Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

🙏🏻
*દિકરી, બહેન અને ફોઈબા સાથેના સંબંધમાં અંતર શા માટે…..?*


*પ્રિન્સ પુછે છે : શું વાત છે પાપા…..?*

*પાપા: તને ખબર નથી આજે તારી બહેન ઘરે આવી રહી છે? આ વખતે એ તેનો જન્મ દિવસ આપણી સાથે ઉજવશે. એટલે જલ્દી જા અને તારી બહેનને લઈ આવ અને હા, સાંભળ તું આપણી નવી ગાડી લઈને જજે જે આપણે કાલે જ ખરીદી છે. એને સારું લાગશે…..!*

*પ્રિન્સ : પણ મારી ગાડી તો મારો મિત્ર આજે સવારે જ લઈ ગયો અને તમારી ગાડી પણ ડ્રાઇવર એ કહીને લઈ ગયો કે બ્રેક ચેક કરાવવી છે…..!*

*પિતા: તું સ્ટેશન પર તો જા કોઈની ગાડી લઈને કે ટેક્સી કરીને. તને જોઈને એ ખુશ થશે…..!*

*પ્રિન્સ: એ બાળકી થોડી છે કે એકલી આવી નહીં શકે…..? આવી જશે ટેક્સી કે ઓટો લઈને. ચિંતા ન કરો.*

*પાપા: તને શરમ ન આવી આવું બોલતાં…..? ઘરમાં ગાડીઓ હોવા છતાં ઘરની છોકરી ટેક્સી કે ઓટોમાં આવશે…..?*

*પ્રિન્સ: સારું, તો તમે ચાલ્યા જાઓ. મારે કામ છે. હું નહીં જાઉં…..!*

*પાપા: તને તારી બહેનની જરા પણ ચિંતા નથી…..?*
*લગ્ન થઈ ગયા તો બહેન પરાઈ થઈ ગઈ…..?*
*શું એને આપણા બધાનો પ્રેમ પામવાનો હક નથી…..?*
*તારો જેટલો અધિકાર છે આ ઘર પર એટલો જ તારી બહેનનો પણ છે….. કોઈ પણ દીકરી લગ્ન થયા બાદ પરાઈ નથી થઈ જતી…..!*

*પ્રિન્સ: પણ મારી માટે તો એ પરાઈ જ થઈ ગઈ છે….. આ ઘર પર ફક્ત મારો જ અધિકાર છે…..!*

*અચાનક પિતાનો હાથ ઉઠવા જ જતો હતો ત્યાં માઁ આવી જાય છે…..*

*મમ્મી: તમે કંઈક શરમ તો કરો જુવાન દીકરા પર હાથ ઉઠાવવા જઈ રહ્યા છો…..*

*પિતા: તેં સાંભળ્યું નહીં કે એણે શું કીધું…..? એની બહેનને પરાઈ કહે છે….. હંમેશા એનું ધ્યાન રાખતી, એની પોકેટ મનીથી બચાવી એને માટે કંઈક ને કંઈક ખરીદી રાખતી. વિદાય સમયે એને સૌથી વધુ ગળે મળીને રડી હતી અને આજે આ એને પરાઈ કહે છે…..!*

*પ્રિન્સ (હસ્યો અને બોલ્યો): ફોઈનો પણ આજે જ જન્મદિવસ છે ને…..? એ પણ ઘણી વાર આ ઘરમાં આવ્યાં છે અને હંમેશાં ઓટોથી જ આવ્યાં છે….. તમે ક્યારેય ગાડી લઈ અને તેને લેવા નથી ગયા. માન્યું આજે એ તંગીમાં છે પણ પહલાં તો ખુબ અમીર હતા. તમને, મને અને આ ઘરને દિલ ખોલી અને સહાયતા કરી હતી….. ફોઈ પણ આ જ ઘરમાંથી વિદાય થયાં છે…..! તો રશ્મિ દીદી અને ફોઈમાં ફરક કેવો…..? રશ્મિ મારી બહેન છે તો ફોઈ તમારી પાપા…..! તમે મારા માર્ગદર્શક છો. તમે મારા હીરો છો. પણ આ વાતને લઈ હું હંમેશાં રડું છું…..!*

*ત્યાં જ બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ આવ્યો…. .ત્યાં સુધી પાપા પ્રિન્સની વાતો સાંભળી પશ્ચાતાપ કરતા હતા અને બીજી બાજુ પ્રિન્સ….. ત્યાં જ પ્રિન્સની બહેન દોડતી અંદર આવી અને મમ્મી પાપાને ગળે મળી. પણ એમના ચહેરા જોઈ એ બોલી પડી કે શું થયું પાપા…..?*

*પાપા: તારો ભાઈ આજે મારા પાપા બની ગયા…..!*

*રશ્મિ: એય પાગલ, નવી ગાડી ખુબ મસ્ત છે….. ડ્રાઇવરને પાછળ બેસાડી હું ચલાવતી આવી છું અને કલર પણ બહું જ મસ્ત છે…..!*

*પ્રિન્સ: Happy Birthday To You. દીદી આ ગાડી તમારી છે. અમારા તરફથી તમને બર્થડે ગિફ્ટ….. સાંભળતાં જ બહેન ઉછળી પડી અને ત્યાં જ ફોઈ અંદર આવ્યાં.*

*ફોઈ: શું ભાઈ તમે પણ….. ન કોઈ ફોન ન કોઈ ખબર….. એમનેમ જ ગાડી મોકલી આપી તમે….. ભાગી ને આવી હું ખુશીથી…..*
*એવું લાગ્યું કે, પાપા આજે પણ જીવતા છે…..!*
*અને વધુમાં બોલ્યાં કે, હું કેવી ભાગ્યશાળી છું કે, મને પિતા જેવો ભાઈ મળ્યો છે…..!*
*ઈશ્વર કરે મને દરેક જન્મમાં આ જ ભાઈ મળે…..!*
*પાપા-મમ્મીને સમજાઈ ગયું કે, આ બધું કામ પ્રિન્સે જ કર્યું છે…..!*

*પણ…..*
*આજે એક વખત સંબંધોને મજબુતીથી જોડાતા જોઈ અને અંદરથી ખુશ થઇ અને રડવા લાગ્યા. એમને પુરો ભરોસો આવી ગયો કે, એમના ગયા બાદ પ્રિન્સ સંબંધો સાચવશે…..!*

*દીકરી, બહેન અને ફોઈ એ ત્રણેય અનમોલ શબ્દ છે. જેમની ઉંમર ખુબ નાની હોય છે. કારણ કે લગ્ન બાદ દીકરી, બહેન અને ફોઈ કોઈની પત્ની અને કોઈની ભાભી બની જાય છે…..!*

*લગભગ છોકરીઓ એટલે જ પિયરે આવે છે કે જેથી એમને ફરીથી દીકરી, બહેન કે ફોઈ શબ્દ સાંભળવાનું મન થતું હોય છે…..!*

*રક્ષાબંધનની શુભેચ્છાઓ એડવાન્સમાં…..!*
🙏🏻🙏🏻

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

એકવાર દેવલોકમાં મીઠો ઝઘડો જામ્યો. માતા લક્ષ્મીજી અને માતા બ્રમ્હાણીએ માતા પાર્વતીજીને ચઢાવ્યા કે તેઓ દેવોના દેવ મહાદેવના ધર્મ પત્ની હોવા છતાં તેમના માથે ઘરેણા કે આભૂષણ નામની કોઈ ચીજ નથી તો તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, ત્યારે માતા પાર્વતી તેમની વાતમાં આવી જઇને મહાદેવ પાસે ગયા અને મહાદેવને કહ્યું કે
“હે સ્વામી.. તમે દેવોના દેવ મહાદેવ અને જગતના પિતા હોય ત્યારે હું તમારી પત્ની મને આભૂષણના નામે એક પણ વસ્તુ કેમ નહીં તો હું તમારા થી નારાજ છું. મને જ્યાં સુધી આભૂષણ ઘરેણા નહીં કરાવી આપો ત્યાં સુધી હું તમારી સાથે વાત નહીં કરું.”
ત્યારે મહાદેવે જરાક હસીને માતા પાર્વતીને કહ્યું
“હે દેવી.. આ લ્યો.. આ ચપટી ભભૂત લઈને તમે આપણા કુબેર પાસે કુબેરજી પાસે જાઓ અને તેમને કહેજો કે આ ચપટી ભભૂત ના બદલામાં જેટલા પણ ઘરેણા આભૂષણ આવે તે મને આપી દો.”
ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સે થઈને મહાદેવ ને કહ્યું
“હે સ્વામી.. તમારે મને આભૂષણ ન આપવા હોય તો કાંઈ નહીં પણ મને નીચા જોયા જેવું થાય તેવું મહેરબાની કરીને ના કરો.”
ત્યારે મહાદેવ થોડા સ્મિત સાથે માતા પાર્વતીને કહ્યું “હે દેવી.. તમે એકવાર જાવ તો ખરા.”
ત્યારે માતા પાર્વતી થોડા ગુસ્સા સાથે કુબેરજી પાસે આવ્યા અને કહ્યું
“હે કુબેરજી.. મહાદેવ ની આજ્ઞા છે કે આ ચપટી ભભૂત ના બદલામાં જે કંઈ પણ આભૂષણો આવે તે મને આપી દો.”
પછી કુબેરજી એ ચપટી ભભૂત ને ત્રાજવાના એક પલડામાં મૂકી અને બીજા પલડામાં પોતાના ભંડારમાંથી એક પછી એક આભૂષણ મૂકવા લાગ્યા. કુબેરજી નો તમામ ભંડાર ખાલી થઈ ગયો પણ ત્રાજવા નું પલડું જરા સરખું પણ ના ડગ્યું.
👉 ત્યારે માતા પાર્વતીના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને તરત જ દોડતા મહાદેવ પાસે આવ્યા અને મહાદેવને કહ્યું
“હે સ્વામી.. મને ક્ષમા કરો, મને નહોતી ખબર કે આ દુનિયામાં જીવસૃષ્ટિમાં કે દેવલોકમાં જે વસ્તુ તમારી પાસે છે એ કોઈની પાસે નથી.”


એટલે જ કહેવાયું છે કે..
“બખાન ક્યા કરું મૈ લાખો કે ઢેર કા,
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા”…..
ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ .

તમે પણ
*ભગવાન શિવજી નું તમામ દેવો માં શું સ્થાન છે એ સમજી શકો તો આ આર્ટિકલ તમને મોકલી ને હું પોતાને ધન્ય સમજીશ તમે પણ બીજા ને મોકલી ધન્ય થજો.*

ૐ નમઃ શિવાય
🙏 હર હર મહાદેવ 🙏

જયહિન્દ દેસાઈ

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

भगवान् पुंज


🙏🌹🌷भगवान पर विश्वास🌷🌹🙏

सुबह से ही बड़ी बैचैनी हो रही थी। पता नहीं क्या बात थी।सौम्या को तैयार करके स्कूल भेज दिया और नहाने चली गयी। आकर पूजा की तैयारी कर के पूजा करने जाने ही वाली थी कि पतिदेव आये और बोले – यार जल्दी नास्ता बना दो। आज बॉस ने जल्दी बुलाया है। लंच वही कर लूंगा।
मैंने पूछा – इतनी जल्दी ? हाँ यार, कोई जरूरी मीटिंग है कहकर वो नहाने चले गए। पता नहीं क्यों बैचैनी ज्यादा हो रही थी। बड़े ही अनमने मन से नाश्ता बनाया। ये खाकर ऑफिस के लिए निकल गए। जल्दी से सब रखकर हाथ पाँव धोये और भागी पूजाघर की तरफ।
मेरे कान्हा – मेरे सबसे अच्छे दोस्त!

उनसे अपने मन की हर बात कह देती हूं मैं। फिर डर नहीं लगता। जैसे उन्होंने सब संभाल लिया हो।
प्रभु बड़ा डर लग रहा है। आप ही बताओ न क्या बात है? ऐसा डर तो कभी नहीं लगता। वैसे आप हो तो काहे की चिंता ? सबका भला करना प्रभु! हम सब पर कृपा बनाये रखना!!
श्री बांके बिहारी तेरी आरती गाऊं! हे गिरधारी तेरी आरती गाऊं!
आरती गाने में जाने खो सी जाती हूं मैं। पूजा करने के बाद घर के काम निपटाने मे लग गयी। जैसे सब ठीक हो गया हो। बड़ा हल्का महसूस कर रही थी।
थोड़ी ही देर में दरवाजे की घंटी बजी। देखा तो पड़ोस वाली आंटी अंकल बड़े परेशान से खड़े थे। आइये आइये, अंदर आइये ना – मैंने कहा। पर उन्होंने कहा आज रवि (यानि मेरे पति) मिला था। कह रहा था जरूरी काम है। सुबह 8:30 की ट्रैन पकड़ने वाला था।
जी अंकल, पर बात क्या है? – मैंने घबराते हुए पूछा। आंटी अचानक ही रोने लगी बोली उस लोकल में तो बम ब्लास्ट हो गया है। कोई नहीं बचा। मेरे आसपास तो अँधेरा ही अँधेरा छा गया। मेरी क्या हालत थी, शव्दों में बयान नहीं कर पा रही हूँ।
सीधे दौड़ते हुए कान्हा के पास गयी। उन्हें देखा तो लगा ऐसा नहीं हो सकता। बस वही बैठे बैठे कान्हा कान्हा करने लगी।
तभी मेरा मोबाइल बजा जो आंटी ने उठाया और ख़ुशी से चिल्लायी – *बेटा रवि का फ़ोन है। वो ठीक है।*
मैंने आँख खोलकर कान्हा जी को देखा। लगा वो मुस्कुरा रहे हैं। मैं भी मुस्कुरा दी। इनकी आवाज कानो में पड़ी तो लगा जैसे अभी अभी प्यार हो गया हो। आप बस जल्दी आ जाइए – इतना ही बोल पायी।
ये घर आये तो मैं ऐसे गले लगी जैसे किसी का लिहाज ही न हो। थोड़ी देर में अंकल ने पूछा – हुआ क्या था बेटा, तुम ट्रैन में नहीं गए क्या?
नहीं अंकल, बस यही मोड़ पर एक बहुत ही सुन्दर लड़का मिल गया। साथ साथ चल रहा था। मैंने पूछा – कहाँ रहते हो? पहले तो कभी नहीं देखा तुमको? कहने लगा – यहीं तो रहता हूँ। आप कहाँ रहते हो? मैंने बताया कि मैं शिवम् बिल्डिंग में रहता हूं। ऑफिस का भी बताया। उसने बताया कि वो मेरे ऑफिस के पास ही जा रहा है। लेकिन टैक्सी से। और कहने लगा – आप भी क्यों नहीं चलते मेरे साथ? मैंने कहा – नहीं, थैंक्यू। मैं ट्रैन से जाता हूं। अब वो ज़िद करने लगा। बोला मुझे अच्छा लगेगा अगर आप चलेंगे तो। वैसे भी टैक्सी जा तो रही है न उस तरफ। मैंने भी सोचा चलो ठीक है। आज टैक्सी से सही। कम से कम ट्रैन की धक्का मुक्की से तो बचूंगा। और हम लोगो ने एक टैक्सी कर ली।
मुझे देखकर ये बोले – यामिनी, पता नहीं क्या जादू था उस लड़के में की बस मैं खिंचा चला जा रहा था। बहुत ही प्यारा था वो। आज जैसा मुझे पहले कभी नहीं लगा।
मैं भागी कान्हा की तरफ। मेरे सबसे अच्छे मित्र ने आज मेरे पति के साथ साथ मेरा जीवन भी जो बचा लिया था।

*वो अभी भी मुस्कुरा रहे थे।*

भक्ति में शक्ति है।
जिसका मन सच्चा और कर्म अच्छा हैं वही भगवान का सच्चा भक्त हैं और ऐसे लोगो पर ईश्वर की कृपा हमेशा बनी रहती हैं!!
राधे राधे राधे राधे राधे

प्रदीप पुंज