Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

♦️♦️♦️ रात्रि कहांनी ♦️♦️


👉 सब से बड़ा मूर्ख 🏵️
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
एक राजा ने अपने मंत्री को सोने का एक डंडा देकर कहा, ‘जो व्यक्ति तुम्हें सब से ज्यादा मूर्ख दिखाई दे उसे यह ड़़डा थमा देना। मंत्री डंडा लेकर चल पड़ा, बहुत तलाश करने के बाद उसे एक भोला-भाला व्यक्ति दिखाई पड़ा। जिसे मूर्ख समझ कर मंत्री ने वह डंडा उसे पकड़ा दिया, फिर मंत्री ने उस से कहा। ‘यदि तुम्हें कोई अपने से ज्यादा मूर्ख मिले, तो उसे यह डंडा दे देना।’ वह व्यक्ति भी अपने से ज्यादा किसी मूर्ख की तलाश में जगह-जगह पर घूमता रहा, पर उसे ऐसा कोई व्यक्ति नही मिला। इस प्रकार भटकते हुए वह राज दरबार में पहुंच गया, उसने सोचा कि राजा के दर्शन कर लेते है। राज दरबारीयों से उसे इस की अनुमति मिल गई, जब वह राजा के पास पहुंचा तो उसने देखा कि राजा बीमार पड़ा हैं। राजा ने उस से कहा, ‘मेरा अंत समय आ गया है ओर अब मैं इस संसार को छोड़ कर जा रहा हूं।’ उस व्यक्ति ने पूछा, ‘फिर आप की सेना, हाथी-घोड़े, महल आदि का क्या होगा? ‘राजा ने कहा, ‘ये सब यहीं रहेंगे और क्या?’ इस पर उस व्यक्ति ने कहा, ‘उस धन-दौलत का क्या होगा, जिसे आपने बड़ी मेहनत से अनेकों युद्धों को लड़ कर हासिल किया है? ‘राजा ने कहा, ‘वे सब भी यहीं रहेंगे।’ *यह सुन कर उस व्यक्ति ने सोने का वह डंडा राजा की ओर बढ़ाते हुए कहा, ‘संभाले इसे महाराज। मुझ से कहा गया था कि इसे मैं उस व्यक्ति को सौंपूं, जो मुझे स्वयं से ज्यादा मूर्ख दिखाई दे। इस लिए आप इस के योग्य पात्र हैं, जब आप को पता था कि आपके साथ कोई भी चीज नहीं जाएगी। तो आप ने उन्हें हासिल करने के लिए, अपना पूरा जीवन क्यों लगा दिया? जिस कारण आप ने कई लोगों की जानें तक ले लीं, क्या मिला आप को यह सब हासिल कर के? मेरे विचार से इस से बड़ी मूर्खता दुनिया में कोई और नहीं हो सकती, इस लिए ये डंडा आप ही रखो।’* राजा अपने उस सोने के डंडे को देख कर हैरत में पड़ गया, उसने मन ही मन सोचा कि वह वास्तव में सब से बड़ा मूर्ख है। *इस लिए कुछ कमाना ही है तो ऐसा कमाओ, जो हमारे अंत समय साथ जाए। वह कौन सी चीज है, जिसे हमें कमाना चाहिए और जो अंत समय हमारे साथ जाएगी। वह सब से बड़ी दौलत है, मालिक का सिमरन, नाम की कमाई ओर उस शब्द की कमाई है। मालिक की याद मै बिताया वे समय है, जो हमारे अंत: समय हमारे साथ जायेगा। अगर हम ने उस परम पिता की भक्ति करके रुहानी दोलत नही कमाई, तो हमारा पुरा जीवन बे-अर्थ चला जायेगा। हम भी उस राजा की तरह मूर्खता कर बेठेगे और बाद मे पछतांएगे। इस लिए सावधान हो जाइए, इस संसार में जीवन व्यतीत करते हुए हमे उस सच्ची कमाई पर भी ध्यान देंना है। जिसने अंत समय हमारा साथ देना है, बाकी कमाई तो हमारे इस मनुष्य जीवन में सुधार लायेगी। यह जो रूहानी दौलत है, जिस की कमाई हम नाम भजन सिमरन द्वारा कमायेगे। यह रुहानी दोलत हमारा साथ अंत समय देगी, जिस समय हमें इस की सख्त जरूरत होगी। जहां धर्म राय की अदालत में हमारे पाप ओर पुण्य का लेखा-जोखा हो रहा होगा, वहां यह हमारी कमाई हुई रूहानी दौलत ही हमारे काम आएगी। इस लिए हमें अपनी इस मूर्खता को त्याग कर, उस सच्चे नाम की कमाई में लग जाना है। अगर हम इस जन्म में आकर भी रुहानी दोलत नही कमा सके, तो इस मनुष्य जन्म को भी हम अपनी मूर्खता वश यू ही गंवा बैठेंगे ओर मूर्ख के मूर्ख ही रह जाएंगे।*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*गुर करता गुर करणहार*
*गुरमुख सच सोइ,*
*गुर ते बाहर किछ नही*
*गुर कीता लोडे सो होइ ।।*
🌹🍀🎋🙏🌷🙏🌷🙏🎋🍀🌹

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

દિકરીના પિતા : કેમ છો વેવાઇજી ??
અમારા કુળનો દિપક હવે તમારે ત્યાં પ્રગટે છે.. અમારે ત્યાં અંધારું.
દીકરાના પિતા : બસ તમારી મોકલેલી લક્ષ્મીની કૃપાથી હેમખેમ છું, દિપક તો તમારો છે, અને હંમેશા રહેશે.
હું તમે પૂરેલા દિપકમાં સંસ્કારરૂપી ઘી ને કઈ રીતે છીનવી શકું, એ તમારે ત્યાં તમે ચાહો ત્યારે અજવાળું કરવા આવતી રહેશે, એ મારું વચન છે, બસ હું તો એ ઝાંઝરનો ઝણકાર લઈ ગયો છું, જે મારા ઘરને રણકારતું રહેશે.
દિકરીના પિતા: સો દીકરા હોવા છતાં એક લાડકીની ગરજ બહુ સાલે, હોં વેવાઇજી !
દીકરાના પિતા: અરે પૂછશો જ નહીં વેવાઇજી, જયારે પુત્રવધુ થોડા દિવસ માટે પણ ઘરે ના હોય ત્યારે ઘર બહુ ખાવા દોડે, ના કોઈ હરખ કરવા વાળું હોય, કે ના રસોડામાં કંઈક નવીન હોય, ના કોઈ શોરબકોર હોય, ના કોઈ નવીન વાત હોય, ઘર તો જાણે ઘર નહી મકાન લાગે.
બધા સવારથી પોત પોતાના કામે લાગીને રાતે આવીને સુઈ જાય, બસ જીવવા ખાતર દિવસ પસાર થાય, મનમાં ઘણો ખાલીપો લાગે હોં !!
દિકરીના પિતા : તમારી થોડા સમય માટે આ પરિસ્થિતિ થતી હોય તો હું તો આખી જિંદગી દિકરીના વિયોગના આ દુઃખને લઈને ફરું છું. બહુ એકલું એકલું લાગે છે.
દીકરાના પિતા: તેમના ખભે હાથ મૂકી, વેવાઈજી મેં ફક્ત દિકરી જ નથી લીધી, તમને મારો દીકરો પણ આપ્યો છે, અને એ પણ તમારો જ છે, જેટલો હક્ક મારો તમારી દિકરી પર છે, તેટલો જ તમારો હક્ક મારા દીકરા પર છે.
દિકરીના પિતા : સુખ દુઃખ, સારા ખોટા પ્રસંગે, માંદગીમાં કે અંતરની વાત કરવી હોય તો દિકરી યાદ આવે હોં, અને હા, ઘરની લક્ષ્મીની ગેરહાજરીમાં કંઈ પણ કરેલું વ્યર્થ જ ગણાય…….
દિકરાના પિતા : શું કહું વેવાઇજી, વાત જ ના પૂછો, દીકરા તો સવારે ટિફિનના ડબલા લઈને જતા રહે છે, શું આશા રાખો તમે તેમની પાસે ? થોડીક પણ તબિયત લથડે તો વહુ દોડે, દવા કરે, માથે હાથ ફેરવે, બિચારીએ જિંદગીમાં ના કરેલું એ કરે, મળ-મૂત્ર સાફ કરવામાં એ ના ખચકાય,
તમે સારા ખોટા પ્રસંગોની વાત ક્યાં કરો છો વેવાઇજી, ઘરની લક્ષ્મી વગર તો, ના કોઈ રોનક હોય ના કોઈ દેવનું આગમન થાય. એટલે તો કહું છું, તમે તો એ મજબૂત પિતા છો, જેમણે પોતાનો કાળજાનો કટકો મને સોંપી દીધો.
દિકરીના પિતા : વેવાઈની સામે લાચારીથી જોઈ, ખુશનસીબ છું હું, અને મારી દિકરી કે સ્વર્ગ કરતાં પણ સોહામણું સાસરું મળ્યું અને દેવ જેવા સસરા મળ્યા.
દીકરાના પિતા : વેવાઇજી તમારી આગળ મારી શું કિંમત ??? તમે તો દાતા છો, જીગર કરી તમારું પોતાનું ધન મને વગર સ્વાર્થે સોંપો છો, અને હું યાચક છું, જે તમારે ત્યાં લેવા આવ્યો છું.
તો લાચાર તો હું થયો ને??
ના ભૂલશો કે તમારો હાથ હંમેશા ઉપર જ રહેશે.. હું તમારો ઋણી રહીશ..અને બન્નેની આંખમાં હરખના આંસુ હતા..
👉 મિત્રો તમારે ત્યાં દિકરી હોય, તો ગર્વ કરજો અને કોઈની દિકરી તમારે ત્યાં હોય તો સૌભાગ્ય સમજજો.. સંસ્કારી દીકરીઓ બધાના નસીબમાં નથી હોતી.. પુણ્યના ભાથાથી જ મળે છે..
✍️ *હવે તો બોલવા માટે સમય અને મળવા માટે લોકો તારીખો આપે છે.. ખબર જ નથી પડતી… સબંધ છે કે કેસ છે…*✍

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

अधिकार का अहंकार



_*अधिकार का अहंकार*_ _ड्रग्स दस्ते का एक अधिकारी ब्रैडफोर्ड के पास एक खेत में रुका और एक बूढ़े किसान से बात की। _उसने किसान से कहा, “मुझे अवैध रूप से उगाई गई दवाओं के लिए आपके खेत का निरीक्षण करने की आवश्यकता है।”_ _किसान ने कहा, “ठीक है, लेकिन उस खेत में वहाँ मत जाना…”, जैसा कि उसने स्थान बताया।_ _ड्रग्स दस्ते के अधिकारी ने मौखिक रूप से यह कहते हुए विस्फोट कर दिया, “श्रीमान, मेरे पास सरकार का अधिकार है।”_ _अपनी पिछली पतलून की जेब में पहुँचकर, उसने अपना बिल्ला हटा दिया और गर्व से किसान को दिखाया।_ _”यह बैज देखें?! इस बैज का मतलब है कि मैं जहां चाहूं वहां जा सकता हूं। किसी भी जमीन पर !! कोई सवाल नहीं पूछा या जवाब नहीं दिया !! क्या मैंने खुद को स्पष्ट कर दिया है। क्या आप समझते हैं?”_ _बूढ़े किसान ने विनम्रता से सिर हिलाया, माफी मांगी और अपने काम में लग गया। _थोड़ी देर बाद, बूढ़े किसान ने जोर से चीखें सुनीं, ऊपर देखा, और देखा कि ड्रग स्क्वॉड ऑफिसर अपनी जान बचाकर भाग रहा है, किसान के बड़े क्रूर दिखने वाले बैल द्वारा पीछा किया जा रहा है…_ _हर कदम के साथ बैल अधिकारी पर हावी हो रहा था, और ऐसा लग रहा था कि सुरक्षा के पहुंचने से पहले वह निश्चित रूप से पर्याप्त रूप से घायल हो जाएगा। अधिकारी स्पष्ट रूप से भयभीत था।_ _बूढ़े किसान ने अपने औजार नीचे फेंके, बाड़ की ओर दौड़ा और अपने फेफड़ों के ऊपर से चिल्लाया…_ _(मुझे बस यह हिस्सा पसंद है।)_ * * * * * _*”आपका बैज !! उसे अपना बैज दिखाओ !!”*_

Posted in छोटी कहानिया - १०,००० से ज्यादा रोचक और प्रेरणात्मक

આસ્થા


રાત્રીના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસને નીંદર નહોતી આવતી.. પડખા ફરી.. ફરીને થાક્યો.. ચા પીધી … અગાશીમા ચક્કર મારી.. પણ ક્યાંય ચેન ન પડે…
આખરે થાકીને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગમાંથી કાર બહાર કાઢી અને શહેરની સડકો પર ફરવા નીકળી ગયો..
ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું, ચાલ થોડીવાર આ મંદિર મા જાવ..ભગવાન પાસે બેસું.. પ્રાર્થના કરુ.. મને થોડી શાંતિ મળે.. એ માણસ મંદિરમાં ગયો..
જોયું તો ત્યાં એક બીજો માણસ પણ ત્યાં સામે બેઠો હતો, ઊદાસ ચહેરો.. આંખો મા કરુણતા.. એને જોઈ ને આ માણસ ને દયા આવી.. પૂછ્યું “કેમ ભાઈ આટલી મોડી રાત્રે..?”
પેલા એ વાત કરી..
“મારી પત્ની હોસ્પિટલમાં છે. સવારે જો ઑપરેશન નહીં થાય તો એ મરી જશે.. અને મારી પાસે ઓપરેશન ના પૈસા નથી”
આ શ્રીમંત માણસે ખીસ્સામાથી રુપીયા કાઢયા એ ગરીબ માણસને આપ્યા.. અને પેલાના ચહેરા પર ચમક આવી..
પછી આ શ્રીમંત માણસે એને પોતાનું કાર્ડ આપ્યું અને કહ્યું… “હજું પણ ગમે ત્યારે જરૂર હોય તો આમા મારો નંબર છે, મને ફોન કરજો.. એડ્રેસ પણ છે.. રુબરુ આવી ને મળજો.. સંકોચ ન રાખશો.”
પેલા ગરીબ માણસે કાર્ડ પાછુ આપ્યું.. અને કહ્યું “મારી પાસે એડ્રેસ છે.. આ એડ્રેસની જરૂર નથી ભાઈ”
અચંબો પામીને શ્રીમંત માણસે કહ્યું..
“કોનું એડ્રેસ છે..?”
પેલો ગરીબ માણસ મરક મરક હસતા બોલ્યો…
“જેણે રાતના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”..

સાહેબ,, આને કહેવાય વિશ્વાસ , આને કહેવાય આસ્થા..