Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આશિર્વાદ
=======
અઢીસો ઘરની વસ્તી ધરાવતા એ નાનકડા ગામમાં સુનિલનો પરિવાર રહે છે.ગામની બાજુમાંથી પસાર થતા પાકા રસ્તા પર હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે. ધર્મશાળા સહિતના મંદિર પરિસરમાં છેવાડે ભવાનીશંકર બાપુનું રહેઠાણ છે.બાળ બ્રહ્મચારી ભવાનીશંકર બાપુ હનુમાનજી દાદાની સેવા પૂજા કરે છે.
આ મંદિરની બાજુના ખેતરમાં સુનિલના પિતાજી મોહનભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ભાગિયા તરીકે કામ કરે છે.ખેતીની સારી રીતે માવજત કરવા સુનિલનો પરિવાર ખેતર માલિકની નાનકડી ઓરડીમાં જ વસવાટ કરે છે.સુનિલ નવમા ધોરણમાં હતો ત્યારથી જ આ ખેતરમાં વસવાટ હતો.
મંદિર સાવ નજીક હોવાથી સુનિલની મંદિરે આવ જા વધી ગઈ.આમેય શહેરમાં અભ્યાસ માટે દરરોજ જવા માટે અહીંથી જ બસ કે અન્ય પ્રાઈવેટ વાહનમાં બેસવાનું થતું હતું.સુનિલનો ભવાનીશંકર બાપુ સાથે પરિચય વધતો ગયો. રજાના દિવસોમાં તો દાદાનું મંદિર જ સુનિલનું રહેઠાણ બની ગયું.હનુમાન ચાલીસા ક્યારે કંઠસ્થ થઈ ગઈ એય સુનિલને ખબર ના રહી.શનિ અને મંગળવારે સુંદરકાંડ અને બાળકાંડના પાઠ ભવાનીશંકર બાપુ સુનિલ પાસે કરાવવા લાગ્યા.સુનિલ ધાર્મિકતાના રંગે ખરા અર્થમાં રંગાઈ ગયો.
આમેય ભવાનીશંકર બાપુનો પ્રેમ કોઈ પણ વ્યક્તિને ભાવવિભોર કરી દેનાર હતો.એમની ભક્તિથી સૌ કોઈ પ્રભાવિત હતાં.ગામલોકોમાં ધીમે ધીમે ગણગણાટ થવા લાગ્યો,’આ બાપુ છોકરાનું છપ્પર ફાડી નાખશે એ નક્કી.’
સુનિલે અગિયારમું ધોરણ પાસ કર્યું ત્યાં જ અણધારી ઘટના બની ગઈ.સુનિલના પિતાજી મોહનભાઈ ખેતીના પાકને વધારે પડતા છાંયડાથી બચાવવા ખેતરના શેઢે ઉભેલ ઘટાદાર લીંમડાનું ઝાડ થોડું હળવું કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસ્યો.મોહનભાઈ ઝાડ પરથી નીચે પટકાયા.બન્ને પગે ગંભીર ઈજા થઈ.દવાખાને તાત્કાલિક સારવાર મળવા છતાંય એક પગ ઘુંટણમાંથી કપાવ્યે છૂટકો થયો.સુખ અને સંતોષથી ચાલતો પરિવાર થોડા સમયમાં રસ્તા પર આવી ગયો.થોડી બચત,ખેતીની ચાલુ સાલની આવક અને સુનિલની માતા હેતલબેનનાં થોડાં ઘણાં ઘરેણાં સારવારમાં ખર્ચાઈ ગયાં.
એકબાજુ અભ્યાસ અને બીજી બાજુ ખેતીની સીઝન!ક્યારેય કામ નહીં કરેલ સુનિલ હેતલબેનને મદદકર્તા બન્યો અને જેમતેમ સીઝન પુરી કરાવી.મોહનભાઈ તો પથારીવશ થઈ ગયા.સુનિલ સાવ હતાશ થઈ ગયો. ભવાનીશંકર બાપુએ સુનિલને ખુબ સાંત્વના આપતાં કહ્યું,”બેટા સુનિલ! આ બધાં કર્મનાં લેખાંજોખાં છે.નસીબમાં કર્મને આધિન જે ભોગવવાનું છે એ માનવીએ ભોગવવું જ પડે છે.તું હતાશ ના થઈશ. તારુ ભવિષ્ય ખુબ ઉજળું છે.આ હનુમાનજી દાદા સૌ સારાં વાનાં કરશે.”
એકદમ વિકટ પરિસ્થિતિમાં બારમા ધોરણમાં અઠ્ઠાસી ટકા લાવનાર સુનિલ ખુશ તો હતો પરંતુ પિતાજીની પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ તેને વિહવળ બનાવી રહી હતી.એનું પસંદગીનું ક્ષેત્ર કોમ્પ્યુટર સાયન્સ હતું.એમાં એણે ફોર્મ પણ ભરી દીધું હતું.પ્રવેશ તો પહેલા રાઉન્ડમાં જ મળી જશે એય નક્કી હતું પરંતુ એ માટેના ખર્ચનો બંદોબસ્ત કેવી રીતે કરવો?મામાના ઘરની પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે થોડી આશા રાખી શકાય! કાકા કુટુંબમાં પણ સુનિલ અને હેતલબેને પ્રયાસ કરી જોયો પરંતુ બધેથી નકારમાં જ જવાબ મળ્યો.
જ્યાં ખેતીમાં ભાગ રાખ્યો હતો ત્યાં પણ હેતલબેને વિનંતી કરી જોઈ પરંતુ હાય રે કિસ્મત! બધે ના જ સાંભળવા મળતી હતી.સગા પિતરાઈને કિશોર વયના સુનિલે કરગરીને કહ્યું,”મોટાભાઈ! ખાલી ચાળીસ હજારનો ત્રણ ચાર મહિના માટે ટેકો કરો.શિક્ષણ લોન લઈને તમને પરત કરી દઈશ.”- એય યેનકેન પ્રકારનાં બહાનાં બતાવીને છુટી પડ્યો.કદાચ સૌને એમ જ હતું કે સાવ હાથપગ પર આવી ગયેલ આ પરિવાર કઈ રીતે દેવું પુરુ કરશે?એટલે જ કોઈ ટેકો કરવા તૈયાર નહોતું.
સત્તર વર્ષની ઉંમરે સુનિલને જીંદગી સમજાઈ ગઈ.ભવાનીશંકર બાપુના આશિર્વાદે પણ એને ઘડીભર ગડમથલમાં નાખી દીધો.મન મક્કમ કરીને એણે કંઈક વિચારી લીધું.સાંજના સમયે એ ઉપડ્યો હનુમાનજી દાદાના મંદિરે. દાદાની પ્રતિમા સામે પુરા અગિયાર વખત હનુમાન ચાલીસાના પાઠ કરીને બાપુ પાસે બેઠો.છેલ્લા મહિનાઓમાં તો પિતાજીની સેવા ચાકરી,ખેતીકામમાં મદદ અને અભ્યાસના ત્રેવડા ભાર તળે દબાયેલ સુનિલ મંદિરે લાંબી હાજરી આપી શક્યો નહોતો.એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં.એ ઘડીભર બાપુને જોઈ રહ્યો.છેવટે બાપુ આગળ મસ્તક નમાવીને બોલ્યો,”બાપુ! એક નિર્ણય કરીને આવ્યો છું.કાલ સવારે જ ઘર છોડીને નિકળવું છે.ગમે તેમ કરીને મારે મારો અભ્યાસ પુરો કરવો છે.પિતાજીની પરિસ્થિતિ અને માની મમતા મને અહીં રહીને અભ્યાસ પુરો કરવા નહીં દે એની મને ખાત્રી છે.મારી મમ્મી જેમતેમ કરીને પાંચ વર્ષ ઘરનું પુરુ કરી નાખશે.હું મારાં માબાપને કાયમ ખુશહાલ જોવા માગું છું.અત્યારે તો બધેથી આર્થિક મદદ માટે જાકારો મળ્યો છે.મારી મમ્મી મને કઈ આવકથી આગળ ભણાવી શકે?હું શહેરમાં જઈને ગમે તે પાર્ટ ટાઇમ મહેનત કરીને મારો અભ્યાસ પુરો કરીને જ રહીશ.બસ,મને આશિર્વાદ આપો બાપુ! તમારા આશિર્વાદ મને નવું જોમ પુરુ પાડશે.”
ભવાનીશંકર બાપુ સુનિલને ઘડીભર જોઈ રહ્યા.એમને સુનિલના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાયો.તેઓ બોલ્યા,”બેટા સુનિલ!તારો મનોરથ દાદા જરૂર પુરો કરશે.તું થોડો પણ મુંઝાય તો દાદાને યાદ કરી લેજે.મારા તને અંતરના આશિર્વાદ છે કે, તું સો ટકા સફળતાને વરીશ.કાલે નિકળતી વખતે એક હજાર રૂપિયા મારી પાસેથી ટેકારૂપે લેતો જજે.”
સુનિલ ગળગળો થઈ ગયો.બાપુએ સુનિલના માથા પર હાથ મુક્યો અને એની આંખમાં આવેલ આંસુઓને લુંછી નાખ્યાં.
સુનિલે ત્યાં બેસીને જ તેની મમ્મીને સંબોધીને એક ચિઠ્ઠી લખી.”વહાલાં મમ્મી! માની મમતા કેટલી હોય એ તો વર્ણનનો વિષય નથી.એ તો અનુભૂતિનો વિષય છે.એ ઋણને પુરુ કરવાની તો મારી તાકાત નથી,છતાંય પ્રયત્ન તો કરી શકું ને? મારા પપ્પા ઉપર અણધાર્યી વિપત આવી પડી છે.એમની સામે જોવાની પણ હું હિમ્મત કરી શકતો નથી.બસ,હવે પાંચ વર્ષ ગમે તેમ કરીને ઘરનો ભાર ઉપાડી લેજો. હું પાંચ વર્ષમાં ગમે તે ભોગે મારો અભ્યાસ પુરો કરીને પાછો આવી જઈશ.હનુમાનજી દાદાની કૃપા અને ભવાનીશંકર બાપુના આશિર્વાદ મને સફળતા અપાવશે જ. તમારા અને મારા પપ્પાના આશિર્વાદ તો હમેશાં મારી સાથે જ છે.મારી પાંચ વર્ષ સુધી કોઈ ચિંતા ના કરતાં.”
સાંજે જમીને સુનિલે પોતાની બેગમાં બે જોડી કપડાં અને સર્ટીફીકેટ ભરી દીધાં.આખી રાત એને ઉંઘ ના આવી. અડધી રાત્રે ઉભા થઈને એણે ઉંઘતાં માબાપના ચરણસ્પર્શ કર્યા.સવારે નાહી ધોઈને સુનિલ તૈયાર થયો.હેતલબેન જ્યારે નવેક વાગ્યે ગામમાં છાશ માટે ગયાં ત્યારે સુનિલે ઈષ્ટદેવના નાનકડા મંદિરીયે ચિઠ્ઠી મુકીને ઈષ્ટદેવના આશિર્વાદ લઈ ચાલતી પકડી.બાપુ પાસેથી હજાર રૂપિયાની મૂડી લઈને સુનિલ બસમાં બેસી ગયો.જે શહેરમાં એને એડમિશન મળવાનું હતું ત્યાં પહોંચી ગયો.
હેતલબેને ઘણી શોધખોળ કરી પરંતુ સુનિલની કોઈ ભાળ ના મળી.આખરે તેઓ ઈષ્ટદેવને વિનંતી કરવા બેઠાં ત્યાંજ તેમની નજર ચિઠ્ઠી પર પડી.સાત ચોપડી ભણેલ હેતલબેન ચિઠ્ઠીનું એક એક વાક્ય વાંચતાં ગયાં તેમ તેમ તેમની આંખો ઉભરાતી ગઈ.ઉભાં થઈને ચિઠ્ઠી મોહનભાઈને વાંચવા આપી.ઉભરાતી આંખે બન્ને પતિ પત્નિ એકબીજાને જોવા લાગ્યાં.બન્નેને બોલવાના હોશકોશ તો ક્યાં હતા પરંતુ મોહનભાઈ કઠણ કાળજું કરીને બોલ્યા,” જ્યાં સગાં સબંધીઓ જ છુટી પડ્યાં ત્યાં અજાણી જગ્યાએ કોણ મદદ કરશે દિકરાને? “
શહેરમાં આવીને સુનિલે નોકરીની શોધખોળ આદરી.ઘણા બધા ઠેકાણે એણે પોતાની પરિસ્થિતિ વર્ણવી પરંતુ પાર્ટ ટાઇમ નોકરી માટે કોઈ તૈયાર ના થયું. રઝળપાટમાં બે દિવસ વીતી ગયા.બન્ને દિવસ બસસ્ટેશનમાં રાત્રી વિતાવી.નાકામ પ્રયત્નોના અંતે સુનિલે હાઈવે હોટલો તરફ નજર દોડાવી.ત્રીજો દિવસ પણ વીતી ગયો પરંતુ ક્યાંય મેળ ના ખાધો. રાત્રીના દશેક વાગ્યા હતા.એક હોટલનું બોર્ડ દેવાયું, “બજરંગ હોટલ”
બોર્ડ પર દોરેલ બજરંગબલીના ફોટોને પગે લાગીને સુનિલ હોટલનાં પગથિયાં ચડ્યો.પ્રમાણમાં માપસરની હોટલના માલિક જ મેનેજરની ખુરશીમાં બેઠા હતા.સુનિલે હકીકત કહી સંભળાવી પરંતુ મેનેજરે નકારમાં માથું હલાવતાં કહ્યું,”ભાઈ! ખાસ કમાણી નથી એટલે વધારે વેઈટરની જરૂર નથી.”
સુનિલ નિરાશ થઈને બોલ્યો,”શહેરથી બહું દૂર આવી ગયો છું.આજની રાત અહીં ઉંઘવા દો તો તમારી મહેરબાની.” મેનેજર ઘડીભર સુનિલને જોઈ રહ્યો અને પછી બોલ્યો,”રસોડાના પાછળના ભાગમાં આજની રાત પડ્યા રહો. ત્યાં ખાટલો પણ પડ્યો છે.ન્હાવું ધોવું હોય તો પાણીનો નળ પણ છે.”
ત્રણ ત્રણ દિવસથી ન્હાયા વગરના સુનિલે પ્રથમ કામ ન્હાવાનું કર્યું.નાહીને તરત જ સુનિલ હનુમાન ચાલીસા બોલવા લાગ્યો.હોટલ માલિક મનોજભાઈએ સુનિલને રાત રોકાવાની પરવાનગી તો આપી હતી પરંતુ અજાણ્યા યુવક પ્રત્યે એમના મનમાં થોડો શક હતો એટલે તેઓ પાછળ સુનિલને જોવા આવ્યા.ખાટલાની બાજુમાં નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા સુનિલને ઘડીભર જોઈ રહ્યા મનોજભાઈ. પાઠ પુરો થયો પરંતુ સુનિલ ફરીવાર બોલવા લાગ્યો.
બરાબર અડધા કલાકે હોટલ માલિક મનોજભાઈ સુનિલને ફરીથી જોવા આવ્યા ત્યારે સુનિલ અગિયારમી વખત હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો .પાઠ પુરો થતાં જ મનોજભાઈ બોલ્યા,”હનુમાનજીનો ભક્ત લાગે છે! કેટલા પાઠ કર્યા યુવાન?”
સુનિલ બોલ્યો,”મારુ નામ સુનિલ છે સાહેબ. મેં અગિયાર વખત પાઠ કર્યા સાહેબ.” એકવાર બેધ્યાનપણે સાંભળેલી હકીકત મનોજભાઈએ સુનિલ પાસેથી ફરીવાર સાંભળી.એમણે સુનિલના ખભે હાથ મુકીને કહ્યું,”તારા પર ભરોસો કરૂ છું સુનિલ. હું પણ દાદાનો ભક્ત છું.મારૂ નામ મનોજભાઈ છે. તારી નોકરી પાક્કી.આજથી આ તારૂ નિવાસ્થાન.હોટલ તો એટલી બધી કમાણીવાળી નથી છતાંય વરસે હું તને પચાસેક હજારની મદદ કરી શકીશ. બે ટાઈમ જમવાનું પણ અહીં જ.મારે બે બાળકો છે દિકરો અને દિકરી.એમને શનિ રવિના દિવસે અંગ્રેજી ભાષાનું ટ્યુશન લેવાની જવાબદારી તારી. તને અભ્યાસ પુરો કર્યા પછી નોકરી મળી જાય એવી દાદાને પ્રાર્થના.”
સુનિલ મનોજભાઈના પગે પઙી ગયો.એની આંખમાં ખુશીનાં આંસું હતાં. મનોજભાઈએ એને ઉભો કર્યો.એક અઠવાડિયામાં તો મનોજભાઈની રહી સહી શંકા પણ દુર થઈ ગઈ.એમણે સુનિલને પોતાના ઘેર લઈ જઈને એમનાં બાળકોનું ટ્યુશન પણ શરુ કરાવી દીધું. મનોજભાઈએ એક બીજી પણ નોંધ લીધી.સુનિલનાં હોટલમાં પગલાં પડ્યા પછી હોટલની આવકમાં કમાણી લગભગ દશેક ટકા જેટલી વધી ગઈ હતી.
જોતજોતામાં સુનિલની પાંચ વર્ષની કોલેજ પુરી થવા આવી. કોલેજની ફીથી લઈને કપડાં લતાં વગેરે મનોજભાઈએ હસતા મોંઢે પુરાં પાડ્યાં.સુનિલનાં વાણી વર્તને મનોજભાઈના હ્રદયમાં એક અજીબ લાગણી પેદા કરી હતી.મનોજભાઈનાં ધર્મપત્નિ તો સુનિલને સગા દિકરાની જેમ રાખતાં હતાં તો તેમનાં બાળકો તો સુનિલને મોટાભાઈ કહીને જ બોલાવતાં હતાં.ક્યારેક મનોજભાઈના પરિવાર આગળ સુનિલ લાગણીમય બનીને કહે કે, “આ ઋણ હું ક્યારે ઉતારીશ? ” ત્યારે મનોજભાઈના મોંઢે એક જ વાક્ય હોય, “બેટા સુનિલ! ઋણ તો તેં ઉતારી જ દીધું છે.પંદર પંદર વર્ષથી ચાલતી હોટલની કમાણી તારાં પગલાં પડ્યા પછી પાંચ જ વર્ષમાં બેવડાઈ ગઈ છે.”
પોતાનાં પગલાં પડ્યાની વાત સાંભળીને સુનિલ મનોમન દ્રવી ઉઠતો અને વિચારતો કે,’પગલાં તો મારાં મારા ઘેર પણ પડેલ હતાં છતાંય મારા પપ્પાએ પગ ગુમાવવો પડ્યો! ‘ વળી આત્મા પોકારી ઉઠતો, ‘કર્મનાં બંધન આડાં આવીને ઉભાં રહે છે એ કેમ ભુલી જાય છે સુનિલ!’
સુનિલને અભ્યાસ પુરો થવાની કોઈ ચિંતા નહોતી તેથી તેનું મન ઘણી વખત માબાપને મળવા માટે પોકાર કરી ઉઠતું પરંતુ આત્મા ના પાડીને ઉભો રહેતો અને કહેતો, “સુનિલ! તું માબાપનાં સુખ માટે સ્વપ્ન પૂર્ણ કરવા આવ્યો છે.પહેલાં તારુ લક્ષ પુરુ કર. પછી તારે માબાપ સાથે તો કાયમ રહેવાનું જ છે ને! ‘
પાંચ વર્ષની કોલેજમાં સુનિલને એ ભલો ને એનું કામ ભલું.આમેય એની પાસે વધારાનો સમય પણ ક્યાં હતો?સવારે નવ વાગ્યા સુધી હોમવર્ક,પાંચ વાગ્યા સુધી કોલેજ ને પાંચથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી હોટલમાં વેઈટરનો રોલ ભજવવાનો.શનિ,રવિ મનોજભાઈનાં બાળકોનું ટ્યુશન.કોલેજમાંય ફ્રી સમયમાં લાઈબ્રેરી એ જ એની સહેલી!
હા,લાઈબ્રેરીમાં સુનિલને એના જેવી જ સમદુ:ખી,એના ક્લાસની જ યુવતિ સુનિતા લગભગ દરરોજ જોવા મળતી પરંતુ એની સાથેય સુનિલને ક્યાં લાંબો પરિચય હતો! સુનિલ એને નામથી જરૂર ઓળખતો હતો.એક દિવસ લાઈબ્રેરીમાં સુનિતાએ કોલેજના મોટાભાગના સ્ટુડન્ટ પ્રવાસમાં ગયેલ હતા ત્યારે સુનિલને પુછ્યું હતું,”સુનિલ! તમે પ્રવાસમાં કેમ નથી ગયા? ” એ વખતે સુનિલે કહ્યું હતું કે, “સુનિતા! સાચું કહું તો હું એકદમ ગરીબ વ્યક્તિ છું.એક ભગવાન જેવા માનવીની મદદથી હું અભ્યાસ કરી રહ્યો છું.એવા સંજોગોમાં હું વધારાનો ખર્ચ કઈ રીતે કરી શકું?”
એ વખતે સુનિતા બોલી હતી,”તમે મારી મજાક તો નથી કરતા ને સુનિલ? ગરીબ પરિવારમાંથી તો હું આવું છું સુનિલ અને આ બાબતની ઘણા બધા સહાધ્યાયીઓને ખબર છે.”
“સોરી સુનિતા! તમને માન્યામાં નહીં આવતું હોય પરંતુ હું ખરેખર ગરીબ પરિવારમાંથી આવું છું.”-સુનિલે સ્પષ્ટતા કરી હતી પરંતુ સુનિતાના ગળે વાત ઉતરી નહોતી એ સુનિલ અનુભવી રહ્યો હતો.
પાંચમા વર્ષની એક્ઝામ પુરી થયાના બીજા જ દિવસે પાંચેક કંપનીઓનું કોલેજમાં જોબ પ્લેસમેન્ટ ગોઠવાયું.કાયમ ટોપ ટેનમાં રહેતા સુનિલને મલ્ટીનેશન કંપનીમાં વાર્ષિક છ લાખનું પ્લેસમેન્ટ મળ્યું.એ જ કંપનીમાં સુનિતાને પણ સુનિલ જેટલા જ વાર્ષિક પગારનું પ્લેસમેન્ટ મળી ગયું.બન્નેએ એકબીજાને પ્રથમવાર હાથ મિલાવીને અભિનંદન પાઠવ્યા.
સુનિલના આનંદનો કોઈ પાર નહોતો.એણે પાકીટમાં રાખેલ માબાપની તસવીરને અશ્રુઓથી અભિષેક કરીને વંદન કર્યા. એ મનોમન બોલ્યો,’મમ્મી! પપ્પા! તમારા દિકરાએ તમારા સુખનું સ્વપ્ન આજે પુરુ કર્યું છે.’
સુનિલ ઝડપભેર હોટલ પર આવ્યો ને મનોજભાઈને પગે લાગીને ખુશીના સમાચાર આપતાં બોલ્યો,”મારે આજે જ મમ્મી પપ્પાને મળવા ઘેર જાવું છે.”
“ના સુનિલ! થોડો સમય ખમી જા. તારો પહેલો પગાર આવે ત્યારે જ જજે.હું અને મારો પરિવાર પણ એ વખતે સાથે આવશું. એ વખતે દાદાનાં દર્શન અને બાપુના ચરણોમાં રૂપિયા મુકીને આશિર્વાદ લઈશું.તારાં ભાગ્યશાળી માબાપનાં એ વખતે હું દર્શન કરીશ સુનિલ.”
સુનિલ ઘડીભર મનોજભાઈને જોતો જ રહ્યો.એની આંખો આંસુઓથી છલકાઈ ઉઠી. એ મનોજભાઈને ભેટી પડ્યો અને બોલ્યો,”હું કેટલો ભાગ્યશાળી છું કે મારે બે બે માબાપની છત્રછાયા છે. “
પાંચ વર્ષ તો જાણે પળવારમાં વીતી ગયાં હતાં પરંતુ એક મહિનો તો એક યુગ જેટલો લાગ્યો સુનિલને.સુનિલને કંપનીમાં પાંચ પાંચ વર્ષથી ઓળખતી સુનિતાનો સહવાસ જરૂર મળ્યો હતો એટલે ફુરસદના સમયે થોડી વાતો કરીને સમય વિતાવતો હતો પરંતુ માબાપના ચહેરા તેની નજર સામેથી બિલકુલ ખસતા નહોતા.
આજે પહેલી તારીખને શુક્રવાર છે.સુનિલનો પહેલો પગાર આવી ગયો છે.શનિવારે કંપનીમાં રજા છે.શનિવારે સવારે આઠ વાગ્યે મનોજભાઈના પરિવાર સાથે વતનમાં જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે.મનોજભાઈની ના છતાં સુનિલ વેઈટરનો ગણવેશ પહેરીને ભોજન પીરસી રહ્યો છે.સાંજના સાડા આઠ વાગ્યે હોટલ આગળ એક રીક્ષા આવીને ઉભી રહી.રીક્ષામાંથી ચાર જણ નીચે ઉતર્યાં. હા, એ સુનિતા,એનો નાનો ભાઈ અને એનાં માબાપ હતાં.
સુનિતા હોટલમાં પ્રવેશી એ સાથે જ એની નજર સુનિલ પર પડી.એ ઘડીભર અટકી ગઈ અને થોડી ઝંખવાઈ ગઈ.એના માન્યામાં નહોતું આવતું. એ હજીય સુનિલ ગરીબ છે એ માનવા તૈયાર નહોતી પરંતુ અત્યારે એ સુનિલને નજરોનજર વેઈટરના વેશમાં જોઈ રહી હતી.એના મનમાં બીજો તરંગ ઉઠ્યો. આ હોટલ સુનિલની તો નહી હોય ને!
એણે સુનિલ પાસે આવીને કહ્યું, “સુનિલ! આ હોટલ તમારી છે? “
સુનિલ સુનિતાનો ભાવ સમજી ગયો.એ ઝડપભેર મનોજભાઈને સુનિતા પાસે બોલાવી લાવ્યો અને મનોજભાઈને કહ્યું “બાપુજી! આ સુનિતા છે. મારાં સહાધ્યાયી અને અત્યારે સ્ટાફ મિત્ર.આપને વિનંતી છે કે, મારો સાચેસાચો પરિચય એમને આપો.”
મનોજભાઈએ સુનિલ વિષે બધી જ માહિતી આપી દીધી સુનિતાને.સુનિતા ક્ષોભીલી પડી ગઈ.એણે સુનિલને કહ્યું, “મને માફ કરો સુનિલ! હું તમને ના ઓળખી શકી.”
આ બધું સુનિતાનાં માબાપ સાંભળી રહ્યાં હતાં.સુનિતાના બાપુજીએ સુનિલના ગામનું નામ,અને એનાં માબાપનું નામ સાંભળીને સુનિલને કહ્યું, “તમે મોહનભાઈના દિકરા છો? મને મોહનભાઈના પગ વિષે બે વરસે ખબર પડી.હું સમાચાર લેવા તમારા ઘેર આવ્યો હતો પરંતુ તમે તો તે વખતે અહીં હશો એટલે તમને ના ઓળખી શક્યો. મોહનભાઈ મારા બાળપણના મિત્ર છે. અમે હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા.અમે બન્નેએ મેટ્રીક સાથે જ પાસ કર્યું હતું .આ મારી દિકરી સુનિતા છે.પેટે પાટા બાંધીનેય એની ભણતરની ઈચ્છા પુરી કરાવી અમે. આજે ભગવાને એનું ફળ આપ્યું.આજે પહેલા પગારના દિવસે અમે ના, ના કરતાં રહ્યાં તોય સોગંદ આપીને અમને હોટલમાં જમાડવા લઈને આવી છે.”
સુનિતા નીચું જોઈ ગઈ તો સુનિલ તો ઢીલો પડી ગયો. એના હાથ સુનિતા તરફ આપોઆપ જોડાઈ ગયા.
જોડાયેલા હાથ તરફ મનોજભાઈની નજર પડી.એક સેકન્ડનોય વિલંબ કર્યા વગર મનોજભાઈએ સુનિતાના પિતાજીને કહ્યું, “વડીલ! સુનિતાનું સગપણ-વિવાહ થયા કે હજી બાકી છે?”
“ના મનોજભાઈ. એણે નોકરી મળે પછી જ લગ્નની શરત મૂકી હતી અમારી આગળ.હવે નોકરી મળી ગઈ.હવે એ હા પાડે તો કંઈક થાય.”-સુનિતાના પિતાજી બોલ્યા.
મનોજભાઈના ચહેરા પર ચમક ઉપસી આવી. એ ધીરે ધીરે સુનિતા પાસે આવ્યા.સુનિતાના ખભે હાથ મુકીને મનોજભાઈ ધીરેથી બોલ્યા,”બેટા! સુનિલ વિષે તારો શું અભિપ્રાય છે? સુનિલનું તું મારા પર છોડી દે.”
સુનિતાએ મનોજભાઈ સાથે નજર મેળવી અને પછી સુનિલ સામે નજર કરી. સુનિલ પણ સુનિતાને જોઈ જ રહ્યો. મનોજભાઈ બધું સમજી ગયા.સુનિતા પાસેથી સરકીને મનોજભાઈ સુનિતાના પપ્પા પાસે જઈને બોલ્યા,”મારા દિકરા સમાન સુનિલનું માગું નાખું છું તમારી આગળ.”
હોટલમાં જમી રહેલ સૌ કોઈ આ રસપ્રદ ચર્ચાનો આનંદ માણી રહ્યાં હતાં.સુનિતાના બાપુજીએ હકારમાં જવાબ આપતાં જ ચારે બાજુથી તાળીઓ ગુંજી ઉઠી.
સુનિતા મનોજભાઈના પગે પડીને બોલી,”બાપુજી! તમારુ ,સુનિલનું અને મારા પરિવારનું ભોજન તો મારા તરફથી જ રહેશે.”
સૌ જમી રહ્યાં એટલે મનોજભાઈ સુનિતાના બાપુજીને સંબોધીને બોલ્યા,”આવતી કાલે સવારે અમે સુનિલના ઘેર જઈ રહ્યાં છીએ. આપને વિનંતી છે કે, એ સોનેરી પળને વધારે સુંદર બનાવવા સુનિતા દિકરીને સાથે લઈ જવી છે.શું, તમે અમારી એ ઈચ્છા પુરી કરશો? “
સુનિતાનાં મમ્મી ઝડપભેર બોલ્યાં,”એ વાતને તો હું ક્યારનીય મનમાં વાગોળી રહી હતી છતાંય સુનિતા શું કહે છે એ પુછી લ્યો એને.”
સુનિતા નીચું મોઢું કરીને હકારમાં એને હલાવી રહી હતી.
મનોજભાઈ અને તેમનાં પત્નિ,સુનિલ અને સુનિતા બરાબર સવારે સવા દશ વાગે સુનિલના વતનમાં પહોંચી ગયાં.
સુનિલ ઝડપભેર દોડીને હનુમાનજી દાદાને મંદિરે પહોંચી ગયો.એની આંખોમાં આંસુઓનો ધોધ વહી રહ્યો હતો.એ આંસું શાનાં હતાં એ તો સુનિલ અને દાદાને ખબર! હા, એ અશ્રુપ્રવાહમાં રગદોળીને કંઈક અલગ જ ભાવથી હનુમાન ચાલીસા ગાઈ રહ્યો હતો.આ ભાવસભર દ્રશ્યને ભવાનીશંકર બાપુ પી રહ્યા હતા.
પાઠ પુરો થતાં જ સુનિલ રીતસરનો દોડીને બાપુના પગે પડી ગયો.”બાપુ! તમારા આશિર્વાદ અને દાદાની કૃપાથી હું આજે નોકરીની સાથે મારી થનાર જીવનસાથીને પણ દર્શને લઈને આવ્યો છું.”
સુનિતા,મનોજભાઈ અને એમનાં ધર્મપત્નિ મંદિરે દર્શન કરીને બાપુના પગે લાગ્યાં.સુનિલે પરિચય કરાવ્યો અને પગારના રૂપિયા બાપુના ચરણે ધર્યા. બાપુએ સૌને આશિર્વાદ આપીને પછી પગારમાંથી સો રૂપિયા કાઢીને દાનપેટીમાં નાખ્યા અને બાકીના પરત કરતાં કહ્યું, “જગતમાં પ્રથમ પૂજનીય તો માબાપ છે સુનિલ. તને માબાપ પ્રત્યે અઢળક પ્રેમ હતો એટલે તો દાદાએ તારા બધા મનોરથ પુરા કર્યા.ઘેર જઈને આ રૂપિયા માબાપના ચરણે ધરીને પછી તારે જે દાન પૂણ્ય કરવું હોય તે કરજે.”
અડધો કલાક રોકાઈને સુનિલ ગામમાં દાખલ થયો. મનોજભાઈએ કારને મોહનભાઈના ઝાંપા આગળ ઉભી રાખી.પાંચ પાંચ વરસથી કાગડોળે રાહ જોઈને બેઠેલ એ આધેડ દંપતિનું પુત્ર સાથેનું મિલન તો ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીંજવનારૂ હતું.
લગભગ અડધો કલાક પછી મનોજભાઈ અને તેમનાં પત્નિ તેમજ આ ઘરની થનાર વહુવારૂનો પરિચય સુનિલ એનાં માબાપને આપી શક્યો.
કાખઘોડીના સહારે જ ચાલી શકતા મોહનભાઈના શરીરમાં અચાનક જોમ ઉભરાઈ આવ્યું.ઘડીભર ઘોડીનો સહારો ભુલી જઈને તેઓ લંગડાતા પગે રીતસરના દોડીને મનોજભાઈને ભેટી પડ્યા.
મનોજભાઈએ ઝડપભેર કહ્યું, “મેં તો મારી માનવીય ફરજ નિભાવી છે પરંતુ તમારા દિકરાનાં પગલાંએ તો મને પાંચ વર્ષમાં રૂપિયે રમતો કરી દીધો છે.”
અંતમાં સુનિતા વિષે પરિચય અપાયો ત્યારે તો માનવટોળામાંથી એક જ અવાજ આવી રહ્યો હતો “ખરેખર હનુમાનજી દાદા અને ભવાનીશંકર બાપુએ છપ્પર ફાડીને આપી દીધું.”
================================
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.
તા-૨૮/૧૦/૨૦૨૨

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

राजा भोज और माघ पंडित


एक समय की बात है कि राजा भोज और माघ पंडित सैर करने गए। लौटते समय वे रास्ता भूल गए। तब दोनों विचार करने लगे, ‘‘रास्ता भूल गए, अब किससे पूछे ?’’ तब माघ पंडित ने निवेदन किया, ‘‘पास ही एक बुढ़िया गेहूँ के खेत की रखवाली करती है, उससे पूंछे।’’

राजा भोज ने कहा, ‘‘हाँ ठीक है। चलो।’’
दोनों बुढ़िया के पास गए और कहा, ‘‘राम-राम !’’
बुढ़िया बोली, ‘‘भाई ! आओ, राम-राम !’’
तब बोले, ‘‘यह रास्ता कहाँ जाएगा ?’’

बुढ़िया ने उत्तर दिया, ‘‘यह रास्ता तो यहीं रहेगा, इसके ऊपर चलने वाले ही जाएँगे। भाई ! तुम कौन हो ?’’

‘‘बहन ! हम तो पथिक है।’’ राजा भोज बोला।
बुढ़िया बोली, ‘‘पथिक तो दो हैं- एक तो सूरज, दूसरा चन्द्रमा। तुम कौन से पथिक हो, भाई ! सच बताओ, तुम कौन हो ?’’

‘‘बहन ! हम तो पाहुने हैं।’’ माघ पंडित बोला।
‘‘पाहुने दो हैं, एक तो धन, दूसरा यौवन। भाई ! सच बोलो, तुम कौन हो ?’’

भोज बोला, ‘‘हम तो राजा हैं।’’
‘‘राजा दो हैं- एक इन्द्र, दूसरा यमराज। तुम कौन से राजा हो ?’’ बुढ़िया बोली।

‘‘बहन ! हम तो क्षमतावान हैं।’’ माघ बोला।…
‘‘क्षमतावान दो है एक पृथ्वी और दूसरी स्त्री । भाई तुम कौन हो ?’’ बुढ़िया बोली ।

‘‘हम तो साधू हैं राजा भोज कहने लगा ।
‘‘साधू तो दो है एक तो शनि और दूसरा सन्तोष । भाई तुम कौन हो ?’’ बुढ़िया बोली ।

‘‘बहिन हम तो परदेसी हैं’’ दोनों बोले ।
‘‘परदेसी तो दो है एक जीव और दूसरा पे़ड़ का पात । भाई तुम कौन हो ?’’ बुढ़िया बोली ।

‘‘हम तो गरीब हैं’’ माघ पंडित बोला।
‘‘गरीब तो दो है एक तो बकरी का जाया बकरा और दूसरी लड़की ।’’ बुढ़िया बोली ।

‘‘बहिन ऊ हम तो चतुर हैं’’ माघ पंडित बोला ।
‘‘चतुर तो दो है एक अन्न और दूसरा पानी । तुम कौन हो सच बताओ ?’’

इस पर दोनों बोले, ‘‘हम कुछ भी नहीं जानते । जानकार तो तुम हो ।’’
तब बुढ़िया बोली, ‘‘तुम राजा भोज हो और ये पंडित माघ हैं । जाओ यही उज्जैन का रास्ता है ।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक पंडित थे, वे हमेशा घर-घर जाकर भागवत गीता का पाठ करते थे |एक बार हुआ यू कि एक दिन उन्हें किसी चोर ने पकड़ लिया और कहने लगा तुम्हारे पास जो कुछ भी है वह सब मुझे दे दो , पंडित जी उनकी बात सुन कहने लगे बेटा मेरे पास तो कुछ भी नहीं है, पर तुम एक काम कर सकते हो | मैं यहीं पास के घर मैं भगवत गीता का पाठ करता हूँ |

वहाँ जो यजमान है वे बहुत दानी हैं, जब मैं वहा उनको कथा सुना रहा होऊंगा तब तुम उनके घर जाना और तुम्हें जो भी चाहिये वो ले जाना | चोर को यह सुझाव ठीक लगा और उस चोर मे पंडित की बात मान ली.
जब अगले दिन पंडित जी उस यजमान के यहा कथा सुना रहे थे, तब वह चोर भी वहां आ पहुंचा | उस वक्त पंडित जी कथा मे कह रहे थे कि यहाँ से मीलों दूर एक गाँव है जिसका नाम वृन्दावन है, वहां एक बालक रहता है, जिसका नाम कन्हैया है, वह हमेशा आभूषणो रत्न से लदा रहता है, यदि कोई उसे लूटना चाहे तो आसानी से उसे लूट सकता है, क्योंकि वह रोज रात गांव के एक पीपल पेड़ के नीचे आता है।

वहा एक घनी झाडियाे का झुंड है | यह बात वह चोर ने सुना और उसके मन मे एक लालच हुई कि क्यों न उस बालक को लूट लू जिसके पास इतने आभूषण है और खुशी खुशी वह वहा से वृन्दावन के लिये वहां से चला गया! चोर पहले अपने घर गया और अपनी धर्मपत्नी से कहने लगा कि आज मैं एक कन्हैयानाम के बच्चे को लूटने जा रहा हूँ , मुझे रास्ते मे कुछ खाने के लिए बांध कर दे दो, उसकी पत्नी ने उसे सत्तू को बांधकर दे दिया और कहने लगी बस यही है जो कुछ भी है|

अपनी पत्नी की बात सुन चोर ने घर से संकल्प लेकर चला कि जब तक तो में उस कन्हैया को लूट नही लुंगा तब तक नही आऊंगा, यह संकल्प ले वह चोर पैदल-पैदल वृंदावन के लिए चल पड़ा, वह चोर पूरे रास्ते बस कान्हा का नाम लेते और कान्हा के बारे मे सोचते हुए चलते गया, जब वह अगले दिन शाम को वृन्दावन पहुंचा तो वह उस स्थान को ढुंढने लगा जो उस पंडित जी ने बताई थी!

वह चोर ढंढते हुए उस जगह पर पहुँच गया औ सोचने लगा कि यदि मैं ऐसे ही खड़े होकर उस कन्हैया का इंतजार करूंगा तो वह मुझे देखकर भाग जायेगा | और मेरा यहाँ आना व्यर्थ हो जायेगा, यह सोच वह झाड़ियों में जाकर झुप गया, जैसे ही वह झाड़ियों में गया झाड़ियों के कांटे उसे चुभने लगे! और उसके मुह से दर्द के कारण कन्हैया का ही नाम निकला उस चोर के शरीर रक्त निकलने लगा और जबान पर सिर्फ कन्हैया का ही नाम आने लगा, वह चोर लगी बैठ कहने लगा आ जाओ कन्हैया आ जाओ कन्हैया |

भगवान से रहा नही गया और अपने भक्त की ऐसी दशा देख कान्हा जी चल पड़े अपने भक्त के दुख नही देख सके और सब कुछ लूटने भगवान उस चोर के पास चल पड़े !

जैसे ही भगवान कान्हा जी वहा आये उन्हें देख वह चोर एक दम से उस झाड़ियों से बहार आ गया और उसने कान्हा को पकड़ लिया और कहने लगा कन्हैया तुम्हारे कारण मुझे इतना दर्द सहन करना पड़ा ! तेरे इंतज़ार मे मेरे रक्त निकल आये अब मै तुम्हें नही छोडूंगा ये देख मेरे हाथ मे हथियार है, ला मुझे अपने सारे आभूषण दे दे | भगवान चोर की बात सुन जोर जोर से हंसने लगे और अपने सारे आभूषण उस चोर को दे दिये|

जब वह चोर वृंदावन से वापस अगले दिन अपने गाँव पहुंचा, तो सबसे पहले वह चोर उस पंडित जी के पास गया जो उस यजमान के यहा कथा सुना रहे थे, और अपने साथ जितने भी गहने वह चोरी करके लाया था उसका आधा उस पंडित जी को देकर पंडित के चरणों मे गिर गया | यह देख पंडित भी अचम्भित रह गये और पूछने लगे यह सब क्या है, तब वह चोर कहने लगा | पंडित जी आपने जिस कन्हैया का पता बताया था ना मै वही गया था और उस कान्हा को ही लूटकर आया हूँ, आपने बताया था इस हेतु आपको हिस्सा दे रहा हूँ |

पंडित को यह सुन यकीन नहीं हुआ! और पंडित कहने लगे मै यहा सालो से पंडिताई कर रहा हूँ और मुझे आज तक कान्हा जी नही मिले और तुझ जैसे पापी को कान्हा कहाँ से मिल सकता है | चोर कहने लगा पंडित जी यह सत्य है यह सारे आभूषण कन्हैया के है इतना कहने पर पंडित बोलने लगे कि यदि ऐसा है तो चल मै भी तेरे साथ चलता हूँ और देखता हूँ कि कान्हा कैसा दिखता है, और वो दोनों वृंदावन के लिये चल दिए!

जैसे ही वह वृन्दावन पहुँचें तो चोर ने पंडित जी आओ मेरे साथ यहाँ छुप जाओ, पंडित जी उस चोर के साथ उसी झाड़ियों में छुप गये और दोनों के शरीर से रक्त निकलने लगा. और मुंह से बस कान्हा आ जाओ कान्हा आ जाओ निकलने लगा ! पुन भगवान पँहुचे और चोर और पंडित दोनों झाड़ियों से बहार निकल आये! यह देख पंडित जी कि आँखों में आंसू थे और वह फूट फूट के रोने लगे | और चोर के चरणों में गिर के बोलने लगे जिसे देखने यह आँखें आज तक तरसती रही , जो आज तक लोगो को लुटता आया हो, उसे आज तुमने लूट लिया तुम धन्य हो, आज तुम्हारी वजह से मुझे कान्हा के दर्शन हुए हैं |
भक्ति की प्यास होनी चाहिये भगवान खुद ही किसी ना किसी स्वरूप मे अवश्य आते है |

https://vrindavandhara.wordpress.com/

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बुद्धिमान साधु


बुद्धिमान साधु💐💐

किसी राजमहल के द्वारा पर एक साधु आया और द्वारपाल से बोला कि भीतर जाकर राजा से कहे कि उनका भाई आया है।

द्वारपाल ने समझा कि शायद ये कोई दूर के रिश्ते में राजा का भाई हो जो संन्यास लेकर साधुओं की तरह रह रहा हो!

सूचना मिलने पर राजा मुस्कुराया और साधु को भीतर बुलाकर अपने पास बैठा लिया।

साधु ने पूछा – कहो अनुज*, क्या हाल-चाल हैं तुम्हारे?

“मैं ठीक हूँ आप कैसे हैं भैया?”, राजा बोला।

साधु ने कहा- जिस महल में मैं रहता था, वह पुराना और जर्जर हो गया है। कभी भी टूटकर गिर सकता है। मेरे 32 नौकर थे वे भी एक-एक करके चले गए। पाँचों रानियाँ भी वृद्ध हो गयीं और अब उनसे को काम नहीं होता…

यह सुनकर राजा ने साधु को 10 सोने के सिक्के देने का आदेश दिया।

साधु ने 10 सोने के सिक्के कम बताए।

तब राजा ने कहा, इस बार राज्य में सूखा पड़ा है, आप इतने से ही संतोष कर लें।

साधु बोला- मेरे साथ सात समुन्दर पार चलो वहां सोने की खदाने हैं। मेरे पैर पड़ते ही समुद्र सूख जाएगा… मेरे पैरों की शक्ति तो आप देख ही चुके हैं।

अब राजा ने साधु को 100 सोने के सिक्के देने का आदेश दिया।

साधु के जाने के बाद मंत्रियों ने आश्चर्य से पूछा, “ क्षमा करियेगा राजन, लकिन जहाँ तक हम जानते हैं आपका कोई बड़ा भाई नहीं है, फिर आपने इस ठग को इतना इनाम क्यों दिया?”

राजन ने समझाया, “ देखो, भाग्य के दो पहलु होते हैं। राजा और रंक। इस नाते उसने मुझे भाई कहा।

जर्जर महल से उसका आशय उसके बूढ़े शरीर से था… 32 नौकर उसके दांत थे और 5 वृद्ध रानियाँ, उसकी 5 इन्द्रियां हैं।

समुद्र के बहाने उसने मुझे उलाहना दिया कि राजमहल में उसके पैर रखते ही मेरा राजकोष सूख गया…क्योंकि मैं उसे मात्र दस सिक्के दे रहा था जबकि मेरी हैसियत उसे सोने से तौल देने की है। इसीलिए उसकी बुद्धिमानी से प्रसन्न होकर मैंने उसे सौ सिक्के दिए और कल से मैं उसे अपना सलाहकार नियुक्त करूँगा।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

प्रोफेसर की सीख


प्रोफेसर की सीख💐💐

प्रोफ़ेसर साहब बड़े दिनों बाद आज शाम को घर लौटते वक़्त अपने दोस्त नवीन से मिलने उसकी दुकान पर गए।

इतने दिनों बाद मिल रहे दोस्तों का उत्साह देखने लायक था…दोनों ने एक दुसरे को गले लगाया और बैठ कर गप्पें मारने लगे।

चाय-वाय पीने के कुछ देर बाद प्रोफ़ेसर बोले, “यार एक बात बता, पहले मैं जब भी आता था तो तेरी दुकान में ग्राहकों की भीड़ लगी रहती थी और हम बड़ी मुश्किल से बात कर पाते थे। लेकिन आज बस इक्का-दुक्का ग्राहक ही दिख रहे हैं और तेरा स्टाफ भी पहले से कम हो गया है…”

दोस्त मजाकिया लहजे में बोला, “अरे कुछ नहीं, हम इस मार्केट के पुराने खिलाड़ी हैं…आज धंधा ढीला है…कल फिर जोर पकड़ लेगा!”

इस पर प्रोफ़ेसर साहब कुछ गंभीर होते हुए बोले, “देख भाई, चीजों को इतना हलके में मत ले…मैं देख रहा हूँ कि इसी रोड पर कपड़े की तीन-चार और दुकाने खुल गयी हैं, कम्पटीशन बहुत बढ़ गया है…और ऊपर से…”

प्रोफ़ेसर साहब अपनी बात पूरी करते उससे पहले ही, दोस्त उनकी बात काटते हुए बोला, “अरे ये दुकाने आती-जाती रहती हैं, इनसे कुछ फरक नहीं पड़ता।”

प्रोफ़ेसर साहब कॉलेज टाइम से ही अपने दोस्त को जानते थे और वो समझ गए कि ऐसे समझाने पर वो उनकी बात नहीं समझेगा।

इसके बाद उन्होंने अगले रविवार, बंदी के दिन; दोस्त को चाय पे बुलाया।

दोस्त, तय समय पर उनके घर पहुँच गया।

कुछ गपशप के बाद प्रोफ़ेसर साहब उसे अपने घर में बनी एक प्राइवेट लैब में ले गए और बोले, “देख यार! आज मैं तुझे एक बड़ा ही इंटरस्टिंग एक्सपेरिमेंट दिखता हूँ..”

प्रोफ़ेसर साहब ने एक जार में गरम पानी लिया और उसमे एक मेंढक डाल दिया। पानी से सम्पर्क में आते ही मेंढक खतरा भांप गया और कूद कर बाहर भाग गया।

इसके बाद प्रोफ़ेसर साहब ने जार से गरम पानी फेंक कर उसमे ठंडा पानी भर दिया, और एक बार फिर मेंढक को उसमे डाल दिया। इस बार मेंढक आराम से उसमे तैरने लगा।

तभी प्रोफ़ेसर साहब ने एक अजीब सा काम किया, उन्होंने जार उठा कर एक गैस बर्नर पर रख दिया और बड़ी ही धीमी आंच पर पानी गरम करने लगे।

कुछ ही देर में पानी गरम होने लगा। मेंढक को ये बात कुछ अजीब लगी पर उसने खुद को इस तापमान के हिसाब से एडजस्ट कर लिया…इस बीच बर्नर जलता रहा और पानी और भी गरम होता गया….पर हर बार मेढक पानी के टेम्परेचर के हिसाब से खुद को एडजस्ट कर लेता और आराम से पड़ा रहता….लेकिन उसकी भी सहने की एक क्षमता थी! जब पानी काफी गरम हो गया और खौलने को आया तब मेंढक को अपनी जान पर मंडराते खतरे का आभास हुआ…और उसने पूरी ताकत से बाहर छलांग लगाने की कोशिष की….पर बार-बार खुद को बदलते तापमान में ढालने में उसकी काफी उर्जा लग चुकी थी और अब खुद को बचाने के लिए न ही उसके पास शक्ति थी और न ही समय…देखते-देखते पानी उबलने लगा और मेंढक की मौत हो गयी।

एक्सपेरिमेंट देखने के बाद दोस्त बोला-

यार तूने तो मेंढक की जान ही ले ली…खैर, ये सब तू मुझे क्यों दिखा रहा है?

प्रोफ़ेसर बोले, “ मेंढक की जान मैंने नहीं ली…उसने खुद अपनी जान ली है। अगर वो बिगड़ते हुए माहौल में बार-बार खुद को एडजस्ट नहीं करता बल्कि उससे बचने का कुछ उपाय सोचता तो वो आसानी से अपनी जान बचा सकता था। और ये सब मैं तुझे इसलिए दिखा रहा हूँ क्योंकि कहीं न कहीं तू भी इस मेढक की तरह व्यवहार कर रहा है।

तेरा अच्छा-ख़ासा बिजनेस है पर तू चेंज हो रही मार्केट कंडीशनस की तरफ ध्यान नहीं दे रहा, और बस ये सोच कर एडजस्ट करता जा रहा है कि आगे सब अपने आप ठीक हो जाएगा…पर याद रख अगर तू आज ही हो रहे बदलाव के ऐकौर्डिंग खुद को नहीं चेंज करेगा तो हो सकता है इस मेंढक की तरह कल को संभलने के लिए तेरे पास ना एनर्जी हो और ना ही समय!”

प्रोफ़ेसर की सीख ने दोस्त की आँखें खोल दीं, उसने प्रोफ़ेसर साहब को गले लगा लिया और वादा किया कि एक बार फिर वो मार्केट लीडर बन कर दिखायेगा।

Posted in ૧૦૦૦ જીવન પ્રેરક વાતો

દામ્પત્ય જીવનની મીઠાસ


દામ્પત્ય જીવનની મીઠાસ

जायेदस्तं मधवन्त्सेदु योनिस्तदित्वा युक्ता हरयो वहन्तु। ऋग्वेद ३- ५३ -४

ઘર એ ઘર નથી, પણ ગૃહિણી એ જ ઘર છે. ગૃહિણી દ્વારા જ ઘરનું અસ્તિત્વ છે.

અહીં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પતિ-પત્નીનો સંબંધ ફક્ત રામ અને સીતા જેવો હોવો જોઈએ. એક પત્ની તેના પતિને પોતાની છ ખામીઓ દેખાડવા વિનંતી કરે છે. જે છ ખામીઓ સુધારવાથી તેણી વધુ સારી પત્ની બની શકશે. આ સાંભળીને પતિ આશ્ચર્યચકિત થઈ ગયો અને મૂંઝવણમાં પડી ગયો. તેણે વિચાર્યું કે હું તેને સરળતાથી 6 વસ્તુઓની સૂચિ આપી શકું છું જેમાં તેને સુધારાની જરૂર છે અને ભગવાન જાણે છે કે તેણીએ મને 60 ખામીઓની સૂચિ આપી શકી હોત જેમાં મને સુધારવાની જરૂર પડત.

પરંતુ પતિએ તેમ ન કર્યું અને કહ્યું – ‘મને તેના વિશે વિચારવાનો સમય આપ, હું તને સવારે જવાબ આપીશ.’

પતિ બીજા દિવસે વહેલી સવારે ઓફિસે ગયો અને ફૂલવાળાને બોલાવ્યો અને તેની પત્ની માટે છ ગુલાબની ભેટ મોકલવા કહ્યું, જેની સાથે આ પત્ર જોડાયેલ હતો, ” જેને સુધારવાની જરૂર હોય તેવી હું તારી છ ખામીઓ જાણતો નથી. તું જેવી છે એવી મને તું ગમે છે.”

તે દિવસે સાંજે જ્યારે પતિ ઓફિસેથી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની દરવાજા પર ઉભી તેની રાહ જોઈ રહી હતી. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી, કહેવાની જરૂર નથી કે તેના જીવનની મીઠાશ કંઈક અંશે વધી ગઈ હતી. પતિ પણ ખૂબ જ ખુશ હતો કે તેની પત્નીના આગ્રહ છતાં તેણે તેની છ ખામીઓની યાદી આપી ન હતી.

તેથી જીવનમાં શક્ય તેટલી પ્રશંસા કરવામાં કંજૂસાઈ ન કરો અને ટીકાથી દૂર રહેવામાં જ શાણપણ છે. જીવનની આ આવડત નો પ્રયત્ન કરવો જોઈએ. જો યુદ્ધ તમારા પ્રિયજનો સાથે છે, ટો પછી તમારે ગુમાવવું પડશે. જીવનભરનો પરસેવો તેના ખોળામાં સુકાઈ જશે…

હમસફર શું છે, તે વૃદ્ધાવસ્થામાં સમજાશે..!

यत्र नार्यास्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रा फला: क्रिया: ॥ मनु. ३-५६

જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જ્યાં તેનું સન્માન ન થાય ત્યાં પ્રગતિ અને પ્રગતિની તમામ પ્રવૃત્તિઓ નિરર્થક બની જાય છે.

હર્ષદ અશોડીયા ક.

૮૩૬૯૧૨૩૯૩૫

Spouse help wife at home. Household family set. Cartoon man change light bulb lamp, repair window and washing machine, hanging mirror on wall. Husband for hour service. Vector flat illustration
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

वक्त कैसे बदला लेता है!

सौराष्ट्र के पोरबंदर और अमरेली के कई लोग अफ्रीका के कई देशों में जाकर वहां बहुत बड़े उद्योगपति बन गए. जैसे नानजीभाई मेहता ~ माधवानी ग्रुप के माधवानी और विसावाड़ा के केशवाला ग्रुप के केशवाला.

फिर इनकी फैक्ट्रियों में काम करने के लिए पोरबंदर के आसपास के कई छोटे-छोटे गांव के लोग मेहनत मजदूरी करने 19वीं सदी के शुरुआत में छोटे-छोटे जहाजों में बैठकर अफ्रीका गए ।

पोरबंदर का एक छोटे से गांव का एक दलित हिन्दू युवक मजदूरी करने के लिए एक स्ट्रीमर में बैठकर युगांडा गया

बाद में उसने अपनी पत्नी को भी बुला लिया. वक्त गुजरता गया. वह दलित हिन्दू दंपत्ति एक बच्चे का पिता बना. वह बच्चा युगांडा का नागरिक बना ।

वक्त गुजरा. वह दलित बच्चा बड़ा हुआ. उसने भी शादी किया और उसे दो बेटियां और एक बेटा हुए।

वक्त गुजरता गया. 1972 में युगांडा में क्रूर तानाशाह नरभक्षी ईदी_अमीन ने तख्तापलट किया और उसने रातों-रात फतवा निकालकर मूल युगांडा के कालों के अलावा सभी देश के लोगों को भले ही वह युगांडा के नागरिक ही क्यों ना हो, उनका सारा धंधा मिलकत सामान जप्त कर लिया और उन्हें युगांडा के नागरिक होते हुए भी देश छोड़ने का आदेश दे दिया।

भारत पाकिस्तान बांग्लादेश के तमाम मूल निवासी, जो दो या तीन पीढ़ियों से युगांडा में रहते थे, उन सबको उसने युगांडा से बाहर जाने का फरमान दे दिया।

हालात ऐसे हो गए कि युगांडा के हब्शी सैनिक भारतीय बस्तियों, जिसमें सबसे ज्यादा गुजराती थे, उनकी बस्ती में जाते थे और वहां तमाम अत्याचार करते थे.

भारत सरकार ने उन गुजरातियों को युगांडा से निकाला. बहुत से ऐसे लोगों को ब्रिटेन ने अपने देश में शरण दे दिया।

पहले उन्हें ब्रिटिश कैंप में रखा गया ।

वह दलित दंपत्ति भी अपनी एक 14 साल की बच्ची और दो छोटे बच्चों को लेकर महीनों तक रिफ्यूजी कैंप में रहा.

उस दलित बच्ची का नाम था, बसंती_मकवाना. और वह दलित दंपत्ति कई सौ किलोमीटर पैदल चलकर ब्रिटिश कैंप में गए थे. रास्ते में उनके एक बच्चे का दु:खद निधन भी हो गया ।

बाद में ब्रिटिश सरकार ने उस कैंप में रहने वाले तमाम शरणार्थियों को ब्रिटेन भेज दिया, जिसमें वह छोटी 14 साल की किशोरी बच्ची बसंती मकवाना भी अपने मां बाप और एक भाई के साथ ब्रिटेन आ गई ।

वक्त गुजरता गया.

समय बदला. कई सालों बाद ईदी अमीन का भी तख्तापलट हो गया और उसे भी देश छोड़कर भागना पड़ा. वो कई टन सोना और कई मिलियन डॉलर प्लेन में रखकर, सऊदी अरब भाग आया।

फिर और कुछ दशक गुजरे.

ईदी अमीन को सऊदी अरब में किडनी की बहुत खतरनाक बीमारी हो गई. सऊदी अरब के जद्दा शहर के सबसे बड़े हॉस्पिटल में उसे वीआईपी मरीज कि तरह लाया गया, क्योंकि ईदी अमीन के पास पैसे की कोई कमी नहीं थी. वह कई जहाजों में भरकर डॉलर लेकर सऊदी अरब आया था ।

दुनिया के सभी देशों में खोज की गई कि कौन सा डॉक्टर है, जो किडनी का बहुत अच्छा स्पेशलिस्ट है, यानी नेफ्रोलॉजिस्ट है ।

तब पता चला कि कनाडा में एक महिला डॉक्टर है, जो किडनी की बहुत बड़ी डॉक्टर है।

उस महिला डॉक्टर को तुरंत विशेष विमान से सऊदी अरब बुलाया गया. उस महिला डॉक्टर ने सऊदी अरब के विख्यात हॉस्पिटल में आकर ईदी अमीन का बहुत ही रिस्की हीमोडायलिसिस किया और ज्यादा अच्छे इलाज के लिए उसे एक एयर एंबुलेंस से कनाडा के हॉस्पिटल में शिफ्ट किया ।

ईदी अमीन ने कई बार उसे फीस लेने के लिए कहा, लेकिन उस महिला डॉक्टर ने हर बार फीस के लिए मना किया ।

फिर ईदी अमीन एकदम ठीक हो गया उसे वापस सऊदी अरब लाया गया ।

सऊदी अरब में वह चलने-फिरने लायक हो गया ।

फिर ईदी अमीन ने हाथ जोड़कर उस महिला डॉक्टर से निवेदन किया कि अब तो आप अपनी फीस ले लीजिए. आपकी वजह से आज मैं जिंदा हूं. मैं अपने पैरों पर खड़ा हो गया. और मेरे पास पैसे की कोई कमी नहीं है. आपको फीस लेनी ही पड़ेगी।

तब उस महिला डॉक्टर ने कहा कि फीस की बात तो जाने ही दीजिए. अब मैं आपको अपने बारे में बताती हूं-

उस महिला डॉक्टर ने कहा, मेरा नाम डॉक्टर बसंती_मकवाना है. मैं एक भारतीय मूल की हूं. कभी आपके ही देश युगांडा की नागरिक थी ।

मैं गुजरात के महात्मा गांधी की धरती पोरबंदर से हूं। आपकी वजह से मेरा एक प्यारा छोटा भाई इलाज के बगैर मारा गया, क्योंकि हम कई सौ किलोमीटर पैदल जा रहे थे. आप के सैनिकों ने हमारे ऊपर बेहद अत्याचार किया. मेरे मां-बाप उन सैनिकों के सामने हाथ जोड़कर निवेदन करते थे. फिर भी हमने अत्याचार सहा।

अंत में हम महीनों तक शरणार्थी शिविर में रहे. दाने-दाने के मोहताज थे हम. घंटों लाइन लगाकर हमें एक पैकेट बिस्किट मिलता था.

किसी तरह से हम ब्रिटेन आ गए. मैंने सिर्फ 14 साल की उम्र में आपकी वजह से जिंदगी के सबसे कठोर अनुभव झेले.

मैंने पढ़ाई की. जीवित रहने के लिए कठोर मेहनत की। बाद में मैंने लंदन से एमबीबीएस किया. एमएस किया. और मैंने अमेरिका से किडनी में विशेषज्ञता हासिल की।

इतना ही नहीं, आपने जो मेरे माता पिता को जो आघात दिए, उनकी वजह से, कुछ ही सालों बाद उनका भी दुःखद निधन हो गया था।

आपके प्रतिनिधि जब कनाडा में मेरे हॉस्पिटल में आए कि आपको सऊदी अरब में एक वीवीआइपी मरीज का इलाज करना है और आपको मुंह मांगा पैसा दिया जाएगा, तो मैंने मना किया.

फिर मैंने उत्सुकता बस पूछा कि उस मरीज का नाम क्या है? तब उन्होंने बताया ईदी अमीन।

तब ही मैंने सोच लिया था कि मैं एक पैसा भी नहीं लूंगी। लेकिन मैं आपकी चिकित्सा अवश्य ही करूंगी।

यह सुनकर, ईदी अमीन फूट-फूट कर रोने लगा। डॉक्टर बसंती मकवाना के पैरों पर गिर कर, क्षमा याचना करने लगा. और डॉक्टर बसंती मकवाना बिना पैसे लिए ही कनाडा अपने हॉस्पिटल में चली गई.

बाद में कई बार उन्हें ईदी अमीन के इलाज के लिए कनाडा से सऊदी अरब बुलाया गया. लेकिन एक बार भी उन्होंने फीस नहीं ली.

और अंत में डॉक्टर बसंती मकवाना के सामने ही 16 अगस्त 2003 को रोते हुए, चिल्लाते हुए, पागलों की तरह सिर पटकते हुए, ईदी अमीन मर गया।

मरने से पहले उसने अपनी वसीयत में लिखा था कि उसकी जो भी दौलत हो, वह डॉक्टर बसंती मकवाना को दे दी जाए.

लेकिन खुद्दार डॉक्टर बसंती मकवाना ने उसकी दौलत को लात मार दी।

(अभी हाल ही में गुजरात के एक दिनेश भाई गढवी कनाडा गए थे. तब वह फुर्सत में डॉक्टर बसंती मकवाना से मिले और बसंती मकवाना ने यह सब बातें उन्हें बताई)

भारतीयों ने पुरातन काल में सम्पूर्ण विश्व में बिना युद्ध किए, बिना रक्त बहाए, सनातन धर्म कैसे प्रसारित किया होगा, उसकी एक झलक उपरोक्त प्रसंग में स्पष्ट ही देखने को मिलती है।

Posted in यत्र ना्यरस्तुपूज्यन्ते रमन्ते तत्र देवता:

पति–पत्नी का व्यवहार कैसा हो ?

किसी भी परिवार को सुखी रहने के लिए पति-पत्नी का सम्बन्ध सबसे महत्वपूर्ण है। यदि इनका सम्बन्ध प्रेम से भरा हो, खुशियों से भरा हो, तो पूरा परिवार सुख पूर्वक जीवन व्यतीत कर सकता है। पति-पत्नी किसी भी गृहस्थी की धुरी होते हैं। इनकी सफल गृहस्थी ही सुखी परिवार का आधार होती है। अगर पति-पत्नी के रिश्ते में थोड़ा भी दुराव या अलगाव है तो फिर परिवार कभी खुश नहीं रह सकता। परिवार का सुख, गृहस्थी की सफलता पर निर्भर करता है।

पति-पत्नी का जीवन उस साइकिल के पहियों कि तरह है, जो एक दुसरे कि बिना अधूरे हैं। पति-पत्नी का संबंध तभी सार्थक है जबकि उनके बीच का प्रेम सदा तरोताजा बना रहे। तभी तो पति-पत्नी को दो शरीर एक प्राण कहा जाता है। दोनों की अपूर्णता जब पूर्णता में बदल जाती है तो अध्यात्म के मार्ग पर बढऩा आसान और आंनदपूर्ण हो जाता है। मात्र पत्नी से ही सारी अपेक्षाएं करना और पति को सारी मर्यादाओं और नियम-कायदों से छूट दे देना बिल्कुल भी निष्पक्ष और न्यायसंगत नहीं है। स्त्री में ऐसे कई श्रेष्ठ गुण होते हैं जो पुरुष को अपना लेना चाहिए। प्रेम, सेवा, उदारता, समर्पण और क्षमा की भावना स्त्रियों में ऐसे गुण हैं, जो उन्हें श्रेष्ठ और गौरव प्रदान करते हैं।

जो नियम और कायदे-कानून पत्नी पर लागू होते हैं वही पति पर भी लागू होते हैं। ईमानदारी और निष्पक्ष होकर यदि सोचें तो यही साबित होता है कि स्त्री पुरुष की बजाय अधिक महम्वपूर्ण और सम्मान की हकदार है।

भारतीय परिवार में अक्सर विवाह या तो नासमझी में किया जाता है या फिर आवेश में। आवेश सिर्फ क्रोध का नहीं होता, भावनाओं का होता है। फिर चाहे प्रेम की भावना में बहकर किया गया हो, लेकिन अक्सर लोग अपनी गृहस्थी की शुरुआत ऐसे ही करते हैं।

विवाह एक दिव्य परंपरा है, गृहस्थी एक महत्वपूर्ण जिम्मेदारी है लेकिन हम इसे सिर्फ एक रस्म के तौर पर देखते हैं। गृहस्थी बसाने के लिए सबसे पहले भावनात्मक और मानसिक स्तर पर पुख्ता होना होता है। हम अपने आप को परख लें। घर के जो बुजुर्गवार रिश्तों के फैसले तय करते हैं वे अपने बच्चों की स्थिति को समझें। क्या बच्चे मानसिक और भावनात्मक स्तर पर इतने सशक्त हैं कि वे गृहस्थी जैसी जिम्मेदारी को निभा लेंगे।

जीवन में उत्तरदायित्व कई शक्लों में आता है। सबसे महत्वपूर्ण जिम्मेदारी है शादी करके घर बसाना। गृहस्थ जीवन को कभी भी आवेश या अज्ञान में स्वीकार न करें, वरना इसकी मधुरता समाप्त हो जाएगी। आवेश में आकर गृहस्थी में प्रवेश करेंगे तो ऊर्जा के दुरुपयोग की संभावना बढ़ जाएगी। हो सकता है रिश्तों में क्रोध अधिक बहे, प्रेम कम। यदि अज्ञान में आकर घर बसाएंगे, तब हमारे निर्णय परिपक्व व प्रेमपूर्ण नहीं रहेंगे। विवाह भी चिंतन-मनन करके ही करें। विद्वान् पुरुष और विद्वान् स्त्री होगें, तभी गृहस्थ जीवन सुखपूर्वक चल सकता है। दोनों के समान अधिकार होगें, तभी प्रेम रहेगा, खुश रहेगें।

वेदो मे नारी को यज्ञीय बताया है अर्थात् यज्ञ समान पूजनीय है। स्त्रियों को सदा विजयिनी के रूप में प्रतिपादित किया गया हैं। और उनको हर काम मे सहयोग और प्रोत्साहन की बात कही गई है । वैदिक काल में नारी के द्वारा अध्ययन अध्यापन से लेकर रणक्षेत्र में भी जाती हुई बताइ गई है। जैसे कैकेयी महाराज दशरथ के साथ युद्धमें गई थी। कन्या को अपना पति स्वयं चुनने को भी अधिकार देकर वेद पुरुष से एक कदम आगे ही रखते है।

हमारे वैदिक काल में तो अनेको ऋषिकाए वेद मन्त्रो की द्रष्टा है। अपाला – घोषा – सरस्वति – सर्पराज्ञी – सूर्या – सावित्री – अदिति – दाक्षायणि – लोपामुद्रा – विश्ववारा – आत्रेयी आदि ऋषिकाए वेदो के मन्त्रो की इष्टा बताइ गई है।

वेदो में नारी का गौरवमय स्थान इससे भी ज्ञात होता हे कि नारी को ही “घर” कहा गया है।

जायेदस्तं मधवन्त्सेदु योनिस्तदित्वा युक्ता हरयो वहन्तु। ऋग्वेद ३- ५३ -४

अर्थात– घर घर नहीं हैं अपितु गृहिणी ही गृह है। गृहिणी के द्वारा ही गृह का अस्तित्त्व है। यही भाव एक संस्कृत सुभाषित में प्रतिपादित किया गया है।

हमारे धर्म शास्त्रकारो में मनु महाराज ने “मनुस्मृति” में एक श्लोक में कहा है –

यत्र नार्यास्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।

यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्रा फला: क्रिया: ॥ मनु. ३-५६

अर्थात– जहाँ नारीयों का सम्मान होता है वहाँ देवता निवास करते हैं। जहाँ इसका सम्मान नही होता, वहाँ प्रगति, उन्नति की सारी क्रियाए निष्फल हो जाती हैं।

एक अन्य स्थान में भी कहा गया है की यदि तुम चाहते हो की तुम्हारे कुल की उन्नति हों। यदि तुम्हे ललित कलाओं में रूचि हैं। यदि तुम अपना और अपने सन्तान का कल्याण चाहते हो तो अपनि कन्या को विद्या, धर्म और शील से युक्त करो।

अन्त में तो यही कहना सार्थक होगा की –

शोचन्ति जामयो यत्र विनश्यत्याशु तत्कुलम्।

न शोचन्ति तु यत्रता वर्धते तर्द्धि सर्वदा ॥

जिस कुल में स्त्रिया दु:खी रहती हैं वह जल्दी ही नष्ट हो जाता है। जहाँ वे दु:खी नहीं रहतीं उस कुल की वृद्धि होती है। स्त्री पुरुष के विवाह का मतलब वे एक दुसरे के हो चुके हैं, अब वे एक दुसरे के लिए सोचते हैं, कार्य करते और जीवन व्यतीत करते हैं, यही वैवाहिक जीवन का सुख का सार है।

लेखक – आचार्य अनूपदेव

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકલમલ સૂમરો નહિ હોથલ મુજો નામ
હું ત્યારે જુદી જુદી જગ્યાએ કામ કરવાની તાલીમ લઇ રહયો હતો
ભિલોડા મામલદાર ઓફિસમાં મારે ત્રણ મહિના કામ કરવાનું હતું
ત્યારે તે વખતના ધારાસભ્ય ઉપેન્દ્ર ત્રિવેદી સાથે મુલાકાતો થતી
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
લોકસાહિત્ય ની વાતો ખુબ અધભૂત રીતે કહી સકતા
મંત્ર મૂગ્ધ બની જવાય તેવી કહેણી હતી તેમની
તે દિવસે ભિલોડાની મામલદાર ઓફીસના કંપાઉન્ડમાં સ્થાનિક કલાકાર ભીખુદાન ગઢવી
કચેરી ની બહાર બેસીને અરજીઓ લખતા કાનજીભાઈ મંજીરા વાળા સાથે ઉપેન્દ્રભાઈનો ડાયરો જામ્યો
વાર્તા મંડાઈ
હોથલ પદમણી ની
વાર્તા ના અંત સુધી બધા ડોલતા રહ્યા
પહેલાતો આકાશ , પાતાળ, બોલતા મોરલા , ડુંગરા ડુંગરેથી દડીને આવતા
માલધારીઓનો નાનો મોટો માલ
અને અમે બધા શ્રોતાઓ ……. એક થઈને તળાવના કિનારે ઓઢો બનીને બેસી ગયા
કોઈની રાહ જોતો હોઈ તેમ
વાદળ પાછળ સંતાઈ ગયેલો સુરજ પાછો નીકળ્યો
ઓફિસના કંપાઉન્ડમાં આવેલું લીંબડાનું ઝાડ પણ હોંકારો કરતુ હોઈ તેમ ડાળીઓ હલાવતું હતું
ડાયરો ડોલતો હતો
ત્યાં તો
ઉપેન્દ્રભાઈની વાતોની સાથે લીંબડાની આજુબાજુ
કચેરીના કંપાઉન્ડમાં ઉડતી ધૂળના કિનારે કિનારે સોનેરી ઝાંય દેખાવા લાગી
કે છે કે અપ્સરાઓની પાંખમાં સોનાની છાંટ હોઈ છે
એ ઊડતી ઊડતી ઉતરે ત્યારે સોનુ ઝબકારા મારે
હોથલ પરી હતી હોથલ અપ્સરા હતી
તેને રસ પડ્યો હતો કચ્છના જુવાન ઓઢામાં
તે ઓઢાની બેફિકરાઈ બહાદુરી અને જીવન જીવવાની રીતથી પ્રભાવિત હતી
બંનેની ભાઈબંધી થાઇ છે તળાવના કિનારે
ઘોડા ઉપર બેઠેલી હોથલ કહે છે કે હું એકલમલ સૂમરો છું
ઓઢો હાથ પકડી હોથલને હેઠી ઉતારે છે
ઘોડા ઉપરથી ઉતરતી
હોથલની પાની મોજડીમાંથી થોડી બહાર આવતાજ
ઓઢાની આંખો અંજાઈ છે
તેને આવી ગુલાબી પાની પહેલા કોઈ વાર જોઈ ના હતી
વાત કરતા હતા ભિલોડાના ધારસભ્ય
મહાન કલાકાર ઉપેન્દ્રભાઈ બરાબર જામ્યા હતા
તે હોથલને આમારી નઝર સામે ઉતારી રહ્યા હતા
ગુલાબી પાની ની વાત કરી રહ્યા હતા
ગુલાબી શબ્દ આવ્યો ત્યાંતો ભીખુદાને તબલા ઉપર થાપ મારી
ધન
ગુલાબી કેમ કરી જાશું સાસરે …..વળી લોક ગીત
કચેરીનું પ્રાગણ પોરસાતું હતું
પછી ઉપેન્દ્રભાઈ કે છે કે
નગરસમોઇ બંને ભાઈબંધો જઈને યુદ્ધ કરે છે
એકલમલ સુમરાના નું પહેલુંજ તિર સુબાના ડંકાવાળાને ઘાયલ કરે છે
ને બીજા તીરે તો ધજાવાળો ધૂળ ભેગો
સૂબો દરિયલખાન બુલંદ આવજે પૂછે છે કે
એય રૂપાળા અસવાર તું કોણ છો ?
તું મુલતાનનો મલિક છો કે પછી કિયોરગઢનો રાજવી છો ?
એકલમલ સુમરાના રૂપમાં છુપાયેલી હોથલ
ઘોડા ઉપરથી નીચે ઉતરી
જમીનના ટેકે ગોઠણ ભેર થઈને સૂબા સામે તિર તાકી કહે છે કે
હે સૂબા દરિયાખાન હૂ તો રાજનો બાજરો ખાનાર નાનો તીરન્દાઝ છું
મારા રાજનો ધણી ઓઢો તો હજી હવે પોગશે
ધણી શબ્દ હોથલ બોલી ત્યારે ધરા ધ્રુજી
કેમ ના ધ્રૂજે
સ્વર્ગની અપ્સરા ધરતીના પુત્રને ધણી કહેતી હતી
જીભેથી ધણી શબ્દ ઉચ્ચારી
સ્વર્ગની અપ્સરાએ ઓઢાની પીળી ઓઢણી ઓઢી લીધી
એકલમલ સુમરાના વેશમાં હોથલ આગળ બોલે છે કે
વિચારી લે સૂબા ઓઢો આવશે તો શું થાશે
તારું ને તારા આ રાજનું ?
ઓઢો હોથલની પાછળજ ઉભો ઉભો મરકતો હતો
તેના મ્યાન ની તલવાર અર્ધી ખુલ્લી હતી
યુદ્ધ માટે નહિ પણ કોઈ રાજપૂત પોતાનું ખાંડુ વરવા માટે કન્યાના ગામ મોકલે
એવો ઉઘાડ હતો
સૂબો ઢીલો પડે છે
હોથલ સાંઢણીઓ લૂંટી પરત ફરે છે
સાંઢણીઓને હાંકવી ના પડે તે માટે એક સાંઢણીને હોથલ ભાલુ મારી લોહી વાળા ભાલા સાથે આગળ રહે છે
લોહીની સોડે સોડે
નગરસમોઇની બધી સાંઢણીઓ હોથલની પાછળ દોડતી હતી
ઓઢો જામ સૌથી છેલ્લે .. હોથલની પાછળ દોડતો હતો
અને અમે પણ ઉપેન્દ્ર ત્રિવેદી ની વાત પાછળ દોડ્યે જતા હતા
લોહી સૂંઘી ગયેલી સાંઢણીઓની જેમ
વળતા પાછું તળાવ આવ્યું હોથલ નાવા પડી
સરોવર માં ખોલેલા હોથલના ખુલ્લા વાળ
આખા ભિલોડા ઉપર છવાઈ ગયા હતા
ઓઢો કળી ગયો
આ પદમણી છે પુરુષના વાળ કઈ વાદળની જેમ ઉડે નહિ
પદમણી અને ઓઢો એક થાઈ છે
ઉપેન્દ્રભાઈ અટક્યા …બધા એક સાથે બોલ્યા ….પછી
વરસો પછી
ડાયરામાં ઓઢો પત્નીના રૂપના વખાણ કરે છે
એ કે છે કે ઘોડા ઉપરથી ઉતારતા હોથલની ગુલાબી પાની મેં જોઈ હતી
આજે પણ જાણે એ ગુલાબી પાનીઓને ફરી વખત જોતો હોય તેમ
ડાયરો ભરીને બેઠેલા ઓઢાએ હાથમાં કેસર સાથે ઘોળાયેલો કસુંબાને આંખથી જોયો
ઓઢો બની ને ઉપેન્દ્રભાઈ બોલતા હતા
કે
સરોવરમાં ફેલાયેલા હોથલના સોનેરી વાળ ઉગેલા કમળને સ્પર્શી સ્પર્શી લહેરાતા હતા
કમળ ઓળઘોળ હતા હોથલ ઉપર
પોયણી વ્હાલ કરતી હતી હોથલના હોઠને
અફીણ ના અમલ વગર અમે સાંભળનારા પણ ઓળઘોળ હતા
હોથલની વાત પર
શબ્દો ટપકતા હતા અભિનય સમ્રાટ મોઠામાંથી
સરકારી કચેરીના પ્રાંગણમાં
આ જુવો આ જુવો
હોથલ તળાવ માંથી નાહી ધોઈને પૂજા કરીને નારીના વેશમાં બહાર આવી
ઓઠા સામે ઉભી રહી
અરે કહો અમારી સામે ઉભી હતી
કેવા દેવાંશી રૂપ હતા પદમણી ના !
ઉપેન્દ્રભાઈ અટક્યા
પછી બધા સામે જોઈને બોલ્યા
આમ ઓઢો ડાયરામાં પદમણીના પ્રેમની વાતો કરતો હતો ત્યારે
પદમણી ઓઢાની ડેલીની આડમાં ઉભી રહી વાતો સાંભળતી રહી
તે શરમાઈ ગઈ .. લજાઈ ગઈ …..તે શરત પ્રમાણે ઉડી ગઈ
લજાઈ જતી પદમણી ઉપેન્દ્રભાઈના અવાજમાં હતી
પછી શું થયું ….અમે બધાએ ઉપેન્દ્રભાઈને પૂછ્યું
વળી વાત આગળ ચાલી … સંતાન જખરો
જખરા ના લગન આવ્યા
પદમણી કલાક માટે
પાછી જખરા ની વહુ ને પોંખવા આવી…….ઉપેન્દ્રભાઈ અટકી ગયા શૂન્યમાં જોઈ રહ્યા હતા
જાણેકે પદમણીને આકાશમાં પાછો જવાનો રસ્તો આપી રહ્યા હતા
ત્યારે
મારાથી આ મહાન કલાકારને
પુછાઈ ગયું
હોથલ પદમણી ની વારતાનો સાર શું ?
હસતા હસતા ઉપેન્દ્રભાઈ બોલ્યા
“દામ્પત્ય જીવનની વાત ડાયરામાં ના થાય “
પદમણી ના રૂપ ના વખાણ ઓઢા જામે ડાયરામાં કર્યા
પદમણી ને ડાયરા વચ્ચે છતી કરી
ને
પદમણી સ્વર્ગ માં પાછી ઉડી ગઈ
બીજો એક એવો અર્થ પણ છે કે
પદમણી એટલે કીર્તિ …કીર્તિ અમર છે
મૃત્ય લોકનો માનવી મરી શકે ઓઢો મરે પણ પદમણી ના મરે
કારણ કીર્તિ અમર છે કીર્તિ દેવ લોકમાં રહે છે
જુવો જુવો
હોથલ ની આજુબાજુ સોનેરી રંગની જાય પડે છે
કેટલાક વળી એવું કહે છેકે પીળો રંગ હોથલને ગમતો
હોથલ અમર છે હોથલ અપ્સરા છે હોથલની સાડી પીળી છે
એની આંખમાં પડેલા લાલ રેસાઓ ઓઢા સાથે કરેલા ઉજાગરની કાયમી યાદી છે
શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી મને યાદ પણ આવે છે
અને સાચા પણ લાગે છે
સ્વર્ગ માં થી પાછા આવી ને જાણે હમણાજ વાત માંડશે તેવું લાગે છે
અને કહેશે
ઉપેન્દ્ર ત્રિવેદી નહિ ઓઢો મુંજો નામ…..તેમની કીર્તિ આજે પણ અમર છે હોથલની જેમ
છેલ્લે એક વાત
ગુજરાતમાં ભિલોડા તાલુકો એવો છે કે જ્યાં
મામલદારને રાવ સાહેબ કહેવામાં આવે છે
મારી નાયબ કલેક્ટર તરીખેની તાલીમના પ્રથમ તબક્કામાં આ ઘટના બનેલી
બનાવ 1991
સ્થળ ભિલોડા

અતુલ રાવ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

बचपन में एक बिल्ली हमारे घर में रोज आ जाया करती थी.

हालांकि, बिल्ली को शेर की प्रजाति का माना जाता है लेकिन बिल्ली बहुत ही डरपोक जीव होती है और जरा सा आवाज होते ही वो तुरत भाग जाती है.

तो, हमारे यहाँ आने वाली बिल्ली भी आवाज होते ही तुरत भाग जाती थी.

लेकिन, मुसीबत ये थी कि वो फिर आ जाती थी.

उसकी इस आदत को देखकर मैं बहुत चिढता था.

और, एक दिन मैंने बिल्ली को सबक सिखाने की ठानी.

मैंने दूध का कटोरा किचेन से हटाकर एक रूम में रख दिया.

और, मैं एक डंडे के साथ छुप कर बिल्ली के आने का इंतजार करने लगा ताकि जब वो आये तो रूम बंद करके उसे दमभर डंडे से मारूं.

लेकिन, बिल्ली आने से पहले भैया आ गए और मेरी इस तरह की तैयारी देखकर उसका कारण पूछा.

कारण जानकर वे मुझे बहुत डांटने लगे और बताया कि बिल्ली को रूम बंद करके मारने का प्लान एकदम बेहूदा प्लान है.

क्योंकि, बिल्ली भले ही स्वभाव से डरपोक होती है लेकिन जब उसे भागने का रास्ता नहीं मिलेगा और उसके जान पर बन आएगी तो फिर वो खूंखार हो जाएगी तथा वो तुमपर हमला कर देगी.

फिर, बिल्ली के तेज दांत और तीखे नाखून से तुम्हारा बच पाना संभव नहीं होगा.

इसके बाद मैंने बिल्ली को पीटने का प्लान त्याग दिया और भैया ने खिड़की में जाली लगवा कर इस समस्या को सॉल्व कर दिया.