વોટ્સએપ પરથી મળેલી પોસ્ટ..
આજની પોઝિટિવ સ્ટોરી
માણસનું શરીર 125 વર્ષ તો રમતાં રમતાં ચાલેઃ
વાત વિશ્વની સાૈથી ઉંમરલાયક વ્યક્તિ 126 વર્ષીય સ્વામી શિવાનંદની.
****
માણસના શરીરનું આયુષ્ય કેટલું ? ઘણા લોકો કહે છે કે જો આપણે આપણા શરીરને નડીએ નહીં તો તેને 125 વર્ષ કંઈ જ ના થાય. આપણને મળેલા શરીર દ્વારા 125 વર્ષ તો આરામથી જીવી શકાય.
ભારતની એક વ્યક્તિએ આઠમી ઓગસ્ટ, 2022ના રોજ 126 વર્ષ પૂરાં કર્યાં.
એ વ્યક્તિનું નામ છે, સ્વામી શિવાનંદ. શિવાનંદબાબા તરીકે પણ તેઓ ઓળખાય છે. તેઓ 1979થી વારાણસી (કાશી- બનારસ)માં વસે છે. તેમનો જન્મ 08-08-1896ના રોજ પ. બંગાળના શ્રીહાતા (અત્યારે બાંગ્લાદેશમાં)માં થયો હતો.
સ્વામી શિવાનંદ 126 વર્ષે હેમખેમ છે, અડીખમ છે, ખખડધજ છે. (ખખડધજનો સાચો અર્થ છે અડીખમ, મજબૂત બાંધાનું.) તેઓ હરે છે ફરે છે અને મજા કરે છે. જુઓને વિદેશ પ્રવાસ કરે છે. 126માંથી 36 વર્ષ તો તેઓ યોગનો પ્રસાર કરવા વિદેશમાં રહ્યા છે.
તેમનામાં પ્રેમ, સંવેદના અને કરુણા ભારોભાર છે. તેઓ સતત લોકોની સેવા કરવામાં માને છે.
ના, તેઓ ગર્ભશ્રીમંત નથી કે નથી કોઈ મોટા ઘરના પુત્ર. તેમનાં માતા-પિતા અને બહેન ભીખ માગીને પેટનો ખાડો પૂરતાં હતાં. એનો અર્થ એ થયો કે એક ભિખારીનો દીકરો વિશ્વની સાૈથી ઉંમરલાયક વ્યક્તિ બન્યો છે. સીધી વાત છે કે પૈસાને અને લાંબી ઉંમરને કાંઈ સંબંધ નથી.
તેઓ છ વર્ષના હતા અને તેમણે પોતાનાં માતા-પિતા ગુમાવી દીધાં. તેમનો ઉછેર એક ગુરુએ કર્યો. સ્વામી શિવાનંદબાબા વિધિસર શિક્ષણ લઈ શક્યા જ નથી. હા, તેમના ગુરુએ તેમને બધું શીખવાડ્યું. તેઓ સરસ અને સાચી અંગ્રેજી બોલી શકે છે. વિશ્વના મીડિયાને અંગ્રેજીમાં મુલાકાતો આપે છે.
તેમના લાંબા આયુષ્યનું રહસ્ય શું ?
સાદું, સરળ અને શિસ્તબદ્ધ જીવન. અને હા, યોગ અને બ્રહ્મચર્ય. તેઓ પરણ્યા નથી. નિયમિત યોગ કરે છે. યોગ શીખવે પણ છે. તેઓ કહે છે કે તનાવમુક્ત રહીને લાંબુ જીવી શકાય છે.
તેઓ શું ખાય છે ?
તેલ અને મસાલા વિનાની બાફેલી દાળ અને ભાત. અને હા, તેઓ દૂધ કે ફળ ખાતા નથી. તેમનું માનવું છે કે એ શરીર માટે યોગ્ય નથી.
તેઓ જીવનમાં કદી માંદા પડ્યા જ નથી. એક વખત સાત કલાક માટે એપોલો હોસ્પિટલમાં ગયેલા. ના ભાઈ ના, કોઈ સારવાર માટે નહીં રુટિન ચેકઅપ માટે. તેમના બધા ટેસ્ટ નોરમલ આવે છે.
તેઓ ઠીંગણા છે. તેમની ઊંચાઈ પાંચ ફૂટ બે ઈંચ છે. તેઓ દરરોજ શેતરંજી પર સૂઈ જાય છે. લાકડાના એક બોક્ષનો ઓશિકા તરીકે ઉપયોગ કરે છે. તેઓ દરરોજ સવારે ત્રણ વાગ્યે ઊઠી જાય છે. યોગ, પ્રાર્થના અને જપ એ તેમનો નિત્યક્રમ છે.
તેઓ દાન લેતા નથી. ઉપરથી તેઓ દાન આપે છે. પોતાનાં કાર્યો પોતે જ કરવાનો આગ્રહ રાખે છે.
તેઓ માને છે કે લોકોએ આનંદિત, સ્વસ્થ અને શાંતિપૂર્ણ જીવન જ જીવવું જોઈએ. તેઓ આજની સ્થિતિથી દુઃખી છે. કહે છે કે પહેલાં તો લોકો ઓછી જરૃરિયાતમાં ખુશ રહેતા. હવે લોકો દુઃખી, અસ્વસ્થ અને બેઈમાન થઈ ગયા છે. તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરી ગમે છે. તેઓ કહે છે કે મોદીએ ભારતમાં એવું કરવું જોઈએ કે કોઈ ભૂખ્યું ના રહે. તેમનું કહેવું છે કે વિશ્વમાં દરેક વ્યક્તિને જમવાનું તો મળવું જ જોઈએ. એક પણ વ્યક્તિ, કોઈ પણ દિવસ ભૂખી ના સૂઈ જવી જોઈએ.
**
મહાત્મા ગાંધી 126 વર્ષ જીવવા માગતા હતા. ભલે આપણા શરીર પર ક્યાંક expiry date નથી લખેલી હોતી પણ તેની રચના અને તેમાં વપરાયેલી સામગ્રીને આધારે કહી શકાય કે જો તેને યોગ્ય રીતે વાપરવામાં આવે તો તે 126 વર્ષ તો ચાલે જ.
સ્વામી શિવાનંદબાબાના જીવનમાંથી આપણે શીખ લેવાની હોય તો એટલી જ કે આપણે..
1. પ્રેમ, સંવેદના અને કરુણાને જીવનમાં સ્થાન આપીએ.
2. જરૂરિયાતો ઓછી કરીએ.
3. સાદું જીવન જીવીએ.
4. શિસ્તબદ્ધ જીવન જીવીએ.
5. સાદું જમીએ.
6. યોગ કરીએ અથવા વૈકલ્પિક શારીરિક પ્રવૃત્તિ કરીએ.
સ્વામી શિવાનંદના પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે પર તેમની જન્મ તારીખ 08-08-1896 લખેલી છે, પણ તેનો ઠોસ આધાર કોઈ નથી. હા, મંદિરનું પ્રમાણપત્ર છે. અધિકૃત પૂરાવો ના હોવાથી તેમનું નામ गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड માં નોંધાયું નથી.
ના નોંધાયું તેનાથી કંઈ તેમને કોઈ ફરક પડતો નથી.
છેવટે પૃથ્વી પર આ એક એવો માણસ છે જે ઓગણીસમી, વીસમી અને એકવીસમી એમ ત્રણ ત્રણ સદીમાં જીવ્યો છે.
આવી ઘટના લાખો વર્ષમાં ભાગ્યે જ બનતી હોય છે.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)
Day: August 23, 2022
મોળાકત વ્રત
અષાઢ શુદ અગિયારસથી પુર્ણિમા સુધી હિંદુ કુમારીકા મોળાકતનુ વ્રત કરે છે અને પુર્ણિમાનની રાત્રે જાગરણ કર્યા પછી સવારથી પુરણાહુતી
કરે છે ….
…કુમારિકાઓ આ વ્રતમા દેદો કુટવાનો રિવાજ ચાલ્યો આવ્યો છે આ રિવાજ શી રીતે ચાલુ થયો અને એની પાછળ નું સત્ય કારણ તમને જણાવા માંગુ છુ…
…કાઠીયાવાડમાં આવેલા લાઠી ગામ પાસે એક વખતે આર્ય કુમારિકાઓ એકથી મળીને રાસ ગરબા રમતી હતી
અષાઢ માસની પુર્ણિમાની રાત્રી એ મધુર કંઠે ગવાતા રાસ ગરબા સંભાળતા હતા સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની હિરાજડીત ચુડલીઓની ઘુઘરીઓનો રણઝણી રહી હતી એ વખતે કોણ જાણે ક્યાંથી એક બાદશાહ ત્યાથી પસાર થતો હતો તેણે આ દશ્ય જોયુ કુમારિકાઓની કંકુવર્ણી કાયા જોઇ તેમના યૌવન પર નજર ઠરી …
તેણે સરદાર ને હુકમ કર્યો ગરબે રમતી તમામ કુમારિકા ને કોટમા પુરો
સરદાર ને તેની દેખરેખ સોપી બાદશાહ આગળ ચાલતો થયો…
કુમારિકાઓ એ કાળો કકળાટ મચાવ્યો તેમનું આ કરૂણ આક્રદ અને હૈયાફાટ રૂદન સાંભળીને ..એક યુવાન અંગે હજી પીઠી ચોળેલી જેના હાથમાં હજી મીઢોળ બાંધાયો હતો હજી લગ્નજીવનનો આનંદ માણવાનો બાકી હતો..
તેણે આ કુમારિકાઓની રાડ સાંભળી તેનું યૌવન ઊકળી ઊઠ્યું
..હાથ મીંડોળ ને અંગ પીઠી ભર્યુ
લગનનો હરખ હૈયે ભરેલો
વીર દેદારમલ દેવના દુત સમો
એ સ્થળે આજ આવી ચડેલો
આર્યબાળાતંણું કથન કાને ધર્યુ…..
એ યુવાન નુ નામ હતું દેદારમલ તેણે તલવાર મ્યાનમાંથી કાઢી અને કિલ્લાના દરવાજે ચોકી કરતા સરદાર સાથે જંગે ચડીયો સરદાર અને એના સૈનિકોને મારી દેદારમલ પોતે મરાયો પણ અંતે તેણે કુમારિકાઓને મુક્તિ અપાવી
…આર્ય કુમારિકાઓને મોળાકત નું જાગરણ હતું તેમને મુક્તિ મળતાં જ બાકીની રાત રાસ ગરબાને બદલે પોતાને યવનોના પંજામાંથી છોડાવનાર રાજપુત યુવાન વીર દેદારમલના છાજિયા લઇને(દેદો કુટીને) પસાર કરી છાજિયા એટલા માટે કે એ યુવાનનાં લગ્નના કોડ અધુરા રહી ગયા.મીંઢળબંધો અને પીઠી ચોળેલ એ યુવાન લગનને માંડવે જવાના બદલે મોતને માંડવે જઇ પોહોચ્યો
. આર્ય કુમારીકા ગીત ગાતી પછી
નામ દેદારમલ વીર જાણી
ગામ લાઠી તણા ચોકમાં છે ખડી
યાદ ગીરી વદે લોકવાણી
ધન્ય હો ધન્ય રણવીર દેદારમલ
વિણ સ્વાર્થ ભલું કામ કીધું
એક પળવાર મા ઇન્દ્ર દરબારમા
…….કહેવાનું તાત્પર્ય
ઊચ્ચ કોટી તણુ સ્થાન લીધું .
કહેવાનું તાત્પર્ય એટલું કે આપણા વાર તહેવાર વ્રતનો રિવાજો પાછળ કુરબાની ના આવાં કેટલાય કિસ્સાઓ છુપાયા હશે ..
…કુમારીકાઓના મોળાકતના વ્રત કદાચ વખત જતા ભુલાઇ જશે ..પણ આ વ્રત કથા પાછળ એક રજપુત યુવાન વીર ની કુરબાની ની કથા છે તે ભુલવા સરખી છે ખરી???
•● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………..ॐ………….卐


सेठ रामदास जी गुड़वाले
इतिहास के पन्नों में कहाँ हैं ये नाम??
सेठ रामदास जी गुड़वाले –
1857 के महान क्रांतिकारी, दानवीर जिन्हें फांसी पर चढ़ाने से पहले अंग्रेजों ने उन पर शिकारी कुत्ते छोड़े जिन्होंने जीवित ही उनके शरीर को नोच खाया । सेठ रामदास जी गुडवाला दिल्ली के अरबपति सेठ और बेंकर थे. और अंतिम मुगल बादशाह बहादुर शाह जफर के गहरे दोस्त थे. इनका जन्म दिल्ली में एक अग्रवाल परिवार में हुआ था. इनके परिवार ने दिल्ली में पहली कपड़े की मिल की स्थापना की थी.
उनकी अमीरी की एक कहावत थी “रामदास जी गुड़वाले के पास इतना सोना चांदी जवाहरात है की उनकी दीवारो से वो गंगा जी का पानी भी रोक सकते है”
जब 1857 में मेरठ से आरम्भ होकर क्रांति की चिंगारी जब दिल्ली पहुँची तो मुगल सम्राट बहादुरशाह जफर को 1857 की सैनिक क्रांति का नायक घोषित कर दिया गया । दिल्ली से अंग्रेजों की हार के बाद अनेक रियासतों की भारतीय सेनाओं ने दिल्ली में डेरा डाल दिया। उनके भोजन और वेतन की समस्या पैदा हो गई । बादशाह का खजाना खाली था । एक दिन उन्होंने अपनी रानियों के गहने मंत्रियों के सामने रख दिये। रामजीदास गुड़वाले बादशाह के गहरे मित्र थे । रामदास जी को बादशाह की यह अवस्था देखी नहीं गई। उन्होंने अपनी करोड़ों की सम्पत्ति बादशाह के हवाले कर दी और कह दिया
“मातृभूमि की रक्षा होगी तो धन फिर कमा लिया जायेगा “
रामजीदास ने केवल धन ही नहीं दिया, सैनिकों को सत्तू, आटा, अनाज बैलों, ऊँटों व घोड़ों के लिए चारे की व्यवस्था तक की।
सेठ जी जिन्होंने अभी तक केवल व्यापार ही किया था, सेना व खुफिया विभाग के संगठन का कार्य भी प्रारंभ कर दिया उनकी संगठन की शक्ति को देखकर अंग्रेज़ सेनापति भी हैरान हो गए ।
सारे उत्तर भारत में उन्होंने जासूसों का जाल बिछा दिया, अनेक सैनिक छावनियों से गुप्त संपर्क किया उन्होंने भीतर ही भीतर एक शक्तिशाली सेना व गुप्तचर संगठन का निर्माण किया। देश के कोने कोने में गुप्तचर भेजे व छोटे से छोटे मनसबदार और राजाओं से प्रार्थना की इस संकट काल में बहादुर शाह जफर की मदद कर देश को स्वतंत्र करवाएं।
रामदास जी की इस प्रकार की क्रांतिकारी गतिविधियों से
अंग्रेज़ शासन व अधिकारी बहुत परेशान होने लगे।
कुछ कारणों से दिल्ली पर अंग्रेजों का पुनः कब्जा होने लगा । एक दिन उन्होंने चाँदनी चौक की दुकानों के आगे जगह-जगह जहर मिश्रित शराब की बोतलों की पेटियाँ रखवा दीं, अंग्रेज सेना उनसे प्यास बुझाती और वही लेट जाती । अंग्रेजों को समझ आ गया की भारत पे शासन करना है तो रामदास जी का अंत बहुत ज़रूरी है
सेठ रामदास जी गुड़वाले को धोखे से पकड़ा गया और जिस तरह से मारा गया वो क्रूरता की मिसाल है।
पहले उन्हें रस्सियों से खम्बे में बाँधा गया फिर उन पर शिकारी कुत्ते छुड़वाए गए उसके बाद उन्हें उसी अधमरी अवस्था में दिल्ली के चांदनी चौक की कोतवाली के सामने फांसी पर लटका दिया गया।
सुप्रसिद्ध इतिहासकार ताराचंद ने अपनी पुस्तक ‘हिस्ट्री ऑफ फ्रीडम मूवमेंट’ में लिखा है –
“सेठ रामदास गुड़वाला उत्तर भारत के सबसे धनी सेठ थे।अंग्रेजों के विचार से उनके पास असंख्य मोती, हीरे व जवाहरात व अकूत संपत्ति थी।
वह मुग़ल बादशाहों से भी अधिक धनी थे। यूरोप के बाजारों में भी उसकी अमीरी की चर्चा होती थी”
लेकिन भारत के इतिहास में उनका जो नाम है वो उनकी अतुलनीय संपत्ति की वजह से नहीं बल्कि स्वतंत्रता संग्राम में अपना सर्वस्व न्योछावर करने की वजह से है।
जिसे आज बहुत ही कम लोग जानते!

मेरा भगवान्
🚩मेरा भगवान🚩
खचाखच भरी बस में कंडक्टर को एक गिरा हुआ बटुआ मिला जिसमे एक सौ का नोट और भगवान् की एक फोटो थी.
वह जोर से चिल्लाया , ” अरे भाई! किसी का बटुआ गिरा है क्या?”
अपनी जेबें टटोलने के बाद सीनियर सिटीजन सीट पर बैठा एक आदमी बोला, “हाँ, बेटा शायद वो मेरा बटुआ होगा… जरा दिखाना तो.”
दिखा दूंगा- दिखा दूंगा, लेकिन चाचाजी पहले ये तो बताओ कि इसके अन्दर क्या-क्या है?”
“कुछ नहीं इसके अन्दर थोड़े पैसे हैं और मेरे प्रभु की एक फोटो है.”, चाचाजी ने जवाब दिया.
पर भगवान की फोटो तो किसी के भी बटुए में हो सकती है, मैं कैसे मान लूँ कि ये आपका है.”, कंडक्टर बोला…
अब चाचाजी उसके बगल में बैठ गए और बोले, “बेटा ये बटुआ तब का है जब मैं हाई स्कूल में था. जब मेरे बाबूजी ने मुझे इसे दिया था तब मेरे प्रभु की फोटो इसमें थी.
लेकिन मुझे लगा कि मेरे माँ-बाप ही मेरे लिए सबकुछ हैं इसलिए मैंने अपने प्रभु की फोटो के ऊपर उनकी फोटो लगा दी…
जब युवा हुआ तो लगा मैं कितना खूबसूरत हूँ और फ़िर मैंने माँ-बाप के फोटो के ऊपर अपनी फोटो लगा ली…
फिर मुझे एक लड़की से प्यार हो गया, लगा वही मेरी दुनिया है, वही मेरे लिए सबकुछ है और मैंने अपनी फोटो के साथ-साथ उसकी फोटो लगा ली… सौभाग्य से हमारी शादी भी हो गयी.
कुछ दिनों बाद मेरे बेटे का जन्म हुआ, इतना खुश मैं पहले कभी नहीं हुआ था…सुबह-शाम, दिन-रात मुझे बस अपने बेटे का ही ख़याल रहता था…
अब इस बटुए में मैंने सबसे ऊपर अपने बेटे की फोटो लगा ली…
पर अब जगह कम पड़ रही थी, सो मैंने अपने प्रभु और अपने माँ-बाप की फोटो निकाल कर बक्से में रख दी…
और विधि का विधान देखो, फोटो निकालने के दो-चार साल बाद माता-पिता का देहांत हो गया… और दुर्भाग्यवश उनके बाद मेरी पत्नी भी एक लम्बी बीमारी के बाद मुझे छोड़ कर चली गयी.
इधर बेटा बड़ा हो गया था , उसकी नौकरी लग गयी औऱ शादी भी हो गयी…उसके बाद बहु-बेटे को अब ये घर छोटा लगने लगा, उन्होंने दूर कहीं अपार्टमेंट में एक फ्लैट ले लिया और वहां चले गए.
अब मैं अपने उस घर में बिलकुल अकेला था जहाँ मैंने तमाम रिश्तों को जीते-मरते देखा था…
पता है, जिस दिन मेरा बेटा मुझे छोड़ कर गया, उस दिन मैं बहुत रोया… इतना दुःख मुझे पहले कभी नहीं हुआ था…कुछ नहीं सूझ रहा था कि अब मैं क्या करूँ और तब मेरी नज़र उस बक्से पर पड़ी जिसमे सालों पहले मैंने अपने प्रभु की फोटी अपने बटुए से निकाल कर रख दी थी…
मैंने फ़ौरन वो फोटो निकाली और उसे अपने सीने से चिपका ली…अजीब सी शांति महसूस हुई…लगा मेरे जीवन में तमाम रिश्ते जुड़े और टूटे… लेकिन इन सबके बीच में मेरे भगवान् से मेरा रिश्ता अटूट रहा… मेरा भगवान कभी मुझसे रूठा नहीं…
और तब से इस बटुए में सिर्फ मेरे प्रभु की फोटो है और किसी की भी नहीं… और मुझे इस बटुए और उसमे पड़े सौ के नोट से कोई मतलब नहीं है, मेरा स्टॉप आने वाला है…तुम बस बटुए की फोटो मुझे दे दो…मेरा भगवान मुझे दे दो…बस…….!!
कंडक्टर ने फौरन बटुआ चाचाजी के हाथ में रखा और उन्हें एकटक देखता रह गया.
जय श्री कृष्णा जय जगन्नाथ🚩
सुप्रभात🙏🙏🙏
हरीश शर्मा
सुभाषचंद्र बॉस
उन दिनों सुभाष चंद्र बोस स्कूल में पढ़ते थे। वह सभी विषयों में तो बहुत तेज थे लेकिन बांग्ला भाषा पर उनकी पकड़ कम थी। एक दिन बांग्ला के अध्यापक ने विद्यार्थियों को एक निबंध लिखने के लिए दिया। सुभाष चूंकि बांग्ला में कमजोर थे, इसलिए उनके निबंध में अनेक कमियां निकलीं। सभी विद्यार्थी उनका मजाक उड़ाने लगे। कक्षा का एक विद्यार्थी सुभाष से बोला, ‘वैसे तो तुम देशभक्त बनते हो मगर अपनी ही भाषा पर तुम्हारी पकड़ कमजोर है।’ सुभाष को यह बात चुभ गई। अब उन्होंने बांग्ला के व्याकरण का अध्ययन करना आरंभ कर दिया। उन्होंने दृढ़ संकल्प किया कि अब वे बांग्ला भाषा में केवल पास होने लायक अंक ही नहीं लाएंगे बल्कि उसमें अव्वल होंगे।
कुछ समय बाद सुभाष ने बांग्ला में महारत हासिल कर ली। वार्षिक परीक्षाएं निकट थीं। अधिकतर विद्यार्थी बालक सुभाष को देखकर बोलते, ‘चाहे तुम कक्षा में प्रथम आ जाओ किंतु बांग्ला विषय में पास हुए बिना तुम सर्वप्रथम नहीं कहला सकते।’ वार्षिक परीक्षाएं हुईं। परिणाम के दिन जब शिक्षक ने कक्षा में सर्वप्रथम आने वाले विद्यार्थी के रूप में सुभाष का नाम पुकारा तो उनसे ईर्ष्या करने वाला विद्यार्थी बोला, ‘भला यह कैसे संभव है? बांग्ला में तो यह मुश्किल से पास होता है। फिर यह सर्वप्रथम कैसे?’ इस पर शिक्षक मुस्करा कर बोले, ‘हैरानी तो इसी बात की है कि इस बार सुभाष ने सभी विषयों के साथ-साथ बांग्ला में भी सबसे अधिक अंक प्राप्त किए हैं।’ यह सुनकर सभी विद्यार्थी दंग रह गए। सुभाष अपना परिणाम प्राप्त करने के बाद विद्यार्थियों से बोले, ‘यदि मन में लगन, उत्साह और एकाग्रता हो तो इंसान सब कुछ हासिल कर सकता है।’
