Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*ગધેડા* એ *વાઘ* ને કહ્યું ,’ *ઘાસ* *પીળું* હોય છે .’
*વાઘે* કહ્યું , ‘ નહિ *ઘાસ* તો *લીલું* હોય છે .’
પછી તો પૂછવું શું , બંને વચ્ચે *ચર્ચા* *જામી* પડી . બંને પોત પોતાની વાતે *મક્કમ* રહ્યા . આ *વિવાદ* ના *અંત* માટે બંને *વનરાજ* *સિંહ* પાસે ગયા .
*પ્રાણી* દરબારમાં સર્વની મધ્યે *રાજા* તરીકે *સિંહાસને* *સિંહ* આરૂઢ હતા .
*વાઘ* કઈ કહે એ પહેલા તો *ગધેડાએ* કહેવાનું શરૂ કરી દીધું .
‘ બોલો ! *વનરાજ* ઘાસ *પીળું* હોય છે ને *?* ‘
*સિંહે* કહ્યું , ‘ હા ! ઘાસ *પીળું* હોય છે .’
*ગધેડો* , ‘ આ *વાઘ* માનતો જ નથી . મને *હેરાન* કરે છે . એને યોગ્ય *સજા* થવી જોઈએ .’
*રાજાએ* ઘોષણા કરી , ‘ *વાઘને* *એક* વર્ષ માટે *જેલ* થશે . ‘
*મહારાજનો* ચુકાદો સાંભળી *ગધેડો* આનંદમાં આવી નાચતો કૂદતો *જંગલમાં* ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે *વાઘને* એક *વર્ષની* *સજા* થઈ છે . ‘
જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું , એક *ગધેડાએ* એવું તે શું કર્યું કે *વાઘને* જેલની *સજા* થઈ .
*વાઘે* વનરાજ સમીપે જઈ પૂછ્યું , ‘ કેમ *મહારાજા* ! ઘાસ તો *લીલું* હોય છે ને *?* ‘
*મહારાજાએ* કહ્યું , ‘ હા ! ઘાસ તો *લીલું* હોય છે . ‘
*વાઘે* કહ્યું , *’* …. તો પછી મને *જેલ* ની *સજા* શા માટે *?* ‘
*સિંહે* કહ્યું *,* તમને એટલા માટે સજા નથી આપી કે *ઘાસ* *પીળું* હોય છે
કે *લીલું* *,*
તમને એટલા માટે *સજા* આપી છે કે *ગધેડા* જેવા *મૂર્ખ* સાથે
તમારા જેવા *બહાદૂર* અને *ઉચ્ચ* *કોટિના* *પ્રાણી* એ *વિવાદ* કર્યો અને અહીં સુધી *નિર્ણય* કરાવવા આવી
પહોચ્યા .

*શીખવાનું* *શુ* ……👇

કે *જીવન* માં *મૂરખ* લોકો અને પોતાની જાતને *બહુ* *હોશિયાર* સમજતા હોઈ *એવાની* સાથે *મગજ* *મારી* મા પડવું નહીં ,
કારણ કે એમાં *કિંમત* આપણી થાય *મૂરખ* ની નહીં *.*

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

#झूठ

पांच बरस की सोना अपनी मां के माथे से बहते खून को अपने नन्हे नन्हे हाथों से पोंछने लगी।

अम्मा! अबकी नानी के पास जायेंगे तो ज़रूर बताना नानी को।

हां बेटी! मां ने डबडबाई आंखों से कहा।

अम्मा! कहो न!
नानी के घर सोना, मां को इशारे कर रही थी और अम्मा उसे आंखों से ही चुप रहने को कह रही थी।

मम्मी!
सोना की बेटी ने कहा।
पापा गंदे हैं, नाना नानी को बताती क्यों नहीं! रुको मैं फोन करके बताती हूं।

रोकते रोकते सात बरस की बेटी ने फोन लगा दिया और उससे फोन झपट कर सोना बस इतना ही कह पाई,
हां हेलो मां! कैसी हो? बेटू ने फोन लगा दिया था,
हां! हम बिलकुल ठीक हैं, अभी व्यस्त हूं, बाद में फोन करती हूं।

सिलसिला चला आ रहा है, झूठ बोलने का।

अक्सर लड़कियां शादी के बाद झूठ बोलना सीख जाती हैं।

लेकिन, अब समय बदल रहा है।

सोना की बेटी झूठ न बोले, उसे झूठ बोलना ही न पड़े, समय इतना बदल जाए।

स्वरचित
Kishwar Anjum
Durg
Chhattisgarh

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

રુક્મિની અને રાધા – ગુણવંત શાહ


એકવાર રુકમિણીના સ્વપ્નમાં રાધા આવી. રાધાને જોઈને રુકમિણી ગદગદ થઈ ગઈ. રાધાની આંખોમાં સમર્પણ છલકાતું હતું અને એના ચહેરા પર ગ્રામ કન્યાનું ભોળપણ રમતું હતું. રાધા સુંદર નહોતી ; એ તો સાક્ષાત્ સુંદરતા જ હતી.

રૂકમિણીએ ભાવથી છલકાતા હૃદયે વાત શરૂ કરી. ‘રાધે ! હું અને સત્યભામા અહીં દ્વારીકામાં મહારાજ શ્રીકૃષ્ણની સેવામાં કોઈ કચાશ નથી રાખતા.એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવામાં જ અમને જીવતરનો સ્વાદ સાંપડે છે. આમ છતાં કૃષ્ણના કાને ક્યાંકથી રાધા શબ્દ પડે ત્યાં તો અમારા પ્રીતમજી મૌન ઉદાસીમાં સરી પડે છે. તું તો કૃષ્ણની પ્રિય સખી છો. મને તારી અદેખાઈ નથી આવતી . મારા પ્રભુને પ્રિય હોય તે મને પણ પ્રિય જ હોય. હું તારી પાસે તારા કૃષ્ણપ્રેમનું રહસ્ય જાણવા માગું છું, જેથી અમે સૌ મળીને એમને વધારે પ્રસન્ન રાખી શકીએ. તારા સમર્પણમાં એવું તે ક્યું તત્વ છે, જે અમારામાં ખૂટે છે. બહેન ! તારા કનૈયાને વધારે સુખી કરવા માટે આ પૂછી રહી છું.’

રાધા આ સાંભળીને મૌનમાં સરકી પડી. એની આંખમાં આંસુ ઊભરાયા. મહાપ્રયત્ને વહાલપૂર્વક રુકિમણી કહ્યું : ‘બહેનડી મારી! આ સવાલનો જવાબ હું શું આપું ? તું મારા કનૈયાને જ પૂછી જોજે.’ આટલું કહીને રાધા ફરી મૂંગી થઈ ગઈ અને સ્વપ્ન પૂરું થયું.

બીજે દિવસે રુકમિણીએ કૃષ્ણને એ જ પ્રશ્ન પૂછ્યો. કૃષ્ણ કશું બોલી ન શક્યા. એમની આંખમાંથી એક અશ્રુબિંદુ ટપકી પડ્યું. રુકમિણી તો સ્તબ્ધ થઈ ગઈ. એણે ક્યારેક કૃષ્ણની આંખમાં આંસુ જોયા ન હતા. રાજેશ્વર, રસેશ્વર અને યોગેશ્વર કૃષ્ણ રડે એની કલ્પના રુકમિણી માટે હૃદયને ચીરી નાખનારી હતી. એક બે ક્ષણો વીતી પછી કૃષ્ણે એને આશ્વાસન આપતા કહ્યું : ‘હવે જ્યારે પણ રાધા તને સ્વપ્નમાં આવે ત્યારે એને પૂછજે : કૃષ્ણની આંખમાં આંસુ શાથી?’ દિવસો વીતી ગયા રુકમિણીના સ્વપ્નમાં ફરી રાધા આવી. રુકમિણીએ પૂછ્યું : રાધા ! તારા કનૈયાની આંખમાં મેં આંસુ જોયા આમ કેમ બન્યું?

આજે રાધા સ્વસ્થ હતી. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ અને બોલી : ‘બહેન! વર્ષોથી મેં મારા કનૈયાને ગોકુળમાં દીઠો નથી. વનરાવનમાં મોરલા ટહુકે અને કૃષ્ણ યાદ આવે ,શ્રાવણમાં ઝરમરિયા વરસે અને કૃષ્ણ યાદ આવે. અહીં અમારા ગોકુળમાં સદેહે કૃષ્ણ નથી અને છતાંય અમને તો એ યમુનાની વાટે અને ઘાટે દેખાયા કરે. પ્રતિક્ષણ એ મારી સાથે નહીં,મારા હૃદયમાં જ! તે દિવસે તેં કૃષ્ણની વાત કરી અને વળી મારે કારણે કનૈયો ઉદાસ બની જાય એવી વાત કરી, તેથી હું ખૂબ રડી. હું અહી રડી અને ત્યાં કૃષ્ણની આંખમાં આંસુ !’

થોડુંક થોભીને રાધાએ આગળ વાત ચલાવી : ‘બહેન !તું તો પટરાણી છે. એક વિનંતી કરવી છે. હવે પછી કદીએ મારું નામ કૃષ્ણને કાને પડે તેવું ન કરશો. અમે તો ગોકુળની ગોપીઓ છીએ. કૃષ્ણ માટે રડવાનો, ઝૂરવાનો અને વિરહમાં વ્યાકુળ બનવાનો અધિકાર અમારું સર્વસ્વ છે. કૃષ્ણ રડે તે અમને ન પાલવે. અમારા કનૈયાને અહીં અમે ક્યારેય રડતો જોયો નથી. રડવાનો લહાવો તો અહીંની ગોપીઓ કૃષ્ણ સાથે પણ વહેંચવા તૈયાર નથી. ત્યાં મારા વતી કનૈયાને ખાસ કહેજે કે યોગેશ્વરની આંખમાં આંસુ ન શોભે, એ તો રાધાની આંખમાં જ શોભે.’

-ગુણવંત શાહ 🍁(કૃષ્ણં શરણં ગચ્છામિ)

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

👉🏻 સેવા

એક માણસે દુકાનદારને પૂછ્યુ…
“કેળાં અને સફરજન કેમ આપ્યાં ?”
“કેળાં ૨૦ રુપીયે કિલો અને સફરજન ૧૦૦ રુપીયે કિલો.”
બરાબર એ જ સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી,
” મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં જોઈએ છે, શું ભાવ છે ભાઈ ? “
દુકાનદાર : ” કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો. “
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી,
” તો તો જલ્દીથી મને આપી દો ને !!!”
દુકાનમાં પહેલેથી થીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું ,
એ કંઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડો ઈન્તેજાર કરવાં કહ્યું !!!!
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી બહાર નીકળી “હે ભગવાન !!!! તારો લાખ લાખ આભાર, મારાં છોકરાઓ ફળ ખાઈને આજે બહુ જ ખુશ થશે..!!”

જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું,”
ઈશ્વર સાક્ષી છે ભાઈ સાહેબ…”
” મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠુ બોલ્યો તમારી આગળ…”
” આ એક વિધવા સ્ત્રી છે અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તૈયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી… “
“મેં એને અનેકોનેકવાર મદદ કરવાની કોશિશ કરી પણ દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !!!! “
“ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનુ એ સ્વમાન જળવાઈ રહે કે એ કોઇની પણ મોહતાજ નથી…!!”
” હું આ રીતે ઈશ્વરનાં અંશ ની પૂજા કરી લઉં છું… !!!”
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો…
” આ સ્ત્રી અઠવાડીયા માં એક જ વાર આવે છે,
ને ભગવાન સાક્ષી છે એ વાતના કે એ જયારે પણ આવે છે તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે અને એ દિવસે જાણે ભગવાન મારાં પર મહેરબાન હોય એવું લાગે છે, સાહેબ !!!”

આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને વિના કોઈ શિકાયત કર્યે એણે પોતાનાં ફળો ખરીદી લીધાં.
અને એ ખુશ થતો થતો દુકાનના પગથીયાં ઉતરી ગયો !!!
પણ એ જેવો ઉતર્યો એવો એ પાછો ચડયો અને પોતાના ઝભ્ભાનાં ખીસ્સા માંથી પાકીટ કાઢીને ૨૦૦૦ ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદાર ના હાથમાં મહા પરાણે પકડાવી દીધી અને કહ્યું…
” પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !!!
અને એ જે પૈસા આપે એ તું રાજી થઈ લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!!!”
આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!!!

👉🏻 આ ક્થાનો મર્મ એ છે, કે ખુશી જો વહેંચવી હોય તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!!!

હું દ્રઢપણે માનું છું કે આ પણ એક પ્રકારની ભક્તિ જ કહેવાય ને ?
“જો તમે જીવની સેવા કરો છો તો તમે શિવની સેવા કરો છો”

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

*કોઈપણ વરિષ્ઠ નાગરિક સાથે ગડબડ ન કરો*🙏
*એક વૃદ્ધ વ્યક્તિ તેની બેંકમા જાય છે, અને એક યુવાન છોકરી (કેશિયર) ને રૂ. 1000/- નો ચેક આપે છે.*👨‍🦯
*કેશિયરઃ સર, તમારે બહારના એટીએમ માંથી આટલી નાની રકમ ઉપાડવી જોઈએ. ચેકનું પાનું અને મારો સમય બગાડવો જોઇએ નહીં.*🤷‍♀️
*વૃદ્ધ માણસ: મને રૂ.1000/- રોકડા આપવામા આપને શું વાંધો છે?*🤔
*કેશિયર: માફ કરશો સર, તે કરી શકાતું નથી. તમે કાં તો ATM પર જાઓ અથવા ઉપાડવાની રકમ વધારશો.*😮‍💨
*વૃદ્ધ માણસ: ઠીક છે, હુ મારા ખાતામાથી મિનિમમ ફરજિયાત બેલેન્સ રાખી પુરેપુરી રકમ ઉપાડવા માંગુ છું,*🤗
*કેશિયર તેમના ખાતાની બેલેન્સ તપાસે છે, અને તે રૂ. 80 લાખથી વધુ હોવાનું જણાય છે!* 😇

*તેણી કહે છે_ “અમારી પાસે અત્યારે તિજોરીમાં એટલી રોકડ નથી. પરંતુ જો તમે મને 80 લાખ રૂપિયાનો ચેક આપો તો અમે આવતીકાલે રોકડની વ્યવસ્થા કરી શકીશું”*.😖
*વૃદ્ધ માણસ: તમે હમણાં મને કેટલી રકમ આપી શકો છો?*💁‍♂️
*કેશિયર: (બેંકનું રોકડ બેલેન્સ તપાસે છે) સર, હું તમને રૂ. 10 લાખ સીધા જ આપી શકું છું.*😧
*વૃદ્ધ વ્યક્તિ રૂ.1000/-નો અગાઉનો ચેક ફાડી નાખે છે, રૂ.10 લાખનો નવો ચેક લખે છે અને કેશિયરને આપે છે.*🥴
*જ્યારે યુવતી રોકડ લેવા માટે તિજોરીમા ગઈ, ત્યારે વૃદ્ધ વ્યક્તિ જાહેર શેલ્ફ માંથી રોકડ ડિપોઝિટ ભરવાની સ્લિપ ખેંચે છે અને તેને ભરી દે છે*.✍️
*યુવતી રોકડ લઈને પાછી આવે છે, 10 લાખ રૂપિયાની કાળજીપૂર્વક ગણતરી કરે છે, તે વૃદ્ધને આપે છે અને કહે છે – “સાહેબ, તમે આ રકમ લઈ જઇ શકો છો. હવે તમારે આ ઢગલો જાતે ઘરે લઈ જવો પડશે, પણ તે પહેલાં કાઉન્ટર છોડતાં પહેલાં તમારા પૈસા ગણી લો. હું પછીથી કોઈ ફરિયાદ લઈશ નહીં.”*😤
*વૃદ્ધ માણસ તે ઢગલા માંથી રૂ. 500/-ની બે નોટો કાઢે છે, પોતાના પર્સમાં મૂકે છે, અને કહે છે – “મને તારા પર વિશ્વાસ છે, બેટા, મારે ગણતરી કરવાની જરૂર નથી. હવે, આ રહી રોકડ ડિપોઝિટ ભરવાની સ્લિપ. કૃપા કરીને ₹9,99,000/- મારા ખાતામા પાછા જમા કરો અને મને સ્ટેમ્પ અને સહી કરેલ કાઉન્ટર ફોઇલ આપો.* 😅
*અને હા, મારી હાજરી માં રોકડ ગણો.”*
😂🤣😂
*વાર્તાની નૈતિકતા:* *વરિષ્ઠ નાગરિકો સાથે કોઈ પણ ગડબડ કરશો નહીં, ખાસ કરીને જો તેઓ નિવૃત્ત હોય!*
😂😂

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એક માણસે દુકાનદારને પૂછ્યું —–
“કેળાં અને સફરજન કેમ આપ્યાં ?”
“કેળાં ૨૦ રુપીયે કિલો અને સફરજન ૧૦૦ રુપીયે કિલો …..”
બરાબર એ જ સમયે એક ગરીબ સ્ત્રી લઘરવઘર વસ્ત્રોમાં ત્યાં આવી અને બોલી —-
” મને એક કિલો સફરજન અને એક ડઝન કેળાં આપી દો ……. “” શું ભાવ છે ભાઈ ? “
દુકાનદાર : ” કેળાં ૫ રૂપિયે ડઝન અને સફરજન ૨૫ રૂપિયે કિલો ….. “
સ્ત્રી બહુજ ખુશ થઇ અને બોલી ——
” તો તો જલ્દીથી મને આપી દો ને !!!”
દુકાનમાં પહેલેથી થીજ મોજુદ ગ્રાહકે દુકાનદાર રેફ ખાઈ જવાની નજરે જોયું
એ કંઈ પણ બોલે એ પહેલાં જ દુકાનદારે ગ્રાહકને થોડો ઈન્તેજાર કરવાં કહ્યું !!!!
સ્ત્રી રાજીની રેડ થતી થતી ફળો ખરીદીને બડબડતી બહાર નીકળી
“હે ભગવાન !!!! તારો લાખ લાખ આભાર …….મારાં છોકરાઓ ફળ ખાઈને આજે બહુ જ ખુશ થશે ….. !!!”
જેવી પેલો સ્ત્રી બહાર નીકળી કે તરત જ પેલાં હાજર ગ્રાહકે મારી તરફ જોઈને કહ્યું —–” ઈશ્વર સાક્ષી છે ભાઈ સાહેબ ……”
” મેં તમારી સાથે કોઈ જ છેતરપીંડી નથી કરી
કે નથી હું જુઠ્ઠુ બોલ્યો તમારી આગળ …..”
” આ એક વિધવા સ્ત્રી છે
અને ૪ અનાથ બાળકોની માતા છે કોઈની પણ પાસે હાથ લંબાવવા તૈયાર નથી કે મદદ લેવાં તૈયાર નથી ….. “
“મેં એને અનેકોનેકવાર મદદ કરવાની કોશિશ કરી પણ દરેક વખતે મને નિષ્ફળતા જ મળી છે !!!! “
“ત્યારે મને આ તરકીબ સુઝી કે જ્યારે તે આવે ત્યારે એને ઓછામાં ઓછાં ભાવે હું ફળો આપું છું હું ઇચ્છું છું કે એનો એ અહમ્ જળવાઈ રહે કે એ કોઇની પણ મોહતાજ નથી ….. !!!!”
” હું આ રીતે ખુદાના બંદાઓની પૂજા કરી લઉં છું આ રીતે !!!”
પછી થોડીવાર અટકીને દુકાનદાર બોલ્યો
” આ સ્ત્રી અઠવાડીયા માં એક જ વાર આવે છે ભગવાન સાક્ષી છે એ વાતના કે એ જયારે પણ આવે છે તે દિવસે મારો ધંધો ખુબજ ધમધોકાર ચાલે છે અને એ દિવસે જાણે ભગવાન મારાં પર મહેરબાન હોય એવું લાગે છે ….. સાહેબ !!!”

આ સાંભળીને ગ્રાહકની આંખમાં આંસુ આવી ગયાં અને આગળ વધીને એણે દુકાનદારને ગળે લગાવી દીધો અને વિના કોઈ શિકાયત કર્યે એણે પોતાનાં ફળો ખરીદી લીધાં
અને એ ખુશ થતો થતો દુકાનના પગથીયાં ઉતરી ગયો !!!
પણ એ જેવો ઉતર્યો એવો એ પાછો ચડયો
અને પોતાના ઝભ્ભાનાં ખીસ્સા માંથી પાકીટ કાઢીને ૨૦૦૦ ની ત્રણ નોટ કાઢીને પેલા દુકાનદાર ના હાથમાં મહા પરાણે પકડાવી દીધી અને કહ્યું —–
” પેલી સ્ત્રી જયારે પણ આવે તો તેને આપવાના ફળોના પૈસા છે આખાં વર્ષના !!!
અને એ જે પૈસા આપે એ તું રાજી થઈ લઇ લેજે અને ભગવાનના કાર્યોમાં દાન પુણ્ય કરતો રહેજે એમાંથી !!!!”
આ સંભાળીને દુકાનદાર પણ ગળગળો થઇ ગયો !!!!

ક્થા મર્મ —— ખુશી જો વહેંચવામાં આવે તો ભગવાન એના અનેક રસ્તાઓ સુઝાડતાં જ હોય છે !!!!
🍏🍎🍐🍊🍋🍌🍉🍓🍈🍒🍑

કલ્યાણમિત્રો ,
આને સાધર્મિક ભક્તિ કહેવાય ?????

સુકલા ભાસ્કર

Posted in कविता - Kavita - કવિતા

ઓખો તો દુનિયાથી નોખો કહેવાયદ્વારકાના દેવની તો વાત જ નો થાય


ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
મીઠુંડી ધરતીના મીઠા ભગવાન
દરિયાના ફળિયામાં દીઠા ભગવાન

ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર
નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર
નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય
દ્વારકાના દેવની તો વાત જ  નો થાય
ભાગ્યશાળી ચારણનો ભીમરાળા નેહ
દેહુર ગાંધણીયાનો ડોલરિયો દેહ
અવતારી જન્મી જયાં મોગલ આઈ
દ્વારકાના દેવની તો વાત જ નો થાય

દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ
જેની કૃપાથી છે જગના હર જીવ
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શ્યા
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શ્યા
દ્વારકાના દેવની તો વાત જ નો થાય 

Posted in संस्कृत साहित्य

जब नेहरु ने कहा की “संस्कृत is an outdated language”1947 में भारतीय राष्ट्रभाषा के विषयपर बात की गई …. जब पाकिस्तान ने उर्दू को राष्ट्रीय भाषा बनाया था….उस समय दक्षिण भारत से एक व्यक्ति सामने आया जिसका नाम था अन्ना दुरई … एक communist थे…जिस कारण ज्यादा जन-आधार नहीं था उनके पास…परन्तु उनकी एक Statement ने उनको इतना जन-आधार दिया की वो पूरे दक्षिण भारत में प्रसिद्ध हो गए….उनकी मांग थी की संस्कृत को राष्ट्रभाषा बनाया जाए….नेहरु ने कहा की “संस्कृत is an outdated language” अन्ना दुरई ने कहा की कैसे “कौन सा ऐसा घर हैं जिसमे गायत्री महामंत्र नहीं बोला जाता.. या कौन सा ऐसा भारतीय है जो ॐ बोलना या उच्चारण न जानता हो”.. परन्तु नेहरु और गाँधी ने उनकी मांग सिरे से ख़ारिज कर दी, और कुछ साल पुरानी भाषा हिंदी पूरे देश पर थोप दी गई. हिंदी जो की उर्दू और खडी बोली का एक मिश्रित और अपभ्रंश स्वरूप है. अब जहां जहां हिंदी नहीं थी, उनको ऐसा लगा की ये उनके साथ धोखा हुआ है. संस्कृत के नाम पर सभी एकजुट थे क्योंकि सभी भाषायें संस्कृत से ही बनी हैं. अब यदि संस्कृत को राष्ट्रभाषा बनाया जाता तो मुख्यतः दो लाभ होते.
1. समस्त भारत से भाषा और प्रांतवाद का मुद्दा ख़त्म हो जाता. संस्कृत के
राष्ट्रभाषा होने के कारण आप किसी भी प्रदेश में जाकर सबसे संस्कृत में
connect हो सकते थे. आज की तरह आपको भाषाओँ के कारण कोई समस्या
न रहती.
2. यदि संस्कृत को राष्ट्रभाषा बनाया जाता तो समस्त स्कूलों में संस्कृत पढ़ाई जाती और सभी अपने वेदों,उपनिषदों, पुराणों, धर्मग्रन्थों से प्रत्यक्ष रूप से जुड़ जाते… पढ़ पाते…और समझ पाते की सनातन धर्म और अन्य पैशाचिक धर्मो की शिक्षाओं में क्या अंतर है.सनातन धर्म और अन्य धर्मो की शिक्षाओं में क्या क्या भेद हैं और नेहरु की यही नीति आज सबसे बड़ा जहर बन चुकी है.एक और प्रांतवाद और भाषा वाद के नाम पर लोग लड़ रहे हैं.दूसरी और 99.99% मुस्लमान अपने धर्मग्रन्थ उर्दू अरबी फारसी में पढ़ कर सब समझ जाते हैं की उन्हें क्या क्या करना है ??और 99.99% हिन्दू कभी अपने धर्म-ग्रन्थों को छू भी नहीं पाते. मुसलमानों को इतना पता होता है हिन्दू धर्म के बारे में. जितना हिन्दुओं को ही पता नहीं होता. एक 5 साल का बच्चा मस्जिद जाता है, उसका बाप लेकर जाता है. एक 10 साल का बच्चा उर्दू, अरबी, फारसी में कुरान, हदीश, शूरा आदि सब पढ़ता है. एक 15 साल का बच्चा रमजान के सारे रोजे रखता है. अब 80 वर्ष के कितने सनातन धर्मी होंगे जिन्होंने अपने जीवनकाल में कभी वेदों, का अध्ययन किया हो. प्रत्यंचा दीर्घ-कालीन समाधान के लिए संकल्परत है, उसमे संसाधन उचित रूप से उपलब्ध नहीं हो पा रहे, ….. हम दीर्घ कालीन समाधान सोच रहे हैं. अल्पकालीन समाधानों से कुछ नहीं होने वाला.

अरुण शुक्ला

Posted in कृषि

મઘા નક્ષત્ર નો વરસાદ


લાઇફ ટાઇમ સાચવી રાખજો અને અમલ કરજો..💐

મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

 • વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે
 • વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે
  મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘….
  મઘા કે બરસે, માતુ કે પરસે’
  એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
  આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી.
  ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા. અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે
તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રી ના ૦૩.૧૯ સુધી મઘા નક્ષત્ર માં રેહશે
તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?
આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.

પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે

જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે

આ પાણી થી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે

મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે

 • વર્ષાતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે
 • વરસાદનું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે
  મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘….
  મઘા કે બરસે, માતુ કે પરસે’
  એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદનું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.
  આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી. આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી.
  એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે
  તા. ૩૦ની રાત સુધી મઘા નક્ષત્ર અને વર્ષા યોગ
  આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૦૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રી ના ૦૩.૧૯ સુધી મઘા નક્ષત્ર માં રેહશે
  તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. આ 14દિવસ દરમિયાન અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા આૃથવા તો સ્ટીલ ના બેડલા-માટલા એવી રીતે મુકો કે આ મઘા નો મોઘો વરસાદ સીધો જ આપના મુકેલ જે-તે પાત્રો માં સીધો જ ભરાઈ જાય.
  આ પાણી નો ઉપયોગ શું શું કરી શકાય ..?
  આંખોના કોઈપણ રોગમાં આખો માં બે બે ટીપા નાખી શકાય.
  પેટના કોઈ પણ દર્દ માં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે
  જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ અતિ વધી જવા પામે છે આ પાણી થી આપના ગૃહ ની કોઈ પણ રસોઈને રાંધવી પણ ઉત્તમ છે
  અને.. હા એક વખત મઘા ના વરસાદના પાણીની ખીચડી બનાવીને ટેસ્ટ તો કરજો..
Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

प्रणाम का महत्त्व


♦️♦️♦️ रात्रि कहांनी ♦️♦️♦️


👉 *प्रणाम का महत्व* 🏵️
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
*महाभारत का युद्ध चल रहा था -* *एक दिन दुर्योधन के व्यंग्य से आहत होकर “भीष्म पितामह” घोषणा कर देते हैं कि -* *”मैं कल पांडवों का वध कर दूँगा”*
*उनकी घोषणा का पता चलते ही पांडवों के शिविर में बेचैनी बढ़ गई -*
*भीष्म की क्षमताओं के बारे में सभी को पता था इसलिए सभी किसी अनिष्ट की आशंका से परेशान हो गए|* *तब -*
*श्रीकृष्ण ने द्रौपदी से कहा अभी मेरे साथ चलो -*

*श्रीकृष्ण द्रौपदी को लेकर सीधे भीष्म पितामह के शिविर में पहुँच गए -*

*शिविर के बाहर खड़े होकर उन्होंने द्रोपदी से कहा कि – अन्दर जाकर पितामह को प्रणाम करो -*
*द्रौपदी ने अन्दर जाकर पितामह भीष्म को प्रणाम किया तो उन्होंने* – *”अखंड सौभाग्यवती भव” का आशीर्वाद दे दिया , फिर उन्होंने द्रोपदी से पूछा कि !!*

*”वत्स, तुम इतनी रात में अकेली यहाँ कैसे आई हो, क्या तुमको श्रीकृष्ण यहाँ लेकर आये है” ?*

*तब द्रोपदी ने कहा कि -* *”हां और वे कक्ष के बाहर खड़े हैं” तब भीष्म भी कक्ष के बाहर आ गए और दोनों ने एक दूसरे से प्रणाम किया -*

*भीष्म ने कहा -*

*”मेरे एक वचन को मेरे ही दूसरे वचन से काट देने का काम श्रीकृष्ण ही कर सकते है”*

*शिविर से वापस लौटते समय श्रीकृष्ण ने द्रौपदी से कहा कि -*
*”तुम्हारे एक बार जाकर पितामह को प्रणाम करने से तुम्हारे पतियों को जीवनदान मिल गया है “* –
*” अगर तुम प्रतिदिन भीष्म, धृतराष्ट्र, द्रोणाचार्य, आदि को प्रणाम करती होती और दुर्योधन- दुःशासन, आदि की पत्नियां भी पांडवों को प्रणाम करती होंती, तो शायद इस युद्ध की नौबत ही न आती “* –
*……तात्पर्य्……*
*वर्तमान में हमारे घरों में जो इतनी समस्याए हैं उनका भी मूल कारण यही है कि -*

*”जाने अनजाने अक्सर घर के बड़ों की उपेक्षा हो जाती है “*” यदि घर के बच्चे और बहुएँ प्रतिदिन घर के सभी बड़ों को प्रणाम कर उनका आशीर्वाद लें तो, शायद किसी भी घर में कभी कोई क्लेश न हो “**बड़ों के दिए आशीर्वाद कवच की तरह काम करते हैं उनको कोई “अस्त्र-शस्त्र” नहीं भेद सकता -*
*”निवेदन 🙏🏻 सभी इस संस्कृति को सुनिश्चित कर नियमबद्ध करें तो घर स्वर्ग बन जाय।”*

*क्योंकि*:-

*प्रणाम प्रेम है।*
*प्रणाम अनुशासन है।*
*प्रणाम शीतलता है।*
*प्रणाम आदर सिखाता है।*
*प्रणाम से सुविचार आते है।*
*प्रणाम झुकना सिखाता है।*
*प्रणाम क्रोध मिटाता है।*
*प्रणाम आँसू धो देता है।*
*प्रणाम अहंकार मिटाता है।*
*प्रणाम हमारी संस्कृति है।


*सबको प्रणाम*..
🙏🏻🌺🙏🏻