Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

लाल बहादुर शास्त्री


घास फूस खाने वाले हिंदू में क्या औकात है जो हमारा मुकाबला करेंगें, वह भी शास्त्री, वह बहुत कमजोर प्रधानमंत्री है – जुल्फिकार अली भुट्टो।
राष्ट्रपति अयूब खान ने पूछा क्या भारत अंतर्राष्ट्रीय सीमा पार करके हमला कर सकता है?
सारे कमांडर ठहाके लगाने लगे। अमेरिका हमारे साथ है, वह अंतर्राष्ट्रीय सीमा पार किये तो दिल्ली भी हाथ से चला जायेगा।

इस विचार से पाकिस्तान ने 1965 में लाइन ऑफ कंट्रोल को पार करके ऑपरेशन जिब्राल्टर शुरू किया।
अखनूर सेक्टर में पैटन टैंकों ने भारी तबाही मचा रखी थी। हमारे पास हथियार भी नहीं थे।
पाकिस्तान को शुरुआती बढ़त मिल गई।
सेना अध्यक्ष जनरल चौधरी, वेस्टर्न कमांडर जनरल हरबख़्स सिंह को आदेश दिया कि अखनूर में अमृतसर से सेना भेजें।
हरबख़्स सिंह ने इनकार कर दिया! यह बहुत बड़ी घटना थी।
जनरल हरबख्श सिंह इस बात पर अड़ गये की आप प्रधानमंत्री से बात करिये।

जनरल चौधरी आधी रात को प्रधानमंत्री शास्त्री से मिलने गये।
उन्होंने कहा, प्रधानमंत्री जी हम कश्मीर खो देंगें।
प्रधानमंत्री ने पूछा क्या करना चाहिये?
जनरल चौधरी ने कहा वेस्टर्न कमांडर हरबख़्स सिंह चाहते हैं हम अंतर्राष्ट्रीय सीमा पार करें।
लेकिन इससे व्यापक युद्ध छिड़ सकता है। अमेरिका पाकिस्तान का साथ देगा।
हमें अखनूर में और सेना भेजनी चाहिये।
शास्त्री जी ने कहा – भारत कश्मीर को बचाने के लिये सब कुछ करेगा। जनरल हरबख्श सिंह की राय ठीक है।
आप अंतर्राष्ट्रीय सीमा पार करके लाहौर पर आक्रमण करिये।
यह लिखित आदेश शास्त्री जी ने प्रोटोकॉल तोड़कर बिना मंत्रिमंडल की बैठक के दिया।
सुबह 6 बजे हरबख्श सिंह के नेतृत्व में भारतीय सेना ने लाहौर पर आक्रमण कर दिया।
सारी दुनिया आश्चर्यचकित हो गई।
पाकिस्तान ने घुटने टेक दिये।
‘In the line of duty’ हरबख्श सिंह ने अपनी किताब में विस्तार से लिखा है। पद्मविभूषण, पद्मश्री, वीरचक्र से हरबख्श सिंह को सम्मानित किया गया।

घास फूस खाने वाले, छोटेकद के शात्री जी ने अपने निर्णय से बता दिया कि वीरता किसे कहते हैं।

Posted in बॉलीवुड - Bollywood

शबाना आज़मी के पिता कैफ़ी आज़मी ने पाकिस्तान के निर्माण का जश्न मनाते हुए कविताएँ लिखीं। कैफ़ी आज़मी विभाजन के समर्थक थे और उन्होंने विभाजन से ठीक पहले एक कविता लिखी थी “अगली ईद पाकिस्तान में”।
इप्टा (इंडियन पीपल्स थिएटर एसोसिएशन) कम्युनिस्ट पार्टी का सांस्कृतिक मोर्चा था। शबाना आज़मी इप्टा की सक्रिय एक्टिविस्ट हैं।
कैफ़ी और साहिर लुधियानवी जैसे लेखकों की कम्युनिस्ट विचारधारा ने पाकिस्तान के निर्माण का समर्थन किया। दरअसल साहिर करीब 6-7 महीने पाकिस्तान में रहे।

नसीरुद्दीन शाह के पिता ‘न्यू मदीना’ (पाकिस्तान) के पक्ष में कविताएँ लिख रहे थे और भाषण दे रहे थे।

जावेद अख्तर के परदादा मौलाना फजले हक खैराबादी ने 1855 में अयोध्या में प्रसिद्ध हनुमान गढ़ी मंदिर पर कब्जा करने और उसे गिराने के लिए फतवा दिया था।

नसीरुद्दीन शाह के परिवार, उनके परदादा जन-फिशन खान ने 1857 में अंग्रेजों का समर्थन किया। उन्हें सरधना में एक जागीर और एक हज़ार रुपये की पेंशन मिली। 1000 रुपये उन दिनों बहुत बड़ी धनराशि थी। उनके पिता अली मोहम्मद शाह यूपी के बहराइच से मुस्लिम लीग के सदस्य थे। उन्होंने पाकिस्तान को वोट दिया।
मजरूह सुल्तानपुरी ने भी पाकिस्तान की महानता पर कविताएँ लिखीं।

“पाकिस्तान की विचारधारा” शब्द का प्रयोग पहली बार याह्या खान के सूचना मंत्री मेजर जनरल शेर अली खान पटौदी द्वारा किया गया था। क्या आप जानते हैं कौन है ये पटौदी? जी हां, सैफ अली खान पटौदी के अंकल। सैफ के दादा यहाँ भारत में क्यों रुके थे? क्योंकि उनके पास यहां बड़ी संपत्ति थी। सैफ के परदादा मेजर जनरल इसफंदयार अली खान पटौदी आईएसआई के डिप्टी डायरेक्टर थे। एक और रिश्तेदार मेजर जनरल शेर अली पटौदी पाक सेना में जनरल स्टाफ के प्रमुख थे। एक और …. शहरयार अली पटौदी पाकिस्तान क्रिकेट बोर्ड के अध्यक्ष थे।
बॉलीवुड ऐसे बदमाशों से भरा पड़ा है। हमें इस बॉलीवुड का पुनर्निर्माण करने से पहले इसका पूर्ण बहिष्कार करना चाहिए।
#BoycottLalSinghChadha
#BoycottBollywood

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

ગીર ના માલધારી જીણા ભાઇ અને
ટીલીયા સિંહની મિત્રતાની સત્ય ઘટના : ગીર ના હૈયાની વાતો

ઈ.સ. 1955-60માં ગીરમાં ‘ટીલીયા’ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી.

ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથી એક આ ટીલીયો પુખ્તવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો,
માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં.

આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે 1960ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી.

આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો. ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી. જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય. આ મિત્રતા હતી.

એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતો રમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો. જીણાભાઇને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો-રાડો પાડવા લાગ્યો. ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઇ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી.

જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું,

“એ ગંગા… તુંય શું પણ… આતો હું છું જીણો…”
અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો…

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ. જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ.

એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા. પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા.

પોલ જોસલીનનું આ રીસર્ચ 9-10 વર્ષ સુધી ચાલ્યું. રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે, અઠવાડીયું આ સાવજ સાથે જ રહેવાનું છે. જનાવર શું ખાય છે? ક્યાં જાય છે? કેટલું મારણ ક્યારે કરે છે? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે. જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યાં કરતાં.

જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઇને કહ્યું કે, એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું, જેના અંતર્ગત રીસર્ચના ભાગરૂપે જરુરી ડેટા લેવાનો છે. જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી.

પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું. બકરું સાવજ હાથમાંથી ખેંચે પણ પેલી તરફથી જીણો નાનો એમ શેનું લેવા દ્યે! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો.

જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો. ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોંટેલી ગિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે. સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે.

ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે. ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા દ્રશ્યમાંથી રચાયેલી કવિતા ‘ચારણકન્યા’ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘સાવજની ભાઇબંધી’ અનેક કવિઓએ ગીર, સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે.

અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.

તેના દુહા કંઇક આવા લખાયા હતા :

ખાવા દોડે ખોરડુ, ઘરમાં અંધારૂ ઘોર
ઉજડ લાગે આંગણુ, નારી વિનાનું નાહોર
માતલ પાડને મારણ કરતી, બચલાને ખવડાવતી માલ
એવી નોરાળી નાર, સાવજ કે સાંપલશે નહીં

ભડાં ભડ ઢોર ભડકી જતાં, ઘટાટોપ ગિર ઘીંસ,
વનરાઇયું માં વિચરે, ઓલો સાવઝ કરતો ખીજ

ગીરના આવા ગૌરવશાળી સિંહો અને તેના અંગેની વિવિધ
રસપ્રદ વાતો હવે પછી.. વધુ માહિતી મેળવતા રહેવા માટે. ફોલો કરો MD Parmar – Gir

આમાં કઈ એડિટ કે ડિલીટ કરવું નહિ….
આભાર | જય માતાજી