Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

જોધો


જોધો (બોધ કથા)

જોધોના 80 વર્ષ પુરા થયા હતા અને તેનું આજે 81 મું વર્ષ બેસી ગયું હતું. તે આજે ગામના ચોરે ગમગીન અને બેચેન હાલતમાં બેઠો હતો. તેને કોઈ જ ચેન નહોતું પડતું. જોધો આજે વિચારતો હતો કે મેં મારી આખી જીંદગીમાં એક પણ સારુ કામ નથી કર્યું અને હું આખા ગામને નડ્યો જ છું. જોધો મનમાં મનમાં અફસોસ વ્યક્ત કરતો હતો, તેમજ 80 વર્ષ પુરા થતા હવે તેને મોત સામે ભાસતુ હતું.

જોધાએ પોતાના કુટુંબીજનો અને અન્ય ગ્રામજનોને બોલાવ્યા અને બધાની સમક્ષ પોતે કરેલા અકર્મોની ખુલ્લા મનથી વાત કરી અને પોતે અફસોસ વ્યક્ત કર્યો. જોધાએ પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી. પોતે કરેલા અકર્મોની સજાના ભાગ રુપે પોતાના કુટુંબીજનોને અને ગ્રામજનો આગળ બે વાત રજુ રાખી.
1.જોધાએ કહ્યું કે મારા મૃત્યુ બાદ મારા કપાળમાં એક લોખંડનો જાડો ખીલો ધરબી દેવો.
2. બીજુ મારા મૃત્યુ બાદ મને આપણા ગામના સ્મશાનમાં બાળવો નહિં, પણ મને બાજુના ગામના સ્મશાનમાં બાળવો.
બધા સહમત થયા.

થોડા દિવસો પછી જોધો મૃત્યુ પામ્યો. જોધાની અંતિમ ઇચ્છા મુજબ જોધાના કુટુંબીજનોએ તેના કપાળમાં એક લોખંડનો જાડો ખીલો ધરબી દીધો. ત્યારબાદ જોધાની અંતિમક્રિયા કરવા માટે બાજુના સ્મશાનમાં લઈ ગયા, અંતિમવિધી માટે લાકડાની ચિતા ખડકવા લાગ્યા હતા.

ડાઘુઓ ચિતા ખડકાતા હતા તે સમયે બાજુના ગામનો એક ભાઈ સ્મશાનની બાજુમાંથી પસાર થતો હતો. તેણે જોયુ કે આ બધા ડાઘુઓ તો આપણા ગામના હોય તેવું નથી લાગતુ અને આજે આપણા ગામમાં તો કોઈનું મૃત્ય નથી થયુ, તો પછી આ લોકો કોણ છે અને અહિં આપણા ગામમાં કોના અંતિમ સંસ્કાર કરવા માટે આવ્યા હશે…?.
તે ભાઈ ચિતાની નજીક ગયો અને ડાઘુઓને સવાલ કર્યો કે ભાઈ તમે લોકો કોણ છો…? અને આ મૃત્યુ પામનાર વ્યક્તિ કોણ છે….? ડાઘુઓએ તેમને બધી સાચી હકિકતથી વાકેફ કર્યા, પણ આવી વજુદ વગરની વાત તેને ગળે ના ઉતરતા, તે વ્યક્તિએ ત્યારેને ત્યારે જ ફોન કરીને ગામના સરપંચ અને ગામના અન્ય આગેવાનોને બોલાવી લીધા.
સરપંચ અને અન્ય ગ્રામજનો આવી પહોંચ્યા અને કહ્યું કે તમારા જ ગામમાં સ્મશાન છે તો પછી આ મૃતદેહને અમારા ગામના સ્મશાનમાં શા માટે બાળવા લાવ્યા છો….?. મામલો ખૂબ જ પેચીદો અને ગંભીર બની ગયો હતો. તેવામાં કોઈએ પોલીસને ફોન કરી દીધો. થોડીવારમાં પોલીસ આવી પહોંચી.

પોલીસને દાળમાં કંઈક કાળુ હોય તેવુ લાગતા બધી પૂછપરછ કરી પછી કહ્યુ કે આ લાશની ઉપરથી કપડુ હટાવવામાં આવે, હું મૃતદેહને જોવા માંગુ છું. જોધાના કુટુંબીજનોએ લાશ ઉપરથી કપડુ હટાવ્યુ, એ સાથે જ પોલીસ ચોંકી ગઈ અને જોયુ કે આ વ્યક્તિના કપાળમાં તો લોખંડનો ખીલો ધરબી દીધલો છે, આ કોઈ કુદરતી મૃત્યુ નથી પણ આ વ્યક્તિની હત્યા થયેલ છે. પોલીસે લાશને સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલાવવા માટે કહ્યું અને જોધાના કુટુંબીજનોની સામે IPC ની કલમ 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી દીધો અને ગુનાહિત કૃત્યના પુરાવાનો બારોબાર નાશ કરવાના ગુનામાં કલમ 204 અને એક કરતા વધુ લોકોએ ગુનો આચર્યો હોવાથી કલમ 120B પણ લગાડી દિધી.
_________________________

મોરલ : અમુક લોકો જીવતા હોય ત્યાં સુધી તો બધાને નડતા રહયા હોય છે અને મર્યા પછી પણ નડવાની ગોઠવણ કરતા જાય છે.
___________________________

ગુજરાતી સુવિચાર ફેસબુક

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

मसीबत का सामना


💐💐मसीबत का सामना💐💐

जंगली भैंसों का एक झुण्ड जंगल में घूम रहा था , तभी एक बछड़े (पाड़ा) ने पुछा , ” पिताजी, क्या इस जंगल में ऐसी कोई चीज है जिससे डरने की ज़रुरत है ?”

” बस शेरों से सावधान रहना …”, भैंसा बोला ।

“हाँ , मैंने भी सुना है कि शेर बड़े खतरनाक होते हैं . अगर कभी मुझे शेर दिखा तो मैं जितना हो सके उतनी तेजी से दौड़ता हुआ भाग जाऊँगा ..”, बछड़ा बोला ।

“नहीं , इससे बुरा तो तुम कुछ कर ही नहीं सकते ..”, भैंसा बोला

बछड़े को ये बात कुछ अजीब लगी , वह बोला ” क्यों ? वे खतरनाक होते हैं , मुझे मार सकते हैं तो भला मैं भाग कर अपनी जान क्यों ना बचाऊं ?”

भैंसा समझाने लगा , ” अगर तुम भागोगे तो शेर तुम्हारा पीछा करेंगे , भागते समय वे तुम्हारी पीठ पर आसानी से हमला कर सकते हैं और तुम्हे नीचे गिरा सकते हैं … और एक बार तुम गिर गए तो मौत पक्की समझो …”

” तो.. तो। .. ऐसी स्थिति में मुझे क्या करना चाहिए ?”, बछड़े ने घबराहट में पुछा ।

” अगर तुम कभी भी शेर को देखो , तो अपनी जगह डट कर खड़े हो जाओ और ये दिखाओ की तुम जरा भी डरे हुए नहीं हो। अगर वो ना जाएं तो उसे अपनी तेज सींघें दिखाओ और खुरों को जमीन पर पटको . अगर तब भी शेर ना जाएं तो धीरे -धीरे उसकी तरफ बढ़ो ; और अंत में तेजी से अपनी पूरी ताकत के साथ उसपर हमला कर दो .”, भैंसे ने गंभीरता से समझाया।

” ये तो पागलपन है , ऐसा करने में तो बहुत खतरा है … अगर शेर ने पलट कर मुझपर हमला कर दिया तो ??”, बछड़ा नाराज होते हुए बोला ।

“बेटे , अपने चारों तरफ देखो ; क्या दिखाई देता है ?”, भैंसे ने कहा ।

बछड़ा घूम -घूम कर देखने लगा , उसके चारों तरफ ताकतवर भैंसों का बड़ा सा झुण्ड था ।

” अगर कभी भी तुम्हे डर लगे , तो ये याद रखो कि हम सब तुम्हारे साथ हैं . अगर तुम मुसीबत का सामना करने की बजाये , भाग खड़े होते हो , तो हम तुम्हे नहीं बचा पाएंगे ; लेकिन अगर तुम साहस दिखाते हो और मुसीबत से लड़ते हो तो हम मदद के लिए ठीक तुम्हारे पीछे खड़े होंगे ।”

बछड़े ने गहरी सांस ली और अपने पिता को इस सीख के लिए धन्यवाद दिया ।

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

पन्नास पेक्षा जास्त वयाची नैराश्याने


पन्नास पेक्षा जास्त वयाची नैराश्याने (डिप्रेशनने) ग्रासलेली एक व्यक्ती होती ! त्यांची पत्नी त्यांना घेऊन एका मनोचिकित्सकाकडे (सायकॕट्रीस्ट) गेली !*

       पत्नी म्हणाली :- “हे खूपच निराशाग्रस्त आहेत. यांच्या नैराश्यामुळे घरातील वातावरण बिघडले आहे.”

मनोचिकीत्सकाने त्यांना तपासले. त्यात त्यांना सर्व काही ठीक दिसले. आता त्यांनी बोलायला सुरुवात केली. काही खाजगी प्रश्नही विचारले आणि त्यांच्या पत्नीला बाहेर बसायला सांगितले.

     त्या व्यक्तीला बोलते केले…

“खूप त्रासात आहे…

काळजीच्या ओझ्याने दबला गेलोय… नोकरीचा ताण… मुलांच्या शिक्षण आणि त्यांना नोकरी मिळेल की नाही याची काळजी.. घरासाठी घेतलेले कर्ज, गाडीसाठी घेतलेले कर्ज…कशातच मन लागत नाही…लोक मला खूपच यशस्वी व्यक्ती समजतात… पण खरंतर माझ्याकडे काहीच नाही….मी खूपच निराश आहे…” वगैरे म्हणत संपूर्ण जीवनाचे पुस्तकच उलगडून सांगितले.

      मग त्या विद्वान चिकित्सकाने काही विचार केला आणि विचारले, “दहावीला असताना कोणत्या शाळेत शिकत होतात ?”

        त्या व्यक्तीने शाळेचे नाव सांगितले.

     चिकित्सक म्हणाले:-

“तुम्हाला त्या शाळेत जावे लागेल. तेथून तुमच्या दहावीच्या वर्गाची नोंदवही (रजिस्टर) घेऊन या, आपल्या मित्रांची नावे बघा आणि त्यांना शोधून त्यांच्या आजच्या स्थितीची माहिती मिळवायचा प्रयत्न करा. सर्व माहिती एका वहीत लिहून काढा व एका महिन्याने ती माहिती घेऊन मला येऊन भेटा.”

       ती व्यक्ती आपल्या जुन्या शाळेत गेली, खुप विनंत्या करुन नोंदवही (रजिस्टर) शोधली व त्याची प्रत बनवून आणली. त्यात एकशेवीस नावे होती. महिनाभर दिवस-रात्र प्रयत्न केले तरीही मोठ्या मुश्किलीने आपल्या पंचाहत्तर ते ऐंशी वर्गमित्रांच्या विषयीच माहिती जमा करु शकले. 

        त्यांना मोठे आश्चर्य वाटले….

त्यातील पंधरा मित्रांचा मृत्यू झालेला होता… सात मित्र/मैत्रीणी विधवा/विधुर आणि दहा घटस्फोटीत होते… बारा जण नशेच्या अधिन झाले होते, जे बोलण्याच्या लायकीचेही नव्हते. काहींचा तर ठावठिकाणाही माहित होत नव्हता…. पाच तर इतके गरीब होते की विचारता सोय नाही… सहा इतके श्रीमंत निघाले की विश्वासच बसत नव्हता.

काही कॅन्सरने पिडीत होते, काहींना अर्धांगवायू झाला होता, कुणाला साखरेचा, कुणाला दमा तर कुणी हृदयविकाराच्या आजाराने त्रस्त होते. 

      एक दोघांचा अपघात होऊन  हात/पाय किंवा मणक्याचे हाड मोडून अंथरुणावर पडून होते…. काहींची मुलं वेडी,व्यसनी, रिकामटेकडी,कामातून गेलेली निघाली… एक कारागृहात कैदेत होता….

      एक पन्नास वय झाल्यावर स्थिरस्थावर झाला होता म्हणून आता विवाहबद्ध होण्याच्या विचारात होता तर एक अजूनही स्थिरावू शकला नव्हता दोन घटस्फोट होऊन तिसरे लग्न करायच्या बेतात होता….

      महिन्याभरात दहावी इयत्तेची नोंदवही (रजिस्टर) भाग्याची व्यथा स्वतः ऐकवत होती…

चिकित्सकाने विचारले :- “आता सांगा, तुम्हाला नैराश्य (डिप्रेशन) कसलं आलं आहे?”

        या व्यक्ती च्या लक्षात आले की ‘त्याला कुठला आजार नाही, त्याची आर्थिक स्थिती चांगली आहे, तो भुकेने मरत नाही, मेंदू अगदी ठणठणीत आहे, कोर्ट पोलिस स्टेशनशी कधीही संबंध आला नाही, त्याची पत्नी-मुलं खूप चांगले आहेत, स्वस्थ आहेत, तोही स्वस्थ आहे, डाॅक्टर दवाखान्याची कधी गरज पडली नाही, मुलांची त्यांच्या करिअरच्या दृष्टीने प्रगतीही चांगली आहे’

        त्याला असे जाणवले की जगात खरंच खूप दुःख आहे आणि मी खूप सुखी आणि भाग्यवान आहे, तेव्हा नैराश्य येण्यापासून दूर रहाण्यासाठी-

*दुसऱ्याच्या ताटात ढुंकून पहाण्याची सवय सोडून आपल्या ताटातील भोजन प्रेमाने ग्रहण करावे.*

      *तुलनात्मक विचार करु नये,सर्वांची वेळ व नशिब वेगवेगळे असते*

     आणि अजून एक गोष्ट….  *सांगितलेल्या* *-ऐकलेल्या गोष्टींकडे दुर्लक्ष करावे..*

*(वाचण्यात आलेला सुंदर लेख*!

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

एक युवक ने विवाह के दो साल बाद


एक युवक ने विवाह के दो साल बाद परदेस जाकर व्यापार करने की इच्छा पिता से कही । पिता ने कृति दी तो वह अपनी गर्भवती पत्नी को माँ-बाप के जिम्मे छोड़कर व्यापार करने चला गया । परदेश में मेहनत से बहुत धन कमाया और वह धनी सेठ बन गया । सत्रह वर्ष धन कमाने में बीत गए तो सन्तुष्टि हुई और वापस घर लौटने की इच्छा हुई ।

पत्नी को पत्र लिखकर आने की सूचना दी

और जहाज में बैठ गया ।

उसे जहाज में एक व्यक्ति मिला जो दुखी

मन से बैठा था ।

सेठ ने उसकी उदासी का कारण पूछा तो

उसने बताया कि

इस देश में ज्ञान की कोई कद्र नही है ।

मैं यहाँ ज्ञान के सूत्र बेचने आया था पर

कोई लेने को तैयार नहीं है ।

सेठ ने सोचा ‘इस देश में मैने बहुत धन कमाया है,

और यह मेरी कर्मभूमि है,

इसका मान रखना चाहिए !’

उसने ज्ञान के सूत्र खरीदने की इच्छा जताई ।

उस व्यक्ति ने कहा-

मेरे हर ज्ञान सूत्र की कीमत 500 स्वर्ण मुद्राएं है ।

सेठ को सौदा तो महंगा लग रहा था..

लेकिन कर्मभूमि का मान रखने के लिए

500 स्वर्ण मुद्राएं दे दी ।

व्यक्ति ने ज्ञान का पहला सूत्र दिया-

कोई भी कार्य करने से पहले दो मिनट

रूककर सोच लेना ।

सेठ ने सूत्र अपनी किताब में लिख लिया ।

कई दिनों की यात्रा के बाद रात्रि के समय

सेठ अपने नगर को पहुँचा ।

उसने सोचा इतने सालों बाद घर लौटा हूँ तो

क्यों न चुपके से बिना खबर दिए सीधे

पत्नी के पास पहुँच कर उसे आश्चर्य उपहार दूँ ।

घर के द्वारपालों को मौन रहने का इशारा

करके सीधे अपने पत्नी के कक्ष में गया

तो वहाँ का नजारा देखकर उसके पांवों के

नीचे की जमीन खिसक गई ।

पलंग पर उसकी पत्नी के पास एक

युवक सोया हुआ था ।

अत्यंत क्रोध में सोचने लगा कि

मैं परदेस में भी इसकी चिंता करता रहा और

ये यहां अन्य पुरुष के साथ है ।

दोनों को जिन्दा नही छोड़ूगाँ ।

क्रोध में तलवार निकाल ली ।

वार करने ही जा रहा था कि उतने में ही

उसे 500 स्वर्ण मुद्राओं से प्राप्त ज्ञान सूत्र

याद आया-

कि कोई भी कार्य करने से

पहले दो मिनट सोच लेना ।

सोचने के लिए रूका ।

तलवार पीछे खींची तो एक बर्तन से टकरा गई ।

बर्तन गिरा तो पत्नी की नींद खुल गई ।

जैसे ही उसकी नजर अपने पति पर पड़ी

वह ख़ुश हो गई और बोली-

आपके बिना जीवन सूना सूना था ।

इन्तजार में इतने वर्ष कैसे निकाले

यह मैं ही जानती हूँ ।

सेठ तो पलंग पर सोए पुरुष को

देखकर कुपित था ।

पत्नी ने युवक को उठाने के लिए कहा- बेटा जाग ।

तेरे पिता आए हैं ।

युवक उठकर जैसे ही पिता को प्रणाम

करने झुका माथे की पगड़ी गिर गई ।

उसके लम्बे बाल बिखर गए ।

सेठ की पत्नी ने कहा- स्वामी ये आपकी बेटी है ।

पिता के बिना इसके मान को कोई आंच न आए

इसलिए मैंने इसे बचपन से ही पुत्र के समान ही

पालन पोषण और संस्कार दिए हैं ।

यह सुनकर सेठ की आँखों से

अश्रुधारा बह निकली ।

पत्नी और बेटी को गले लगाकर

सोचने लगा कि यदि

आज मैने उस ज्ञानसूत्र को नहीं अपनाया होता

तो जल्दबाजी में कितना अनर्थ हो जाता ।

मेरे ही हाथों मेरा निर्दोष परिवार खत्म हो जाता ।

ज्ञान का यह सूत्र उस दिन तो मुझे महंगा

लग रहा था लेकिन ऐसे सूत्र के लिए तो

500 स्वर्ण मुद्राएं बहुत कम हैं ।

‘ज्ञान तो अनमोल है ‘

इस कहानी का सार यह है कि

जीवन के दो मिनट जो दुःखों से बचाकर

सुख की बरसात कर सकते हैं ।

वे हैं – ‘क्रोध के दो मिनट’

इस कहानी को शेयर जरूर करें

क्योंकि आपका एक शेयर किसी व्यक्ति को

उसके क्रोध पर अंकुश रखने के लिए

प्रेरित कर सकता है ।

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

કોઇનો ઉપકાર ક્યારેય ભૂલવો નહિ


કોઇનો ઉપકાર ક્યારેય ભૂલવો નહિ

વનમાં સીતાજી ને પાણી ની તરસ લાગે છે ભગવાન શ્રી રામ જંગલ માં ચારે બાજુ તપાસ ડરે છે પાણી

ક્યાંય મળતું નથી. એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દુર એક પાણીનું સરોવર છે. હું ઉડું તમે

મારી પાછળ આવો મોર ઉડતો જાય છે અને તેના પંખ માંથી એક એક પીંછું ફેંકતો જાય છે. રામ પીંછા

નીપાછળ દોડતા જાય છે એક વિશાળ સરોવર આવે છે રામ સીતાજી ને પાણી પાય છે. આ બાજુ મોર

નાં એક એક ડરીને બધા પીંછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે રામ તેને ગોદમાં લઈને ડહે છે કે તારું

આ ત્રણ ડૃષ્ણ અવતારમાં પૂરું કરીશ. કૃષ્ણ અવતાર માં ભગવાને માથા માથે મોર મૃગટ ધરી ને મોર નું ત્રકણ ચૂડવ્યું.

જગત નો પાલનહાર જો ત્રકણ ચૂકવતો હોઇ તો – આપણે કેમ નહિ મુશ્કેલી ના સમય માં, જો આપણને કોઈ મદદ કરે તેનું અહેસાન ડયારેય ભુલાય નહી.

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

ખુસી અને ઉદાસી


♨️ લઘુકથા ♨️
🔥 ખશી 🔥 અને ઉદાસી

(એક સ્ત્રી સાસરે જાય ત્યારે અને પિયર આવે ત્યારે)

બસ તો એની ઝડપે બરાબર જ ચાલી રહી હતી તોયે જિજ્ઞાને થતું હતું કે ડ્રાઈવર ખૂબ ઠંડો છે. એને કંઈ કહેવાય તો નહીં પણ,એની સીટની પાછળ બેઠેલા કંડક્ટરને પૂછ્યું -” કેમ, બસ સાવ ધીમી ચલાવે છે ? “
કંડક્ટરે નોટો ગણતાં ગણતાં કહ્યું- ” બરાબર તો ચાલે છે ?! “

જિજ્ઞાએ મોં મચકોડ્યું અને બારીની બહાર અધિરાઈથી જોવા લાગી.

થોડીવાર પછી બાજુમાં બેઠેલી મહિલાને પણ એણે કહ્યું :-” આમ તો ક્યારે પહોંચશે !”
ઓલી બાઈ કંઈ બોલી નહીં.
જિજ્ઞાની આંખો ચકળવકળ થતી હતી અને વારેઘડીયે ડ્રાઈવરની કેબિનના કાચમાંથી આગળ જોયા કરતી હતી.
એના ચહેરાની કરચલીઓ પર એક સાથે અધિરાઈ અને ખુશીનાં જાણે કેટલાંય પક્ષીઓ આવીને બેસી ગયાં હતાં !

બસ દોડી રહી હતી.

બીજા દિવસે એ એજ બસમાં બેઠી હતી.
ખુશ તો આજે પણ હતી તોયે એને થતું હતું કે આ ડ્રાઈવરને ખબર નહીં પડતી હોય કે બસ આટલી ઝડપથી દોડાવાય ખરી ?! ધીમેથી ચલાવે તો શું ખાટુંમોળું થઈ જતું હશે ?

  • આજે એ પિયરમાંથી સાસરે આવી રહી હતી.
Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

શ્રી રામ


શ્રી રામ પ્રજામાં ઉઠેલી એક વાતથી સગર્ભા સીતાનો ત્યાગ કરે છે.લક્ષ્મણ મોટાભાઈની આજ્ઞાથી ભાભીને રથમાં બેસાડી વનમાં તરફ નીકળી પડે છે. સીતાજીને ખબર નથી કે શુ થવા જઈ રહ્યું છે. ને વનમાં આવીને લક્ષ્મણ મહામહેનેતે ભાભીને જણાવે છે કે, “આમ બન્યું છે અને મોટાભાઈએ આપનો ત્યાગ કર્યો છે.” કઠોર ગણાતા લક્ષ્મણજીની આંખોમાં પાણી તગતગી આવે છે.

સીતાજી એક ક્ષણમાં પોતાને સંભાળી લે છે, લક્ષ્મણના માથે હાથ મૂકે છે કે, “તમે વ્યથિત ના થાઓ, લક્ષ્મણ !…હું જાણું છું કે પતિ રામે આ પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો…પણ રાજા રામે આ રાણી સીતાનો ત્યાગ કર્યો છે. ને રાણી તરીકે મારે રાજા રામના આ નિર્ણયને સન્માન આપવું જ રહ્યું…મને પુરી અનુભૂતિ છે કે રામ મને જ ચાહે છે અને કેટલી ચાહે છે…” સીતાજી આમ કહીને એક ક્ષણ પછી કહે છે, “…પણ લક્ષ્મણ, મને ચિંતા એ છે કે કોઈ મને પૂછશે કે શ્રી રામે મારો ત્યાગ શા માટે કર્યો ત્યારે હું શું જવાબ આપીશ?”

સીતાજીની વાત લક્ષ્મણ સમજે છે કે ભાભી કોઈને કેમ કહી શકશે કે રામે એમના પર થયેલા ચારિત્ર્યના આક્ષેપને લીધે ત્યાગ કર્યો છે.

સીતાજી લક્ષ્મણને અયોધ્યા વળાવે છે…ને તુર્ત જ બીજીબાજુથી ઋષિ વાલ્મિકી પ્રવેશે છે. વાલ્મિકી સ્વયં રામાયણમાં એક ચરિત્ર છે. એ ભાગ્યે જ બોલે છે. પણ અહીં પ્રવેશતા જ સીતાજીને પ્રણામ કરી મહર્ષિ પહેલું વાક્ય કહે છે, ” હે પતિવ્રતા ! આપનું સ્વાગત છે.”

મહર્ષિ વાલ્મિકીના આ ‘સંબોધન’માં સીતાજીને એની મૂંઝવણનો જવાબ મળી જાય છે…

સીતાજી અને લવ-કુશનો આ સ્કેચ બનાવતા મનમાં આ બધા દૃશ્યો કેટલા સજીવન થાય છે. ને ‘mom’ મુવીમાં એક જગ્યાએ વાંચેલું એક વાક્ય યાદ આવે છે: nothing live longer than mythology

-કાનજી

Posted in ૧૦૦૦ પ્રેરણાત્મક વાર્તાઓ

ઈશ્વર સાથે સંબંધ


त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव।

त्वमेव विद्या च द्रविणं त्वमेव,त्वमेव सर्वम् मम देवदेवं।।

‘હે પ્રભુ તમે માતા છો, તમે જ પિતા છો, તમે ભાઈ છો, તમે જ મિત્ર છો. તમે વિદ્યા  છો, તમે ઐશ્વર્ય છો, તમે જ સર્વસ્વ છો. તમે મારા ભગવાન છો.’

એકવાર પંડિતજીએ એક શેઠ પાસે પાંચસો રૂપિયા બાકાત રાખ્યા. તેણે વિચાર્યું કે મારી દીકરીના લગ્ન થશે ત્યારે હું આ પૈસા લઈ લઈશ.

થોડા વર્ષો પછી જ્યારે દીકરી મોટી થઈ ત્યારે પંડિતજી એ શેઠ પાસે ગયા અને પૈસા માંગ્યા. પરંતુ દુકાનદારે ટો ઘસીને ના પાડી દીધી અને કહ્યું- ‘તમે મને પૈસા ક્યારે આપ્યા? મને કહો! શું મેં લેખિતમાં તમને કંઈક આપ્યું છે? તે શેઠના આવા જવાબથી પંડિતજી ખૂબ જ નારાજ થયા અને ભારે ચિંતામાં ડૂબી ગયા. સરપંચ પણ પેલા વેપારી નો મિત્ર એટલે તેને ફરિયાદ કરી શું વળે ?

પછી થોડા દિવસો પછી પંડિતજીને યાદ આવ્યું કે આ બાબત રાજાને ફરિયાદ કેમ ન કરવી. જેથી તેઓ કોઈ નિર્ણય લેશે અને મારા પૈસા મારી દીકરીના લગ્ન માટે રાખેલા મળી જશે. પછી પંડિતજી રાજા પાસે પહોંચ્યા અને તેમની ફરિયાદ સંભળાવી.

રાજાએ કહ્યું – કાલે અમારી સવારી નીકળશે અને તમારે પેલા શેઠની દુકાન પાસે ઊભા રહેજો.

બીજે દિવસે રાજાની સવારી નીકળી. બધાએ ફૂલોની માળા પહેરાવી અને કોઈએ આરતી કરી. એ જ દુકાન પાસે પંડિતજી ઊભા હતા. રાજાએ પંડિતજીને જોયા કે તરત જ તેમને પ્રણામ કર્યા અને કહ્યું- ગુરુજી! તમે અહીં કેવી રીતે? તમે અમારા ગુરુ છો. આવો! મારી સાથે અંબાડીમાં બેસો.’

એ શેઠ આ બધું જોઈ રહ્યો હતો. તેણે પણ આરતી કરી અને રાજાની સવારી આગળ વધી.

થોડે દૂર ચાલ્યા પછી રાજાએ પંડિતજીને અંબાડી પરથી નીચે ઉતાર્યા અને કહ્યું- ‘પંડિતજી! મે તમારું કામ કર્યું છે. હવે તમારું નસીબ. બીજી બાજુ, શેઠ આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે પંડિતજીનો રાજા સાથે ખૂબ સારો સંબંધ છે. ક્યાંક તેઓ મને રંક ન બનાવી દે. દુકાનદારે તરત જ તેના મહેતાજીને પેલા પંડિતને શોધીને લાવવા કહ્યું. પંડિતજી ઝાડ નીચે બેસીને બીજા શિષ્યો જોડે થોડી ચર્ચા કરી રહ્યા હતા. મુનીમજી શેઠ નો સંદેશો આપે છે. ત્યાર બાદ મુનીમજી તેમને ખૂબ જ આદર સાથે પોતાની સાથે શેઠ પાસે લાવ્યા.

દુકાનદારે પંડિતજી આવતાં જ તેમને પ્રણામ કર્યા અને કહ્યું- પંડિતજી! મેં ઘણી મહેનત કરી અને જુના ખાતા જોયા તો ખબર પડી કે તમારા ખાતામાં પાંચસો રૂપિયા જમા છે. અને છેલ્લા દસ વર્ષમાં વ્યાજના બાર હજાર રૂપિયા પણ વધી ગયા છે. પંડિત જી! તારી દીકરી પણ મારી દીકરી જેવી છે. માટે મારી તરફથી એક હજાર રૂપિયા લઈ લો અને તમારી દીકરીના લગ્નમાં વાપરજો.

આ રીતે શેઠે પંડિતજીને તેર હજાર પાંચસો રૂપિયા ખૂબ પ્રેમથી આપ્યા.

જ્યારે માત્ર રાજા સાથે સંબંધ બાંધવાથી જ આપણું દુર્ભાગ્ય દૂર થઈ જાય છે ત્યારે જો આપણે આપણો સંબંધ આ જગતના રાજા એટલે કે દીનદયાળ પરમાત્મા સાથે જોડી દઈએ તો આપણી સાથે કોઈ સમસ્યા, મુશ્કેલી કે કોઈપણ પ્રકારનો દુખો નહીં થાય. જીવનના દરેક પ્રશ્ન નો ઉકેલ પ્રભુ તુ જ છે. તુ જ છે.

न धनं न जनं न सुन्दरींकवितां वा जगदीश कामये।

मम जन्मनि जन्मनीश्वरेभवताद् भक्तिरहैतुकी त्वयि॥

 હે જગતના પ્રભુ મને પૈસા, અનુયાયીઓ, સ્ત્રીઓ કે કવિતાની ઈચ્છા નથી. હે ભગવાન, હું તમને જન્મો જન્મ કારણ વિના પ્રેમ કરું.

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*ऐसा चमत्कार केवल “हिंदी” में ही हो सकता है …*

*चार मिले चौंसठ खिले*
*बीस रहे कर जोड़!*
*प्रेमी सज्जन दो मिले*
*खिल गए सात करोड़!!*

मुझसे एक बुजुर्गवार ने इस कहावत का अर्थ पूछा….
काफी सोच-विचार के बाद भी जब मैं बता नहीं पाया,
तो मैंने कहा –
“बाबा आप ही बताइए,
मेरी समझ में तो कुछ नहीं आ रहा !”

तब एक रहस्यमयी मुस्कान के साथ बाबा समझाने लगे –
“देखो बेटे, यह बड़े रहस्य की बात है…
*चार मिले* – मतलब जब भी कोई मिलता है,
तो सबसे पहले आपस में दोनों की आंखें मिलती हैं,
इसलिए कहा, चार मिले..
फिर कहा, *चौसठ खिले* – यानि दोनों के बत्तीस-बत्तीस दांत – कुल मिलाकर चौंसठ हो गए,
इस तरह “चार मिले, चौंसठ खिले”
हुआ!”

*बीस रहे कर जोड़* – दोनों हाथों की दस उंगलियां – दोनों व्यक्तियों की 20 हुईं – बीसों मिलकर ही एक-दूसरे को प्रणाम की मुद्रा में हाथ बरबस उठ ही जाते हैं!”

“प्रेमी सज्जन दो मिले” – जब दो आत्मीय जन मिलें – यह बड़े रहस्य की बात है – क्योंकि मिलने वालों में आत्मीयता नहीं हुई तो
“न बीस रहे कर जोड़” होगा और न “चौंसठ खिलेंगे”

उन्होंने आगे कहा,
“वैसे तो शरीर में रोम की गिनती करना असम्भव है,
लेकिन मोटा-मोटा साढ़े तीन करोड़ बताते हैं, बताने वाले !
तो कवि के अंतिम रहस्य – *प्रेमी सज्जन दो मिले* – *खिल गए सात करोड़!*
का अर्थ हुआ कि जब कोई आत्मीय हमसे मिलता है,
तो रोम-रोम खिलना स्वाभाविक ही है भाई – जैसे ही कोई ऐसा मिलता है,
तो कवि ने अंतिम पंक्ति में पूरा रस निचोड़ दिया – “खिल गए सात करोड़” यानि हमारा रोम-रोम खिल जाता है!”

*इन्हीं कहावतों के जरिए हमारे बुजुर्ग, जिनको हम कम पढ़ा-लिखा समझते थे, हमारे अंदर गाहे-बगाहे संस्कार का बीज बोते रहते थे।*

*🙏🏻🙇🏻‍♂️🙏🏻 जय सियाराम 🙏🏻🙇🏻‍♂️🙏🏻*