारी चुनेगा।
इसी इरादे से एक दिन सभी बच्चों को बुलाया गया। राजा ने घोषणा की कि वह वह वहां मौजूद बच्चों में से ही किसी को अपना उत्तराधिकारी चुनेगा।

उसके बाद उसने सभी बच्चों के बीच एक छोटी सी थैली बंटवा दी…. और कहा,

“प्यारे बच्चों, आप सभी को जो थैली दी गयी है उसमे अलग-अलग पौधों के बीज हैं। हर बच्चे को सिर्फ एक ही बीज दिया गया है…

आपको इसे अपने घर ले जाकर एक गमले में लगाना है। 6 महीने बाद हम फिर यहाँ इकठ्ठा होंगे और उस समय मैं फैसला करूँगा कि मेरे बाद नयासर का अगला शासक कौन होगा?

उन्ही लड़कों में गुरु नाम का भी एक लड़का था, बाकी बच्चों की तरह वह भी बीज लेकर ख़ुशी-ख़ुशी अपने घर वापस पहुँच गया।

माँ की मदद से उसने एक गमला चुना और उसमे और अच्छे से उसकी देखभाल करता।

दिन बीतने लगे, पर हफ्ते-दो हफ्ते बाद भी गुरु के गमले में पौधे का कोई नामोनिशान नहीं था।

वहीँ अब आस-पास के कुछ बच्चों के गमलों में उपज दिखने लगी थी।

गुरु ने सोचा कि हो सकता है उसका बीज कुछ अलग हो… और कुछ दिनों बाद उसमे से कुछ निकले।

और ऐसा सोच कर वह पूरी लगन से गमले की देखभाल करता रहा,पर तीन महीने बीत जाने पर भी उसका गमला खाली था।

वहीं दूसरी ओर बाकी बच्चों के गमलों में अच्छे-खासे पौधे उग गए थे।कुछ में तो फल-फूल भी दिखाई देने लगे थे।

गुरु का खाली गमला देख सभी उसका मजाक बनाते…और उस पर हँसते… यहाँ तक की कुछ बड़े बुजुर्ग भी उसे बेकार में मेहनत करने से मना करते।

पर बावजूद इसके गुरु ने हार नहीं मानी, और लगातार गमले की देखभाल करता रहा।

देखते-देखते 6 महीने भी बीत गए और राजा के सामने अपना गमला ले जाने का दिन आ गया।

गुरु चिंतित था क्योंकि अभी भी उसे गमले में कुछ नहीं निकला था, वह मन ही मन सोचने लगा-

अगर मैं ऐसे ही राजा के सामने चला गया तो सब लोग मुझ पर कितना हँसेंगे… और कहीं राजा भी मुझसे नाराज हो गया और सजा देदी तो…किसी को यकीन नहीं होगा कि मैं बीज में रोज पानी डालता था…।
सब मुझे कितना आलसी समझेंगे!

माँ गुरु की परेशानी समझ रही थी, उसने गुरु की आँखों में आँखें डाल कर कहा-

“नतीजा जो कुछ भी हो, तुम्हे राजा को उसका दिया हुआ बीज लौटाना ही चाहिए।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

पति मुस्कुराता हुआ अपने मोबाइल पर फटाफट उँगलियां दौड़ा रहा था! उसकी पत्नी बहुत देर से उसके पास बैठी खामोशी से देख रही थी, जो उसकी रोज़ की आदत हो गई थी और जब भी कोई बात अपने पति से करती तो जवाब ‘हाँ’ ‘हूँ’ में ही होता या नपे-तुले शब्दों में!

“किससे चैटिंग कर रहे हो?”

“फेसबुक फ्रेंड से।”

“मिले हो कभी अपने इस फ़्रेण्ड से?”

“नहीं”

“फिर भी इतने मुस्कुराते हुए चैटिंग करते हो?”

“और क्या करूँ बताओ?”

“कुछ नहीं, फेसबुक पे आपकी महिला मित्र भी बहुत -सी होंगी ना?”

“हूँ”

उँगलियों को हल्का -सा विराम दे मुस्कुराते हुए पति ने हुंकार भरी!

“उनसे भी यूहीं मुस्कुराते हुए चैटिंग करते हो, क्या आप सभी को भली-भांति जानते हो?”

पत्नी ने मासूमियत भरा प्रश्न पर प्रश्न किया!

“भली-भांति तो नहीं मगर रोजाना चैटिंग होते-होते बहुत कुछ हम आपस में एक दूसरे को जानने लगते हैं और बातें ऐसी होने लगती हैं कि मानो बरसों से जानते हो और मुस्कुराहट होठों पे आ ही जाती है, अपने -से लगने लग जाते हैं फिर ये!”

“हूँ और पास बैठे पराये -से!” पत्नी हुंकार सी भरने के बाद बुदबुदाई!

“अभी मजे़दार टॉपिक चल रहा है हमारे ग्रुप में! अरे, अभी तुमने क्या कहा था, ध्यान नहीं दे पाया! बोलो ना फिर से, अरे, यार किस सोच डूब गईं।”

पति मुस्कुराता हुआ तेज़ी से मोबाइल पर अपनी उँगलियाँ चलाता। हुआ एक नज़र पत्नी पे डाल बोला!

“किसी सोच में नहीं! सुनो, बस मेरी एक इच्छा पूरी करोगो?”

पत्नी टकटकी लगाए बोली!

“क्या अब तक तुम्हारी कोई अधूरी इच्छा रखी है मैंने? खैर, बोलो क्या चाहिए?”

“मेरा मतलब ये नहीं था, मेरी हर इच्छाएँ आपने पूरी की हैं मगर ये बहुत ही अहम है!”

“ऐसी बात तो बोलो क्या इच्छा?”

“एंड्रॉयड मोबाइल”

“मोबाइल! बस इनती- सी बात, ओके डन! मगर क्या करोगी बताना चाहोगी?” पति चोंक कर बोला!

पत्नी ने भीगी पलकों से प्रत्युत्तर दिया! “और कुछ नहीं, चैटिंग के ज़रिये आप मुझसे भी खुलकर बातें तो करोगे!”